2010 ની સાલ માં કોર્ટ કરાર દાદ સમાધાન કરી 7/12 મો નામ દાખલ કરેલ છે અને અમો પહેલા 2005 સુધી બીજા ખેતર મો નામ દાખલ ખેડૂત તરીકે હતા અને 2005 બીજુ ખેત જમીન વેચી અમો ખેડૂત ખાતેદાર મો થી નામ કમી થયેલ છે તો..84c ke 63 કલમ લાગુ પડે.
Sales deed kariya pavhi kalam 63 ni parvangi levani hoi che sir. Ke pela kalam 63 ni permission lidha pachi sales deed no dastavej jamin malike karvano hoi che ena vise janavsho sir
Sir મારા દાદા ની જમીન છે જેમાં મારા દાદા જમીન માલિક હતા.. પછી ગણોત ધારા 84 C મુજબ આ જમીન ગણોતિયા ના નામે થઈ ગઈ.. અને હાલ મા પણ એ જમીન મા અમારો બોજો ચાલે છે તો Sir આ જમીન પાછી જમીન માલીક ને મળી શકે ખરી.?
Sr મારા પિતા શ્રી ને 1976 સાથણી ma જમીન મળી હતી પણ કબ્જો સોંપેલ નથી તો su કરવું હાલ મારી પાસે સાથણી નો પિતના નામનો હુકમ છે પિતા શ્રી હયાત છે શુ કરવું sr
અમારે જમીન ગામ.જરોદ તા વાગોડીયા જી.વડોદરા માં જમીન માં 1993 ની સાલ માં ગુજરાત બોન્જા સ્ટીલ કંપની ને 63 ની મજૂરી મળી હતી હવે અમે આ જમીન વેચાતી લીધી છે તો નોંધ નામંજૂર કરી કારણ કંપની ને મજૂરી મળી હતી એટલ ના લેવાય તેવું જણાવ્યું
નંમસ્તે, સાહેબ, કોઈ ખેડૂત 1975મા જમીન લીધેલ હોય અને આવી જમીન કોઈ કમ્પની રાખેલ છે, અને કલમ 55 મુજબ વેચાણ નામજુર કરેલ છે, તો એનું શું થાઈ, વેચાણ આપેલ જમીન 1970 મા ખેડૂત થયેલ છે
Sir, 32 p tribunal hukam thi fakt pagala levanu kahyu hoy ane Ava hukam ni noth Thai hoy parantu koi pagala levaya na hoy to Ganotiya kabjedar ma Ava hukam ni bodh thi dakhal Thai sake? Pls. Reply. Aa jamin ma mara dada jamin malik hata kyare Ganotiyo 32p mujab na pagala leva evu tribunal hukam ma se.pagala koi levaya nathi.
1951 thi 1956 sudhi ganotiya ma naam hatu.. tyatbad ganotoya mathi santh nahi bharvane lidhe naam kami thayu and peta ganotiya na naam chaalu rahya .. Peta ganotiya a jamin malik pase vechan rakhi and pachi vechan kare and tyar bad biju vechan thayu.. hal sarkar dakhal thayel che. To aa jamin mul sthima aavya bad kone male.?? 1951-1956 na ganotiya ne male??
પ્રણામ સાહેબ શ્રી મારા પિતા ના દાદા જમીનદાર ને ત્યાં ચાકર રહેતા હતા ગણોત ધારા કલમ હેઠળ તેમનુ નામ જુના સર્વે નંબર ૭/૧૨ ૫૧ ના ઉતારા મા છે, પરંતુ તેઓ નુ નામ ૬૧ પછી તેમની જગ્યાએ કોઈ બીજા વ્યકિતનુ નામ છે, તેઓ ૮૨ -૮૫ સુધી ત્યાં ચાકર રહેતા હતા, બાદ માં તેમના દિકરા (મારા દાદા )પણ એજ સર્વે નંબર વાળી જમીન ખેડતા હતા ,૨૦૦૮ સુધી, હાલમાં અમારી પાસે એક પણ ખેતર નથી,વારસાઈ બાદ અમને જમીન મળી શકે?? 73AA લાગુ પડે? શું જમીનદાર જમીન પાછી લઈ શકે?? તેઓને ખબર પણ ન હતી કે આવા કાયદા હેઠળ તેમને જમીન મળી છે.
