ગોપાલભાઈ ઈટાલિયા સાહેબ બરોબર વિચારી રહ્યા છે દેવાંશી જોષી જી.. સરકાર ના ચાવીરૂપ સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિને એની સત્તાઓ કરતા એની જવાબદારી નો ભાન હોવું જોઈએ.. હર્ષ સંઘવી હોય કે તમે જેને દાદા -દાદા કરો છો એ સાડા છ કરોડ જ્ઞાતા પર શાસન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એના હોદા નો ભાન તથા જવાબદારી તો હોવી જોઈએ ને?.. ગોપાલ ઇટાલિયા બરાબર વિચારી રહ્યા છે બહેન જી. એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો ગરબાઓ જેવી બાબતો માં છેક વડોદરાને સુરત સુધી રાતોરાત લાંબા થઈ ને પડકારો ફેંકતા હોય ?.. તો સાચી અને વધુ ગંભીરતાથી બજાવવી પડે એ જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની હોવી જોઈએ.
ભાઈ ખાલી એ કઈ દે કે 40 કે 50 ટકા લઈને અનામત ના માર્ગે ડોક્ટર અને એન્જિનિયર થાય એ સાચું કે એ લોકો ના કારણે 90 ટકા વાળા પાછળ રહી જાય એ યોગ્ય છે ? એ સાચું.. હવે કે કોની ટકાવારી ના કારણે કામ સારું થઈ શકે?
હું બીજેપી નો કોર વોટર છું.
ગોપાલભાઈએ હર્ષ સંઘવી વિશે જે વાત કરી તે બિલકુલ સાચી વાત છે.
બિલકુલ સાચી વાત કહી છે ગોપાલ ભાઈ ઇટાલિયાએ ❤🎉
વાહ ગોપાલ ભાઇ વાહ સરસ વાત કરી એકદમ સરળ સમજાય એમ સત્ય મઃ જય
વાહ ભાઈ વાહ આ ને જબરો જવાબ આપ્યો છે મજા આવી ગઈ છે...
બિલકુલ સાચી વાત છે ગોપાલ ભાઈ કે રાજકારણમાં કે પોલીસ મા તમારા જેવા નેતા ની જરૂર છે
વાહ ગોપાલ ભાઈ હમ તમારી શાથે જય રાજપૂતાના
વાહ ગોપાલ ભાઇ મસ્ત જવાબ આપી રહયા છે ❤
વાત સાચી છે પહેલા ડ્રગસ આટલું ન હતું અત્યારે ગામડામાં પણ ડ્રગસ વેચાય છે
ખુબ સરસ ગોપાલભાઈ વાહ ભાઈ વાહ
વાહ ગોપાલભાઈ ખરેખર નેતા આવો હોવો જોઈએ
બહુજ ચાચી વાત કરી ગોપાલ ભાઈએ
ગોપાલ ભાઈ એ ખુબ સરસ હિંમત બતાવી 💪ધન્યવાદ
ગોપાલ ઇટાલિયા એ ભવિષ્યનો c.m છે .હુ જોવું છું.. લાલજી ઠાકોર. તરફથી ફૂલ સપોર્ટ છે.
બિલકુલ સાચી વાત છે,મંત્રીઓ ને IAS IPS અધિકારીઓ ઉલ્લુ બનાવે છે.
ખુબજ સરસ મંથન ચાલી રહ્યું છે...
Congratulations, Gopal Bhai.❤..અભણ ગુહ મંત્રી હોય ભણેલા સલામ કરે જનતા મત આપે એ કેવાં સમજા વા લોકશાહી છે
જે ગધેડા એ વાસ્તવિક મહાપુરુષ ભીમરાવ ની જગ્યા એ કાલ્પનિક ભગવાન નું મહિમા મંડણ કર્યું તેને આવો સવાલ ક્યારે પુછાશે!!!!
વાહ,ગોપાલભાઈ,ખુબ સરસ સમજાવ્યું..ધન્યવાદ..સરકાર માં તેજી તોખાર ની જરૂર છે..મરિયલ ટટ્ટુ ની નહિ...
ગોપાલ ભાઈ ગુડ વાત છે 👍🏻 રાજીનામું નકર હપ્તા ભરો 😂😂
દેવાંશી બેન...તમારું બોલવું આજે ના ગમ્યું..શા માટે અભાનો નો પક્ષ લ્યો છો
ગોપાલભાઈ ઈટાલિયા સાહેબ બરોબર વિચારી રહ્યા છે દેવાંશી જોષી જી..
સરકાર ના ચાવીરૂપ સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિને એની સત્તાઓ કરતા એની જવાબદારી નો ભાન હોવું જોઈએ..
હર્ષ સંઘવી હોય કે તમે જેને દાદા -દાદા કરો છો એ સાડા છ કરોડ જ્ઞાતા પર શાસન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એના હોદા નો ભાન તથા જવાબદારી તો હોવી જોઈએ ને?..
ગોપાલ ઇટાલિયા બરાબર વિચારી રહ્યા છે બહેન જી. એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો ગરબાઓ જેવી બાબતો માં છેક વડોદરાને સુરત સુધી રાતોરાત લાંબા થઈ ને પડકારો ફેંકતા હોય ?.. તો સાચી અને વધુ ગંભીરતાથી બજાવવી પડે એ જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની હોવી જોઈએ.
