Hun To Bolish | હું તો બોલીશ : હનુમાન દાદા એ જ સત્ય

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 821

  • @RasikBavliya
    @RasikBavliya Год назад +37

    આ હનુમાન દાદા તો આદીઅનાથી છે જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ...આ સ્વામી નો તો 100 વર્ષ જુનો ઇતિહાસ છે

  • @abhaygajjar2141
    @abhaygajjar2141 Год назад +8

    હું પણ એક હનુમાનજીનો ભક્ત છું આમાં મને પણ ખૂબ જ દુઃખ થયું છે

  • @Gill-c134
    @Gill-c134 Год назад +3

    Jai swaminarayan❤❤❤❤hnumandada ni jai and swaminarayan bhagvanni pan jai

  • @5656yhhfhjh
    @5656yhhfhjh Год назад +3

    મંદિર પરિસરની સંચાલન સ્વામિનારાયણ સંસ્થા કરે છે કારણ કે મંદિર પરિસર મા જે મુખ્ય છે જેને બધા પૂજે છે એ હનુમાનજી મહરજા ની મૂર્તિ જ સ્વામિનારાયણ સમપ્રદય ના જ પૂ.ગોપાલાનંદ સ્વામી એ કરેલી છે. આર એ ગોપાલાનંદ સ્વામી છે જેમની સાથે રમવા માટે ભગવાન મૂર્તિ માંથી સાક્ષાત આવતા હતા.
    તો એવા પ્રતાપી સંત જેને ભગવાન માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાન છે.

  • @MahendrasinhJadeja-q3l
    @MahendrasinhJadeja-q3l Год назад +54

    સ્વામી નારાયણ ધર્મ ને 200 વર્ષ થયા હનુમાનજી તો શ્રિ રામ ભગવાન ના સમયમા હતા બોલો શ્રિ હનુમાન દાદા કી જય

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 Год назад +2

      E badhu to bhuli jawanu hal mahathag chokidar na chamcha je mote bhage swaminarayani chhe temnu j manvu pade nahi to Mahathag Chokidar ane Tadipar tamari paholi kari nakhse.

    • @dixitparmar925
      @dixitparmar925 Год назад

      Sachi vaat

    • @merakisaankhushaalkisaan2947
      @merakisaankhushaalkisaan2947 Год назад +4

      હનુમાનજી મહારાજ ના ફોટા માં અને કિંગ ઓફ સાળંગપુર ના કપાળ ઉપર ના તિલક નો ફરક જોયા પછી લાગે છે કે હવે શ્રી હનુમાનજી મહારાજ ને પણ પોતાની વ્યક્તિગત માલિકી પ્રમાણે સંત બની બેઠેલા કેટલાક સ્વાર્થી લોકો સમાજ માટે કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે.
      જય શ્રી રામ 🙏🏻

    • @s.d.hindustanib.k.8418
      @s.d.hindustanib.k.8418 Год назад

      ​@@dahyabhaipatel5695Jay shree Ram
      Swaminarayan koi Bhaggavan nathi

    • @nikivarsani97
      @nikivarsani97 Год назад +2

      To 200 year tya tyare kem vivad nato have sukam karo cho

  • @shitalpatel1660
    @shitalpatel1660 Год назад +1

    Swaminarayan Bhagwan satya chhe

  • @shamaldesai9122
    @shamaldesai9122 Год назад +9

    હું હનુમાન દાદા નો ભક્ત છું આ વાત સાંભળીને મને બહુ દુઃખ થાય છે
    આ લોકો ને એવી વીપ્રીત બુદ્ધિ કેવી
    કેમ કે હનુમાનજી મહારાજ બધાના દાદા કેવાય છે 🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી રામ ભક્ત હનુમાન દાદા ની જય હો 🙏

  • @દાણાવાળાસ્ટેટ્સ

    ❤ સાહેબ મારા હનુમાન દાદા સત્ય છે સાહેબ

  • @rmzala2477
    @rmzala2477 Год назад +49

    વિનાશકાળે વિપરીત બુદ્ધિ
    જય શ્રી રામ🚩
    there are no name greater 🙏
    સત્ય સનાતન ધર્મ ની જય હો

    • @vaghelakiranp
      @vaghelakiranp Год назад

      તારા કપડા ના ઠેકાણા ન્નાથી બાવાઓ. કઈ મળતું નથી એટલે ખાલી ખોટા મેડિયા માં ચગવા માટે નવરા થાઓ છો. શાસ્ત્ર નું કઈ જ્ઞાન નથી અને ખાલી ખોટા નીકળી પાડો છો. સનાતન સનાતન કઈ ખબર પડે છે સનાતન એટલે શું? જે સ્વામીનારાયણ સમ્પ્રદાય આજે આખી દુનિયા માં સનાતન અને એક ચોખો ધર્મ તરીકે હિંદુ ની શાન વધારી રહ્યો છે તેની પાચળ શું પડ્યા છો? કઈ કરતા નાથોઈ અને ખાલી મફત ના રોટલા ખાવા અને મીડિયા માં ચગવા માટે કમ કરો છો

    • @biren5445
      @biren5445 Год назад

      મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી.
      સહજાનંદ સ્વામી ના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તેઓ ને દીક્ષા મળી હતી સ્વપ્ન માં દક્ષિણ ભારત ના રામાનુજાચાર્ય પાસે થી. આ સંપ્રદાય શ્રી વિષ્ણુ સંપ્રદાય છે. હવે પેહલે થી જ આ સંપ્રદાય માં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ની ભક્તિ પ્રચલિત હતી તો અચાનક બીજા કોઈ ને ભગવાન કેમ બનાવી દેવાય? એનો અર્થ છે કે તમે પાછલા જે આચાર્યો રહ્યા તેમની શિક્ષા નો પણ અનાદર કર્યો છે. એટલે આ સંપ્રદાય ને ફરી થી શ્રી હરિ/વિષ્ણુ/કૃષ્ણ ની ભક્તિ માં લાગવું જોઈએ, કોઈ ગુરુ ને ભગવાન માનવા નહી!