ગ. ધા. કલમ 63 ની કાર્યવાહી કેટલા સમય સુધીમાં કરી શકાય ? સને 1962માં વેચાણ દસ્તાવેજ થયેલ હોય રેવન્યુ રેકોર્ડમાં નોંધ પડેલ હોય અને નોંધ મંજુર થયેલ હોય તો શું 2022 શરતભંગ ની કાર્યવાહી થઇ શકે.
ગણોત અધિનિયમ ૭૦ એ મૂજબની કાર્યવાહી દરમિયાન ખેતીની જમીન બિનખેતી પરવાનગી મેળવી ને એનો નોંધ પ્રમાણિત કરવામાં આવે ત્યારે શું કરવું... તથા સરકાર શ્રી સીવાય ની વ્યક્તિઓ અરજી કરી શકે
નમસ્કાર ભરત ભાઈ અમારે એન. એ થયેલા પ્લોટ મા અત્યારે ઘર બાંધેલું છે જે 1984 થી છે પરંતુ તે મા ગામતળ મા સરકારી પડતર બોલે છે તો તેમાં અમારા નામ ના દસ્તાવેજ થયેલા છે તો તેમાં અમારા નામ કઈ રીતે પાછા લાવી શકાય
Mara dada mood khedut hata ane emne jamin vechi 1992 ma ane je party ne vechi a bhai a bija ne vechi pachi ane a bhai 3 ja ne vechi pachi 2012 ma a sarkar ma gai. Karan ke veel thi khedut banyonhato . 2018 ma 6elli party a 10 % jantri bhari ne jamin 6odavi ane ena name pqr kari
Sir મારા પિતાજીએ જમીન વેચાણ રાખેલ પરંતુ નવી સરત ની હોવાથી અમારું નામ ચઢતું નથી.30 વરસ થી કબજો અમારી પાસેજ છે. તો ઉપાય બતાવવા વિનંતિ. આપનો. મો. નં. આપવા વિનંતી.
1984 ma trust ne jamin madi pachi bija ek bhai ne pachi 2000 ma mara pase aavi na nathe thati to su karvu kaletar kahe che k khedut aavi ne ne vechad kari gyo hoy to thay pan trut aavi ne nikadi gayi che yogya mahiti aapva vinanti
ભરતભાઈ જયારે કોઈ ખેઙુત પાસે મંડણી એ ખેતીની જમીન કલમ 63 ની પરવાનગી વગરજ લીઘી હોય તો દસ્તાવેજ કરાવ્યો હોય તો દસ્તાવેં કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય અને કલમ 63 ની પરવાનગી વગર દસ્તાવેજ કયૉ હોય તો એ દસ્તાવેજને રદ કરવા માટે સીવીલ કોટૅમાં દાવો કરવુ પડે...
સરઅમારે 10ટકાજન્ર્તીભરવીછેપણઅમારીઅરજીનામજરથાછેઅમે2011માલીધેલીછેઆગળબીનખેડતેખરીદીહતીતેનેખેડુતનેવેસીહતીતેનીપાછેથીઅમેલીધીહતી
સર અમારી જમીન માસરકારડાખલજયેલછેઅમારે63મૂજબજત્રીભરવીછેપણનામજુરથયછે
2010 ની સાલ માં કોર્ટ કરાર દાદ સમાધાન કરી 7/12 મો નામ દાખલ કરેલ છે અને અમો પહેલા 2005 સુધી બીજા ખેતર મો નામ દાખલ ખેડૂત તરીકે હતા અને 2005 બીજુ ખેત જમીન વેચી અમો ખેડૂત ખાતેદાર મો થી નામ કમી થયેલ છે તો..84c ke 63 કલમ લાગુ પડે.
