સરસ જાનકારી સાહેબ હુ આપનો સબસ્રાઇબર છુ મારા ઍક મિત્ર નો પ્રશ્ન છે તો જવાબ આપશો...સીધી લીટી મા 2 ભાઇ અને 1 બહેન છે ભાઇ ઓ ઍ બહેન ને વારસાઈ માથી હટાવી અને 1997 મા જમીન વહેચી મારી છે અને હાલ બહેને દાવો કરેલ છે તો તેના માટે બહેન ને ન્યાય કઈ રીતે મળી શકે તે ના માટે ના ઉપાય ક્યા છે તે વિગતે જણાવશો...આભાર આપની માહિતી હમેશા સરસ અને સમજાય તેવી હોય છે
સર,દાદાને જમીન આવેલ પંરૂતુ દાદાઅે જમીન લેવાની ના પાડી દીધી અને લાલ લિટો મારી દીધો તો હવે દાદા ઓપ થઇ ગયા છે તો હવે જમીન મંજુર કઇ રીતે થઇ શકે ? Sir જવાબ આપ જો🙏
અમારે 192 એકર ગીરાસ દારી જમીન સરકાર શ્રી મા દાખલ થઈ ગઈ છે 6 નંબર મા નોંધ બોલે છે કોઈ પણ રેકર્ડ મા કઇ રીતે ટ્રાન્સફર થઈ તે દર્શાવતું નથી કોઈ રેકોર્ડ મળી આવેલ નથી rti પણ માંગેલ છે કલેકટર શ્રી, મામલતદાર શ્રી, રેવન્યુ શ્રી , પ્રધાનમંત્રી શ્રી , કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી, કૃષિમંત્રી શ્રી, સર્કલ માપણી અધિકારી શ્રી ,અન્ય ઘણી બધી જગ્યાએ રજૂઆત લેખિત મા કરેલ છે હવે કોર્ટમાં જઈએ છીએ વધારે માહિતી આપવા વિનંતી છે
Sir.amari society nijamin ma 7/12 ma entry 1975 ma thayeli na noc maleli dastavej pan krela hata parantu 2003 ma sarkar dakhal kareli chhe juna Malik ni celing act mujab to su karvu amc had chhe
Nakal ma NA ni perimission 6e pn deputy collector office ma amna arji kri pn records sudva ma midi nhi avu lakhi apyu ane cityserver ma chalvta nhi ane 50 60 vrs juno
Amari society chhe Ahmedabad ma, jema impact fee bhareli chhe, pan jamin par ganotiya no Ane jamin malik no case chalto hato, jema hamana ek varsh pahela sarkar dakhal thayel chhe....have society ne clean karava, sarkar mathi chhodavava shu karavu....
Sir jo jamin Gujarat audyogik vikas ma gayeli hoy Ane pachi gidc tya na bani hoy Ane atyare ae jamin kheti layak batavti hoy to ae jamin khedut ne parat madi sake ? Atyare ae jamin ma Gujarat audyogik vikas nu name chale che pan sarve no fainal plot nathi batavto ...
Valand Sanjaybhai સાહેબ મારે ૧૪વીધા જમીન મા ૧૯૭૨ માં છેલ્લે મારા ફાધર ની વારસાઇ થયેલ છે તે પછી આ જમીન હાલ નવીન શરત ના ઉતારો સરકારી પડતર લખે છે તો હવે શું કરી ને પાછી ભેરવી શકાય...? 6:01
Sar mara Dada nam ni zameen shri sarkar dhakhal thai che parntu temna namnu 7 12 8 uper temno khata no ane sarve no uper thi nam batavta nathi ane 7 12 pn nathi nikalta nathi to have su karvu
મારુ નામ મિનાક્ષીબેન કિરીટ ભાઈ પટેલ છે અમે વડોદરા જિલ્લાના સોખડા ગામે રહીયે છીએ અમારો પ્રશ્ર્ન છે કે મારા સસરા નાં ભાગે આવેલ વાડા જમીન અજ્ઞાત કારણોસર શ્રી સરકાર થઇ ગયેલ છે પરંતુ એ જમીન પર આજે પણ અમારો જ હક્ક છે તો આ જમીન ને પરત મેળવવા માટે વર્ષો થી કાર્યવાહી ચાલે જ છે પરંતુ એનુ કોઇ ડિસીઝન આવ્યું નથી યોગ્ય માર્ગદર્શન આપશો અમે સરકાર ને જમીન આપી નથી કે સરકાર તરફથી કોઈ વળતર આજ દિવસ સુધી નથી મળ્યું.મારો સંપર્ક નંબર ૯૧૦૬૫૪૨૦૬૫ છે તમારા માગૅદશન ની રાહ જોઇશ
મારી બાજુ માં સરકારી પડતર જમીન આવેલી છે જેના પર મારો કબ્જો છે તે જમીન મારા નામે થાય .અને જો થાય તો કોને આરજી કરવી સાહેબ. જવાબ આપવા મહેરબાની કરો જી. મારાઉપર ગામવાળા ખોટો કેસ દાખલ.કરેલ છે
