Morari Bapu stirs controversy with his statement on Lord 'NILKANTH', Swaminarayan saints fume | Tv9

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 2,1 тыс.

  • @tanyadayal2163
    @tanyadayal2163 5 лет назад +21

    મોરારી બાપુ ની વાત સંપૂર્ણ સત્ય છે. કદાચ એમના શબ્દો થી સ્વામિનારાયણ સંપ્રદાય ના લોકો ને દુઃખ લાગ્યું હોય તો એમણે એ સમજવું જરૂરી છે કે અંતે સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી) એક સંત હતા જે ભગવાન રામ ના ઉપાસક હતા. તો એક માનવ ની તુલના ભગવાન શિવ સાથે કરીને સ્વામિનારાયણ સાધુઓ મુરખાઈ કરી રહ્યા છે.

    • @khyatinarola1742
      @khyatinarola1742 5 лет назад

      khbr na hoy vachyu na hoi to jib ne kasht na devo

  • @jayvirda9294
    @jayvirda9294 5 лет назад +43

    મોરારી બાપુ એ જે કીધું પણ મારી પાસે અમારી સમાજ અને અમારા ઈસ્ટ દેવ નું અપમાન કરનાર સ્વામી નું સુ કરવું તેમજ કહો મારી પાસે વિડિયો છે જે સ્વામીજી અમારા ઈસ્ટ દેવનું અપમાન કરે છે એનું શું
    શ્રી કૃષ્ણ ભગવાન નું

    • @samirpatel6205
      @samirpatel6205 5 лет назад +7

      જે સ્વામી તમે વાત કરો છે તો પૂરો વિડીયો જોવો. તેવી વિનતી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ની શિક્ષાપત્રી માં લખેલું છે કે મહાદેવ અને ગણેશજી, કૃષ્ણ ભગવાન ને પૂજ્ય પણે માનવ...
      જય ભારત

    • @jayvirda9294
      @jayvirda9294 5 лет назад +1

      Tame kaho chho pan be char ava pan chhe k kai padi nathi

    • @ravalajaykumar2908
      @ravalajaykumar2908 5 лет назад

      Kes Karo bhai enapar
      Fir

    • @ravalajaykumar2908
      @ravalajaykumar2908 5 лет назад +1

      Hu pan ek swami Narayan bhaghat 6u. Ane bhaghavan swami Narayan a shree Krishna j6e. Swami Narayan serial joilo BhAi🙏🙏bhai bhaghavan ek 6e. Rup anek 6e.

    • @ravalajaykumar2908
      @ravalajaykumar2908 5 лет назад +1

      Bhaghavan shree Krishna maru raday 6e.

  • @gujjudayro-gujaratistatusa6779
    @gujjudayro-gujaratistatusa6779 5 лет назад +33

    મોરારી બાપુ એ સાચું કીધું છે .

    • @gujjudayro-gujaratistatusa6779
      @gujjudayro-gujaratistatusa6779 5 лет назад +2

      @dosabhagat Bhai vat tari Sachi che pan swaminarayan samprdai bhagwan ne vech vanu Kam kri rhyo che Bhai a Loko apna darek mota mandir Ni baju ma tenu mandir banavi Tena dharam no khoto prchar kri rhya che te Loko Tena darek mandir ma apna ram k shiv hoy teni murti side ma rakhe che . te Loko vaibhav ma mane che atle apne teni sathe nthi. te Loko Hindu dharam ne agal vadhar vanu Kam Kare che avu lage che pan kharekhar te potano dhandho agal vadhare che.

    • @riyapatel8466
      @riyapatel8466 5 лет назад +1

      Morari bapu sasha se..
      Swmnaryn swami notanki ni dukan
      Se....

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      @@riyapatel8466
      Ne Morari das ram na naam par Paisa khay che...

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      @@gujjudayro-gujaratistatusa6779
      U r wrong.. do homework then come....

  • @rushabhsapra3989
    @rushabhsapra3989 7 месяцев назад +2

    🙏🙌Morari bapu ni vat sachi chhe 🔱⚜️🙏

  • @manojlodariya-id7ou
    @manojlodariya-id7ou Год назад +2

    આ ધતૂરો બાપુને આલી મવાલી કહે તે શું યોગ્ય છે આમને પણ વિચારવું જોઈએ

  • @bhogayatabharat8495
    @bhogayatabharat8495 5 лет назад +76

    साव साचीवात छे नीलकंठ तो महादेव नेज केवाय

    • @kalpeshpatel7803
      @kalpeshpatel7803 5 лет назад

      Bhai te joya chhe mahadev ne ke nilakanth varni bagavan ne

    • @bhogayatabharat8495
      @bhogayatabharat8495 5 лет назад

      @@arpitprajapati7580
      Topao tu ane taro bap
      Tu bav gyani dikaro thaygo

    • @arpitprajapati7580
      @arpitprajapati7580 5 лет назад

      @@bhogayatabharat8495 pancht vagarivtaru kar atankvadi kutumb

    • @GG-kt4xb
      @GG-kt4xb 4 года назад

      U stupid idiot.

  • @bharatbharat9769
    @bharatbharat9769 Год назад +10

    અમે ગરીબ પરીવાર છીયે પણ આમે સનાતન ધર્મ માનવા વાળા છીયે કામ મણે તો ખાયે છીયે પણ અમ ને અમારા ભગવાન ને કોઈ દિવસ ભૂખ્યા સુવરાયા નહીં પાંખડી ઓ થી દૂર સારા જય જય સનાતન ધર્મ ની હર હર મહાદેવ 🙏🙏

    • @reemadesai8532
      @reemadesai8532 Год назад

      Har Har Mahdev 🙏

    • @pateldhrmishthaben2546
      @pateldhrmishthaben2546 Год назад

      મોરારી નીચના પેટ નો છે એ. શુ. રામાયણ કહે. એ. ને. ગાડ. પણ મારવી છે. ને. પાછી. કથા. કરવા. બેસી જાય છે ભડવો. છે. બપોરીયા. નુ. બિયારણ છે

  • @kodiyatardaya29
    @kodiyatardaya29 5 лет назад +146

    Hindu bano. Dofav Hindu bano.
    Please be Hindu 🙏🙏🙏

    • @yash3699
      @yash3699 5 лет назад +6

      Swaminarayan is not hindu search it first

    • @rajpatel4627
      @rajpatel4627 5 лет назад +11

      yash yes it is. It is sect of Hinduism. Branches off of uddhav sampradhay. And it’s teaching are actually the compiling of all Hindu scriptures in which one can read in 1 lifetime.

