Gratuity ની સૌથી સરળ ગણતરી, નવો કાયદો આવ્યો તો થશે આ ફાયદો | Ek Vaat Kau

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 158

  • @pankajparmar5077
    @pankajparmar5077 4 года назад +11

    સરકારી કર્મચારી ને રિટાયરમેન્ટ સમયે કયા કયા લાભ મળે .નવી પેન્શન સ્કીમ પ્રમાણે

  • @hetvantbarot4473
    @hetvantbarot4473 4 года назад +1

    હું તાલીમ અને રોજગાર વિભાગ ની ગ્રાન્ટેડ આઈ.ટી.આઈ. માં નોકરી કરતી હતો, મેં 12 વર્ષ પછી સ્વૈચ્છીક રાજીનામુ આપ્યા ના 5 વર્ષ થઈ ગયા છતાં ખુબજ રજુઆત કરી તોય મને ગ્રેજ્યુટી નો લાભ મળેલ નથી તો આ બાબતે સલાહ આપવા વિનંતી.

    • @hareshkumargandhi4575
      @hareshkumargandhi4575 3 года назад

      ખાનગી નોકરી કરતા હોય તો ગૅજયુટી મળે? 37 વરસ નોકરી કરી હતી પણ આપવાની ના પાડે છે તો શી કરાય તે જણાવશો

  • @avimodi6777
    @avimodi6777 5 лет назад +3

    Thanks a lot, Gunjan for this important knowledge...Keep it up... might be helpful for all Employees..

  • @Dilipkumar80516
    @Dilipkumar80516 11 месяцев назад +1

    Angavadi worker ne labh male❤❤

  • @chauhanjignesh2227
    @chauhanjignesh2227 Год назад

    👌khub sars mahiti

  • @azazshaikh606
    @azazshaikh606 6 месяцев назад +1

    sir unlisted company gratuity aape che

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 Год назад

    Suppar👍 good gaidans,,

  • @k.r.parmar5340
    @k.r.parmar5340 4 года назад +1

    गुंजभाई, प्राइवेट सेक्टर में हर सुविधा (SL, CL, PL, Holiday, Bonas, encriment) से वंचित किया जाता है। उस पर कोई वीडियो बनाइए।

  • @dilipthakor1811
    @dilipthakor1811 4 года назад +2

    Sir NPS pension par ek video banavo ema kai kabar nti padte

  • @naileshgamit2310
    @naileshgamit2310 4 месяца назад

    Very nice sir information for God bless you🙏

  • @pramodraybhatt7935
    @pramodraybhatt7935 Год назад

    Goonj Thakkar thank you

  • @satyamahima3732
    @satyamahima3732 2 года назад

    મુન્સીપાલટી કોર્પોરેશનમાં ઓનલાઇન ફરિયાદ કરી છે અને અરજી પણ આપેલી છે છતાં પણ કામ થતું નથી તો એ અધિકારી જે કામ નથી કરતા અને ફરિયાદ કરીને છે છતાં પણ કામ નથી થતું તો એ દરેકની ફરિયાદ આપણે ક્યા કરવી

  • @arunkumarpatel9374
    @arunkumarpatel9374 Месяц назад

    કંપની માલિક પોતેજ નોકરી માંથી એમ્પ્લોયર ને કાઢી મુકે અને છેલ્લા ત્રણ મહિનાથી પંદર હજાર થી ઓછો આવેલ હોય તો ગેજયુઈટી કેટલી મળે.કંપની માં ૨૬વષૅ કામ કરેલ છે જવાબ આપશો.

  • @MrChiragvaghela
    @MrChiragvaghela 3 года назад

    Sir, mare ek private limited company ma 9.9 Yr. Ni job pachi resign karyu che to su mane pura 10 Yr ni gratuity mali sake.? Ane jo company em kahe k 5yr ni j malse kem k 10 Yr pura nathi thaya to su action lai sakai.

