અર્ધ પગારી રજા અને રૂપાંતરીત રજા

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 77

  • @yatinpal4077
    @yatinpal4077 4 года назад +1

    વાહ સાહેબ .....મહાદેવ

  • @ચીનીમુસાફરહ્યુએનત્સંગ

    વાહ સર.. ખૂબ ખૂબ આભાર.. 🙏🙏

  • @ld4952
    @ld4952 4 года назад +3

    ખુબજ સરસ રીતે સમજાવ્યું 🙏

  • @v.d.chauhan4050
    @v.d.chauhan4050 4 года назад +3

    Well done sir! And well explained 👍👌👍

  • @user-eg5bk2rw9z
    @user-eg5bk2rw9z 4 года назад +3

    Nicely explained 👌

  • @girishmacwan9907
    @girishmacwan9907 11 месяцев назад +1

    જાન્યુઆરી થી ડિસેમ્બર કુલ 12 સી એલ મળે છે. જાન્યુઆરી માસમાં વધુમાં વધુ કેટલી સી એલ ભોગવી શકાયઃ??

  • @BhaveshPatel-ul1ox
    @BhaveshPatel-ul1ox 3 года назад

    સર મારુ સીક રજાનુ પ્રકરણ વિશે આપ સાહેબ્ને વોત્સેપ કર્યો છે યોગ્ય સલાહ સુચન કરવા વિનંતી છે આભાર સહ.............

  • @rathodkalpesh8763
    @rathodkalpesh8763 3 года назад

    Very very fine video sir
    Thank you sir

  • @bhaveshparmar6339
    @bhaveshparmar6339 2 месяца назад

    Ardhapagari raja kon approve kari shake?? DEO KE PACHHI BIJU KOI??

  • @kalpeshpatel647
    @kalpeshpatel647 4 месяца назад

    Saras સમજાવટ આપી.... હું આપને જણાવવા માંગુ છું 1વર્ષ બાકી હોય ત્યારે કેટલી રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર વગર લઈ શકાય એવો કોઈ પરિપત્ર છે ખરો?

  • @ninamaarvind4977
    @ninamaarvind4977 Год назад

    પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર વિશે વિડિયો મુકજો સર

  • @srbsanskar24
    @srbsanskar24 4 года назад +1

    Thank u sir. You solved my doubts.🙏

  • @bhaveshparmar6339
    @bhaveshparmar6339 2 месяца назад

    Ardhapagari raja principal approve kari shake? Ke pachhi DEO ??

  • @shobhanazankat5194
    @shobhanazankat5194 4 года назад +1

    Nice info sir

  • @ronakkher7291
    @ronakkher7291 3 года назад

    Thank you sir
    Such a great job🖒🖒👌

  • @technologyeducation6408
    @technologyeducation6408 4 года назад +3

    Thankyou sir🙏

  • @HarilalJamliya
    @HarilalJamliya Год назад

    Like

  • @dharmistamehta2539
    @dharmistamehta2539 Год назад

    અર્ધ પગારી રજા માં ઘરભાડું અને વાહન ભાથું પણ અર્ધું કરવાનું હોય છે ?

  • @khemsingvaghela6043
    @khemsingvaghela6043 3 года назад

    👌👌👌👌👌

  • @jagrutichaudhari1101
    @jagrutichaudhari1101 3 года назад

    Wah sir

  • @shantilaljakhaniya7267
    @shantilaljakhaniya7267 Год назад

    સાહેબ મારે નિવૃત્તિ ના 10 મહિના બાકી છે ને મેડિકલ રજા 568 જમા પડેલી છે છતાં તે રજા મૂકીએ તો અધિકારી તે રજા ની ના પાડી શકે ?

  • @rukhsarrangrej2078
    @rukhsarrangrej2078 11 месяцев назад

    સર અર્ધ પગારી રજા વગર મેડિકલ સર્ટિફિકેટ મજૂર કરી શકાય??

