Hun To Bolish | હું તો બોલીશ | બાબાનો દરબાર દિવ્ય કે ભવ્ય?

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии •

  • @ramabhaipatel4123
    @ramabhaipatel4123 Год назад +2

    સત્ય, એજ શનાતન એજ હિન્દુ,

  • @shaileshbhai33
    @shaileshbhai33 Год назад +2

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ ભગવાન છે જ નહીં તે રાક્ષસી છે

  • @rameshjoshing4800
    @rameshjoshing4800 Год назад +4

    બાબાજી કે પાસ રામ હે હનુમાનજી સાથ હે તો બોડીગાડ કી કયા જરૂરી હે

  • @sprajgor4623
    @sprajgor4623 Год назад +1

    તાજા સમાચાર આપો ને પ્લીઝ તાજા સમાચાર બાબા તો મોરિયા બેઠા❤

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 Год назад +14

    સમય આવ્યે જરૂર ભાંડો ફુટશેજ આ ધતિંગનો.વ્યવસ્થિત ગોઠવણી મુજબ આ
    ચાલી રહ્યું છે .જય બજરંગ બલી.

  • @kathiyavadi8312
    @kathiyavadi8312 Год назад +6

    ગુરૂ બ્રહ્મ ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરૂવૈનમઃ
    જે માણસ જેને ગુરૂમાનેછે તે તેના માટે ભગવાનછે.

  • @madhubenpatel9302
    @madhubenpatel9302 Год назад +1

    હે ભગવાન બાબા થી બચાવો

  • @ભગવતપટેલપટેલ

    જય શ્રી હનુમાનજી મહારાજ 🙏🦜🐓🏳️‍🌈🌺

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 Год назад +3

    રોનક ભાઈ ખૂબ ખૂબ આભાર

  • @krushnadevsinhvala851
    @krushnadevsinhvala851 Год назад +4

    જલ્પેશ ભાઈએ જે કહ્યું તે એક એક શબ્દ સાચો કીધો છે યોગીન ભાઈની ભાવનાત્મક શબ્દો છે ભગવાન કીધુતે આપણને દુઃખમાં કોઈ મદદ કરેતો આપણે કહીએ છીએ અમારા માટે તમે ભગવાન છો

  • @rajendrasing9724
    @rajendrasing9724 Год назад +10

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય શ્રી રામ 🙏

    • @jadavrajubhai6871
      @jadavrajubhai6871 Год назад

      બાગેશ્વર બાબા ખોટી ના સેટિંગ કરે છે

    • @nirupamachag2055
      @nirupamachag2055 Год назад +1

      @@jadavrajubhai6871 nudesN ,,,,,

  • @yugdigital8097
    @yugdigital8097 Год назад +7

    આવો તો આશા રામ પણ હતો

    • @balvatbhaibodana2418
      @balvatbhaibodana2418 Год назад

      આશારામજી બાપૂ ની સચ્ચાઇ સુધી પહોંચો

    • @kalpeshdave9194
      @kalpeshdave9194 Год назад

      Taro baapo nagho nathi topa

  • @capturedmoments3271
    @capturedmoments3271 Год назад +6

    જો તે ખરેખર સાચું હોય તો ગવર્મેન્ટ તેમને સાથે રાખીને ઘણું બધું જાણી શકે છે.

    • @ramabenpatel6229
      @ramabenpatel6229 5 месяцев назад

      Some of the Goverment officials don't work. So even if they know there is no use.😂

  • @dhavalgajjar601
    @dhavalgajjar601 Год назад +2

    ધન્યવાદ અભિનંદન પાઠવું છું રોનક ભાઈ
    ભગવાન એક જ છે તેનાં જેવુ થ્વ😊આ

  • @madhubenpatel9302
    @madhubenpatel9302 Год назад +1

    નવા આસા રામ

  • @bmgohil8220
    @bmgohil8220 Год назад +3

    માવઠુ ખુબ આવ્યુ છે આપના દેશ મા સારી વાત્ છે

  • @kamleshdavevishnuprasad2061
    @kamleshdavevishnuprasad2061 Год назад

    ગુજરાત સરકારના કર્મચારીઓ ને 2017 થી ta da રેટ ના આપી ને અન્યાય થયો છે જે પ્રશ્ર્નો નો અવાજ ઉઠાવો સાહેબ છે ❤❤❤

