Sattadharના શક્તિપ્રદર્શનની ચર્ચા વચ્ચે Jagdish Mehta અને Bharat Tank થયા આમને સામને

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 326

  • @jiteshbhainanera6853
    @jiteshbhainanera6853 14 часов назад +21

    જગદીશ ભાઇને ઈશ્વરના આશીર્વાદ છે

  • @rajsaprarajsapra6919
    @rajsaprarajsapra6919 14 часов назад +15

    જગદીશભાઇ પંડીયા ની વાત એકદમ સાચી છે 23:33

  • @rameshmehta1982
    @rameshmehta1982 12 часов назад +14

    જગદીશ ભાઈ ની વાત સો ટકા સાચી છે.... લગે રહો...મારા વાલા❤ આ બધા રાજકીય માણસો... જાડી ચામડીના હોય...એને ગમે તે.. કહો તમે એને આમ કહો કેં તેમ કહો.... ના માને... જબરદસ્ત જગદીશ ભાઈ👍👏👌

    • @HindiSuperSongs2
      @HindiSuperSongs2 12 часов назад

      હા, જેઓનો, સ્વાર્થ સધાયો હોય તે, ક્યારેય ખોટા કાર્યનો, વિરોધ ના કરી શકે.🚫 ભરતભાઇ, ફીફા ખાંડે છે.😨

  • @joshiparesh4710
    @joshiparesh4710 14 часов назад +15

    જગદીશભાઈ ની વાત સંપુર્ણ સાચી છે.

  • @RajeshVadhel-hh2mb
    @RajeshVadhel-hh2mb 13 часов назад +12

    વાહ જગદીશભાઈ સત્ય સત્ય હોતા હૈ

    • @HindiSuperSongs2
      @HindiSuperSongs2 12 часов назад

      સાચી વાત ભાઇ,✅️👏

  • @rathodbrothers5615
    @rathodbrothers5615 13 часов назад +12

    જગદીશભાઈ ને સાંભળવા સમજવા ગર્વ ની વાત છે

  • @winbird2004
    @winbird2004 12 часов назад +10

    આશારામ નો ભાઈ નહીં... આ તો આશારામ નો બાપ છે...

  • @SitaramDeshani
    @SitaramDeshani 13 часов назад +11

    વાહ. જગદીશભાઈ. 🙏🙏🙏🙏🙏👍🏻

  • @monikapatel5190
    @monikapatel5190 12 часов назад +7

    Jagdish mehta..❤️‍🔥❤️‍🔥❤️‍🔥 Excellent job

  • @manishprajapati9307
    @manishprajapati9307 12 часов назад +9

    જોરદાર વાત જગદીશ ની

  • @SitaramDeshani
    @SitaramDeshani 13 часов назад +10

    ધન્ય. ધન્ય. જગદીશભાઈ. ,👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @ChampakSakhat172-hm4ep
    @ChampakSakhat172-hm4ep 13 часов назад +10

    વાહ જગદીશ ભાઈ વાહ તમારી વાત સાચી છે

  • @karypatel3888
    @karypatel3888 12 часов назад +8

    પરસેવો વળે છે ભરતભાઇ ને😅😅😅

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 15 часов назад +16

    ભરત ભાઈ ટાંક ના પણ આમાં કારા -ધોરા છે

    • @pankajgohel8305
      @pankajgohel8305 13 часов назад

      બને નહિ.

    • @HindiSuperSongs2
      @HindiSuperSongs2 12 часов назад

      ​@@pankajgohel8305તો ખોટો બચાવ કેમ કરે છે.❓️

    • @VisTilwa
      @VisTilwa 11 часов назад

      આ માં એનો ભાગ હશે

  • @chandreshvadodariya7741
    @chandreshvadodariya7741 12 часов назад +8

    Saras Jagadeshbhai

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 14 часов назад +10

    વાહ.સાવજવાહજગદીશભાઈ

  • @rajsaprarajsapra6919
    @rajsaprarajsapra6919 14 часов назад +8

    જગદીશભાઇ પંડીયા ની વાત એકદમ સાચી છે

    • @hirendudhrejiya8294
      @hirendudhrejiya8294 14 часов назад

      જગદીશ ભાઇ મહેતા સત્ય સનાતન ના સાચા માનવ છે

    • @joshimohit3656
      @joshimohit3656 13 часов назад +2

      Maheta

  • @EkbalBhai-z3l
    @EkbalBhai-z3l 13 часов назад +7

    વાહ..સાવજ..જગદીશ..મેહતા

  • @khasiyaalpesh7413
    @khasiyaalpesh7413 12 часов назад +8

    Bhai Bhai Super 6

  • @simulpatel4272
    @simulpatel4272 14 часов назад +10

    વાહ જગદીશભાઈ

  • @vijaysinhrathore2014
    @vijaysinhrathore2014 13 часов назад +6

    Wah ! Jagdishbhai Wah !

