જાહેર જનતા ને આ ખોટા ભુવાથી સાવધાન કરવાનું ખુબ જ સારુ કામ કરો છો એ માટે 🙏 ખુબ ખુબ આભાર રોનક્ભાઇ 🙏 પણ અમુક ભુવાજી એવા પણ છે જે નિસ્વાર્થ ભાવે માતાજી અને દેવ ની સેવા કરી લોકો પાસેથી રૂપિયા લીધા વગર દુઃખ દૂર કરે છે. વિજ્ઞાન જ બધું છે તો વૈજ્ઞાનિકો એ માણસ નો કુત્રિમ આત્મા બનાવી દેવો જોઈએ. અને પછી અને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરઓના મંદિર બનવા જોઈએ. 🙏 ખોટું લાગે તો દિલ થી માફી માગું છું મને માફ કરશોજી 🙏
રામાયણ મહાભારત વખતે તો વિજ્ઞાન નહોતું લ્યા તોય બાણ મારવાથી પાણી આવતું હતું તો ચમત્કાર કેમ નથી તું સાચો છે કે વર્ષો જુના પુરાણો અને રામાયણ મહાભારત હા કે લોકો ધુતારા ધુતે છે એ વાત સાચી છે પણ દેવ્યશક્તિ નથી એવું નથી આજેય હળાહળ કળયુગમાં પણ ભગવાન માતાજી ના પરચાઓ ચમત્કાર બરાબરજ છે અને જોવું હોય તો આજે અમદાવાદમાં જ બાગેશ્વર ધામ ના ગુરૂજી શ્રી આવેલા છે તારામાં બોવ સનાતન ધર્મ ને નીચો પાડવાની ઓકાત હોય તો આવી જાજે તારા જેવાઓ તો કેટલાક એ ચેનલો મિડીયા વારાઓની બોલતી બંધ કરેલી છે અમારા બાલાજી મહારાજ દાદા શ્રી હનુમાનજી એ તારા જેવાના તો ચણાએ નો આવે લ્યા દેવ્યશક્તિ સામે
આ જે બતાવ્યું તે ખરેખર સાચું છે પણ અનો મતલબ એ નથી કે વિજ્ઞાન ની આગળ કઈ નથી કેમ કે વિજ્ઞાન થી આગળ છે આપડો હિંદુ ધર્મ અને રોનક ભાઈ સ્ટુડિયો માંથી બહાર નીકળી ને એક વાર ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબાર માં જાવ પછી ફરી કોઈ ચેલેન્જ નહિ આપી શકો . એક વાર વિરોચનગર જજો એક વાર કસવા જજો એક એટલે ધર્મ સુ છે એ તમે પણ જાણો
રોનકભાઈ નારાયણભાઈ પટેલ એકવાર તમારે સુરાપુરાધામ ભોળાદ દર્શન કરવા જવું જોઈએ અને પછી દાનભા ભુવાજી સામે બેસી ને જે પણ ભુવા વિશે કહેવું હોય તે કહી દેવું. તમને તમારા તમામ સવાલ નો જવાબ મળશે. બધા ભુવાજી ખોટા ના હોય, હા હોય છે અમુક ભુવાજીના નામે છેતરપિંડી કરવાવાળા, બળાત્કાર કરવાવાળા પણ અમુકભુવાજી સમાજ ને ધર્મ શુ હોય એ પણ શીખવાડે છે. એક કેરી બગડેલી હોય એટલે બધી કેરી બગડેલી છે એવું સમજવાની ભૂલ ના કરવી.
