Rajbha Gadhvi એ ભગવાન શિવ પર વિવાદીત ટીપ્પણી કરનાર સંતોને આપ્યો કડક ભાષામાં જવાબ | VTV GUJARATI

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 525

  • @jayubha_Rana
    @jayubha_Rana Год назад +1

    રાજભા આપની વાત બિલકુલ સાચી છે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખ્યું છે કે મારગમાં શિવાલય આદિ દેવમંદિર આવે તો તેને નમસ્કાર કરવા અને એમ પણ લખ્યું છે કે નારાયણ અને શિવજીનુ એકાત્મપણુ જાણવું કારણ કે વેદને વિષે બ્રહ્મરૂપે કરીને એનું પ્રતિયાદન કરેલું છે અને એમ પણ લખ્યું છે કે આમારા આશ્રીતે શીવજી, ગણપતીજી,પાર્વતીજી, સુપનારાયણદેવ, વિષ્ણુભગવાનને પૂજ્ય પણે માનવા

  • @alpeshsapra3409
    @alpeshsapra3409 2 года назад +9

    રાજભા ગઢવી ને લાખો વંદન તેઓ ને તેની ભાષા મા જવાબ આપવા બદલ ✅👍🤝🙏

  • @arjunchauhan4828
    @arjunchauhan4828 2 года назад +16

    ઓમ નમઃશિવાય હરહર મહાદેવ જય શિવ શંભુ સાચી વાત છે રાજભા ભાઈ વાહ ટકલા ને જવાબ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર

    • @chauhanrajdeepsinh4645
      @chauhanrajdeepsinh4645 2 года назад

      Tamara jeva mate ola chalmu pi ne fukta nasedi sacha sant chhe vaah sachu bhai sachu.aava sanatan dharam ma mare nathi revu jya naso karnar ne mahaan gane chhw

  • @premjiprajapati409
    @premjiprajapati409 2 года назад +3

    હુ રાજભા તમને સપોર્ટ કરુ છુ
    મારા મન ની વાત કરી તમે
    માયા આતા ના વીડીઓ જોઈ ને બહુ મજા આવતી
    પણ એકવાર આતો માયો પણ બોલેલા
    ગણપતિ ને શરદી થઈ અને મા પાર્વતી ના ચાળા કાઢેલા મને બવ દૂર થયુ તુ તો રાજભા
    માયા આતા ને પણ કહેજો
    કે હવે આપણા દેવી દેવતા ની કોમેડી ન કરે
    માયા આતા ને ખબર હોવી જોઈએ કે
    જે આગળ વધ્યા છો ઈ પ્રતાપ તમારી પરમેશ્રવરી નો એટલે કે કુળદેવી નો છે
    ઈ કુળ દેવી પણ મા પાર્વતી નુજ પ્રાગટય છે
    અન ભલા માણહ ગણપતી ને શરદી થઈ
    કહી ને ચાળા કાઢો
    તમારા ડાયરા મા થી બહુજ પ્રેરણા
    લે છે લોકો વધારે કઈ નહી
    ઝાઝા
    જય મોમાઈ

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 года назад +57

    વાહ કવિરાજ વાહ માં સોનલ લાંબુ આયુષ્ય આપે

  • @ghanshyamthakkarverygood8912
    @ghanshyamthakkarverygood8912 2 года назад +45

    હુ સવામિનારાયણ નો આશ્રિત છુ પણ રાજ ભા ની વાત મા સહમત છુ .હુ પણ ગાયક છુ અને મારે મણિનગર સવામિનારાયણ મંદિર નો કાયકમ આવયો તો મને પહેલે થી કહેવામા આવયુ કે તમે ભજન ગાવ એમા નંદ નો કુવર આવે તયા ધરમ નો કુવર એમ ફેરવી ને ગાવુ ઈ લોકો સનાતન ધરમ ના ગુપત શત્રૂ ઓ છે.

    • @uttamtank5314
      @uttamtank5314 2 года назад +2

      Bhai tamari vat hu svikaru chhu hu college time ma gurukul ma reto to jyare pan samuh ras ramye navratri ma samuh ras ramye to tya gurukul ma mataji na garba ke aevu kay pan vagadva no deta manso bhai tame
      Aetle aa loko ne su karvu chhe ae khabar nathi padti mane to aetli khabar pade ke swaminarayan samprday uchho lav vo chhe bs biju ky ny
      Biji vat baps nu university ma corse hato ae pan hamna Indrabharti bapu ae kadha vyo ane sanatan dharm no corse chalu karyo

