આશ્રમ માં બ્લેક-વાઈટ કઈ રીતે થાય છે ?? ।। જગદીશ મહેતા ઇન્ટરવ્યૂ || swaminarayan Jamin vivad

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 702

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 3 месяца назад +90

    મોટા માં મોટી ભક્તિ માં બાપ ની સેવા કરવી એ છે, જગદીશ ભાઈ એકદમ સાચું છે, ખુબ ખુબ ધન્યવાદ, શુભકામના,

  • @ArvindPatel-yd6pk
    @ArvindPatel-yd6pk 3 месяца назад +85

    ખૂબ સરસ, સચોટ, સાચી, સુદર, સટીક, સત્ય, સારી, સીધી સટ,,,,,, જગદીશભાઇ અને જોટવાભાઇને ધન્યવાદ, ધન્યવાદ.....

    • @chhaganbhaidudhagra9982
      @chhaganbhaidudhagra9982 3 месяца назад +2

      અતિઉતમ

    • @rameshbhaikapadia9756
      @rameshbhaikapadia9756 3 месяца назад

      ખુબ સરસ ભાઈ તમે સચોટ વાત કરી છે કારણ કે સ્વામી નારાયણ મા કથની અને કરણી માં આશમન અને જમીન નો ફેર છે આતો ધંધો ખોટું કરવાનું અને પછી નામ ભગવાન નું લેવા નું તમે ઇમાન દાર બની જાવ ખોટું કોઈ નું ના કરો અને કરવાદો

    • @rameshbhaikapadia9756
      @rameshbhaikapadia9756 3 месяца назад

      નેશનલ ના કરો અને ના કરવા દો ઇમાન અને પરસેવો પાડીને ક
      માવો અને બેઈમાની ના પૈસા ઘર માં ના લાવો નહિતો છોકરા તમને મારશે નેક બનો કુદરતના કાનુને. સમજો

    • @rameshbhaikapadia9756
      @rameshbhaikapadia9756 3 месяца назад +1

      ધન્યવાદ સાહેબ

    • @kirtypatel5416
      @kirtypatel5416 3 месяца назад

      Right🙏👌

  • @vvjadejavanku7275
    @vvjadejavanku7275 3 месяца назад +42

    અતિ સુંદર
    સચોટ અને માર્મિક મુદ્દાસર નો ઇન્ટરવ્યૂ
    ખુબ સરસ

  • @rekhajani4972
    @rekhajani4972 3 месяца назад +51

    સાવ સાચું ને સીધું બોલ્યા જગદીશભાઈ તમે આવા માણસ ની જરૂર છે સમાજ ને

  • @dhananjaybhatt9438
    @dhananjaybhatt9438 3 месяца назад +16

    સારી અને સાચી વાત જગદીશભાઈ એ કરી આભાર

  • @ChamanbhaiNai-ji9tn
    @ChamanbhaiNai-ji9tn 3 месяца назад +17

    વાહ જગદીશભાઈ વાહ બધા સંતો વિશે સારી વાતો કરી લોકો પણ આવાજ છે

  • @dayalal.baraiya2036
    @dayalal.baraiya2036 3 месяца назад +23

    વાહ જગદીશ ભાઈ તમે મોરારીબાપુ ની વાત કરી તે ઊપદેશ જે માબાપ ને ,તેમ પરીવાર ને સાથે સુખ દુઃખ મા સાથ એ જ ધર્મ છે .

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 месяца назад +22

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤

  • @harjivanbhainangha773
    @harjivanbhainangha773 Месяц назад +3

    વાહ જગદીશભાઈ એકદમ સાચી વાત કરી..કોઈ કથાકારે શાસ્ત્રો માં લખેલી સાચી વાત કરી જ નથી માત્ર ફિલોસોફી ની વાતો જ કરે છે

  • @TulsidasDiwani
    @TulsidasDiwani Месяц назад +4

    વાહ જગદીશ ભાઈ અને વાહ જોટવા ભાઈ
    100%સાચું કહ્યું ધન્યય વાદ છે

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 3 месяца назад +9

    Khoob Sara's........I salute both journalists....

