PF માં કપાતું પેન્શન કેટલું અને ક્યારથી મળે?

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 77

  • @ganpatbhaiktadvi4193
    @ganpatbhaiktadvi4193 5 месяцев назад +3

    દરેક કર્મચારી દર વર્ષે લાખો રૂપિયા ઇન્કમટેક્સ ભરે છે તો એને રીટાઇર વખતે કેમ કોઈ લાભ મળતો નથી.

  • @altafsameja6710
    @altafsameja6710 2 года назад +1

    Really good information....

  • @GohelAjay-vp9cf
    @GohelAjay-vp9cf 5 месяцев назад +2

    Aajay

  • @vaghlalabhai5944
    @vaghlalabhai5944 Год назад

    સરસ

  • @jigeshdungariya2641
    @jigeshdungariya2641 Год назад

    Thank you ❤❤

  • @vikeshshrimal1945
    @vikeshshrimal1945 2 года назад +10

    પેનશન 50 વર્ષની ઉંમરે લો અને 58 વર્ષની ઉંમરે લો તો કેટલો ફેર પડે.

  • @maganvasava8959
    @maganvasava8959 11 месяцев назад +1

    ખાનગી નોકરી માં જયારે
    પહેલી નોકરી છોડી, બીજી નોકરી જોઈન કરી
    એમાં pf તો ટ્રાન્સફર થઈ
    જાય છે, પણ પેંશન ટ્રાન્સફર નથી થતું. એ પેંશન કઈ રીતે કાઢી શકાય? માર્ગદર્શન આપશો.

  • @shamjibarot2840
    @shamjibarot2840 Год назад

    Good👍 job bhai

  • @tusharshah4401
    @tusharshah4401 2 года назад

    Thx bro👌👍

  • @rajeshprajapati428
    @rajeshprajapati428 Год назад +1

    પ્રાઇવેટ સ્કુલ પીએફ કાપી લે છે પરંતુ તે 12% ઉમેરતા નથી તેના માટે શું કાયદાકીય જોગવાઈ છે

  • @balvantshah8292
    @balvantshah8292 Год назад +1

    30 વર્ષ થી 33 વર્ષ સુઘી સર્વિસ કરી હોય તો કેટલુ પેન્સન મળે. આપ જરુર જણાવો.

  • @vijaybhaibhagat1312
    @vijaybhaibhagat1312 2 года назад +3

    મારા ભાઈ , કામે રાખનાર રકમ ભરતા નથી. CTS માં ઉપરોક્ત રકમ ની ગણત્રી કરી લે છે. માર્ગદર્શન આપશો.

    • @yogeshjoshi1541
      @yogeshjoshi1541 Год назад

      50 વર્ષ રાજીનામુ આપેલ તૉ 26 વર્ષ ની નૉકરી કરી તૉ પેનસન 50÷ મલેછે

  • @understandthewordsfeelthes3036
    @understandthewordsfeelthes3036 2 года назад

    👍

  • @vikrambhairathvavikrambhai1081
    @vikrambhairathvavikrambhai1081 9 месяцев назад

    Okay sir

  • @devendrasinhgohil9565
    @devendrasinhgohil9565 Год назад +1

    મોટા ભાગના લોકોને હજાર બારસો પેન્શન ભીખ સ્વરુપે મળે છે

  • @PatelChimanbhai-t2o
    @PatelChimanbhai-t2o 19 дней назад

    Thakkar saheb hun chhella 18 warasthi retied thyo chhun mane halma 1056 rs pension male je hal 2024 thi malatu chhe yeh pahela mane 665/- rs pension malatu hatu je bahu ochhu chhe mane. Actual ketlu pension malavu joiye te mana janavso thanks

  • @hasmatalipatel4640
    @hasmatalipatel4640 3 месяца назад

    Good information 1995. Penson sceam form c je 10 varas ma ek ya 2 varas baki 58 vars bad na benifeet vise information apsoji gunj sir

  • @rajeshjambukiya7468
    @rajeshjambukiya7468 4 месяца назад +1

    ચાલુ નોકરી દરમ્યાન પીએફ ઉપાડવો હોયતો પીએફ નાં કેટલા ખાનાનો પીએફ મળે

    • @DipakGDhamel24587
      @DipakGDhamel24587 Месяц назад

      તમે 60 ટકા pf ઉપાડી શકો ભાઈ

  • @ravitrivedi235
    @ravitrivedi235 Год назад +1

    EPFO ma paisa jama karva ni upper limit nathi. E tamari salary na 12% hoy. E.g salary 1,00,000 hoy to 12000 PF ma jama kari sako. 15000 ni limit EPS mate chhe. 15000 na 8.33% etle maximum 1250 rs pension fund ma jay. Tame PF ma game tetlu contribution karo pan EPS ma max 1250 j jama thay.