    • @parth6115
      @parth6115 5 лет назад +4

      માણસ બનો

    • @historyofindia8615
      @historyofindia8615 5 лет назад +8

      હિંન્દુ બનો ઓન્લી હિંન્દુ

    • @AcousticPrince212
      @AcousticPrince212 5 лет назад +5

      yash i searched it .. it is hindu

  • @bharatbharat9769
    @bharatbharat9769 Год назад +2

    પહેલા તો તમારી વાણી સાંભળી ને દુઃખ થાય છે તમે સુ જોઈ ને ભગવો ધારણ કર્યો છે સમાજ ને ગનાન આપતા પહેલા પોતાના ને સુધારો જય સનાતન ધર્મ ની જય હર હર મહાદેવ 🙏🙏

  • @hemalrajgor9074
    @hemalrajgor9074 Год назад +2

    मोरारीबापू कभी जूठ नही बोलते। और इस संप्रदाय की कोई बात सत्य नही होती है। सनातन धर्म की जिन लोगो को ज्यादा समझ नही है, उन लोगो की मानसिकता पर प्रहार करता है ये हीन संप्रदाय... । इनकी भाषा ही इनकी पहचान है।

  • @omanishpk
    @omanishpk 5 лет назад +16

    स्वामी नारायण वालो को अपना संप्रदाय चलाना है इसलिए ये कूद रहे है ।

    • @arcreation8736
      @arcreation8736 4 года назад

      મોલના બાપુ કો?

    • @Athato_Brahmajijnasa
      @Athato_Brahmajijnasa 3 года назад

      देखिए संप्रदाय का अपमान न करे, यह प्राचीन संप्रदाय श्री संप्रदाय की शाखा है। ऐसा न कहे....

    • @Athato_Brahmajijnasa
      @Athato_Brahmajijnasa 2 года назад

      @haridaas theek hai. Apke bolne se ghata 🔔 koi fark padta hai.🤣🤣

    • @Athato_Brahmajijnasa
      @Athato_Brahmajijnasa 2 года назад

      @haridaas मैने आपको कोई गाली नही दी है। "घंटा फर्क पड़ना" मतलब कोई फर्क न पड़ना। और हा, ग्रंथ के भाव को समझने के लिए भाष्यो की आवश्यकता होती है। अपने शिक्षापात्री का भाष्य न पढ़ा हो तो आपको उसके अर्थ में भ्रम ही होगा। शिक्षापात्री में जो भगवान "श्री कृष्ण" शब्द का प्रयोग करते है, वह स्वयं के लिए ही करते है क्योंकि शिक्षपात्री में ही वे कहते है "की यह मेरी वाणी ही मेरा स्वरूप है"। नाम और रूप दोनो ही अभिन्न होते है। भगवान का नाम ही भगवान का रूप है। कोई संत अपनी वाणी को अपना रूप नही कहता। इसपर आप क्यों चर्चा नही करते? और स्वामीनारायण भगवान की शरण में लोग ऐसे ही नही आते थे। भगवान उनके अपने रूप, माधुर्य, ऐश्वर्य आदि के साक्षात दिग्दर्शन करवाते थे। ऐसी हमारे इष्टदेव की प्रतिभा थी! और हा, हमारा श्री संप्रदाय से बहुत अच्छा संबंध है। श्री संप्रदाय के आचार्य जैसे की, चिन्ना जीयर स्वामी, वरदाचार्यजी, रामप्रिय आचार्य आदि अनेक लोगों ने हमारे संतों को शिक्षा दी है और अच्छे से जानते भी है। हमारी ख्याति भी सर्वत्र फैली हुई है। मैं आपसे विवाद नही करना चाहता क्योंकि आप अपने निजी वैर के कारण कुछ समझेंगे ही नही। आप अपनेआप को हरिदास कहते है, लेकिन क्या फायदा अगर उसी हरि के महामूल्य संप्रदाय को भला बुरा कहे?

  • @kishorchariya3394
    @kishorchariya3394 5 лет назад +37

    🙏હર હર મહાદેવ🙏 જય નીલકંઠ મહાદેવ🙏

  • @rishik35
    @rishik35 5 лет назад +10

    हर हर महादेव

  • @piyushchauhan1986
    @piyushchauhan1986 5 лет назад +12

    મિત્રો મારા ઘણા મિત્રો ભગવાન સ્વામિનારાયણ માને છે અને ઘણા મોરારીબાપુ ને પરંતું એમાંથી કોઈ એકપણ આપની જેમ અભદ્ર ભાષા કે આટલું કટુ નથી બોલતા. આપ બધા જ ખોટા જ માર્ગ પર છો. આપણા વ્યવહાર જ આપણા ધર્મ સંસ્કાર દર્શાવે છે.
    ક્ષમા કરશો

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 2 года назад

      Mitra karm ne pradhanya aapya vagar manav ma bhagwanaropan kartaa laalchu dhakoslaa vyarth chhe, "jai maavdi mother teresa(conversion mukine) ke bhaai khajoor ke Vajabhagat Surendranagar na karmo".

    • @maitrikpatel1666
      @maitrikpatel1666 Год назад +1

      Naa ...bnne carores nu turn over kre che ...dharm ma pan capitalism

  • @jayeshmori103
    @jayeshmori103 5 лет назад +2

    હું એક સ્વામિનારાયણ ગુરુકુળ નો વિદ્યાર્થી હતો સ્વામી બાણકો નું શોષણ જ કરે સે

  • @bharatpatel2098
    @bharatpatel2098 Год назад +8

    શ્રી મોરારીબાપુ ને શ્રી રામપ્રભુ સદૃબુધ્ધી આપે

    • @YesitsmeYJ
      @YesitsmeYJ 10 месяцев назад +1

      Tane tara swami chakko budhhi aape toh bav chhe k tu samje

  • @varshabenvadher5066
    @varshabenvadher5066 5 лет назад +60

    હલકી ભાષાકોઈ પણ ધર્મ સંપ્રદાય પંથ ના સંતો માટે શોભસ્પદ કહેવાય નહી.

    • @khyatinarola6849
      @khyatinarola6849 5 лет назад +2

      And use pn nathi krya je vastu khoti 6 e khoti 6 and smjya vgr bole e murkh kevay and better k tme pn chup kro

    • @ritapatel1889
      @ritapatel1889 5 лет назад +2

      Murari Munger Lala ne kaho

    • @nareshthakor8514
      @nareshthakor8514 5 лет назад +19

      મોરારીબાપુ સાચા છે સ્વામિનારાયણના અર્ધ અજ્ઞાની લોકો ખોટેખોટો મુદ્દો ઉઠાવે છે ભગવાન શિવ જ નીલકંઠ કહેવાય .... જેમ સ્વામિનારાયણ ના સાધુ ઓ ના ઓડિયો ક્લિપ વાયરલ થાય છે એવું જ ચરિત્ર મોરારીબાપુ નથી

    • @chiraggoswami3750
      @chiraggoswami3750 5 лет назад +2

      આપની વાત સાચી છે કોઈ પણ ધર્મ વિશે શું કામ બોલવું જોઈએ તેમનો વિષય તથા કરવાનું છે તથા ને અનુલક્ષીને બોલવું જોઈએ ને

    • @bhaviksinhjijadeja2310
      @bhaviksinhjijadeja2310 5 лет назад +5

      @@ritapatel1889 you tube free j 6e search karile "swaminaryan samprday viral video" pa6i morari ne samjava jaje.... 😂🤣

