Sir For the eligibility for TA, the distance between office and home should be more than one km. But my query is that from where to consider the distance of one km, from the gate of campus of the office to the gate of complex of home or from the gate of home to the gate of office. Many time home in complex or office in office campus may be located at the distance of more than one km from their respective complex, office campus gate. Kindly clarify the confusion
મદદરૂપ થાય તેવી માહિતી અને માર્ગદર્શન🌺
રજા માં માતૃત્વ રજાનો સમાવેશ થાય કે નહિ??
હા
Complet 1km dur raheta hoy to male k na male?
Hu mari kacherithi 10 km dur rahu chhu to Mane male???
મુખ્ય મથક પર જ રહેતા હોય અને કચેરી રહેઠાણથી 1 km થી વધુ દૂર હોય તો મળે
સર ટ્રાવેલ્સ અલાઉન્સ અને કાયમી મુસાફરી ભથ્થુ બંને સાથે મળી શકે ?
Ha
ખુબ સરસ સાહેબ 💐 આ જાણકારી ની ખુબ જરૂર હતી
સાહેબ, અંધ અને વિકલાંગ કર્મચારીઓને પરિવહન ભથ્થું બમણું મળે તથા વ્યવસાય વેરાની કપાત નહી કરવાની આ બાબતનો ઠરાવ કે જોગવાઈ વિશે માહિતી આપવાની વિનંતી.
ગુજરાત મુલ્કી સેવા મુસાફરી બધ્ધા નિયમોના નિયમ 40 જુઓ અને વ્યવસાય વેરા માટે નાણાં વિભાગ ની વેબસાઈટ પર જીઆર મળી રહેશે
સાહેબ હું ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવું છું વિકલાંગ ભથ્થું મળે?
મળે તો કેટલું મળે?
વિકલાંગ ભથ્થાની મને જાણકારી નથી
Sir
For the eligibility for TA, the distance between office and home should be more than one km. But my query is that from where to consider the distance of one km, from the gate of campus of the office to the gate of complex of home or from the gate of home to the gate of office. Many time home in complex or office in office campus may be located at the distance of more than one km from their respective complex, office campus gate. Kindly clarify the confusion
વેકેશન પીરીયડ ૩૦ દિવસથી વધુ હોયતો પરિવહન ભથ્થું કેટલું મળે???
શિક્ષક પ્રોફેસર ટીચિગ સ્ટાફ માટે શું જોગવાઈ છે.???
ના મળે
સાહેબ ૧૧.૩૪ મિનિટ પછી જે માહિતી આપી? તે સાચી છે?
7440 thi pay band vadhe parantu gree pay 4200 thi ochi hoy to ketlu mare
સાહેબ કોઈ કર્મચારી 30 દિવસ કરતા ઓછા દિવસ ગેરહાજર હોય તો તેને કેટલા દિવસનું પરિવહન ભથ્થું મળે?
પૂરેપૂરું આખા મહિનાનું મળે
Ane ltc bill pan Kevu formula thi ganatari karvu 31/12/23sudhi evu janavo
વિકલાંગ ને બમણાં દરે પરિવહન ભથ્થું ચૂકવવા પાત્ર છે એ માટે નો ઠરાવ ક્યાર નો છે?
ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમો નિયમ 40
આપની વાત સાચી છે પણ નિયમો ના નિયમ 40 મા કોઈ જ જગ્યાએ વિકલાગ કર્મચારી ને ડબલ TA મળે એવો કોઈ જીઆર કે ક્યાં લખાણ હોય તો એ સમજાવશો
સર, પંચાયત તલાટી ને એક થી વધુ ગામ નો ચાર્જ હોઈ તો મૂળ ગામ થી ચાર્જ ના ગામે જવાનું TA મળે..? અને એજ બાબતે DA મળે..??
માઈલેજ ભથ્થુ?
Srs mahiti che pan transfer thayel karmchario nu bill tatha hukam no naumo aapi samjavo to bill kevi rite banavavu evu Khabar pade
Good information sir thanks for sharing
સર, ગ્રાન્ટેડ પ્રાથમિક વિકલાંગ શિક્ષકને મળે કે નહિ?
