ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર ની ખોટી વાતો ના કરો તેના જવાબદાર આપણે ખુદ છીએ... આપણ ને મજા આવી અને આપણે સત્તા આપી છે... હવે દુખાવો થાય તો સહન કરો.... જય ભારત 🙏
ગામડાઓમાં તપાસ કરો સરપંચ ના સભ્યો ના બંગલા બંધાય સરપંચો ના બંગલા બંધાયેલા ધારાસભ્યોના બંગલા બંધાય એવી રીતે બધાના બંગલા બંધાય છે રાજકારણીઓના પણ અમારું કંઈ થતું નથી ભારત સરકારના મુદ્રા પરિવારનું એટલે આ ધોળા દિવસે ચોરી કરી રહ્યા છે એવું મનાય છે ને એવું માનવામાં આવે છે
કોઈ ઉપાડી ના લે. એ એમને જ ડરાવે છે જે ડરે છે. સૌથી ડરપોક ને ફટ્ટુ તો નેતાઓ છે જે Z+ સિક્યુરિટીમાં રહે છે ને હોશિયારીઓ મારે કે કોઈ ડરતા નહિ -હું બેઠો છું. એકલો ભ્રસ્ટાચાર સામે લડતો નથી પણ એકલો જ બધું ખાઈ જાય છે. ખાવા દેતો નથી ને બધું ખાઈ જાય છે. રોજ લૂંટાતી જનતા જાગે પછી આવા એકેય નેતા ગોત્યા નહિ મળે.
हफ्ता वाली सिस्टम सदियों से चली आ रही है यह तो रघुकुल रीत सदा चली आई इन लोगों के लिए हफ्ता ही बड़ी कमाई है ऊपर से लेकर नीचे तक upली मलाई चाटने का रिवाज है
Corruption , corruption , corruption !!! For such a position of our country did martyrs Bhagatsinha , Rajguru ,Chandrashekhar Azad etc . sacrifice their lives ??? My countrymen now awake , arise our country is being ruined . I pray to God let our toleration be ended .
जब सुग्रीव हनुमान अंगद नल नील जैसे श्रेष्ठ संस्कारी वीर योद्धा संरक्षण विभाग में। समाज रक्षा में है तो। समाज सुरक्षित है लेकिन हमारे पास क्वालिटी बची नहीं ? हमने समाज रक्षा के लिए बकासुर महिषासुर कालयवन भस्मासुर रखा है परिणाम के लिए भी तैयार रहे 🪷Future CM Gujarat 🪷
यह सरकार को और समाज को सोचना पड़ेगा की लोग आतंकवाद,भ्रष्टाचार का सामना तो कर करेंगे।मगर जो खाने में ज़हर पीस जा रहा है उसे हम कैसे रोकेंगे!आने वाली पीढ़ी आपसे सवाल जरुर पूछेगी की आपने इनको क्यों नहीं रोका?
अरे भगवान आ बेवडिया बिजका अधिकारी केम आ पावन धरति पर केसे जन्मे ई सालु समजातु नहि हैं भाई कोई हरिनो लाल आ धरति परसे आज तक कोई चीज और कोई पैसा के कसुज आज सूधी साथे कछु लाईने भगवान के धर कोई मानव गयो नथी ने नथी जंईसकवा ना
આખા ગુજરાતમાં આ જ ચાલે છે.
દેશ માં આવા પત્રકાર ની અને આવી ન્યૂઝ ની જરૂર છે
ગુજરાત માં આજે દરેક ખાતા માં હપતા ચાલે છે
નવ જીવન ન્યુજ ના નીડર પત્રકાર તુષારભાઈ ને અભિનંદન.
વાહ ભાજપ તારૂ ઉડતુ ગૂજરાત
ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર ની ખોટી વાતો ના કરો તેના જવાબદાર આપણે ખુદ છીએ... આપણ ને મજા આવી અને આપણે સત્તા આપી છે... હવે દુખાવો થાય તો સહન કરો.... જય ભારત 🙏
100%
ભાઈ.હજી.પાસ.વરસ.ભાજપ.ને.સતા.આપી.દયે.એટલે.માણસ.ઉપર.દેશ.નુ.દેવુ.એક.લાખ.થય.જાય
પુજા ની પપુડી કાઈ ન વાગે😢😢😢😢😢
એક દમ સાચી વાત છે
Pujo khoto chhe
પુજા નુ કાઈ નસાલે😢😢😢😢😢
પુંજાભાઈ good work
કાય નય થાય, અધેરી નગરી ગાંડુ રાજા
100 राय्ट 👌
પુજા કાઈ આઆવે😢😢😢😢😢
સાહેબ મોરબી મા 150ના મુત્યુ થયા શું થયું આ તો ભેર સેર મા શું થવાનું છે
ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને સહુ માફ
વાઘે માર્યાં માનવી એના શા ઇન્સાફ.....