    • @dhansukhbhaiparmar9708
      @dhansukhbhaiparmar9708 2 года назад

      V

    • @virenmuliya9310
      @virenmuliya9310 2 года назад

      *આ બધા ધર્મ ના સોદાગરો ક્યાં ગયા હતા*
      ❓❓❓❓
      *જ્યારે એક બ્રાહ્મણ ની દિકરી નુપુર શર્મા પર ભારત અને સમગ્ર વિશ્વ ના વિધર્મી લોકો અભદ્ર ટિપ્પણી જાન થી મારી નાખવા ની ધમકી ત્થા સામુહિક દુષ્કર્મ ની ધમકી આપતા ત્યારે આ કરોડો રૂપિયા લઈ ને કથા અને ડાયરો કરી વાણી વિલાસ કરી ને પોતાની સાત પેઢી બેઠી બેઠી જલસા કરે એટલી સંપત્તિ એકઠી કરી છે*
      *સનાતન ધર્મના નામે એક ચોક્કસ સંપ્રદાયનો હંમેશા વિરોધ કરતા દંભી, પ્રસિદ્ધિભૂખ્યા સનાતનીઓનો propaganda*
      થોડા દિવસો પહેલા સોખડાના હરિપ્રસાદ સ્વામીના એક વારસ ગણાતા *પ્રબોધ સ્વામીના મંડળના એક સંતે* પ્રવચનમાં *દેવાધીદેવ મહાદેવને ન્યૂન દર્શાવ્યા તે વિરુદ્ધ* અનેક સાધુ-બાવાઓ, ધર્માચાર્યો, કથાકારોએ *વિરોધ* કરી પોતાની *સનાતન ધર્મના રક્ષણની જવાબદારી* નિભાવી તે *જરૂરી* હતું.
      પરંતુ *શું આના પૂર્વે ક્યારેય, કોઈએ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કર્યું જ નથી ?*
      આ રહ્યા કેટલાક કિસ્સાઓ :-
      1. નુપુર શર્માએ પ્રતિક્રિયા આપી તે પૂર્વે મૌલાનાએ શંકર ભગવાનના પવિત્ર લિંગ વિશે બેફામ નિંદા કરી.
      2. કેનેડિયન ફિલ્મમેકરે બનાવેલા પોસ્ટરમાં કાલીમાતાને સિગરેટ પીતા, હાથમાં LGBTQનું બોર્ડ લઈ દર્શાવ્યાં.
      3. ચિત્રકાર એમ.એફ. હુસૈને અનેક દેવી-દેવતાઓના લગ્ન ચિત્રો વર્ષો સુધી દોર્યા.
      4. વિદેશોમાં અનેક વખત દેવી-દેવતાઓને સ્ત્રી-પુરુષના આંતરવસ્ત્રો, પગ લુછણીયા, ચપ્પલ, ટોયલેટ સીટ પર છાપેલા દર્શાવાય છે.
      5. રામ એક કાલ્પનિક પાત્ર છે તેવું સાબિત કરવા સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી કોર્ટ કેસ ચાલ્યો.
      6. તા.10/9/2022ના રોજ તમિલનાડુના જ્યોર્જ પાદરીએ નિવેદન આપ્યું કે 'એક માત્ર ઈસુ જ સાચા ભગવાન છે. બીજા શક્તિ વગેરે દેવી-દેવોનું કોઈ અસ્તિત્વ જ નથી.'
      7. PK, OMG, વિ. ફિલ્મો અને વેબ સિરીઝોમાં અનેકવાર દેવી-દેવતાઓનું અપમાન થયું છે.
      આવા *અનેક કિસ્સાઓ વખતે* કહેવાતા *દંભી સનાતનીઓ* ક્યાં છુપાયા હતા ? શું એ વખતે તમારી *ધાર્મિક લાગણી નહોતી દુભાઈ ?*
      દર વખતે તુચ્છ બાબતોમાં *ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો જ વિરોધ શા માટે ?*
      શું *સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસાર-વિકાસ-પ્રસિધ્ધિ સહન ન થતાં ઈર્ષાથી, દ્વેષ* ભાવનાથી કે *સસ્તી ‌પ્રસિદ્ધિ* માટે સમાચારમાં રહેવા આવા લોકો મોકો શોધવા *વલખા* મારી રહ્યા છે ?
      *શું એક વ્યક્તિની ભૂલથી સમગ્ર સંપ્રદાયને દોષ દેવો યોગ્ય છે ?*
      1. એકાદ સાધુ-બાવાએ કંઈક અયોગ્ય કર્મ કર્યું હોય, તો શું ભારતના ૮૦ લાખ સંન્યાસીઓ અધર્મી છે ?
      2. એકાદ પિતાએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ કર્યું, તો શું કોઈ પિતાનો વિશ્વાસ જ નહીં કરવાનો ?
      3. એકાદ ડોક્ટરે કોઈ દર્દીની કિડની ચોરી ને વેચી મારી, તો શું બધા જ ડોક્ટરોની હત્યા કરવાની ?
      આ કઈ પ્રકારનો ન્યાય છે ?
      *પોતાના ઈષ્ટદેવનું અપમાન કોઈ ઉપાસક સહન ન કરી શકે* તેથી આ *વિરોધ યોગ્ય છે* ને કરવો જ જોઈએ.
      *તો જ્યારે વ્યાસપીઠ બેસી ને હાજીઅલી હાજીઅલી કરી ને વ્યાસપીઠ ની ગરિમા ને લજવનાર કથાકાર *મોરારીદાસે* સ્વામિનારાયણ સંપ્રદાયના ઇષ્ટદેવ *નીલકંઠ પ્રભુને ડુપ્લીકેટ* બતાવી હળાહળ *અપમાન* કર્યું, ને સંપ્રદાયના અનુયાયીઓએ શિષ્ટ ભાષામાં જવાબ આપ્યો; ત્યારે કહેવાતા દંભી સનાતનીઓ શા માટે મોરારીદાસના પક્ષમાં ભળ્યા હતા ?
      *શું સ્વામિનારાયણીય સત્સંગીઓને* આવા પ્રસંગે *વિરોધ કરવાનો* તમારી જેમ *હક નથી ?*
      શું આપના અંગત રાગ-દ્વેષથી પ્રેરાઈને *સનાતન ધર્મના નામે* આપનો *વિરોધ selective* છે ? કે આ એક *propaganda* છે ?
      ચાલો, આપણે સહુ *સનાતન ધર્મના દંભમાંથી બહાર આવી સાચા સનાતની બનીએ*.