Tame je kam karo so ae khub j saras kam se banne bhai 💯💯, pan kem aa badhu hindu dharm mate j bija dharm ma pan ane aava kamo thay se tame jo saru kaam karva magta hoy to sathe sathe aenme pan media same khula pado ne kem ek hindu samaj ne target karvama aave se vare vare 🚩🚩🚩🚩🚩
રોનક પટેલ તંત્ર અને પેલો જયંત પંડ્યા ફક્ત ગરીબ ભુવાઓ ને રંજાડી રહ્યા છે બ્રાહ્મણો યજ્ઞ કરે છે એમાં કેવાં કેવાં ફાયદા થાય છે અને પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન કે માતાજીના આંખે થી કપડું દુર કરે છે ત્યારે સામે અરીસો લઈ ને ઉભેલો બ્રાહ્મણ એ અરિસા ને બે હાથના અંગૂઠા થી દબાવી ને ફોડી નાખે છે તો શું આને અંધશ્રદ્ધા નાં કહેવાય તો કેમ આવાં ધુતારાઓ ઉપર કેસ નથી કરતા
જાહેર જનતા ને આ ખોટા ભુવાથી સાવધાન કરવાનું ખુબ જ સારુ કામ કરો છો એ માટે
🙏 ખુબ ખુબ આભાર રોનક્ભાઇ 🙏
પણ અમુક ભુવાજી એવા પણ છે જે નિસ્વાર્થ ભાવે માતાજી અને દેવ ની સેવા કરી લોકો પાસેથી રૂપિયા લીધા વગર દુઃખ દૂર કરે છે.
વિજ્ઞાન જ બધું છે તો વૈજ્ઞાનિકો એ માણસ નો કુત્રિમ આત્મા બનાવી દેવો જોઈએ. અને પછી અને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરઓના મંદિર બનવા જોઈએ.
🙏 ખોટું લાગે તો દિલ થી માફી માગું છું મને માફ કરશોજી 🙏
અનસધા,નુ,બતાવ્યું,રોનક ભાઈ ધન્યવાદ સત્ય, ને સાથે,
જવતા ને જાગૃત કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનુભાઈ 🎉🎉🎉
રામાયણ મહાભારત વખતે તો વિજ્ઞાન નહોતું લ્યા તોય બાણ મારવાથી પાણી આવતું હતું તો ચમત્કાર કેમ નથી તું સાચો છે કે વર્ષો જુના પુરાણો અને રામાયણ મહાભારત હા કે લોકો ધુતારા ધુતે છે એ વાત સાચી છે પણ દેવ્યશક્તિ નથી એવું નથી આજેય હળાહળ કળયુગમાં પણ ભગવાન માતાજી ના પરચાઓ ચમત્કાર બરાબરજ છે અને જોવું હોય તો આજે અમદાવાદમાં જ બાગેશ્વર ધામ ના ગુરૂજી શ્રી આવેલા છે તારામાં બોવ સનાતન ધર્મ ને નીચો પાડવાની ઓકાત હોય તો આવી જાજે તારા જેવાઓ તો કેટલાક એ ચેનલો મિડીયા વારાઓની બોલતી બંધ કરેલી છે અમારા બાલાજી મહારાજ દાદા શ્રી હનુમાનજી એ તારા જેવાના તો ચણાએ નો આવે લ્યા દેવ્યશક્તિ સામે
બગેશ્વર બાબા કોરોના વખતે કેમ છૂપાઈ ગયા હતા.. લાખો લોકો મરિ ગયા..કોઈને બચાવવા આવ્યા નહિ...અંધભક્ત.
એક દમ સાચી વાત છે 🙏🙏 જય સનાતન ધર્મ 🚩🚩🚩
Tayare vidhya hati 1835 sudhi bharat deshma 18 visyoni vidhya ane siksha bhanavta hata pa hhi agrej mekolo ae apni vidhya ane siksha bandh karavi ne apn ne na samaj abhan adhviswashi ne mansik agrejona gulam banavi didha chhe te ajepan apne agrejona mansik gulam chahiye ane Jadu tona apna deshma 1835 pachhi agrejoni den chhe tamne Rajiv dixit jina vidio sabhli lejo pachhi samjaijase dost
Jay bagheswar dham
સાચી વાત છે ભાઈ❤
કાલે રાજકોટ માં જે ભૂવા નો કાર્યક્રમ છે... તેનો પર્દાફાશ કરો ને...
Janak bhai jay ho
વાહ રોનક સર ખૂબજ ઉપયોગી માહિતી..આપી.. આજે...
આવા ધુતારાઓ ને કારણે અનેક પરીવાર બરબાદ અને પાયમાલ થઈ ગયા છે , આવા ધુતારાઓને ખુલ્લા પાડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ, રોનકભાઈ
બારેજા. જાવ. ખુંખાર મેલડી. રામ. રામ.
