જમીન ના કબ્જા કાયદેસર કરવા ગુજરાત સરકાર ની મોટી જાહેરાત

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 51

  • @jivrajsagdiya4989
    @jivrajsagdiya4989 3 дня назад

    धन्यवाद आपका

  • @CRCCOBRANCH1BRANCH1
    @CRCCOBRANCH1BRANCH1 Месяц назад +4

    Very good

  • @kamalzaveri4089
    @kamalzaveri4089 Месяц назад +3

    Hello sir ,I have one question,non agricultural person can buy a land in Gujrat ?

  • @changizkhanpathan5154
    @changizkhanpathan5154 Месяц назад +16

    સુપ્રીમ કોર્ટે તો કબ્જે દાર ને સજા જાહેર કરી છે

  • @RajuPatel-cj6ur
    @RajuPatel-cj6ur Месяц назад +3

    Khubsarasamacharchhe

    • @Pravinchauhan433
      @Pravinchauhan433 Месяц назад +1

      બ્લોકના સર્વે નંબર બનતા કબજેદાર બદલાઈ ગયા હોય તો શું કરવું એકત્રીકરણ વખતે

  • @vijaysampat7611
    @vijaysampat7611 26 дней назад +1

    To avoid currption all khedut record required from 2020 for development of gujrat

  • @imrandekavadiya1494
    @imrandekavadiya1494 Месяц назад +4

    Best Information ❤

  • @Rohit-u6r4r
    @Rohit-u6r4r Месяц назад +3

    Gamtal mate no video banao sir

  • @gurjibhaivasava
    @gurjibhaivasava Месяц назад +7

    પરિપત્ર વોડસેપ કરી શકતા હોય તો મોકલવા વિ. છે.

  • @bhanjibhaidhoriyani371
    @bhanjibhaidhoriyani371 29 дней назад +1

    વાડા અને ખળાની જમીનનો સમાવેશ થાય છે કે નહિ

  • @basiyahirabhai105
    @basiyahirabhai105 Месяц назад +2

    જમીન વવ😅ઓ

  • @RasuBha-xt9tr
    @RasuBha-xt9tr Месяц назад +4

    સાહેબ આપના મોબાઇલ નંબર જણાવવા વિનંતી

  • @HirenBamrotiya
    @HirenBamrotiya 20 дней назад

    Saheb aakaydo kmpni mate lagu se khedut mate nthi

  • @veeravan2809
    @veeravan2809 Месяц назад +2

    goowchar nijamin hadaap kararwaanoo jhugaad

  • @sevjibhaichaudhari
    @sevjibhaichaudhari 18 дней назад

    ૭૩એએની જમીન નામ ઉપર થાય કે નહી તે જણાવવા વિનંતી

  • @m.achaudhary7277
    @m.achaudhary7277 6 дней назад

    સાહેબ નમસ્કાર તમને વિનંતી છે કે અમે અમારા સગા કાકા ની જમીન તેમની પુત્રી ઓ બે છે પુત્ર નથી તે બે પુત્રી ઓ એ અમો ને રાજી ખુશીથી તેઓના પતિ સાથે રાખી ને છેલ્લા 19 વર્ષ થી અમોને રાજી ખુશીથી આપેલ છે હવે તે બે બહેનો માં થી એક બેન નું અવસાન થયું છે તો આટલા વર્ષનો ભોગવટો અમારો છે તો સરકાર મામલતદાર આ ભોગવટા ના કાયદા હેઠળ ખાતે થાય

  • @dbpatel7772
    @dbpatel7772 26 дней назад +1

    84k. Hrthar. Ak. Rupiyo. Dand. Thayel. Chhe to. Teni. Pahoch. Marti. Nathi. To. Amare. Shu. Karvu. Janavsho

  • @ahmedabadDentist
    @ahmedabadDentist Месяц назад +3

    તાર્કિક રીતે વિચારો. કબજો કોણ લઈ શકે ?. જેઓ ગુંડા હોય, અને આર્થિક અને રાજકીય રીતે મજબૂત હોય એવા લોકોજ લઈ શકે.
    આ નિર્ણયથી ગુનેગારોને પ્રોત્સાહન મળશે. જે જેનુ હોય તે તેનુ રહેવુ જોઇએ.