સરતમારોમોનબરાઆપવાવીનંતી
ભરતભાઈ નમસ્કાર અમો ૫૧ પરના ગણોતિયા છીએ તો અમને જમીન મળે તો એ અંગે અમારે શુકરવાનું
ગણોતિયા ઠરાવેલ છે કે નહીં?
સરકાર, દાખલ, થાય,,તો, શરતભંઞ, દંડ, ભરી,ને, જમીન,નુ, ટાઇટલ, કલિયર, થાય,આ, મારી, નંમ, વિનંતિ, છે, આવેદનપત્ર, આપો,મે, તમારી, પાસે મદદ,માગી, છે
Saheb ganot dhara 32 g ma kharid kimmat kevi rite nakki thay chhe janavso please
કાચા દસ્તાવેજ થી હક પત્રક માં પડેલ નોંધ માન્ય ગણાય
સરસ માહિતી આપી છે..આભાર
Sir. Namste. Amari. Jamin. 7o. Varas. Pahela. Pat. Nahi. Barvana. Karne. Shree. Sarkar. Thayel. Che. Shu. Karvu
Sales deed kariya pavhi kalam 63 ni parvangi levani hoi che sir. Ke pela kalam 63 ni permission lidha pachi sales deed no dastavej jamin malike karvano hoi che ena vise janavsho sir
To aavi conditions ma fari amne jamin madi sake?
Sir file pr property hoy ana dastaveg krva mate su krvu mla vat hukam pr thay avu possible che?
સાહેબ શ્રી... પેરીફેરી કાયદા હેઠળ બિનખેડૂત થયા હોય તો શું થઈ શકે?
Sir મારા દાદા ની જમીન છે જેમાં મારા દાદા જમીન માલિક હતા.. પછી ગણોત ધારા 84 C મુજબ આ જમીન ગણોતિયા ના નામે થઈ ગઈ.. અને હાલ મા પણ એ જમીન મા અમારો બોજો ચાલે છે તો Sir આ જમીન પાછી જમીન માલીક ને મળી શકે ખરી.?
Namaskar sir 51 Ganotdhara atale su
63A અને 63AD ની કાર્ય વાહી એટલે સુ ?
Sr મારા પિતા શ્રી ને 1976 સાથણી ma જમીન મળી હતી પણ કબ્જો સોંપેલ નથી તો su કરવું હાલ મારી પાસે સાથણી નો પિતના નામનો હુકમ છે પિતા શ્રી હયાત છે શુ કરવું sr
Sir ganotio Sri sarakar jaminma potanu nam Kevin rite dakhal Kari satay jwab apva vinnti
Record jovo pade
અમારે જમીન ગામ.જરોદ તા વાગોડીયા જી.વડોદરા માં જમીન માં 1993 ની સાલ માં ગુજરાત બોન્જા સ્ટીલ કંપની ને 63 ની મજૂરી મળી હતી હવે અમે આ જમીન વેચાતી લીધી છે તો નોંધ નામંજૂર કરી
કારણ કંપની ને મજૂરી મળી હતી એટલ ના લેવાય તેવું જણાવ્યું
નંમસ્તે, સાહેબ, કોઈ ખેડૂત 1975મા જમીન લીધેલ હોય અને આવી જમીન કોઈ કમ્પની રાખેલ છે, અને કલમ 55 મુજબ વેચાણ નામજુર કરેલ છે, તો એનું શું થાઈ, વેચાણ આપેલ જમીન 1970 મા ખેડૂત થયેલ છે
ગણોતિયા જમીન નું વિલ થઈ સકે તે પણ કલેકટર ની મંજુરી કે ભારવાની રકમ ભરીયા વગર...?