  • @kanubhaidudhrejiya9618
    @kanubhaidudhrejiya9618 Год назад +3

    રોનક ભાઈ એ વિષયાંતર કરી દીધો ...યોગેશ ભાઈ કયા કહેછે કે બાબા ભગવાન છે???

  • @manshukhbhaigol650
    @manshukhbhaigol650 Год назад +5

    રોનક ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ટાટક નામની વિદ્યા થી ભુતકાળ બતાવી શકે ભવિષ્ય કાલ નહીં આ કાર્યક્રમ ભાજપ પ્રેરિત છે ને રાજકીય છે બજરંગ બલી નામે લોકો ને ઠગે છે લોકો એ આવા બાબા ના મેળાવડા થી દુર રહેવા માં ભલાઇ છે હમે કોઈ રાજકીય પક્ષ ના સપોર્ટર નથી

    • @dahaoembrodreyelectronicre1311
      @dahaoembrodreyelectronicre1311 Год назад +1

      कोई भी हो कैसा भी हो अगर भारत हिंदू राष्ट्र बनता है तो आप सुरक्षित है तो आपका घर परिवार बहन बेटियां सुरक्षित है जिस दिन आप के बराबर की संख्या वाले पाकिस्तान में आप जाओगे उस दिन मालूम पड़ेगा कि मुसलमान तुमसे कितना प्रेम करते हैं और कितनी सभ्यता से रहना जानते हैं

    • @ghanshyamsinh4764
      @ghanshyamsinh4764 Год назад

      Tamari pase Paisa lidha

    • @l.n.chauhan4765
      @l.n.chauhan4765 Год назад

      100% right

    • @uday727
      @uday727 Год назад +1

      ટાટક નામની વિદ્યા મારે શીખવી છે ભાઈ ? ખબર ન હોય તો કમેન્ટ ન કરવામાં ભલાઈ છે

    • @___B593
      @___B593 Год назад +1

      Amne adress Aap kya Sikhve chhe

  • @pmthakor1136
    @pmthakor1136 Год назад +1

    હાચુ યોગીનભાઈ.....

  • @czpatel5300
    @czpatel5300 Год назад +2

    જ્યોતિરાજ બાપુ આજે સાચું બોલ્યા

  • @D.J16726
    @D.J16726 Год назад

    મીડિયા વિરોધ કરે છે પણ સત્ય છે જય બજરંગબલી

  • @balvatbhaibodana2418
    @balvatbhaibodana2418 Год назад +9

    આઝાદી નો ચોથો સથંભ એટલે મીડિયા એ તટસ્થ રહેવુ જોઇએ

  • @chetanrabari4691
    @chetanrabari4691 Год назад +3

    ડો જલ્પેશ મહેતા ની વાત સાચી છે

  • @patelpravinbhai3217
    @patelpravinbhai3217 Год назад +1

    જલપેસભાઇ ની વાત સાચી છે...

  • @dineshpatel1892
    @dineshpatel1892 Год назад +1

    Salute રોનકભાઇ

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx Год назад +1

    Jay Bharat Jay savidhan 🇮🇳💯 video is forbidden 👍

  • @jayeshshah7028
    @jayeshshah7028 Год назад +7

    ભાવનગર ના શિહોર માં રવિભાઈ શાસ્ત્રી છે તે બંધ ચિઠ્ઠી માં શું લખ્યું છે તે ચાલીશ વર્ષ થી કહે છે છે તે એક વિદ્યા છે તે શાસ્ત્ર માં બતાવેલી છે

    • @dahaoembrodreyelectronicre1311
      @dahaoembrodreyelectronicre1311 Год назад

