સરકાર દાખલ થયેલી જમીન કઇ રીતે પાછી મેળવી શકાય? ભાગ - ૨

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 256

  • @rajchauhan-ss4ui
    @rajchauhan-ss4ui Год назад +4

    સાહેબ શ્રી જમીન બાબતે સારા વકીલનું સરનામું આપશોજી

  • @hirabhairabari6493
    @hirabhairabari6493 2 года назад +5

    સાહેબ શ્રી ,,,,આવી,,,, શ્રી સરકાર થયેલી જમીન મેળવવા ખેડુત હોવુ જરૂરી હોય છે જણાવવા વિનંતી

  • @ranayuvrajsihlalubharanayu7463
    @ranayuvrajsihlalubharanayu7463 2 года назад +3

    સાહેબ જય માતાજી.અમારી જમીનમા શ્રી સરકાર બોલે છે.ટુકડા ધારા ના ભંગ બદલ. અમે વેચાણ રાખેલ છે.તેનુ માપ 1:30 એકર છે. વેચાણ દસ્તાવેજ છે.સ 1963.

  • @rajeshkumarsharma5592
    @rajeshkumarsharma5592 Год назад +3

    Very informative video....thanks a lot...

  • @nareshjalora3841
    @nareshjalora3841 2 года назад +2

    khub khub saras mahiti sir

  • @v.r.zalazala5114
    @v.r.zalazala5114 Год назад +1

    Saras.saheb

  • @RasuBha-xt9tr
    @RasuBha-xt9tr День назад

    મારા બાપુજીના નામે જમીન હતી ૧૯૮૬ પછી સરકાર દાખલ કરવામાં આવી છે ‌રાજીનામુ આપતા સરકાર દાખલ એવી હક્ક પત્રકમાં નોંધ કરેલ છે આ જમીન પાછી મેળવવા શું કાર્યવાહી કરી શકાય અને ક્યાં અરજી કરવાની થાય

  • @vinayakgreen
    @vinayakgreen 2 года назад +1

    ખુબજ સરસ્ માહિતી મળે છે આપના તરફથી સાહેબ

  • @munnabhaimunnabhai1653
    @munnabhaimunnabhai1653 Месяц назад

    Jankari badal khub-khub abhar sir ji 😊

  • @zalahimmhatsinh2073
    @zalahimmhatsinh2073 Год назад +1

    મોટા ભાઈ એ નાના ભાઈને ખેડૂત મા નામ નથી દાખલ કરેલ શ્રી સરકાર છે શુ કરવુ સાહેબ 🙏

  • @YograjsinhJadeja-fj6zm
    @YograjsinhJadeja-fj6zm 6 месяцев назад +6

    ગમે ત્યાં અરજી કરો ગમે તે રીતે કરો શ્રી સરકાર થયેલ જમીન કોઈ ને પણ સરકારી અમલદારો પરત કરતા નથી જો હું ખોટો હોય તો એવો એક હુકમ શેર કરો કોઈ પણ કે જેમાં સરકારી અમલ દારે કોઈ ને પરત કરેલ હોય

    • @mashrubhaibharwad1956
      @mashrubhaibharwad1956 4 месяца назад

      હાચુ હું ત્રણ વખત હારી ગયો છું કેસ

    • @A.h.i.r-bhatiya
      @A.h.i.r-bhatiya 3 месяца назад

      Apdi pase 10 cr ni sarkar Sri jamin che koi khate karavi dye to 5cr apva...Kai thatu nathi khate roga Paisa khai jai che

    • @HarshChudasama-g6f
      @HarshChudasama-g6f 2 месяца назад

      ​@@A.h.i.r-bhatiya
      ક્યાં ગામ માં છે

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 Год назад +2

    Good job 👍🏻 sir

  • @hiteshtrivedi784
    @hiteshtrivedi784 Год назад +1

    Navi sarat jamin dastavej thyel kaydesar ganay bija varasdar name avie Gaya to su thaiy video banavjo

