(ગુરૂવાર,તા:13-3-25. થી સોમ,તા:31-3-25. સુધી 19 દિવસ ની વિદેશ યાત્રા પર જવાનું છે.) હવે ગુરૂ (13-3-25)અને શુક્ર (14-3-25)જાહેર રજા છે,શનિવારે (15-3-25)હું C.L . મુકી શકું?પછીના દિવસે રવિવારે (16-3-25)રજા છે,અને સોમવાર(17-3-25)થી શનિવાર(29-3-25) સુધી હું અર્ધપગારી રજા પર છું, ફરી રવિવારે (30-3-25)રજાછે, સોમ(31-3-25)જાહેર રજા ,અનેમંગળ(1-4-25) જાહેર રજા છે, હવે બુધવારે(તા:2-4-25) હું શાળા માં હાજર થાઉં તો મારે કેટલી અર્ધપગારી રજા મુકવી પડે? મારી કેટલી રજા અર્ધપગારી ગણાય? ક્યાં થી ક્યાં સુધી મુકુ તો મારી સૌથી ઓછી અર્ધપગારી વપરાય ????
2001 માં પ્રસુતિ ની રજાઓ સરકાર શ્રી દ્વારા 60 દિવસની આપવામાં આવેલ હતી અને તે ભોગવી પણ છે પરંતુ 60 દિવસની સળંગ નોકરી માં કપાત ગણવામાં આવી છે તો શું કરી શકાય
સરસ માહિતી આપી છે સાહેબ 👍🏻
Sir
Fix pay karmchari ne purv seva talim mate nu TA DA malva patra kharu?
Jo ha ke na hoy to ena niyam sah janavava vinanti.
Education department ma vidhyasahayak ne made che sir?
સાહેબ નવા ta da જે આવ્યા તે નિયમો નો વીડિયો મુક જોને ખાસ કરીને ફિક્સ કર્મચારી માટે....
90 divas fix mandagi rajaa time lambay k eno ej rahe.. fix mathi bahaar niklava ma?
Education department ma male chhe ??
જાહેર રજા પગાર પર એક વીડિયો બનાવો ને ફૂલ પગાર વાડાનો
(ગુરૂવાર,તા:13-3-25. થી સોમ,તા:31-3-25. સુધી 19 દિવસ ની વિદેશ યાત્રા પર જવાનું છે.) હવે ગુરૂ (13-3-25)અને શુક્ર (14-3-25)જાહેર રજા છે,શનિવારે (15-3-25)હું C.L . મુકી શકું?પછીના દિવસે રવિવારે (16-3-25)રજા છે,અને સોમવાર(17-3-25)થી શનિવાર(29-3-25) સુધી હું અર્ધપગારી રજા પર છું, ફરી રવિવારે (30-3-25)રજાછે, સોમ(31-3-25)જાહેર રજા ,અનેમંગળ(1-4-25) જાહેર રજા છે, હવે બુધવારે(તા:2-4-25) હું શાળા માં હાજર થાઉં તો મારે કેટલી અર્ધપગારી રજા મુકવી પડે? મારી કેટલી રજા અર્ધપગારી ગણાય? ક્યાં થી ક્યાં સુધી મુકુ તો મારી સૌથી ઓછી અર્ધપગારી વપરાય ????
Year ma 4 month LWP hoy to khas raja ane Mandgi raja ketli thay
Sir , ama valtal raja ni mahiti na aapi... Fix pay ma valtal raja male k na male!?
સાહેબ હું ફિક્સમાં છું. ઘરનાં સભ્યની બિમારીના કિસ્સામાં ૧૦ દિવસની રજા મળી શકે ??
કોણ મંજુર કરી શકે??
પ્રસુતિ પછી
પિતૃત્વ રજા ૨ (બે) ભાગમાં લઈ શકાય??
(૧૦+૫) આ રીતે??
06-01-2024 no tharav babat no gr koyi pan adhikaree ni sahi vagar no che .
Koyi pase sign karelo hoy to janavajo
90 દિવસ કરતા ઓછી મેડિકલ રજા હોય તો તે કચેરીના વડા મંજુર કરી શકશે?
2001 માં પ્રસુતિ ની રજાઓ સરકાર શ્રી દ્વારા 60 દિવસની આપવામાં આવેલ હતી અને તે ભોગવી પણ છે પરંતુ 60 દિવસની સળંગ નોકરી માં કપાત ગણવામાં આવી છે તો શું કરી શકાય
હા
2 મરજિયાત રજાઓ ફિક્સ પગારમાં મળી શકે??
Haa
@@ajaypranami102કયા ઠરાવથી મળે?
કેલેન્ડર વર્ષ દરમિયાન 2 મરજીયાત રજા ફિક્સ પગારમાં મળી શકે...?
Gyansahayak ne 2 raja made?
હા