  • @nitabenmodi-myschool8259
    @nitabenmodi-myschool8259 Год назад

    Hello sir, ardhpagari raja sathe jaher raja aave to tene kai rate ganvi?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      આગળ પાછળ જોડી શકાય અને જાહેર રજા નો પૂરો પગાર મળે

    • @Bk_chaudhari
      @Bk_chaudhari 3 месяца назад

      આગળ પાછળજોડેલ જાહેર રજાનો પૂરો પગાર તો ના મળે ને સર​@@hareshjoshi-trainermotivat2357

    • @Bk_chaudhari
      @Bk_chaudhari 3 месяца назад

      ​@hareshjoshi-trainermotivat2357 na mle

  • @manojvyas8204
    @manojvyas8204 Год назад

    4 અધૅ પગારી રજા મૂકી શકાય?

  • @dahyagorani2471
    @dahyagorani2471 Год назад

    Hareshbhai pensioners ne medical reimbursement mate khub taklif pade chhe.Manjuri bad fari civil hospital ni pratisahi ane pachhi fari Gandhinagar sahi ni kharai mate mokale.Ketali herangatì kare chhe.

  • @chiragbaloch2806
    @chiragbaloch2806 Год назад

    Primary teacher ne LTC ma 10 divas no leave encashment ma kai rajaa no pagaar male??!!

  • @rajendragohil1197
    @rajendragohil1197 4 года назад +1

    Thankyou sir,🙏

  • @nayanarathva6610
    @nayanarathva6610 2 года назад

    Ketla divs sudhi ni rja kacheri na vda manjur kri ske ?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 года назад

      રજા નિયમ parishist - 1 જુઓ

    • @rajani1228
      @rajani1228 Год назад

      4-02 -22સુધી રૂપાંતરિત રજા મૂકી હોય,5 -02-22તથા 6-02-22જાહેર રજા હોય અને7-02 -22 ના રોજ હાજર થઈએ તો આ જાહેર રજાની રૂપાંતરિત રજા માં ગણતરી થાય? આપ આ અંગે માર્ગદર્શન આપશો.

  • @vaniyavaishali7082
    @vaniyavaishali7082 2 года назад

    ardh pagari rja ketli Mali ske ,kya metre ma mle please 🙏

  • @kkscreation2214
    @kkscreation2214 Год назад

    સાહેબ, વધુમાં વધુ કેટલી રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય છે.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      કચેરીના કામની અનુકૂળતા ધ્યાને લઈ તબીબી પ્રમાણપત્ર ડોક્ટરે આપ્યું હોય તેટલા સમય માટે મંજૂર કરી શકાય

  • @competitionwithall4272
    @competitionwithall4272 4 года назад +1

    How to prepare "gujarat mulki seva niyamo"

  • @Hrishi287
    @Hrishi287 Год назад

    Ardhpagari raja sathe vacation no labh made.jo koi e 75 divas ni videsh pravas mate ardh pagari raja manjur karavi hoy ane e diwali vacation pachi nava satra ma pratham diwase hajar thay to vacation no labh made ke vacation ni kapat thay

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      વેકેશનની એક બાજુ રજા જોડી શકાય બંને બાજુ નહીં જો બંને બાજુ જોડી હોય તો વેકેશન તમારી રજા માં ગણાશે

    • @Hrishi287
      @Hrishi287 Год назад

      Sir vacation ek baju j jodel che to labh made ne

    • @Hrishi287
      @Hrishi287 Год назад

      આભાર sir. મે મારી વિદેશ પ્રવાસ માટે દિન 75 ની અર્ધપગારી રજાઓ મંજુર કરાવેલ અને આ રજાઓ સાથે દિવાળી વેકેશન જોડેલ અને તેનો લાભ માંગેલ પરંતુ તેમને મારી દિવાળી ની રજાઓ કપાત કરેલ છે તો હું સુ કરું.સાહેબ યોગ્ય સલાહ આપવા વિનંતી.અહી કોઈ સાંભળતું નથી એ લોકો કહે છે કે તમે વિદેશમાં છો તો તમને વેકેશન નો લાભ ના મળે.

  • @prafultrivedi3814
    @prafultrivedi3814 2 года назад

    સાહેબ નિવૃત્ત થવાના સમયે માંદગીની રજા હાલમાં ૩૦૦ રજા જમા હોય તો અધિકારી શ્રી ખાનગી એમ.ડી. ડોક્ટર નાં પ્રમાણ ત્રના આધારે મેડિકલ રજા મંજુર કરી શકે કે કેમ આ બાબતે સમજુતી આપવા વિનંતી છે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 года назад

      ના સીવીલ સર્જન નું જોઈએ

    • @prafultrivedi3814
      @prafultrivedi3814 Год назад

      નિવૃત્ત થવાનો સમય દરમ્યાન સિવિલ સર્જન નું પ્રમાણપત્ર જરૂરી છે કે કેમ?