સાચા ભુવા અને ખોટા ભુવા આવા બે હોય એ સાચું કે ખોટું
અને એવું હોય તો સાચા જુઠા ભુવામા શું શું ફરક હોય જણાવજો🧐🤔
આના માટે ભોળાદ જાઉં ભાઈ ખબર પડે દેવસ્થાન શું કહેવાય તે ખબર પડે ભાઈ ❤
Vary Best
Jai Shree Swaminarayan
જનતા ને જાગ્રત કરવા બદલ ખૂબ ખૂબ આભાર મનુભાઈ
ભાઈ જેનું રિપોર્ટિંગ કરવાનું હોય તે કરોને સત્ય ને શું ડાબી રાખો છો.....
Loda taru kaam kar ne tu pan aamano j lagas dhongi 😂
રોનક ભાઈ તમારી વાત માં કાયમ હા ધરી છે પણ આમા નહી ધરાય 🙏 જય માતાજી
સરસ મજાની વાત
તમારે દાણા જોવા નું કામ સાલુ કરવા ની જરૂર છે ભાઈ બોવ પૈસા કમાવા છો ભાઈ 😅😅😅😅😅
હિન્દુ ધર્મ ની વિરુદ્ધ કેમ બોલો છો?
Sachu bole ene reporter kehvai...tari jem andh bhakt nathi
Sachu bolya to _______ma marchi lagi.
આ જે બતાવ્યું તે ખરેખર સાચું છે પણ અનો મતલબ એ નથી કે વિજ્ઞાન ની આગળ કઈ નથી કેમ કે વિજ્ઞાન થી આગળ છે આપડો હિંદુ ધર્મ
અને રોનક ભાઈ સ્ટુડિયો માંથી બહાર નીકળી ને એક વાર ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબાર માં જાવ પછી ફરી કોઈ ચેલેન્જ નહિ આપી શકો . એક વાર વિરોચનગર જજો એક વાર કસવા જજો એક એટલે ધર્મ સુ છે એ તમે પણ જાણો
Sati pratha...hal che ..nai ne.. હિન્દુ ધર્મ મા આવા ગણા બધા..કુરિવાજ ને.. અંધશ્રદ્ધા ભરી પડી છે..આજે શીતળા રોગ નથી દેખાતો..એની રસી આવી ગઈ... શીતળા માતા ગાયબ થઈ ગયા...😂
Aakhu kholi ne jo hindu dharam ni virudh nathi pan hindu dharam na Naam per chari khanar mate bole che mama 😂
Sir dhrangadhra raneshi ma templ ma pan dora dhaga thy se
ખુબ ખુબ આભાર સાહેબ
Bageswar no Pardafaas karo to janu 🎉 Jay ho Vande 🎉
Good ronakbhai
તમે બોલી રહ્યા છો કે સાચું છે પરંતુ ટોટલ રોંગ હોતા નથી અમાસ સાચા પણ ઘણા દાખલા છે
રોનકભાઈ નારાયણભાઈ પટેલ એકવાર તમારે સુરાપુરાધામ ભોળાદ દર્શન કરવા જવું જોઈએ અને પછી દાનભા ભુવાજી સામે બેસી ને જે પણ ભુવા વિશે કહેવું હોય તે કહી દેવું. તમને તમારા તમામ સવાલ નો જવાબ મળશે.
બધા ભુવાજી ખોટા ના હોય, હા હોય છે અમુક ભુવાજીના નામે છેતરપિંડી કરવાવાળા, બળાત્કાર કરવાવાળા પણ અમુકભુવાજી સમાજ ને ધર્મ શુ હોય એ પણ શીખવાડે છે.
એક કેરી બગડેલી હોય એટલે બધી કેરી બગડેલી છે એવું સમજવાની ભૂલ ના કરવી.