  • @RajBarot0032
    @RajBarot0032 13 часов назад +6

    જગદીશ ભાઈ આમા બંધાય ની મિલિભગત છે ભાજપ કાયારકર મળેલા છે

  • @RanmalDivraniya-v3o
    @RanmalDivraniya-v3o 12 часов назад +6

    Vaah Jagdish bhai

  • @RahemtullaMudrakh
    @RahemtullaMudrakh 14 часов назад +7

    જગદીશભાઈ ધન્યવાદ.

  • @hareshmakvana2577
    @hareshmakvana2577 13 часов назад +6

    Vah Jagdish bhai

  • @saurashtramedianewjunagadh460
    @saurashtramedianewjunagadh460 13 часов назад +5

    જય હો જગદીશભાઈ

  • @NanjiBhalgama-pb3ny
    @NanjiBhalgama-pb3ny 14 часов назад +7

    તમે 250 વર્ષમાં પથારી ફેરવી નાખી છે વિજય બાપુ અઢીસો વર્ષની પથારી ફેરવી નાખી છે વિજય 100 વર્ષની પથારી ફેરવી છે વિજય બાપુ એને લંગોટી કાઢો લંગોટી સત્ય છે અને સતી સાથે જ રહીશું અમે વિજય બાપુ સાથે રહેશો જ નહીં એ તો લંગોટી ની ઉતારવી છે આવા લંગોટીયા ધોઈને સતાધાર ની અંદર આવા લંગોટીયા

  • @HasmukhravalRaval
    @HasmukhravalRaval 13 часов назад +5

    જીવરાજ બાપુ ઉપવાસ પર ઉતર્યા તા

  • @sanjaybhaiamheda7082
    @sanjaybhaiamheda7082 15 часов назад +10

    આસારામ નો ભાઈ છે

  • @PrakashthakorPrakash-b4i
    @PrakashthakorPrakash-b4i 14 часов назад +9

    જગદીશ ભાઇ ની સાચી વાત સે

  • @shantabenhamirbhai
    @shantabenhamirbhai 14 часов назад +7

    વાહ વાહ જગદીશ બાપુ વાહ ભારતના ભૂકા કાઢ્યા

  • @girtok
    @girtok 15 часов назад +6

    વાહ જગદીશ ભાઈ 👍👍👍

  • @sanjaybhaiamheda7082
    @sanjaybhaiamheda7082 15 часов назад +8

    સલામ સે સત્યતા બતાવવાના પ્રકારો ને

  • @jagdishsanchaniya768
    @jagdishsanchaniya768 13 часов назад +5

    Bhart. Bhai. Ne. Vijaye bapu bne gita ben ma. Partnar ma. Hase

  • @atuljoshi5902
    @atuljoshi5902 11 часов назад +4

    વાહ જગદીશભાઈ તમારી ખુમારી ને વંદન છે અને સમાજ માં વ્યાપેલ સનાતન ના નામે ઘુસેલા દુષણને આવી જ નીડરતા થી રજૂ કરી સાચા પત્રકારત્વ ને ઉજાગર કરશો
    અમારી લાગણી તમારી સાથે જ છે તમારી લાઈવ ડિબેટ જૂનાગઢની પણ મેં હાજર રહી જોયેલી છે અને નાગરિક તરીકે અમારો ફૂલ સપોર્ટ છે

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 13 часов назад +5

    ખતરનાક જગદીશ મહેતા
    જબરજસ્ત હો

  • @maldeparmar4721
    @maldeparmar4721 15 часов назад +6

    Jay ho jagdis maheta

  • @vinodvinjuda9857
    @vinodvinjuda9857 12 часов назад +4

    Kishan Bhai Dixit Bhai Jagdish Bhai salam se aava ptrakar ne

  • @BhartiahirAhir
    @BhartiahirAhir 13 часов назад +4

    Wah jagdishbhai...dhanya chhe tmne...