મારા દાદાજી નુ કેહવુ છે કે જમીન મારા નામે હતી પણ હવે એ જમીન પર ગૌચર લખેલ આવે છે દાદા નુ કેહવુ એમ છે કે વર્ષો પહેલાં જમીન માપણી થય ત્યારે કલેક્ટર 3 દિવસ અમારા ગામ મા રોકાયા હતાં જમીન પર આંબા વાવ્યા હતા, આંબા અમારા અને ગામ ના લોકો ના પણ હતા, કલેટરશ્રી (પ્રાંત અધકારી) એ એવું કહેવામાં આવ્યું કે આંબા નીકળે ત્યારે આ જમીન પર તમે ખેતી કરી શકો છો, મારા દાદાજી આ જમીન ની વિગોટી પણ ભરતા હતાં અત્યારે આ જમીન ગૌચર થય ગઈ છે. 🙏 તો sir તેના માટે અમારે શું કરવું પડશે. please reply 🙏
Bhai mara pappane chetari ne ak kakae Amna name vechan tarike na dastavej karavi lidha hata 17 vars thaya have amno chokaro pasi apvanu kese kevi rite milvi sakay mara pappa jode hal koi 7/12 nathi hal na juna che to su process kariye leva mate
Saheb mare 2004 mara papa khetar lidhel hatu and te jamin raja rajvada samay patarak aapel hatu but te gum thayel chhe je manas pase lidhel hatu te..but have te shree sarkar ma chali gayi chhe have tenu su karvanu
Saheb amari jamin tapi nadi na kinare aaveli chhe ...je tapi pala yojana ma samadhan thi sampadan thayel chhe...je mujab ame vartar lidhu nathi ane jamin no kabjo amara vaprash mate rahse.ane vadhara ni sampadit thayeli jamin chhuti karvama aavi. te mujab nu sampadan chhe.have town planning ma chhuti thayeli jamin ni ghanatari karva vagar final plot aapvana aavyo chhe
Sir mara pappa ae jamin vechi nakheli se and teni rajistri 10 year pella karavel se and ave ame teloko ae paisha aapela aetla pasa aapi daiye to rajistri kensal thai jay
Amari 6 Ekar Jamin Navi Sharat Ni Venchi nakhi Chhe jemaathi Raaj marg Nijalataa Te Loko Anari Biji Sri Sarakaar Dakhal Thayeli janin mathi jamin dabaan kari Navaa sarve Number Banaavi sri sarakar Dakhal ma potanaa mate jamin kabje Karel Chhe jyare amuk jani haju amari sri Sarakaar Dakhal Chhe tena mate shu yogy karyvahi Karavi
Hello sir pls reply Sir Amari jamin che ame 2012 ma vecheli pan ae Inshan Froude khedut nikadiyo and jamin Sarkar hastal jati rahi Pan hawe pachu ae Inshan nu nam batawe che Jamin ma Sir Ae Froude khedut che And ame mood khedut che Su hamne jameen pachi Mali sake sir pls reply
ગાંધીનગર નય હોય ssrd અમદાવાદ માં કેસ ચાલતો હશે અને એનું કેસ સ્ટેટસ જોવા માટે case status ssrd Google માં સર્ચ કરશો અને ત્યાં કેસ નંબર નાખી સર્ચ કરશો એટલે કેસની વિગતો જાણવા મળશે
સર મારા દાદા એ જમીન ગામ મા દવાખાનું બનાવા અપીતિ ગામ મા વહીવટ ના થતાં દાદા એ જમીન પાછી લઇ લીધી પણ હવે સાત બાર મા એવું લખાયું છે કે જમીન સાર્વજનિક કાર્ય માટે હોવાથી વેચાણ ને પાત્ર નથી અમારું નામ ગાનોતિયા મ છે અમારે મેઈન ટાઇટલ મા નામ લાવા શુ કરવું ? Please જણાવશો
1972 મારા પપ્પા ને ટાવર્સ પૈકી જમીન મડેલ અને હવે તે શ્રી સરકાર થય ગયેલ જે તે સમયે મારા પપ્પા ને 7/12 બનેલ ન હતી ખાલી હુકમ મડલ અને અગ્યાનતા ના કારણે જે તે સમયે ૭/૧૨ બનેલ ના હોતા શ્રી સરકાર થયલ તો હવે ૭/૧૨ બની શકે.?