સાચી વાત ભાઈ
Sachi વાત
👌👌👌khub saras thany ch lokandi patidar putra na chacha samaj savak cho tama👌tamari samaj savana lak lak salam
ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે જાવો હકીકત આ ગુજરાત ની પબ્લિક ને જાણવા મળશે કે છે સુ ખરે ખર ખૂબ ખૂબ આભાર
એક દરગામા જયને ખુલાસો કરો તમે તમારી તાકાત જોવી છે કેટલા બહાદુર સો ખબર પડે
સરસ મનુ ભાઇ જનતાને જાગૃત કરવા માટે
આવા ધુતારાઓથી લોકો ને જાગ્રત કરવા બદલ ખૂબ ખૂબ આભાર રોનકભાઈ ,જય હિન્દ
રોનકભાઈ બાગેશ્વર ધામ વિસે સુ કેસો
જોરદાર હો ભાઈ 🙏
Veri good 100% Sachi vat che thank you Jankari Aapva badal
Jay sre ʀᴀᴍ👑
અભિગમ નું અભિવાદન
Work તમારું સારું છે પણ બધા ખોટા નથી
વધુ તો નહિ પણ ક્યાંક કોઈ મેલડી સામે પડો તો ખબર પડે કે દેવ સુ વસ્તુ છે
જાગતી જ્યોત મારી મેલડીમા છે
@@શ્રીમહાલક્ષ્મી હા ભાઈ શ્રી મેલડી માઁ જાગતી જ્યોત છે
Badha khota j che bhai bhagwan na Naam per chari khai che ane bhagwan ne badnam kare che
માતાજી નો વિરોધ કરો છો કે માણસ નો
Ronak bhai dhongi bhuva ne khulla pado yej abhilasa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ronk bhai very nice knowledge
આવા ભુવાને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજા લોકો ભોગ બને નહીં એ
ભાઈ તમારો નંબર મોકલો એટલે તમને ખબર પડે કે આવા દીધા
Manu Bhai Khub Khub Abhinandan
જે વિજ્ઞાન ના કરે એવું મારી સિકોતર કરે
Khotu che bhai haji kav chu Aa badhu muki de sikotar pikotar kai kaam nai aave mehnat nu kaam kar baki Aa pikotar ni vahe bhookh bhego thai jaish
જય સિકોતર માં
Good work sir
Khub j jordar ronak bhai👍🙏
👌👌👌👌🙌
આવા ભૂવાઓને જેલભેગા કરવા જોઈએ
સુરાપુરા ધામ વાળા બાપુ ને જાથા કંપની વાળા એ પુરાવા માટે પુછેલ પ્રશ્નો નો જવાબ ્આપેલ નથી બાપુએ
હવે આજ બાકી રહયું હતું,
રોનકભાઈ,
ખરેખર મજા પડી ગયી,
સરકારી અમલદારો ને આ ખેલ બતાવો,
એ લોકો એટલું બધું કામ કરે છે કે તેમનો થાક ઊતરી જાય.
Congratulations sr
નમસ્કાર રોનક ભાઈ વાઘેશ્વર બાબા ખુબ પાખંડ ચલાવે છે તેને આપ શું કહો છો
Call
આંગળીઓ ની કરામતથી તમે બાવન ને એકાવન દાણા નાખી ને મને બતાવો
આવા ઢોંગીઓ અને બે નકાબ કરતાં જ રહેજો સાહેબ અમને ખૂબ આનંદ થાય
Khub khub danyavad
Good job.
વહા મારો ભાઈ વહા બોટાદ નું ગવ્રવ સુપર ભાઈ ... ગાબુ રાઠોડ નુ
Good work 👍👍👍
ભગવાન છે હાછે તમારુ વિગના પન પાછુરેછે તૉકૉ વિગનેને પાણીમા 30 વિગનાણ ના માણસ ને પાણા હાલી બતાવે કે મેજૉયુછે કે ભગતે પનણીમા પશારથાતા હાલમા હજે આજ જીવેછે ભગત આવૉ મારાગામમા એક ખૉબૉ ખીરમાથીન ગામમને દીધીતી પરશાદી રામાપીર
Aa peeriya badha khoti na che. Chari khavana dhandha che tu pan bhookh bhego thaish aama ne aama manto ryo ne to 😂
Very good morning Bhai sahab 💯❤️👍
અણસરધાથિ દુરરહેા રળવામડેા અને માતાજીને પેગેલાગેાસવાર સાંજ બસ આકવાનિજરનરસે નિતિ સારિરાખેા કરમસારુકરેા
બિલકુલ સાચી વાત છે ભાઈ હું સહમત છું
Verygood
Tame je kam karo so ae khub j saras kam se banne bhai 💯💯, pan kem aa badhu hindu dharm mate j bija dharm ma pan ane aava kamo thay se tame jo saru kaam karva magta hoy to sathe sathe aenme pan media same khula pado ne kem ek hindu samaj ne target karvama aave se vare vare 🚩🚩🚩🚩🚩
साची वात से साहीब
Veri good gabu shaheb
Bhai tane Dev dukh Nadu Nathi Dev dukh Sukh hai tane khabar Nathi
Darga ke mahjid ma madarsa ma javani takat batavo
बारेजा मा कायक आवुज से
રોનક ભાઈ ને બધાજ વાલી શ્રી ના ખૂબ આશિર્વાદ મળશે....
