@Sonalbaria1992 જમીનનો માત્ર કબ્જો હોય તો શું તે કાયદેસર કરી શકાય? #legaladvice #lawstudent #khedut #landrecord #youtube #landrecordgujarat #khedutportal #advocate #landlaw #law #viralvideo
મેડમ બહુ સરસ વાત કરી બારીયા સાહેબ હું બાવળીયા પોસ્ટ ટોરડા તા. ભિલોડા જિલ્લો અરવલ્લી અસારી બાબુભાઇ શાંતિયેલભાઈ અસારી બાવળીયા થી વાત કરું સુ મારે જમીન ના ઉતારામાં મારાં પિતાજીનું છેલ્લા 25 વર્ષથી નામ નથી અમારે જમીનમાં ખેતી કરીએ છીએ અમે ઘણી બધી અરજીઓ કરી છતાં અમારે નિરાકરણ આવ્યું નથી તો અમારે છું કરવું જોઈએ તેની થોડી માહિતી આપજો
જો સામે વાળી પાર્ટીમાં જે ઘરમાં મુખ્ય વ્યક્તિ જીવિત હોય તેનો સંપર્ક કરો અને તેમને વાત કરો એ શું કહેવા માંગે છે તે સમજો અને જો તેઓ સહી કરી આપવા તૈયાર હોય તો તમે મામલતદારશ્રી ને અરજી કરીને પ્રોસેસ કરી શકો છો.
નમસ્કાર ..બેન...જમીન માલિક છું...પણ જમીન બીજાના કબજામાં છે..જમીન ના દસ્તાવેજ કે કોઇ પણ જાતના પૂરાવા તે વ્યક્તિ પાસે નથી તો શું હું મારી જમીન પાછી લઈ શકું....? answer please 🙏
બેન મારી જમીન છે પણ બાપ જોડે પૈસા નહોતા પટ ભરવા માટે બીજા ભાઈ એ ભરેલા તેમના નામે છે પરંતુ અમને કાયમ ભાઞ આપતા છેલ્લા ૩૫ વર્ષ થી ઘેર વાવણી કરીએ છીએ કાયમ અમે ખાતેદાર નથી તો શું કરવું.
સરસ ઉપયોગી માહિતી હવે પ્રશ્ર્ન મારો એ છે કે નામદાર કોર્ટ માં કેસ ચાલી ગયો કોર્ટ એ કલેકટર શ્રી ફરમાન કર્યું કલેકટર શ્રી DILR પાસે માપણી કરાવી હકકપત્ર ઉપર નોંધ છે એ નોંધ પ્રમાણે સર્વે બ્લોક નં ઉપર અમારું નામ છે પણ ૭/૧૨ ઉપર અમારું નામ દાખલ કરતાં નથી લીગલ છે હુકમ અને નોંધ મારી પાસે છે
તમે ફરી બધા ડોક્યુમેન્ટનું એક બંચ બનાવો અને કલેક્ટર સાહેબશ્રી ને અરજી કરો. બીજીવાત એ છે કે તમારો કેસ નિચલી અદાલતમાં ચાલ્યો હોય તો તમે તેના માટે "હાઇકોર્ટ"માં જય શકો છો. પરંતુ એકવાર કલેક્ટરસાહેબશ્રીને અરજી કરી લો.