      अच्छा है ना या फिर क्या है तो इस विद्या का प्रयोग हो रहा है

  • @spirituallifeenjoyment8310
    @spirituallifeenjoyment8310 Год назад +2

    Jay shree Krishna Jay shree ram

  • @ramalaahir5337
    @ramalaahir5337 Год назад +1

    🙏⛳🙏🌹🙏⛳🙏

  • @balvantdaiya7472
    @balvantdaiya7472 Год назад +1

    પહેલે થી કોઈના મનની વાત જાણી જવી એજ મહાનતા છે

  • @gautamrambaputhakor4029
    @gautamrambaputhakor4029 Год назад +2

    સમય આવ્યે બબાલ બધી બહાર આવશે... ધીરજ રાખો સેમ આશારામ....

    • @balvatbhaibodana2418
      @balvatbhaibodana2418 Год назад

      ભાઇ શ્રી આશારામજી બાપૂ સાથે આને ન સરખાવો આશારામજી ની સચ્ચાઇ થી તમે માઇલો દુર છો

  • @Aasha775
    @Aasha775 Год назад +1

    Jai sitaram🙏🙏🙏

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 Год назад

    શ્રી રામ દુત હનુમાન હર સંકટ મે

  • @pmthakor1136
    @pmthakor1136 Год назад

    સાચી વાત છે બાપુ .....વેચો તો વધે.....જ ય શ્રીરામ

  • @shirishrupani5996
    @shirishrupani5996 Год назад +1

    સ્વામીનારાયણ ભગવાન ને જીવતા જ સૌએ ભગવાન સ્વીકારેલા

  • @ranjitsigh7548
    @ranjitsigh7548 Год назад

    બાબા એમ કહેછે કે હું સામાન્ય માણસથી તો આ લોકો સારા એ સલામી ને પગે કેમ લાગે છે

  • @geetagadhvi5800
    @geetagadhvi5800 Год назад

    Jay bageswardham jay balaji jay sanyashi baba jay direndr sashtri maharaj

  • @nareshff2955
    @nareshff2955 Год назад +4

    Aa vishavash no karva vada ne to masani meldi puge ho❤

  • @Maldhari-k9m
    @Maldhari-k9m Год назад

    Jai shree Ram

  • @chelabhaichaudhary7482
    @chelabhaichaudhary7482 Год назад +5

    રોનકભાઈ તમે એક વખત ત્યો રુબરુ જાઓ તો ખબર પડે તમારા જેવા તો કેટલાય પત્રકાર ત્યાથી મોઢુ સંતાડી ને પાછા આયા

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 Год назад

      મરદ.સંત બાગૈશ્વર હોય તો એક વાર મોબાઈલ બંધ કરી જુએ.. વિજ્ઞાન આગળ આ બાવા પાંગળા બની જાય છે....

  • @ajitbhairathva7248
    @ajitbhairathva7248 Год назад +2

    જય શ્રી રામ

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Год назад +1

    Congratulations Ronakbhai

  • @bmgohil8220
    @bmgohil8220 Год назад +3

    બે હજાર ની નોટ બધ થવાની હતિ એ કેમ્ ના બોલ્યા

  • @Mayur_rajpara
    @Mayur_rajpara Год назад +1

    Jay shree ram 🙏🚩

  • @vinodthakor2367
    @vinodthakor2367 Год назад +1

    બહુ સાચી વાત કરી

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 Год назад

    હરિ વ્યાપક સર્વત્ર સમાના , ભગવાન બધાં માં રહેલા છે જ એ ખબર રોનક ભાઈ ને હોવી જોઇએ..

