HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
  • Видео 195
  • Просмотров 1 613 069
સાતમા પગાર પંચ મુજબ ચાર્જ એલાઉન્સ
સાતમા પગાર પંચ મુજબ ચાર્જ એલાઉન્સ, Charge Allowance, GCSR, Service matter, Finanacila matter, GFR, Budget,
Просмотров: 1 905

Видео

જૂની પેન્શન યોજના
Просмотров 3,3 тыс.9 часов назад
જૂની પેન્શન યોજના, Old Pension Scheme, GCSR, Service matter, Financial Matter,
દ્વિચક્રી વાહન હેલ્મેટ
Просмотров 47221 день назад
દ્વિચક્રી વાહન હેલ્મેટ , Service matter, GCSR
છેલ્લી સ્થિતિ 30 જૂન ઇજાફો
Просмотров 26 тыс.21 день назад
છેલ્લી સ્થિતિ 30 જૂન ઇજાફો, 30th June Increament , GCSR, Service matter, Retirement benifit,
Unified Pension Scheme
Просмотров 1,9 тыс.2 месяца назад
Unified Pension Scheme, UPS, NPS, OPS, Service matter, GCSR,
30 June Increament
Просмотров 58 тыс.2 месяца назад
30 June Increament, 30 જૂન ઇજાફો , Pay Rule , GCSR, Service matter
યુનિફાઈડ પેન્શન યોજના
Просмотров 15 тыс.2 месяца назад
યુનિફાઈડ પેન્શન યોજના, Unified Pension Scheme, GCSR, Service matter, Finanacial matter
LTC વંદે ભારત ટ્રેન દ્વારા
Просмотров 1,4 тыс.2 месяца назад
LTC વંદે ભારત ટ્રેન દ્વારા, રજા પ્રવાસ રાહત , GCSR, Financial Matter, Service matter
સંતાનોને કુટુંબ પેન્શન
Просмотров 1,9 тыс.3 месяца назад
સંતાનોને કુટુંબ પેન્શન , Family pension to child , Pension, GCSR, Service matter, Financial Matter
કુટુંબ પેન્શન પ્રથમ ચૂકવાણું
Просмотров 1,7 тыс.3 месяца назад
કુટુંબ પેન્શન પ્રથમ ચૂકવાણું, First payment Family Pension, GCSR, Finanacial Matter,
પેન્શનનું પ્રથમ ચૂકવણું
Просмотров 4,1 тыс.4 месяца назад
પેન્શન,નું પ્રથમ ચૂકવણું, First Payment of pensioner, For Pensioner, Service matter , Financial Matter,
મોંઘવારી ભથ્થું ૫૦ ટકા
Просмотров 11 тыс.4 месяца назад
મોંઘવારી ભથ્થું ૫૦ ટકા, D A 50 % , GCSR, Service mater , Pay ,Financial matter
અપરિપકવ નિવૃતિ Premature Retirement
Просмотров 2,5 тыс.5 месяцев назад
અપરિપકવ નિવૃતિ, Premature Retirement Service matter, GCSR, Pension, Finanacial Matter
નવીવર્ધિત પેન્શન યોજના કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શન
Просмотров 1,7 тыс.5 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શન, Family pension, Invalid pension , GCSR, Service matter, Financial Matter
નવીવર્ધિત પેન્શન યોજના અન્વયે ભંડોળની પરત ચૂકવણી
Просмотров 1,3 тыс.5 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના અન્વયે ભંડોળની પરત ચૂકવણી, NPS, Service matter, Financial matter, GCSR,
NPS ધારકોને ઇન્વેસ્ટમેન્ટ પસંદગી
Просмотров 2,4 тыс.5 месяцев назад
NPS ધારકોને ઇન્વેસ્ટમેન્ટ પસંદગી
નવીવર્ધિત પેન્શનયોજના -અંશત;ઉપાડ- પ્રકરણ-૧૦
Просмотров 7826 месяцев назад
નવીવર્ધિત પેન્શનયોજના -અંશત;ઉપાડ- પ્રકરણ-૧૦
નવીવર્ધિત પેન્શન યોજના- રજાનું રોકડ રૂપાંતર
Просмотров 1,4 тыс.6 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના- રજાનું રોકડ રૂપાંતર
નવીવર્ધિત પેન્શન યોજના -પ્રકરણ- ૯
Просмотров 1,3 тыс.6 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના -પ્રકરણ- ૯
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૮
Просмотров 5596 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૮
નવીવર્ધિત પેન્શન યોજના- પ્રકરણ- ૭
Просмотров 1,1 тыс.6 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના- પ્રકરણ- ૭
નવી વર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૬, હિસાબી સદરો
Просмотров 7876 месяцев назад
નવી વર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૬, હિસાબી સદરો
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૫
Просмотров 8926 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૫
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૪
Просмотров 1,2 тыс.6 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૪
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૩ નિયમ ૧૦ થી ૧૨
Просмотров 1,6 тыс.7 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- ૩ નિયમ ૧૦ થી ૧૨
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- 2
Просмотров 1,7 тыс.7 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના પ્રકરણ- 2
નવીવર્ધિત પેન્શન યોજના નિયમો- ૨૦૨૪
Просмотров 7 тыс.7 месяцев назад
નવીવર્ધિત પેન્શન યોજના નિયમો- ૨૦૨૪
વર્ગ- 3 માટે દર વર્ષે મિલકત પત્રક-
Просмотров 10 тыс.7 месяцев назад
વર્ગ- 3 માટે દર વર્ષે મિલકત પત્રક-
પ્રસૂતિ રજા દરમિયાન બઢતી બદલી
Просмотров 1,6 тыс.8 месяцев назад
પ્રસૂતિ રજા દરમિયાન બઢતી બદલી
રજા પ્રવાસ રાહત સમયે રજા નું રોકડમાં
Просмотров 3,6 тыс.8 месяцев назад
રજા પ્રવાસ રાહત સમયે રજા નું રોકડમાં