  • @dhabhagohil8953
    @dhabhagohil8953 14 часов назад +5

    વાહ ભુદેવ

  • @mukeshpatel2082
    @mukeshpatel2082 9 часов назад +1

    ❤ જગદીશ મહેતા સાહેબ અભિનંદન

  • @VisTilwa
    @VisTilwa 11 часов назад +2

    હું જગદીશ ભાઈ ની સાથે છું

  • @yumtum6045
    @yumtum6045 13 часов назад +3

    સંતો મહંતો કાય નો કહેવાય, દર મહિને આવેછે તો, આવખતે સકતી પ્રદશન કરવાની શું જરૂર છે

    • @j.d5739
      @j.d5739 12 часов назад +1

      સાચા સાબિત થવા કઈક તો કરવું ને 😂😂

  • @sureshgohil6874
    @sureshgohil6874 13 часов назад +3

    સંતો માં જો સંતનાં લક્ષણ હોય એને જ સંત કહેવાય.
    ઢોંગી ધુતારા ને પાખંડી ને સંત ન કહેવાય. સંતને સત્તા સંપત્તિ નો આટલો બધો મોહ !!!!!!

  • @patelse
    @patelse 14 часов назад +4

    Vah Jagdish Bhai.

  • @bhaveshdobariya3931
    @bhaveshdobariya3931 Час назад

    જગદીશભાઈને મા સરસ્વતી સહાય હો🙏🙏🙏જય ગીગડાપીર

  • @RajBarot0032
    @RajBarot0032 13 часов назад +4

    આમા બંધાય ની મિલિભગત છે

  • @nimbarkkantibhai2605
    @nimbarkkantibhai2605 13 часов назад +4

    ભરત રૂપિયા ખાઈ ગયો છે

  • @vikasvaniya3678
    @vikasvaniya3678 11 часов назад +2

    Whah jagdish bhai ❤

  • @vijaymakvana6225
    @vijaymakvana6225 14 часов назад +4

    જગદીશભાઈ ની વાત સાચી છે

  • @makawanadhirubhai5086
    @makawanadhirubhai5086 15 часов назад +5

    સત્ય મેવ જયતે મહેતા સર

  • @PravinMakadiya-d1z
    @PravinMakadiya-d1z 15 часов назад +10

    જગદીશ ભાઈ ની વાત સત્ય છે

  • @KarshanCohan-hy1op
    @KarshanCohan-hy1op 13 часов назад +3

    વાહ વાહ મારો ભાઈ વાહ

  • @mathukiyanavanit3020
    @mathukiyanavanit3020 15 часов назад +5

    Jagdish mehta saheb ni vat sachi

  • @oldsong767
    @oldsong767 10 часов назад +1

    jagdish mehta ❤❤❤

  • @Jagmalbhai123
    @Jagmalbhai123 14 часов назад +4

    ભરતી પૈસાલીધા હસે

  • @KHachargirirajdhai
    @KHachargirirajdhai 8 часов назад +1

    ભરતભાઈ ટાંક ગોળ ગોળ જવાબ આપે છે

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 15 часов назад +5

    ઠપકો કેમ આપવો મફ્ત માં રુપિયા વાપરવાં મળે છે 😂

    • @hirendudhrejiya8294
      @hirendudhrejiya8294 13 часов назад +1

      એટલે જ ભાઈ બગલા ભગત ની ભક્તિ ને છાંયા મળે.

  • @SitaramDeshani
    @SitaramDeshani 13 часов назад +3

    વાહ. ભાઈ. જગદીશભાઈ

  • @HandaJaysukh
    @HandaJaysukh 14 часов назад +4

    I love you jagadeesh bhai

  • @ShaileshOza-ht6mm
    @ShaileshOza-ht6mm 8 часов назад +1

    મૈત્રી કરાર પણ માન્ય પણ જાહેર કરવું જરૂરી.

  • @pritalvikani6017
    @pritalvikani6017 13 часов назад +3

    Vah bhudev vah satyamev jayte

  • @kailasscale
    @kailasscale 8 часов назад +1

    શક્તિ પ્રદર્શન પણ કેવલ વિજયબાપુ કડિયાનુ જ છે ....

  • @RanmalDivraniya-v3o
    @RanmalDivraniya-v3o 12 часов назад +3

    Jagadish bhai saty see

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs 3 часа назад +1

    ભરત ખોટો હોય એવું લાગે છે.