2010 no દસ્તાવેજ સે કબ્જો પણ મારી પાસે સે પણ સાત બાર હજી વેસનાર ના નામે નીકલેસે એન્ટ્રી પડી નથી મામલતદાર માં કેસ પણ સાલી ગયેલ સે એક મેજિસ્ટ્રેટે મારી તરફ હુકમ કરો તો પસી એની બદલી થય ગય પસીની તારીખ ને બીજા મેજિસ્ટ્રેટે અંસ્તઃ ગ્યહ રાખી એમ હુકમ કરો હવે કોર્ટમાં સામે વાળા ગયેલ સે સામે અમે પણ ગયેલ સયી
નમસ્તે બેન. મારો એક પ્રસ્ન છે. કે મારા દાદાએ 1970 માં જમીન લીધી .આ જમીન અત્યારે અમેજ વાવીએ.7\12 માં જમીન વેચનાર્ર્નું નામ છે. આ જમીન ના 6 નમબર માં ભુમિદાન લખેલુ છે. 1970 થી આજ સુધી આકાર અમે ભરીયે છીએ. તો સુ આ જમીન અમારા નામે થાય શકે.??? રિપ્લે આપજો બેન .
Medam Ame jya vasvat ghre rahye che tya na malik loko haji mara papa na name jaga nathi kari , mara papa 40 vars thi ry che... emnu naam koi dastaveg ma nathi , je jamin na malik che e amne jaga name nthi kari aapta . su aa mara papa na name jaga thase 40 vars they gaya che ,badha document aamara aya naj che.... but haji light bill ,vera papa na name nahi aave ,pn lightbill ame j paisa aapye che.... 40 vars thi... aamara name karavu hoi to su process thse & thase k ?
અમારી જોડે જે જમીન છે તેમા 1983 માં ટોચ મર્યાદા ના નીયમ માં જતી રહેલી છે અને કલેક્ટર સાહેબે મંડળી ને સોંપી દીધી હતી પણ એ જમીન નોકબજો હજી પણ અમારી જોડે છે તો શુ એમા પણ અ નીયમ લુગુ પડે ખરો
હું વારસાની રૂએ મારા ભાગે આવેલી જમીનનો ભોગવટો હું કરું પરંતુ મારા ભાગે આવેલી જમીન મારા ભાઈના નામે ચાલે છે પરંતુ તેઓ અમારા નામે કરી આપતા નથી તો શું કરવું જોઈએ ?
Medam navi sarat ni jagiya ma society baneli che 27 year thi … society shree sarkar thayel che… 27 year thi property tax nu bill b aave che… su aavi society ma kabjo kaydesar thai sake kharo ??? Su aa kaam karo cho ??? Reply aap so ben
બેન 1970 આસપાસ અમારા સંયુક્ત કુટુંબ દ્વારા 10 વીઘા જમીન ખરીદી કરી હતી જે મારા કાકા ના નામે ચડાવી હતી ત્યારે... પછીથી બંને અલગ થઈ ને 5 -5 વીઘા વાવેતર કરે છે 35 વર્ષે થી....મારા કાકા અમારા ભાગની 5 વિઘા અમારે ખાતે નથી કરી આપતા.. પાંચ વિઘા નો કબજો શેઢા-પાળા વગેરે અલગ અલગ જ છે 35 વર્ષ થી....તો શું કરી શકાય.....આ મારી ફર્સ્ટ કોમેન્ટ છે આપના વીડિયો માં @@Sonalbaria1992
Ben amara dadani amari Jamin e loko khede chhe,amara kakana chokra pase che,ane emna dadani jaminma ame70varas thi kedan kariye chhiye,ane 40km door chhe ,ame emne sahmati aapva tayaar chhiye pan e aapva tyar nathi to su karvu
me jamin lidhane 18 thi 22 varsh thaya ane makan pn banavyu chepn te mara bhabhina name pr che cas ma hu jiti gayo chu pn mara nam pr nathi karta to mamalatdar su karvu medom janavjo plz
જમીન ન મા વાલી વારસો મળ્યો છે પરંતુ 7/12 મા મારુ નામ નથી તો તેના માટે શું કરવું જમીન ત્રાહિત માલિક ના નામે છે જમીન 18ગુઠા છે જે વાલી વારસામાં મળેલ છે મહેરબાની કરીને મને મદદ કરવા અને મારગ દશન આપવા કૃપા કરશો
મેડમ મારા અને મારી બેન ના બે ભાગ છે મારી બેન નો ભાગ15 વર્ષ ભાડા કરાર પર આપેલ છે ને હવે એ ભાગ માં જેને ભાડે આપેલ છે એનું નામ દાખલ થઈ ગયું તો મારી પરમીશન નથીલીધી તો કેવી રીતે થાય. જો થાય તો કેવી રીતે થાય જણાવજો મેડમ
Ben bap dada ni jamin se dada ye pappa nu nam kami kari ne mammy ne name kari ane moto bhai sagir hato aetle aenu nam sadavyu bhai 18 varas no tayo aetle mami nu nam kami kari nakhu maru nam nathi sadavyu to shu karvu pase ben janavjo
Very. Good.