Комментарии

  • @kaushalprajapati6384
    @kaushalprajapati6384 4 часа назад

    કોઈ મદદનીશ શિક્ષકને પોતાની જ શાળાનો આચાર્યનો ચાર્જ મળેલો હોય તથા તે જ શિક્ષકને અન્ય નવી ચાલુ થયેલ માધ્યમિકશાળાનો પણ આચાર્યનો ચાર્જ મળેલો હોય તો તેને બંને જગ્યાનું ં ચાર્જ અલાઉસ મળવા પાત્ર થાય ખરું ?જો ચાર્જ અલાઉસ મળવા પાત્ર થાય તો નવી શાળાનો આચાર્ય તરીકેનો ચાર્જ લેવા બદલનું TADA મેળવી શકાય ય ખરું ? આ બાબત માટે આપના માર્ગદર્શન આ બાબત માટે આપના માર્ગદર્શન આ બાબત માટે આપના માર્ગદર્શન આ બાબત માટે આપના માર્ગદર્શન આ બાબત માટે આપના માર્ગદર્શન ના અભિલાષી છીએ સાહેબ

  • @LearnWithGujarati
    @LearnWithGujarati 6 часов назад

    Sir ન્યુ ta/da નોં ઠરાવ નોં videos બનાવો

  • @maheshpathak9739
    @maheshpathak9739 18 часов назад

    પ્રણામ સર ખૂબ જ સુંદર વિવરણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @FAKIRBHAICKAHAR
    @FAKIRBHAICKAHAR 22 часа назад