    • @kaluotha6907
      @kaluotha6907 2 года назад

      4:09 4:09

  • @yogeshdevmurari8907
    @yogeshdevmurari8907 2 года назад +35

    હું તો આ બધા સ્વામી ને પૂછવા માગું છું કે સ્વામિ નારાયણ કય રીતે ભગવાન છે....
    આ બધા સ્વામિ ને એટલું જ કેવા માગું છું કે જો તમારે સંસાર ત્યાગ કરવો જ છે તો હિમાલય, ગિરનાર જેવી જગ્યામાં બેસી જાવ બધી મોહ માયા અને ઐયાશી છોડીને ...
    સાધુ એને કેવાય કે જે જનતા ને. સાચા માર્ગે દોરે એ નય કે ધર્મ વિરુદ્ધ વાર્તા ઓ બનાવીને પોતાને મહાન બનાવે આવા હલકાવ ને ફટ છે..
    બીજી વાત એટલી કરું કે.. જો તમે હનુમાન જી ને ના માનતા હોય તો જાવ એક વાર સારંગપુર ત્યાં જય ને જેટલા સ્વામિ બેઠા એમને કયો કે કષ્ભંજનદેવ ની પૂજા આરતી કરવાનું બંધ કરી દે ત્યાંથી જ તમને જવાબ મળી જશે. કે હનુમાનજી કોણ છે.
    આ વક્તા જયારે જયારે આવું પ્રવચન કરે ત્યારે એ સભામાં શું નક્ટાં અને નફટ સાંભળતા હસે... શું કોઈને ખબર નથી પડતી કે આ શું બોલી રહ્યા છે ?
    🚩સનાતન ધર્મ ની જય 🚩

    • @ajitrathod4242
      @ajitrathod4242 2 года назад +2

      Sachi vat she mota bhai

    • @sanjugadhvi9125
      @sanjugadhvi9125 2 года назад +2

      💯 bhai

    • @mood_tone8825
      @mood_tone8825 2 года назад +3

      તમારી વાત સાચી છે પણ ભાઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સ્થાપના કોણે અને કેવી રીતે કરી એ જાણવું તમારા માટે અનિવાર્ય છે.

    • @yogeshdevmurari8907
      @yogeshdevmurari8907 2 года назад +1

      @@mood_tone8825 ભાઇ હું બધું જ જાણું છુ....

    • @yogeshdevmurari8907
      @yogeshdevmurari8907 2 года назад +1

      @𝙜𝙖𝙙𝙝𝙫𝙞 ગઢવી સાહેબ આજ સુધી બધું સાંભળ્યુ જ છે બધું જતું કર્યું છે .... પણ જ્યારે વાત સનાતન ધર્મ પર આવે તો પસી ચૂપ ચાપ ના બેસી રેવાય ..... એક બોલીને જાય તો માનીએ કે ચલો નાદાની માં બોલી ગયા હસે પણ એક પસી એક આવી રીતે બોલતા હોય તો બોલવું અને કેવું જરૂરી છે..

  • @jmgosai
    @jmgosai 2 года назад +9

    વાહ રાજભા ગઠવી જી તમને ધન્યવાદ છે તમે જે જીગર થી બોલો છે તેના માટે . બાકી પૈસાના ખૂતરા ખૂણા જાય ને બેસી ગયા છે . તમે એક જીગર બોલો છે ...હર હર મહાદેવ

  • @kapilker-fe4vp
    @kapilker-fe4vp Год назад +2

    શિવ શિવ

  • @ramapandya
    @ramapandya Год назад +3

    હરહરમહાદેવ સનાતનધર્મનીજય❤❤❤

  • @davemayur3132
    @davemayur3132 2 года назад +60

    દેવોના દેવ મહાદેવ અને સ્વામિનારાયણ ભગવાન વિષેનો વિવાદ ટાળવા પ્રયત્ન થાય એ જરૂરી છે.દેવોના દેવ મહાદેવ છે એ ન ભૂલવું જોઈએ

    • @rohanpancha750
      @rohanpancha750 2 года назад +2

      Swaminarayan bhagavan seno.