    • @bkrathod3974
      @bkrathod3974 Месяц назад

      💯ટકા લુખાઓજ કરી સકે બાકી નાના માણસોને કચેરીના ધકાજ ખાવાના,,,

  • @jethabhaibapodara6977
    @jethabhaibapodara6977 Месяц назад +1

    Vakil saheb fon nambar mokalavajo

  • @sikotardhamranpurofficial4804
    @sikotardhamranpurofficial4804 26 дней назад +1

    બનાસકાંઠા માં થાય

  • @sikotardhamranpurofficial4804
    @sikotardhamranpurofficial4804 26 дней назад

    વાડા ની જમીન થાય

  • @k.m.chandera2754
    @k.m.chandera2754 Месяц назад +2

    Pitani pase kasa lakhan kari ne jamin no kabjo karibel se to sarkar malik sopisake

  • @dilipsinhjadeja2888
    @dilipsinhjadeja2888 20 дней назад

    સર નથી કરી આપતા એ લોકો મારી અરજી દસ વર્ષ થી પડી છે પંદર હજાર રૂપિયા તલાટી સાહેબ ને આપેલ હતા અને પચાસ હજાર રૂપિયા મામલતદાર સાહેબ ને આપેલ છે તારીખ 18/5/1970 ના મારા દાદા ને મંજુર થયેલ છે જેનો હુકમ તથા સનદ મળેલ છે

  • @vkpk6
    @vkpk6 Месяц назад +5

    Gujrat ma je khatedar nathi tane jamin kharide to su thay

    • @sahdevsinhjadeja103
      @sahdevsinhjadeja103 Месяц назад

      દસ્તાવેજ રદ્ થાય અને મુળ માલીક એટલે કે વેચાણ કરી હોય તેને પરત મળી જાય અથવા શ્રી સરકાર થઈ જાય

    • @vkpk6
      @vkpk6 Месяц назад

      @sahdevsinhjadeja103 mare ek jamin che collector apne pasi api pan same vali Palati court ma case karel che to kabajo kai rete chute

  • @sSV-vn8xh
    @sSV-vn8xh Месяц назад +1

    Gavcharkhalikavo

  • @MukeshSinh-v3y
    @MukeshSinh-v3y Месяц назад +3

    Vakil saab mobile number mokale Jo

  • @chauhanNirmalsinh5726
    @chauhanNirmalsinh5726 Месяц назад +3

    Navi,Sarat,ni,jamin,juni,karva,su,karavi,janva,vinti

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 Месяц назад +2

    Vakil sahed madiro ne apelijamin no ama સમાવેશ થયેલ છે કે કેમ તે જાનવવા વિનંતિ

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 Месяц назад +2

    વકીલ સાહેબ ફોન નંબર મોકલવા વિનંતી

  • @ValabhabhaiDengda
    @ValabhabhaiDengda Месяц назад +2

    Gauchar mate halna pashu dhan Mujab Gantri Kari jamin Nim karvano kaydo ke paripatra parit karva.sarkarne vinti jethi lagu jaminma vadharo tatha jamin.Vihona oa Ajivika mate khedeli jamin ne jantri Mujab Dand vashuli regular karvathi khota ceas na Thai Ane sharkarno Abhigam gramlaksi kisan khet majuro mate Rojgari.Jadvay rahe .sathe sarkar Rojgari.Ubhikarvanu srti.Api Vipksh ni Bolti bandh karisake sathe Mahesuli Avak vasulithay.

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 Месяц назад +3

    Phone number mokalo

  • @SanjayGhoniya-t1y
    @SanjayGhoniya-t1y Месяц назад +1

    Phone number mokalo