ગોપાલ ભાઈ અમર રહો
Salute Gopaliaji for Yr arguments
गोपाल भाई साबास धन्यवाद
હા બરાબર છે નગ્ન સત્ય કિધુ છે ગોપાલ ઈટાલીયા સાબાસ જય શ્રી રામ 🎉🎉
વાહ ગોપાલભાઈ વાહ વટ પાડી નાખ્યો બોલાવો એક દિવસ ગૃહમંત્રી ડીબેટ માં હો જાયેગા હમને સામને
ગોપાલ ભાઈ, તમે આગળ વધો
તમે પરિવર્તન લાવશો, મારો વિશ્વાસ છે
Bhai gopal italiya saheb ekdam sahi true authentic speech hai 💙💙
સાહેબ જ્ઞાતિ મુજબ ગાળો બોલે
Salute gopal bhai❤
नमस्ते प्रणाम नमस्ते
ખુબ સરસ વગર પાણીએ ધુલાઈ કરી..😂😂
સાવ સાચી વાત છે ગોપાલ ભાઈ ની
Devanshi ben હર્ષ ની તરફેણ કરે સે ઓપન મા
ગોપાલભાઈ જોરદાર સવાલો ના જવાબ આપા.❤
Vah Vah Vah Are You Right 👍👍👍
વાહ ભાઈ વાહ ભાઈ શ્રી
આવા ભડવીર નેતા જ આવો સચોટ જવાબ આપી શકે
સરસ વાત કરી ગોપાલ ભાઈએ
સરસ વાત કરી ગોપાલભાઈ
Ek number
Next level..... Gopal Bhai.....👍👍🙂
Vah gopalbhai fantastic
ગામ વાદીપરા તા.કોટડા સાંગાણી જી.રાજકોટ પ્રાથમિક શાળા માં શિક્ષક બેજ આવે છે 1થી8 ધોરણ છે
આપણો ગૃહમંત્રી થર્ડ ક્લાસ છે
Sachu se 😢
Good. Gopal italiya
હું પણ આઠ પાસ છું.... ગૃહ મંત્રી...😊
મને સરપંચ બનાવો
Congratulations welcome AAP welcome
વાહ ગોપાલ ભાઈ વાહ
Sachi wat ho saheb....🎉🎉🎉🎉
દેવાંશી બેન અમે પણ તમને કહીએ છીએ કે ગોપાલ ભાઈ સાચું કહે છે
ekdum kadak gopal bhai
જય હો ગોપાલ ભાઇ
clearly win this talk devanshi madom
ખૂબ સરસ વાત કરી ગોપાલ ઇટાલિયા
गोपाल भाई तो खरेखर मुख्यमंत्री होवो जोये
So salam Bhai
વાહ ગોપાલ ભાઈ
Gopalbhai really good person respect but party is not right
Modikrupa to badhu saras 🙏🙏🙏
Salute Gopal bha
I proud of gopalbhai
ભાઈ ગોપાલ તું કોઈ ગામ નો સરપંચ તો બની જો. Ketla vise 100thay Khabar oade
Right
Very Good
Right 👍
Jay mataji
Supar Gopal Bhai
ભાઈ ખાલી એ કઈ દે કે 40 કે 50 ટકા લઈને અનામત ના માર્ગે ડોક્ટર અને એન્જિનિયર થાય એ સાચું કે એ લોકો ના કારણે 90 ટકા વાળા પાછળ રહી જાય એ યોગ્ય છે ? એ સાચું..
હવે કે કોની ટકાવારી ના કારણે કામ સારું થઈ શકે?
જય હો ગોપાલભાઈ
ગોપાલભાઈ શું કહે અમે ગુજરાત ની જનતા તરીકે પણ કહ્યે છે કે ગુજરાત નો ગૃહમંત્રી ગધેડો છે
Very good
Wahhh Italiya saheb
Bilkul shchi vat che gopal bhai❤❤
Sachi vat se Gopal bhai❤❤
નેતા ભણેલો નહીં પણ નિડર ,ત્વરિત નિર્ણયશક્તિ લેનાર અને સાહસિક હોવો જોઈએ
એવું નથી આતો પોતાની જાતે મારેલા પટ્ટા ની બળતળા થાય સે😂😂
Waah waah italiya saheb aapko selute karte hai jay bhim nmo buddhay
👍👍👍😊
BEST GOOD
Vahh 🎉🎉
ગોપાલ ઇટાલીયા ગુડ માણસ લડો અને વધો આગળ
Gopalbhai tamari vat bilkul sachi chhe
#gopalbhai_Right 🎉🎉🎉
Good Reply to 🆕
Fine Gopal Italia
ગોપાલભાઈ ઈટાલીયા ને ખાલી 90 દિવસ ગૃહ મંત્રી બનાવો નું ગુજરાત રાજ્ય કેવી રીતે સુધરી જાય આખું
Gopal bhai Is deserve for it ..home minister department
Good questions by devanshi ben but same type of questions should ask to home minister also
Sachi vaat che
Wah Gopal bhai
Love you gopal bhai ❤
Good
Gopal Bhai ne ful support karo
Goot.vat.bhai
ગોપાલભાઇ ઠાકોર સમાજ તમારી સાથે છે
गोपाल सर, आपकी बात तो सही लेकिन आठ पास को वोट देने के लिए जनता ही लाइन में खड़े रहते है वोट देने के लिए,😂😂😂
સાચી વાત છે
Good italiya bhai
સાચીવાતસે
Gopal saheb ne CM banavo
Right vat se Gopal bhai
Devanshiben👏👏