નવી શરત જમીન , ગણોતધારા , સાથણી જમીન માં થયા ફેરફાર ||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 44

  • @parmarkanak9113
    @parmarkanak9113 Год назад +1

    જય મોગલ માં મનોકામના પૂર્ણ જમીન હેં ભગવાન શ્રીરામ

  • @Money_Hacker
    @Money_Hacker 9 месяцев назад

    Sir મારા દાદા ની જમીન સે જેમા મારા દાદા જમીન માલિક સે અને ઘણોત ધારા 84C મુજબ ગણોતિયા ના નામે થઈ ગઈ સે અને હાલ માં પણ એ જમીન મા જમીન માલિક નો બોજો ચાલુ છે તો સુ એ જમીન પાછી જમીન માલીક ને મલી શકે?

  • @VR_.Thakor_.302
    @VR_.Thakor_.302 Год назад +1

    સાથની જમીન મા રીગ્રારાટ નો ઓડર મેળવા સુ કરવું જોઈએ.

  • @sunilthakor2859
    @sunilthakor2859 2 года назад +1

    🙏supar❤️

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 6 месяцев назад

    અમારા બાપ દાદા જમીન એ જમીન મા નર્મદા નહેર બની એટલે એ જમીન બે ભગ થયાં કપાય નર્મદા મા એટલે સર્વે નં નવા આવિયા નવી સરત એવુ થાય નકલ જોકે પેલા કપાય પેલા જૂની સરત હતી હવે નવી સરત બતાવે કોઈ જમીન વેચવી તો લેતા નહિ એમકેશે જૂની સરત વાળી જોવે 🤔સુ કરવું

  • @madhugohil4460
    @madhugohil4460 Год назад +1

    1969 માં જમીન વિહોણા ને જે ફાજલ જમીન આપવામાં આવી છે એ જમીન જૂની શરત માં ફેરવી શકાય ??

  • @Kalpeshpatel-ch9fo
    @Kalpeshpatel-ch9fo Год назад

    Ganot dharani jamin bija bhai na name dakhal kevi rite thase asre 50 vars no kabjo Mota bhai na sokra samati apta tthi pl salah apjo amare su karvu joye next

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 2 года назад +1

    સાહેબખૂબ જ સરસ સમજાવો છો

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      આભાર

    • @Money_Hacker
      @Money_Hacker Год назад

      જમીન માલીક : જેઠા ભાઈ
      ગણોતીયા : રાકેશ ભાઈ મોજે : છારોડી તા.સાણંદના સર્વે/ બ્લોક નંબર ૪૮ ની ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૨-૮૬-૩૨ વાળી જમીનના જે તે સમયના ગણોતિયા રાકેશ ભાઈ ને મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન બાબતના અધિનિયમ-૧૯૪૮ ની કલમ-૩૨-કે ના ઉપબંઘો અન્વયે ઉક્ત જમીનની કિંમત રૂ. ૫૦-૦૦ (અંકે રૂપિયા પચાસ) પુરા અનામત મુકવાનું ફરમાવ્યું હતું અને તેણે અનામત મુક્યા છે. તે બદલ અરજદારશ્રીએ રજુ કરેલ મામલતદાર અને કૃષિપંચ સાણંદની સહીવાળા પ્રમાણપત્ર નમૂના નં.૯, કેસ નંબર ૩૭/૬૦ તારીખ ૨૮/૯/૬૦, સર્ટીફીકેટ નં. ૩૭૨/૧૩ તારીખ ૨૯/૦૮/૨૦૧૩ ની પ્રમાણિત નકલ રજુ કરતાં સદર જમીન, જમીન માલિકના બોજામાંથી મુક્ત કરવા નોંઘ કરી.
      Sir આ જમીન પાછી જમીન માલિક ને મળી શકે કે નહિ તે જણાવો Please Sir 😢😢

  • @thebuddhism6963
    @thebuddhism6963 10 месяцев назад

    સાથણી ની જમીન વેચાણ દસ્તાવેજ કરી શકાય કે

  • @GirishChauhan-sz9ml
    @GirishChauhan-sz9ml 5 месяцев назад

    Paripatr link aapo ne

  • @bharatbhaiparmar1786
    @bharatbhaiparmar1786 2 года назад +1

    શું બે ભાઈઓ વચ્ચે ગણોતધારાની કલમ ૩૨ ગ લાગી શકે ખરી હા કે ના તેના વિશે જવાબ આપવા વિનંતી

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      વિડીયો બનાવીશું

    • @Rayaji_51
      @Rayaji_51 Год назад

      ના , લોહીનો સબંધ હોય ત્યારે ગણોત કાયદાની જોગવાઈ લાગુ પડતી નથી

    • @jentibhai6280
      @jentibhai6280 3 месяца назад

      32,ગ, વિડીયો બનાવી સમજણ આપસો

  • @sureshbhaipatel2107
    @sureshbhaipatel2107 6 месяцев назад

    Juni shart jaminmo ghnotiyahoy to shi

  • @hematthakor7961
    @hematthakor7961 2 года назад

    Good

  • @JigneshPatel-lw7gp
    @JigneshPatel-lw7gp Год назад +1

    Mara dada na Mota Bhai na naame Navi shart ni Jamin hati,,,, a Jamin Amara bhag ma api hati dada gujari Gaya baad 40 varsh thi Ema varas daro na naam dakhal thay kare che pn Amara thata Nati collector, mehsul vibhag , prant, badha a Mari arji radd Kari nakhi che 4 varsh thi civil ma cash chale che....Mota Bhai ne naame hoy a Jamin Nana Bhai na naame Thai sake Evo pari Patra already 94 no che pn koi dhyane letu nathi ....Nyay malto nathi

  • @aarifshekhaarif
    @aarifshekhaarif Год назад

    Saru

  • @HITESHPARMAR17895
    @HITESHPARMAR17895 2 года назад +1

    paripatra mali sakse?

  • @jagdishprajapati5547
    @jagdishprajapati5547 2 года назад +1

    દાદા ના ભાઈ ના નામે ગણોતીયા તરીકે ચાલે છે
    40 વષૅથી જમીનમાં ખેતી કરીયે છીયે તો
    અમારા નામ દાખલ થાય

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      Haa

    • @JigneshPatel-lw7gp
      @JigneshPatel-lw7gp Год назад

      Bau problem che nichli courto Navi Sara ni zamin ma koi nirnay nathi leti collector, prant, mehsul vibhag badha a babat amari arji radd Kari nakhi che....

  • @sukhdevbhaiprajapati5421
    @sukhdevbhaiprajapati5421 2 года назад

    નમસ્તે સર

    • @sukhdevbhaiprajapati5421
      @sukhdevbhaiprajapati5421 2 года назад +1

      સર અમોએ 54 વર્ષ પહેલા નવી શરતને જમીન વેચાણ ખાતે લીધેલી છે તો સર આ જમીન જૂની શરત કરાવી હોય તો થઈ શકે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      વોટ્સએપ 91400 53554

  • @kiransinhsindha7803
    @kiransinhsindha7803 Год назад

    Sarkar. Past. Janine. Pacchhi. Kai. Rite. Melvvi

  • @habibshaikh7942
    @habibshaikh7942 2 года назад

    પરિપત્ર ક્યાંથી મળશે

  • @munobharwad2629
    @munobharwad2629 17 дней назад

    તમારો નબર મળતો નથી