    • @bp2498
      @bp2498 Год назад +1

      કૃષ્ણ ભગવાન ને ગીતા જ્ઞાન : સુદર્શન ચક્ર ..બધુ નેમીનાથ ભગવાને આપ્યું એમ કહી કૃષ્ણા ભગવાન મદારી છે. એક નહી આવુ ઘણું ત્રી મંદીર દાદા ભગવાન પંથ પણ કુષણ ભગવાન નું અપમાન કરી રહ્યા છે. દરેક મોટા સીટી માં મંદીર બનાવી દીધા છે. જાગો સનાતની ઓ 🙏🙏🙏

    • @takshshila9955
      @takshshila9955 Год назад +1

      ​@@bp2498ત્યાં કોઈ સનાતની કાંઈ જ નહીં બોલે પણ એક ચોક્ક્સ સંપ્રદાયને જ ટાર્ગેટ કરે છે, સાથે મીડિયા વાળા પણ

  • @sharadbhaisoni9286
    @sharadbhaisoni9286 Год назад +14

    આ સંપ્રદાય વાળા એના ઘનશ્યામપાંડે ને આગળ જતાં મહાદેવ નું સ્થાન આપવા માંગે છે આ એની ઘણા વર્ષોથી પ્રક્રિયા ચાલે છે.
    ૐ નમો નારાયણ.ૐ નમઃ શિવાય..🙏🚩🚩

    • @mixgujarati
      @mixgujarati Год назад

      ધન્ટો સ્થાન લેય ધનશ્યામ મહાદેવ ના વાળ બરાબર શે

  • @nareshkumarjoshi3903
    @nareshkumarjoshi3903 Год назад +10

    સ્વામિનારાયણ મંદિરમાં ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ મૂર્તિ હોવી જોઈએ

    • @rajeshhothi931
      @rajeshhothi931 Год назад

      Aa bhikhario rupiya kamava hanumanji ni murti raakhe che... Sala bhikhari...

    • @sharadbhaisoni9286
      @sharadbhaisoni9286 Год назад +3

      તમારી વાત બરાબર છે.

    • @maroonenterprise677
      @maroonenterprise677 Год назад

      Ame e j kaahiye chhie ke Maan naa sachvatu hoy so bija naa raakho

    • @nikivarsani97
      @nikivarsani97 Год назад +1

      Ama su man nathi sanchva nu a to kyo

    • @nikivarsani97
      @nikivarsani97 Год назад +1

      Hanuman na bhakto tya cho to ana vise jani to lyo thoduk pachi bano Hanuman na bhakto

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Год назад +5

    શ્રીરામ ભક્ત કષ્ટભંજન હનુમાન જી જય હો

  • @vestigedream6935
    @vestigedream6935 Год назад +1

    સિયા રામ 🙏ૐ હંમ હનુમંતે નમઃ

  • @karamshibhaigolakiya2118
    @karamshibhaigolakiya2118 Год назад +4

    અમે કયા ના પાડીયે છીએ હનુમાન દાદા સત્ય છે

  • @sachinpatel5763
    @sachinpatel5763 Год назад +5

    જય સીતારામ જય હનુમાનજી મહારાજ

  • @sprajgor4623
    @sprajgor4623 Год назад +2

    કો જી પણ ભગવાન શ્રી હનૂમાનજીનુ અપમાનનાકરૈનહીતર અંતમા હમારૈજેયપરસૂરામનૂનામ લ ઈનૈ હરહરમહાદેવકરવાપડસૈજ❤

  • @hariom6484
    @hariom6484 Год назад +12

    શુ જ્યારે આ મૂર્તિ નુ અનાવરણ થયુ ત્યારે આ બાબત કોઇ ના ધ્યાન માં નો આવી ને હવે અંદરો અંદર વિવાદ કોણ કરાવી રહ્યુ છે

    • @Yadavjiii3
      @Yadavjiii3 Год назад

      લાડુડી ખાવાથી નીલકંઠ નથી બની જવાતું

    • @ajayThakor-jy2yw
      @ajayThakor-jy2yw Год назад

      Tyare niche plet ma chitr hotu bhai

  • @hetalrathva431
    @hetalrathva431 Год назад +5

    જય રામશરણ બાપુ। જય બજરંગ બલી

  • @merakisaankhushaalkisaan2947
    @merakisaankhushaalkisaan2947 Год назад +6

    હનુમાનજી મહારાજ ના ફોટા માં અને કિંગ ઓફ સાળંગપુર ના કપાળ ઉપર ના તિલક નો ફરક જોયા પછી લાગે છે કે હવે શ્રી હનુમાનજી મહારાજ ને પણ પોતાની વ્યક્તિગત માલિકી પ્રમાણે સંત બની બેઠેલા કેટલાક સ્વાર્થી લોકો સમાજ માટે કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે.
    જય જય શ્રી રામ 🙏🏻

  • @mahaprachi
    @mahaprachi Год назад +37

    કષ્ટભંજન દેવ સત્ય છે........🙏રોનકભાઈ તમે બિલકુલ સાચા છો 👍 Good Job એબીપી અસ્મિતા👍

  • @RameshMMunjparaSihor
    @RameshMMunjparaSihor Год назад +28

    ધર્મ કી જય હો ,
    અધર્મ કા નાશ હો ,
    પ્રાણીઓમે સદભાવના હો ,
    વિશ્વ કા કલ્યાણ હો...