Ok
🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏 જય સીતારામ 🙏 જય માતાજી 🙏
જય શ્રી વીષ્ણુ ભગવાન
મેડમ બહુ સરસ વાત કરી બારીયા સાહેબ હું બાવળીયા પોસ્ટ ટોરડા તા. ભિલોડા જિલ્લો અરવલ્લી અસારી બાબુભાઇ શાંતિયેલભાઈ અસારી બાવળીયા થી વાત કરું સુ મારે જમીન ના ઉતારામાં મારાં પિતાજીનું છેલ્લા 25 વર્ષથી નામ નથી અમારે જમીનમાં ખેતી કરીએ છીએ અમે ઘણી બધી અરજીઓ કરી છતાં અમારે નિરાકરણ આવ્યું નથી તો અમારે છું કરવું જોઈએ તેની થોડી માહિતી આપજો
🙏
મારે સાહેબ જમીન મેલીધેલશે1982માતેનોદસતાવેજકરીઆપેલશેતેજમીનસયૂકતખાતેહતીનેતેનોવહિવટતેનોમોટોભાઈકરતોહતોતેદસતાવેજતેનામોટાભાઈકરીઆપેલશેતોમારેમારાખાતેચડાવૂશેતોશૂકરવૂ
જો સામે વાળી પાર્ટીમાં જે ઘરમાં મુખ્ય વ્યક્તિ જીવિત હોય તેનો સંપર્ક કરો અને તેમને વાત કરો એ શું કહેવા માંગે છે તે સમજો અને જો તેઓ સહી કરી આપવા તૈયાર હોય તો તમે મામલતદારશ્રી ને અરજી કરીને પ્રોસેસ કરી શકો છો.
Midiesason વિશે ની માહિતી આપશો કેસ R C S નો છે
નમસ્કાર ..બેન...જમીન માલિક છું...પણ જમીન બીજાના કબજામાં છે..જમીન ના દસ્તાવેજ કે કોઇ પણ જાતના પૂરાવા તે વ્યક્તિ પાસે નથી તો શું હું મારી જમીન પાછી લઈ શકું....? answer please 🙏
હા! પરંતુ એમની પાસે જમીનનો કબ્જો કેટલા વર્ષથી છે? કોઈ પણ પ્રકારનું લખાણ ના કરી આપેલ હોય તો તમે તલાટી અને મામલતદારશ્રી ને એક અરજી કરી શકો છો.
20 વર્ષ થી જે ફ્લેટમાં રહ્યુ છું પાવર ઓફ એટર્ની મારા ભાભી ના નામે કરવા શું કરવું લાઈટ બીલ ટેક્ષ બિલ ગેશ બિલ હું ચેક થી ભરું છું
બેન મારી જમીન છે પણ બાપ જોડે પૈસા નહોતા પટ ભરવા માટે બીજા ભાઈ એ ભરેલા તેમના નામે છે પરંતુ અમને કાયમ ભાઞ આપતા છેલ્લા ૩૫ વર્ષ થી ઘેર વાવણી કરીએ છીએ કાયમ અમે ખાતેદાર નથી તો શું કરવું.