    • @divakarmadhavi4777
      @divakarmadhavi4777 2 года назад

      બધાને એક /જ રસ્તે જવાનું છે. શા માટે આપુ કરી છે બાપા

    • @Nikhilbhai601
      @Nikhilbhai601 2 года назад +4

      Kuva ma hoy toj avedama aave
      Swaminarayan bhgvan to nathij
      Pan aa taklao ne sabak malvo jove ke bap bap hota he or beta beta
      Jay Sanatan
      Har Har mahadev

    • @dharmamusic1108
      @dharmamusic1108 2 года назад +1

      Mahadev to che j baap duniya no pan varsho thi talta j avita chiye
      Hve talvu nathi hve modhe apman thai e rite j sidhu kayami solution hovu joi e

    • @Realnitin4120
      @Realnitin4120 2 года назад

      Ava dhongi o nu mo band karavu joiye ane emno dhando b band kri devano che....
      ...sanatan dharm satya che... # jai shree ram..

  • @devrajbhailavjibhai1290
    @devrajbhailavjibhai1290 2 года назад +6

    ગામમાં હાથી આવે ત્યારે આગળ લોકો ગણપતિનું સ્વરૂપ છે એમ કહી વંદન કરતા હોય અને પાછળ ગામના કૂતરા ભસતા હોયછે ,અત્યારે દેશ વિદેશ માં સનાતન ધર્મ આગળ વધી રહ્યો છે,હરે રામ હરે કૃષ્ણ મંત્ર થી યુરોપ ઝૂમી રહ્યું છે કુંભ મેળાની રોનક વધતી જાય છે, અને લોકો પણ જાણી ગયાછે કે એક નહી પણ અનેક સંપ્રદાય ની અંદર હાથે ઊભા કરેલા ભગવાન જ બેઠાછે ,હવે સનાતન ધર્મ ની પુનઃ સ્થાપના થઈ રહી છે ત્યારે સ્વભાવિક રીતે કૂતરા તો ભસવાનાજ અને આ જે કૂતરાઓ ભાસેછે તે હાથી ને નથી ભસતા પણ લોકો હાથી ને પગે લાગે છે ને એટલે ભસે છે ,જેને સમજાય તેને મારા વંદન અને ન સમજાય તેને ભાગવાન સદબુધ્ધિ આપે, સનાતન ધર્મ ની જય🚩🙏🚩

  • @kapadiyaraghavbhai5017
    @kapadiyaraghavbhai5017 Год назад +2

    આ સંતો કહેવાને લાયક છે,,, ,,

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Год назад +2

    વાહ રાજભા ગઢવી તમારી સુજ બુજને તો સોસો સલામશે

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 года назад +17

    વાહ ચારણો હીન્દુ જાગો હવે બોલો

  • @indianabroad4530
    @indianabroad4530 Год назад +2

    Wah Rajbha Gadhvi Wah.

  • @gulabnakrani4001
    @gulabnakrani4001 Год назад +2

    જય હો ભોલેનાથ જગત નો બાપા સે હો જગત જનની માઁ આધ્યશક્તિ માઁ કાળા નો કાળ સે sivsakati 👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 2 года назад +4

    વાહ રાજભા ગઢવી સાવ સાચી વાત કરી તમે

  • @ChanubhaiParmar
    @ChanubhaiParmar Год назад +2

    જયમાતાજી

  • @jsbhatt8408
    @jsbhatt8408 2 года назад +5

    મે શ્રી મદ ભાગવત પુરાણ વાંચ્યું છે એમાં સ્વામીનારાયણ જેવું કોઈ વસ્તુ એકજિસ્ટ કરતી નથી. કળિયુગ મા માત્ર બે જ ભગવાન અવતાર ધારણ કરશે 1. ભગવાન બુદ્ધ અવતાર
    ૨. કલ્કિ અવતાર

  • @dilipalgotar2110
    @dilipalgotar2110 2 года назад +20

    સનાતન ધર્મ સત્ય 🙏 હર હર મહાદેવ

  • @jigarbhairajyaguru949
    @jigarbhairajyaguru949 2 года назад +19

    શ્રી સ્વામીનારાયણ એક સારા સંત હતા,‌ પણ ભગવાન નથી!!

    • @GG-kt4xb
      @GG-kt4xb 2 года назад +1

      તપાસ કર સવામીનારાયણે શુ કર્યુ છે.

    • @ashimakvanaashi6059
      @ashimakvanaashi6059 2 года назад +1

      Sacu chhe pan Ana j gada bhat aavu bole chhe k sominarayn j bdhu chhe
      Atle dukha thay chhe k aapde to koi di Avu no boliya

    • @nirajpandya4091
      @nirajpandya4091 2 года назад +3

      આ બધા હવસખોરો છે

    • @shaileshbhai33
      @shaileshbhai33 Год назад +1

      સંત ને લાયક ન હતો

  • @bipinchandralaljibhai.amad6731
    @bipinchandralaljibhai.amad6731 2 года назад +2

    સ્વામી શ્રી આનંદ સ્વામી મહારાજ હકીકત
    માં સ્વામિનારાયણ સંપ્રદાય નેજ હાનિ પહોંચી
    શકે તેમ છે.

