Bharat Panchal
Bharat Panchal
  • Видео 154
  • Просмотров 1 485 575

Видео

CELEBRATING AMITABH BACHCHAN'S 82TH BIRTHDAY "CHANGE YOUR MOOD"CELEBRATING AMITABH BACHCHAN'S 82TH BIRTHDAY "CHANGE YOUR MOOD"
CELEBRATING AMITABH BACHCHAN'S 82TH BIRTHDAY "CHANGE YOUR MOOD"
Просмотров 4703 дня назад
#ખેડૂત ખાતેદારની ચકાસણી તા. 06/04/1995 પછી જ કેમ ? #BharatPanchal#ખેડૂત ખાતેદારની ચકાસણી તા. 06/04/1995 પછી જ કેમ ? #BharatPanchal
#ખેડૂત ખાતેદારની ચકાસણી તા. 06/04/1995 પછી જ કેમ ? #BharatPanchal
Просмотров 2,2 тыс.12 дней назад
#ખેડૂત ખાતેદારની ચકાસણી તા. 06/04/1995 પછી જ કેમ ? #BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#ગણોત ધારાની કલમ 84(સી) અંગેનો મહત્વનો ચુકાદો #ગુજરાત મહેસૂલ પંચ #@BharatPanchal#ગણોત ધારાની કલમ 84(સી) અંગેનો મહત્વનો ચુકાદો #ગુજરાત મહેસૂલ પંચ #@BharatPanchal
#ગણોત ધારાની કલમ 84(સી) અંગેનો મહત્વનો ચુકાદો #ગુજરાત મહેસૂલ પંચ #@BharatPanchal
Просмотров 2,3 тыс.Месяц назад
#ગણોત ધારાની કલમ 84(સી) અંગેનો મહત્વનો ચુકાદો #ગુજરાત મહેસૂલ પંચ #@BharatPanchal#ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#કાયમી ગણોતિયો નક્કી કરવાની માર્ગદર્શિકા #BharatPanchal#કાયમી ગણોતિયો નક્કી કરવાની માર્ગદર્શિકા #BharatPanchal
#કાયમી ગણોતિયો નક્કી કરવાની માર્ગદર્શિકા #BharatPanchal
Просмотров 3,6 тыс.3 месяца назад
#કાયમી ગણોતિયો નક્કી કરવાની માર્ગદર્શિકા #BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#મિલ્કતના માલિકી નો પુરાવો #@BharatPanchal#મિલ્કતના માલિકી નો પુરાવો #@BharatPanchal
#મિલ્કતના માલિકી નો પુરાવો #@BharatPanchal
Просмотров 1,8 тыс.5 месяцев назад
#મિલ્કતના માલિકી નો પુરાવો #@BharatPanchal#ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#મુદત અધિનિયમ - ૧૯૬૩ ( કલમ ૩ થી ૧૪ ) #The Limitation Act - 1963 #BharatPanchal#મુદત અધિનિયમ - ૧૯૬૩ ( કલમ ૩ થી ૧૪ ) #The Limitation Act - 1963 #BharatPanchal
#મુદત અધિનિયમ - ૧૯૬૩ ( કલમ ૩ થી ૧૪ ) #The Limitation Act - 1963 #BharatPanchal
Просмотров 1 тыс.5 месяцев назад
#મુદત અધિનિયમ - ૧૯૬૩ ( કલમ ૩ થી ૧૪ ) #The Limitation Act - 1963 #BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો #મામલતદાર (વર્ગ - ૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત બઢતી માટે
#મામલતદાર (વર્ગ - ૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત બઢતી માટે #BharatPanchal #મામલતદાર કોર્ટ એક્ટ#મામલતદાર (વર્ગ - ૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત બઢતી માટે #BharatPanchal #મામલતદાર કોર્ટ એક્ટ
#મામલતદાર (વર્ગ - ૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત બઢતી માટે #BharatPanchal #મામલતદાર કોર્ટ એક્ટ
Просмотров 8335 месяцев назад
#મામલતદાર કોર્ટ એક્ટ - ૧૯૦૬ #મામલતદાર (વર્ગ - ૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત બઢતી માટે#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો #BharatPanchal
#ઇ-ધરા વ્યવસ્થાપન #@BharatPanchal#ઇ-ધરા વ્યવસ્થાપન #@BharatPanchal
#ઇ-ધરા વ્યવસ્થાપન #@BharatPanchal
Просмотров 1,1 тыс.6 месяцев назад
#ઇ-ધરા વ્યવસ્થાપન #@BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#મનાઈહુકમ કેવી રીતે મેળવવો #SSRD #BharatPanchal#મનાઈહુકમ કેવી રીતે મેળવવો #SSRD #BharatPanchal
#મનાઈહુકમ કેવી રીતે મેળવવો #SSRD #BharatPanchal
Просмотров 4,6 тыс.7 месяцев назад
#મનાઈહુકમ કેવી રીતે મેળવવો #SSRD #BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#ગામ નમુના નં. 1 (આકારબંધ) #BharatPanchal#ગામ નમુના નં. 1 (આકારબંધ) #BharatPanchal
#ગામ નમુના નં. 1 (આકારબંધ) #BharatPanchal
Просмотров 2,6 тыс.7 месяцев назад
#ગામ નમુના નં. 1 (આકારબંધ) #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#ખરીદી બીનઅમલી #BharatPanchal#ખરીદી બીનઅમલી #BharatPanchal
#ખરીદી બીનઅમલી #BharatPanchal
Просмотров 1,3 тыс.7 месяцев назад
#ખરીદી બીનઅમલી #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
#કલેક્ટરશ્રી (DM) ની જવાબદારી અને ફરજો #@BharatPanchal#કલેક્ટરશ્રી (DM) ની જવાબદારી અને ફરજો #@BharatPanchal
#કલેક્ટરશ્રી (DM) ની જવાબદારી અને ફરજો #@BharatPanchal
Просмотров 1,6 тыс.7 месяцев назад
#કલેક્ટરશ્રી (DM) ની જવાબદારી અને ફરજો #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો #BharatPanchal
#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #BharatPanchal#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #BharatPanchal
#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #BharatPanchal
Просмотров 7 тыс.7 месяцев назад
#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો #BharatPanchal
#ચાલો સમજીએ તગાવીના તારણમાં #BharatPanchal#ચાલો સમજીએ તગાવીના તારણમાં #BharatPanchal
#ચાલો સમજીએ તગાવીના તારણમાં #BharatPanchal
Просмотров 1,1 тыс.8 месяцев назад
#ચાલો સમજીએ તગાવીના તારણમાં #BharatPanchal #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો#
#હોટેલ રેસ્ટોરન્ટ માટે સરકારી જમીન મેળવો #BharatPanchal#હોટેલ રેસ્ટોરન્ટ માટે સરકારી જમીન મેળવો #BharatPanchal
#હોટેલ રેસ્ટોરન્ટ માટે સરકારી જમીન મેળવો #BharatPanchal
Просмотров 1,1 тыс.9 месяцев назад
#હોટેલ રેસ્ટોરન્ટ માટે સરકારી જમીન મેળવો #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો

