Sir અમારા નાના ને સરકાર તરફ થી નવી શરત ની જમીન મળેલી છે અને તે ગુજરી ગયા છે અને અમે લોકોએ એ નવી શરત ની જમીન મા વારસાઈ કરી નાખી છે .. તો હવે આ નવી શરત ની જમીન ને જૂની શરત મા ફેરવવા માટે સુ કરવુ પડે 😢 please Reply Me Sir 🥲🥲
Mamlatdar ni su sata hoi che, nayab mamlatdar ni su sata hoi che, e dhara mamlatdar ni sata, mamlatdar ni kacheri ni kaya vibhag na kai sata che e and su kam che eno video banawo to saru gyan malse
મારે જે જમીન લેવાની છે તેજમીનમાલીકખેડુત1992. થિ. છે આવી. જમીન ખરીદી સકાય. સાહેબ
ભુજ મોં ભૂકંપ ૨૦૦૪ મોં ફાળવવા આવેલ નવી શરત નો 100 ચો.મી નો પ્લોટ ને વેચી શકાય ?
ગવર્મેન્ટ સેરવેન્ટ કો ઓપરેટીવ સોસાયટી માં સામાન્ય માણસ મકાન ખરીદી શકે? તેના માટે શું નિયમ હોય છે?
પ્ર.સ.પ સત્તા પ્રકાર ની જમીન ને જૂની ખેતી લાયક સ્ત્તા પ્રકાર માં ફેરવવા માટે કેટલા % પ્રીમિયમ ભરવું પડે?
Sarat bhang thatel chai dastavej valid gany khatedar badlai gay su thaie
૭૩એ જમીન વેચાણ થાય
pehla collector ne permission levi pade
Saheb tame banakhat પૂરી થયા પછી ની હક વિષે જાણ ન કરી 2:04
Sir અમારા નાના ને સરકાર તરફ થી નવી શરત ની જમીન મળેલી છે અને તે ગુજરી ગયા છે અને અમે લોકોએ એ નવી શરત ની જમીન મા વારસાઈ કરી નાખી છે .. તો હવે આ નવી શરત ની જમીન ને જૂની શરત મા ફેરવવા માટે સુ કરવુ પડે 😢 please Reply Me Sir 🥲🥲
એના માટે મામલદાર સાહેબ એન્ડ પ્રાંત સાહેબ નો હુકમ કરાવવો પડે 🙏
Bhudan ni jamin vahechi.sakay ke kem
વિનૉબા ભાવે ની???
વિલ થી ખેડૂત ખાતેદાર અન્ય કોઈ બીજા ખેડૂત ખાતેદાર ને જમીન મળી શકે ?
Mamlatdar ni su sata hoi che, nayab mamlatdar ni su sata hoi che, e dhara mamlatdar ni sata, mamlatdar ni kacheri ni kaya vibhag na kai sata che e and su kam che eno video banawo to saru gyan malse