  • @kvbariya1850
    @kvbariya1850 Год назад +1

    Jaybaba

  • @Dineshchandra-q5t
    @Dineshchandra-q5t Год назад +1

    ધીરેન્દ્ર શાસ્ત્રી ભડવો

  • @premjisolanki204
    @premjisolanki204 Год назад +1

    પૂજ્ય બાબા નહીં પણ આપણે કોઈપણ વ્યક્તિને બોલાવીએ અને એ વ્યકિત વિશે બાબા પાસેથી ચમત્કારીક રીતે એ વ્યક્તિવિશે માહિતી આપે તો સત્યતાનો પુરાવો મળી શકે છ બાબા સાહેબ જ શા માટે વ્યક્તિઓને બોલાવે છે ? અહીં વર્ષોથી ઝીઝકાવાળી તેમજ અન્ય અનેક ઘટનાઓ આગરીબ અંધશ્રધ્ધામાં
    ડૂબેલ દેશ છે.? દેશના લાખો ગરીબોને ચમત્કારીક રીતે ધનવાન બનાવી દે ? બધુ હમ્બકછે ?

  • @ramanmahera8773
    @ramanmahera8773 Год назад

    👏👏👏🙋

  • @બાબુભાઈમોરી

    અરૂણભાઇઆનીસાથેભાજપસરકારસેએટલેબધાનીજીડીફાટેસેતોબજરંબલીએલક્ષમજીનેકેઉભાકરાઅવસુધિલેકેજાવુપડૂએનેપૂસોઅરૂણભાઈ

  • @mahendradave4562
    @mahendradave4562 Год назад

    Jay hanuman ji. Jay Sita Ramji. Jay sadhuji 🎉🙏🏼

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Год назад +1

    કોઈ પણ તાંત્રિક ભુવા સાધુ સંત પીર ફકીર મારા પાકીટ મા રાખેલી ૧૦૦ રૂપિયા ની નોટ નો નંબર કહી આપે તેને એક લાખ રૂપિયા ઈનામ

  • @divyanshudholakia532
    @divyanshudholakia532 Год назад

    I'm with you Ronak bhai

  • @natvarsinhchauhan6174
    @natvarsinhchauhan6174 Год назад

    આલ્યા હનુમાનજી મહારાજ ની વાત કરે છે

  • @vimalpatel608
    @vimalpatel608 Год назад +2

    Jay shree ram

  • @jeshingchavda4189
    @jeshingchavda4189 Год назад

    Jay baba nirala babanijayho

  • @GajendraSingh-ul8mu
    @GajendraSingh-ul8mu Год назад

    🙏🏼🙏🏼🙏🏼

  • @divyanshudholakia532
    @divyanshudholakia532 Год назад

    Very good, I m with you sir

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 Год назад +3

    आवा खेल तो रोड पर खेल वारा बतावे छे। युटुब मा सर्च करी ने जोजो भाई नागजी

  • @solankikalubhai6058
    @solankikalubhai6058 Год назад +4

    ભગત ને ને જગત ને વેર હોય

  • @mehulvishwakarma90
    @mehulvishwakarma90 Год назад +4

    યોગીન ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે 😅 સરસ inerview રોનકભાઈ, તમેજ એક પત્રકારિત્વ સાચવી રાખ્યું છે thank.....

    • @ajayumarvadia1134
      @ajayumarvadia1134 Год назад

      Mistakenly Yoginbhai used only one wrong word ‘Hanuman-no-Avatar’ instead of ‘Hanuman doot’ he is 100% correct.

  • @rdbabariya
    @rdbabariya Год назад

    Jay hanumanji Maharaj

  • @MukeshKumarDamor-ni6yg
    @MukeshKumarDamor-ni6yg Год назад +1

    जय श्री राम

  • @khodal_dham_aamardi_kutch
    @khodal_dham_aamardi_kutch Год назад

    પણ સાહેબ મારા ધિરેનદ્ર શાસ્ત્રી કેયા કહે છે હુ હનુમાનજી નો અવતાર સુ

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Год назад +3

    2024 aave aetle

  • @rdbabariya
    @rdbabariya Год назад

    Jay hanumanji Maharaj ni jay ho

  • @nareshff2955
    @nareshff2955 Год назад +1

    Jay shree ram❤

  • @rasilabariya5971
    @rasilabariya5971 Год назад +1

    Jay dwarkadhish

  • @divyeshpatel4103
    @divyeshpatel4103 Год назад +1

    Bhagvan nu rup chhe

  • @sangadalaxmanbhai2663
    @sangadalaxmanbhai2663 Год назад

    મુખ્ય મુદ્દાઓ મોંઘવારી બેકારી અને દેશની સંપત્તિ વેચી કેમ દીધી એના જવાબ આપો.