Комментарии

  • @RajuSavliya-g1g
    @RajuSavliya-g1g 2 часа назад

    સાહેબ.મારોસવાલ.એવો.છે કે.મારી.જમીના.7.12.અમારા.નામના.નીકળેછે.અને.કબ્જો.પણ.અમારી..પાસેછે.પણ.ગમતલની.6.નમબરમાં.બે.વ્યક્તિના.નામ.આવે.ચે.હુ.ચેલા.2008થિ.આબાબતનો.કેશ..જેતપુર.કોર્ટ.મા.લડી.રહ્યોશું.પણ.આનું.કોય.રિજલ્ટ.આવતું.નથી.આશરે.વકીલોને.હુ.બારેકલાખ.દય.છુક્યોશું.હવે.હુ.સાવ.હિંમમત.હારીગયો.છું. મારી.પાસે.અત્યારે.માત્ર.5.વીઘા.જમીન.છે. હુ.હવે.સવ.થાકી.ગયો.શું

  • @sandip19771
    @sandip19771 20 часов назад

    ખૂબ ખૂબ આભાર સર ❤❤❤❤

  • @jigarenterprice9103
    @jigarenterprice9103 21 час назад

    7/12 માં પીતાનું નામ ચાલે છે અને પિતાનું મૃત્યુ થયેલ છે અને માતાનું પણ મૃત્યુ થયેલ છે અને તેમને એકજ દિકારો છે અને તે પણ અમેરિકા રહે છે અને તે ભાઈનું નામ વારસાઈથી 7/12 મા દાખલ કરવુ છે. કઈ રીતે કરવાનું અને છું પ્રક્રિયા છે. અને તેમના મોટા બાપા એટલે કે મૈયત પિતાના ભાઈ અહિયાં રહે છે, છું તેઓ કોઈ પ્રકિયા કરી શકે. મો.નં. ૮૪૬૦૦૩૧૮૨૩