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 5 месяцев назад +1

    પીએફ ની સાચી માહિતી કોઈ આપતું જ નથી

  • @BhilDaxaBhavesh
    @BhilDaxaBhavesh 2 месяца назад

    Hello sir,
    અમારી કંપની માં 15,000 જેટલો અમને પગાર મળે છે. તે માંથી રોકડા 7000 રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય છે. અને એવું કહે છે કે 7000 માંથી 3200 પીએફ નાખે છે. 3800 વધે એનુ પ્લાંટમા કય બગડ્યું હોય એનું બીલ ચુકવે છે.

  • @rakeshshah2311
    @rakeshshah2311 Год назад +1

    Dear bahj sari information
    Maro basic 7500.pf 950kapato hato
    Service. 1995 to 2022.ketlu pension thay.
    Impotan saval. Mari company 2022 ma bandh thai gaye. Maro pf haju jama che. Hal ma maro koi pf kapato nathi.
    To mane pf ma intresh kya sudhi made.
    Hu, 2024 jun ma 58year pura thay che. To pf jama badho upadi le vo pade. Intresh kya sudhi made
    Replay

  • @matinsipai7626
    @matinsipai7626 Год назад +3

    સલેરી 11100 છે
    અને 12% લેખે ગણીએ તો 1332 થાય પણ એજન્સી 2700 પીએફ ખાતા માં જમાં કરે છે
    આ વ્યાજબી છે ભાઈ

  • @Divakarmadhavi2417
    @Divakarmadhavi2417 10 месяцев назад

    પણ અમે જીપીએફમાંથી પેન્સન લઇ છીએ પેલા ૨૦ વર્ષથી ૨૫ વર્ષ ઇપી એફમા ભર્યા તો હવે અમને મળે અને હાત્તોશુ કરીએ જવાબ આપોને પ્લીજ

  • @tushargotecha9687
    @tushargotecha9687 4 дня назад

    સર જૂથ વિમાનો લાભ કેવી રીતે મળે છે ?

  • @nareshvaghela4271
    @nareshvaghela4271 Год назад +1

    Sir ak sathe 2 job karta hoy pf banne tarf kapato hoy to Kai problem Thai khari lpz..,

    • @DipakGDhamel24587
      @DipakGDhamel24587 Месяц назад

      ના કોઈ વાંધો નથી બંને પફ જમા કરી શકે uan નંબર એક રહે ને કંપની અલગ અલગ હોય શકે તો પણ ચાલે

  • @anilpatel-mg4rp
    @anilpatel-mg4rp 10 месяцев назад +1

    હાયર પેન્શન નો એક વિડીયો બનાવો

  • @musicexpress305
    @musicexpress305 2 года назад

    Torrent power ma fpppa charge vise puro video banavo

  • @divakarmadhavi4777
    @divakarmadhavi4777 2 года назад +1

    ગુજે ભાઈ તમારો ફોર્ન આપોને

  • @abdulpatel7277
    @abdulpatel7277 Год назад

    તેત્ક❤😂😂🎉

  • @fsaiyed7214
    @fsaiyed7214 3 месяца назад

    GP પોલીસ નુ pf કઈ રીતે ચેક કરવુ

  • @jaypurani8842
    @jaypurani8842 2 года назад

    Maru PF account disabled thai gayu 6e, aana pr koi video banavo sir 🙏🙏

  • @KishorBhai-wz1pf
    @KishorBhai-wz1pf 6 месяцев назад

    What happen eps amount after employee..his spouse both death and..their two child age more than 25 years..kishor hai...Killa pardi..dist.valsad.

  • @latatank5989
    @latatank5989 Год назад

    STATE GOVERNMENT SERVICES ME UNMARRIED DAUGHTER KO FAMILY PENSION SCHEME HAI?