  • @nimbarkkantibhai2605
    @nimbarkkantibhai2605 13 часов назад +2

    હે ભરત ત્યાં બળાત્કાર પણ થયો છે

  • @NanjiBhalgama-pb3ny
    @NanjiBhalgama-pb3ny 14 часов назад +6

    જગદીશભાઈ મહેતા ની વાત સત્ય છે સત્ય જગદીશભાઈ અમારા પત્રકાર છે ગુજરાતના પત્રકાર છે તમારા 18 વર્ષના બાય કોઈ દુઃખ ખોટું બોલશે નહીં સત્ય જ બોલશે જગદીશભાઈ મહેતા સત્ય વિજય બાપુ ની લંગોટી કાઢી નાખો વિજય બાપુ તમને સોંપતી નથી મારો આપો બીજો પીર હનુમાન વીર તારી ધૂન કરી નાખે વિજય બાપુ તારી ધોતી ઉતારવી છે તારી ધોતી ખુલે ગીતો બારબીજના ધણી કહેવાય મોટામાં મોટી બીજે તમે પ્રોગ્રામ રાખો અમે અજાય અમે વિરોધ કરીએ છીએ વિજય ભગત કોઈ એવો મળદ નો દીકરો સતાધાર ની અંદર આવજો કોઈ મદદ નો દીકરો આવજે વિજય બાપુ ની ધોતી ઉતારવી છે આપણે જોતી

  • @RanjtMt
    @RanjtMt 2 часа назад

    વાહ જગદીશ ભાઇ સત્ય મે જયતે જગદીશ ભાઇ તમે સાચા છો તમારી વાત🗣 સાચી છે
    તમારી સાથે છે બધા સનાતની

  • @NanjiBhalgama-pb3ny
    @NanjiBhalgama-pb3ny 14 часов назад +2

    ભરતભાઈ ટાક હાવ જૂઠો માણસ ભરતભાઈ ના શબ્દો ભરતભાઈ ટાંક ના શબ્દો એક એક ખોટી ના છે એક એક ખોટી ના છે ભરતભાઈ ને ક્યાંક ને કઈ બોલતા નથી આવડતું એમનેમ બેસી ગયા 25 વર્ષની પથારી આ બધાય ફેરી નાખી ભરતભાઈ ટાંક વિજય પથારી ફરી પાપા ગીગા ની અઢીસો વર્ષની આ બધાએ પથારી ફેરવી છે વિજય બાપુ ભરતભાઈ ટાકા શબ્દ તમે એક એક હે ભરતભાઈ તમે શું બોલો છો તમને જરાય તમારા સનાતન ધર્મ ઉપર વિશ્વાસ વિજ નો પ્રોગ્રામ શું કામ રાખો વરસાદી નો પ્રોગ્રામ રાખો

  • @PravinMakadiya-d1z
    @PravinMakadiya-d1z 15 часов назад +5

    ભરત ભાઈ ની ભગતી આધરી છે

  • @BhupatbhaiKotadiya-b9j
    @BhupatbhaiKotadiya-b9j 15 часов назад +4

    મહેતા સાહેબ પૂસો ભગતને સવાલ

  • @nimbarkkantibhai2605
    @nimbarkkantibhai2605 13 часов назад +2

    શું કામ પબ્લિક નો પ્રશ્ન છે તો પબ્લિક ને જવાબ દેવો પડે એ ભરતા

  • @sureshgohil6874
    @sureshgohil6874 13 часов назад +2

    ટોળાં એકઠાં કરી ને કોઈ પવિત્ર ગણાય નહીં.

  • @RameshPipaliya-o6g
    @RameshPipaliya-o6g 13 часов назад +3

    Geeta vyas kon che

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 15 часов назад +4

    Vijay. Bhai. Ne. Kadho

  • @oldsong767
    @oldsong767 9 часов назад +1

    saf safai jarure che lage raho bhai🎉🎉🎉

  • @kapadiyaraghavbhai5017
    @kapadiyaraghavbhai5017 4 часа назад +1

    જગદીશ ભાઈ અને કહેવાય કલીયુગના સંતો મહંતો છે હવે આનાથી પણ વધારે ખરાબ સંતો જોવાં મલશે,,,

  • @dhirajbhairathod876
    @dhirajbhairathod876 13 часов назад +3

    Maheta sir ni vat ma dum che

  • @xyzabcd_1234
    @xyzabcd_1234 11 часов назад +1

    ભરતો ખોટો છે .

  • @tejastank4246
    @tejastank4246 13 часов назад +3

    ગુરુ ભાઈ નું સૂચક મૌન........