Nice mari ben
Hi medam nice... Mahiti apo so
બહેન મારા દાદા ને તેમની હક ની જમીન નથી આપતા. તેમને તેમના હક ની જમીન આજ દિન સુધી જમીન નથી મળી. તો શું કરાય તો જમીન મળે. વારસાઈ મા તેમનું નામ છે.
બેન કઈ હેલ્પ કરજો.
બહેન જે જમીન માં અમો ભોગવટો વરસોથી કરી છીએ તે જમીન અમરા મોટા બાપા નામે છે ભાઈ ભાગલા ની જમીન છે આમાં અમારે સુ કરવુ અમારા નામૈમે કરવામાટે
दादी नु नाम पर कब्जो से पं न बीजानु 7/12/ma नाम से बेन मरे सु करवु हलमा ऐ जमीन खेडिये से😢😢😢😢
Janvjo Ben mare su karvu
😢
બેન મારે વેચાણ જમીન લીધેલી છે પણ મારા નામ પર થયેલ નથી તો મારે છુ કરવુ જોઈએ કયાં કયાં મળવુ કોને મળવુ છુ કરવુ પડે
તમારે દસ્તાવેજ કર્યે કેટલા વર્ષ થયાં?
સરસ ઉપયોગી માહિતી હવે પ્રશ્ર્ન મારો એ છે કે નામદાર કોર્ટ માં કેસ ચાલી ગયો કોર્ટ એ કલેકટર શ્રી ફરમાન કર્યું કલેકટર શ્રી DILR પાસે માપણી કરાવી હકકપત્ર ઉપર નોંધ છે એ નોંધ પ્રમાણે સર્વે બ્લોક નં ઉપર અમારું નામ છે પણ ૭/૧૨ ઉપર અમારું નામ દાખલ કરતાં નથી લીગલ છે હુકમ અને નોંધ મારી પાસે છે
તમે ફરી બધા ડોક્યુમેન્ટનું એક બંચ બનાવો અને કલેક્ટર સાહેબશ્રી ને અરજી કરો. બીજીવાત એ છે કે તમારો કેસ નિચલી અદાલતમાં ચાલ્યો હોય તો તમે તેના માટે "હાઇકોર્ટ"માં જય શકો છો. પરંતુ એકવાર કલેક્ટરસાહેબશ્રીને અરજી કરી લો.
Madamji 124 ,( જ )ની અરજી નમુનો મોકલી આપવા વિનંતી
125
2010 no દસ્તાવેજ સે કબ્જો પણ મારી પાસે સે પણ સાત બાર હજી વેસનાર ના નામે નીકલેસે એન્ટ્રી પડી નથી મામલતદાર માં કેસ પણ સાલી ગયેલ સે એક મેજિસ્ટ્રેટે મારી તરફ હુકમ કરો તો પસી એની બદલી થય ગય પસીની તારીખ ને બીજા મેજિસ્ટ્રેટે અંસ્તઃ ગ્યહ રાખી એમ હુકમ કરો હવે કોર્ટમાં સામે વાળા ગયેલ સે સામે અમે પણ ગયેલ સયી
mari halat aavij6 to mare su karvu pade
જમીન વારા પ્રમાણે વાવવા મળે છે પણ 7/12 ના ઉતારા મા અમારા બાપ દાદા નું નામ નથી તો ઉમેરાતા શું કરવું
જમીન કોના નામે બોલે છે?
વારા પ્રમાણે વાવવા મળે છે તો બીજા જે વાવે છે તે કોણ છે?
નમસ્તે બેન.
મારો એક પ્રસ્ન છે. કે મારા દાદાએ 1970 માં જમીન લીધી .આ જમીન અત્યારે અમેજ વાવીએ.7\12 માં જમીન વેચનાર્ર્નું નામ છે. આ જમીન ના 6 નમબર માં ભુમિદાન લખેલુ છે. 1970 થી આજ સુધી આકાર અમે ભરીયે છીએ.