  • @spparlour5419
    @spparlour5419 10 месяцев назад

    Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃

  • @savan191
    @savan191 5 лет назад

    ગુંજ ભાઈ ખૂબ સરસ માહિતી આપી પરંતુ મારો એક સવાલ છે કે
    આ Gratuity આપડા પગાર માંથી કપાય કે જે તે કંપની આપે છે.
    અને જો આપડા પગાર માંથી કપાય તો તેની પાછળ શું કાયદો છે અને એ રૂપિયા પાછા લેવા શું પગલા લેવા જોઈએ ?
    ધન્યવાદ.

  • @naitarrahul288
    @naitarrahul288 7 месяцев назад

    Sr mara 4varas kamplet thaya to kampniye maru nu joyning kari nakhiu to su 5 varas pasi grajuti male

  • @vishnujadav22
    @vishnujadav22 6 месяцев назад +1

    નવી પેન્શન યોજનામાં સરકારી કર્મચારીને ગ્રેજ્યુઈટી મળશે?

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO ACHCHHE DIN DE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @KantiPatelWaves
    @KantiPatelWaves Год назад

    Excellent!

  • @jugad6178
    @jugad6178 3 года назад

    Sir agar 1 year ma 10.000 rs salary che ane 5 years pasi 20.000 they gey to calculate 20000 thi karvanu ...ke pasi jetla varas ma salary vadhti gey te calculates karvanu

  • @dilipparmar3845
    @dilipparmar3845 11 месяцев назад

    શું ગ્રેજ્યુટી employee ne j મળી શકે ? લેબર 5 વર્ષ થી વધારે કામ કરે તો ના મળે ?? Please reply

  • @bharatjadav836
    @bharatjadav836 Год назад

    Company ma Nokri kai sari contract rol vadhu salary ke company rol osi salary.

  • @bhavnapatelpatel1929
    @bhavnapatelpatel1929 5 месяцев назад

    Good information

  • @DrPrakash_Limbachiya
    @DrPrakash_Limbachiya 9 месяцев назад

    Gratuity applicable to government employee?

  • @Hemanshukansara1981
    @Hemanshukansara1981 Год назад

    Thank you sir ❤

  • @SumanbhaiShrimali-f4g
    @SumanbhaiShrimali-f4g 18 дней назад

    ગુજરાત રાજ્ય સરકાર છેલ્લા 15 વર્ષથી અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં કરારથી એમ્પ્લોયર રાખે છે જે કર્મચારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ તાલુકા પંચાયતમાં 17 વર્ષથી રામસેવક તરીકે ફરજ બજાવતા હોય તો તેમણે ગ્રેજ્યુટી મળવાપાત્ર હોય છે કે કેમ કરારમાં ગ્રેજ્યુટી નો કોઈ ઉલ્લેખ સરકારે કર્યો નથી તો આપ આ બાબતે શું માર્ગદર્શન સૂચન કરશો નમસ્કાર

  • @mr.srcreation512
    @mr.srcreation512 5 лет назад

    ખુબ સરસ આવી જાણકારી આપતા રેજો

  • @ishwardangadhvi68
    @ishwardangadhvi68 Год назад +1

    Mein ek private limited ma 5 vars.3mahi.nokrikarel.che.12400.chelu.pagar.hatu.tomari.greguty.ketli.hoy

  • @mehulgamit2698
    @mehulgamit2698 6 месяцев назад

    Su p.f kapatu hoi tyare j Gratuity male se?

  • @bhavanabenjoshibhavanabenj8319
    @bhavanabenjoshibhavanabenj8319 6 месяцев назад

    Thank you Bhai

  • @Ajaythakor-bl5hl
    @Ajaythakor-bl5hl 3 года назад +1

    Helth insyorans bank se lesaktehai

  • @jahanvichaudhari214
    @jahanvichaudhari214 Год назад

    Make video on LTC plz...and also about leave rules

  • @kaushikpanchal2864
    @kaushikpanchal2864 Год назад

    Koy form submit karvu pade k nay??

  • @sureshpatel-mz6ol
    @sureshpatel-mz6ol 4 года назад

    Thank you Bhai.
    Sari mahiti mate.
    IT field vala to 1thi 2 years ma company change karta hoy chhe.to aemana mate koi provision chhe? Ke pachhi 5 years karvij pade.