  • @biholadilipsinhgandhinagar1859
    @biholadilipsinhgandhinagar1859 21 час назад

    Superstar program is super 🌹

  • @hk_official1976
    @hk_official1976 22 часа назад

    Kuchh samaj me nahi aata

  • @oldgaming9364
    @oldgaming9364 День назад

    સર મારા દાદા ને 4 વીગા જમીન 30 વર્ષ પેલા લિધેલી સે કાચુ લખાણ ને ગામથી 4 થી 5 લોકો ની સહી પણ સે આને અત્યારે કોય જીવિત નાથી તો હાલ કબજો મારી પસેજ સે તો અમરા નામ કરવા સુ કરવુ

  • @nill559
    @nill559 День назад

    Super se Upar Program hai 👏👏👏👏

  • @gadhvisamara375
    @gadhvisamara375 2 дня назад

    પ્લોટ ની ચતુર દિશામાં ભૂલ હોય તો શું કરવાનું સાહેબ ૩ વખત દસ્તાવેજ બન્યા છે પણ ૩ વખત ચતુર દિશા ખોટી લખાણી છે ખુબ જરૂરી છે. વહેલી તકે આપવા વિનતિ

  • @hemantpatel3460
    @hemantpatel3460 2 дня назад

    સર અમારી જમીન છેલ્લા કેટલા સમય થી અમારા ગામ માં કાકાઓ જોડે છે પણ હવે હું એ જમીન ના સર્વે નંબર જાણવા જાવ છું પણ કોઈ જણાવતું નથી માટે મારે સર્વે નંબર કેવી રીતે જાનુ સર

  • @AjayParmar-e8o3w
    @AjayParmar-e8o3w 2 дня назад

    સર,નમસ્કાર,,બિજાહખમાનામહતોસુકવુ😂😂

  • @AjayParmar-e8o3w
    @AjayParmar-e8o3w 2 дня назад

  • @SoyabKunjada
    @SoyabKunjada 3 дня назад

    Jo ganotiya thi kabjo pan lai lidho hoi to su karvu

  • @hareshvaja9715
    @hareshvaja9715 3 дня назад

    Good work sir

  • @Vishwajitsinh_JADAV
    @Vishwajitsinh_JADAV 3 дня назад

    બીજો ખાતેદારsignature કરતો નથી પૈકી છે

  • @vish545
    @vish545 3 дня назад

    નમસ્તે સર, શેર સર્ટિફિકેટ વાડી હાઉસિંગ બોર્ડ ની મિલકત ( ઘર )છે અને 3 વાર મિલકત ફરી ચૂકી છે શેર સર્ટિફિકેટ થી 1982 પહેલા , પછી 1992 માં દસ્તાવેજ થી વેચાણ થયેલ પણ એક પણ વાર 7/12 માં એન્ટ્રી પડી નથી પ્રથમ મલિક ની પણ નથી પડી તો સુ કરવું એન્ટ્રી પડાવવા. સર યોગ્ય માર્ગદર્શન આપજો.

  • @harishree9383
    @harishree9383 3 дня назад

    સર ૧૩ ૦૯ ૨૦૨૪ ના પરિપત્ર આવિયા પહેલા અરજી કરેલ હોય અને ૧૯૮૪ પહેલા ના રેકડ માં નામ માં પ્રોબ્લેમ હોય તો શું કરવું સર ?

  • @sureshtank5354
    @sureshtank5354 3 дня назад

    ખૂબજ સુંદર માહિતી આપી પંચાલ સાહેબ

  • @pravinsinhrajput4537
    @pravinsinhrajput4537 4 дня назад

    આવી જમીન માં નવી શરત ગણાશે કે જૂની સરરત ???