  • @parsotambhaikalsariya3675
    @parsotambhaikalsariya3675 11 часов назад +1

    Dhanyvad jagdishbhai

  • @Solankisuresh-lc4jc
    @Solankisuresh-lc4jc 15 часов назад +4

    સત્ય સત્ય છે

  • @SitaramDeshani
    @SitaramDeshani 3 часа назад

    એ..સાચા સંતોની પવિત્ર ભૂમી છે..પાપલીલા..કરવા વાળાની. નથી. એટલૂ આતમાને. ‌પૂછવુ. જોઈ. એ. પછી. સાધૂ સંતોની પવિત્ર ભૂમી છે....

  • @ShaileshOza-ht6mm
    @ShaileshOza-ht6mm 8 часов назад +1

    તો બ્રહ્મચારી નું લેબલ ખોટું.

  • @RameshPipaliya-o6g
    @RameshPipaliya-o6g 13 часов назад +2

    ગીતા વ્યાસ કોણ che

  • @BHARATPatel-u4h
    @BHARATPatel-u4h 10 часов назад +1

    આને કહેવાઈ પત્રકાર

  • @ramjikuvariya6364
    @ramjikuvariya6364 11 часов назад +1

    Bharat Bhai khota chi

  • @hbt253
    @hbt253 4 часа назад +1

    Koi na ave tamara jeva na amantran thi 😂😂
    Je ave a tamara jeva!!
    Jay Shree Krishna.

  • @NanjiBhalgama-pb3ny
    @NanjiBhalgama-pb3ny 14 часов назад +2

    એ મોટામાં ને લઈ જાય ગરીબ માણસ સતાધારમાં હવે વિજય બાપુ આવ્યા તે પછી આવું ચાલે છે સારા સારા માણસોને વીઆઇપી ભોજન આજે ગરીબ માણસને નાખી દીધું હાલે ભાઈ તારે બોલવું ભરતભાઈ ટાંક તારે બોલવું હોય તો મારા સામે એક વાર આવ તો તને ભરતભાઈ ઠાકર તમે ચાલુ મુન્ના સુઈ જાવ નકર

  • @NanjiBhalgama-pb3ny
    @NanjiBhalgama-pb3ny 14 часов назад +2

    સતાધાર માં બેસ્ટ સંતો સાચા હતા એક આપા ગીગા સરદાર ધામ ની અંદર બેટ કલર સંત એ આવી જે બાપુ પથારી ફેરવીને લંગોટી આવી જાય બાપુ આવા લંગોટી અને રાખવાની અંદર આવતો જ નથી ધારી આમાં આહાર તો કલિયુગ છે મારા વિજય બાપુ નું મન પલટી ગયું અને લંગોટી કાઢો હવે લંગોટી સિવાય મારા નજરે ગીતાબેન નો બંગલો સતાધાર ની બાજુમાં જ છે ગીતાબેન નો બંગલો સતાધાર ની બાજુમાં છે ગીતાબેન ના બંગલા પાસે આપણે આ ગીતા ક્યાંથી આવી

  • @RanjtMt
    @RanjtMt 2 часа назад

    મહેતા સાહેબ જે લોકો શક્તિ પ્રદશન ની વાત કરી રહ્યા છે તે લોકો ખિર ખાધી હોય સતાધાર ની એટલે સમર્થન કરી રહ્યા છે

  • @SitaramDeshani
    @SitaramDeshani 13 часов назад +2

    સત્ય. ‌સતય.

  • @SitaramDeshani
    @SitaramDeshani 4 часа назад

    ધન્યવાદ...ધન્યવાદ.....જગદીશભાઈ.

  • @harshidapurohit7220
    @harshidapurohit7220 13 часов назад +2

    Aatli badhi Shakti pradarshan na karo ek j Mukhya prashna no jawab mango Satadhar ma shu Post !!!!!!!! ?????? GITABEN dharave chhe ?????????? GITABEN ne hajar karo ane Vijaybhai ne Sam same besado ane puchho.......

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 15 часов назад +4

    પ્રજા ઘેલઘાઘરી ની છે

  • @VijayTagadiya
    @VijayTagadiya 11 часов назад +1

    Good jagdish bhai

  • @dineshaghara8960
    @dineshaghara8960 14 часов назад +3

    જગદીશભાઈને કહો કે ખજુર ભાઈ વી શે થોડુ જણાવો

  • @tankchhaganbhaitankchhagan349
    @tankchhaganbhaitankchhagan349 14 часов назад +3

    વાહમેહતાભાઈ

  • @jivanlalchauhan6673
    @jivanlalchauhan6673 14 часов назад +2

    Satadhar ni jagya adhare varan ni jagya chhe koi AEK samaj ni nathi

  • @janakkumar2547
    @janakkumar2547 11 часов назад +1

    Jagdish bhai aay madelo che