    મા. શ્રી, વિનંતી સાથે જણાવવાનુ કે, હાલ હું privision pension મેળવું છું, હું ૩૦-૬ ના રોજ નિવૃત થયેલ છું, સરકારશ્રીના પરિપત્ર મુજબ મને એક નોશનલ ઇજાફો મળવાપાત્ર છે જે માટે મારી કચેરીએથી જરૂરી હુકમો કરી વડોદરા જિલ્લા તિજોરી કચેરીમાં મોકલી આપેલ છે પરંતુ તિજોરી અધિકારીનુ કહેવું છે કે કામચલાઉ પેન્શન મેળવતા કર્મચારીઓને કાલ્પનિક ઇજાફો મળવા પાત્ર નથી, એમ મૌખિક જણાવે છે, કોઇપણ આધાર પુરાવા વીના મનસ્વી રીતે મંજુર કરતાં નથી જેથી આપશ્રીને યોગ્ય કરવાં વિનંતી છે. ફકીરભાઈ કહાર, વડોદરા. ૯૬૨૪૦૬૫૬૫૯.

  • @kartk_koradiya4881
    @kartk_koradiya4881 22 часа назад

    Etle Haju Fix pay valane charge Allowance mate alagthi GR karvo padshe ??

  • @Varsharathodd
    @Varsharathodd День назад

    ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો...charge allowance પર વીડિયો બનાવવા બદલ ...ta da બાબતનો પર જરૂરથી વીડિયો મોકલજો

  • @semsony163
    @semsony163 День назад

    સાહેબ શ્રી૧/૪/૨૦o૫ નિમાયેલ શિક્ષક છે તેમને હવે OPS લાભ મળશે.પણ શિક્ષણ વિભાગ ઠરાવ આવે એટલે શુ શુ કરવુ એનો વિડિયો બનાવી માર્ગદર્શન આપજો ને સાહેબ શ્રી

  • @pragneshvasava6677
    @pragneshvasava6677 День назад

    સર તા. ૮/૧૧/૨૦૨૪ ઠરાવ થયા પહેલા મારી બદલી થેયેલ હતી હજુ સુધી બદલી વળતર ભથ્થું લીધેલ નથી તા હવે તા.૮/૧૧/૨૦૨૪ ઠરાવ મુજબ સાતમા પગાર ધોરણ પ્રમાણે બદલી વળતર ભથ્થું મળી શકે? મારી બદલી વળતર ની અરજી તા. ૮/૧૧/૨૦૨૪ ઠરાવ પહેલા કરેલ હતી.

  • @happy7617
    @happy7617 День назад

    સરળ ભાષામાં ઉંડાણપૂર્વક સમજાવવા માટે ખૂબ આભાર સર. TA/DA /Transfer TA બાબતના ઠરાવનો પણ વિડિયો બનાવવા વિનંતિ છે સર.

  • @nsrathod161
    @nsrathod161 День назад

    વિદ્યાસહાયકોને આચાર્ય ચાર્જ મળે તો ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર છે?

  • @nikunjpatel1336
    @nikunjpatel1336 День назад

    Sir namaskar, નિયમિત પગારમાં થઈ ગયા પછી નવા સંવર્ગ માં એક સેવા માંથી બીજી સેવામાં જવાના ઠરાવને વંચાને લઇ છૂટા થઈ ને નવી સેવા માં જોડાય તો ફરીથી ફિક્સ પગારમાં જ સેવા આપવી પડે કે નિયમિત પગાર માં આવ્યા પછી સળંગ નોકરીનો લાભ મળશે તે બાબતે સલાહ આપવા વિનંતી .....

  • @nikunjpatel1336
    @nikunjpatel1336 День назад

    Sir namaskar ,hu 2015 ma talati cum mantri tarike jodayo hto hu 2022 ma ek seva mathi biji seva ma jva ange na 1993 na tharav ne vanchane lae chhuto thae vidhyasayak ma jodayo chhu to mne salang nokri no labh madi shake kharo ? Sir aa babte aapni slah jruri chhe to e babate kaek salah suchan aapva vinanti ... Hu tcm ma full payment thae gyo hto badama chhuto thae sixak tarike hajar thayo chhu ...