    • @chauhangajendrasinh4418
      @chauhangajendrasinh4418 Год назад

      આ હરામી લુખાઓ લુટારા ટકલા શેરા સાટું સાધુ થયા છે આ ખરેખર
      આ ટકલા હરામી લુખો ભીખારી છે

  • @nagajibhairajapara6080
    @nagajibhairajapara6080 Год назад +5

    ભગવાન સોમનાથ સૌને સદબુદ્ધિ આપો

  • @malayjoshi6571
    @malayjoshi6571 Год назад +1

    Jai 🇮🇳 hanuman jai shree siyaram

  • @bhadreshjani_tube
    @bhadreshjani_tube Год назад +10

    પ્લીઝ સારંગપુર નો ઈતિહાસ વાચો... પછી

    • @vaibhavoza8400
      @vaibhavoza8400 Год назад

      Tane khabar 6e
      Sawaminarayan ek so cold panth 6e
      Sanatan dharma satya 6e
      History to hu pan banavi saku ne badha ne chodu banavu

    • @truthGJIND
      @truthGJIND Год назад +1

      એ પણ એમના જ સ્વામીઓ દ્વારા લખાયેલો છે અને પ્રચારિત છે.

    • @vaibhavoza8400
      @vaibhavoza8400 Год назад

      @@truthGJIND GURU SAHJANAND JI SAME AAP NE KOI VANDHO NATHI
      BUT A RASLILA VALA SWAMI
      O LODAO NE E KHABR NATHI
      JE HANUMAN JI SUN NE GALI JAY E GURU SAHJANAND JI SAME TO KEM PAGE PADE

    • @takshshila9955
      @takshshila9955 Год назад +1

      એવી ક્યાં આ લોકોને નવરાશ છે ?
      આ તો ગમે ત્યાં ચોળામામ ભળનારા છે જે વાતાવરણ ડહોળે છે.

  • @nitinpokiya7984
    @nitinpokiya7984 Год назад +8

    પોચું ભાળી ને આંગળી કુતાડવામાં માહિર છે મોરારી મિયા🙏🙏

    • @JANI009
      @JANI009 Год назад +1

      ghanshyam pandey

    • @vanrajsinhrathod6681
      @vanrajsinhrathod6681 Год назад

      100 ટકા કૃષ્ણ ભગવાન ના કુલ ને દારૂડિયા કિધાતા ‌પબભા માણેકે મારવા લિધોતો એનીદાજ કાઠે છે મોરારી મિયાં

    • @dilipchavda1458
      @dilipchavda1458 Год назад

      Markendya rushi hata name padva Vara aena sivay bija pan name padyata hari,kishna,.......khab khab karta doyda aave 😂😂

  • @JagdishThakor-zo5ex
    @JagdishThakor-zo5ex Год назад +3

    હનુમાન દાદા એજ સત્ય છે 🚩🙏🏻

  • @rajubhairabari9142
    @rajubhairabari9142 Год назад +1

    હનુમાન દાદા ભગવાન શ્રી રામ ના ચરણોમાં હોય અને રામ પણ દાદાને બાથમાં ભીડીને ગળે મળે છે

  • @parvatrathod9105
    @parvatrathod9105 Год назад +21

    આ સંપ્રદાયના લોકો હલકી માનસિકતા બતાવે છે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો જે આ ચિત્રો માટે સંમતિ આપી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે

    • @chandrakantpatel3178
      @chandrakantpatel3178 Год назад +1

      તમારા પિતા નું રાજ ચાલે છે?

    • @talpadaranjit4174
      @talpadaranjit4174 Год назад +3

      Aa dobavo methipak vagar sudhrase nahi
      Jay shri Ram

    • @DishuGohil
      @DishuGohil Год назад

      @@chandrakantpatel3178 jo amara santo niklya ne tyare tamone khbar padshe konu raj se,

    • @bhagvata6569
      @bhagvata6569 Год назад

      Khabar vagar ni mahiti

    • @p.v.s9099
      @p.v.s9099 Год назад

      @@chandrakantpatel3178 bhai bolvama maap rakh...swaminarayan dada thi mota nathi samjyo...ane avi rite andar andar ladvanu band karo..