  • @KBVEKARIYA4427
    @KBVEKARIYA4427 Год назад +1

    very good

  • @rathodvijayedits4812
    @rathodvijayedits4812 Год назад +3

    આ બાવો પાગલ સે સુ કેવું તમારું

  • @sureshgirioffcel
    @sureshgirioffcel Год назад

    સાચી વાત છે

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Год назад +3

    खुदा भगवान किसी भी वक़्त किसि भी पौशाक रूपमे आसक्ते है उन्हे पहचान ने केलिए द्रष्टि होनी चाहिए जागो भारत वासीयी अपनी भावि पेढीयो को जंगल राज से बचा लो वरना तड़प तड़प कर मर जाना पड़ेगा ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत,, बागेश्वर महाराज कोई, सामान्य,मानव नहीं है,, लेकिन लेकिन,बे बचपनसे ही हररोज नियमित रूप से यज्ञों करते आ रहे हैं और उनके पिता दादाके के साथ बैठकर धार्मिक साहित्यिक शास्त्रीय संगीत आध्यात्मिक वेदों उपनिषदों पूराणो का तलस्पर्शी अभ्यास करना उनकी आदत सी हो गई!!!!!!! उनके, मुखारविंद पर स्फूर्तिलापन लावण्य बालकृष्ण जैसी खुबसूरती निर्दोषता चमक दिव्यता हमेशा दर्शनीय हैं!!! लगता है उनका,जीवन मंत्र है कि,,,""" He is the man who differs fairly and agrees Warmly down'to Earth attitude!!!! My dearest friends हाहाहाहाहा ठोको ताली,, कलयुगी,सन्त के लिए!!!,अगर कोई भी अपनी निजी स्वार्थ इगो सकुचितता पुर्व ग्रह छोड़ कर, सोचना समझना सीखे तो ही समजमे आयेगा!!!!आज,परय पुज्य,श्री धीरेन्द्र शास्त्री महाराज, हनुमानजी के, रुद्रके आवेशावतार है,!!!!!!! बागेश्वर महाराज, मोदीजी,और,एसे,अनेक, सन्तों कथाकारों, महाराजो, साधुओं, विद्वान, भुदेवो की, साधना,तप की, वज़ह से ही तीसरा विश्व युद्ध थम गया हैं प्रलय धम गया है!!! मोदीजी को विश्व नेताओने ने, The Greatest King of celibritees all'over the Globe down to Earth attitude,की उपाधि प्रदान की, है!!!! ,, बाबाजी कहते हैं कि,, हथियार में ताक़त नहीं है लेकिन लेकिन हथियार किसके हाथों में हैं उसीका ही महत्व है!!!!! हाहाहाहाहा!!!! आगे कहते हैं कि,,,"""Be Proffesitnnel do not get personnel,!!!!, परस्पर, नफ़रत, छोड़ो और,पुरे,व्यवसायि बनो;!!!!!

  • @vipinbhil3756
    @vipinbhil3756 Год назад +1

    Jay bagesvar balaji maharaj

  • @jaishreebenraiyani5189
    @jaishreebenraiyani5189 Год назад

    જય શ્રી હનુમાન બાલાજી બાગેશવર વાલા સત્ય છે

  • @anilchaudhary6243
    @anilchaudhary6243 Год назад

    Jay shree ram 🚩🚩🚩

  • @alapeshbhaipatel7153
    @alapeshbhaipatel7153 Год назад +1

    તમે પી એચડીએફસી કરેલું હોય તો ખાલી એક મારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને માને શું તકલીફ છે તે કહેજો