  • @nd-mz8up
    @nd-mz8up День назад

    Police na Raja pagar kai rite krvama aave 6 teni details no video banavo

  • @SureshbhaiGajera-w1x
    @SureshbhaiGajera-w1x День назад

    સાહેબ ખુબ ખુબ આભાર

  • @ketankarmatiya7235
    @ketankarmatiya7235 День назад

    Dainik ta. Da vishe video muko Nava gr mujab no

  • @Ashvin_D_Prajapati
    @Ashvin_D_Prajapati День назад

    TA DA ના નવા સુધારા નો વિડિયો બનાવજો સર.

  • @moulviasiruddin2949
    @moulviasiruddin2949 2 дня назад

    રાજ્ય સરકારની બિનઅનુદાનિતગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા ના કાયમી શિક્ષકને જે ઇન્ચાર્જ આચાર્ય નો હવાલો લે અથવા સમભાળે તેમને આ GR નિયમ લાગુ પડે સાહેબ??? હાલ આચાર્ય ના વધારા નો હવાલો ના એલાઉન્સ પેટે 250 /_ ચુકવવામાં આવેછે.

  • @jayesh5548
    @jayesh5548 2 дня назад

    મહેકમ સિનિયર અને હેડ ક્લાર્ક સુધીનુ હોય ભરતી થયેલ નથી તો જુ.ક્લાર્ક ને ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર થાય?

  • @patelvsamee4835
    @patelvsamee4835 2 дня назад

    Sixth pay મુજબ ચાર્જ એલા ઈન્સ માં dr હોઈ તો જુના પ્રમાણે nppa મળે કે નહી સર

  • @sindhavdipsang303
    @sindhavdipsang303 2 дня назад

    રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને આ ઠરાવ મુજબ લાભ મળવાપાત્ર થશે?

  • @anandbhaipatel9208
    @anandbhaipatel9208 2 дня назад

    ખૂબ જ સરળ અને અસરકારક માહિતી આપી... આભાર

  • @rajuvaghela8858
    @rajuvaghela8858 2 дня назад

    નમસ્કાર સાહેબ મોબાઈલ નંબર આપવા વિનંતી

  • @SureshbhaiGajera-w1x
    @SureshbhaiGajera-w1x 2 дня назад

    Nps માથી ops aavel anne ૩૦/૬/૨૪ નિવૃત થયેલ ની birth date ૦૧/૦૬/૬૬ ને નિવૃત ejafo મળે કે નહી??

  • @kishorsinhchudasama734
    @kishorsinhchudasama734 2 дня назад

    સાહેબ,સેવા જોડાણ સંદર્ભનો માહિતી આપતી કોઈ વિડિયો આપ દ્વારા આપની અનુકૂળતાએમુકાય તો આભારી થઈશું

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesaler 2 дня назад

    Ops

  • @devparmar6807
    @devparmar6807 2 дня назад

    UPS માં કર્મચારી ના જે 10% કાપશે એ નિવૃત્તિ સમયે 10% મળશે કે નહિ ?? જવાબ આપવા વિનંતી સાહેબ

  • @devparmar6807
    @devparmar6807 2 дня назад

    Good information

  • @dipakdolasiya8974
    @dipakdolasiya8974 2 дня назад

    માન.સાહેબ અમો જુનાગઢ મ.ન.પા.માં વર્ગ ૩માં ૩૩ વર્ષ ફરજ બજાવી ૩૦/૦૮/૨૦૨૪થી નિવૃત થયેલ છીએ હવે વર્ષ ૨૦૦૪માં અપાયેલ પ્રથમ ઉ.પ.ધો.અપાયા અંગે ૨૦૨૨ના અનવેષણમાં સ્થાનીક લોકલ ફંડ હિસાબ દ્વારા અપાયેલ પ્રાથમિક વાંધાના કારણે હક્કરજાનું રોકડમાં રૂપાંતરની રકમ અને ગ્રેચ્યુઇટીની રકમ રોકી દીધેલ છે. તે અંગે કાર્યવાહી કરવા માટે નિયમ પરિપત્ર સહ માર્ગદર્શન આપવા વિનંતી.