  • @hirabhaigohel7158
    @hirabhaigohel7158 4 дня назад

    79 a ma kesh chalto હોયતો શું કરવું

  • @pathansamir1064
    @pathansamir1064 4 дня назад

    Property card ma name chadhava mate dastavej ni nakal Ane bija document saathe kyu from bharvanu hoi che

  • @rafikvahora8745
    @rafikvahora8745 4 дня назад

    RTS rivision અરજી સામે અરજદારની સામેવાળા જાતિ કેસ લડી શકે, કયા પુરાવા રજૂ કરવા પડે

  • @AnilGohil-j4n
    @AnilGohil-j4n 5 дней назад

    Sar.namasty

  • @rameshpatel1858
    @rameshpatel1858 6 дней назад

    આપની મુલાકાત માટે નું સરનામું મોકલશો.આપનો કોન્ટેક્ટ નંબર મોકલશો.મારી ગણોતધારાની જમીન બાબતે સલાહ આપની લેવી છે.જે ચાર્જ આપનો હશે તે મળી જાશો. હાલ કેસ બારડોલી પ્રાંત કચેરી મા ચાલુ છે.

  • @vandana9472
    @vandana9472 6 дней назад

    Vah saras kidhu

  • @rajendraprasadvarshney6141
    @rajendraprasadvarshney6141 6 дней назад

    Bakwas

  • @shekhanilbhai1898
    @shekhanilbhai1898 6 дней назад

    સર અમે અપિલ તારિખ 29/2/2024 દાખલ કરી છે પણ હજુ સુધી પેડીગ છે તો અમારે છુ કરવું જોઈએ તે અમને જણાવો અને મારી વાઈફ અભણ છે અને ભાઈયો યે જમીન મા પરસ્પર વહેંચણી ખોટી રીતે કરી છે તો અમારે છુ કરવું જોઈએ તે અમને જણાવો સાહેબ મારા અમદાવાદ મા અપિલ કરી છે

  • @RamnikbhaiJagani-j9d
    @RamnikbhaiJagani-j9d 6 дней назад

    JETPUR TLUKANA. AMARNAGARNI. JAMIN. SARI SARKAR THAYEL SE SRVE N 765

  • @pravinzala7781
    @pravinzala7781 7 дней назад

    અમારા ખેતરમાં ૧૯૬૩ થી પાણી પત્રકમાં અમારું નામ છે જ્યારે કબજે દારમા ગીરોથી બીજાનુ નામ ચાલતુ હતુ. ૧૯૮૮ માં અમાર બોજો મુકતીની નોધ પડેલ છે નવા ૭/૧૨ મા કબજેદારને માલિક બનાવેલ છે તો હવે શું કરવું?

  • @hareshbhatia2012
    @hareshbhatia2012 8 дней назад

    1960 na dastavej online malse?

  • @vikramrajput1045
    @vikramrajput1045 9 дней назад

    Nabar apo

  • @salimkhokarsalimkhokhar5518
    @salimkhokarsalimkhokhar5518 9 дней назад

    મારી જમીન રેવન્યુ રેકર્ડમાં અને સીટી સર્વે કચેરી ખાતે પણ છે મારે રેવન્યુ રેકર્ડમાં બંધ કરી શકીએ

  • @SalimHalaipotra
    @SalimHalaipotra 10 дней назад

    Sars

  • @SalimHalaipotra
    @SalimHalaipotra 10 дней назад

    Very good sahib

  • @nihulpatoliya2992
    @nihulpatoliya2992 11 дней назад

    SSRD board ma kes vaheli take registration karavva mate nu form kyu hoy che a aapo plz reply soon as possible🙏🙏🙏

  • @rameshmakwana754
    @rameshmakwana754 11 дней назад

    સાહેબ 7 12 માં પોતાનું નામ આવે છે પણ અત્યાર સુધીમાં 1984 મારું નામ આવે છે તો પણ એને નથી થતી

  • @rameshmakwana754
    @rameshmakwana754 11 дней назад

    સાહેબ મારે જમીન ને નથી થતું ટોચ મર્યાદામાં ગેલી જમીન પાછી આવી છે પણ એને નથી થતું

  • @rajubhaichavda4419
    @rajubhaichavda4419 11 дней назад

    Very good sir

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 11 дней назад

    એકદમ સાચું કારણ આપ્યુ આપે આપ્યોપરીપત્ર લાવવા માટે નુ જે અન્ય કોઈએ નથી આપ્યુ . ગમે તેટલો ભ્રષ્ટાચાર કરો પણ જો કરોડપતી હશે તો તેના પર કોઈ કેસ કરી શકાય નઈ તેવો પણ પરીપત્ર લાવી શકે છે આ સરકાર

  • @allinformation2424
    @allinformation2424 12 дней назад

    Very nice sir

  • @HimatbhiBhil
    @HimatbhiBhil 12 дней назад

    19.6.1995 લીધે લહોઈ તે ને

  • @Momdadblessme6419
    @Momdadblessme6419 12 дней назад

    Flate ma Makan hoy to 73aa lagu pade

  • @hemantprajapati3077
    @hemantprajapati3077 12 дней назад

    સરકાર શ્રી ખુબજ સરસ નિર્ણય

  • @VishnuPatel-z6k
    @VishnuPatel-z6k 13 дней назад

    Aavu loko ne sikhvadi Jagda karava faro chho...