  • @Shaileshghodadra-b6x
    @Shaileshghodadra-b6x 15 дней назад +2

    વાહ વાહ જગદીશ ભાઈ

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE 2 месяца назад +7

    Har har Mahadev 🙏🙏 su gazab no interview che 💯💯💯 dhanya che aa bhai naa Sanskar ane aemni dirgha Drashti ne 🙏🙏 aava loko jo badha thay jai to bedo par thai jay

  • @rajubhaijebaliya1243
    @rajubhaijebaliya1243 3 месяца назад +34

    જય હો જાગો વિરલા જાગો જગાડો ધન્ય બને ભાઈઓ ને વંદન એકજ સંત શ્રી સચિદાનનંદ જી પરમહંસ દંતાલી વાળા

    • @HIRENPATEL-vt5ii
      @HIRENPATEL-vt5ii 2 месяца назад

      એમ ગણો તો ધર્મ કોઈ ખોટો નથી ભાઈ ,ભક્તો રસ્તો ચૂકી ગયા છે ,આ ભાઈ કહે છે ત્યાં કોઈ પંથ ની વાત જ નથી

    • @divyeshimppatel
      @divyeshimppatel Месяц назад

      Sacha ne koi puchtu nahi dantali vala maharaj to books and medicine pan free apta hata

  • @bhagavantantreshvar6308
    @bhagavantantreshvar6308 3 месяца назад +8

    હર હર મહાદેવ હર... આને કહેવાય સત્સંગ 👏👏👏👏👏 જય હો 🙏સત્ય કથન જગદીશભાઈ🙏

  • @khodadamukeshhabapanimojha636
    @khodadamukeshhabapanimojha636 3 месяца назад +23

    જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @chadpatel7557
    @chadpatel7557 3 месяца назад +9

    જગદીશ ભાઈ તમારી દરેક વાત સાથે સમંત છું

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 3 месяца назад +9

    બોવ સરસ વિડિયો છે

  • @viralkumar2715
    @viralkumar2715 3 месяца назад +3

    તદ્દન સાચી વાત સાહેબ 👌👌

  • @r.m.dulerar.m.dulera4458
    @r.m.dulerar.m.dulera4458 3 месяца назад +24

    ભગવાન તો ભગવાન હોતા હૈ લેકિન ભગવાન કો ભી બનાને વાલા શેતાન હોતા હૈ અબજો રૂપિયાનું મંદિર બનાવી ત્યાં ગોદરેજ ના તાળા મળે, ભગવાન આરામમાં છે વગેરે વગેરે મૂર્ખાઓ ભગવાન એક સેકંડ સુઈ જાય તો દુનિયાનું શું થય જાય!!!!

  • @chandrakantpadiya9041
    @chandrakantpadiya9041 2 месяца назад +4

    જગદીશ ભાઈ ખરેખર કાંકરા કાઢી ને ખુબ પરમ સત્ય રજૂ કરી દીધું. ધન્યવાદ. કથાકારો એ જાહેર માં કહેવું જોઈએકે ખોટું કરનારે મારી કથામાં આવવું નહિ. વિગેરે ઘણું ઘણું.

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 3 месяца назад +6

    Wah. JAGDISH bhai
    Thank you

  • @maheshthakor9982
    @maheshthakor9982 4 дня назад

    બિલકુલ સાચી વાત સાહેબ 🙏🙏

  • @Aayar-t2x
    @Aayar-t2x 3 месяца назад +8

    જય જલારામ બાપાની જગતમાં એકજ સંત

  • @parmarhimatbhai2820
    @parmarhimatbhai2820 3 месяца назад +8

    જગદીશભાઇ.એકદમસાચીવાકરી.ઓકે.વીજયભાઇ.આભાર

  • @ManubhaiPatel-rt9rk
    @ManubhaiPatel-rt9rk 3 месяца назад +4

    મારાં ભાઈશ્રી જગદીશ એક ધા ને ૩ ટુકડા.વાતચીતને દર્શાવનાર, આભાર.

