માનનીય સાહેબશ્રી માર્ગદર્શન આપો ૨૪૦૦ ગ્રેડ પે મેળવતા કર્મચારીઓ માટે ઉક્ત ઠરાવ માં રાજધાની એકસપ્રેસ માં એસી ચેરકાર દર્શાવેલ છે પરંતુ રાજધાની એકસપ્રેસ માં એસી ચેરકાર ક્વોટા હોય નહીં તો કયા ક્વોટા ની ટીકીટ મળે એ જણાવવા વિનંતી
પ્રાપ્ત રજા અને હક રજા એક જ છે. Non vacational કર્મચારીઓ ने આ. રજા મળે છે. શિક્ષકો vacational कर्मचारी હોવાથી મળે નહીં. પરંતુ Vacation માં જો 15 divas थी વધુ સળંગ કામગીરી કરી હોય તો જમા થાય છે ગણતરી ના સૂત્ર મુજબ. શિક્ષકો ને વરસે 20 hpl મળે છે
@@kpmaradia जो प्राप्त raja जमा hoi तो j રજા પગાર મળે. Hpl રૂપાંતર માં ના મળે મોટેભાગે શિક્ષકો ને 10 રજા પગાર મળતો નથી કેમકે પ્રાપ્ત રજા જમા હોતી નથી. CRC ને હોય તેથી મળી શકે
સરજી, મેં LTC મંજૂરી લીધી તો અહીં મને કચેરીમાંથી મારા સાસુ ની ના પાડે છે. મારા સાસુનું પણ નામ લખેલ મંજૂરી માગેલ એ મારા ભેગા જ રહે છે તો ઉપરથી ના પાડે છે તેમની મંજૂરીન મળે મને યોગ્ય માર્ગદર્શન આપશો.
Sir hu class 3 teacher chu maro gred pay 4200 che kutumb ma 4 sabyo che ame Ahmedabad thi Shimla Manali pravas 2020 thi 2023 na blocka gaya hata ame jata 2 tayar ac ane avata flight ma aavya chiye to amne flight nu bhadu madva Patra thay thay to ketalu thay?
સર હું શિક્ષક માં સરકારી સ્કૂલમાં જોબ કરું છું અને શૈક્ષણિક સત્ર નો લાભ લીધો છે જેથી હું 31 10 2024 ના રોજ નિવૃત્ત થાવ શું તો મને લાભ મળે તેના માટે યોગ્ય માર્ગદર્શન આપશો
બેઝિક 6th મુજબ લેવાનું પરંતુ હાલ બેઝિક ૬૫૨૦૦ છે તો એ ૫૪૦૦ ગ્રેડ પે 7th થાય ને? 6th પે મુજબ ગ્રેડ પે તરીકે 5400 પર ગણતરી કરવાની? બેઝિક 6th મુજબ ને ગ્રેડ પે તરીકે હાલ બેઝિક 65200 છે તો 5400 ગ્રેડ પર ગણતરી કરવાની?
Very nice and useful information, thank you very much 🙏🙏🙏
ખૂબ જ ઉપયોગી માહિતી છે
Very informative and helpful for us
Very Nice information...If any changes plz update
Good information
Green project,bala project,varg Khand ni mangani kevirite ne kone sambadhi ne karavi.
Good work
Saheb SAS ma ltc nu musafari bhada bhatha nu bill kv rite banavavu eno video mukone plz
GREAT
Thank you 😊
Pehla 2 balak twins hoy and 3ju balak pn biji delivery ma hoy to aa case ma ltc mde kharu..???
આ પરિપત્ર 2015 નો છે, 2016 ના પરિપત્ર મુજબ 4200 થી વધુ ગ્રેડ પે ધરાવતા એમ્પ્લોઇને 2 Tier AC Sleeper ની ટીકીટ મળવાપાત્ર છે..
Ration card na hoi , ane purava rupe marriage certificate ,ane passport hoi , to pan ration card jaruri che?
Best
માનનીય સાહેબશ્રી
માર્ગદર્શન આપો
૨૪૦૦ ગ્રેડ પે મેળવતા કર્મચારીઓ માટે ઉક્ત ઠરાવ માં રાજધાની એકસપ્રેસ માં એસી ચેરકાર દર્શાવેલ છે પરંતુ રાજધાની એકસપ્રેસ માં એસી ચેરકાર ક્વોટા હોય નહીં તો કયા ક્વોટા ની ટીકીટ મળે એ જણાવવા વિનંતી
Maximum ketla ltc mali sake?
LTC no labh 1 block na 4 varsh darmyan ketli vaar lai sakay?
एक j var
Sir mara family member ma khali maru j nam batave chhe mara husband ane chhokari nu nam nahi batavtu su karu please guide
👌👌👌👌👌👌
Nice 👌👌
CRC Co-ordinator ne LTC male ke nai sir plz answer
મળે છે અને 10 રજા જમા હોય vacation ni प्राप्त raja મળે તેથી 10 divas no પગાર મળે
Prapta rajao atle kai rajao??
And hak rajao atle kai??