  • @malayjoshi6571
    @malayjoshi6571 Год назад +1

    🕉 om har har mahadav om shiv jai hanuman jai shree ram

  • @lalubhathakor1357
    @lalubhathakor1357 2 года назад +36

    🙏જય સનાતન ધર્મ 🙏
    મોટા માં મોટા દેવ એજ મહાદેવ 🙏

  • @nileshahir4826
    @nileshahir4826 2 года назад +3

    અને જે આવા સ્વામી ના સાધુ ઓને સાંભળે છે તેને ખરેખર સમજી જવું જોઈએ

  • @danpurigoswami
    @danpurigoswami Год назад +2

    હર હર મહાદેવ રાજભા❤

  • @jivanbhaisavseta8329
    @jivanbhaisavseta8329 2 года назад +2

    વાહ રાજભા વાહ સરસ જવાબ આપ્યો

  • @dihoravikarm5674
    @dihoravikarm5674 2 года назад +5

    આપનો આભાર માન્યો

  • @sadashivhar
    @sadashivhar 2 года назад +1

    vah savaj vah 110% right har har mahadev

  • @jayendragohil9064
    @jayendragohil9064 2 года назад +7

    વાહ રાજભા

  • @SunilKarshan
    @SunilKarshan Год назад +1

    Om.namo.narayan.jay.rajbha.jay

  • @vishvasnarnbhai5832
    @vishvasnarnbhai5832 Год назад

    Right se rambha ni vat 🙏🏻🙏🏻🙏🏻

  • @malayjoshi6571
    @malayjoshi6571 Год назад +3

    Jai 🇮🇳 Nilkanth mahadav

  • @proudsanatani461
    @proudsanatani461 2 года назад +2

    Jay mataji 🙏 har har mahadev 🚩🕉

  • @RahulThakor-ts8xx
    @RahulThakor-ts8xx 2 года назад +13

    🙏🙏 હર મહાદેવ 🙏🙏
    🙏🙏 જય શ્રી રામ 🙏🙏
    🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
    🙏🙏 જય હનુમાન દાદા 🙏🙏

  • @hitashkhatana4837
    @hitashkhatana4837 Год назад +2

    હર મહાદેવ જય

  • @anandkhambhaliya471
    @anandkhambhaliya471 2 года назад +15

    હાલ નિ તારીખ માં પણ ભગવાન શ્રી સ્વામિારાયણ અને શ્રી કષ્ટભંજન દેવ નો થાળ ગઢડા અને સારંગપુર મા એકસાથે ધરાય છે
    જય સ્વામિનારાયણ 🙏
    જય કષ્ટભંજન દેવ 🙏
    હર હર મહાદેવ 🙏
    જય સનાતન ધર્મ 🙏
    સબકા માલિક એક હે

    • @takhatsinhgohil8941
      @takhatsinhgohil8941 2 года назад

      સ્વામિનારાણના સંતો કેમ સનાતન ધર્મ વિરુદ્ધ બોલે

    • @Darshaknakrani1731
      @Darshaknakrani1731 2 года назад

      Swaminarayan nikal saleko

    • @thekushal786able
      @thekushal786able Год назад +1

      To ema upkar su karyo.....mara hanuman bapa che etle tamare tya aave che....hanuman dada vagar tamaru tya astitva j nathi

  • @_rohittt_1991
    @_rohittt_1991 2 года назад +17

    હર હર મહાદેવ 🙏

  • @chiranjpatel2077
    @chiranjpatel2077 2 года назад +11

    હેલો આ તમે સ્વામીઓ જોડે આ વાત બે ચાર દિવસ થી સાંભળી હશે સ્વામીઓ આ વાત હું જયારે 10વરસ પેલા જતો તયારે બોલેલા ત્યાર નો હું સંતો નું માનતો નથી કે જતો નથી સંતો નો ને એ ના ભગતો મુસ્લિમ જેવા જ છે 👍🏻👍🏻હું હિન્દૂ છું હું ભોલે નાથ ના દીકરા નો ભગત છું નાનપણ થી પણ સ્વામિનારાયણ સંસ્થા ના ભક્તો ખાવા માટે જાય ને રૂપિયા હોઈ તો જ બોલાવે

    • @naihushen2862
      @naihushen2862 2 года назад +1

      Are bhai have to ama to muslim ne tu kiya lay aviyo amare kay leva deva nathi khotu chhe anno virodh khuli ne krvo joy bija koy religion ne na target kro 👍

    • @bhavinisoni1722
      @bhavinisoni1722 2 года назад

      Eakdam sachi vat ane muslimo pan shiv ane hindu devi devta no virodh kare j che ne bhai Hussein and aamara mandiro pan ghana badha todya che muslimo e

    • @fuckpakistani1
      @fuckpakistani1 2 года назад

      Ghansyam Pande is swaminarayan bagwan

  • @સવજીરતાજીરાજપુત

    વાહ કવિરાજ

  • @vajapachan8124
    @vajapachan8124 Год назад +1

    આ સંતો નથી સંસારમાં સંતો મહંતો નું જીવન કેવું હોય એ સમજ નથી સ્વામી નારાયણ સંપ્રદાયના બાવા કુકર્મો કરેછે સનાતન ધર્મમાં ખુદ સ્વામી નારાયણે સનાતન ધર્મમાં જન્મ લીધો છે દરેક સ્થળે દરેક મંદિરોમાં સનાતની દેવી દેવતાઓની પધરાવી છે આ બાવા ખુદ સ્વામી નારાયણ નો પણ સંસ્કૃતિ ભુલી મન ઘડત વાતો કરેછે

