Jagdish Mehta : વિજ્ઞાન vs ધર્મ : ધર્મના નામે ધીંગાણું , સાચું કોણ ?સત્યનારાયણની કથા પર વિવાદ| GT

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 68

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 4 часа назад +4

    જયંત તારા દાદા ગીતા અને રામાયણ ને બંધારણ માનતા હતા

  • @khetariyakaushik8440
    @khetariyakaushik8440 7 часов назад +8

    Jayant bhai right che

    • @manishshukla1377
      @manishshukla1377 5 часов назад

      સાચી વાત. ભાજપીયાઓ અને જગદીશભાઈ સાવ ખોટા છે. આ જગદીશભાઈ bjp વાળા નાગા થઈને નાચે તોય એની વકાલત કરે ઍમ છે.

    • @prakashbhai645
      @prakashbhai645 4 часа назад

      તંબુરો રાઈટ છે

  • @sunilmacwan100
    @sunilmacwan100 5 часов назад +3

    જગદીશ ભાઈ સરકારી ઓફિસ માં સરકારી ટાઈમ માં તો આવું કરવું વાજબી નથી. શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા પોત પોતાની અંગત બાબત હોય છે.

  • @HarsukhParmar-b3f
    @HarsukhParmar-b3f 2 часа назад +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala4928 2 часа назад +1

    Support patkareka ❤

  • @રાહુલગમારા-શ7ઝ
    @રાહુલગમારા-શ7ઝ 6 часов назад +2

    ખુબ સરસ વાત કરી છે જગદીશ મેહતા સર 👌👌👌

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 4 часа назад +3

    Nasa ઈસરો અમેરિકા માં ધાર્મિક કાર્યો પણ થયા છે

  • @hareshpujari
    @hareshpujari 6 часов назад +3

    😅દરોડા પડયા તોજ બહાર આવ્યુ બાકી તો ઓફિસ માં જલસા જ કરે સે કોઈ કામ જ નથી કરતા 😅

    • @muko1551
      @muko1551 6 часов назад

      હા બધી સરકારી કચેરી માં આવું જ હાલે છે

  • @bhattravikantbhattravikant4109
    @bhattravikantbhattravikant4109 4 часа назад +2

    વાહ ખૂબ સરસ મહેતા સર.....

  • @bharatvyas9941
    @bharatvyas9941 7 часов назад +5

    સરકારી કચેરી માં કામકાજ ના સમય માં કથા કેટલે અંશે વ્યાજબી?
    ખોટા વિશ્લેસણો આપવા ન જોઈએ.
    ધર્મ અને આચરણ ની વ્યાખ્યા માત્ર પત્રકારો જ જાણેછે.

    • @manishshukla1377
      @manishshukla1377 5 часов назад

      એકદમ સાચી વાત કહી તમે. કથા વિષે આ જગદીશભાઈ બકવાસ કરે છે. જાણે એમના બાપે ઘરે કથા રાખી હોય અને બંધ કરવાનું કીધું હોય ઍમ વાયડાઈ આ મહેતા કરે છે અને ભાજપની ગુલામી કરે છે.

  • @shaileshchudasama6888
    @shaileshchudasama6888 2 часа назад +1

    જય માતાજી જય સોમનાથ

  • @સાહિત્ય_ગુજરાત_નું

    આ ભાઈ પાણી જોય ને તારે છે વહેણ તરફ 😄

  • @kgvaghela4754
    @kgvaghela4754 7 часов назад +6

    Janayt bhai,10000%,sacha,,,potana, gher, karo,,koi,na,key

  • @tusharvegda6839
    @tusharvegda6839 5 часов назад

    Jayantbhai right ✅️

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 3 часа назад +1

    વાહ જગદીશભાઈ ભૂદેવ નો ઇતિહાસ મહાન છે

  • @VarshaJobanputra-db3el
    @VarshaJobanputra-db3el Час назад +1

    गुजरात में हर व्यक्ति को जज बनने का अधिकार क्यों? किसी के भी गले मे पाटिया डाल के गुनहगार साबित कर दो,खुद ही,व्यक्ति कों गुनहगार साबित करने की जिम्मेदारी न्यायालय की है, किसी संस्था वाले कों कानूनी अधिकार है क्या?

