વર્ગ 1 અને 2 na કેટલા અધિકારીઓએ પોતાની મિલ્કતો જાહેર કરી છે? E જણાવવાની કૃપા કરશો? વળી કેટલા નેતાઓએ પોતાની સાચી મિલ્કત જાહેર કરી e પણ જણાવવાની કૃપા karjo ho...
વિડીયો માં માત્ર તમે GR ની માહિતી જ દર્શાવી છે પોર્ટલની લિન્ક વિષે ના તો GR માં છે કે નાતો તમારા વિડીયોમાં કર્મયોગી પોર્ટલ નામ થી ઘણા પોર્ટલ છે ક્યૂ પોર્ટલ સરકારી કર્મચારીઓ ની મિલકત માટે છે એ તો બતાવ્યુ જ નથી માહિતી કયા પોર્ટલમાં ભરવી એની યોગી લિંક આપો ........ સરકારી અધિકારીઓની જેમ અધૂરા વિડીયો ના બનાવો
વિડીયો શાંતિથી સાંભળો બારોબાર પોર્ટલ પર દોડી જવાનું નથી તમારી કચેરી મારફતે સામાન્ય વહીવટી ભાગ સાથે પત્ર વ્યવહાર કરી એચ આર પી એમ નંબર મેળવી પછી કર્મયોગી ની વેબસાઈટ પર જઈ શકાશે. ઠરાવમાં સ્પષ્ટ છે અને વીડિયોમાં સ્પષ્ટ છે આ સ્પષ્ટ રીતે સમજી લો
પરિપત્ર માં જેતે સંસ્થાના અધિકારીઓની જવાદરી રહેશે એવો ઉલ્લેખ નથી પરંતુ માત્ર ધ્યાનપર લાવવામાં આવે છે એવો ઉલ્લેખ છે માટે માટે સ્પષ્ટતા પડી @@hareshjoshi-trainermotivat2357
આભાર જોશી સાહેબ.
વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને શું કરવાનું?
Sathvar jangam milkat ma su su ave vigatvar samjavso sir
Aa tamam procedure office mathi thase ke personal employee tarafathi karvani?
ઓફિસ મારફતે જ કાર્યવાહી કરવાની રહેશે
ભૂલ થી જેતે વર્ષ અગાઉ ની પ્રોપર્ટી એડ થઈ ગઈ હોય તો કેવી રીતે સુધારી શકાય સાહેબ ?
વર્ગ 1 અને 2 na કેટલા અધિકારીઓએ પોતાની મિલ્કતો જાહેર કરી છે? E જણાવવાની કૃપા કરશો? વળી કેટલા નેતાઓએ પોતાની સાચી મિલ્કત જાહેર કરી e પણ જણાવવાની કૃપા karjo ho...
How to get HRPN no. ? Please share a video or guidelines.
આભાર સાહેબ , પણ એક પ્રશ્ન હતો કે હું 2021 માં નોકરી લાગી છું તો 2017 માં લીધેલું ઘર દર્શાવવું પડશે ?
Na
@@D-Macwan thank u
Aa mate kya javanu rehse saheb?
ઓફિસ મારફતે જ કાર્યવાહી કરવાની રહેશે
H R P N નંબર કેવી રીતે મેળવવો ??
ઓફિસ મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત કરો
કર્મયોગી પોર્ટલમા મિલકતના પત્રકો ઓનલાઈન કેવી રીતે ભરવા એનો વિડિયો દ્વારા સમજાવવા વિનંતી
વર્ગ 4 ના કર્મચારી માટે પણ લાગુ પડે?
ના
આમાં H.R.P.N. ક્યાંથી મેળવવાનો છે?
સામાન્ય વહીવટ વિભાગમાં કર્મયોગી શાખામાંથી
કોઈ પણ પ્રકારની મિલ્કત ના હોઇ તો નથી એવી પણ ભરવા નું હોય છે??? જણાવવા વિનંતી
Ha bhrvu j pde
સાહેબ આપની માહિતી ઘણી જ ઉપયોગી છે પરંતુ આપ જણાવશો કે સોફ્ટવેર ડાઉનલોડ કેવી રીતે અને કયાંથી કરવાનુ છે?
GAD પર એવુ કાઈ આવતુ નથી.
ધન્યવાદ
ઓફિસ મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત કરી એચ આર પી એન નંબર મેળવો