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 22 дня назад

    ખુબ સરસ

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 3 месяца назад +25

    આશારામ બાપુજી એ માતા -પિતાની સેવા કરવા માટે માતરુ -પિતરુ પૂજન દિવસ ચાલું કરાવ્યો છે.
    તપાસ કરવાની જરૂર છે.

    • @goyani8665
      @goyani8665 3 месяца назад

      @@bariabudhabhai5014 એક દિવસ પુજા કરવાની જરૂર નથી સાથે બેસી જમો માતા પીતા ને દુખં લાગે એવી ભાષા ઉપયોગ નારો એને પુજા કરી કહેવાય પાટલે બેસાડી ને પુજા કરવા ની કોઈ જરૂર નથી.માતા પીતા ને તો એટલીજ આશા હોય કે દિકરા વહુ સારા મોઢે બોલાવે બસ

    • @bharatbhaiprajapati8651
      @bharatbhaiprajapati8651 2 месяца назад

      સરસ નોંધ લીધી

  • @manisharohijani2051
    @manisharohijani2051 9 дней назад

    Best speech bhai❤

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 3 месяца назад +8

    હુ મંદિર મૉ દર્શન કરવા જાવુ છુ પણ એક રૃપિયો નાખતો નથી કારણ કે ખોટા રસ્તે પૈસા વપરાય છે ક્યાય અન્નક્ષેત્ર ચાલુ નથી તો મંદિર ના પૈસા ક્યા જાય છે ❤🎉

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 2 месяца назад

      દેશ અને વિદેશોમાં મંદિરોની બ્રાન્ચ ખોલવામાં એ પૈસો વપરાય છે.....

    • @alpa912
      @alpa912 2 месяца назад

      Hu darek mandir jav chhu pan ek rupiyo aapto nathi .. tya jarur ja nathi
      Tamari Ane Mari aavak karta to temne vyaj vadhu aave chhe

    • @jayendraranderi9883
      @jayendraranderi9883 6 дней назад

      Hu tamara vaat thi 100 % vaat che

  • @amratbhaidarji6831
    @amratbhaidarji6831 2 месяца назад +2

    ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @kantilaldhamasana4302
    @kantilaldhamasana4302 23 дня назад

    ખુબ સરસ જગદિશ

  • @NatvarlalPatel-z8v
    @NatvarlalPatel-z8v 5 дней назад +1

    સઃ❤સાધુસમાજધારેતેકરીશટકે

  • @KarshanChavda-c9r
    @KarshanChavda-c9r 3 месяца назад +5

    જય જય દ્વારકાધીશ સાચા જગદીશભાઈ મહેતા

  • @sanjayamrutiya7363
    @sanjayamrutiya7363 3 месяца назад +9

    જગદીશભાઈ અને વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ...
    સત્યને ઉજાગર કરવા બદલ..

  • @deegee4126
    @deegee4126 2 месяца назад

    Thank you for this show. This is the first time I have watched your show and enjoyed it very much. THANK YOU.

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Месяц назад +1

    ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ
    દરેક ક્ષેત્ર મા આપનુ ચિંતન સ્પષ્ટ વક્તા અને નિર્ભયતા ને લાખ લાખ સેલ્યુટ્ટ સર

  • @hareshmehta326
    @hareshmehta326 3 месяца назад +8

    જગદીશ ભાઈ.. બહુ.. સરસ. રજુ. કરી. વાત. માત. પિતા.. ની

  • @chanubhasodha8411
    @chanubhasodha8411 3 месяца назад +6

    બહુ સારી વાત કરી ભાઈ જગદીશ

  • @mohanlaljoshi4198
    @mohanlaljoshi4198 24 дня назад

    Jagdishbhai very true oratory I'm thankful to you God bless you
    Jayshrikrushna.