Pls reply ..
Ltc ma kai rajao ganay??
પ્રાપ્ત રજા અને હક રજા એક જ છે.
Non vacational કર્મચારીઓ ने આ. રજા મળે છે.
શિક્ષકો vacational कर्मचारी હોવાથી મળે નહીં.
પરંતુ Vacation માં જો 15 divas थी વધુ સળંગ કામગીરી કરી હોય તો જમા થાય છે ગણતરી ના સૂત્ર મુજબ.
શિક્ષકો ને વરસે 20 hpl મળે છે
Thank you sir
Sir.. કર્મચારી પોતે ના આવે અને કુટુંબના એક સભ્ય જવા ઇચ્છે તો ltc લાભ લઈ શકે ?
Nice video
આ 6વખત ltc ની રજા નિવૃત્તિ વખતે 300 રજા માં ઘટે તો ઉમેરવામાં આવે છે તેવો પરીપત્ર હોય તો મૂકજો
Central government ma Kashmir, Andaman+1 location ma Air fare male che apda Gujarat govt.ma che k nhi??
એર ફેર ના મળે.. Gujarat માં.
Airways માં jao પણ ticket ऐसी coach ni મંજૂર થાય રેલ્વે ni
7th પે મુજબ રૂપાંતર લીધું હોય તો કેટલી રકમ ભરવાની થાય.
Nokri darmiyan ketli var male?
દર ચાર વર્ષે બ્લોક માં એક વાર મળે
નોકરી દરમિયાન ટોટલ 6 બ્લોક મલે
4 વર્ષ સુધી 1 બ્લોક
LTC માટે લીધેલી પ્રાપ્ત રજા તથા રોકડામાં રૂપાંતર કરેલી રજા, બંનેની નોંધ service Book માં કરવાની હોય
Ha
@@ShreyashDabar કુલ કેટલી રજા રજાના હિસાબ માંથી બાદ કરવી?
@@kpmaradia जो प्राप्त raja जमा hoi तो j રજા પગાર મળે. Hpl રૂપાંતર માં ના મળે
મોટેભાગે શિક્ષકો ને 10 રજા પગાર મળતો નથી કેમકે પ્રાપ્ત રજા જમા હોતી નથી.
CRC ને હોય તેથી મળી શકે
સરજી, મેં LTC મંજૂરી લીધી તો અહીં મને કચેરીમાંથી મારા સાસુ ની ના પાડે છે. મારા સાસુનું પણ નામ લખેલ મંજૂરી માગેલ એ મારા ભેગા જ રહે છે તો ઉપરથી ના પાડે છે તેમની મંજૂરીન મળે મને યોગ્ય માર્ગદર્શન આપશો.
એમનું નહીં આવે
સર ચાર્જ એલાઉન્સ નું વિગતનો દરખાસ્તો ઠરાવો નો વીડિઓ બનવો
Gred pay, 1900 hoy to..?
ફિક્સ માંથી રેગ્યુલર થાય તોય કેટલા દિવસ માં LTC લઈ શકાય
આમાં ઉપયોગમાં લીધેલી રજા સર્વિસ બુકમાં જમા થયેલ રજા માંથી કપાય? જો દસ પ્રાપ્ત રજા નો પગાર હાલમાં લઈએ તો નિવૃત્તિ સમયે એ દસ રજા ગણાશે નહીં ને?
Hamna ભોગવી લો તો એ 10 પ્રાપ્ત રજા બાદ થઈ જાય.
Ane પ્રાપ્ત રજા જમા હોય તો જ. બીજી કોઈ રજા માંથી ના મળે
વેકેશનમાં લાભ લઈએ તો? મેં સાંભળ્યું છે કે વેકેશનમાં ltc લઈએ તો પણ 10 રજા કપાય છે
પતિ બિઝનેસ કરતા હોય તો લાભ મળે?
Sir hu class 3 teacher chu maro gred pay 4200 che kutumb ma 4 sabyo che ame Ahmedabad thi Shimla Manali pravas 2020 thi 2023 na blocka gaya hata ame jata 2 tayar ac ane avata flight ma aavya chiye to amne flight nu bhadu madva Patra thay thay to ketalu thay?
Flight નું ના મળે પણ એ ticket રજૂ કરો તો એસી ટ્રેન ટિકિટ નું ભાડું મળે
@@ShreyashDabar thanks sir
બિઝનેસમેન પતિને LTC મળી શકે ?
સર હું શિક્ષક માં સરકારી સ્કૂલમાં જોબ કરું છું અને શૈક્ષણિક સત્ર નો લાભ લીધો છે જેથી હું 31 10 2024 ના રોજ નિવૃત્ત થાવ શું તો મને લાભ મળે તેના માટે યોગ્ય માર્ગદર્શન આપશો
Sir.. ફૂલ પગાર માં આવ્યા પછી ..કેટલા સમય પછી LTC નો લાભ લઇ શકાય??
Vacation ma pravash jai to manjuri levi pade????