  • @vikashvasava4580
    @vikashvasava4580 Год назад +25

    એ ગમે તે કરે પણ સર્વશ્રેષ્ઠ તો હનુમાનજી,,,

    • @NITINSAHEB
      @NITINSAHEB Год назад +1

      એક નાનો ને એક મોટો એ ખ્યાલ જ છે જગતનો ખોટો અત્ર તત્ર સર્વત્ર સર્વત્ર રામ

    • @bp2498
      @bp2498 Год назад

      કૃષ્ણ ભગવાન ને ગીતા જ્ઞાન : સુદર્શન ચક્ર ..બધુ નેમીનાથ ભગવાને આપ્યું એમ કહી કૃષ્ણા ભગવાન મદારી છે. એક નહી આવુ ઘણું ત્રી મંદીર દાદા ભગવાન પંથ પણ કુષણ ભગવાન નું અપમાન કરી રહ્યા છે. દરેક મોટા સીટી માં મંદીર બનાવી દીધા છે. જાગો સનાતની ઓ 🙏🙏🙏

  • @vipulmakwana381
    @vipulmakwana381 Год назад +3

    Jay Hanuman Dada

  • @sunilgoricha5325
    @sunilgoricha5325 Год назад +1

    ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધેલું યદા યદા ધર્મ ધર્મસ્ય સી સંભાવનાની યુગે યુગે...જ્યારે આ બ્રહ્માંડમાં મારી જરૂર પડશે ત્યારે હું જરૂર અવતાર ધારણ કરીશ તો
    ભાઈ આ સ્વામિનારાયણ ભગવાનનો જે અવતાર છે તે શ્રી કૃષ્ણ નો ભગવાનનો જ અવતાર છે ને ?
    તો બાપુ આપ કયો કે છો કે શંકર ભગવાન નો 11 મો હનુમાનજી મહારાજ નો રુદ્ર છે.
    તો ભાઈ રામ ભગવાનના કેમ દાસ થયા ?
    તો ભાઈ ભગવાન ના અવતાર થાય ત્યારે ભાઈ દાસ ભાવ હોને તો સ્વામિનારાયણ ભગવાનછે તો દાસ ભાવ હોય ને ?
    🙏🙏સર્વ ને સ્વામિનારાયણ 🙏🙏

  • @prafulpatel5494
    @prafulpatel5494 Год назад +6

    રાહુલ ગાંધીએ રામ કાલ્પનિક છે એના વિસે કહો

    • @hemubhaichavada4253
      @hemubhaichavada4253 Год назад +1

      તેની દશા જોઈ લો ભાઈ પપૂ થઈ ને જીવે છે

  • @asmtabavaghela7855
    @asmtabavaghela7855 Год назад

    શુ તમને હનુમાન દાદા એ કીધુ છે કે મારા વિશે બોલ જો દાદા ને કઈ વાધોનથી તમ ને કેમ વાધો છે સ્વામિનારાયણ ભગવાન છે સરવો પરી છે છે ને છે આપણે બધા તેમના દાસના પણ દાસ છીએ.તમે બધા મણીને પણ કઈ નઈ કરી શો સ્વામિનારાયણ ભગવાન ની જય🙏

  • @ChhanajiThakor-fq1ou
    @ChhanajiThakor-fq1ou Год назад +5

    જય હનુમાન અજર અમર છે તે સત્ય છે

  • @bhavesbhaipatelbhavesbhai7031
    @bhavesbhaipatelbhavesbhai7031 Год назад +2

    જય શ્રી હનુમાનજી મહારાજ દાદા ના દાદાજી હનુમાનજી મહારાજ

  • @sumitrabentabiyar5698
    @sumitrabentabiyar5698 Год назад +2

    Jay shree bajrang Bali

  • @Justclips21
    @Justclips21 Год назад +1

    jai swaminarayan...

  • @jeevanbhaisuhagiya5323
    @jeevanbhaisuhagiya5323 Год назад

    ૐ શ્રી સ્વામિનારાયણ ભગવાન સત્ય છે,

  • @vishnudesai5325
    @vishnudesai5325 Год назад +7

    જય હો હનુમાન દાદા

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 Год назад +3

    JAY HO NATHJI BAPU

  • @vithalbhaikateshiya7179
    @vithalbhaikateshiya7179 Год назад +27

    🙏જયશ્રી રામ જયશ્રી હનુમાનદાદા સત્ય છે.🙏

    • @lavkumarsinhjigohil9576
      @lavkumarsinhjigohil9576 Год назад

      F

    • @anjubentejani9676
      @anjubentejani9676 Год назад

      ​@@lavkumarsinhjigohil9576😊😊😊

    • @vaghelakiranp
      @vaghelakiranp Год назад

      તારા કપડા ના ઠેકાણા ન્નાથી બાવાઓ. કઈ મળતું નથી એટલે ખાલી ખોટા મેડિયા માં ચગવા માટે નવરા થાઓ છો. શાસ્ત્ર નું કઈ જ્ઞાન નથી અને ખાલી ખોટા નીકળી પાડો છો. સનાતન સનાતન કઈ ખબર પડે છે સનાતન એટલે શું? જે સ્વામીનારાયણ સમ્પ્રદાય આજે આખી દુનિયા માં સનાતન અને એક ચોખો ધર્મ તરીકે હિંદુ ની શાન વધારી રહ્યો છે તેની પાચળ શું પડ્યા છો? કઈ કરતા નાથોઈ અને ખાલી મફત ના રોટલા ખાવા અને મીડિયા માં ચગવા માટે કમ કરો છો

    • @biren5445
      @biren5445 Год назад

      મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી.
      સહજાનંદ સ્વામી ના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તેઓ ને દીક્ષા મળી હતી સ્વપ્ન માં દક્ષિણ ભારત ના રામાનુજાચાર્ય પાસે થી. આ સંપ્રદાય શ્રી વિષ્ણુ સંપ્રદાય છે. હવે પેહલે થી જ આ સંપ્રદાય માં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ની ભક્તિ પ્રચલિત હતી તો અચાનક બીજા કોઈ ને ભગવાન કેમ બનાવી દેવાય? એનો અર્થ છે કે તમે પાછલા જે આચાર્યો રહ્યા તેમની શિક્ષા નો પણ અનાદર કર્યો છે. એટલે આ સંપ્રદાય ને ફરી થી શ્રી હરિ/વિષ્ણુ/કૃષ્ણ ની ભક્તિ માં લાગવું જોઈએ, કોઈ ગુરુ ને ભગવાન માનવા નહી!