jamen na 7/ 12 dada nu naam chale che ane dada jamen paster hati to ek bhai a tane salami k mane ahiya 20 makaan banana do hu tamne jamen nu bhadu aapis ane dada a manjuri aapi ana 10 varsh dada ne badhu aapu pooch sathe thoda taime dada gamde gya to palo bhai aa badha na makan vachi ne bhagi gayo ane have te makan koi khali karta nathi dada pan xpair thai gya to hammer Jamen khali kavi rite karavi sir🙏🙏🙏🙏
સરકાર માં ગયેલી જમીન પાછી મેળવવાં માટે જે GR(government resolution) આવે છે એ ક્યાં થઈ મેળવવું ? મારી પાસે 2019 સુધી ના GR પડ્યા છે એના પછી ના મારે GR જોઈએ છે કોઈ ને પાસે જાણકારી હોય તો આપવી
હું સંદિપ સુરેશભાઈ ચુનારા અમારી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બલાસ ચોકડી ની પાછળ (7 વીઘા) માં કબજો છે અને જે અમે ખેડીઅે છીએ અને ખેતી કરીઅે છીઅે પરંતુ તેની અંદર અમારું નામ નહિ ને સરકાર નું નામ અને સરકારી નામ બોલે છે જેની અમારી પાસે ૧૯૫૮ થી માંડીને અત્યારે 2021 સુધી કબજો છે, અને ખેતી કરીઅે છીઅે ,જે સર્વે નંબર ની અમે પાણીની ભરેલી પહોંચ પણ છે તથા તેની અલગ અલગ રસીદો પણ છે જે અમારા દાદા દ્વારા ભરવામાં આવેલી અને અલગ-અલગ અરજીઓ પણ છે જે કલેકટર સાહેબને મોકલેલી જે તે સમયે. જો તમે આનો કોઈ નિવારણ લાવી શકો કે આ જમીન નામે કરાવવા મા સલાહ આપી શકો કે આમા આગળ શુ કરવુ તે જણાવવા ,વિનંતી.... > Jamin name thay sake ? > kai application karvi and kevi rite karavi? >Teni process su Che?
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
Sar mare Dada na name 14 viga jamin che hal hamara hatma 6.50 viga jamin che Mara Dada no date that gay che ane 16 vars thay gaya jayare ame jamin ni mapni kari tayare amne khabar padi ke amare name 14 vigha jamin che je 7.50 viga baju ni jaminma che have su karvu
સર . મારા દાદા ની શટેટ વખત માં જમીન હતી.એ એમની નાની વય ને લીધે 1952 માં એમનું નામ નોંધાવી શક્યા નય .જેથી એ જમીન સરકારી પડતર માં દાખલ થઈ ગય.હાલ એ જમીન સરકારી પડતર માં છે .આ જમીન મારા દાદા ની છે એના પૂરાવા અમારી પાસે છે સુ આ જમીન ની માગણી અમે કલેક્ટર શ્રી પાસે થી કરી શકયે. આ જમીન ગુજરાત નાં રાધનપુર નાં સબ્દલપુર ગામ માં છે .માહિતી આપવા નમ્ વિનંતી.
શાહેબ મે 2 વીગા જમિન લીઘી છે. દસ્તાવેજ પણ થઈ ગયો. નોંધ ના મંજુર થઇ. અમે મુણ ના ખેડૂત ન હતા. આમારી ખેડૂત ખરાઈ થઈ શકતી નથી. 1980 થી આગળ રેકોર્ડ મળતો નથી. તો આ જમીન નો દસ્તાવેજ રીટર્ન થઈ શકે.
Akarni patrak ma ferfar mate nagar palika ma gayel pn ty evu kahevama avel ke akarni ptrak ma ferfar nahi thay...pachli akarni thya ne aaje lagbhag 20 varsh thy gya che..hbe agal su krvu..sarkari kharaba ma bandhkam ma vadharo thyel che
મારા દાદા ના ત્રણ ભાઈ હતા. બે ભાઈ ની જમીન મે ખરીદી ને રાખી અને એમનું હક કમી કરાવેલ અને મારા ભાઈ ની અંદર સાથબાર ના ઉતારામાં મારા ભાઈ નો નામ રહી ગયેલું તો હવે તે અડધો ભાગ માંગે છે તો હવે શું કરું ?
સરસ જાનકારી સાહેબ હુ આપનો સબસ્રાઇબર છુ મારા ઍક મિત્ર નો પ્રશ્ન છે તો જવાબ આપશો...સીધી લીટી મા 2 ભાઇ અને 1 બહેન છે ભાઇ ઓ ઍ બહેન ને વારસાઈ માથી હટાવી અને 1997 મા જમીન વહેચી મારી છે અને હાલ બહેને દાવો કરેલ છે તો તેના માટે બહેન ને ન્યાય કઈ રીતે મળી શકે તે ના માટે ના ઉપાય ક્યા છે તે વિગતે જણાવશો...આભાર
આપની માહિતી હમેશા સરસ અને સમજાય તેવી હોય છે
દાવો ચાલુ છે તો એનો નિર્ણય આવશે. ચાલુ દાવાએ કોના પક્ષે નિર્ણય આવશે એ કહેવું યોગ્ય નથી.
સરકારશ્રી અને શ્રીસરકાર માં ફેર સુ છે....