સાચીવાતછેભાઈ
ખુબ સરસ હો રોનકભાઈ
તથ્ય નું શું થયું છે તેના તાજા સમાચાર તો આપો
Congress jindabad gujarat apyu centre congress ne network nai
Super Sir
Ronak bhai aava gelfadyao marse kyare
સાચી વાત ભાઈ
રોનકભાઈ બાબા બાગેસ્વર વિશે તમારો શું મત છે?
Manubhai no mobail nambar aapo
Best of
કોઈ પણ તાંત્રિક ભુવા સાધુ સંત પીર ફકીર મારા પાકીટ મા રહેલી ૧૦૦ રૂપિયા ની નોટ નો નંબર કહી આપે તેને એક લાખ રૂપિયા ઈનામ
Bhai Tara molvi ne pahela bandh kar
Tu tara allah ne k loda ne
ભાઇ કેવાવાળા તો કઇ દે છે તને હજુ ખબર નથી.!!
સાચી વાત છે કેવા વાળા તમે સુ ખાધું ઍ પણ ક ઈ રે છે...
@@saileshbavji6091સાચું ભાઈ
A rite j agal vadho ishvar tamne sath apse Jay hind
Jay bheghwar dham ki jay
ભાઈ બધા જ ખોટા નથી હોતા . આ તમે જે કીધું તે પણ સત્ય છે . પણ હજી ઘણા ભુવાજી
સાચ છે વાલા
આ કામ સરસ છે. પણ મારુ એવું કેવાનું કે. આ બધા નાના ધંધા દારી છે. મોટા ડાઘીયાવ ને પણ લાવો વિડિયો મા
મને ફોન કરો તમે રોનક ભાઈ મારે વાત કરવી છે એટલે
Thanks mr Patel you are very true
रोनकभाइ साहेब तमारी मारे खासजरू छे
રોનકભાઈ સત્ય બતાવવા બદલ ખુબ ્અભીનંદન પાખંડ ભગાવો જનતાને ગરીબ માથી ભીખારી બનાવતા રોકો 👌🙏🏼👌🌹🌹🌹🌹👌🙏🏼👌😆😆
ખુબ સરસ
આ બાબા ને રોકો આમાં આવુ જ છે
યુટ્યુબ રામભરોસે દાસ
જય ગોગા
રોનક પટેલ તંત્ર અને પેલો જયંત પંડ્યા ફક્ત ગરીબ ભુવાઓ ને રંજાડી રહ્યા છે બ્રાહ્મણો યજ્ઞ કરે છે એમાં કેવાં કેવાં ફાયદા થાય છે અને પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન કે માતાજીના આંખે થી કપડું દુર કરે છે ત્યારે સામે અરીસો લઈ ને ઉભેલો બ્રાહ્મણ એ અરિસા ને બે હાથના અંગૂઠા થી દબાવી ને ફોડી નાખે છે તો શું આને અંધશ્રદ્ધા નાં કહેવાય તો કેમ આવાં ધુતારાઓ ઉપર કેસ નથી કરતા
A matajina mandva thay chhe a su chhe samjavo ne,,
Good 👍
મનુભાઈ રોનકભાઈ આભાર
કામગીરી સરાહનીય છે સમજણ બદલ આભાર વ્યક્ત કરું છુ સુખી થાઓ 🙏👍👌
👋👌👍🌹🌹🌹🌹
Very good
You are excellent right
I am agri
Bahuj saras vat kari aap sachej dhongi bhuvathi bachavi samaj sevanu kam karo chho khub khub aabhar aavi rite dhutarane khula padta raho jai shree krishna
आभार रोनकभाई अंधश्रद्धा का पर्दाफाश करने के लिए