  • @akashrana700
    @akashrana700 Год назад +3

    Hanuman dada nu Apman Na sahan Thay sir never 🚩

  • @bngoswami8144
    @bngoswami8144 Год назад +5

    રોનકભાઈ દર્શન કરવા વાળા ઉપર કે હનુમાનજી ઉપર શ્રધા રાખનાર પર ઉપર કોઈ સવાલ નથી સ્વાલ શિવજી માતાજી અને હનુમાન જી જેવા મહાદેવ માતાજી ને સેવક બનાવી હિન્દુ ધર્મ ગ્રંથો થી વિરોધ વર્તણૂક કરવાનો છે જે સનાતન આચાર સંહિતા વિરોધ નો છે... કરોડો હનુમાન ભક્તોની લાગણી દુભાવવાનો છે... અહંકાર ભરી અજ્ઞાની સંતો હઓઈજ નશકે પોતાને જ્ઞાની કહો અને અહંકાર કરવો એ જ મોટુ અગયાન

    • @bp2498
      @bp2498 Год назад

      કૃષ્ણ ભગવાન ને ગીતા જ્ઞાન : સુદર્શન ચક્ર ..બધુ નેમીનાથ ભગવાને આપ્યું એમ કહી કૃષ્ણા ભગવાન મદારી છે. એક નહી આવુ ઘણું ત્રી મંદીર દાદા ભગવાન પંથ પણ કુષણ ભગવાન નું અપમાન કરી રહ્યા છે. દરેક મોટા સીટી માં મંદીર બનાવી દીધા છે. જાગો સનાતની ઓ 🙏🙏🙏

  • @ChhanajiThakor-fq1ou
    @ChhanajiThakor-fq1ou Год назад +3

    જય હનુમાન

  • @DINURAJ.123
    @DINURAJ.123 Год назад +3

    હનુમાન દાદા એજ સત્ય છે

  • @tusharpatel3478
    @tusharpatel3478 Год назад +3

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 Год назад +4

    હનુમાન દાદા તો શ્રી રામ વખત નાં છે હનુમાન દાદા યે તો શ્રી રામ ભગવાન શ્રી લક્ષ્મણ ભગવાન અને સીતામાતા ની સેવા માં હાજરાહજૂર હતા.જયારે સ્વામી ઓ તો કાલે પેદા થયા અને હનુમાન દાદા ને એના ચરણોમાં બતાવવા નીકળ્યા મફત નુ ખાઈ ને સ્વામી ઓ ની બુધી ભ્રષ્ટ થઈ ગઈ હનુમાન દાદા નો મગજ જાહે ને તો સ્વામી ઓ ને પાકિસ્તાન માં નાખ્યા વ છે

    • @dilipchavda1458
      @dilipchavda1458 Год назад

      Haju to kalki avtaray baki se to tame tene bhagvan nahi mano su yar tame pan.....

    • @sarjanblog1547
      @sarjanblog1547 Год назад

      પેલા તો રામાયણ, મહાભારત,પુરાણો નુ વાચન કર પછી આગડ બોલ

  • @anupsinhrathod1734
    @anupsinhrathod1734 Год назад +5

    સનાતન ધમઁનો જય હો

  • @kuldeeprana6816
    @kuldeeprana6816 Год назад

    મોરારિબાપુ વિવાદ એ સાધુ નું અંગ ખરું આપ વિવાદ .... ના કરો કારણ ભગવાન નાં ઘરે દેર છે પણ અંધેર નહિ આપ મોટા છો દયાળુ હસો
    જય શ્રી રામ
    જય શ્રી શંકર
    જય કષ્ટ ભંજન
    આ વિવાદ પણ કષ્ટભંજન દેવ
    વિવાદ કરવા વાળા ને પણ સમજણ કરાવશે ને ખાસ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એ પણ હ્યોગ્ય કરશે

  • @vestigedream6935
    @vestigedream6935 Год назад +1

    શંકર સ્વયં હનુમાન 🙏

  • @ChetanAITool
    @ChetanAITool Год назад +7

    9:04 हमारे सौराष्ट्र मे एक गाव है, जहा के के एक कथाकार है जो अली मौला अली मौला करते रहते है ॥

  • @LoL_hub_00
    @LoL_hub_00 Год назад +3

    Hanuman dada Bhagvan che
    Sawaminayarn sant che

    • @harshitsavaliya5181
      @harshitsavaliya5181 Год назад

      Tu kon cho bhadwa avu keva valo

    • @harshitsavaliya5181
      @harshitsavaliya5181 Год назад

      Pela jan pachi keva avje

    • @LoL_hub_00
      @LoL_hub_00 Год назад

      @@harshitsavaliya5181 su janu bhai

    • @harshitsavaliya5181
      @harshitsavaliya5181 Год назад

      @@LoL_hub_00 itihas vach bhai swaminarayan khota hoi to 500 jetla santo na hoi ava mota mota granth na hoi and jyare bhagwan vanvicharan karva gya hta tyare amni seva fal lavi ne khavdavta and amni raksha karta and bhagwan swaminarayan jivya tya sudhi amne avu kyarey nathi kidhu k hanumanji mara das che but amni pooja karvani agna api che je sikshapatri ma lakhel che

