વાહ કાકા તમે ૪૦-૪૫ વર્ષ પહેલાં ની યાદ કરાવી કોસ ચીચોડા દિવા ખળામા ઘઉ ઝાટકવા હાલરૂ હાંકી ને મસળવા ગાડા માં જાન આ બધું મેં જોયેલું છે ખરેખર મજા હતી ભલે અત્યારે બધી સગવડ છે પણ એ મજા કંઇક ઓર જ હતી હવે એ મજા નાં આવે
વાહ દાદા આ ભાભલાઓ ની જૂની વાતો સાભળવાની દેશી ભાષામાં રજુઆત. ખુબ મજા આવી. આવા જૂના ભાભલાઓ ની મુલાકાત કરતા રહેજો અને જુનવાણી વાતો ની યાદો તાજી કરાવતા રહેજો.👌👌🙏🙏🙏
Wha dada keva thi Kay no thay A badhu karvu pade tiya re thay ho bhai ... Badhu shchu che palan karvu pade Kam Karo to khabar pade Vatu sabhadva ni shri lage...
what he has said is really true fact ..i had been recently to my village in saurashtra and have experience the same things what he said ..love from mumbai
વાહ કાકા તમે ૪૦-૪૫ વર્ષ પહેલાં ની યાદ કરાવી
કોસ ચીચોડા દિવા ખળામા ઘઉ ઝાટકવા હાલરૂ હાંકી ને મસળવા ગાડા માં જાન આ બધું મેં જોયેલું છે ખરેખર મજા હતી ભલે અત્યારે બધી સગવડ છે પણ એ મજા કંઇક ઓર જ હતી
હવે એ મજા નાં આવે
વાહ દાદા આ ભાભલાઓ ની જૂની વાતો સાભળવાની દેશી ભાષામાં રજુઆત. ખુબ મજા આવી. આવા જૂના ભાભલાઓ ની મુલાકાત કરતા રહેજો અને જુનવાણી વાતો ની યાદો તાજી કરાવતા રહેજો.👌👌🙏🙏🙏
Thanks
વાહ ભાઈ દાદા યેતો મજા કરાવી દીધી.૧૦૦ ટકા સાચી વાત
વાહ દાદા વાહ વાહ વાહ દાદા મજા કરાવી દાદા 40 વર્ષ પહેલાની યાદ કરાવી સત્ય સત્ય વાત કરી ખુબ ખુબ અભિનંદન મનસુખભાઈ પટેલ સુરત
Thank You
દાદા તમે જેટલુ બોલ્યા એટલુ સત્ય છે
ગજબ.. ગજબ... દાદા મોજ કરાવી દીધી.. ❤️❤️❤️
Wah wah bapa hashu kishu
Wah Bapa wah Naman tamane
Akdam saras👌
વાદાદા તમેમારાદાદાજૈવાછોચાલીશવંશપૈલામારાદાદાદશરુયામારાબાનેઆપતાઅનેતૈરજણાનુપૈટભરતાદરોજના દશરુયા હુલૈવાજતીદાદાઆગર જય વાછરાડાડા🙏🌷🙏😭
દાદાનો આ એપિસોડ જોઈને દિલથી કહું છું.. બધા લોકોએ આ ભાભલાવના એપિસોડ ખાસ જોજો.. ખરેખર દિલ ખુશ થઈ જશે... પહેલીવાર આવું કંઈક જોવા મળ્યુ.... ચાલુ રાખજો આવા વીડિયો.. 👌🏻👌🏻
P de
.
્
ઙ
ખુબ સચોટ અને સાચી વાત કરી છે દાદાએ.jayshree krishna.
અતિ સુંદર ગામડા ની મજા પાત્રીસ વર્ષ બાદ પણ ગામડા ની યાદ આવી પેલા ના સમય નઈ માણસાઈ ખૂબ સુંદર વિડીયો તો આભાર જે જે ગામ નો વિડિયો હોય તે ગામ નુ નામ કેજો
Thank You 🙏
Mara bapa avi vato kaheta hata vadilo ne vandan mata pita ni ijjat Karo bhai
Anandpar ta;kalawad Dis; Jamnagar
Dada Lo khoob khoob aabhar
વાહ મારા વડીલો
Vah dada 🙏🏻
ધન્યવાદ દાદા
હરિકન એટલે ફાનસ
સાચી વાત અત્યારે ઘણી ફેસીલીટી છે.. પણ તે સમયે જીદંગી આનંદિત હતી...