  • @tejsinghrajput2647
    @tejsinghrajput2647 Год назад

    जय श्री राम 🚩🚩🚩

  • @dr_indrajit_r7114
    @dr_indrajit_r7114 Год назад +1

    धीरेंद्र शास्त्री एक सामान्य व्यक्ति है उसे भगवान बनाने की या समझने की भूल न करें । उसके कथन और कृत्य दोनों अलग अलग है। उन्होंने ने कहा हम धनवान के नहीं हनुमान के पूजारी है। VIP सेवा ही उन्हें ज्यादा पसंद है। पैसों के पूजारी है और समाज में अपने दंभ और आडंबर से अपना एक साम्राज्य स्थापित करना चाहते हैं। इसका एक ताजा उदाहरण है सुरत की वो सामान्य भक्तों की सभा जिसे उन्होंने रद कर दिया क्योंकि बाबा आराम में थे जबकि उसी के बाद २ बजे VIP लोगों के लिए आयोजित होटल वाली पर्सनल सभा को संबोधित करने पहुंचे। अब आप बताइए ये किसके पूजारी है?? इनका लक्ष्य राजनीति से जुड़ा है। २०२४ के चुनाव में ये केन्द्र में रहेंगे और पूरी संभावना है कि इनको टिकट भी दिया जाएगा। ये हिन्दू राष्ट्र और सनातन का झूमला सिर्फ अपना उल्लू सीधा करने का जरिया है और कुछ नहीं। अगर इनके पास वाक्य में कोई शक्ति है तो वे उसका दुरुपयोग कर रहें हैं अपने निजी विकास के लिए न की जनता के उद्धार हेतु। सामान्य जन का इन तक पहुंचना एक सवाल है क्योंकि राजनीतिकों और पैसे वालों के बीच घिरे रहना इनकी फितरत है। क्यों किसी अंजान व्यक्ति को अचानक उनके दरबार में जा कर प्रश्न पूछने का अधिकार नहीं है? क्यों उन्हीं लोगों की अर्जी लगती है जिन्हें वे बुलाते हैं? ये सब जनता को भ्रमित करने के टोटके है जो पूर्व-निर्धारित होते हैं। मीडिया और सरकार का समर्थन प्राप्त है क्योंकि कहीं न कहीं वोट बैंक को अपनी ओर खींचना है। हिन्दू धर्म की आड़ में चल रहा ये शोर शराबा कहां जा कर रूकेगा?? राजनीति किसी के बाप की सगी नहीं हुई आजतक उसका उदाहरण आसाराम बापू जैसे कई सारे बाबा है जिनकी सभाओं में भी ऐसी ही भीड़ लगती थी और बड़े से बड़ा राजनीतिक उनके चरणों में दंडवत प्रणाम करता देखा गया था। आज वही आसाराम बापू जेल की सलाखों के पीछे कैद हैं.... क्योंकि उनका रस निचोड़कर फैंक दिया गया है। इसी तरह कौन कब आया कब गया इसका पता ही नहीं चलेगा।
    🙏 जय श्री राम 🙏

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 Год назад

    સનાતની ના સંગઠન માટે , સંપ્રદાયના વાડામાં થી બહાર નીકળી એકતા માટે લડૈ, તેવી ઈષ્ટદેવ ના ચરણોમાં પ્રાર્થના

  • @jybhartjybhart5124
    @jybhartjybhart5124 Год назад +2

    हु छोटे पैसा लेते नही हे करोड़ो चाहिए

  • @pateldipakkumar4649
    @pateldipakkumar4649 Год назад

    રોનક ભાઈ આતો વનસ્પતિ નો ચમત્કાર છે વનસ્પતિ ને કેળવણી કરીછે એમની પાસે નાની લાકડી જેવુ છે એનો પ્રભાવ છે એ બધું કહી શકે પરંતુ ઈલાજ ના હોય લોકો ને કહી ઉલ્લુ બનાવવા ધનવાન બનવા ની રીત છે લાકો પણ ઉલ્લુ બનવા જાય

  • @surendrasinghbhadoriya5714
    @surendrasinghbhadoriya5714 Год назад

    Ronak patel, joti maharaj ko bhi darwar Mai eka bar jana chahiye unkaring karna bahoot ashan hota hai darwar Mai jao to me manoo

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Год назад +1

    आत्मीय श्री योगिन भाईकी,बात, शत् प्रतिशत, सही है,, क्रीपा,और, आशीर्वाद!!!!!! हाहाहाहाहा ठोको ताली, सच्चे, तटस्थ, टीकाकारों के लिए!!!!!