Granted ને ના મળે મને granted ના નિયમો ni જાણકારી નથી પરંતુ અન્ય ગ્રાન્ટેડ સંસ્થાઓ ને નથી મળતું
6600GP ke ena thi upar wala adhikari ne TA malva patra nathi.. Is it true?Please guide sir
સર યુનિવર્સીટી એટલે ગ્રાન્ટ ઈન એડ સંસ્થા માં પરિવહન ભથ્થું ગાંધીનગર માટે મળે?
University ના નિયમો માં જોગવાઇ હોય તો મળે
મારી શાળા વાડી વિસ્તારમાં છે ગામ થી 2 km અંતર છે ત્યાં રહેવાની સગવડ નથી તો ગામમાં રહું છું તો મને પરિવહન ભથ્થું મળે કે નહીં
Hi
Sir transport allowance grade pay 5400 MA 800 rs male to 800 rs par DA malse?
ના
રજા તાલીમ કે પ્રવાસ માં સળંગ 20 દિવસ જાય તો ટ્રાન્સપોર્ટ અલાઉન્સ કેટલુ મળે?
પુરું
વાહ જોરદાર વિડિઓ છે સાહેબ
૪૦% કાન સાભરવા ની વિકલાંગ તા છે તો વિકલાંગ ભથ્થું મળે
કોલેજમાં વેકેશન 27 એપ્રિલથી 12 જૂન સુધી હોય તો તેમને કયા મહિનાનું ભથ્થું મળે?
તેમને 27 એપ્રિલ થી 12 જુન સુધી પૂરા સમયનું ના મળે
@@hareshjoshi-trainermotivat2357 આભાર સાહેબશ્રી
એપ્રિલ માં અને જૂન મહિનામાં કેટલાં દિવસોનું મળે
Vikalang prathmik shixak ne antarnee ganataree vagar TA male
નમસ્તે સાહેબ .. મારુ પોસ્ટીંગ મહેસાણા ખાતે છે(પગાર મહેસાણા થાય છે) અને નોકરી એટેચમાં અમદાવાદ છે તો શું મને પરિવહન ભથ્થું મળવા પાત્ર છે કે નહિ ?
પગાર અમદાવાદ થાતો હોય તો મળે નહીં તો TADA મળે
કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આઠ વર્ષ બાદ વીઆએસ લીધું છે માચૅ2021 માં હજી સુધી હીસાબ નથી આવતો... શું કરવું..
રજૂઆત કરો
સર TA વિશે પણ વીડિયો બનાવો બનાવો બહાર ગામ બંદોબસ્ત માં જાય છે તેના વિશે
બનાવેલ છે સર્ચ કરો
સરકારી કામે અંગત વાહનનો ઉપયોગ કરવામાં આવે તો તેને વળતર સ્વરૂપે કેટલા રૂપિયા મળે સાહેબ? એનો કોઈ GR હોય તો જણાવશો સાહેબ
GCSR મુસાફરી bhatha નિયમો માં જોગવાઈ છે મળવાપાત્ર રેલવે ભાડાની મર્યાદા માં મળે
Khub saras sir
જે કર્મચારી ફિક્સ માંથી ફૂલ પગાર માં આવે અને તેનો નિયમિત ફૂલ નો ઓર્ડર મોડો આવે તો એરીયસ માં પરિવહન ભથ્થા નું એરિયસ મળે?
હા
Good Information Sir...🙏
વ્યનિવૃત્તિ એલાઉન્સ બાબતે જણાવો
Sir. aa batha ni pdf joti Hoy to
Namste sir
ગુજરાત બજેટ નિયમ સંગ્રહ નો પરીક્ષાલક્ષી વિડિઓ બનાવવા
સર અગર કોઈ કર્મચારી માતૃત્વ/પિતૃત્વ રજા પર હોય તો પરિવહન ભથ્થું મળે કે કેમ??
સળંગ 30 દિવસ થી વધુ ગેરહાજરી હોય તો ના મળે
Good sir..