Vah vah khhub sarash
વાહ દાદા વાહ બહું જ સાચી વાત છે
ભ
Dada ni vat sachi che 😊😊 wah wah dada
પહેલા ભાવ હતો હવે અભાવ છે, એટલી પ્રગતિ કરી છે
તલાવડી નું ડોળુ પાણી ઘાણીનુ ડોળુ ફિલ્ટર વગળનુ તેલ ખાઇ પીને ૧૦૦ વર્ષ ઉપર નું જીવન જીવતા કાચા મકાનો પાકા માણસો આંખોની ક્યારેય કોઈ બિમારી નઇ.
આજે આપણે કેવા ચિન્તા વાળા યુગમાં આવી ગયા ખાવાપીવાના ઠેકાણા નઇ ૫૦ -૬૦ વર્ષ નું આયુષ્ય થઇ ગયું ઘરે ઘરે જાત જાતની બિમારી.્
આડોશી પાડોશી કુટુંબ પરિવાર ને મુકીને ભોજન નહોતા લેતા અને આ યુગમાં બધીજ માનવતા ભુલાઇ ગઇ
ખુબ સરસ વિડિયો ,
Ha moj
આવા વિડીયો બનાવવા સમાજ માટે ઘણાં ઉપયોગી સાબિત થાય છે ઘણું જાણવા નું તથા સમજવા નું મળે છે ખુબ અભિનંદન
Thank You
@@VaatGujarati હા વિદેશી
મજા તો ગામડા ની દાદા ની વિનય સંસ્કાર માયા લાગણી ગામડા જોવા મળે શહેર મા નહીં
વાહ દાદા
સરસ દાદા વાત સાચી અમે પણ તમારી જેમ કર્યુ છે
Purane yade taja ho gay old is gold
Dada ni vat sav sachi
જય માતાજી 🙏🙏🙏👍
વાહ દાદા જોરદાર
Jay mataji bhai 🙏
Wha dada keva thi Kay no thay
A badhu karvu pade tiya re thay ho bhai ...
Badhu shchu che palan karvu pade
Kam Karo to khabar pade
Vatu sabhadva ni shri lage...
Vah... Hav hasi vat... Dhanyavaad
સાચી વાત છે 👌
Wah 🙏🙏
Jordar series che to be continued rakho bhai 👏👏👏
Jay ho radhe Krishna Jay ho kisan bhai
વડિલૉ ની મહૅત નુ ફળ આપણે ખાયૅ છૅ
આવી રીતે જ ગુજરાત ના દરેક ગામડા નાં episode banavo
Thank You
Bhai Bhai Bhai
Wah
વાહ દાદા ઉમર 55 લાગે
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
જુનુ એટલુ સૉનુ ભાઈ
સરસ
Old life is very beautiful life
Old life is best ❤
વિજ્ઞાન પણ મહત્વનું છે પણ અજ્ઞાન નુકશાન કરે છે
वाह काका बहु सरस याद करावी
जय हो
what he has said is really true fact ..i had been recently to my village in saurashtra and have experience the same things what he said ..love from mumbai
Thank you
So.taka.sachi.wat.kari.dadaae
👍🏻👍🏻👍🏻🙏🙏🙏
Atyare mahenat vgr rupiyavala thavu se.
👌🏽
❤
Sachivatkari. Ataye. Havetocityma. Nakricityjvage. Jagdishpatel
Bahuj saras kam karo cho
હરિકન =ફાનસ
👍👍👍
11:12 થી 11:37 😀 દાદા એ મુદ્દા ની વાત કરી😀😀
Ha bhai vat Sachi che to hale bhai😂
❤❤😊
Gamdani dayra ni moj Kay allag j che bhai Ava episode banavvano vichar aavyo tena mate dhanyawad
Thank you so much🙏🏻
Bhai gam nu nam pan boljo 😢
Juna Loko nu Gyan ne kotha suj btao ne juni vaato btao
ગામ નુ નામ લખો
આ મારા પપ્પા ના મામા છે😊
દાદા નો સ્વભાવ બહુ સારો છે
Hu vadiye j jav chhu
આ પૂછવાવાલોકોનો છે
30 rs petrol na 100 250 rs gas aje 1200 a che vikas
'Haricane' dada English pan bole che
1!
QQ
😅😊😊😊aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
11:14
Asal jivan kudrat ne khole shacha inshan b p dayabi. Nota gorhan dukhava kya hta ame bov gada jan ma gya sa50 vrs pela
Aavuj Mukta raho Maja save se
Thank You 🙏
111
આ ને પટેલ કહેવાય
Svash leta hafi jvay aevu se
પ્રશ્ન જ સાવ બાલીસ કરો છો
Tamara contact number joi che mota bhai
11:39