  • @Pushtisatsang2611
    @Pushtisatsang2611 13 дней назад

    સાહેબ આપને પૂછવાનું છે કે જૂનાગઢ માં એક કોમ્પલેક્ષ માં renovation ની નોટિસ મોકલી અને દુકાનો અને આખું બિલ્ડિંગ સીલ કરી દીધેલ છે જ્યારે આ બિલ્ડિંગ માં કોઈ રહેતું નથી ફક્ત દુકાનો ચાલુ હતી રીપેરીંગ ની નોટિસ ચોથા માંળ ને રિપેર કરવા માટે ની છે અને નીચે બધી દુકાનો સીલ કરી છે તો શું કરવું

  • @HimmatMalaviya
    @HimmatMalaviya 15 дней назад

    Khub khub abhinandan.

  • @jentibhai6280
    @jentibhai6280 15 дней назад

    સરસ

  • @jentibhai6280
    @jentibhai6280 15 дней назад

    સર, નંબર આપશો આપને મહેરબાની સર કામ હતું જરૂરી

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 15 дней назад

    અમારેસરકારદાખલથયેલછેતોસુમાહીતીઆપજો

  • @naginparmar4427
    @naginparmar4427 15 дней назад

    મેં સાહેબ ગામ તડ ની મિલકતો ની માપણી મા અમારી ઘરોની આગળ પાછળ ની દસ્તાવેજ ના રેકોર્ડ ઉપર નીઘરથાડ છુટી જમીન સીટી સર્વે ના રેકર્ડ ઉપર ઓછી દર્શાવી ને અમને અન્યાય કરવામાં આવે છે તો તેના માટે ગામમાં પંચાયત પાસે માપણી કરાવતા ખબર પડી ડી,ડી,ઓ પાસે અરજી કરતા તેમણે ટી,ડી,ઓ, પાસે તપાસ કરાવતા જણાવ્યું છે કે સીટી સર્વે દ્વારા સવે કરવા માં આવ્યું ત્યારે મિલ્કત ની આકારણી નું માપ ખોટું દર્શાવેલ છે પરંતુ આ રિપોર્ટ અમારી પાસે નહતો તાલુકા પંચાયતના તરફથી રિપોર્ટ પ્રમાણે અમને ન્યાય મળ્યો નથી ડેપ્યુટી કલેકટર મા અમોએ માપ ઓછું હોય અરજી કરેલ અને અમારી અરજી સમય મર્યાદા ના બહાને અને તમોએ હદ માપ માન્ય રાખવામાં લછે અને સોડ સતર વર્ષ અપીલ કરેલ છે તેમ કરીને અમારી અરજી નામંજૂર કરવામાં આવે લ ત્યાર બાદ કલેક્ટરને અરજી કરેલ તેમણે પણ હદમાપ અમોએ માન્ય રાખેલછે અને રજૂ આત સાચી જણાતી નથી અમોએ હક ચોકસી સમયે દસ્તાવેજ રજુ કરેલ છે તેમ છતાં અરજી હાલના તબક્કે કોઈ વ્યાજબી કારણો જણાતા ના હોઈ અરજી નામંજૂર કરવામાં આવે છે પછી મહેસુલ સચિવ મા અરજી કરેલ તેમણે જણાવ્યું છે કે સમય મર્યાદા ના વ્યાજબી કારણો જણાઈ આવતા નાહોય અને અરજી મુજબ રજૂઆત હોય અરજી દાખલ કરવામાં આવતી નથી આમ અમને અન્યાય કરવામાં આવે છે ઉપરોક્ત કચેરી ઓ મા અમે પોતાની રીતે રજૂઆત કરી હતી વકીલ માટે અમારી પાસે પૈસા નહોતા માં વિધવા હોય માટે

  • @mangalbhainadia6847
    @mangalbhainadia6847 17 дней назад

    કબજો છે પણ પટ ભરવાનુ રહી ગયું છે. તો ચાકરીયાત ઇનામી જમીનમાં વીઘા કે એકર દીઠ કેટલી રકમ ભરવાની થાય?