હવે ધ્યાન રાખજો આતો મોટા ભાઈ જાણીને ખાલી જગ્યા પુરી દઉં છું.😂😅
Bravo Navjivan news.
પોલીસ કરતા પત્રકારો ઉપર વધારે વિશ્વાસ છે
ગામડાઓમાં તપાસ કરો સરપંચ ના સભ્યો ના બંગલા બંધાય સરપંચો ના બંગલા બંધાયેલા ધારાસભ્યોના બંગલા બંધાય એવી રીતે બધાના બંગલા બંધાય છે રાજકારણીઓના પણ અમારું કંઈ થતું નથી ભારત સરકારના મુદ્રા પરિવારનું એટલે આ ધોળા દિવસે ચોરી કરી રહ્યા છે એવું મનાય છે ને એવું માનવામાં આવે છે
Puja vans na gama pan punja vanse go saran kudu se
અભિનંદન❤❤❤❤❤❤❤❤❤
દેશ મા પોલીસ ન્યાય છે ક્યાં કાયદો કાનુન ગુંડા તત્વોએ કોન્ટ્રાક્ટ આપી દીધું છે
આવી કાર્યવાહી ઉપર જવાબદારોને સસ્પેન્ડ
સાહેબ એક પણ અધિકારીઓ ને આજદિન સુધી સજા મળી નથી
ખુબ ખુબ અભિનંદન
આખા ગુજરાત ક્યાં વિભાગ માં હપ્તાં લેવાતાં નથી ?
Hr jgh. Hota. Levayse
@aandibensolankibadhe levata hase8146
Te kya Aapya Lukka?
સૉમનાથ એક દરબારે હમીરજી ગૉહીલ બચાવ્યુ. હવે બે દરબાર ભેગા થયા છે. સૉમનાથ વેચી માર શે
Very good સાહેબ 🎉
કલેક્ટર ને જેલના હવાલે કરી દો ને
આવું જો હું વિડિયો બનાવું તો મને ધરે થી ઉપાડી લેત!? 😢😢
કોઈ ઉપાડી ના લે. એ એમને જ ડરાવે છે જે ડરે છે. સૌથી ડરપોક ને ફટ્ટુ તો નેતાઓ છે જે Z+ સિક્યુરિટીમાં રહે છે ને હોશિયારીઓ મારે કે કોઈ ડરતા નહિ -હું બેઠો છું. એકલો ભ્રસ્ટાચાર સામે લડતો નથી પણ એકલો જ બધું ખાઈ જાય છે. ખાવા દેતો નથી ને બધું ખાઈ જાય છે. રોજ લૂંટાતી જનતા જાગે પછી આવા એકેય નેતા ગોત્યા નહિ મળે.
Vah punja bhai vah
ચૌર ચૌર મોશેરા ભાઈ S.P. AND..DC. બઘાં થીં મોટા ચૌર છે જય હિન્દ
ખુબ સરસ સમાચાર છે આપની ન્યુઝ ચેનલ માં
Pujabhai saheb ni vat 100% sachi chhe
ગુજરાતમાં નવજીવન ન્યુઝ જેવાં પાંચ પત્રકારની જરૂર છે❤🎉
પુંજા ભાઈ ની વાત 100% હાચી છે ❤
👍આ સાચું પણ હોઈ શકે.... 🙏
Sor no bhai ghanti sor
કોનફરસ બોલાવો પુંજાભાઈ .અને મીડિયા જોડે વાત કરો.સોશિયલ મીડિયા થી કઈ નહિ થાય .તમે તો શસ્ક્ષ્મ છો
સરસ મજાની વાત કરી રહ્યા છે
Good work
ખુબ સરસ
પુજાભાઈ કાર્યવાહી કરવાથી નહિ પણ કરી બતવવાથી થાય છે
આવી દરેક બાબતે તપાસ થાય તેમાં સર ઘરના ડાકલાં અને ઘરના ભવા જેવી તપાસ હોય છે?
જય માતાજી 🙏👍
મીલી ભગત
પુજા ભાઈ પહેલા તમે ધારાસભ્ય હતા કેટલો વિકાસ કરો તમે. પહેલા તે કે જો.