    • @LoL_hub_00
      @LoL_hub_00 Год назад

      @@harshitsavaliya5181 Eto Tamara Swami drama lakhelo etihas che Ramayan, Mahabharata, grnth, upnisas kya Swami no ulekh nathi

  • @sahajanandi_sinha
    @sahajanandi_sinha Год назад +1

    Je ne pan … swaminarayan Bhagwan ma and kastbhanjan dev ma visvasss no hoy e
    Salanur no javu 🙏🏻

  • @sangitadevmurari1203
    @sangitadevmurari1203 Год назад +2

    દાદા તો કોર્ટ માઁ પન હાજરી પુરાવા આવશે

  • @muljisolanki-pl9lf
    @muljisolanki-pl9lf 9 месяцев назад

    જયશ્રી બજરંગબલી જય શ્રીરામ

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 Год назад +13

    કષ્ટભંજન દેવ સત્ય છે..અને સત્ય રહેશે..જય શ્રી રામ 🙏

  • @Imyashpatel
    @Imyashpatel Год назад +13

    આ બધા ને ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ પધરાવ્યા તેમાં વાંધો છે બાપુ એટલો વિચાર તો કરો સારંગપુરમાં હાજરો હાજર હનુમાનજી છે તેનું જીવતું જાગતું પ્રમાણ લાખો લોકોને હનુમાનજી મહારાજે પરચા આપ્યા છે તે જ છે

    • @sarvaiyasatyapalsinhparakr37
      @sarvaiyasatyapalsinhparakr37 Год назад +1

      Pan bhai hanuman dada ne nicha dekhadva te koi na bap no hak nathi

    • @rajendramakwana6972
      @rajendramakwana6972 Год назад +1

      yej gopal ni bhul se tya dada ne apman karvaj besadiya se jo dada lidhej sarangpur olkhai se

  • @sanjaysorathiya6487
    @sanjaysorathiya6487 Год назад +3

    જે તે સમયમાં આ હનુમાન દાદા ને ગોપાલા નંદ સ્વામી એ સારંગ પુર માં મૂર્તિ ની પધરામણી કરી ત્યારે હનુમાન દાદા એ તેમને સાક્ષ સાક્ષ દર્શન આપેલા હતા તો તેનો મતલબ એવો નહિ કે દાદા થી કે થી પણ મોટા હોય દાસ હતા પણ રામ ના

    • @merakisaankhushaalkisaan2947
      @merakisaankhushaalkisaan2947 Год назад +1

      હનુમાનજી મહારાજ ના ફોટા માં અને કિંગ ઓફ સાળંગપુર ના કપાળ ઉપર ના તિલક નો ફરક જોયા પછી લાગે છે કે હવે શ્રી હનુમાનજી મહારાજ ને પણ પોતાની વ્યક્તિગત માલિકી પ્રમાણે સંત બની બેઠેલા કેટલાક સ્વાર્થી લોકો સમાજ માટે કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે.
      જય શ્રી રામ 🙏🏻

  • @sangitadevmurari1203
    @sangitadevmurari1203 Год назад

    દાદા હવે તમે જ આ કોઈ ચમત્કાર બતાવો આ ટકલા નેં

  • @PadhiyarRajputOfficial
    @PadhiyarRajputOfficial Год назад +3

    હે પ્રભુ શ્રી રામ આપના ભક્ત ની લાજ રાખજો

    • @shankarsinhrathod1928
      @shankarsinhrathod1928 Год назад

      Ab Dada ki gana chalne wali hai, Kalyug ka ant aane wala hai. Sare Swaminarayan wale bhog Vilas si hai.

  • @abhaygajjar2141
    @abhaygajjar2141 Год назад +1

    હુંતો એમપણ કહું છું કે પાદવાની તેવળનો હોય તો સ્વામીનારાયણ યાવે તેમની આરતી નો કરાય😢😢😢

  • @preetrajblog
    @preetrajblog Год назад +4

    200 વર્ષ ના ઈતિહાસ માં ગુરુ ભગવાન થઈ ગયા..
    વિનાશ કરે વિપરીત બુદ્ધિ..
    ભગવદ્ ગીતા માં લખ્યું જ છે જે વ્યક્તિ પોતાની જાતને ઈશ્વર સમજાવશે એ સમય જ કળયુગ નો પ્રારંભ છે ..
    રૂપિયા ના લોભ માં ભાન ભૂલીને ભગવાન ને દાસ બનાવવા બેઠા છો ..
    તમારા ફેક સાધુ ઓ એવું જ્ઞાન આપે છે કે હનુમાનજી શિવજી માં પાર્વતી એ બધા ભગવાન સ્વામિનારાયણ ના દાસ હતા.. આટલી બધી નફટાઈ.. ભ્રમાંડ રચેતા ને ટારગેટ કરો એ પણ રૂપિયા માટે ... યાદ રાખજો વિનાશ ને આમંત્રણ આપો છો ..
    ઉસકી લાથી મે આવાજ નહિ હોતી પર જબ પડતી હૈ તબ વો હી યાદ આતા હૈ ..🤬🤬🤬🤬🤬
    સત્ય એ સત્ય છે .. એને આજે કાલે કે અનંત કાળ સુધી ના કોઈ બદલી સક્યુ છે ના કોઈ બદલી સકશે..