Sir, 32 p tribunal hukam thi fakt pagala levanu kahyu hoy ane Ava hukam ni noth Thai hoy parantu koi pagala levaya na hoy to Ganotiya kabjedar ma Ava hukam ni bodh thi dakhal Thai sake? Pls. Reply. Aa jamin ma mara dada jamin malik hata kyare Ganotiyo 32p mujab na pagala leva evu tribunal hukam ma se.pagala koi levaya nathi.
Nodh ni copy mokalo
Raj bha tamato mobail namber
Number
Number immidiate
5:56
ભરતભાઈ દા.ત. ૭/૧૨ મા ૬ નામ હોય અને સરખા હિસ્સા હોય તો એક વ્યક્તિ તેમનો હિસ્સો વેચવા માગતો હોય તે વિશે માગૅદશૅન આપવા વિનંતી
great information sir thank you
thank you
Hi
Contec number apno
Thanks
1951 thi 1956 sudhi ganotiya ma naam hatu.. tyatbad ganotoya mathi santh nahi bharvane lidhe naam kami thayu and peta ganotiya na naam chaalu rahya .. Peta ganotiya a jamin malik pase vechan rakhi and pachi vechan kare and tyar bad biju vechan thayu.. hal sarkar dakhal thayel che. To aa jamin mul sthima aavya bad kone male.?? 1951-1956 na ganotiya ne male??
પ્રણામ
સાહેબ શ્રી
મારા પિતા ના દાદા
જમીનદાર ને ત્યાં ચાકર રહેતા હતા
ગણોત ધારા કલમ હેઠળ તેમનુ નામ જુના સર્વે નંબર ૭/૧૨
૫૧ ના ઉતારા મા છે, પરંતુ તેઓ નુ નામ ૬૧ પછી તેમની જગ્યાએ કોઈ
બીજા વ્યકિતનુ નામ છે, તેઓ ૮૨ -૮૫ સુધી ત્યાં ચાકર રહેતા હતા, બાદ માં તેમના દિકરા (મારા દાદા )પણ એજ સર્વે નંબર વાળી જમીન ખેડતા હતા ,૨૦૦૮ સુધી, હાલમાં અમારી પાસે એક પણ ખેતર નથી,વારસાઈ બાદ અમને જમીન મળી શકે??
73AA લાગુ પડે?
શું જમીનદાર જમીન પાછી લઈ શકે??
તેઓને ખબર પણ ન હતી કે આવા કાયદા હેઠળ તેમને જમીન મળી છે.
સરઅમારીજમીનમાસરકારડાખલથયેલસે2015પહેલાલીધેલીછેઆનીપહેલાબીનખેડતેલીધાપસીતેનેલીગલીખેડુતનેવેસીહતીતેનીપસેથીઅમીખરીદીહતીતોઅમારે10,ટકાભરવાસેતોઅમારીઅરજીનામજુરથાયછે
Tenancy act section 32T માં બિન ખેતી ની જોગવાઈ છે
ગ. ધા. કલમ 63 ની કાર્યવાહી કેટલા સમય સુધીમાં કરી શકાય ?
સને 1962માં વેચાણ દસ્તાવેજ થયેલ હોય રેવન્યુ રેકોર્ડમાં નોંધ પડેલ હોય અને નોંધ મંજુર થયેલ હોય તો શું 2022 શરતભંગ ની કાર્યવાહી થઇ શકે.
Yes
Nice information sir
ગણોત અધિનિયમ ૭૦ એ મૂજબની કાર્યવાહી દરમિયાન ખેતીની જમીન બિનખેતી પરવાનગી મેળવી ને એનો નોંધ પ્રમાણિત કરવામાં આવે ત્યારે શું કરવું... તથા સરકાર શ્રી સીવાય ની વ્યક્તિઓ અરજી કરી શકે
Sir, NA krvani process na subject pr mahiti apto vedio lava mate vinanti..