આખા ગુજરાત માં ચાલે છે
Right
Bhai garva se kaho ham hindu 🕉he
સત્યમ શિવમ સુંદરમ
8 पास गृहमंत्री करोडोयाति बन जायेंगे😅😅😅😅
100 salam aa santana hindu ne
ha mojjj
આમાં કાંઇ નવું નથી આવું તો વર્ષોથી ચાલે છે
Navjivan news hu regular jovu chhu❤❤❤❤
Sachi vat che
Punjabhai na gamaa pan sec karo kone go saran kundu se (at. dudhala ) sec karo digvijaysinh jadeja sir
અમારા ભાવનગરમાં આવું જ છે
Punja bhai aama badhey aamaj hale
हफ्ता वाली सिस्टम सदियों से चली आ रही है यह तो रघुकुल रीत सदा चली आई इन लोगों के लिए हफ्ता ही बड़ी कमाई है ऊपर से लेकर नीचे तक upली मलाई चाटने का रिवाज है
દરેક પોતાની અંદર નજર કરી જુઓ! 🙏🙏
પૂજા ભાઈ તમે હતા ધારા સભ્ય ત્યારે પણ મળતું તેદી કેમ ચૂપ હતા
Right
Una na at dudhala gamne sec karo kaydeshar ketla se
100 top ni slami tushar bhai
પારકી પીકી ના હોય એ આરોપ લગાવી શકે છે સાચુ કાઇ હોય નહી
Collector pan lanch leta hase🙈🙉🙊
A/C.ok
જો પુંજાભાઈ વંશ ખોટા હોય તો તેના ઉપર ફરીયાદ દાખલ કરવી જોઈએ,
મજૂરી કરવા વાલો માણસ કોય જમીન નો ખરીદી કરી શકે
Ta. Una at dudhala go saran khali karo punjabhai vansna gamma
Corruption , corruption , corruption !!! For such a position of our country did martyrs Bhagatsinha , Rajguru ,Chandrashekhar Azad etc . sacrifice their lives ??? My countrymen now awake , arise our country is being ruined . I pray to God let our toleration be ended .
Suspend Karo
The Gujarat Model
🎉🎉🎉
પૂજા ભાઈ મારી સામે વાત કરો હું જવાબ આપી તમને
અબ આયેગા મજા ભીડુ
દીવ મા ઉના ચેક પોસ્ટ મા તૉડકાંડ નુ શુ થયુ જે. કાંડ સમેટાય ગયુ
Thankyou
ત્રણ નો ચેક? આનો મતલબ શું?, ચેક થી લાંચ આપી એમ!!!😂
Public ni bhale vat lagi jay..
Aa loko ne Kay fark pade nay..
जब सुग्रीव हनुमान अंगद नल नील जैसे श्रेष्ठ संस्कारी वीर योद्धा संरक्षण विभाग में। समाज रक्षा में है तो।
समाज सुरक्षित है
लेकिन हमारे पास क्वालिटी बची नहीं ?
हमने समाज रक्षा के लिए बकासुर महिषासुर कालयवन भस्मासुर रखा है
परिणाम के लिए भी तैयार रहे
🪷Future CM Gujarat 🪷
😮😢
यह सरकार को और समाज को सोचना पड़ेगा की लोग आतंकवाद,भ्रष्टाचार का सामना तो कर करेंगे।मगर जो खाने में ज़हर पीस जा रहा है उसे हम कैसे रोकेंगे!आने वाली पीढ़ी आपसे सवाल जरुर पूछेगी की आपने इनको क्यों नहीं रोका?
નધાજ નેતા પોત પોતા ના ખીશા ભરે આખું ગુજરાત ઓટમ ગોતમ સાલેસે 😮😮😮😮
Why anti corruption bureau not investigeting ?
अरे भगवान आ बेवडिया बिजका अधिकारी केम आ पावन धरति पर केसे जन्मे ई सालु समजातु नहि हैं भाई कोई हरिनो लाल आ धरति परसे आज तक कोई चीज और कोई पैसा के कसुज आज सूधी साथे कछु लाईने भगवान के धर कोई मानव गयो नथी ने नथी जंईसकवा ना
Akha des ma police 🚨 rakasak ni bhaksak se
364290 has also happened in our Mahuva
Tusarbhai aa loko ni mili bhagat hoy che
ઉના માં પેલા 17 વર્ષના ના રાજ માં આવા ખુલાસાઓ કરવામાં કેમ નોતા આવતા
Right ❤
મારું ઉના તાલુકાના ગામ ગરાળ છે
ઈવિએમ ની.સરકાર.
Mafiya raj se
આ અધિકારી ની પ્રાથમિક શેક્ષણીક લાયકાત ચેક કરાવી ઘણું બહાર આવશે એવું લાગે છે
સબકા સાથ સબકા વીકાસ
Which is true
પૂજા ભાઈ ની વાત સતીએ સે
Bhrashtachar
letaj hoi
Tushar bhai Aje tame aya nahi?? me tamane joya nahi -university senate hall
Calektoter naki. Aolu div. Nu pani lagej
કેટલા પુરાવા જોઈએ બીજા
Puja vans dudhalama go sar kudu se
Kakani vatma dam che.101_taka shachi vaatche
ન્યાય કિયાથી મળે બધે પરિસ્થિતિ,,,,,
Aa collector to bau bahosh chhe ne pan samo paksh muslim hovo joie
બધીય જગ્યામાં આમજ સે
આ ભાઈ ની સકલ જોઈને મને આ પણ તોડકાંડિયો લાગે છે
Pura desh bhrastachar se parsan hai sara prsasan mil bat ke kha raha hai