  • @Vishuu__king-1
    @Vishuu__king-1 5 лет назад +11

    શાસ્ત્ર માં જોવા જઈએ તો શિવ મહા પુરાણ માં જોવા જઈએ તો ભગવાન શિવ એ સમુદ્રમાંથી નીકળેલ ઝેર પીધું પણ ભગવાને ઝેરને ગાળા માં અટકાવી રાખ્યું .તેથી ભગવાન શિવ નું ગળું નીલ વર્ણનું થઈ ગયું .તેથી નીલકંઠ મહાદેવ નામ પડ્યું..ત્યાર પછી આજ સુધી કોઈ સમુદ્ર મંથન થયું નથી. તેવું વિષ નીકળ્યું પણ નથી.અને કોઈએ વિષ ગાળામાં ધારણ કર્યું પણ નથી.. .જય નીલકંઠ મહાદેવ

    • @smitvadekhaniya161
      @smitvadekhaniya161 5 лет назад

      Bharatbhai Dabhi jai nilkanth mahadev

    • @jodhabhaizinzala3134
      @jodhabhaizinzala3134 5 лет назад

      Jay niljanth

    • @ramanujashvinbhai4409
      @ramanujashvinbhai4409 5 лет назад

      વાહ મોરારીબાપુ તમે બહુ મોડી વાત કરી. નિલકંઠ તો મહાદેવ એક જ છે.

  • @indubenshangada3115
    @indubenshangada3115 Год назад +1

    ATI Sundar Bapu ATI Sundar Babu

  • @vikaschoudhary4683
    @vikaschoudhary4683 5 лет назад +8

    मुरारी बापू जी ने बिल्कुल सही कहा है भगवान शंकर ने जहर पिया है इसीलिए उनके ऊपर जल चढ़ाया जाता है जहर पीने की वजह से उनका कंठ नीले रंग का हो गया था इसलिए उन्हें नीलकंठ कहा जाता है तो मुरारी बापू ने सही कहां है कि रुद्राभिषेक नीलकंठ महादेव का ही होता है

  • @narendraparmarsinger5349
    @narendraparmarsinger5349 5 лет назад +13

    Morari bapu ni vaat sachi chhe... Har har Mahadev...

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      BAPU Ni Halala Aulad Boli ho...

    • @kakudanger5357
      @kakudanger5357 5 лет назад +2

      @@r.s.5805 tu hari jan ni olad jane

  • @VipulgabuGabu
    @VipulgabuGabu Год назад +8

    સાચું છે મોરારી બાપુ નું 100% સાચું

  • @vaghelakiran9309
    @vaghelakiran9309 Год назад +2

    શિવ સર્વ પરીછે

  • @dineshvagadiya7770
    @dineshvagadiya7770 Год назад +1

    Jai shree Krishna

  • @digvijayparmar3152
    @digvijayparmar3152 5 лет назад +19

    There is only one Nilkanth in universe...Mahadev Mahadev & only Mahadev

    • @MukeshPatel-sw6cg
      @MukeshPatel-sw6cg 5 лет назад

      No nilkanthvarni means Swaminarayan Bhagvan is god of universe. Understand

  • @sureshbhaikantariya3146
    @sureshbhaikantariya3146 5 лет назад +27

    મહાદેવ થી મોટૂ કોય નય
    બાપુ સત્ય છે

  • @rajeshkhakkhar1568
    @rajeshkhakkhar1568 5 лет назад +23

    સ્વામીનારાયણ ના નિલકંઠ થી વાંધો નથી પણ બાપુ ની વાત મા કાંઇ અતિશયોક્તિ નથી- જય સીયારામ

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад +1

      Bapu Ni vaat sampurna ayogya che...
      Bhagwan Ram e kyrey pan anyone Ni vise Vivad ubha karya nathi....

    • @arcreation8736
      @arcreation8736 4 года назад +1

      તમારું તમને મુબારક
      પણ આમર માટે મોરારી શ્રી કૃષ્ણ જ છે કોઈ બનાવટી બાવો નય

  • @girishjagad9499
    @girishjagad9499 Год назад +1

    પોતે વ્યાસપીઠ પર થી શું બોલે છે એનુ એને જ્ઞાન નથી અને બીજા સંપ્રદાય વીસે જ્ઞાન પીરસે છે…જય સ્વામીનારાયણ…🙏

  • @hiteshsolankid361
    @hiteshsolankid361 5 лет назад +40

    अरे बंधू मुको साईडमा मां बाप नि सेवा करो पछि कोई बि समाज ना बापू नि सेवा करजो

  • @h.c.malavi3694
    @h.c.malavi3694 5 лет назад +52

    स्वामी नारायण संप्रदाय ऐ वैदिक न थी ।न ए सनातन धर्म नो हिस्सों से।मुरारी बापू साचु कहे छे

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      😂😂😂 come after doing homework....

    • @PRAKASH-m8
      @PRAKASH-m8 5 лет назад

      @@r.s.5805 bhai tu bhi homework kr le

    • @ghanshyamsinh8974
      @ghanshyamsinh8974 5 лет назад +3

      Only Maro Mahadev nilkanth Mahadev

    • @kaushikkakadiya63
      @kaushikkakadiya63 5 лет назад +1

      HITESH KUMAR, તારી માં ને ચોદે....લોડા હિંદું સમાજ ના ભાગ પાડવા બેઠો છો....
      નાગા બધા ભગવાન સમાન અને સારા જ છે...હિંદું ના..

    • @indiana9132
      @indiana9132 5 лет назад

      Tamne koi e swaminarayan banva kidhu ??

  • @sanketpatel921
    @sanketpatel921 5 лет назад +6

    MORARI BAPU EK DAM BEST ANSWER 10000% U R VERY RIGHT DEVO K DEV MAHADEV IS NEELKANTH

  • @aartivyas9483
    @aartivyas9483 5 лет назад +26

    We are supporting you morari Bapu.... Let's bettle beginning!

    • @AcousticPrince212
      @AcousticPrince212 5 лет назад

      aarti Vyas battle begin karo bhai pachi modi ne bolaaiye ane khopcha ma laisu aavo

    • @sweetvuvuzela4634
      @sweetvuvuzela4634 5 лет назад

      6. Sant Shri Morari Bapu
      Morari Bapu has been delivering Ram Kathas for more than fifty years. His Kathas are famous across the world and are considered to be for universal peace. Bapu’s special courses in India and abroad make up a turnover of Rs. 150 crores and he is also counted among the richest gurus.
      Use some of the money he gathered

  • @KamleshBharvad-ud8em
    @KamleshBharvad-ud8em Год назад +3

    હર હર મહાદેવ જય શ્રી રામ

  • @mindmaker2291
    @mindmaker2291 5 лет назад +9

    આપડે ૧૦૦% મોરારી બાપુ ના ફેવર મા છી 🙏 નિલકંઠ અેટલે મારો બાપ ભોળીયો નાથ જ છે ભાઈ બીજા કોઇ ની તેવળ નથી નિલકંઠ કહેલાવું 🙏🙏🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏

    • @GG-kt4xb
      @GG-kt4xb Год назад

      તારી માનો ભોંસ.