    • @jayswaminarayan7089
      @jayswaminarayan7089 Год назад

      Please watch '' Sanatan Swaminarayan Sanatan Shastro ma '' ^=

  • @Harshkumar77.7
    @Harshkumar77.7 2 года назад +4

    Wha wha 🙏🙏🙏🙏🙏

  • @mansukhlalginoya7980
    @mansukhlalginoya7980 2 года назад

    સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ને પૂછો " જય શ્રી સ્વામિ નારાયણ નો મતલબ શું થાય, જયહિન્દ જય ભારત માતાકી જય વંદે માતરમ્ જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત

  • @batukpagi5524
    @batukpagi5524 2 года назад +4

    શાબાશ રાજભા બરોબર બોલા ધનય શેતમને

  • @shivanibarana8756
    @shivanibarana8756 2 года назад +1

    Vah mara bhai mhadev har 🙏

  • @arjunarjunsinhzala7296
    @arjunarjunsinhzala7296 2 года назад +10

    હા રાજભા હા.

  • @patelj.d.ghoniya5438
    @patelj.d.ghoniya5438 2 года назад +6

    હવે નવી પેઢી જાગૃત છે અને અત્યાર સુધી ઊઠાં ભણાવવા વારા બરાબર સાંભળો.... સ્વામિનારાયણ એક સંપ્રદાય છે અને સંત છે. પણ રામ કે કૃષ્ણથી મહાન કે બરાબર તો નથી જ ને..? તમામ પ્રકારના અલગ અલગ સંતો, મહંતો, ગુરુઓ, કથાકારો કે ભગવા ધારી ખૂદ જો લવારી કરતાં હોય અને સંસારીની જેમ મંદીર અને સંપ્રદાયના ભાયું ભાગ પાળતા હોય, અને ધર્માદાના પૈસેથી સંસારી કરતાં સારું અને વૈભવી જીવન જીવતા હોય તો એવા સંતો એ સંતો નહી પણ ભીખારી કરતાં પણ ઠગ ભીખારીઓ છે. આદરણીય નથી.

  • @indiragoswami9238
    @indiragoswami9238 2 года назад +3

    Wah Raj ha Har har mahadev 🙏

  • @Historycal_think
    @Historycal_think 2 года назад +21

    🙏સત્ય સનાતન ધર્મ ની જય 🙏

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 2 года назад +5

    જય હો સત્ય સનાતન ધર્મ ની 🚩🚩

  • @SSatya-zw6ec
    @SSatya-zw6ec 2 года назад +4

    આ વિવાદ ને ટાળો આવી રીતે બોલવાથી હિંદુઓ માં વિખવાદ થશે

  • @kathiyavadi8312
    @kathiyavadi8312 2 года назад +1

    Har har mahadev.🙏

  • @Maheshnavalgadhvlog
    @Maheshnavalgadhvlog 2 года назад +4

    હર હર મહાદેવ શિવ સૌનો મહાદેવ બાપ

  • @rabarivelji6553
    @rabarivelji6553 2 года назад +4

    વાહ કવીરાજ

  • @gadhavimansurbhai3701
    @gadhavimansurbhai3701 2 года назад +4

    રાજભા કવિરાજ ની વાત સાચી છે. આને માફી ના હોય...

  • @mehulkumarsiddhapura7842
    @mehulkumarsiddhapura7842 2 года назад +2

    Mahadev Tamara badha no baaaap che......
    Har har mahadev

  • @truefact180
    @truefact180 2 года назад +15

    સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે

  • @JayeshPatel-fv2eq
    @JayeshPatel-fv2eq 2 года назад +4

    Rajbha tame sachu ne sachot boliya

  • @karashandhama7644
    @karashandhama7644 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay somnatha mahadev Jay ho Jay ho apna subh magalmay avsar ne Mara kote kote pranam pranam pranam pranam pranam pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Shri man Shri Raj BHA shaheb Jay ho Jay ho Jay ho Jay ho Jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswatisound8989
    @saraswatisound8989 2 года назад +3

    दो हाथ जोड़कर विनती करता हु हमारे भगवान सनातन धर्म का अपमान मत कीजिए आपतो संत है हालाकि आपने माफी मांग ली है लेकिन मेरी 1 बात सुन लीजिए की इस समय तो मुहसे शब्द निकल रहे है लेकिन नम्र विनती की दोबारा अपमान कर हमे तलवार उठाने पर मजबूर ना करे 🙏🙏🙏

  • @gopalrathod271
    @gopalrathod271 2 года назад +3

    Im saport rajbha har har Mahadev 🙏❤️

  • @Ind_raa_bapu_07_YT
    @Ind_raa_bapu_07_YT 2 года назад +3

    હર હર મહાદેવ ❣️

  • @joliyakamlesh8670
    @joliyakamlesh8670 2 года назад +2

    Har har Mahadev rajbha

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 2 года назад +4

    સનાતન ધર્મની જય હો જય ભોળાનાથ જય માતાજી

  • @tejalpatel5432
    @tejalpatel5432 2 года назад +2

    🔱Har har Mahadev 🔱

  • @mahakalrajputsanjay3814
    @mahakalrajputsanjay3814 2 года назад +3

    હર હર મહાદેવ 🚩

  • @vijaybhaichavda9620
    @vijaybhaichavda9620 2 года назад +1

    Thanks to v t v and congretlation to fevayet khavad rajbha gadvi allthankeyu

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 года назад +7

    વાહ યોગેશ ગઢવી

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 Год назад

    Vah rajbha dhanyvad

  • @Laxmnankodarvi
    @Laxmnankodarvi 2 года назад +14

    જય રામાપીર

  • @kantibhaijoshi5576
    @kantibhaijoshi5576 Год назад

    Vah.tajbha.dhnyvad.

