ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 44

  • @pramodraybhatt7935
    @pramodraybhatt7935 12 дней назад

    આવી સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @mohanbharadaka6227
    @mohanbharadaka6227 23 дня назад

    થેનકયુ સર આપનો ખુબ ખુબ આભાર કે વ્યવસ્થિત માહિતી આપી

  • @samirkhanpathan8697
    @samirkhanpathan8697 24 дня назад +1

    Good and informative video.

  • @bachusinhzala4061
    @bachusinhzala4061 22 дня назад

    Nice information sirji 🙏🏻🙏🏻

  • @sanjaymohite3282
    @sanjaymohite3282 24 дня назад +2

    Sir ek karmachri May - 2024 ma Nivrut thayel chhe teno Besic pagar 52000 hoy to Teva Loko ne kai faydo Thai kharo ?

  • @kajalbhatt-lc8jy
    @kajalbhatt-lc8jy 20 дней назад

    2026 8thpay commission ma salary ketlo vadharo thse

  • @tirthgadhvivlog600
    @tirthgadhvivlog600 11 дней назад

    Nps vala ne aa benifit male k kem janavaso

  • @Taksh791
    @Taksh791 21 день назад

    માત્ર i AS અને ips જેવા મોટા અધિકારોને લાભ વધું મળતો હોય છે.

  • @rameshprajapati5874
    @rameshprajapati5874 17 дней назад

    2005 Pasi nokri Mali hoy tene kevi rite ganatri thay

  • @jigneshpatel-sm5vx
    @jigneshpatel-sm5vx 24 дня назад

    Good sir

  • @jadavrajendrakumar9814
    @jadavrajendrakumar9814 24 дня назад +5

    હમણાં 2005 વારા ને Gpf માં સમાવેશ કર્યો તેના ફિક્સ પગાર ના પાંચ વર્ષ સળંગ ગણાશે સર

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  23 дня назад

      ના

    • @sunilroz6225
      @sunilroz6225 23 дня назад

      Kem nahi ganay .chokkas ganase saheb ​@@hareshjoshi-trainermotivat2357

    • @LearnWithGujarati
      @LearnWithGujarati 14 дней назад

      7 th pay મુજબ ન્યુ ta da ઠરાવ નોં video બનાવોને સાહેબ

  • @thefkpost2883
    @thefkpost2883 24 дня назад

    nps vada ne graduaty made??

  • @dmbld-h4u
    @dmbld-h4u 23 дня назад

    Sir 2024 august nivrut thaya tene labha malshe

  • @PravinSolanki-m5j
    @PravinSolanki-m5j 21 день назад

    ૧૬,૫૦ પગાર ના હાલમાં છે માટે એમાં વધારો કરે તો સારું લાગે છે કેમકે નાના કર્મચારી કોઈ ફાયદો થાય નહિ

  • @rahimkhanghori9484
    @rahimkhanghori9484 23 дня назад +1

    પ્રથમ ઉચ્ચતર પગાધોરણ ccc પાસ કરવાની શરતે આપેલ હોય અને ઉંમર 50 થઈ હોય તો શું ccc પાસ કરવી ફરજીયાત છે???

  • @jyotibhagat6701
    @jyotibhagat6701 16 дней назад

    3 જા વગઁ ના કર્મચારી ને કેટલી ગેજયુટી મળશે.

  • @riyashivlogs8254
    @riyashivlogs8254 10 дней назад

    ફિક્સ સમય ગાળાની નોકરીને સળંગ ગણેલ હોય તો તે ફિક્સ પાંચ વર્ષની નોકરીનો સમય ગ્રેચ્યુએટી માટે ગણતરીમાં લેવાય કે નહિ તે જણાવવા વિનંતી

  • @jagdishbhaidhola2137
    @jagdishbhaidhola2137 23 дня назад +1

    સર ડાયમંડ માં કામ કરતા હોય તો ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે કે. નહીં

  • @semsony163
    @semsony163 24 дня назад +1

    સાહેબ શ્રી may 2024 retirement થયુ છે તો શું વધારો મળશે gratuity મા

  • @gir_lion07
    @gir_lion07 23 дня назад

    સાહેબ શ્રી તાજેતરમાં જ ૩૧/૧૦/૨૦૨૪ ના રોજ નિવૃત્ત થયેલ હોય અને પહેલા NPS માં હોય અને ૧/૪/૨૦૦૫ ના ઠરાવ મુજબ ops માં સમાવેશ થયેલા હોય તો તેને NPS ની રકમ ઉપાડવી જોઈએ કે નહિ

  • @bakulvaghela4904
    @bakulvaghela4904 23 дня назад

    ફિક્સ પે ના પાંચ વર્ષ ઘણાય કે કાયમી થી ઘણાય જણાવજો

  • @rameshkodhivar2971
    @rameshkodhivar2971 22 дня назад

    Pvt company 4varas nokri kari pasi company job termination liter ape to gajuti male

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  21 день назад

      મને સરકારી નિયમોની જાણકારી છે

    • @LearnWithGujarati
      @LearnWithGujarati 14 дней назад

      7 th pay મુજબ ન્યુ ta da ઠરાવ નોં video બનાવોને સાહેબ

  • @jayeshkamani8748
    @jayeshkamani8748 24 дня назад

    NPS કર્મચારીઓને ગ્રેજ્યુટી મળે કે નહીં??

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  23 дня назад +1

      હા

    • @Posterwala_makesence2024
      @Posterwala_makesence2024 16 дней назад

      28-11-23 na રોજ મૃત્યુ થયેલ હોય અને નિવૃત્તિ 2025 મા હોય અને 20 વર્ષ થી વધારે નોકરી થઈ ગઈ હોય તો તફાવત મળવા પાત્ર છે ?

  • @UshaBhoi-j4p
    @UshaBhoi-j4p 20 дней назад

    ૩૧.૩..૧૫. ચાલુ નોકરી એ અવસાન થયેલ હોય તો મળે સર જર્ણાવશો 7:41