રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્‍ત રજાનું રોકડમાં રૂપાંતર

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 86

  • @GURUMASTERJi
    @GURUMASTERJi 4 года назад +1

    Good information

  • @Dineshpatel-mb3kp
    @Dineshpatel-mb3kp 3 года назад

    ખૂબ સરસ...આભાર સાહેબશ્રી નો🙏

  • @kalabenlakhani3961
    @kalabenlakhani3961 28 дней назад

    હું રાજકોટ જિલ્લા, આચાર્ય.રજા રોકડ મા પ્રાપ્ત રજા કેટલી જમા થયેલી હોવી જોઈએ.મારે ૩૭ રજા જમા છે રજા રોકડ આપવાની ના પાડે છે

  • @nishagyanani306
    @nishagyanani306 3 месяца назад

    Very informative thank you sir

  • @harkantbhaipandya6969
    @harkantbhaipandya6969 Год назад

    સરસ માહિતી આભાર.

  • @mbrajyaguru1104
    @mbrajyaguru1104 Год назад

    Vacation ma farva jaiye to jma Raja kapay ke nhi

  • @estdp-n6m
    @estdp-n6m 29 дней назад

    વતન પ્રવાસ લાભ લીધો હોય તો ૧૦ દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થાય કે કેમ?

  • @denzyrocks
    @denzyrocks Год назад

    Su ek block ma banne husband wife n ltc encashment no labh madi sake?

  • @jigneshmer9191
    @jigneshmer9191 4 года назад

    ખૂબજ સરસ

  • @JusabSumara-ww9hx
    @JusabSumara-ww9hx Год назад

    Sir gram panchayat na rojamdar karmchari ne prapt raja male

  • @nileshgemlawala3103
    @nileshgemlawala3103 4 месяца назад

    નિવૃત થયાં પછીનુ વતનમાં જવા માટેના બીલની ચૂકવણી કરવા ની માહિતી આપવા વિનંતી

  • @mananprajapati7777
    @mananprajapati7777 3 года назад

    Sir, 23-09-2008 no Government of India no je GR che, jema LTC raja 300 mathi n kapva nu janavel che, e babate Gujarat Govt.no GR hoy to apva vinanti

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  3 года назад

      નાણા વિભાગનો 15-1-10 નો ઠરાવ જુઓ

    • @mittalbaria
      @mittalbaria 2 года назад

      એલ ટી સી માં ૨ રાજય નો પ્રવાસ કરી સકાય કે નહિ?

  • @Bvt714
    @Bvt714 Год назад +1

    Namaste sir
    10 દિવસ નો રજા પગાર રોકડ માટે આપણી સર્વિસ બુક માં કેટલી પ્રાપ્ત રજા હોવી જોઈએ ?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад +1

      30+10

    • @chintankaila3219
      @chintankaila3219 Месяц назад

      ​​@@hareshjoshi-trainermotivat235729 દિવસ ની જ રજા જમાં હોય તો રોકડમાં રૂપાંતર ભલે ન મળે. પણ LTC નું TA મળી શકે?

  • @himanshumistry1776
    @himanshumistry1776 Год назад

    Vacation ma pravas kryo hoy to prapt raja k madical raja ni kpat thay k nhi? Raja no pgar made ema

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      વેકેશનમાં પ્રવાસ કર્યો હોય તો રજા ન કપાય અને પ્રાપ્ત રજા જમા હોય તો તેનું રૂપાંતર મળે

  • @kamleshparmar988
    @kamleshparmar988 4 года назад +1

    👍👍👍👍

  • @workingwomen2351
    @workingwomen2351 Год назад

    Thanks sir

  • @yogeshbhaimehta7930
    @yogeshbhaimehta7930 10 месяцев назад +1

    પ્રાથમિક શાળામા શિક્ષક છુ. 31/5/24 ના નિવ્રુત થાવ છુ.અર્ઘપગારી 670 ,પ્રાપ્તરજા 6.જમા છે. એલ ટી સી મા જવા તથા 6 ઈ એલનુ રોકડ ની મંજુરી ના આપી.
    કારણ દર્શાવ્યુ કે " 6 જ ઈ એલ જમા હોવાથી રોકડ થઈ શકે નહી .તથા નવા બ્લૉક નો (2024નૉ) હજુ પત્ર થયેલ નથી આથી અરજી પરત કરવા મા આવે છે"
    સાચુ છે?

  • @pandyagirish47
    @pandyagirish47 Год назад

    0:55 આશ્રમ શાળા માં શિક્ષક તરીકે નોકરી કરતાં શિક્ષક જાહેર રજા નાં ભોગવી હોય તો પેન્શન વખતે આ રજા નો લાભ મળે?