  • @ghanshyampatel9858
    @ghanshyampatel9858 14 дней назад

    વધુમા વધુ કેટલા વર્ષ માટે મળે ??

  • @ashvinjambukiya8840
    @ashvinjambukiya8840 2 года назад

    5 year pahela job muki daiye to gratuity male ?

  • @jigneshbarot275
    @jigneshbarot275 4 года назад

    Gunjanbhai salary j che e basic na ganvani hoy mano k maro salary 30000 j che but basic 10000 j che to e kevi rire calculate fhase janaav jo

  • @vipulchaure94
    @vipulchaure94 4 года назад

    Sir gratuity na aape to su karvanu???
    Factory PVT. LTD. Nathi

  • @rudraprajapati8208
    @rudraprajapati8208 4 месяца назад

    Basic salary calculate karavani ke gross salary

  • @SachinPatel-od8qp
    @SachinPatel-od8qp Год назад

    good work

  • @nayanaprajapati2251
    @nayanaprajapati2251 Месяц назад

    Gujarat Government Gratuity 25 lacs paripayra/GR kyare

  • @hardik6647
    @hardik6647 3 года назад

    For pvt employee or govt employee ??

  • @jashvantsinhrajput1917
    @jashvantsinhrajput1917 4 года назад

    Salary na BASIC thi calculate karva nu ke CTC thi?

  • @payalgongade7637
    @payalgongade7637 2 года назад

    Thank you

  • @jaymatajijaymataji566
    @jaymatajijaymataji566 2 года назад

    Think pachi

  • @jagdishchandrapandya4050
    @jagdishchandrapandya4050 4 года назад

    Good news , good information. Thank you.

  • @rekhadesai4113
    @rekhadesai4113 Год назад

    Good 👍

  • @k.r.parmar5340
    @k.r.parmar5340 4 года назад

    सरजी, प्राइवेट फैक्ट्री में कोई ग्रेजुटी नहीं मिलती है। उस पर कोई वीडियो बनाइए।

  • @raviparmar5682
    @raviparmar5682 5 лет назад

    Aa gratuity rule kyare resign mukelu hoy Emne lagu pade means 2017 ma mukyu hoy to lagu pade khara ke pachi bill pass thaya pachi mukela resign Matej lagu pade

  • @akshaymer8200
    @akshaymer8200 3 года назад

    1 month salary ma CTC count karvanu k Pachi Take Home salary count karvani sir???

  • @mohyuddinkhan1205
    @mohyuddinkhan1205 3 года назад

    શુ ગ્રેજ્યુટી આપણા 5 વષૅ ના પ્રેજન્ટ દીવસ પર ગણતરી થાય છે કે પુરે પુરા 5 વષૅ પર?
    એવો કોઇ નિયમ હોય તો બતાવો
    🙏🙏🙏

  • @thankikaushik
    @thankikaushik 5 лет назад +1

    Basic pagar par.. na k take home or CTC PAR CALCULATION THASE

    • @goonjt
      @goonjt 5 лет назад +1

      Haa Basic + DA

  • @Dhruval095
    @Dhruval095 3 года назад

    Thank you ....

  • @nehalbenrana7368
    @nehalbenrana7368 3 года назад

    Sir pay kyo levo ..basic plus d.a or only basic..pl

  • @dhansukhdhansukh3907
    @dhansukhdhansukh3907 9 месяцев назад

    ગ્રજય્ઈવેડી નો નિયમ કેટલા વર્ષ છએ

  • @ss-vk8em
    @ss-vk8em 5 лет назад

    ખુબ સરસ

  • @rameshbhairathod7084
    @rameshbhairathod7084 7 месяцев назад

    કોંટ્રાકપ્રથામાં નોકરી કરી હોય અને કંપની બદલાય જાય તો ગ્રેજ્યુટી મલે મેલવવા શું કરવું.