  • @MrMbabbar
    @MrMbabbar 3 года назад +3

    Good information Bharatbhai 👍

  • @parsottamsolanki8670
    @parsottamsolanki8670 8 месяцев назад +1

    ખુબ સરસ મજાની વાત કરી છે🙏🙏💐

  • @parsottamsolanki8670
    @parsottamsolanki8670 10 месяцев назад +4

    હાલ મા 2002.થી.2008.ગણોતયા ભાઈ છે લા વિસ વરસથી કેશ લળતા હોવા છતાં કોય રીજટ આવતું નથી જગ્યા કોપોરેશન નો કબજો બતાવે છે આના પાછળ કોય મોટા માથાં નો હાથ હોઈ શકે છે બોજા હેઠળ જગ્યા સી સરકાર થયેલી છે અમોને સચોટ મગ દશન આપશો જી ખુબ ખુબ આભાર❤

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 Год назад +1

    Saras mahiti sir

  • @bhlajithakor7115
    @bhlajithakor7115 9 месяцев назад +1

    સરસસાહેબ❤

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 3 месяца назад +1

    સરતમારોમોનંબરલખવાવીનંતી

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 Год назад +6

    આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું આપ જે ખેડૂત માટે સરળ રસ્તો આપો છો સાહેબ આપની ઓફીસ ક્યાં છે અમારે તમને મળવું હતું

  • @sendhajithakor8975
    @sendhajithakor8975 2 года назад

    Aavi.mahtvani.mahiti.apta.rahejo.namskar.

  • @krishna-ux7fx
    @krishna-ux7fx 2 года назад +3

    સર 84 સી મુજબ કાર્યવાહી મામલતદાર વિશે માહિતગાર કરશો

    • @Money_Hacker
      @Money_Hacker Год назад

      ભાઈ મારે પણ આવુજ છે please help me 😢

  • @rajendrasinhbihola6631
    @rajendrasinhbihola6631 11 месяцев назад +1

    1989 માં મારા દાદાને કેસમાં 84સી 63ના ભંગ બદલ લાગેલ હતી.1987મા કલેકટરના હુકમથી બિનખેડુતને નવીશરતે આપી હતી વાવેતર મારા દાદા કરતા તેમજ અમે અત્યારે પણ ખેડુત ખાતેદાર
    છીએ. તે જમીન અત્યારે શ્રી સરકાર છે તો એમાં શુ કરી શકાય.

  • @gayatritanks4343
    @gayatritanks4343 2 года назад +1

    GOOD INFORMATION GIVEN THANKS

  • @anandrathod6414
    @anandrathod6414 Год назад +2

    Very good guidance, I hope that you should make vedio on allotment of agriculture land to ExServiceman by sathni and sub seqent notifief it's khalsa by reason not residing in village and income is more.

    • @rajeshtrivedi3626
      @rajeshtrivedi3626 Год назад

      84c મૂજબ શ્રી સરકાર લાગુ થાય તો શું કરવું

  • @legalbrain1123
    @legalbrain1123 4 месяца назад

    Very informative video

  • @Chhatrasinh
    @Chhatrasinh 2 года назад +1

    Sir, Good information provided.

  • @kanubhaipatel135
    @kanubhaipatel135 3 года назад +1

    Video bhag ño 1 and2 good information

  • @mahendrasinhvaghela5476
    @mahendrasinhvaghela5476 5 месяцев назад

    પંચાલ સાહેબ નમસ્તે સીટી સર્વે માં સત્તા પ્રકારમાં બી વન બીવન ની નોંધ છે જેમાં b1 સત્તા પ્રકાર જે તે સમયે સીટી સર્વે સુપર ટેન્ડ ટ અધિકારીએ નોંધ કરી છે જેમાં 7/12 માં બિનખેતી બોલે છે એને 1971 માં થયેલ NA છે એને ની કોપી મળતી નથી જે તે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાંથી એનઓસી મેળવેલ છે પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર શ્રી ને અપીલ કરી શકાય તેમજ સુધારા માટે અપીલ કરી શકાય