  • @dipakdolasiya8974
    @dipakdolasiya8974 3 дня назад

    Dear Mr We are Class 3 retired employees. If the pay fixation is wrongly done due to administrative procedure, the overpayment due to wrong fixation of pay is not recoverable from the employee due to such administrative error. I am requested to provide a copy of such circular if possible.

  • @patelbhavanbhai6215
    @patelbhavanbhai6215 3 дня назад

    Amc.ma..malsy

  • @sahdevsinhgohil6906
    @sahdevsinhgohil6906 3 дня назад

    ૧/૪/૨૦૦૫ પહેલા રહેમ રાહે નોકરી મળી હોઈ તેમને પણ ops નો લાભ મળે આ વીડિયો માં કોઈ ઉલ્લેખ કરેલ નથી તો સર એના વિશે જણાવશો ધન્યવાદ્

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357 3 дня назад

      હાલ કોઈ જોગવાઈ થયેલ નથી વિગતવાર સૂચના બહાર પડે પછી ખબર પડે

  • @shiyalparesh-r8o
    @shiyalparesh-r8o 3 дня назад

    નમસ્તે સર 19 માર્ચ 2004 ના રોજ જાહેરાત આવી પરંતુ મેરીટ લીસ્ટ તૈયાર થયું અને કોર્ટ કેસ થયો જેને કારણેપ્રતિ પ્રક્રિયા વિલંબિત થઈ અને માર્ચ 2007માં ઓર્ડર મળેલ છે તો શું ઓપીએસ નો લાભ મળશે. ભાવનગર જિલ્લા પંચાયત સંગીત એસટીડીની જાહેરાત ના અનુસંધાનમાં. ને આ કોર્ટ કેસ કરેલ ન હતો અન્ય લોકો દ્વારા કેસ થયો જેને કારણે આખી પ્રક્રિયા વિલંબિત થઈ છે.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357 3 дня назад

      મેરીટ લિસ્ટ 1-4-2005 પહેલા થયું હોય તો લાભ મળશે

  • @chunaraneha5742
    @chunaraneha5742 3 дня назад

    પોલીસ નો રજા પગાર કેવી રીતે બની છેઃ

  • @nareshmevada40
    @nareshmevada40 3 дня назад

    આમાં રહેમરાહે નિમણુંક નો કોઈ ઉલ્લેખ કરેલ નથી તો શું આ તેમને પણ લાગુ પડશે કે કેમ?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357 3 дня назад

      હાલ કોઈ સ્પષ્ટતા નથી વિગતવાર સૂચના બહાર પડે પછી ખ્યાલ આવે

  • @Varsharathodd
    @Varsharathodd 3 дня назад

    સાહેબ જે નવા tA - DA charges allowance revised થયું એમનો વિડિયો બનાવજો ને...

  • @miteshtadvi2033
    @miteshtadvi2033 3 дня назад

    સર 1991-1992 ની સીધી ભરતી થી નિમણૂક પામેલા કર્મચારીઓ ને તો ops j લાગુ પરે ને.

  • @babubhaipatel364
    @babubhaipatel364 3 дня назад

    સરસ છે

  • @nileshkumardabhi7130
    @nileshkumardabhi7130 3 дня назад

    નમસ્તે સાહેબ હું મારા પિતા 2002 માં અવસાન પામ્યા હતા અને તે દિવસ થીજ રહેમરાહે નોકરી માટેની અરજી કરેલ હતી ગોણ સેવા મારફત મને ૨૬/૦૮/૨૦૦૪ ના રોજ મને ફિક્સ પગારમાં નિમણૂક ફિક્સ પગારમાં વર્ગ 4 માં આપી અને 2009 માં નિયમિત નિમણુક આપી તો મને આ પરિપત્ર મુજમ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે ❤

  • @lalitbhaipatel
    @lalitbhaipatel 3 дня назад

    ૧૯૯૮ માં અરજી ના આધારે ૨૦૧૨ માં ભરતી થઈ કોર્ટ કેશ તો લાભ મળે??