  • @gadhavi4680
    @gadhavi4680 2 года назад +2

    Har Har Mahadev 🙏🚩

  • @jadavjagdishbhai7460
    @jadavjagdishbhai7460 2 года назад +4

    આપણા છોકરાઓને આમના ગુરુકુલ કે આમના મંદિરમાં મોકલવાનું બંધ કરો નહીં તો હિન્દુ ધર્મ શું છે આપણું શિવજી કોણ છે મારે આપણો રામ કોણ છે આપણો કૃષ્ણ કોણ છે એ ભૂલાવીને આપણો સ્વામી બધું છે આવું શીખવાડવામાં આવશે.

  • @ashimakvanaashi6059
    @ashimakvanaashi6059 2 года назад +4

    Mahadev mahadev har har mahadev.

  • @udesingparmar8814
    @udesingparmar8814 2 года назад +2

    Jay.ho.savaj.tamara.jeva.nidar.kaviraj.tamane.ma.sakti.ape....har.har.mahadev.jay.mahakal.

  • @ManharKanara
    @ManharKanara 7 месяцев назад

    વાહ રાજ ભા સરસ

  • @darshanmharajl.2999
    @darshanmharajl.2999 2 года назад +1

    હરહર મહાદેવ

  • @s.u.chaudhary446
    @s.u.chaudhary446 2 года назад +4

    વાહ રાજભા વાહ

  • @gondhanitinr3144
    @gondhanitinr3144 2 года назад +4

    Har har mahadev 🚩

  • @kaushikdabhi2168
    @kaushikdabhi2168 2 года назад +5

    હર હર મહાદેવ રાજભા ભાઈ

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 2 года назад +14

    મારા દેવ મહાદેવ થી મોટો દેવ કોઈ નથી

    • @divakarmadhavi4777
      @divakarmadhavi4777 2 года назад +1

      હરહર મહાદેવ

    • @divakarmadhavi4777
      @divakarmadhavi4777 2 года назад +1

      આમને વાંચવામાં ભુલ થતી હશે બચારાને

    • @alakhdhani_films
      @alakhdhani_films 2 года назад

      @@divakarmadhavi4777 🙏

  • @truefact180
    @truefact180 2 года назад +20

    250 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને ઘનશ્યામ પાંડે જાદુગર ને સ્વામી લોકો એ ભગવાન બનાવી દીધા

    • @sandeepsapra8495
      @sandeepsapra8495 2 года назад

      ઘનશ્યામ દુબે છે નામ

    • @mahendrakumarpatel3454
      @mahendrakumarpatel3454 2 года назад

      Reva de have

    • @JAY25335
      @JAY25335 2 года назад

      સ્વામિનારાયણ ભગવાન તો સનાતન સર્વોપરી સર્વાવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે તે જ એકમેવાદ્વિતીયબ્રહ્મ છે

    • @nirajpandya4091
      @nirajpandya4091 2 года назад +1

      Right

    • @kingnole4237
      @kingnole4237 2 года назад

      @@mahendrakumarpatel3454 આ મહાદેવના મંદિરમાં પહેલા નીચી જાતિના લોકોને ઘુસવા નતા દેવા આવતા, મહાદેવ ખાલી બ્રાહ્મણોનો દેવ છે. હકીકત તો એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારથી બ્રાહ્મણોને એમનો ધંધો જોખમમાં આવી ગયેલો લાગે છે. સ્વામિનારાયણ ભગવાને ક્યારેય નાત જાતનો ભેદભાવ નથી કર્યો જ્યારે મહાદેવ એ 5000 વર્ષ ભેદભાવ જોયો

  • @maheshjada850
    @maheshjada850 2 года назад +2

    Jai shree Krishna

  • @karu307
    @karu307 2 года назад +7

    આ ભૂલચૂક નથી પરંતુ સુનિયોજીત જેહાદ છે.