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 2 месяца назад

    સરઅમે 2011માજમીનખરીદીહતીઅમેખેડુતલીગલીસવીઅમેખરીદીપહેલાબીનખેડુતેખરીહતીતેનીપસીબેવખતલીગલીખેડૃતેખરીદીહતીતેમનીપાસેથીઅમેખરીદીહતીઅમારીઅરજીનામંજુરથાયછે

  • @rajubhaichavda4419
    @rajubhaichavda4419 3 месяца назад

    Very good sir

  • @jayeshrojasara6463
    @jayeshrojasara6463 Год назад +1

    Sarkar dakhal sal 2019

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 Месяц назад

    સરાઆપનોમોનબરાઆપવાવીનતી

  • @ramanpatel4679
    @ramanpatel4679 2 года назад

    બહુ સરસ માહિતી સર

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 3 месяца назад +1

    ‌સર,અમેજેજમીનખરીદીતેનીપહેલાબીનખેડુતેખરીદીહતીપસીતેનેબીજીવક્તીનેવેસીતેનીપાસેથીઅમેખરીદીપસીસરકારદાખલથયેલસે

  • @keshuparmar4321
    @keshuparmar4321 2 года назад +1

    Very nice information sir

  • @ajaysinhvaghela1922
    @ajaysinhvaghela1922 2 года назад +1

    Very good information 👏🏻

  • @DineshBhoi-qw9ow
    @DineshBhoi-qw9ow 2 месяца назад

    Puja bhai naran bhai naran bhai ranchhod bhai bhoi a namni milkan. Mahiti apvi tana save no bok nambar ni. Mahiti apo

  • @shreemarutinandanfamilyres1145
    @shreemarutinandanfamilyres1145 Год назад +1

    Thanks sir best advice

  • @nishitkanakhara8628
    @nishitkanakhara8628 2 года назад +1

    Sir, Jamnagar ma Defence Military dwara Jamin hastagat kari lidhel a parat kevi rite medvi shakiye ?

  • @bharatsolnki7870
    @bharatsolnki7870 2 года назад

    Kubas saras video

  • @sprajgor4623
    @sprajgor4623 Год назад

    તા,,28,,,,7,,2023❤

  • @vinodrathod6562
    @vinodrathod6562 2 года назад +1

    Sir kharidi bin amali tharave se upar vidios banao

  • @mangedamji315
    @mangedamji315 2 года назад

    ખુબ સરસ માહિતી.આપ આ વિષય નું કામ કરો છો??તો રૂબરૂમાં મળવા
    માંગુ છું.જવાબ આપવા મેં કરશો.
    પ્રણામ.

  • @darshanachaudhari4926
    @darshanachaudhari4926 2 года назад +1

    ગણોધારાની કલમ 32- પી 2 સી હેઠળ મામલતદાર અને કૃષીપંચ એ ગ્રાન્ટ કરેલ હોય તો રિવ્યૂ કરતી વખતે શું બાબતો ધ્યાને રાખવી પડે

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 10 месяцев назад +1

    Amari jamin Sarkar Sri na hukm thata utavrethi jamin nu record taiyar thata stri grst nondho bani

  • @pradipsinhzala5961
    @pradipsinhzala5961 2 года назад +1

    પેટાગોળ જમીન પાછી મેળવી

  • @vikaswaghela2748
    @vikaswaghela2748 2 года назад +1

    good videos

  • @prajapatigita9324
    @prajapatigita9324 Месяц назад

    Maru makam che Sarakari kharaboma Me AMC ma Plan pas karava Apiyo tiyare khabar padi Ane sosayati Nu pahela Onar ne ser sarti Ane sosayti Ni pocho Che Ane Hu 3 viykti chu mare 3Dastaben che ama su karavu

  • @ibrahimjusab4835
    @ibrahimjusab4835 Год назад +1

    સર ગણોત ધારા ની કલમ 7/૧.થી સદર જમીન પ્રાપ્ત થઈ છે હોય સ્કે તો 7/૧ ની સમજણ આપવા વિનંતી

  • @shakil-diwan
    @shakil-diwan Год назад

    Saheb tamara darek video ma voice khub low hoy che....