કંઈ નહીં
Shri sarkar thayel Jamin parat leva mate na paripatra
સર,દાદાને જમીન આવેલ પંરૂતુ દાદાઅે જમીન લેવાની ના પાડી દીધી અને લાલ લિટો મારી દીધો તો હવે દાદા ઓપ થઇ ગયા છે તો હવે જમીન મંજુર કઇ રીતે થઇ શકે ? Sir જવાબ આપ જો🙏
Good Work Brother
આભાર
સરસ ઉપયોગી જાણકારી આપી
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
સરકારી પડતર થયેલ જમીન ખેડુત ને પાછી મળી શકે ખરી જવાબ આપવા નમ્ર વિનંતી છે
પાછી મળી શકે મતલબ? અગાઉ કોની પાસે હતી?
Amari jamin na 7/12 ma naam amaru batave se Ane aema sarkari padtar batave se aeno matlab su thay?
Amari jamin 1987 thi gaam samast name dakhal thai gayu che... Sathe mara father nu name pn che.. To su jamin mathi gaam nu name remove kari sakay?
Khub J saras informetions thanks bro
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
અમારે 192 એકર ગીરાસ દારી જમીન સરકાર શ્રી મા દાખલ થઈ ગઈ છે 6 નંબર મા નોંધ બોલે છે
કોઈ પણ રેકર્ડ મા કઇ રીતે ટ્રાન્સફર થઈ તે દર્શાવતું નથી કોઈ રેકોર્ડ મળી આવેલ નથી rti પણ માંગેલ છે
કલેકટર શ્રી, મામલતદાર શ્રી, રેવન્યુ શ્રી , પ્રધાનમંત્રી શ્રી , કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી, કૃષિમંત્રી શ્રી, સર્કલ માપણી અધિકારી શ્રી ,અન્ય ઘણી બધી જગ્યાએ રજૂઆત લેખિત મા કરેલ છે હવે કોર્ટમાં જઈએ છીએ વધારે માહિતી આપવા વિનંતી છે
Sir.amari society nijamin ma 7/12 ma entry 1975 ma thayeli na noc maleli dastavej pan krela hata parantu 2003 ma sarkar dakhal kareli chhe juna Malik ni celing act mujab to su karvu amc had chhe
Sem aaj typ ni amri jamin ma chale 6a District kheda city Nadiad hve a Order karvan nu kidhu 6a pn su order krva a khbr nathi to aagd su thy aama
ખુબ સરસ જાણકારી.
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Nakal ma NA ni perimission 6e pn deputy collector office ma amna arji kri pn records sudva ma midi nhi avu lakhi apyu ane cityserver ma chalvta nhi ane 50 60 vrs juno
તમારો પ્રશ્ન સમજાતો નથી
શ્રી સરકાર ની પડતર જગ્યા માં વર્ષો થી ઘર આવેલા છે તે રેગ્યું લાઇસ થય સકે
સરકાર શ્રી માં ગયેલી જમીન સત્તા પ્રકાર જી માં ગયેલ છે તો તેને પાછી મેળવવી હોય તો શું કરવાનું
Amari society chhe Ahmedabad ma, jema impact fee bhareli chhe, pan jamin par ganotiya no Ane jamin malik no case chalto hato, jema hamana ek varsh pahela sarkar dakhal thayel chhe....have society ne clean karava, sarkar mathi chhodavava shu karavu....
Amari jamin 1977 thi shri sarkar che ane kabjedar ma name amaru che.. to shri srakar kadhva mate shu karvu.?
Please aana upar rply aapva vinanti karso
Sir jo jamin Gujarat audyogik vikas ma gayeli hoy Ane pachi gidc tya na bani hoy Ane atyare ae jamin kheti layak batavti hoy to ae jamin khedut ne parat madi sake ? Atyare ae jamin ma Gujarat audyogik vikas nu name chale che pan sarve no fainal plot nathi batavto ...
Tq sir
Welcome
Stamp paper vado plot hoi tene NA karavo hoi to thaay ane stamp vada plot ni maliki kai rit nee kehvaay ?
સ્ટેમ્પ વાળો પ્લોટ એટલે કેવો?