  • @shahrukhanklesaria3542
    @shahrukhanklesaria3542 2 года назад

    pl make a video on the new pension scheme for non-govt (Private) class employees, thank you Gunj bhai

  • @dharmeshzinzala392
    @dharmeshzinzala392 4 года назад

    Sir same group of companies ni 2 organisation mali ne 6 years kaam karyu hoy to male
    1st company ma 3 years ane 2nd company ma 3 years of same group
    Please advice

  • @hiteshjariwala6150
    @hiteshjariwala6150 5 лет назад

    મેં કોલેજમાં ૫ વર્ષ ૧ મહિનો લેક્ચર ની જોબ કરી હતી. ૨૦૦૬ થી ૨૦૧૧. મને કોઈ ગૅજયુટી આપવામાં આવી નથી. શું કરવું? હજુ મળી શકે? શું ૫ વર્ષ permanent job હોવી જોઈએ કે full time contract job પણ ચાલે?

  • @patelurvi3315
    @patelurvi3315 4 года назад

    Gunj Bhai we like your video and your explaination are v good and pls make video on NPS for government officer.

  • @RRDabhoda
    @RRDabhoda 4 года назад

    Sir help me
    Sir Me 5 year nokari kari 6 pan mane mari campni graduty aapvani na pade 6 ane koi information pan nathi aapta camplain karva mate help karo please sir reply

  • @CHANDRAKANTROHIT
    @CHANDRAKANTROHIT 7 месяцев назад

    Nani companio ma aalabh male?

  • @MINDKIG
    @MINDKIG Год назад

    सर नौकरी 20 साल तक किया और पिऐइ 12साल का कटा तो कौनसा हिसाब करना पडेगा

  • @jaitrasolanki
    @jaitrasolanki 3 года назад +1

    પગાર ગ્રોસ ગણવો કે પછી બેઝિક + ડી એ. તે જણાવશો

  • @jagdishsolanki1024
    @jagdishsolanki1024 3 года назад

    15.3.21 રીટાયર્ડ
    20.વર્ષ. નકરી
    37500 .બેશીક
    17% ડી,એ,
    1/3. વેસી પસી પેન્સન કેટલુ મળે
    ગૃેજય્ટી કેટલી મળે
    કુલ કેટલા રૂપીયા મળે

  • @sagargokani9107
    @sagargokani9107 4 года назад

    This video i am waiting since last 3 year's 🙏
    thanks gunj thakkar for sharing important information of gratuity.

  • @heenasoni2982
    @heenasoni2982 9 месяцев назад

    સર રીપ્લાય કરશો સર 39 સર્વિસ છે તો ગ્રેજ્યુટી માટે કેટલા વર્ષ ગણતરીમાં લેવા 39 કે 33

  • @shahrukhkazi2142
    @shahrukhkazi2142 3 года назад

    5 varas kaam karyu 6e to minimam 1 varas ma ketla divas 240 barva pade toj ae varas ni gejyuti made javab aapo

  • @naynaraichura6791
    @naynaraichura6791 4 года назад

    Thankyou mr.gunjsn me private hospitals 14 july 2002 thi job start Kari 2019 ma have hospital bandh karvi 6 evu kahine aavtikalthi n aavso maro koi pan jatno hisab nathi aapta roj Dhaka karave 6 kane 6 I karvu hoy te karo of Levi hoy to lakhi aapi hu rajikhushithi Mari farajmathi chhuti Ithaca magu chhu toj pf. Nu form bharase bonus pan nathi aapyu su karvu joiye mare call karvo hoy to mobile no. Plz.

  • @jyotishchaudhari3909
    @jyotishchaudhari3909 2 месяца назад

    25 વર્ષથી નોકરીમાં ગ્રેજ્યુટી કેટલી મળે

  • @rkme6017
    @rkme6017 3 года назад +1

    PF na paisa dubal karta nathi amara company vara parmes diamond vara amare su Karvu maru pf 636 kapai che ne jama fakta 872 jama Thai che😭

  • @chauhanishvarbhai2582
    @chauhanishvarbhai2582 Год назад

    શુ ગ્રેજયુટી મા બેઝિક અને ડીએ ની ગણતરી થાય મળવામા કે ખાલી બેઝિકની થાય

  • @balvantshah8292
    @balvantshah8292 Год назад

    30 વર્ષ સર્વિસ કર્યા બાદ કેટલુ પેન્સન મળે???