    • @BharatPanchal
      @BharatPanchal  Год назад

      Sorry yar hu mic lavyo chu codex nu pan shikhi rahyo chu

  • @jagdishmakwana5837
    @jagdishmakwana5837 2 года назад

    સાહેબ સરસ માહિતી આપી છે સાહેબ સરકાર શ્રી મા થઈ ગયેલ છે 200 રૂપિયા નો બોજા હેઠળ થઈ ગઈ છે તો સુ કરવું.

    • @BharatPanchal
      @BharatPanchal  2 года назад

      apil karo.

    • @manharpchudasama8083
      @manharpchudasama8083 2 года назад

      Sir apil Kaya Ane Kay jagya a karvi athava koni pase jay ne karavvi plz માહિતી આપો

  • @virugamavishal9884
    @virugamavishal9884 2 года назад +1

    જમીન ટોચમર્યાદા માં ગઈ છે,પરંતુ હજી સુધી કોઈ ને તેની ફાળવણી કરાઈ નથી,તેનો કબજો હજી અમારી પાસે જ છે ,તેને પાછી મેળવી શકાય કે કેમ?

  • @chhelanabhurabhai8987
    @chhelanabhurabhai8987 8 месяцев назад

    સરકારી જમીન થઈ

  • @vajarakesbhai2162
    @vajarakesbhai2162 Год назад

    જમીન વારસાઈત્રણ ના સાલતી 1978 સરકાર દાખલ જમીન

  • @rajendrachavda2933
    @rajendrachavda2933 5 месяцев назад

    ૪૨વર્ષ જમીન કબ્જો આપણી પાસે છે જમીન ના માલિકી હક ૭/૧૨ ના પુરાવા મા આપણે માલિક હક ધરાવતા નથી વેચાણ દસ્તાવેજ કરેલ છે તો જમીન કબ્જા ધારક વેચાણ દસ્તાવેજ કેન્સલેશન નો દાવો મનાઈ ક્યાં આધારે કઈ રીતે કરી શકીએ તેની માહિતી આપશોજી

  • @mandipsinhgohil1212
    @mandipsinhgohil1212 9 месяцев назад

    અમારી જમીન 1955 માં ખાલસા થઈ ગઈ છે અને બીજા ને મળી ગઈ છે શું તે પછી મળી શકે

  • @ZalaZalaMukesh
    @ZalaZalaMukesh 9 месяцев назад +1

    Danma aapeli jamin Kevin rite levay

  • @riderpra1766
    @riderpra1766 Год назад

    Ashvinbhai parmar cansma

  • @SatishiChauhanChauhan
    @SatishiChauhanChauhan Год назад

    ગણોતિયા ગામ દફતરે સાબીત થતા નથી ગ.ધા.ક 32 તપાશ બંધ કરેલ છે તેનુ શુ કરવુ

  • @pravinparmar7481
    @pravinparmar7481 3 года назад +1

    સર સેન્ટ્રલ એક્સસાઈઝ નું નામ જમીન મા દાખલ થઈ ગયુ હોય તો શુ કરવું પડે

  • @soebshaikh783
    @soebshaikh783 3 года назад +1

    Jai hind, jai bharat,,. Saheb ....1934 ma khedut dand ne patra thayo hatoo....aena pachi. Plot sarkar dakhal thai che...pan mare khedut sathe koi jaat ne ra relation, relative nathi .but ame a plot ma interted che..so .aema ame shu kari shaki a.