@@DigitalAllianceAllianceGroup stamp paper par khali lakhaan che koi dastavej nathi area ma mostly aa ritna j plot che badha
સ્ટેમ્પ પેપર વાળા માન્ય ન ગણાય
Jamin no Ek hisso chakla kabutar dharmaja na name hoy to a kisa ma
Jamin no dastavej kem no krvo
તમારો પ્રશ્ન સમજાતો નથી
Valand Sanjaybhai
સાહેબ મારે ૧૪વીધા જમીન મા ૧૯૭૨ માં છેલ્લે મારા ફાધર ની વારસાઇ થયેલ છે તે પછી આ જમીન હાલ નવીન શરત ના ઉતારો સરકારી પડતર લખે છે તો હવે શું કરી ને પાછી ભેરવી શકાય...? 6:01
Very nice
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Khub saras mahiti.sir tippan jay rite joy sakay .tena vese ek video banavo
Sar mara Dada nam ni zameen shri sarkar dhakhal thai che parntu temna namnu 7 12 8 uper temno khata no ane sarve no uper thi nam batavta nathi ane 7 12 pn nathi nikalta nathi to have su karvu
સરકાર દાખલ થયેલ જમીનના 7/12 સરકારના નામના જ નીકળતા હોય છે
આ વીડિયો પૂરેપૂરો જોઈ લેવા વિનંતી
Thanku
શ્રી સરકાર થયલી જમીન પરત મેળવવા કેટલું પ્રીમિયમ 1વરસ નુ
Welcome
મારુ નામ મિનાક્ષીબેન કિરીટ ભાઈ પટેલ છે અમે વડોદરા જિલ્લાના સોખડા ગામે રહીયે છીએ અમારો પ્રશ્ર્ન છે કે મારા સસરા નાં ભાગે આવેલ વાડા જમીન અજ્ઞાત કારણોસર શ્રી સરકાર થઇ ગયેલ છે પરંતુ એ જમીન પર આજે પણ અમારો જ હક્ક છે તો આ જમીન ને પરત મેળવવા માટે વર્ષો થી કાર્યવાહી ચાલે જ છે પરંતુ એનુ કોઇ ડિસીઝન આવ્યું નથી યોગ્ય માર્ગદર્શન આપશો
અમે સરકાર ને જમીન આપી નથી કે સરકાર તરફથી કોઈ વળતર આજ દિવસ સુધી નથી મળ્યું.મારો સંપર્ક નંબર ૯૧૦૬૫૪૨૦૬૫ છે તમારા માગૅદશન ની રાહ જોઇશ
Sir, ek bhai ni 27 bigha jamin chhe temno koi atopato malto nthi temni jamin ma maru nam chdavine hu vechi saku? Mare su karvu joiye?
મારી બાજુ માં સરકારી પડતર જમીન આવેલી છે જેના પર મારો કબ્જો છે તે જમીન મારા નામે થાય .અને જો થાય તો કોને આરજી કરવી સાહેબ. જવાબ આપવા મહેરબાની કરો જી. મારાઉપર ગામવાળા ખોટો કેસ દાખલ.કરેલ છે
kabjedar tarike 7/12/8 ma naam lavu hoy to su jogvae che saheb
Sir mara dada na name jamin 6 pan mara papa biji jamin kharidi kari shake ..mara papa khatedar nathi..
મારા દાદાજી નુ કેહવુ છે કે જમીન મારા નામે હતી પણ હવે એ જમીન પર ગૌચર લખેલ આવે છે
દાદા નુ કેહવુ એમ છે કે વર્ષો પહેલાં જમીન માપણી થય ત્યારે કલેક્ટર 3 દિવસ અમારા ગામ મા રોકાયા હતાં જમીન પર આંબા વાવ્યા હતા, આંબા અમારા અને ગામ ના લોકો ના પણ હતા, કલેટરશ્રી (પ્રાંત અધકારી) એ એવું કહેવામાં આવ્યું કે આંબા નીકળે ત્યારે આ જમીન પર તમે ખેતી કરી શકો છો, મારા દાદાજી આ જમીન ની વિગોટી પણ ભરતા હતાં અત્યારે આ જમીન ગૌચર થય ગઈ છે. 🙏 તો sir તેના માટે અમારે શું કરવું પડશે. please reply 🙏
Sahen 9 aekar jamin maraa bapa dada na name hati ane atyre jabjo amara kane ae ama c sarkar bole se to su karvu joiy????
Pachha 32 varas pela thi Amara kane kabjo se???
8 ગુઠા કે 12 ગુઠા જમીન નો વેચાણ દસ્તાવેજ ની આપ લે કરી શકાય
Sir Amati jamin ma sarkar aave li che to have Su karvanu ?
વિડીયોમાં બતાવ્યું છે એ મુજબ કરવાનું
99 varas na bhada patte hou tevi jamin ne kaydesar karva mate su karvu pade..