  • @yogeshshah534
    @yogeshshah534 3 месяца назад +1

    Very nice. Fact of life. Wah wah Jagdish Bhai. Nidar chho. Saras rajuat kari

  • @kalpeshsuvan8336
    @kalpeshsuvan8336 3 месяца назад +6

    વાહ વાહ! ખૂબ જ સુંદર વાત.

  • @dharmeshmbhai1000
    @dharmeshmbhai1000 3 месяца назад +83

    બધે લાવો લાવો જ થાય છે ચાહે કોઈ પણ આશ્રમ હોય વાતુ એવી થાય કે બાપુ કઇ લેતા નથી પણ એના માણસો એટલે કે એના ખાસ માણસો માગે છે ગરીબ બાળકો માટે એક પણ બાપુ એ સ્કુલ ખોલી હોય બતાવો આશ્રમ ની સ્કુલ હોય કે મંદિર ની નાનો માણસ ફિ નથી ભરી શકતો

    • @MaheshRayka145
      @MaheshRayka145 3 месяца назад

      જૂનાગઢ પાસે છાપરડા, આશ્રમ, ત્યાં ખુબ વિશાળ અને વિકસિત સ્કૂલ છે, અને અન્ય ઘણા આશ્રમ સહયોગી સ્કૂલ છે, અને ખાસ નોંધ કોઈ ફોર્સ નથી કરતું ખાનગી સ્કૂલ માં બાળક ને મૂકી સરકારી માં મુકો, ખાનગી માં પણ રોલે રોલ જ ચાલે છે બધું છા માટે આવડી મોટી ફી ભરો છો, માહિતી ના હોઈ તો ઉલ્લી ને જ્ઞાન પીરસવા ના નીકળવું, 😡✍🏻

    • @onlineoffline6745
      @onlineoffline6745 3 месяца назад

      આ ૯૯% સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોને લાગુ પડે છે,,

    • @bhs_742
      @bhs_742 3 месяца назад

      તો કોણ કે છે બાપુ ને દાન આપો ! કોઈ માં ના સમ નથી દેતું તમને દાન દેવા, નઈ દેવાનું જનતાએ દાન કોઈને પણ.
      અને રહી વાત સારી સ્કુલ કે હોસ્પિટલ ની, તો જેને દરોજ, ટેકસ ભરો છો ને જીએસટી થી કે ડાયરેક્ટ એ સરકાર ને કહો અને તમારા વિસ્તાર નાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, અને કોર્પોરેટર ને કહો ! એની પાસે પાવર હોય કે આપડા ટેકસ ના રૂપિયા માંથી આપને જ સારી સુવિધા આપે.
      કોઈ બાપુ એ નિશાળ સારી બનાવવાનો ઠેકો થોડી લીધો છે.

    • @chhaganbhaidudhagra9982
      @chhaganbhaidudhagra9982 3 месяца назад +6

      ઉતમ

    • @rajanmandalia9232
      @rajanmandalia9232 2 месяца назад

      Masjid ma aavu thay to bata vo

  • @bhushanlalsharma2268
    @bhushanlalsharma2268 3 месяца назад +2

    Very high label intarection thanks my dears. I likes jagadish sirs adhyatmik thought. Om it is real dharm om.

  • @sureshpatel3225
    @sureshpatel3225 2 месяца назад +4

    સાચી વાત રામકથા કરનાર વેપારી કરતા પંણ વઘારે ભાવતાલકરે છે. જ્યાં સુધી સમજુ માણસ જાગશે નહીં ત્યાં સુધી આ ડીંડક ચાલશે.