  • @mominsalim1552
    @mominsalim1552 2 года назад

    retire ment samaye ketli rakam male epf mathi

  • @vallabhdesai855
    @vallabhdesai855 4 месяца назад

    0 0:36 :34

  • @nareshvaghela4271
    @nareshvaghela4271 Год назад

    Plz...ans

  • @suryakantmakwana1539
    @suryakantmakwana1539 Год назад

    दस हजार से नीचे भारत में 60%लोको नू बताओ आपने 30%लोको नी बात करी है सर

  • @DipakGDhamel24587
    @DipakGDhamel24587 Месяц назад

    અમારે તો પેન્શેન નથી કપાતું

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Месяц назад

    Mane kayare penshakayare madadse

  • @manjudaxini5246
    @manjudaxini5246 Месяц назад

    Panna mein to Badri Saraswati jama karaya jaaye Karan

  • @nikunjasoda4947
    @nikunjasoda4947 4 месяца назад

    Have 1800.fix.karya.che.enu.su.karan

  • @siyalsajay9503
    @siyalsajay9503 2 года назад

    કેમ‌ કંપની કેમ પૂરો પગાર 15000નહી આપતી

  • @DipakGDhamel24587
    @DipakGDhamel24587 Месяц назад

    અમારો પગાર 18775 છે

  • @siyalsajay9503
    @siyalsajay9503 2 года назад

    ભાઈ 7000છે પગાર તો કેમ‌ 900pf kapay

  • @sharifpathan2251
    @sharifpathan2251 2 года назад

    ModiO 🔔 Tou Shoo 🛎 B Nai Aape, Kemke Enee Passe E B Nathhi 😉. Tou Fund Ne Pension Nee Waat Rehva Denee 😜 Gondiya 😝.

  • @dineshbhairana4214
    @dineshbhairana4214 3 месяца назад

    EPS vala na rupiya EPFO Vali lay chhe PARANATU pension apa chhe to teni formula pramana MLA MPA NE Kay formula thi ape chhe to bhedbhav Kam kare chhe EPFO bhaneli chhe to ganeli lagati nathi Kem alag alag formula banawa chhe mate gunj thakkar AA EPFO no video banawi bhedbhav rakhe chhe pote pension lay chhe pan bija na nahi aa boribamani nu khetar jevu EPFO lage chhe MLA MPA NE KETALA rupiya kapat chhe teno abhyas Kari chhe gunj thakkar ak video banavo MLA MPA no to income tax PAN nathi bharawano AA DES MA KEVU bakhadjantar nathi lagatu pachhi relly ma jor thi jaharato kare chhe AA tara MANITA mate boomo pade chhe relly ma bogus

  • @prafulvaghela1603
    @prafulvaghela1603 2 года назад

    સરકારી કર્મચારી રીટાયર થયા, ઉંમર 80 વર્ષ થયા પછી પેન્શનમાં કોઈ વધારો થાય છે કે નથી થતો?

  • @denziljames8346
    @denziljames8346 4 месяца назад

    All this NEWS is OLD PL PL gibe Fresh NEWS PL

  • @mukeshamin4658
    @mukeshamin4658 2 года назад

    ગ્રેજયુટી અંગેની માહિતી જણાવવા વિનંતી.

  • @vallabhdesai855
    @vallabhdesai855 3 месяца назад

    Gujarat. S. T. Nigam. Na. Karmchari. Nu. Pensan. Sarkar. Vadharo. Karse

    • @DipakGDhamel24587
      @DipakGDhamel24587 Месяц назад

      મારા પપ્પા એસ ટી નિગમ માં કંડકટર માંથી રિટાઇડ થયા અને એમનું પેન્શેન 28 રૂ પણ નહીં આવતું હોય લગભગ

  • @denziljames8346
    @denziljames8346 Месяц назад

    These news R OLD OLD news PL PL stop all BOGUS

  • @parinpatel9882
    @parinpatel9882 2 года назад

    માહિતી આપવા બદલ ધન્યવાદ,
    જો આપડે 4 years service ma pension contributions કર્યું હોય તો pension male ?
    If possible give me details

  • @pradeepchudasama2653
    @pradeepchudasama2653 3 месяца назад

    13 વર્ષ ની નોકરી પછી પેન્શન ની કાર્યવાહી કયા કરવી કપની મા કે પી. ઍફ. ઑફિસ મા.

    • @DipakGDhamel24587
      @DipakGDhamel24587 Месяц назад

      ઓનલાઈન જ થઈ જાય સાહેબ એના માટે કોઈ પાસે જવાની જરૂર નથી epfo ની વેબસાઈટ પર થી અને આપના મોબાઈલ ફોન માંથી થઈ જશે

  • @bhavinraval5100
    @bhavinraval5100 2 года назад +1

    વિડીઓમાં ભૂલો છે

    • @minalpatel2922
      @minalpatel2922 2 года назад

      Epfo ma pasion toh boj aucho made che ama pura month kevi rite nikdi sake 1000 se 3000 ma aatli moghvari kevi rite manage kari sakeye aa age ma nokri pan na kari sakiye
      Mari vinati che ke Goverment aane thodu vadare ke 5000 thi 8000 rs kare toh aa pachi jindi sari rite gujari sake
      Jay hind

  • @Divakarmadhavi2417
    @Divakarmadhavi2417 10 месяцев назад

    તમારો ફોનં આપોને પ્લીજ

  • @denziljames8346
    @denziljames8346 2 месяца назад

    All BAKAVAS PL PL no RESULT PL stop

  • @Himmatsinghrajput5678
    @Himmatsinghrajput5678 6 месяцев назад

    I.m.hd.may.pancn.no.mali.parto.a.cor.pakdaya