Bhai mara pappane chetari ne ak kakae Amna name vechan tarike na dastavej karavi lidha hata 17 vars thaya have amno chokaro pasi apvanu kese kevi rite milvi sakay mara pappa jode hal koi 7/12 nathi hal na juna che to su process kariye leva mate
Sir 12 varas no advance possession hoy to aeni potana name kevi ritna karavvu
Junu rekad kadhava mate su karvu
Saheb mare 2004 mara papa khetar lidhel hatu and te jamin raja rajvada samay patarak aapel hatu but te gum thayel chhe je manas pase lidhel hatu te..but have te shree sarkar ma chali gayi chhe have tenu su karvanu
Mari jamin sinchai ma gai 5 gukhaj bole to su karvu
Saheb amari jamin tapi nadi na kinare aaveli chhe ...je tapi pala yojana ma samadhan thi sampadan thayel chhe...je mujab ame vartar lidhu nathi ane jamin no kabjo amara vaprash mate rahse.ane vadhara ni sampadit thayeli jamin chhuti karvama aavi. te mujab nu sampadan chhe.have town planning ma chhuti thayeli jamin ni ghanatari karva vagar final plot aapvana aavyo chhe
Ok. ચેનલ સાથે જોડાયેલા રહેજો
Sir mara pappa ae jamin vechi nakheli se and teni rajistri 10 year pella karavel se and ave ame teloko ae paisha aapela aetla pasa aapi daiye to rajistri kensal thai jay
Amari 6 Ekar Jamin Navi Sharat Ni Venchi nakhi Chhe jemaathi Raaj marg Nijalataa Te Loko Anari Biji Sri Sarakaar Dakhal Thayeli janin mathi jamin dabaan kari Navaa sarve Number Banaavi sri sarakar Dakhal ma potanaa mate jamin kabje Karel Chhe jyare amuk jani haju amari sri Sarakaar Dakhal Chhe tena mate shu yogy karyvahi Karavi
સર ..મારા નાનાજી ની જમીન 20 વર્ષ પેલા સાથનીમાં બીજા ના ખાતે થય ગયેલ .અને પછી અમે એને સરકારી ખાલસા (પડતર )માં કરાવેલ .હવે તે પાછી જમીન આવી શકે ખરી
Number
Bhai jamin ne Kai riten mapvi ne nu garit apo ne
Same vada pase kabjo varso thi che
ઇનામ નાંબુદ ધારા 37એ મુજબ શ્રી સરકાર દાખલ થયેલી છે તો શું કરવું
Hello sir pls reply
Sir Amari jamin che ame 2012 ma vecheli pan ae Inshan Froude khedut nikadiyo and jamin Sarkar hastal jati rahi
Pan hawe pachu ae Inshan nu nam batawe che Jamin ma
Sir Ae Froude khedut che
And ame mood khedut che
Su hamne jameen pachi Mali sake sir pls reply
Jamin kya tmari?
શ્રી સરકાર જમીન પાછી કેવી રીતે લાવી
આ વીડિયો એના માટેનો જ છે, જોઈ લેવા વિનંતી
Su khasla jamin name karwa 20 varas pacchi application thay sake
સરકારમાં ગયેલી જમીન જૂની શરતમાં ક્યારે આવી શકે
વિડીયોમાં બતાવ્યું છે
Amaro collector dwara amara virudh hukam thyel che case gandhi nagara che to tya case kya pochyo a kv rite jani sakay
ગાંધીનગર નય હોય ssrd અમદાવાદ માં કેસ ચાલતો હશે અને એનું કેસ સ્ટેટસ જોવા માટે case status ssrd Google માં સર્ચ કરશો અને ત્યાં કેસ નંબર નાખી સર્ચ કરશો એટલે કેસની વિગતો જાણવા મળશે
Naher ma kapayeli jamin pa6i aapda name thai sake khari ? Nehar mate cut thai gyi chhe pan nehar aavi nathi haju sudhi & have aavse pan nai
Bhai mare pan sem avuj che tame koi process karavi hoy to kev..plz bhai
Aama ghani badhu mare puchu che
2 guntha.sarkari padtar lait knesh mte joyshe anamte sukavu
Hello. Sir
બોલો
ગામપંચાયત ની ગામતળની જમીન રહેણાંક માટે આપી હોય અને હવે ત્યા કાયમ માટે ત્યાથી બીજે સ્થળે રહે છે તો પાછી પંચાયત તે જમીન સંપાદન કરી શકે
Mari Jamin par Sri sarkar Thai gai che have Mane a Jamin par koi business saru karvo hoye to hu Kari saku chi
અમારી સીમતળ ની જમીન દેવભૂમિ દ્વારકાના બરડીયા ગામની સીમમાં છે તેમનું નામ અને સર્વે નંબર બને ભુલાઈ ગયા છે તે જમીન કઢાવી હોય તો ક્યાં જવું
😊
👍
સરકાર શ્રી જમીન થઇ હોયઃ તો એનું પ્રીમિયમ ની ગણતરી કેવી રીતે કરવાની
મારેય આજ પ્રશ્ન છે તેનું શું કરવું
સાહેબ અમારા બાપ દાદા ની ખેતી ની જમીન શ્રી સરકાર થઈ ગયેલ છે તો શુ કરવું 1960થી1971 અમારા દાદા નામે હતી 1971 મા પમોલેશન થયા પછી શ્રી સરકાર થઈ ગયેલ છે
Same to you
શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ જે અધિકારીએ કરેલ હોય તે હુકમ વિરુદ્ધ અપીલ કરવી પડે
સાહેબ તમારો આભાર ધન્યવાદ સરસ.ખૂબ
હાઈકોર્ટ લડો. 30 વર્ષ થી ઉપર ની શ્રી સરકાર જમીન સમય મર્યાદા નડે
@@DigitalAllianceAllianceGroup ભાઈ 51 વર્ષ થઇ ગયા છે સમય મર્યાદા નડે. હાઇકોર્ટે જવું પડે
ખાલસા થયેલ જમીન પાછી લાવવા કઈ જગ્યા એ અરજી કરવી પડે.