  • @dilippatel723
    @dilippatel723 Год назад

    અર્ધ પગારી રજા પાંચ વર્ષ ફિક્સ પગારમાં નિમાયેલા કર્મચારીઓને મળવા પાત્ર છે કે નહીં

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      પોતાની ગંભીર બીમારી માટે મૂકી શકો વિભાગના સચિવ મંજૂર કરે

  • @hansagadhavi4013
    @hansagadhavi4013 Год назад

    27-3-23 થી 01-4-23 ની રૂપાંતરિત રજા મૂકી હોય અને 02-04-23 ની જાહેર રજા હોય તો છ આખી રજા મંજુર થાય કે નહીં

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Год назад

      6 રજા મૂકી શકાય આગળ પાછળની જાહેર રજા નો લાભ મળે

  • @tusharlabana3874
    @tusharlabana3874 3 года назад

    ફિક્સ આરોગ્ય કર્મચારીને વર્ષ દરમિયાન કઈ રજા મળી શકે

  • @haresh9583
    @haresh9583 Год назад

    Sir ama kyu from bharva nu hoy che

  • @pankajjoshi3801
    @pankajjoshi3801 4 года назад +1

    સર એલ ટી સી ના હેતુ માટે પણ રૂપાંતરિત રજા કે તે રજા દરમિયાન એલ ટી સી લઈ શકાય?? અને કેવી રીતે? આભાર સર

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  4 года назад +1

      LTC ના હેતુ માટે રૂપાંતરિત રજા તબીબી કારણો સર મળે

  • @Community1876
    @Community1876 Год назад

    સાહેબ અર્ધ પગારીરજા માં મૂળપગાર,D. A., HRA, CLA, NPS દરેક નું અર્ધું કરવાનું કે કેમ?

  • @writeandreads354
    @writeandreads354 2 года назад

    Family member ni tabiyat sari n hoy ane hak raja mukiye to medical certi ni jarur pade

  • @kalpanaunadkat4335
    @kalpanaunadkat4335 4 года назад

    1 વર્ષની નોકરી બાકી હોય તો દાક્તરી સર્ટી વગર રૂપાંતરિત રજા મૂકી શકાય ?

  • @avnibattiwala9738
    @avnibattiwala9738 2 года назад

    વર્ગ-૧ ના અધિકારીની સ્વ - વિનંતીથી બદલી થતાં જૂની કચેરીએથી છુટા થયા...પરંતુ માંદગીના કારણોસર બદલીવાળી જગ્યાએ ૭૦ દિવસ ની રૂપાંતરિત રજા પછી હાજર થયા તો ૭૦ દિવસની રૂપાંતરિત રજા કઇ કચેરીએ મંજૂર કરવાની થાય?

  • @damormahesh2121
    @damormahesh2121 2 года назад

    પ્રાથમિક શિક્ષકો ને અર્ધપાગારી રજા મળે કે કેમ? જો મળે તો રાજાઓ ની તેમજ પગાર ની ગણતરી કેવી રીતે થાય?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 года назад +1

      અડધો પગારી રજા મળે જો અર્ધ પગારી રજા મૂકી હોય તો અડધો પગાર મળે અને માંદગી ના કારણસર રૂપાંતરિત રજા મૂકી હોય તો બમણી અર્ધપગારી ઉધારીને પૂરો પગાર મળે

    • @damormahesh2121
      @damormahesh2121 2 года назад

      ભોગવેલી રૂપાંત્રિત રજા નો પગાર પૂરો લીધો હોય અને તેની રિકવરી ભરી અર્ધપાગારી માં ફેરવવી હોય તો તેવું થઇ શકે? પ્રાથમિક શિક્ષક વિભાગ માં.. પરિપત્ર હોય તો મોકલવા વિનંતી 🙏🙏

  • @HarilalJamliya
    @HarilalJamliya Год назад

    Like