  • @sudhirparmar7889
    @sudhirparmar7889 3 года назад

    Vacational employees mate shu jogavai chhe.teni pase prapt leave hoti nathi

  • @vivekpansara3124
    @vivekpansara3124 3 года назад

    Raja nu rokad ma rupantar karva mate ni araji(અરજી) kai rite karvani rehse? Kya documents apva pade?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  3 года назад +1

      કોઈ documents આપવાના નથી services બુક માં જમા હોય તેના આધારે. કોરા કાગળ પર અરજી કરવી

    • @vivekpansara3124
      @vivekpansara3124 3 года назад

      @@hareshjoshi-trainermotivat2357 thank you...

  • @narendrapatel8718
    @narendrapatel8718 Год назад

    Ltc day ૧૦ naa pagar nu ચૂકવણી થાય અને પછી થી da maa વધારો થાય તો સુ da nu એરિયર્સ ફરી થી ચૂકવવું pade

  • @rajnikantparmar7044
    @rajnikantparmar7044 Год назад

    શું દસ દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરતા પહેલા તેમનું LTC બિલ પાસ થયેલું હોવું ફરજિયાત છે ?

  • @patelvsamee4835
    @patelvsamee4835 2 года назад

    આજે કોઈ વર્ષ ૨૦૨૨ના dec માં ltc માં જાય તો seventh pay commission મુજબ રજા નું રોકડ વળતર આપવાનું કે જુનો પગાર?

  • @shaileshkanani9324
    @shaileshkanani9324 Год назад

    નમસ્કાર સર, અધ્યાપકો ને phd ના કાર્ય માટે education leave મળે?

  • @tejasraval7041
    @tejasraval7041 Год назад

    શુ ltc માં માત્ર ફરવા જઈએ પણ 10 દિવસની રજાના રુપિયા ના લઈએ તો ચાલે?

  • @rajeshranade-u1b
    @rajeshranade-u1b Год назад

    Sir આ પ્રાપ્ત રજા નું રોકડ માં રૂપાંતર કયા પગાર ના આધારે મળે? મારો હાલ નો બેઝિક 70000 છે તો કેટલું મળે?

  • @chhatrodiakarsankumar9469
    @chhatrodiakarsankumar9469 Год назад

    સરજી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર ક્યાં પગાર ધોરણમાં (છઠ્ઠા કે સાતમાં) કરવાનું થાય તેની માહિતી આપવા વિનંતી છે.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      એલટીસી માટે છઠ્ઠા પગાર પંચ મુજબ અને નિવૃત્તિ માટે સાતમા મુજબ

  • @prafultrivedi3814
    @prafultrivedi3814 Год назад

    નિવૃત્તિ ના સમયમાં એલટીસી માટે રજા નું રોકડૅના રૂપમાં રૂપાંતર કરી શકાય કે કેમ? ૧૦ દિવસ સુધી ની રજા નું રોકડૅમા રૂપાંતર કરી શકાય

  • @kalpeshbhalakiya
    @kalpeshbhalakiya 10 месяцев назад

    Ltc bill pass karva mateni bus bhadu tatha 2nd class rly. Bhadama kanvart karvani samaj aapto video banavo

  • @devanmavani8477
    @devanmavani8477 2 месяца назад

    જો ફક્ત રજા નું જ રોકડમાં રૂપાંતર જોતું હોય તો થાય??(ટુંકમાં CL મૂકી ઘરે જ આરામ કરવો હોય) તો રજા રોકડમાં પૂરેપૂરું રૂપાંતર કરી શકાય??

  • @masterAyushvlogs
    @masterAyushvlogs 4 года назад

    ખુબ સરસ

  • @alpavariya342
    @alpavariya342 Год назад

    સી એલ અને પ્રાપ્ત રજા સિવાય બીજી એકેય રજા મૂકી ને ltc ભોગવી શકાય????

  • @વિજયકુમારચૌધરી

    રજા પ્રવાસ રાહતમાં ૧૦ દિવસના રોક્ડ રૂપાંતર માટે પ્રવાસ કરવો જરૂરી છે કે શુ? વગર પ્રવાસે રોકડમાં રુપાંતર લઇ શકાય કે નહી અને લઇ શકાય તો અરજીનો નિયત નમુનો શુ છે તે અંગે માહિતી આપવા નમ્ર વિનંતી

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      હા

    • @devanmavani8477
      @devanmavani8477 2 месяца назад

      આમાં ક્યાં પ્રશ્ન માં હા કહી સર..?? પ્રવાસ ફરજિયાત?? વગર પ્રવાસે રોકડ રૂપાંતર???