Sir mara sasra ne khetar che ane 3 santan che ane mara wife ne khatedar kay rite kari sakay gift ape to thay
હૈયાતીમાં હક્ક દાખલથી નામ દાખલ થઈ શકે
જવાબ આપવા વિનંતી કરું છુ
1961માં મારા દાદા ને જમીન મળી હતી તે જમીન તે પહેલા થી જ સરકારી પડતર છે તે જમીન અમે ૧૯૬૧ થી વાવીએ છીએ. તો આ જમીન અમે અમારા નામે કઈ રીતે કરી શકીએ.
સર મારા દાદા એ જમીન ગામ મા દવાખાનું બનાવા અપીતિ
ગામ મા વહીવટ ના થતાં દાદા એ જમીન પાછી લઇ લીધી
પણ હવે સાત બાર મા એવું લખાયું છે કે
જમીન સાર્વજનિક કાર્ય માટે હોવાથી વેચાણ ને પાત્ર નથી
અમારું નામ ગાનોતિયા મ છે
અમારે મેઈન ટાઇટલ મા નામ લાવા શુ કરવું ?
Please જણાવશો
Collector hukam thi sarkari padtar thayel jamin nu su thay
એ બીજી સરકારી જમીન જેવી જ બની જાય
DAM agricutore land sampadan thayel Che to land same land Mali ssake ?
1972 મારા પપ્પા ને ટાવર્સ પૈકી જમીન મડેલ અને હવે તે શ્રી સરકાર થય ગયેલ જે તે સમયે મારા પપ્પા ને 7/12 બનેલ ન હતી ખાલી હુકમ મડલ અને અગ્યાનતા ના કારણે જે તે સમયે ૭/૧૨ બનેલ ના હોતા શ્રી સરકાર થયલ તો હવે ૭/૧૨ બની શકે.?
સરકાર શ્રી મા ગયેલી જમીન પરત કેવી રીતે મેડલી શકાય
એનો આખો આ વીડિયો છે, જોઈ લેવા વિનંતી
૧૯૫૧ માં ૭/૧૨ માં નામ બોલે છે અને હકપત્ર ૬ સર્વે. નંબર નું અત્યારે નીકળે છે હાલ માં તો એ જમીન પર ૧૯૫૧ પછી નામ બોલે છે તો સુ કરવું ?
Mare pan sem avu j che tame koi process Kari hoy to janavo.
jamen na 7/ 12 dada nu naam chale che ane dada jamen paster hati to ek bhai a tane salami k mane ahiya 20 makaan banana do hu tamne jamen nu bhadu aapis ane dada a manjuri aapi ana 10 varsh dada ne badhu aapu pooch sathe thoda taime dada gamde gya to palo bhai aa badha na makan vachi ne bhagi gayo ane have te makan koi khali karta nathi dada pan xpair thai gya to hammer Jamen khali kavi rite karavi sir🙏🙏🙏🙏
Mara dada ni jamin 2003 ma jate ny vavta bijane vavva api hovathi sarkar hastak thay hati to have mare jamin pachhi kevi rite mervvi
સરકાર માં ગયેલી જમીન પાછી મેળવવાં માટે જે GR(government resolution) આવે છે એ ક્યાં થઈ મેળવવું ?
મારી પાસે 2019 સુધી ના GR પડ્યા છે એના પછી ના મારે GR જોઈએ છે કોઈ ને પાસે જાણકારી હોય તો આપવી
Mare GR LEVA CHE TMARO CONTACT NUMBER MOKLO
Pdf hoy to mara what's aap number mukli aapo
Or માહિતી આપો કઈ રીતે મળે
KHALSA thayel Jamin na GR moklo
હું સંદિપ સુરેશભાઈ ચુનારા અમારી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બલાસ ચોકડી ની પાછળ (7 વીઘા) માં કબજો છે અને જે અમે ખેડીઅે છીએ અને ખેતી કરીઅે છીઅે પરંતુ તેની અંદર અમારું નામ નહિ ને સરકાર નું નામ અને સરકારી નામ બોલે છે જેની અમારી પાસે ૧૯૫૮ થી માંડીને અત્યારે 2021 સુધી કબજો છે, અને ખેતી કરીઅે છીઅે ,જે સર્વે નંબર ની અમે પાણીની ભરેલી પહોંચ પણ છે તથા તેની અલગ અલગ રસીદો પણ છે જે અમારા દાદા દ્વારા ભરવામાં આવેલી અને અલગ-અલગ અરજીઓ પણ છે જે કલેકટર સાહેબને મોકલેલી જે તે સમયે. જો તમે આનો કોઈ નિવારણ લાવી શકો કે આ જમીન નામે કરાવવા મા સલાહ આપી શકો કે આમા આગળ શુ કરવુ તે જણાવવા ,વિનંતી....