    • @jayloving2005
      @jayloving2005 2 года назад +2

      To bhai le hu pan jehadi 6u...swaminarayan na karodo bhakto jehadi 6...bas😄😄

  • @raj__odedra__mer2790
    @raj__odedra__mer2790 2 года назад +4

    હર હર મહાદેવ

  • @divyeshmistry6597
    @divyeshmistry6597 Год назад

    Rajbha gadhvi jindabad

  • @Vish_kshatriya
    @Vish_kshatriya 2 года назад +4

    PROUD TO BE HINDU🙂

  • @Maheshnavalgadhvlog
    @Maheshnavalgadhvlog 2 года назад +2

    જય રૂપલ આઈ માતાજી

  • @maheshjada850
    @maheshjada850 2 года назад +3

    Jai shree ram

  • @Maheshnavalgadhvlog
    @Maheshnavalgadhvlog 2 года назад +4

    જય સનાતન ધર્મ

  • @narendrasinhsolanki7131
    @narendrasinhsolanki7131 2 года назад +2

    આ સ્વામિનારાયણ ના લોકો સીતારામ જય શ્રીકૃષ્ણ જય માતાજી કાંઈ નો બોલે આપડે જય સ્વામિનારાયણ બોલિએ

  • @vasavaramji6958
    @vasavaramji6958 2 года назад +4

    સાચાસંતોએ બોલવુ જ પડશે

  • @heenashah6449
    @heenashah6449 Год назад

    Bholenath ki jay ho

  • @porah9131
    @porah9131 2 года назад +2

    Swaminarayan ne ame sara sant gani sakiya aemne bhagwan ni upadi ame no aapi sakiye
    Satya sanatan dharm ki jai ho 🙏

    • @s.mchodvadiya3640
      @s.mchodvadiya3640 2 года назад +1

      E ane tamara jeva loko ni upadhi ni jar pn nthi ok

    • @s.mchodvadiya3640
      @s.mchodvadiya3640 2 года назад +1

      E to bhgwan purshottam narayan 6 ane koi kala mathano mavi shu upadhi devano

    • @porah9131
      @porah9131 2 года назад +1

      @@s.mchodvadiya3640 Kaya ved puran ke upnishad ma lakhel se tathya vagar ni vaat na karo aem Kai Tamara keva thi swaminarayan sant purshottam narayana na bani Jay vhala koi valid documents ke proof hoy to kaho Mane hu aemne purshottam narayana mani lais

    • @s.mchodvadiya3640
      @s.mchodvadiya3640 2 года назад +1

      @@porah9131 sakndhpuran. Ma vishnukhnd 6 ama vasudev mahatmy 6 ama badha avtarona ulekhje jema 3 slok bhagwaan swaminarayan na 6 e joi le jo bhai tamari pase houne to

    • @s.mchodvadiya3640
      @s.mchodvadiya3640 2 года назад

      ruclips.net/video/IiOWa09x44Q/видео.html

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 2 года назад +13

    ...આ સધુ શિવ ઉપર બોલ્યો તે અયોગ્ય છેજ...

    • @kanaiyalalnayi2668
      @kanaiyalalnayi2668 2 года назад

      એક વખત સ્વામીનારાયણ મંદિર માથી હનુમાનજી. રાધાકૃષ્ણ. રામ લક્ષમણ. ની મુરતિયો હટાવી દો શુ કામ રાખો છો
      .

    • @jayloving2005
      @jayloving2005 2 года назад +1

      Morari pan bolyo to krusna vishe tyare aa badhi enij tolki kya gai ti? Mayo indra vishe majak kari hati enu su?? Indra badha no baap 6..

    • @meetahir1262
      @meetahir1262 2 года назад +1

      @@jayloving2005 e bhai morari bapu e ek bhul kari jeni maafi mangi lidhi ame
      Ane Rat vaat Maya ni to e kalakar che sadhu nathi.tamara swami bole che etle bdhu enu kyo je vivad puro thay gyo e na kholo

    • @jayloving2005
      @jayloving2005 2 года назад +2

      @@meetahir1262 aa sadhu kai evu nathi bolya morari jevu,, ene pan mafi magi lidhi 6..morari jevltlu nuksan hindu dharm e koi kalakare nathi pochadyu... Ya husaon, ali moula...
      Vyaspith ni same mujra, ekadashi je hindu nu pavitra vrat 6,jema e mantoj j nathi evu anek vaar bolyo 6, Samsan ma lagn karava e hindu shastra ni viruddhma 6... Anek vaar hindukatha na paisa thi muslimo ne Haaj karavi 6... Tame ek muslim vevai kathakar ne sadhu ko 60 pan ek swaminarayan na sadhu aam bolya ema atlo hobado. ( Biji badhi clipo editing kari ne kareli 6, akhu sambhlo khabar padse)
      Tame jem tamari tolki dayara no paksh lo 60 tya kem bolta nathi.. bhai hindu na bhagla na pado..
      Swaminarayan samprdaye anke vaar dayra na kalakaro ne award aplea 6.

    • @jayloving2005
      @jayloving2005 2 года назад +2

      @@meetahir1262jem tamara dayra ma mayo Indra vise bolyo, shankar vishe pan bolyo to jokes tame kyo e kalakar 6.. to su??? Em aa swami pan agyani 6. Ene pan mafi magi lidhi...

  • @ranjitrajkamaliya2218
    @ranjitrajkamaliya2218 2 года назад +3

    I spotted i agree rajbha gadhavi

  • @mishti_trivedi
    @mishti_trivedi 2 года назад

    વાહ ભાઈ વાહ ભગવાન બધા એકછે હુ સનાતન ધર્મ નીછુ જયરામાપીર તમને હજુ સારો કઠ આપે

  • @sunilpargi6395
    @sunilpargi6395 2 года назад +2

    Har Har Mahadev 🙏 har

  • @arjandhagal2769
    @arjandhagal2769 2 года назад +2

    Har har Mahadev