  • @narendrasinhchudasama160
    @narendrasinhchudasama160 3 месяца назад +8

    વાહ વાહ જગદીશભાઈ બહુ સરસ

  • @Nilkanth1218
    @Nilkanth1218 3 месяца назад +4

    ૐ નમઃ શિવાય ભોજપુરી જગદીશભાઇ એ સો ટકા સાચી વાત કરી છે ખુબ ખુબ અભિનંદન

    • @sandipchavda84
      @sandipchavda84 3 месяца назад

      Elav ginja ma hova to joi kala dhola karva

  • @bharatjoshi869
    @bharatjoshi869 3 месяца назад +35

    સ્વામિનારાયણ બિઝનેસ સૌથી મોટુ બધામાં મોખરે 💄

  • @vinayshekha7054
    @vinayshekha7054 16 дней назад

    Jagdishbhai tmne lakh lakh Vandan

  • @RaviSoni-q7n
    @RaviSoni-q7n Месяц назад +1

    Jagadiesh Bhai👍😀👏✌️🙏

  • @JLogic777
    @JLogic777 3 месяца назад +2

    ખુશ સાચી વાત કરી જગદીશભાઈ❤

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 3 месяца назад +3

    ખુબ સાચી વાત છે, પણ સનાતન મજબૂત બને તે વધુમાં વધુ ભાવ સૌને રાખવો
    સાધુ, સંતો, ભક્તો, દેશ ભક્તો, સર્વોપરી હિંદુસ્તાન છે, જયહિન્દ જયહિન્દ જયહિન્દ 🙏🙏🙏💐💐

  • @bharatahir5687
    @bharatahir5687 28 дней назад

    ખુબ ખુબ સરસ જગદીશભાઈ. વિજયભાઈ તમે બહુજ સારૂ જણાવ્યું. પબ્લિક જલ્દી સમજી જાયતો જરુર છે

  • @mrbabooessack
    @mrbabooessack 3 месяца назад +2

    Jugdish maheta has practical knowledge. Thumbs up.

  • @geetaparmar4635
    @geetaparmar4635 2 месяца назад +1

    You are much right so we must understand properly....

  • @prafulkapadia8544
    @prafulkapadia8544 3 месяца назад +1

    Very bold opinion. Congratulations Jagdishbhai5🎉🎉

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 3 месяца назад +2

    અતિ સુંદર 🎉🎉

  • @parmarkanti5386
    @parmarkanti5386 Месяц назад

    જગદીશ મહેતા સાહેબ આપની વાત હૃદયના ઉનાળ સુધી ઉતરી જાય તેવી છે આ દેશની ધર્મ અંધ પ્રજા ધર્મ અંધ ધર્મ ધુરંધરો પથ્થરની મૂર્તિને પથ્થરની પ્રતિમાને પુંજી પુંજી ને પ્રત્યેક વ્યક્તિઓ ના હૃદય પથ્થર બની ગયા છે મનુષ શોધ્યો પણ જડતો નથી સદગુરુ કબીર સાહેબ બંદગી 😮 મહેતા સાહેબ જગદીશભાઈ તથા શ્રી વિજય સાહેબ જય હિન્દ જય ભારત😂❤😮

  • @vallabhtank2438
    @vallabhtank2438 2 месяца назад +1

    પ્રભાવ માં જીવે છે સ્વભાવ માં નય સાહેબ તમારી વાત સાચી છે 🙏

  • @bsambaliya4723
    @bsambaliya4723 Месяц назад +1

    સનાતન.સતીય..સાચી.વાત.છે.

  • @atchauhan4072
    @atchauhan4072 3 месяца назад +1

    Best episode ....🎉❤

  • @satishbhaipatel1104
    @satishbhaipatel1104 27 дней назад

    Very good knowledge get from vou

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 22 дня назад

    એકદમ સાચી વાત છે

  • @RakeshValavlog9459
    @RakeshValavlog9459 3 месяца назад +1

    🙏સાવ સાચી વાત છે ધન્યવાદ 🙏

  • @nikunjpatel5210
    @nikunjpatel5210 2 месяца назад +4

    જગદીશ ભાઈ ખૂબ વિદ્વાન અને માનનીય વ્યક્તિ છે અને તેમના દ્વારા થયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થન અને ટીકા બંને ને મેં અનેકવાર સાંભળ્યા - ટેકો આપ્યો છે.
    અહીં એક વાત પર કહેવું પડે કે "હનુમાન સારંગપુર ના જ કેમ?" એ બધે જ સરખા છે." આ દલીલ ખોટી છે. જો એમ જ હોય તો પછી માતાજી પાવાગઢ - અંબાજીના જ કેમ? મહાદેવ ઉલ સ્થાનના j Kem?