  • @kalpeshjadav-jd3oo
    @kalpeshjadav-jd3oo 5 лет назад +8

    Jordar moraribapu ....truth is trues

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      Oho... "Bapu".. 😂😂😂 Tu eni Halala wali Aulad lage che...🤣🤣🤣

  • @sachinrabari5956
    @sachinrabari5956 5 лет назад +9

    સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથ મા સ્વામી દયાનંદ સરસ્વતી એ તો મોરારી બાપુ કરતા પણ વધુ આકરા આકરા શબ્દોમાં ભગવાન સ્વામી નારાયણનુ વર્ણન કર્યુ છે. ત્યા તો ક્યારેય કોઈની લાગણી ન દુભાઈ, ન તો આર્ય સમાજ વાળા આ બાબતે કોઈ ફોડ પાડે છે. ધર્મ ના નામ પર ધંધો કરવામાંથી ઉંચા આવે તો પબ્લિક ને સાચુ જણાવે ને?
    👉 સ્વામી દયાનંદ સરસ્વતી, 'સત્યાર્થ પ્રકાશ' (ઈસ. 1874), ગુજરાતી અનુવાદ- પેજ 300
    *🚩 પ્રશ્ન- સ્વામી નારાયણનો મત કેવો છે? (વાંચો)*
    🚩🚩🚩
    પ્રશ્ન- સ્વામી નારાયણનો મત કેવો છે?
    ઉત્તર- એક "સહજાનંદ" નામક મનુષ્ય અયોધ્યા સમીપ એક ગ્રામ માં જનમ્યો હતો.તે બ્રહ્મચારી બનીને ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ-ભુજ આદિ દેશોમાં ફરતો હતો. તેણે જોયું કે આ દેશ મૂર્ખ અને ભોળો ભલો છે. કોઈ પણ એમને પોતાના મતમાં ફસાવી શકે, તેમ એ લોકો ફસી શકે છે. ત્યાં તેણે બે-ચાર શિષ્યો બનાવ્યા. તેમણે આપસમાં સમ્મતિ કરી પ્રસિધ્ધ કર્યુ કે સહજાનન્દ નારાયણનો અવતાર અને મોટો સિધ્ધ છે.અને ભક્તો ને ચતુર્ભુજ મૂર્તિ ધારણ કરી સાક્ષાત દર્શન પણ દે છે.
    એક વાર કાઠિયાવાડમાં એક કાઠી અર્થાત જેનું નામ "દાદા ખાચર" હતું, તે ગઢડાનો જમીનદાર હતો. તેને શિષ્યોએ કહ્યું કે તમે ચતુર્ભુજ નારાયણનાં દર્શન કરવા ચાહો તો અમે સહજાનન્દજીને પ્રાર્થના કરીએ. તેણે કહ્યું ઘણી સારી વાત છે. તે ભોળો આદમી હતો. એક ઓરડીમાં સહજાનન્દે શિર પર મુકુટ ધારણ કર્યો અને શંખ, ચક્ર પોતાના હાથમાં ઉપરથી ધારણ કર્યા, અને બીજો એક આદમી તેની પાછળ ઊભો રહીને ગદા, પદ્મ પોતાનાં હાથમાં લઈને સહજાનન્દની બગલમાંથી હાથ બહાર કાઢીને ચતુર્ભુજ જેવા બની-ઠની ગયા. દાદા ખાચરને તેના ચેલાઓએ કહ્યું કે એક વાર આંખ ઊઘાડી જોઈને પછી તરત આંખ મીચી લેવી અને ઝટ અહીં ચાલ્યા આવવું. જો વધારે વાર જોશો તો નારાયણ કોપ કરશે, અર્થાત ચેલાઓના મનમાં એમ હતું કે અમારા કપટની પરીક્ષા ન કરી લે. તેને લઈ ગયા. તે સહજાનન્દ જરીના અને ચળકતા રેશમી કપડા ધારણ કરી રહ્યો હતો. અંધારી કોટડીમાં ઊભો હતો. તેના ચેલાઓએ એકદમ ફાણસથી તે ઓરડીમાં એક તરફ અજવાળુ કર્યુ. દાદા ખાચરે જોયુ તો ચતુર્ભુજ મૂર્તિ જોવામાં આવી. પછી ઝટ દીપકને ઓથમાં કરી દીધો. તે સઘળા નીચે નમીને નમસ્કાર કરી બીજી તરફ ચાલ્યા આવ્યા. અને તે જ સમયે વચમાં વાત કરી કે તમારું ધન્ય ભાગ્ય છે. હવે તમે મહારાજના ચેલા થઈ જાવ. તેણે કહ્યું ઘણી સારી વાત છે. જ્યાં લગી ફરીને અન્ય સ્થાનમાં ગયા ત્યાં લગીમાં તો સહજાનન્દને બીજા વસ્ત્ર ધારણ કરીને ત્યાં ગાદી પર જઈ બેઠેલા દીઠા. ત્યારે ચેલાઓ એ કહ્યું કે જુઓ હવે બીજુ સ્વરુપ ધારણ કરીને અહીં બીરાજમાન છે. તે દાદા ખાચર તેની જાળમાં ફસાઈ ગયા. ત્યારથી જ તેના મતની જડ જામી. કેમકે તે એક મોટો જમીનદાર હતો. ત્યાં જ પોતાની જડ જમાવી લીધી. પછી અહીં તહીં ફરતો રહ્યો. સર્વને ઉપદેશ કરતો હતો. ઘણાઓને સાધુ પણ બનાવતો હતો. કોઈક કોઈક વાર સાધુના કણ્ઠની નાડીને મસળીને તેને મૂર્છિત પણ કરી દેતો હતો અને સર્વને કહેતો હતો કે મેં એને સમાધી ચડાવી દીધી છે. એવી એવી ધૂર્તતામાં કાઠિયાવાડના ભોળા-ભલા લોકો એના પેચમાં ફસાઈ ગયા. જ્યારે તે મરી ગયો ત્યારે તેના ચેલાઓએ બહુજ પાખંડ ફેલાવ્યું.
    - સ્વામી દયાનંદ સરસ્વતી
    'સત્યાર્થ પ્રકાશ' (ઈસ. 1874)
    ગુજરાતી અનુવાદ- પેજ 300
    Vijay Makwanaa

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      Hu Pahela morafi baapu ma hato, Pan Bapu y aasaram jevi Halat joi... Paisa no pujari che... Morari... 10cr no bangalo che Mulla Morari no... Bachi nee reje...
      Ek pan vakahat ene Ayodhya ma Ram mandir banavva Ni vat Kari che??? Mullo che....

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      Oho... Mulla Morari Ni Nazayaz aulad boli.... 🤣🤣🤣🤣 Tara Baap Dayanand Saraswati ne nark ma jaine and Morari ne keje sidhi sidhi re....

  • @Mehul-nt4dj
    @Mehul-nt4dj 5 лет назад +13

    Morari bapu ni vat 101% sachi 6

  • @yashshah7682
    @yashshah7682 Год назад +1

    Mahadev is the supreme Lord.

  • @ozasandeep7911
    @ozasandeep7911 Год назад +1

    Morari bapu सही हैं.. अभिषेक केवळ शिव का.. Har har mahadev

  • @dinapatel7916
    @dinapatel7916 5 лет назад +8

    Muraribapu sahi he. Nothing wrong only shiv can be nilkanth

  • @SKYSTAR5
    @SKYSTAR5 5 лет назад +5

    ..bapu ke ae j sachu👍..aa badha swami dhogi 6 ...