  • @zalagulabsinh9812
    @zalagulabsinh9812 5 часов назад +2

    મે પોતે પણ કચેરી મા કથા કરી હતી

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 20 минут назад

    હિન્દુ રાષ્ટ્ર છે કથા કરી તો એમા શું વાંધો છે એક દિવસ ની વાત હતી કયાં રોજ કથા કરવાની હતી ઓફીસ માં

  • @hirendave1650
    @hirendave1650 2 часа назад +1

    नेताओ दिल्ली थी आवे छे त्यारे सरकारी कर्मचारी शिक्षकों ने सरकारी काम बांध राखी ने उभा राखेंछे आमा बोलो
    🔔bhai Pandya

  • @MansukhP
    @MansukhP 2 часа назад

    JAGDISH BHAI VAT PATA PAR LAVO

  • @punjapatel6904
    @punjapatel6904 6 часов назад

    સીતામાતાશ્રધાથીભિક્ષાદેવાગયાંતાં

  • @MansukhP
    @MansukhP 2 часа назад

    Jagdish bhai vat su che.
    Gol gol vat namaste Karo
    SARKARI OFFIC MA KATHA NA THAEE

  • @chanabhaia4337
    @chanabhaia4337 Час назад

    देश धर्मनिरपेक्ष में कोई सरकारी कार्यालयों में कीसी धर्म की पाठ पुजा नही होनी चाहिए ऐसा नहीं लगता क्या?

  • @bharatparmar3383
    @bharatparmar3383 4 часа назад

    Jagdish bhai tame pan chalu gadi ma mul vat sarkari offic ma aa ha raja na divase thay mul sarkari chalu kacheriae yogya se..

  • @ashokmakwana474
    @ashokmakwana474 3 часа назад +1

    Jagabhai tame chalu gadiye na sado. Katha karvi hoy to raja na divse karay. Aek baju loko heran thay biji baju katha Karo aema bhagvan Raji na thay.

  • @bakulparmar7428
    @bakulparmar7428 Час назад

    😊 to to office mein Ave namaji padva de Sone

  • @legalservices9730
    @legalservices9730 4 часа назад

    1987 no up sachiv no paripatra che ke sarkari kacheri ke bord Nigam ma Dharmik karyo na thay te vishe jara kaho bhai

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala4928 2 часа назад

    Jayt nate jae cad se

  • @RajdeepsinhRathod-fl7ry
    @RajdeepsinhRathod-fl7ry Час назад

    જયંત ને કય તું DNA ચેક કરાવ તારે andhsrdha નો વિરોધ કરવો હોય તો બકરી ઈદ મા જીવ હત્યા થાય કરાવ તાજીયા મા હથિયાર થી લોહી લુહાણ થય જાય છે કરાવ બંધ લૂખા ક્યાંથી આવી જાય છે તારે નથી જોવાનું કે શ્રદ્ધા કે અંધશ્રધ્ધા સુ છે સરકાર છે અમારે સુ કરવું શું ન કરવું એ જયંત કેમ નકી કરે આવા ને દોડાવવા ના હોય બાકી નો સુધરે

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 2 часа назад

    Sarkari office ma hom havan katha na karay sarkari coffice che koi na bap ni jagir nathi ok

  • @pgadhvisonalma3500
    @pgadhvisonalma3500 6 часов назад

    Jay ho vah vah jagadish maheta saheb khub saras visleshan karyu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏

    • @manishshukla1377
      @manishshukla1377 5 часов назад

      શું સારુ વિશ્લેષણ કર્યું? ગમેતે વાત કરે એટલે વાહવાહ ના કરાય. જગદીશભાઈ પોતે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોય ઍમ છે.

  • @bakulparmar7428
    @bakulparmar7428 Час назад

    Vah to koi dharmik vidhi Na karvai

  • @RanjitsinhBoxer-wc7hi
    @RanjitsinhBoxer-wc7hi Час назад

    मंत्र सिद्ध जप से तला हुआ पापड़ भी तोड़ दिया नहीं जाता। धर्म को भिक्षा मांगने का आटा मांगने का कटोरा मत बनाए।

  • @RanjitsinhBoxer-wc7hi
    @RanjitsinhBoxer-wc7hi Час назад

    धर्म प्रधान देश गरीब रहता है लक्ष्मी पूजा अर्चना करना उचित नहीं है जहां लक्ष्मी पूजा नहीं होती वह देश संपत्ति वान क्यों है?

  • @ishaqzaade610
    @ishaqzaade610 6 часов назад

    Jynt bhai police ne laine jay che atle...jo akla jay to koi dhibi nakhe😂😂