તો સુ આ જમીન અમારા નામે થાય શકે.???
રિપ્લે આપજો બેન .
Medam
Ame jya vasvat ghre rahye che tya na malik loko haji mara papa na name jaga nathi kari , mara papa 40 vars thi ry che...
emnu naam koi dastaveg ma nathi , je jamin na malik che e amne jaga name nthi kari aapta . su aa mara papa na name jaga thase 40 vars they gaya che ,badha document aamara aya naj che....
but haji light bill ,vera papa na name nahi aave ,pn lightbill ame j paisa aapye che.... 40 vars thi...
aamara name karavu hoi to su process thse & thase k ?
અમારી જોડે જે જમીન છે તેમા 1983 માં ટોચ મર્યાદા ના નીયમ માં જતી રહેલી છે અને કલેક્ટર સાહેબે મંડળી ને સોંપી દીધી હતી પણ એ જમીન નોકબજો હજી પણ અમારી જોડે છે તો શુ એમા પણ અ નીયમ લુગુ પડે ખરો
મારી જમીન બિલ અમલીકરણ બોલે છે એટલે મારે વેચવી છે એટલે દસ્તાવેજ થતું નથી તો મારે શું કરવું
અમારી પાસે 1966થી કબજો છે જે જમીન બીજાને ખાતે બોલે છે તે વ્યક્તિ એ અમારી ઉપર જમીન દબાણ નો કોર્ટ મા કસ કરેલ છે
હું વારસાની રૂએ મારા ભાગે આવેલી જમીનનો ભોગવટો હું કરું પરંતુ મારા ભાગે આવેલી જમીન મારા ભાઈના નામે ચાલે છે પરંતુ તેઓ અમારા નામે કરી આપતા નથી તો શું કરવું જોઈએ ?
Thai jay aama 7 12 jovi pade
હા મેડમ 7/12 માં ઞામ સમસ્ત દોરડો એટલે શું તે જમીન માલિક આખું ઞામ ઞણાય કે7/12મા નામ હોય તે
Medam navi sarat ni jagiya ma society baneli che 27 year thi … society shree sarkar thayel che… 27 year thi property tax nu bill b aave che… su aavi society ma kabjo kaydesar thai sake kharo ??? Su aa kaam karo cho ??? Reply aap so ben
આના માટે તમારે કલેક્ટર સાહેબશ્રી ને અરજી કરવી પડે. તે શું નિર્ણય આપે છે ત્યાર પછી તમેં કેસ દાખલ કરી શકો છો.
મારા પ્રોબ્લેમ છે
બેન પ્રશ્ન એવું છે જમીન મારા કબજો છે પચંસ વર્ષથી મારા દાદા મોટા ભાઈને નામે છે એનાં માટે માહિતી આપો નામે કરાવિવયતો માહિતી આપો
જો તમારા દાદા અને મોટા ભાઈના નામે હોય તો તમે વારસાઈ દ્વારા તમારું નામ ચઢાવી શકો છો. પણ બધાની મંજૂરીની જરૂર પડશે...
બેન 1970 આસપાસ અમારા સંયુક્ત કુટુંબ દ્વારા 10 વીઘા જમીન ખરીદી કરી હતી જે મારા કાકા ના નામે ચડાવી હતી ત્યારે... પછીથી બંને અલગ થઈ ને 5 -5 વીઘા વાવેતર કરે છે 35 વર્ષે થી....મારા કાકા અમારા ભાગની 5 વિઘા અમારે ખાતે નથી કરી આપતા.. પાંચ વિઘા નો કબજો શેઢા-પાળા વગેરે અલગ અલગ જ છે 35 વર્ષ થી....તો શું કરી શકાય.....આ મારી ફર્સ્ટ કોમેન્ટ છે આપના વીડિયો માં @@Sonalbaria1992
Dumla avibhajay sata pakar che jàmin ane kab jo hoy to su kar vu?
