🎉 બનાસકાંઠા ની પોલીસ નિષ્ઠા પૂર્વક કામ કરે છે કોઈ પક્ષનું કોઈ સાંભળતી નથી અને નિરાતે સુખ શાંતિથી અને લોકોને સુરક્ષા આપી અને રક્ષણ આપીને સારામાં સારી જે સગવડ કરી આપી છે મતદાન કરવા માટે લોકો સુખી થી મતદાન કરી શકે તેવી એસપી સાહેબે સગવડ કરી આપી છે એસપી સાહેબ ને લાખ લાખ અભિનંદન જે ચૂંટણીની ગ્રાન્ડ લાઈને ધ્યાનમાં રાખી અને પૂરેપૂરી પોલીસ સ્ટેશન તમામ ગામડે આપેલું છે જેનાથી સારી રીતે લોકો ગરીબ લોકો મતદાન કરી શકે તેવી સગવડ કરી આપેલી છે હાલની ખૂબ જ સરસ ખૂબ જ સરસ કામગીરી પોલીસની છે ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય❤
❤❤❤❤❤
સરકાર સાચું કામનથીકરતાભાઈ
Good warksir
અક્ષય સાહેબ is great sir
આ ભાજપનુ કામ કરવાં માં માહીર છે
આ બે લોકોને શ્રદ્ધાંજલિ માટે ભાજપ વિરુદ્ધ વોટ આપો ભગવાન એમના કુટુંબ અને પરિવારને સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના
ભાજપ નું કામ કરવા સક્ષમ છું
નિર્ભય પણે એક તરફી ભા. જ. પ. તરફી ના થાય ને શંકર ભાઈ અધ્યક્ષ હોવા છતા તમે સુ કરો છો
આ એજન્ટ ભાઈ કહે છે અત્યારે જેમ જેમ કામ કરીએ છીએ એમ આગળ પણ કરશુ
Praja have badhu.samje chhe , police , ec badhaj matra khes rakhvano baki chhe
😂😂😂😂😂
Juthu bole chhe