  • @vipulbhanu3045
    @vipulbhanu3045 5 лет назад +8

    जय नीलकंठ महादेव

  • @solankiyogi9098
    @solankiyogi9098 Год назад +1

    Sachi vaat 6e om namah shive y

  • @maitrikpatel1666
    @maitrikpatel1666 Год назад +1

    Har har mahadev

  • @prjptishree6446
    @prjptishree6446 5 лет назад +31

    Je dharma ma gadi mate election krvu pade e su dharm kehvay?.....swaminarayan bhagvan sacha pn emna anuyayio je A.c car sivay farta nathi e khota....
    Swaminarayan sampraday ma pn be fata padya 6e.... tame to tamaraj bhagvan ne 2 bhag ma vehchya 6e.....

    • @bigbuddyshow2070
      @bigbuddyshow2070 5 лет назад +3

      I completely agree with you brother.

    • @prjptishree6446
      @prjptishree6446 5 лет назад +1

      @@bigbuddyshow2070😊😊😊

    • @chaudharikomal2704
      @chaudharikomal2704 5 лет назад +2

      Right

    • @sanjubaba5444
      @sanjubaba5444 5 лет назад +1

      એસી. ગાડી સિવાય ફરતા નથી તે ખોટા નહી પણ ખોટી પીકીનાવ છે ટકલાવ

    • @prjptishree6446
      @prjptishree6446 5 лет назад

      @@sanjubaba5444 😁😁😁😁😁

  • @pritak1206
    @pritak1206 5 лет назад +6

    Sankar and Vishnu both r part of AdiShiv and Shiv -Bhagvan-Parmatma is only one in this universe...Har harhari Mahadev😇

  • @hareshjani2597
    @hareshjani2597 5 лет назад +19

    સમાચાર વાળા બાપુ નો આખો વિડિઓ કેમ બતાવતા નથી..જેમા વિવાદ થાય તેવું હોય તેટલું બતાવી ને બળતા મા ઘી નાખવાનું પાપ ન કરો...

  • @Kcc12560
    @Kcc12560 5 лет назад +2

    Khub saras Morari bapu

  • @ronakshukla7756
    @ronakshukla7756 Год назад +1

    Swaminarayan mandiro ne bandh karo, ya pachi e mandiro hinduo ne sopi dyo.
    Har Har Mahadev 🕉️🙏🚩

  • @dharajoshi864
    @dharajoshi864 5 лет назад +27

    what is "aali mavali"?? who does he call "murakh"?? is "ladudi" a monopoly of swaminarayan sect? I am a Shiv bhakt yet we make magas ni ladudi every diwali!!!

    • @parulthaker438
      @parulthaker438 3 года назад +2

      No, I am sry to say that but the way Morari said it’s completely in acceptable. Jay Swaminarayan, Har har Mahadev.

    • @hitenbt
      @hitenbt 3 года назад

      For every action there is always opposite reaction

    • @dharajoshi864
      @dharajoshi864 3 года назад

      @@hitenbt stupidity has no limit.

    • @dharajoshi864
      @dharajoshi864 3 года назад +1

      @@parulthaker438 could you please check your grammar and language first?

  • @lionofhind988
    @lionofhind988 3 года назад +12

    નીલકંઠ એક જ છે સવ નો બાપ મહાદેવ સ્વામિનારાયણ નો ને બધા ભગવાન નો બાપ મહાદેવ શિવ જ છે

  • @divyeshpankhaniya1607
    @divyeshpankhaniya1607 5 лет назад +4

    Swaminarayan vada ahi like karo
    Jai swaminarayan

  • @indubenshangada3115
    @indubenshangada3115 Год назад

    ATI Sundar ATI Sundar Bapu ATI Sundar Morari Bapu ki Jay Ho Morari Bapu ki Jay Ho Morari Bapu ki Jay Ho

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 Год назад +1

    Bapu sathe sahmat chu Har Har mahadev

  • @khengarbhaichauhan4616
    @khengarbhaichauhan4616 5 лет назад +37

    જય શ્રી રામ
    મોરારીબાપુ જેવા મહાન સંતનુ અપમાન ન કરવા વિનંતિ
    મોરારીબાપુની જય
    સ્વામીનારાયણ મા પણ સાચા અને મહાન સંતો છે
    સંતો ક્યારેય મયાદા ન તોડે
    જય શ્રી રામ

    • @ranvirsinhjgohil76
      @ranvirsinhjgohil76 5 лет назад +1

      Sant kone kevay?
      Khabar chhe?
      Bairi chhokara vala ne?
      To to akho Desh Santo thi j bharai jay.

    • @GG-kt4xb
      @GG-kt4xb 4 года назад

      હવે મોરારી ફેંકાય ગયો.

    • @rockypatel3490
      @rockypatel3490 3 года назад

      You think so in swaminarayan hase sant i don't think so

    • @krishnagupta4788
      @krishnagupta4788 3 года назад +4

      Baps Swaminarayan sanstha mai ese ese saint hai jinke saamne duniya ki mahan hastiya bhi sar jhukati hai!!
      Tumne shyd Pramukh Swami Maharaj ka naam nhi suna?

    • @gohilravirajsinh7291
      @gohilravirajsinh7291 Год назад

      ​@@ranvirsinhjgohil76Bairi chokra to bhagvan ram ne y hata,bhagwan Krishna ne y hata,sant kavi narsinh Mehta ne y hata....tamaro vicharo no vistaar vadharo...Ane je sachu che Ane jovo

  • @chetankalsariya5207
    @chetankalsariya5207 5 лет назад +6

    Morari bapu ni sachi vat chhe

    • @r.s.5805
      @r.s.5805 5 лет назад

      Oho... Mulla Morari Ni Nazayaz aulad Chintan Boli..😂😂😂...

  • @ashishgoswami9520
    @ashishgoswami9520 5 лет назад +3

    નીલકંઠ તો મહાદેવ છે

  • @Pashupatinath2023
    @Pashupatinath2023 2 года назад +1

    મોરારી બાપુ એ સાચુ કીધું।

  • @daveishvaku2583
    @daveishvaku2583 5 лет назад

    ધમઁગુરુ ઓ જે ધમઁ નો અંચળો ઓઢીને ધમઁ નો પ્રચાર કરી રહ્યા છે જેના હુકમથી આ દેશ ચાલી રહ્યો છે તો આવા પૂજનીય અને વંદનીય માણસો જયારે આવી નિમ્મન વાણી વાપરી હિન્દુ ધર્મ ને ઠેસ પહોંચાડે છે ત્યારે મને બ્રાહ્મણ તરીકે બહુ દુ:ખ થાય છે મોરારીદાસ હરીયાળી એ સ્વામીનારાયણ નારાયણ ભગવાન ની ટીકા કરી એણે એનુ હુ કોણ છુ તે સાબીત કરી દિધુ છે જેને જે ફાવે તે હિન્દુ ધમઁ ને ખંડીત કરી શકે એમ સાહેબ કોઈ પણ સમાજ નો હોય તો પણ હવે ચલાવી નહી લેવાય

  • @verticalbeing
    @verticalbeing 5 лет назад +8

    God is one, the universal consciousness is one. Live in harmony with all living consciousness is purpose of life .