  • @rugnathgodhani3091
    @rugnathgodhani3091 Год назад +2

    Jay Bageshwardham
    Jay balajisarkar
    Jay Sanatan Dharma
    Dàdàguru ki Jay 🙏
    Jay sanyasibava 🙏🏾
    Lakva rogi ko aashirwad dijiye
    Me dhamme Anna hai muje lakva se chhutkara dilaye 🙏

  • @Mansukhbhi_D_Gohil
    @Mansukhbhi_D_Gohil Год назад +2

    બાબા ના વીરોધી ખહુડિયા કહેવાય😅

    • @youdhheya
      @youdhheya Год назад

      khahudiya tara jeva hoy je game tena pag ma padi jaay....

  • @ranabhaishingrakhiya5565
    @ranabhaishingrakhiya5565 Год назад

    હનુમાન સનાતન માં કય સમાજ ના હતાં

    • @kalpeshdave9194
      @kalpeshdave9194 Год назад

      Rababhai tame kaya samaj mathi aavo 6o, I jene hanuman vishe pn khabar nathi

  • @Radhesinhbapu1995
    @Radhesinhbapu1995 Год назад +4

    Bhai etlu sabit karvu che to darbar ma jav

  • @girishgohel744
    @girishgohel744 Год назад

    છનીયારા ભાઈ આપ સાચા છો આપ આગળ વધો કોઈની સામે જોસો નહિ જો આપને ડોકટર એમ કેકે કલાક મોડા થયા હોત તો કેસ ફેલ થઇ જાય ત્યારે એમને આપને ભગવાન કયીએ છી એતો પૈસા પણ લેછે એમના વધુ તો 500 કેશ હશે આમના જેટલા કેશ નહિ હોય જય બાલાજી

  • @arvind_vagadiya
    @arvind_vagadiya Год назад +1

    Ronak bhai,
    Swaminarayan Vala ne pucho e loko kem vyakti ne Bhagavan mane che..???????????...?????..?..?.....??????

  • @vallabhbhaimahida3171
    @vallabhbhaimahida3171 Год назад +3

    Jai bhim namo budhay

  • @ranabhaishingrakhiya5565
    @ranabhaishingrakhiya5565 Год назад

    ભારત માતા se પણ આમાં સમજો

  • @keshavbhaisolanki2310
    @keshavbhaisolanki2310 Год назад

    ભાઈ આપણા દેશનું કાળું નાણું ભ્રષ્ટાચારી‌ નેતા‌ ક્યાં મોટા‌ ઉદ્યોગ પતિ કોણ છે

  • @jivanbhaisavseta9882
    @jivanbhaisavseta9882 Год назад

    આ ભાય એ સાવ સાચી વાત કરી પણ બીજાને કેમ પેટમાં દુખાવો ઉપળે છે?એ ખબર નથી પડતી ભાય

  • @Ssmgofficials
    @Ssmgofficials Год назад +1

    ડોક્ટર જલ્પેશ ભાઈ તમે ત્યાં હતા તો રોનક ભાઈ નો થોડો ઈલાજ કરો 😄😄😄

  • @riteshrajawat8213
    @riteshrajawat8213 Год назад

    Only jai shree ram

  • @hasmukhbhaichudasama8475
    @hasmukhbhaichudasama8475 Год назад

    Ronakbhai/કે અન્યો માંથી કોઇ batavo ke ભગવાને માણસ બનાવ્યા કે, માણસ ભગવાન બનાવ્યાં?