    • @mehulpatel-y8l
      @mehulpatel-y8l Год назад +1

      em to bhagvan ram karta Dada na mandir vadhare chhe to em samjvanu ne ke bhagvan karta Das mota?

    • @preetrajblog
      @preetrajblog Год назад

      @@mehulpatel-y8l 😂😂😂એના માટે ભગવદ્ ગીતા જ્ઞાન લેવુ પડશે ..

    • @truthGJIND
      @truthGJIND Год назад

      હાટડીઓ ખોલી ને બેઠા છે.જ્યાં ને ત્યાં.તાકાત હોય આ લોકોની તો હૈદરાબાદ માં બ્રાંચ ખોલી બતાવે એમની.

    • @maroonenterprise677
      @maroonenterprise677 Год назад

      ​@@mehulpatel-y8lSahajanand Hanuman ji na Bhakt hata not vice-versa

  • @dineshbhaijogani3050
    @dineshbhaijogani3050 Год назад +1

    Jay hanuman.jay mahabal Jay vajrakay. Aa mara(sauna) dada sauthi mota chhe. Dada ne namaskar.

  • @ranjanghodasra4437
    @ranjanghodasra4437 Год назад

    Jay shree mhavir Hanuman dada Jay kast bhanjan
    Jay shree ram Jay shree ram

  • @kalubhaipadhariya2463
    @kalubhaipadhariya2463 Год назад +4

    આ વખતે હનુમાં ન ની હડી એ સડી યા ટકલા જય શ્રી બજરંગ બલી

    • @rajnikantpagi269
      @rajnikantpagi269 Год назад

      😂😂

    • @rajnikantpagi269
      @rajnikantpagi269 Год назад

      Jay siyaram.jay bajrangbali🙏🙏

    • @antaliyaarpit7622
      @antaliyaarpit7622 Год назад

      Vah Bhai vah right vat kidhi tame

    • @naginbhairohit3935
      @naginbhairohit3935 Год назад

      વાહ.... સનાતની ભક્તો... ટકા કહીને તમારી માનસિકતા છતી કરી. અલ્યા ડોબા... મુન્ડન કરનારને જો ટેકો કહેવાય તો..... કેટલા સનાતની સંતો ટકા છે એ પણ જોઈ લેજે. આદી શંકરાચાર્ય પણ મુન્ડન કરીને જ રહેતા હતા.

  • @Makwananilesh8733
    @Makwananilesh8733 Год назад

    Ronak Bhai ❤️❤️👍👍 me

  • @kantilalpatel6815
    @kantilalpatel6815 Год назад

    હનુમાન દાદા ભગવાન એજ સતય છે

  • @ghanshyampatel7531
    @ghanshyampatel7531 Год назад

    Jay Swaminarayan bhagwan

  • @anilsinhzala3348
    @anilsinhzala3348 Год назад +4

    JAY SHREE RAM 👌🥰🙏🥰
    JAY HANUMAN DADA 👌🥰🙏🥰

  • @patelsanjay7192
    @patelsanjay7192 Год назад

    🙏જયશ્રી રામ જયશ્રી હનુમાનદાદા જ સત્ય છે.🙏

  • @vasavaprakash2650
    @vasavaprakash2650 Год назад +2

    जय श्री राम जय श्री हनुमान दादा

  • @mahipatkamaliya01
    @mahipatkamaliya01 Год назад +10

    Jay Hanumanji❤

  • @user-ws8qk2vd2m
    @user-ws8qk2vd2m Год назад +1

    BAJRANG BALI FIRST

  • @jaydeeppatel4253
    @jaydeeppatel4253 Год назад +1

    Jay shree Ram

  • @bharatbhaivekariya4968
    @bharatbhaivekariya4968 Год назад +9

    હનુમાન દાદા ના નામે રોટલા ખાવા વાળા તમે સુધરી જાવ નકર એકય મેળના નહી રહો અમે હજી રામના દિધેલા બેઠા છીએ જય શ્રીરામ🙏🙏

  • @RaghuvirsinhGohil-d4m
    @RaghuvirsinhGohil-d4m Год назад

    Hanuman ji satay se

  • @jaydeepraval8652
    @jaydeepraval8652 Год назад +1

    Jay shree ram 🎉♈

  • @manibhaipatel440
    @manibhaipatel440 Год назад +3

    સંતોના અભિપ્રાયો બહુ કમજોર છે

  • @ChhanajiThakor-fq1ou
    @ChhanajiThakor-fq1ou Год назад +2

    સનાતન ધર્મનો જય

  • @jyotikumarkhambholiya5788
    @jyotikumarkhambholiya5788 Год назад +9

    ભાઇ...માંગરોળ ના લોએજ ગામના આ સંપ્રદાય ના મંદિર મા પણ હનમાનજી અપમાન જનક મુદ્રા માં છે.