  • @missionpossibleacademy-amr5577
    @missionpossibleacademy-amr5577 5 лет назад +26

    Bhai swami tu hindu dharma ma j aave chhe

    • @prakashdangar9315
      @prakashdangar9315 5 лет назад +1

      Ame nathi manta ke hindu dhram ave che
      Hindu dhram ma av ta hoy to te mataji viche avu no bole
      Baki to ana thi baravatiya sara hata

    • @narendrasinhbaria984
      @narendrasinhbaria984 5 лет назад +4

      Swaminarayan na Santo kattar darmvadi che jeva ke musalman😂😂😂😂😂😂

    • @yash3699
      @yash3699 5 лет назад +3

      Swaminarayan Hindu nathi pela search karo bane no difference Swaminarayan hindu mathi niklo gaya 6 ane amne amna potana niyam banaay 6 .. hali nikloya 6o hindi hindi .. nathi aa dhogi o hindu

    • @GG-kt4xb
      @GG-kt4xb 3 года назад +1

      એ ગાંડું મોરારીને સમજાવ.

    • @FinoMarg
      @FinoMarg 3 года назад

      @@GG-kt4xb તુ છો ગાંડૂ

  • @bhavikshah8692
    @bhavikshah8692 5 лет назад +20

    Bapu e swaminarayan sabd vapryo j nathi aathi katha no 4 hour no video juo

    • @pelotanmay
      @pelotanmay 5 лет назад +3

      Bhai nilkanthvarni abhishek swaminarayan sampraday ma j thay che ane emne vaat kri k bahar ni country ma thayu che etle a jarur thi torronto swaminarayan mandir ni vaat che.

    • @shaktisinhvaghela9622
      @shaktisinhvaghela9622 5 лет назад +2

      Tu jo pela MC
      Video pachi comment typ kar

    • @bhumikdesai1612
      @bhumikdesai1612 5 лет назад +1

      dosabhagat swami o na sex reckets bar aave che anu su keso baba ram rahim k pachi pela delhi vada?

    • @hardikbhatti7420
      @hardikbhatti7420 5 лет назад

      Dosa Bhagat Tara Number Nakh Atle Tane Kav

  • @indianhistory5719
    @indianhistory5719 3 года назад +1

    સત્યાર્થ પ્રકાશ વાંચો મહર્ષિ દયાનંદ સરસ્વતી એ સ્વામીનારાયણ સંપ્રદાય ની પોલ ખોલી છે.

    • @bramanad6521
      @bramanad6521 3 года назад

      Dayanande to murtipuja no pan virodh કરેલો chhe

    • @indianhistory5719
      @indianhistory5719 3 года назад

      @@bramanad6521 મૂર્તિ પૂજા નો નહી મુર્તિ ને ઈશ્ર્વર માની લેવાનો

  • @vijaysinghbannasa8053
    @vijaysinghbannasa8053 5 лет назад +2

    Har Har mahadev 🚩🚩🙏

  • @jigsmesariya
    @jigsmesariya 5 лет назад +12

    ગર્વ છે મને હું નાસ્તિક છું....હસી આવે છે આ ધર્મના પાખંડીઓ પર..

  • @indian2267
    @indian2267 5 лет назад +3

    भगवान रामनु नाम लेता भक्तोने भुलावी दीधा हवे आ लोको हाथेने हाथे मोटा थवा देवोनादेव महादेवनी बरोबरी करवाने पोताना सम्प् दायने सनातन धमँथी पन मोटो बनाववा नीकणी पडया छे मोरारीबापुने हालीमवाली कहेनारा पहेला तु पोते तारा संसकारनु डीऐनऐ कराव पछी पोताने संत कहेवडानजे..जयभोणानाथ

  • @arpanbhatt3335
    @arpanbhatt3335 2 года назад +3

    ભગવાન શિવ પાસે હજારો વર્ષનો વારસો છે જે આપણે વિશ્વના સૌથી જૂના શહેર કાશીમાં જોઈ શકીએ છીએ. પરંતુ પ્રભુ નીલકંઠવર્ણીનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. તેથી જ આપણે સરખામણી ન કરવી જોઈએ.

    • @oghadparigosai2087
      @oghadparigosai2087 Год назад

      મોરારી બાપુ ની વાત રાઇટ છે

  • @DharmYogi
    @DharmYogi 2 года назад +2

    morari is fool. he is working for muslim community.

  • @maheshsinhnrana7968
    @maheshsinhnrana7968 Год назад

    બધાં જાણે છે
    પોતાના સંતાનો ને સંભાળ લેવી પછી કોઈ ની ચિંતા કરવી

  • @arpanbhatt3335
    @arpanbhatt3335 Год назад +3

    જે સ્વામીઓ બીજા સંત પુરૂષો વિષે બેફામ શબ્દ પ્રાર્થના કરે તેવને સ્વામી કહેવનો કોઈ અધિકાર નાથી. વિશ્વ સંત આદરણીયા શ્રી મુરારી બાપુ વિશે જે હીન શબ્દ વિવેક સ્વામી એ વાપરીયો છે તે ધિક્કાર ને પાત્ર છે. આવી વ્યક્તિયો સનાતન ધર્મ ના આદિ દેવીદેવતાઓનુ અપમાન કરે ત્યારે તેમની તેમાની હિંદુ ધર્મ પ્રત્યેની આસ્થા - નિષ્ઠા કેટલી માયાદિત છે તેણો પરિચય થાય છે. સનાતન ના પૂજનીય દેવી દેવતા પર સમજ્યi વગર જે વ્યકિત ટીપ્પણી કરે તેનુ યોગ્ય સ્થાન અખિલભારતીય સંત સમાજ ના ગુરુજન દ્વાર દેખાડવુ જોઈયે. પ્રાચીન સનાતન સંસ્કૃતિ મા ત્રિદેવ અને પંચદેવ નિયો જ ઉલેખ છે. જે બાબત દેશના લાખો ભારતિયો જાણે છે. તેમાને સમજાવાની જરૂર નાથી.

  • @akashdegarma
    @akashdegarma 5 лет назад +7

    Congratulations TV9 soon 1 MILLION 😎👍

  • @desaivijesh2349
    @desaivijesh2349 5 лет назад +3

    જય હો નિલકંઠ મહાદેવ

  • @bhavikapatel6696
    @bhavikapatel6696 Год назад +1

    🇨🇮🙏Jay swaminarayan🙏🇨🇮

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx Год назад

    Jay Gurudev Dr sir Ji 💕🙏💕

  • @narendrabhaiborica4410
    @narendrabhaiborica4410 5 лет назад +5

    મોરારીબાપુ મહાન સે હાલીમવાલી નથી અને ખાસ સાંભળી લેજો સીનાળવા પણ નથી

  • @Mehulporaniya
    @Mehulporaniya 5 лет назад +13

    Devo ke Dev har har Mahadev

    • @khyatinarola6849
      @khyatinarola6849 5 лет назад

      Devo na DEV pn swaminarayan Bhagvaan 6 right?