    • @jagrutipatel6013
      @jagrutipatel6013 2 месяца назад

      Sacchi vaat che.

    • @NHJadav-tk7kk
      @NHJadav-tk7kk Месяц назад

      આમાં જ રહી ગયા.હનુમાન તો હનુમાન જ હોય.ફકત પાખંડ જ છે.

  • @jikusuvagiya5551
    @jikusuvagiya5551 2 месяца назад +3

    જગદીશ ભાઈ બહુ સાચી અને સચોટ વાત કરો છો

  • @LakhaBhai-jh8rr
    @LakhaBhai-jh8rr 3 месяца назад +2

    ખુબ સરસ માહિતી

  • @bhupatparmar8444
    @bhupatparmar8444 3 месяца назад +3

    જેના બદલે નૈ વર્તમાન એમ છે ભજન. 😊😊

  • @jigarjoshi8752
    @jigarjoshi8752 3 месяца назад +2

    🎉 જગદીશ ભાઇને જયસોમનાથ

  • @svssvs3018
    @svssvs3018 Месяц назад +1

    Super છે તમને સલામ સાહેબ

  • @chandrakantparikh5914
    @chandrakantparikh5914 10 дней назад

    Very good Sirs

  • @bharatbhaipatel1197
    @bharatbhaipatel1197 3 месяца назад +2

    આભાર બંને મહાનુભવો નો 🚩

  • @amrutdetroja4377
    @amrutdetroja4377 24 дня назад

    VERY NICE

  • @mukeshjoahi4564
    @mukeshjoahi4564 2 месяца назад +1

    Excellent

  • @vipulkhetia1404
    @vipulkhetia1404 29 дней назад

    Vah jagdishbhai vah!

  • @shivrambhaichaudhary4807
    @shivrambhaichaudhary4807 3 месяца назад +16

    ધન ધન ગુરુદેવ અમારા ગુરુદેવ ને વસ્ત્ર ઉપર ગજવા ના હતો ગમે તેટલે ઠંડી હોય ગમે એટલી ગરમી હોય ગમે એટલો વરસાદ હોય છતાં મારા ઘરના 4:00 વાગ્યાનો નીત નિયમ હતો ઉઠીને પહેલો નવાનો એમને ઉંમર હોવા છતાં એક જગ્યાએ બેસીને 18 કલાક જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ ચાલુ રાખતા પહેલો કહેતા તમારા પરિવારમાં કોઈ બેન દીકરી દુખી હોય એમને પૂરું કરો કોઈપણ દુઃખીયારા ની સેવા કર્યા પછી મને દાન કરવાનું મને નથી આપો તો ચાલશે બાકી ગાય કુતરો અને ગરીબ અને પરિવારને પછી બચેલો હોય તો મને દાન કરજો❤

  • @narendrapatel4191
    @narendrapatel4191 3 месяца назад +2

    Jagdishbhai , You are totally Right .As a. Hindu we have to think & ACT.

  • @NaranVasara-jv3kd
    @NaranVasara-jv3kd 3 месяца назад +6

    વાહ ભાઈ વાહ સો ટકા સાચી વાત છે

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 3 месяца назад +1

    ખૂબ જ સરસ જગદીશભાઈએ સાચી વાત કરી

  • @dilipsadhu54
    @dilipsadhu54 3 месяца назад +1

    Always great work Jagdish maheta Sir ji

  • @gohilraj.
    @gohilraj. Месяц назад

    "સત્ય હંમેશા કડવું હોય છે."
    જગદીશભાઈ જેવી કોઠાસુઝ કોઈ નામા જોય નથી.
    જય હો જગદીશભાઈ...
    જય હો વિજયભાઈ....
    તમને પણ...
    આવી ડીબેટ રોજ કરો.
    ખરેખર ઘણું જાણવા મળ્યું.
    🙏🙏🙏🙏🙏