  • @Mrganudarbar1223
    @Mrganudarbar1223 Год назад

    Sir 4 Year and 6 month kariyo hoy to

  • @DarshilBarot-cl7zb
    @DarshilBarot-cl7zb Год назад

    Very very good

  • @patelratilal4003
    @patelratilal4003 3 года назад

    Mari wife 18 year teacher ni service kari ce,va ni bimari ne lidhe asakat pension manjur thayel ce,Grejuti no benifit malel nathi, Grejuti male sirji

  • @nakumkamlesh7352
    @nakumkamlesh7352 4 года назад

    All employees important knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏

  • @subhashpurani5876
    @subhashpurani5876 3 года назад

    Suppose employer clear six year in one company take out all benefit & then joined 2nd Co. Where 2 year Worked and put resignation then he eligible to get graduate in his 2nd Co.

  • @hetalmehta8328
    @hetalmehta8328 4 года назад

    you look very positive when you smile

  • @rahulchaudhari5648
    @rahulchaudhari5648 Год назад

    mare seva sahakari madali ma je gpf hoy chhe eni mahi joie chhe ke semathi kapata hoy chhe e paisa

  • @thakormansangji7821
    @thakormansangji7821 11 месяцев назад

    Darek varas ma 240 divas on duty hova jaruri che

  • @nitinkhant4529
    @nitinkhant4529 5 лет назад

    Nice info

  • @kevalvasava9466
    @kevalvasava9466 3 года назад

    Gunjan bhai VRS pr video banavjo n

  • @kamleshgoswami5251
    @kamleshgoswami5251 Год назад

    11 month compny badalti hoy to

  • @laa36beauty
    @laa36beauty 9 месяцев назад

    Thanks

  • @kp-oo5zb
    @kp-oo5zb Год назад

    Atyare letest no ek video bnavo

  • @bharatpunadiya7098
    @bharatpunadiya7098 Год назад

    Bahu Problem Che 5 Year Pura Karvama

  • @samirrthakor
    @samirrthakor 4 года назад

    Gunjan Bhai Maza Ni Vaat Hoy Che Tamari And Bvv Saral Line Ma Samji Javay che

  • @akramaliansari9648
    @akramaliansari9648 10 месяцев назад

    છેલ્લો પગાર એટલે બેઝીક કે કુલ પગાર ભથ્થા સાહિત ?

  • @niharvyas6363
    @niharvyas6363 4 года назад

    Lic agent ne kay rite male

  • @easyenglishwithvijaysir9354
    @easyenglishwithvijaysir9354 4 года назад

    Cpf vs gpf viise smjawo..it must be plz..

  • @ratansinhchauhan2118
    @ratansinhchauhan2118 3 года назад

    સરકારી સેવામાં એડ હોક નોકરી કરી હોય અને ત્યાર બાદ નિયમિત રૂપે નોકરી થઈ હોય તો grejyuity બધા વરસ ની મળશે કે નહીં?

  • @RushiJoshi-m4l
    @RushiJoshi-m4l Месяц назад

    Praevet job 25 yar seleri 17000 to pensan ketalu 53 ayaj

  • @sakilvahora6332
    @sakilvahora6332 Год назад

    ગુંજ સર મારું પેરેન્ટ કંપની માં થી સબસિડીરી કંપની માં ટ્રાન્સફર થયું છે 9 વર્ષ બાદ. તો મારી graduity કેવી રીતે ગણાશે

  • @MansukhSadiya-p5j
    @MansukhSadiya-p5j 8 месяцев назад

    2024.Ni.mahiti.Aapo

  • @rekhadesai4113
    @rekhadesai4113 2 года назад

    Nice

  • @jigneshgohel5342
    @jigneshgohel5342 9 месяцев назад

    જો કારીગરને ગેરીજુયતી ના આપે કંપની તો શું કરવું

  • @krunalchudasma7993
    @krunalchudasma7993 3 месяца назад

    Company gratuity ochi ape to su karvanu