    • @kirtanpatel967
      @kirtanpatel967 5 лет назад

      if you know what is akshar and purshottam in sanatan hindu dharma then your sound is different...
      not like tv serial....

    • @Mehulporaniya
      @Mehulporaniya 5 лет назад

      Bhai Hu badha Ni respect Karu 6u ,pan Hu etlu j kahis Mahadev devo na Dev 6

    • @kirtanpatel967
      @kirtanpatel967 5 лет назад

      @@Mehulporaniya
      I also respect... all hindu Dharma...
      but still it's your mentality..

    • @Mehulporaniya
      @Mehulporaniya 5 лет назад

      Bhai me kya Kai kharab kidhu hu to em j kau 6u devo ke Dev har har Mahadev

  • @Kcc12560
    @Kcc12560 5 лет назад +11

    Swami Narayan bhavan Che j Nahi. Ye 1 manas che

    • @mehul1008
      @mehul1008 5 лет назад +4

      સાચી વાત છે,,,સ્વામિનારાયણ ભગવાન,, ભગવાન ના પણ ભગવાન છે

    • @mehul1008
      @mehul1008 5 лет назад +1

      Swaminarayan bhagvan nilkanth varni swarupe hata tyare શિવજી અને પાર્વતી માતા નીલકંઠ વર્ણી ને સાથવો જમાડવા જંગલ માં આવ્યા હતા,, પૂછી jovo સંકર ભગવાન ને..

    • @bhavikthakkar8613
      @bhavikthakkar8613 5 лет назад +4

      ચૌહાણ કિશોર સિંગ તું ભગવાન ને ભગવાન ના માને તો એ તારો પ્રોબ્લેમ છે , તું માથું ફૂટી ફૂટી ને મરી જઈશ તો ય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને રહેશે, આખો સાફ કરીને જો નવખંડ ધરા માં સ્વામિનારાયણ ના નામનો ડંકો વાગે છે

    • @abcabc-pq7os
      @abcabc-pq7os 5 лет назад

      @@bhavikthakkar8613 gujrat sivai koi jantu nathi bhai

    • @jignasajadav8596
      @jignasajadav8596 5 лет назад +1

      To kon tame bhagvan lago cho...aatla confidence thi kaho cho to?90% world mane che Swaminarayan ne bhagvan...tamne koi 5 manas b puche che??

  • @gajendrasinhthakor1887
    @gajendrasinhthakor1887 Год назад

    Very. Good. Moraribapu.

  • @kantibhaipatel8332
    @kantibhaipatel8332 7 месяцев назад +1

    why all swaminarayan sampraday come together and make one swaminarayan. how many more swaminarayan will be born in future. Ego is a system born never to be satisfied

  • @pm00938
    @pm00938 5 лет назад +23

    Neelkanth mahadev ne kevay ema koi ne doubt 6e ?

    • @vishalkachhia6260
      @vishalkachhia6260 5 лет назад +2

      Ha to bhai Allah vise pan bol.. Fati jase😅

    • @pm00938
      @pm00938 5 лет назад +4

      @@vishalkachhia6260 nai bhai..jene bhagvan pr bhroso 6e e sachu gme ena pr boli shke..allah hoy k isu..jisus hoy k khrist mne koi thi farak nthi padto..ha kashmir ma jai ne hindu mahasabha kri 6e..jovu hoy to youtube ma joi shke 6e..😊👍

    • @Hrdkhp
      @Hrdkhp 5 лет назад +3

      Nathi
      Pan swaminarayan bhagwan ne am niche km padi sake ee!!
      Ene kone right apyo!
      Puri vat khabr na hoi to tipni bi na kry

    • @vishalkachhia6260
      @vishalkachhia6260 5 лет назад +5

      @@pm00938 તો એના કરતા પણ વિશેષ આરબ મુસ્લીમ દેશોમાં UAE મા પ્રથમ હિંદુ મંદિર પણ સ્વામિનારાયણ સંપ્રદાય જ પ્રતિષ્ઠા કરવાનો છે. એ પણ check કરી લેવું. અને હા UNO મા સમગ્ર હિન્દુ ધર્મ નું પ્રતિનિધિત્વ પણ વિશ્વ HDH Bhrahm સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જ કર્યું હતું.

    • @anilparmar5175
      @anilparmar5175 5 лет назад +1

      ane hmna j swaminarayn sanstha na pujy bhadresh swami a BHASY lakhya je 1500 year pachi lakhana che to kai rite bapu swaminarayn dharm vise khrab boli ske.

  • @ravindrarathod8234
    @ravindrarathod8234 5 лет назад +3

    મહાદેવ હર
    મોરારી બાપુ તમારી જય હો
    સત્ય ને કોય ઝુકવી નહી સકે

  • @shubhpatadiya6269
    @shubhpatadiya6269 5 лет назад +6

    Jay swaminarayan🙏🏻 Har Har Mahadev🙏🏻

    • @lordrgb4082
      @lordrgb4082 3 года назад

      Luteri bapu chhe. Swaminarayanaj nahi pan krishna ane ram ne pan badnam karyaa chhe.

    • @rockypatel3490
      @rockypatel3490 3 года назад

      Stupid swaminarayan is not god ok

    • @suri6294
      @suri6294 3 года назад +1

      Swaminarayan is motherfucking asshole illogical religion. Bloody rapists

    • @rockypatel3490
      @rockypatel3490 3 года назад

      @@suri6294 i like it 👌

    • @AcousticPrince212
      @AcousticPrince212 3 года назад

      @@suri6294 Swaminarayan is God of all God okay , Apex sarvoparo bhagwaan , tamara jevane chutki na ishare nachave

  • @gopalmarvada5449
    @gopalmarvada5449 5 лет назад

    Saty vachan morari bapu

  • @bhavikapatel6696
    @bhavikapatel6696 Год назад +1

    Swaminarayan aej siv che ane sankar aej Krishna che Krishna aej ganpati che🇨🇮🙏

  • @tilakkanjariya8475
    @tilakkanjariya8475 5 лет назад +6

    Neel kantha is only mahadev

  • @Kcc12560
    @Kcc12560 5 лет назад +15

    Bhagvat Geeta copy Kari Shiksha Patri banani

    • @krishnapandya8679
      @krishnapandya8679 5 лет назад

      Bhagavat gita nahi brahmsutr ane yagnvalky Smruti. Ane aane prasthan trayi kahevay. Ana par thi thi koi sampraday ni rach a thay. Ane shixapatri a to sarve shastro no sar chhe bhai

    • @krishnapandya8679
      @krishnapandya8679 5 лет назад

      Jay swaminarayan

    • @amithalvadia5536
      @amithalvadia5536 5 лет назад +2

      Ghanshyam pandey jeno janma hju hamana 1731 ni 3 April ma thyo ane praja ni seva karta karta sant bani gaya..E sachu pan bhagvan ni upma devi e khotu che... Samaj seva to jalarambapa, narsi mehta, bapa sitaram jeva anek santo kari gya pan emna sevako kadi bhagvan ni upma nthi deta... sant kahevay

    • @amithalvadia5536
      @amithalvadia5536 5 лет назад +1

      Ane jya sudhi bhagvad gita no ullekh kro cho to sambhdi lyo...E ky elfel book nthi.. swaminarayan na sadhuda o chori chori ne updesh ape che....