  • @rasikgopani5656
    @rasikgopani5656 2 месяца назад +2

    અદભુત અદભુત

  • @rajeshmotiwala5608
    @rajeshmotiwala5608 2 месяца назад

    🙏🙏 Jagdish Bhai pranam
    Highly impressed after listening to your interview. You have declared that facts which nobody can. Salute to you sir 🙏

  • @maheshgirigoswami7281
    @maheshgirigoswami7281 2 месяца назад

    ધન્ય છે તમારી જીદગી ને ભગવાન તમને લાબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના

  • @VimalPatel-ny5gq
    @VimalPatel-ny5gq Месяц назад

    સરસ જગદીશભાઈ ,, ખૂબ ખૂબ આભાર ચેનલ અને બધા નો કે આવી સામાજિક વાત કરવા બદલ

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 3 месяца назад +2

    નમસ્કાર, સહ ધન્યવાદ

  • @rameshbhaiparmar4031
    @rameshbhaiparmar4031 3 месяца назад +4

    વાહ જગદીશભાઈ 🙏🙏🙏🙏

  • @kalpeshparmar6036
    @kalpeshparmar6036 3 месяца назад +1

    ખુબ ખુબ આભાર સાહેબ આપનો આંખ ઉગડવા બાદલ

  • @irfanghachi6866
    @irfanghachi6866 2 месяца назад +1

    जगदीश भाई 👍👍🌹🌹🙏🙏🤲🤲

  • @atulshah6513
    @atulshah6513 3 месяца назад +3

    Vah jagdish bhai..... True life if actual fact

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 месяца назад +2

    ખૂબ ખૂબ ખૂબ સાચુ

  • @maheshdave7485
    @maheshdave7485 2 месяца назад +1

    Absolutely right 👍 aapki baat sahi hai bhaiya...sant ni vaani aapki baat me hai.jai ho Jai shree mahakal

  • @virendrashah9485
    @virendrashah9485 3 месяца назад +1

    Bahut sundar

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 2 месяца назад +1

    जय जोहार🏹🙏

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q Месяц назад

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho sty mev jyte ki

  • @vrajfashion7210
    @vrajfashion7210 Месяц назад

    khub saras jagdishbhai Satya vaat karva badal santo ne khali Gyan aapva ni jarur nathi Gyan to badha pase kothla bhari ne che jivan ma shu palan karo cho teni jarur che khali aa rite rupia na vedfat karava ni jarur nathi ane loko e pan samajava ni jarur che k aapane aapana parivar na loko ne madad karva ni jarur che aava jalsa karta santo ane mandir ma rupia aapava ni jarur nathi Thank You jagdishbhai ane Vijaybhai

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 3 месяца назад +4

    Dhanyvad sir. 100 taka tamari vat sachi chee.

  • @kantibhaimalaviya5084
    @kantibhaimalaviya5084 16 дней назад

    વાહ સાહેબ વાહ

  • @KishorAnupaVlogs
    @KishorAnupaVlogs 3 месяца назад +1

    ખુબ સરસ! વિજયભાઈ!
    જગદીશ ભાઇ ની અવીરત અસ્ખલિત વાણી,સચ્ચાઇનો રણકાર છે,ભેળસેળ વગર ની સોખ્ખી વાત !ખુબ સારૂ વ્યક્તિત્વ છે.
    #kishorAnupaVlogs
    કિશોર નાગર
    પાલિતાણા_ગુજરાત
    જય સિતારામ!

  • @bharatiya4195
    @bharatiya4195 Месяц назад

    ઓ ભાઈ બેવકૂફ ને સવાલ પુછવા વાળા બેવકૂફ અને સાંભળવા વાળા મહા બેવકૂફ, સરસ ધંધો,ચકલા બજાર,