  • @devbarot89
    @devbarot89 2 года назад

    Good information sir. Sir jyare jamin lidhi tyare 7/12 juni shrat no hto tyare j dashtavej kryo pachhd thi hukam kryo ke juni shrt mathi nvi krvi to sir khedut dashtavej kriya pachi be mahina ma gujri gyo pachad koi varshdar nthi to su kr vu

  • @allinformation2424
    @allinformation2424 3 года назад +1

    Nice sir

  • @SomaPargi-nr9jk
    @SomaPargi-nr9jk 8 месяцев назад

    માલિકી ની ઝમીન પર સ્કૂલ નું દબાણ કેવી રીતે હતાવવી

  • @DarbarRavindrasinh
    @DarbarRavindrasinh 16 дней назад

    197 માં સરકાર દાખલ થઈ સુ કરું

  • @VirVachrajenterprise
    @VirVachrajenterprise Год назад

    Thank you sir

  • @kirtikumarpatel3425
    @kirtikumarpatel3425 Год назад +1

    Is there online facility to file
    applications for regrant land from shree sarkar. I checked iORA portal but now found this ganotdhara application option in it.

  • @hemantpatel3460
    @hemantpatel3460 3 месяца назад

    સર અમારી જમીન છેલ્લા કેટલા સમય થી અમારા ગામ માં કાકાઓ જોડે છે પણ હવે હું એ જમીન ના સર્વે નંબર જાણવા જાવ છું પણ કોઈ જણાવતું નથી માટે મારે સર્વે નંબર કેવી રીતે જાનુ સર

  • @rekhayadav711
    @rekhayadav711 Год назад +2

    Sir amari jamin 2oo8 ma amari Jan bahar baron bar amari sistere vechi didhi hati pachi te Jamien koi karna sar khridnar na name thi nathi ane 2o19 shudhi tena per Kesh chalto hato par hamna 2 thi 3 mahina ma jamin sarkar hastak batave che to 2 month no time thyo che to pachi male Khri and ketlo time lage kone vechi che e pan khaber nathi

  • @rajusojitra2559
    @rajusojitra2559 6 месяцев назад +1

    આપશ્રી ના મોબાઈલ નંબર મેસેજ કરજો

  • @gajendrachauhan2483
    @gajendrachauhan2483 Год назад

    રાજીનામું આપેલ જમીન કંઈ રીતે મેળવી સકાય ??

  • @jayeshrojasara6463
    @jayeshrojasara6463 Год назад

    Kontek Nabar

  • @dineshmakvana5981
    @dineshmakvana5981 3 года назад +1

    Good

  • @dharmeshpatel5773
    @dharmeshpatel5773 5 месяцев назад

    Sir 🙏

  • @xyzfact3306
    @xyzfact3306 Год назад

    Sar Shri Sarkar Jameen record Kavi Ritesh Jani sake

  • @RKSHIYANI
    @RKSHIYANI Год назад +1

    Tamara Number Send Karjo Bhai Jamin Babte Ni Mahiti Joye Che Please

  • @dhanjirabari6188
    @dhanjirabari6188 2 года назад +1

    👍👍

  • @pateldhaneshbhai1258
    @pateldhaneshbhai1258 Год назад

    Ghana varshthi jamin sarkar hastak se fari pasi melvvi hoy to su karvu aap sir vinanti se yogya mahiti apo.

  • @chhelanabhurabhai8987
    @chhelanabhurabhai8987 8 месяцев назад

    ગણોતધારા કલમ 63 ભંગ શું કરવું

  • @sureshpanchal2189
    @sureshpanchal2189 2 года назад

    Mamalatdar.kalekatar..jamian.agarhay.hukam.karayo.che.vad.viavad.ms.vhe to.jamian.name.thashe

  • @chandubhaikhanpara9022
    @chandubhaikhanpara9022 Год назад

    ખેતીની જમીનમાં ગવર્મેન્ટ ની ભૂલ ની હિસાબે 7/12 માં નામ સવે નંબર ખાતે થઈ ગયેલ હોય તેના માટે શું પ્રોસેસ કરવી

  • @gothiupendrabhainarshibhai2373

    કોન્ટેક્ટ નંબર આપવા નમ્ર વિનંતી સર

  • @jpjp3181
    @jpjp3181 Год назад +1

    Sir tamaro fon numbar malse?