Ben amara dadani amari Jamin e loko khede chhe,amara kakana chokra pase che,ane emna dadani jaminma ame70varas thi kedan kariye chhiye,ane 40km door chhe ,ame emne sahmati aapva tayaar chhiye pan e aapva tyar nathi to su karvu
me jamin lidhane 18 thi 22 varsh thaya ane makan pn banavyu chepn te mara bhabhina name pr che cas ma hu jiti gayo chu pn mara nam pr nathi karta to mamalatdar su karvu medom janavjo plz
મારા નામે કરવા શું કરવું પડે
Amare bor majiyaro chhe pan mota bapa na dikra a te bor potana naame chadavi didto chhe to su karvu
જમીન ન મા વાલી વારસો મળ્યો છે
પરંતુ 7/12 મા મારુ નામ નથી તો
તેના માટે શું કરવું જમીન ત્રાહિત
માલિક ના નામે છે
જમીન 18ગુઠા છે જે વાલી વારસામાં
મળેલ છે મહેરબાની કરીને મને મદદ કરવા અને મારગ દશન આપવા કૃપા કરશો
મેડમ મારા અને મારી બેન ના બે ભાગ છે મારી બેન નો ભાગ15 વર્ષ ભાડા કરાર પર આપેલ છે ને હવે એ ભાગ માં જેને ભાડે આપેલ છે એનું નામ દાખલ થઈ ગયું તો મારી પરમીશન નથીલીધી તો કેવી રીતે થાય. જો થાય તો કેવી રીતે થાય જણાવજો મેડમ
Nodha jovani
મેડમ શ્રી એક નોંધ નથી મળતી તો શું કરવું જોઈએ જણાવશો
તમારે કયા પ્રકારની નોંધ નથી મળતી એ વિસ્તારથી જણાવો.
50 વર્ષથી છે પણ નામ નહી અમારૂ
બેન આપની ઓફિસ કયા અવેલીસે
આપનો નંબર જણાવો
તમારો નંબર મોકલો
Ben bap dada ni jamin se dada ye pappa nu nam kami kari ne mammy ne name kari ane moto bhai sagir hato aetle aenu nam sadavyu bhai 18 varas no tayo aetle mami nu nam kami kari nakhu maru nam nathi sadavyu to shu karvu pase ben janavjo
હાલ માં જમીન કોના નામે બોલે છે??
Mota bhai na name
70 साल पुराना कब्ज़ा हे,
તો તમે મામલતદાર સાહેબશ્રી ને અરજી કરી શકો છો.
અમે 50 વર્ષથી કબજો ધરવીએ છે જમીનો 7.8.12 પેલાં હકમાં નામ પણ અમારૂં છે બીજા હકમાં મુળમાલીક ને ગીરો છોડવાનો હક છે એવું બીજા હકમાં લખેલું છે
बेहन अने भाई साइन ना आपे तो? भाई ना नामे तो जमीन छे. But बापा ना अवसान पछि मारे सु करवानू. बापा ना भाग नी जमीन तो मारे नामे ज सड़े ने
તમે કોર્ટમાં પાટિશનનો કેસ કરી શકો છો.
7/12 માં હક્ક દાખલ નો વિડિઓ છે તેમાં સંપૂર્ણ જાણકારી આપેલ છે તે તમે જોઈ શકો છો જે ચેનલ પર છે.
Bal jbri thi gusela hoy aenu su medm gribo ne dbavi
Aa badhi Feku Vat Che ✅🙏
Tamaru address aapo
Bantamaronabarapo
બેન.તમારો.નબર.મોકલવા.વિંનતી
Mo. Nober aapo
૭/૧૨ માંથી આડી લીટીના વારસદારના નામ કમી કરવા હોય તો શું સ્ટેમ્પ ડ્યુટી ભરવા પડશે..કે ₹ 300/- સ્ટેમ્પ થી કમી થઈ શકશે.