    • @merakisaankhushaalkisaan2947
      @merakisaankhushaalkisaan2947 Год назад +4

      હનુમાનજી મહારાજ ના ફોટા માં અને કિંગ ઓફ સાળંગપુર ના કપાળ ઉપર ના તિલક નો ફરક જોયા પછી લાગે છે કે હવે શ્રી હનુમાનજી મહારાજ ને પણ પોતાની વ્યક્તિગત માલિકી પ્રમાણે સંત બની બેઠેલા કેટલાક સ્વાર્થી લોકો સમાજ માટે કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે.
      જય શ્રી રામ 🙏🏻

  • @anishachaudhary9370
    @anishachaudhary9370 Год назад +1

    Swaminarayan bhagavan aj saty se

    • @parmarsunilsinh3420
      @parmarsunilsinh3420 Год назад

      તે જય ને પુજને / અમારા ભગવાનનું અપમાન શું કરવા કરે છે. જય હનુમાન દાદા. જય ઠાકર .હનુમાન દાદા રામ નાજ ચરણમાં હોય .બાકી કોઈના ચરણમાં નઈ. જય સનાતન ધર્મની જય

  • @namrtabavaghela4012
    @namrtabavaghela4012 Год назад

    આ લોકો યે તેમનો પ્રચાર કરવા માટે જ સારંગપુર નૈ ટૃસટ પાસે થી લય લીધું

  • @jagdishpatel2115
    @jagdishpatel2115 Год назад +1

    Hanuman dada Adi anadi se

  • @ishwarbhaipatel2800
    @ishwarbhaipatel2800 Год назад

    જય શ્રી રામ, જય બજરંગ બલી

  • @patelkajabhaii
    @patelkajabhaii Год назад +7

    દાદા એ સત્ય છે અને સત્ય જ છે

  • @rashmipatel1178
    @rashmipatel1178 Год назад

    Jaye Bajrang bali

  • @AjVaghela-rz3xo
    @AjVaghela-rz3xo Год назад

    સ્વામીનારાણ ત્રણ દિવસથી આવ્યો છે. હનુમાન દાદા તમારા જેવાનો જન્મ નતો થયો. તેદિના છે દાદા છે ઇતો વર્ષૉથી છે.

  • @vatiyanitin6149
    @vatiyanitin6149 Год назад +3

    Shree khashtbhajan dev 🙏

  • @karansinhjadeja4710
    @karansinhjadeja4710 Год назад +2

    Jay Hanumaji

  • @dansangbhaichaturbhai6856
    @dansangbhaichaturbhai6856 Год назад +5

    Jai shree ram jai hanuman dada

  • @janaksinhthakor5659
    @janaksinhthakor5659 Год назад

    Jay bajrang bali

  • @nilesh-patel
    @nilesh-patel Год назад +6

    જય શ્રી રામ, જય હનુમાન દાદા ❤

  • @rameshvaghela4165
    @rameshvaghela4165 Год назад +4

    જય શ્રી રામ 🙏🚩 જય શ્રી હનુમાન બાપા 🙏

  • @Artisthub42
    @Artisthub42 Год назад

    A bhai osho Nivedano vacho

  • @maheshraval641
    @maheshraval641 Год назад

    બધા ને નમ્ર અપીલ
    કે સંપ્રદાય નાં સર્વેસર્વા આચાર્ય શ્રી ઑ એ ખૂબ ખૂબ રસ લઇ ,,,,વારંવાર શ્રી શિવજી બ્રહ્માજી ને હવે શ્રી સ્વામિનારાયણભગવાન નાં કુળદેવ શ્રી હનુમાનજી નું અવમૂલ્યાંકન થતું હોય ...ત્યારે બને ગાદી નાં આચાર્યો એ જરૂર હવે આવા બગાડ નું શુદ્ધિકરણ કરવા મહેરબાની કરવી જોઈએ .

  • @MrPrajapatihitesh69
    @MrPrajapatihitesh69 Год назад +1

    જય શ્રી રામ જય હનુમાંનદાદા

  • @piyusham
    @piyusham Год назад

    ધર્મ હોય ત્યા વિવાદ નો હોય ને વિવાદ હોય ત્યા ધર્મ ના હોય.

  • @masungswami292
    @masungswami292 Год назад +5

    મનિધર બાપુને લાખ લાખ વંદન

  • @dhanujeshani9211
    @dhanujeshani9211 Год назад +1

    Reva dene . Morari bapu ram katha karte karte namaz pade ane masidma jai kabar ni pooja kare tyare tamaro sanatan dharm kyan gayoto .
    Hanumanji maharaj be hath jodine swaminarayan bhagwanana mata pitane namaskar kare chhe ema tamne sanatanio ne su vandho padio bhailao. Ee to ena potana istadevna na mata pita ne pranam kari rahya chhe . Ato ek vivek ane vadilono adar chhe. Hanumanji jyare sree lanka sita mayani sodhma gaya tyare pratham ravan ne malva gaya . Ravan ne sinhasan uppar bethelo joi hanumanji tene be hath jodi namaskar karya ane bolya lankeswarko mera pranam . To ato ek bharatya parampara chhe. Sahune adar apvo ej vivek chhe to ee to Hanumanji kari rahya chhe . To ema tamne sanatanione su vandho padiyo. Tamara gharma tamme su karo chho eni upadhi swaminarayan sampraday vara kai nathi karta to pachhi tamne su problem thayo chhe .
    Jay shree swaminarayan.

  • @yashshah7682
    @yashshah7682 Год назад

    Jai Bajrang Bali.