  • @harshadrohit5306
    @harshadrohit5306 4 месяца назад

    2 હેક્ટર જમીન છે તો 5 73 a છે તે માંથી 5 ગુંતા આલગ કરવાની છે તો સુ કરવું પડે

  • @rajpalsinhRana-sn9cw
    @rajpalsinhRana-sn9cw 10 месяцев назад

    Jay shree krushna sir..
    Maru name rajpalsinh rana che. Hu vadodara gujrat no chu , amari jami che tye atyare C-Sarkar ma gati Rahi che have ene mare pachi medavi che to kya Ane Kone apil Kari saku . Ane e jamin ame 2 vyakti ne vahechi hati Ane emne stemp duty bhari no hati Ane e Khedut putraa nahata. To have mare jamin pachi medavi hoy to su Karu??

  • @kartikbhoi6868
    @kartikbhoi6868 10 месяцев назад

    મારે સરકારના સામે કેસ મૂકવો છે

  • @mukeshbhai5348
    @mukeshbhai5348 8 месяцев назад

    શ્રી સરકાર મા કઈ sal ma દાખલ થઇ છે તે janvu hoy to ane kaya karane શ્રી સરકાર thai te janvu hoy to kai jagya ye javanu saheb

  • @sanjuamizala654
    @sanjuamizala654 6 месяцев назад

    Sir maari jamin Gandhinagar ma sampadan thai gayel che pan vartar kai marel nathi. To anu su rasto che please sir bataavo ne.

  • @alavadikadivar3730
    @alavadikadivar3730 Год назад

    KOI BINKHEDUT KHATIDAR BNIGYLHOY TO TENAMATE SU KARYVAHIKRVI KONIPASE JVU TNIMAHITI AAPSO

  • @ghanshyambhaikarkar1581
    @ghanshyambhaikarkar1581 Год назад

    Hi સર। મારે બિનખેતી ના સાર્વજનિક પ્લોટ અને બજાર મા સરકાર મા જતી રહી છે, અમોઅે સોંપેલુ છતા સરકાર બોલે છે। પરત લેવા સુ કરવુ જોઇયે,????.

  • @visanjidedhia5507
    @visanjidedhia5507 Год назад

    ૮૦ કે તેથી વધુ વરસ થી સરકાર હોય તો અને કબજો આપણી પા સે ન હોય તો ? રસ્તો બતાવશો શકાય તો ફોન નં.મોકલશો

    • @chiragjoshi1002
      @chiragjoshi1002 6 месяцев назад

      મારે પણ ઍ જ પ્રશ્ન છે

  • @panchalsureshbhai6679
    @panchalsureshbhai6679 2 года назад +1

    Kalekatar.sudhi..apial.karava.chata.na.majuar.kare.to.su karava.

  • @smkcahmedabad3311
    @smkcahmedabad3311 3 года назад

    good video sir

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 2 года назад

    ક્લમ ૧૦ ક મુજબ દાખલ થઈ છે પરંતુ કબ્જો અમારી પાસે જ છે ૧૯૬૪ માં થઈ છે

  • @riyazsumra7874
    @riyazsumra7874 Год назад

    Ek tarfi sarkar dwara case ma miletry person ne madel jamin sri sarkar 1980 ma thai gayel che to tena mate su karvu sir?

  • @ashvinpatel852
    @ashvinpatel852 3 года назад

    ગણોધારાની કમલ 35વિશે સમજાવો

  • @maganahir5840
    @maganahir5840 6 месяцев назад

    સાહેબ તમારો નંબર

  • @riderpra1766
    @riderpra1766 Год назад

    Sar madlini. Jamin kalm 79 Hedhd Sri sarkar dakhal thayel se to te pasi male

  • @dharmendrarathod8164
    @dharmendrarathod8164 2 года назад

    જય માતાજી સાહેબ તમારો નંબર મળી શકશે