> Jamin name thay sake ?
> kai application karvi and kevi rite karavi?
>Teni process su Che?
કાયનય
Ceiling act ni jamin kharidi sakay
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
મારા વડીલો ની જમીન સરકાર મા દાખલ થયેલછે પણ મારી પાસે કોઈ પુરાવો કે સર્વ નંબર નથી તો જુનો રેકોર્ડ ક્યાંથી મડશે
shree sarkar jamin athva GIDC mathi jamin leva NOC kadhavi pade
Sar mare Dada na name 14 viga jamin che hal hamara hatma 6.50 viga jamin che Mara Dada no date that gay che ane 16 vars thay gaya jayare ame jamin ni mapni kari tayare amne khabar padi ke amare name 14 vigha jamin che je 7.50 viga baju ni jaminma che have su karvu
સરકારી નોંધ પડી છે 324 ની સુ કરવા નું
Koi Manas bogash khedut thayo hoy.
Ane teni Zamin khalsha thayi sake.
To pachi teno su upay.
સર મારા ફાધર ના નામે 30 વર્ષ ના પત્તે જમીન હતી તે ખાલસા થય શ્રી સરકાર થય ગય છે તો મારે શું પટ્ટો રીન્યું કરવા શું કરવું અને કેવી રીતે થશે જણાવશો સર
સર મારા ભગમાં જે જમીન આવી છે તે મોટા ભાઈ ના ખાતે છે તે મારા ખાતે થઈ શકે દસ્તાવેજ વગર
Mari
Jamin.sri.sarkar..2006.ma.tyel.che..to.sukarvu.juna.7.12....8a..nathi.nikalta
અપીલ કરો
વિડીયોમાં બતાવ્યું જ છે
સાહેબ સરકારશ્રી અને નામદાર સરકાર તરીકે ની એન્ટ્રી માં સુ ફરક હોય?
એ એન્ટ્રી જોયા પછી ખબર પડે
🎉Did. Jamming. Shred.. Darkest. That'll. Christmas. Dave. Number. Marlo. Mathias. Shut. Latvia.
સર . મારા દાદા ની શટેટ વખત માં જમીન હતી.એ એમની નાની વય ને લીધે 1952 માં એમનું નામ નોંધાવી શક્યા નય .જેથી એ જમીન સરકારી પડતર માં દાખલ થઈ ગય.હાલ એ જમીન સરકારી પડતર માં છે .આ જમીન મારા દાદા ની છે એના પૂરાવા અમારી પાસે છે સુ આ જમીન ની માગણી અમે કલેક્ટર શ્રી પાસે થી કરી શકયે. આ જમીન ગુજરાત નાં રાધનપુર નાં સબ્દલપુર ગામ માં છે .માહિતી આપવા નમ્ વિનંતી.
શાહેબ મે 2 વીગા જમિન લીઘી છે. દસ્તાવેજ પણ થઈ ગયો. નોંધ ના મંજુર થઇ. અમે મુણ ના ખેડૂત ન હતા. આમારી ખેડૂત ખરાઈ થઈ શકતી નથી. 1980 થી આગળ રેકોર્ડ મળતો નથી. તો આ જમીન નો દસ્તાવેજ રીટર્ન થઈ શકે.
Akarni patrak ma ferfar mate nagar palika ma gayel pn ty evu kahevama avel ke akarni ptrak ma ferfar nahi thay...pachli akarni thya ne aaje lagbhag 20 varsh thy gya che..hbe agal su krvu..sarkari kharaba ma bandhkam ma vadharo thyel che
શુ એન એ નો પ્લાન માં સુધારો કરી શકાય છે
અમે અમારો હક જોતો કર્યો હોય તો પાછો હક મેળવવા માટે શું કરવું
જે નોંધથી હક્ક કમી કર્યો હોય એ નોંધ વિરુદ્ધ અપીલ કરવી પડે
સર ગામમાં નવી ગ્રાન્ટ લાવી હોઈ તો સુ કરવું
Record ma nam chale che ane
Dastavej ma sai pan nathi ane 16 varsh thaygaya to pachi jamin malse
Jamin panchayat bhada patta ni che
I want subscribe but net banking not working
Ok. No problem
મારા દાદા ના ત્રણ ભાઈ હતા. બે ભાઈ ની જમીન મે ખરીદી ને રાખી અને એમનું હક કમી કરાવેલ અને મારા ભાઈ ની અંદર સાથબાર ના ઉતારામાં મારા ભાઈ નો નામ રહી ગયેલું તો હવે તે અડધો ભાગ માંગે છે તો હવે શું કરું ?
Amari jamin central government golibar ma dakhal thai gai che to hak mate shu karvanu
સાહેબ મારા ખેતરમાં પાઈવેટ ગેસ પાઈપલાઈન નીકળી છે અને તે જમીન શ્રીસરકાર થઇ ગઇ છે તો પાછી લેવા શી કરવુ
ગામ સાંથલ તાલુકો જોટાણા