  • @thakorgovardhan737
    @thakorgovardhan737 Год назад

    પોતાની પેટ્રોલ કાર લઈ ને રજા પ્રવાસ માં ગયેલા હોય તો કઈ રીતે નાણાં આકારવા

  • @vasimkothari2493
    @vasimkothari2493 Год назад

    Hajj mate LTC lai sakay

  • @Mrsamarth00
    @Mrsamarth00 Год назад

    LTC માં કિલોમીટર પર કેટલા રૂપિયા એક વ્યક્તિને મળવા પાત્ર થાય તે જણાવશો

  • @shantilaljakhaniya7267
    @shantilaljakhaniya7267 Год назад

    હું ફેબ્રુઆરી 2024 માં નિવૃત થાવ છું LTC 2024 ના બ્લોક નું દિવસ 10 નું રોકડ માં રૂપાંતર કરું તો નિવૃત્તિ ના 300 દિવસ ની જે લીવ ઇન કેશ મળે તેમાં પછી કેટલા દિવસ નું ઇન કેશ મળે.મારી મેડિકલ રજા પણ 400 થી વધારે જમા છે EL પણ આત્યંરે 315 જમા છે હું રાજકોટ મહાનગરપાલિકા માં સેનિટેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું 29/02/2024 માં નિવૃત થાવ છું

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      315 રજા જમા હોય અને 10 નું રોકડમાં રૂપાંતર લો તો 305 વધે જો તમે 5 રજા મૂકીને પ્રવાસ કરો તો 300 રજા નું રોકડમાં રૂપાંતર મળે

  • @hetalchauhan4562
    @hetalchauhan4562 3 года назад

    વેકેશન ની પ્રાપ્તરજા સાથે blo વળતર રજા મૂકી શકાય.

  • @mittalbaria
    @mittalbaria 2 года назад

    એલ ટી સી માં ૨ રાજય નો પ્રવાસ કરી સકાય કે નહિ?

  • @rushirawal9552
    @rushirawal9552 2 года назад

    🙏આજના વખતમાં જ્યારે સરકારી કોલેજમાં વર્ગ ૩ અને ૪ ની લગભગ જગ્યા ખાલી હોય ત્યારે પગાર બાંધણી,રજા અને પેન્શનની ગણતરી માટે તમારા વિડિયો ખૂબ ઉપયોગી બને છે.

  • @dhavalmistry1369
    @dhavalmistry1369 Год назад

    સરન્ડર 15 દિવસનું ૯૫-૯૬ અને 96 -97 નું લીધું હોય તે LTC 60 દિવસ નું રૂપાંતરિત રજા માં ગણાય

  • @nikunjsolanki8717
    @nikunjsolanki8717 3 года назад

    આ વખતે પ્રાથમિકશિક્ષકોને LTC ના લાભ માટે હજુ સુધી મંજૂરી કેમ આપી નથી? શુ અમને લાભ મળશે? મહેરબાની કરી જવાબ આપશો.

    • @mittalbaria
      @mittalbaria 2 года назад

      એલ ટી સી માં ૨ રાજય નો પ્રવાસ કરી સકાય કે નહિ?

  • @devanmavani8477
    @devanmavani8477 4 месяца назад

    મુસાફરી 5 જ દિવસ કરી હોય..પ્રાપ્ત રજા પણ 5 જ દિવસ મૂકી હોય તો પણ સર 10 દિવસનું રજા રોકડ રૂપાંતર મળે ને???

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  4 месяца назад +1

      હા

    • @devanmavani8477
      @devanmavani8477 4 месяца назад

      @@hareshjoshi-trainermotivat2357 yes .got it ..10 +5v=15 el અથવા અન્ય રજા મૂકવાની..10 દિવસનો પગાર મળે એ વધારાનો ....અને બાકી તો એ મહિને જે રેગ્યુલર પગાર આવે એતો ચાલુ જ..

  • @gamishardaben6981
    @gamishardaben6981 Год назад

    સર તમો ને ફોન થી વાત કરવી હોય તો રજા બાબત

  • @ChetanPatel-gl9jg
    @ChetanPatel-gl9jg 10 месяцев назад

    નિવૃત્તિ સંમયે 300 જ રજા જમા છે
    2
    4 વાર ltc માં રજા નું રોકડમાં લાભ લીધો હોય
    તો
    300 રજાનું રોકડ માં રૂપાંતરણ મળે કે
    260 નુજ રોકડમાં રૂપાંતરણ મળે
    માર્ગદર્શન આપશો

  • @devanmavani8477
    @devanmavani8477 3 месяца назад

    શિક્ષકો કેં જેમને પ્રાપ્ત રજા મળવા પાત્ર ન હોય તો તેઓ વેકેશનમાં જઈ શકે???