  • @dipendixit649
    @dipendixit649 3 дня назад

    સાહેબ આપનો નંબર આપવા વિનંતી

  • @dipendixit649
    @dipendixit649 3 дня назад

    સીધી ભરતી થી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શિક્ષક માંથી મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તો તેને આ લાભ મળશે ??કેમકે 2ક કલમ માં

    • @patelsudhir7036
      @patelsudhir7036 2 дня назад

      100% કારણ કે જે તે કર્મચારી સર્વિસ બુક સાથે મુખ્ય શિક્ષક માં જોડાયેલ છે અને તેની ખાતામાં દાખલ તારીખ શિક્ષક તરીકેનીજ ગણાય છે.

  • @ashokparmar8140
    @ashokparmar8140 3 дня назад

    2004 recruit 2020 retayered kevi rite lagu thashe?

  • @Via.Viramgam
    @Via.Viramgam 4 дня назад

    કર્મચારીનો ફાળો વ્યાજ સહિત જીપીએફ એકાઉન્ટમાં જમા થશે?

  • @naranvadhel2184
    @naranvadhel2184 4 дня назад

    Very nice information sir

  • @bipinpatel2487
    @bipinpatel2487 4 дня назад

    સર આપની આ ચેનલ દરેક કર્મચારીને નાણાકીય બાબતોની સમજ માટે ખૂબ જ ઉપયોગી છે આપનો ખુબ ખુબ આભાર

  • @semsony163
    @semsony163 4 дня назад

    સાહેબ શ્રી પ્રાથમિક શિક્ષકની પેન્શન ફાઈલ ની માટે કયા કયા document ની જરૂર પડે ને કઈ જગ્યા એ ફાઈલ ને submit કરવાના હોય છે

  • @dalsukhbhaifilmysonh7944
    @dalsukhbhaifilmysonh7944 4 дня назад

    સાહેબ રહેમરાહે કેસ 2001 માં મુકેલ છે અને નિમણુંક 2007 માં આપેલ છે. તો OPS આ લાગુ પડશે.? ૧૯૯૩ માં મારા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયેલ હતું મારી ઉંમર નાની હોવાથી ૨૦૦૧ માં ૧૮ વર્ષ થતા ૨૦૦૧ માં અરજી કરેલ અને મને ૨૦૦૭ માં નિમણુંક ફિક્સ પગારમાં આપેલ તો OPS લાગૂ પડે સાહેબ...

    • @dalsukhbhaifilmysonh7944
      @dalsukhbhaifilmysonh7944 4 дня назад

      વહીવટી કારણોસર નિમણુંક મોડી આપેલ છે.

    • @kamleshjadav5440
      @kamleshjadav5440 3 дня назад

      પિતા ની મરણ તારીખ 1/4/2005 પહેલા હોય to old પેંશન મળવા પાત્ર ગણાય.

  • @semsony163
    @semsony163 4 дня назад

    સાહેબશ્રી પ્રાથમિક શિક્ષક ને પેન્શન ની ફાઈલ કયા કયા doctument ની જરૂર પડે ને ને કયા સબમિટ કરવાનું થાય સરખું વિડિયો બનાવીને જણાવજો ને

  • @VisnubhaiM
    @VisnubhaiM 4 дня назад

    સારૂં છે સાહેબ

  • @VisnubhaiM
    @VisnubhaiM 4 дня назад

    ખૂબ જ સરસ