Комментарии •

  • @dgpatel2168
    @dgpatel2168 3 месяца назад +1

    Very good

  • @laljipatel86
    @laljipatel86 3 месяца назад

    ખૂબ સરસ માહિતી આપી.....

  • @chiragpatel8802
    @chiragpatel8802 Месяц назад

    Sir,
    Sanrakshit ganot vishe pan video banavo pls

  • @gunjsatyanijanataparty1766
    @gunjsatyanijanataparty1766 3 месяца назад

    ગર્વિય... કર્મ-યોગીશ્રી

  • @aslamqureshi963
    @aslamqureshi963 3 месяца назад +2

    ગણોતીયા વિશે વધુ માહિતી આપશો

  • @AshokjiThakor-ow7hd
    @AshokjiThakor-ow7hd 3 месяца назад

    Good

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 2 месяца назад

    Thanks

  • @GHOGHAGHOGHA-s8r
    @GHOGHAGHOGHA-s8r Месяц назад

    1.1.1936 thi 1949 સુધીના પાનિ પત્રક કચેરી માંથી મળે?

    • @MukeshKopatel-s9h
      @MukeshKopatel-s9h 12 дней назад

      મારા દાદા નું નામ 1945થી1958 માં ગાણોતિયા તરીકે જૂના 6અને 7અને 12 હકમાં હતું તે પછી તેમનું મૃત્યુ થયું મૃત્યુ બાદ વારસા હક્ક તેમના બે દીકરા નાનો સગીર સગીર ના વાલી તરીકે ગણોતિયા થયા ગણોત ધારા કલમ 32 ગ અને કલમ 43 મુજબ 1965 વેચાણ તરીકે મોટા દીકરા એ નાનો દીકરો સગીર ના વાલી તરીકે વેચાણ રાખી તો નાનો દીકરો ખેડૂત કેવાય કે ના કેવાય

  • @dilipthakor5514
    @dilipthakor5514 3 месяца назад

    જો બીજા હક્ક માં સામાન્ય ગણોતિયા હોય અને તે પોતાનો ગણોત હક્ક છોડવા તૈયાર હોય તો બીજા હક્ક માંથી ગણોતિયા કમી કરવા સુ કરવું પડે એટલે કે કઈ પ્રક્રિયા અનુસરવી પડે.

  • @baldevbhaibaldevbhai9103
    @baldevbhaibaldevbhai9103 3 месяца назад

    Online priptrj jovamate kevepshaed thi jova mle

  • @jadhavjayesh1965
    @jadhavjayesh1965 2 месяца назад

    એક વીડિયો 84સી પર બનાવો

  • @chunilalmistry3119
    @chunilalmistry3119 3 месяца назад +2

    વિડીયો બનાવવાની આપ ખૂબ મહેનત કરો છો આ સાથે પરિપત્રો ની લિંક પણ મુકતા હોવ તો જરૂરિયાત વાળા ને કામ લાગે.

  • @mukeshdesai557
    @mukeshdesai557 3 месяца назад

    Kaymi ganotiyo jamin sell kare to pan tena dikrao ganotiya kahevay

  • @AryanKhemabhai
    @AryanKhemabhai 3 месяца назад

    બીજા હકક મા જમીન મલિક નુ નામ છે તેના માટે શુ કરવુ જવાબ આપો