Ha
ephemeral roll ni માહીતી આપશો
10 દિવસનું રજામાં રોકડ બિલ માં 6th પે મુજબ. હાલ મોંઘવારી કેટલા ટકા આકારવાની છે તેની માહિતી આપશો. બ્લોક 2020-23
Is LTC available for class 4 guj govt employ before 3years of retirement?
Yes
કેટલા વર્ષ ની ઉંમરના બાળકો ની ટીકીટ મળે
સર, કોઈ શિક્ષક ltc નો લાભ ન લે તો એને રજાનો કે પૈસાનો કોઈ બીજી રીતે લાભ મળે ખરો?
Na... હાલ last year એક યોજના આવેલી પણ એવું દર વરસે થતું નથી
રજા પગાર મળે છે સાહેબ કે નથી મળતો
જેમને 3 બાળક હોય અને ફક્ત પતિ - પત્ની જ જવા માંગતા હોય તો L T C મળે કે નહિ? ક્લાસ ૩ માં
ફૂલ પગારમાં આવ્યા પછી LTC નો લાભ ક્યારે લઈ શકાય??
Full પગાર માં આવી જાઓ atle લઈ શકાય
Fix pay vada labh lai sake
Na
@ShreyashDabar okay sir
Dubai mate ltc mde.?
no only india
Dharampurtalukama
સર,2019 થી 2023 નો બ્લોક ડિસેમ્બર મા પુરો થાય છે,પણ એક વર્ષ ના લંબાણ સાથે ડિસેમ્બર 2024 સુધી જુના બ્લોક નો લાભ લઇ શકાય?
Ha
આખી સર્વીસ દરમીયાન વર્ગ ૩ ના કર્મચારી કેટલી વાર LTC લાભ લઈ શકે?
વધુ માં વધુ 10 વખત
I think 6 vakhat male che
Six time..only
પોતાની કાર લઇ ને પ્રવાસ ગયેલા હોય તો તેના નાણાં કઈ રીતે આકરવા
પોતાની કાર ઊંચા ગ્રેડ માં આવે છે
Getco geb. Ne lagu pade a maheti
Ha
આખી નોકરી મા કેટલી વખત LTC મળે
દર 4 વર્ષ no block હોય એમાં એક વખત મળે.
પ્રાપ્ત રજા એક વખત માં 10 એમ કુલ 60 રજા નું રોકડ માં રૂપાંતર મળે છે.
આખી નોકરી દરમ્યાન છ વખત LTC નો લાભ મળે છે
રજા 5 દિવસની મૂકી હોય તો પણ 10 દિવસનું રોકડ માં રૂપાંતર મળે?
Ha
સર બિલ ની તારીખ 9 માર્ચ 2021 છે અને પેમેન્ટ 27 માર્ચ 2021 ના રોજ ઓનલાઇન કરેલ હોય તો ચાલે?
ચાલશે
Thanx sir
Primary schools teacher ae પ્રવાસ વેકેશન માં જ જવાય કે અન્ય દિવસ સે પણ જવાય?
ગમે ત્યારે જવાય
To rajaa kai mukvi???
Bhai raja mukvani નથી jao atle જમા રજાઓ માંથી 10 प्राप्त રજા no પગાર ગણી ને આપે. 6th પગાર મુજબ
Plz sir aapno mobile number aapjo....
@@ShreyashDabar10 divas mate Teacher's attendance register ma shu lakhvu ? Sign karvi ?
બાળકો ની 1989પસી જન્મ date જોવામાં આવે
પણ અમે એલટીસી માં જતી વખતે ટુ ટાયર એસી કે રાજધાની ટ્રેનની ટિકિટ હોય તો એમાંથી ભાડું મળવા પાત્ર છે??
3 tear નું જે હોય એ મળે જાઓ ભલે ગમે ema
Ltc ની રજા નું એનકેશમેન્ટ થઈ શકે
સેવાપોથી માં जो प्राप्त રજા જમા હોય તો j રોકડ રૂપાંતર મળે.
Ltc block na bill ni XLS file mukva vinanti
Discription માં લિંક છે ડાઉનલોડ કરી શકાય
ગ્રેડ પે 4400 હોય ત્યારે
બેઝિક 6th મુજબ લેવાનું પરંતુ હાલ બેઝિક ૬૫૨૦૦ છે તો એ ૫૪૦૦ ગ્રેડ પે 7th થાય ને? 6th પે મુજબ ગ્રેડ પે તરીકે 5400 પર ગણતરી કરવાની?
બેઝિક 6th મુજબ ને ગ્રેડ પે તરીકે હાલ બેઝિક 65200 છે તો 5400 ગ્રેડ પર ગણતરી કરવાની?
2nd delivery ma 2 child ave (twins) ane total 3 child hoy to ltc no labh made
2 ni ticket મંજૂર thay
Thanks sir
Mare pn aaj question che.
Koi paripatra che aa babat no..??
૧૯૮૯ પછી નોકરી માં જોડાયા હોઈ તો પણ આ કિસ્સામાં લાભ મળે ?
Number aapo ne tamaro
Gstbilbharelce.