  • @latagadhvi674
    @latagadhvi674 5 лет назад +6

    Bapu... Hu tamara pax ma chhu.. Sachuj Bolya chhe Mara bapu to.. Nam to lidhu nathi Koinu... Pachhi haali Hu Nikdya Chho badhay... Ane sadhu thaine sabdo to Jo keva bole 6e...bapu bapu bapu... Mara bapu.. Jay siyaram.. Lv u... Morari ki yaari hi pyari lagi he...

    • @chiraggoswami3750
      @chiraggoswami3750 5 лет назад +1

      Lata Gadhvi આઇ ના ચરણોમાં કોટી કોટી વંદન ....બાપુ સાચા જ છે, નીલકંઠ ભગવાન શિવ છે, ભગવાન શિવની ઉપાધિ બીજા કોઈને કેમ આપી શકાય ..આપણે જોઈએ છીએ દિન-પ્રતિદિન સ્વામિનારાયણ સાધુઓના કથિત ઓડિયો ક્લિપ વાયરલ થાય છે,એ લોકો માં કયા પ્રકારના સંસ્કાર છે

    • @jayswaminarayan7089
      @jayswaminarayan7089 Год назад

      PLEASE watch { Sanatan Swaminarayan Sanatan Shastro ma } @@

  • @bharatjani1
    @bharatjani1 11 месяцев назад

    Har Har Mahadev Har. Jay Bholenath. SATY MEV JAYATE

  • @sanjotviram7513
    @sanjotviram7513 5 лет назад +1

    Jay siyaram

  • @kanaambaliya3907
    @kanaambaliya3907 5 лет назад +10

    Nilkanth to mahadev

  • @ashokkumarnaliyapara7742
    @ashokkumarnaliyapara7742 5 лет назад +8

    ભગવાન કોને કહેવાય જોવો શ્રી કૃષ્ણ ને ઘોડીયામા હતા ત્યારે જ માસી પુતના ની છાતી એ વળગી દુધ શાથે પ્રાણ પણ હરિ લીધા
    પાતાળ મા જય કાળિયા નાગને નાથી વ્રજ ને આનંદ આપ્યો
    ટચલી આંગળી એ ગીરીરાજ ધારણ કર્યો ટચલી આંગળી એ
    મામા કંશ ને માર્યો
    એ પણ બાળપણ માજ એનું આખું જીવન જોવો એ ભગવાન હતા ભાઈ
    વનમા રેવુ ઘર છોડવું એટલે હું ગામે ગામ મંદિર બાંધવા ઈ ભગવાન નું કામ છે

    • @arcreation8736
      @arcreation8736 4 года назад

      હા એજ ભગવાન નું કામ છે

  • @25jigarpipaliya63
    @25jigarpipaliya63 3 года назад +4

    Live for baps🙏

  • @HarshadPatel-zs8ty
    @HarshadPatel-zs8ty Год назад

    Jay swaminarayan

  • @atmiyabrothers7851
    @atmiyabrothers7851 5 лет назад

    નીલકંઠ તો મહાદેવ છે જ પણ જે સંસ્થા માં નીલકંઠ વર્ણી નો અભિષેક થાય છે એ કોઈ બનાવટી નથી એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે બાપ વિશે કોઈ બોલી જઇ એ સહન થાય એમ નથી બાપુ

  • @kanaiyalallimbachiya5405
    @kanaiyalallimbachiya5405 5 лет назад +2

    મોરારી બાપુ એે જ સાચુ કહ્યુ છે હવે પોતાનો પંથ નવો બનાવી ખુદ મહાદેવ ને ભૂલી જાયછે સ્વામી નારાયણ નાસાધુ મહારાજ લંપટ લીલાઓ જાહેર હોવા છતાં પોતાનો મત છોડવા તૈયાર નથી
    ઘનશ્યામ એજ અમારો કૃષ્ણ છે અને નિલકંઠ એજ અમારો મહાદેવ તોપછી સ્વામીનારાયણ કેમ રડારોડ કરેછે એ સમજણ પડતી નથી
    સ્વામીનારાયણ વાળા ઓને શાનુ તેલ રડાર તે ખબર પડતી નથી
    બોલતા વિચાર કરો પછી મોરારી બાપુ પર પ્રહાર કરો તેઓ મૂળ પંથ નો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે

  • @vinoddaki5935
    @vinoddaki5935 5 лет назад +29

    Mahadev thi motu koi Nathi bhai

    • @tilakpatel2435
      @tilakpatel2435 5 лет назад +2

      All religions are big and mahadev is a dev he is not supreme, Parabhrama is supreme and mahadev has not been describes as supreme in the shastras he is a maha-dev not Parabhrama thus you are wrong

    • @kalpeshpadhiyar4021
      @kalpeshpadhiyar4021 5 лет назад +1

      Tumhari Manav bhosda lauda BAPS tumhari maa ka bhosda

  • @sadiwala2010
    @sadiwala2010 5 лет назад +11

    khotu lage to 2 rotli vadhare khavi baki bapu ni vat to mane sachi lagi. koi nu name nathi lidhu emne.

  • @viralbhatt2057
    @viralbhatt2057 Год назад

    જય નીલકંઠ મહાદેવ... નીલકંઠ એજ મહાદેવ
    બાકી બધું બનાવટી

  • @divineremedies3763
    @divineremedies3763 5 лет назад

    દરેક સાધુસંતો ને મારી એક જ પ્રાર્થના છે મિડિયા ન્યુઝ ચેનલો થી દુર રહો કેમ કે અગર ધર્મ માટે સૌથી મોટો ખતરો હોય તો એ ન્યૂઝ ચેનલો અને મિડિયા થી છે
    દરેક ધર્મના સૌથી મોટા કોઈ દુશ્મન હોય તો એ ન્યૂઝ ચેનલ અને મિડિયા છે

  • @gokul5311
    @gokul5311 5 лет назад +10

    Je Sacho Sant Hoy A Kyarey Aavi Badhi Vato Ma Dhyan J Na Aape
    A Khali Emna Prabhu Ni Seva Ma J Mast Hoy Che
    Bhale koi Game te bole

    • @jignasajadav8596
      @jignasajadav8596 5 лет назад

      Bhai aa prabhu ni vat aavi etle j dhyan aapyu... personal vat hot to aatlo moto issue bnavet pan nai santo... comments krta pela je lakho cho eno matlab to smjo..k tame b morari bapu jem vagar vicharyu??

    • @vauamin
      @vauamin 5 лет назад

      je sacha sant hoy te aavu bolvu pan na joie jethi koine lagni dubhay. pachhi e koi pan hoy.

    • @naimishsiddhpura2433
      @naimishsiddhpura2433 5 лет назад

      તો ધર્મનું અપ્માન થવા દેવું એમને?