Tamaru contact kevi reti karay
FON UPAR M - 8866009313
મૂળ સ્થિતિ એટલે શું?
નમસ્કાર ભરત ભાઈ અમારે એન. એ થયેલા પ્લોટ મા અત્યારે ઘર બાંધેલું છે જે 1984 થી છે પરંતુ તે મા ગામતળ મા સરકારી પડતર બોલે છે તો તેમાં અમારા નામ ના દસ્તાવેજ થયેલા છે તો તેમાં અમારા નામ કઈ રીતે પાછા લાવી શકાય
Jo ema trust aavi ne nikadi gayi hoy to su karvu
63 k niyam Su chhe
Mara dada mood khedut hata ane emne jamin vechi 1992 ma ane je party ne vechi a bhai a bija ne vechi pachi ane a bhai 3 ja ne vechi pachi 2012 ma a sarkar ma gai. Karan ke veel thi khedut banyonhato . 2018 ma 6elli party a 10 % jantri bhari ne jamin 6odavi ane ena name pqr kari
Number
Number apo jene name karawi eno
એમ ઓ યુ એટલે સુ
Memorendom of understanding - samajuti karar
Jamin nu ek bar banakhat Kari lidhu chhetarpindi thayel 6e to su karavu
Civil suit
ગણોત ધારા ની કલમ 84 સી ની સુ કાર્યવાહી હોઈ સે સાહેબ શ્રી???
Sir મારા પિતાજીએ જમીન વેચાણ રાખેલ પરંતુ નવી સરત ની હોવાથી અમારું નામ ચઢતું નથી.30 વરસ થી કબજો અમારી પાસેજ છે. તો ઉપાય બતાવવા વિનંતિ. આપનો. મો. નં. આપવા વિનંતી.
M 8866009313
@@BharatPanchal ganot dhara 76 ni mahiti apsho
મારે આવું જ છે સાહેબ 1973 માં રાખેલી છે ને હજી અમારા નામે નથી થતી ને વેચનાર ના વારસદારો હજી પૈસા ની માંગણી કરે છે શું કરવું અત્યારે GRT ma કેસ ચાલુ છે
1982માં બિન ખેડૂતે જમીન ખરીદી હોય તો તેની સામે કાર્યવાહી કરવી હોય તો કરી શકાય કે કેમ?
Yes
Saheb tamaro number apjo ne kam htu
1984 ma trust ne jamin madi pachi bija ek bhai ne pachi 2000 ma mara pase aavi na nathe thati to su karvu kaletar kahe che k khedut aavi ne ne vechad kari gyo hoy to thay pan trut aavi ne nikadi gayi che yogya mahiti aapva vinanti
Bu parmisan lena jruri he
If your construction carried out from before 2000 than its ok and if it in high-rise building and it was commercial than also must necessary
Ganot dhara ni kalam 76 su se teni samj apo
ભરતભાઈ જયારે કોઈ ખેઙુત પાસે મંડણી એ ખેતીની જમીન કલમ 63 ની પરવાનગી વગરજ લીઘી હોય તો દસ્તાવેજ કરાવ્યો હોય તો દસ્તાવેં કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય
અને કલમ 63 ની પરવાનગી વગર દસ્તાવેજ કયૉ હોય તો એ દસ્તાવેજને રદ કરવા માટે સીવીલ કોટૅમાં દાવો કરવુ પડે...
84 ક હોય તો શું કરવું
Sir contak number aapo
8866009313
મારુ બાઈક ડીટેન થયુ કલમ ૩,૧૮૧,૨૦૭
Sar tamaro mobile number mali sake sar
sir tamaro contact number aapo
please
M 8866009313
હકપત્ર નોંધ પ્રમાણિત નથયેલ હોય તો માન્ય ગણાય