Madhavpur પાસે મળેલા Sakarben એટલે અસલ મેરાણી। કેવી રીતે ઉભુ કર્યું સામ્રાજ્ય?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 363

  • @अलखनिरंजन-फ9न
    @अलखनिरंजन-फ9न 3 месяца назад +116

    પ્રિયાસી બેન ..... અહિ હજારો માણસો વિશિષ્ટ પ્રકાર ના છે... પણ બહાર પડવા માગતા નથી... આવા વ્યક્તિઓ ને ઊજાગર કરતા રહેજો

  • @pankajsuthar9687
    @pankajsuthar9687 3 месяца назад +43

    સાકર બહેનનું જીવન ખૂબ જ સંઘર્ષ પૂર્ણ રહ્યું છે આજના યુવાનો માટે એમનું જીવન પ્રેરણા દાઈ છે આવા જીવંત ઉદાહરણ પ્રસારિત કરવા બદલ દેવાંશી બેન આપનો ખુબ ખુબ આભાર અને અભિનંદન

  • @sudhirsharma5607
    @sudhirsharma5607 3 месяца назад +31

    મજા પડી, આનંદ થયો, ખૂબ જ પ્રેરણાદાયી જીવન કથની..... સાકર બહેન ને વંદન..દેવાશીબહેન ને અભિનંદન. સુંદર રજુઆત 😧😧

  • @hpgoriya4045
    @hpgoriya4045 3 месяца назад +46

    સાકરબેન તમારું જીવન પ્રેરણાદાયી છે..ધન્ય છે બેન તમારા માતાપિતા

  • @sardarsinhsolanki3164
    @sardarsinhsolanki3164 3 месяца назад +33

    વાહ સાકરબેન તમારા જીવનમાથી ઘણું શીખવાનું મર્યું

  • @Vmgoraniya
    @Vmgoraniya 3 месяца назад +22

    અમારા મહેર સમાજના ગૌરવંતા સાકર બહેનનો અદભુત ઇન્ટરવ્યૂ🙏🏻🙏🏻

  • @gohilbharat1122
    @gohilbharat1122 3 месяца назад +16

    વાહ મેરાણી તમારી હિંમત અને સહનશક્તિને દાદ આપવી પડે.🎉
    ખૂબ જ સરસ વિચારો અને સમજણ છે.🙏

    • @BJParmar-w7k
      @BJParmar-w7k 3 месяца назад +2

      Congrat to devansiben and sakarben from..b..j.parmar
      Former d.e.o bhavnagar .iwas at porbandar as deo.

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 месяца назад +10

    વાહ દેવાંશી બેન મહેર ની મુલાકાત બદલ ખૂબ ખૂબ અભિનંદન હુએ મહેર શુ

  • @vikramsinhparmar2545
    @vikramsinhparmar2545 3 месяца назад +4

    વાહ સાકર બેન વાહ ખૂબ ખૂબ અભિનંદન બેન આ જમાના માં તમારા આ સંઘર્ષ આ દુનિયા ને સાચો રસ્તો બતાવ્યો છે

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 3 месяца назад +14

    દેવાંશી બેન ખુબ સરસ આપનો આભાર કે અમારા બરડ ઘેડ ની આવી સારી વાતો અમારા બેન ના મુખે આજના યુવાનો ને પ્રેરણા દાય બની રહે અને આપની આવી મુલાકાત માં એક ત્યાગ ની મુર્તી થોડા મા ઘણું કહી ગયા ખુબ ખુબ આભાર

  • @amitkotadia9570
    @amitkotadia9570 3 месяца назад +10

    ખૂબ જ સરસ, સાકરબેન ની વાત સાંભળી દુઃખ પણ થયુ પણ હિમ્મત ને કુટુંબ પ્રત્યે ની ભાવના જોઇ ને લાખો લાખો સલામ, ખુબ જ સરળ ભાષા મા જીવન નિ ફિલસૂફી સમજાવી દીધી સાકરબેન એ 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @eravajaria1682
    @eravajaria1682 3 месяца назад +2

    ખૂબ સરસ , સાકરબેન ના જીવન માથી ધણી પ્રેરણા મળી. 👌👏

  • @babusamatdangar2291
    @babusamatdangar2291 3 месяца назад +11

    આ બેન શ્રી ને ખુબ ખુબ અભિનંદન જયશ્રી કૃષ્ણ

  • @vijaybhaigondaliya9677
    @vijaybhaigondaliya9677 3 месяца назад +11

    સાકરબેનને સો સો સલામ. જીવનરૂપી રંગમંચ પર જુદા જુદા પાત્ર ભજવી રહ્યા છે. ગજબની વિચારસરણી, ખુબ ખુબ પ્રેરણાદાયી જીવન

  • @GordhanbhaiDulera
    @GordhanbhaiDulera 3 месяца назад +17

    અતિ પ્રેરણાદાયી જીવંત કહાની! મન હોય તો માળવે જવાય! દઢ ઈચ્છા શકિત નો કોઈ વિકલ્પ નથી. 🙏🙏🙏બેન ને કોટી કોટી પ્રણામ. 🎉🎉🎉

  • @rameshmoradiya4491
    @rameshmoradiya4491 3 месяца назад +3

    વાહ નમન કરવા યોગ્ય છે સાકરબેન👌👌🙏

  • @parasrathod1060
    @parasrathod1060 3 месяца назад +11

    शानदार आपकी स्टोरी देखकर आंखों में पानी आ जाता है आप कितनी मेहनत करती है जनता के बीच में रहती है आप को सलाम है ❤❤

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 3 месяца назад +8

    વિજયાબેન મહેતા ઉપલેટા ધન્ય વાદ સત્ય તમારી પડખે વાહ રે વાહ ખૂબ સરસ વાત કરી બહું અઘરું કામ સહેલું કરી બતાવ્યું

  • @jayeshranasida6566
    @jayeshranasida6566 3 месяца назад +16

    જય હૉ મહેરાણી સાકર બેન ધન્ય છે તમારા ત્યાગ ને તમારા સમરપણ ને તમારી નીડર તાને હુતૉ કવ કે સાકર બેન ના જીવન ચરિત્ર પર એક ફિલ્મ બનવુ જોઈએ 🙏

  • @BhuvaGirish-k2z
    @BhuvaGirish-k2z 3 месяца назад +5

    વાહ ખમીર વાહ સંસ્કૃતિ સાકર બેન ને મન થી નમન🙏 દેવાંશી બેન ને અભિનંદન અસલ મેરાણી હો બહેન ના બીઝનેસ ડેવલપમેન્ટ કરતાં હૂં તો બેન ના ત્યાગ ને વંદન કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બેન ને ૧૦૦ વર્ષ નું નીરોગી આયુષ્ય આપે એજ પ્રાર્થના

  • @PSM-c1j
    @PSM-c1j 3 месяца назад +9

    waaah Sakar ben waah ... beautiful Merani 🎉😍🙌🏻

  • @dineshsinhparmar1669
    @dineshsinhparmar1669 3 месяца назад +3

    વાહ બેન વાહ
    આપ આપણા સૌરાષ્ટ્રનું સાચું ઘરેણું છો....
    આપનું જીવન પ્રેરણાદાયી છે.....

  • @shukramamaliyar3734
    @shukramamaliyar3734 3 месяца назад +6

    અદ્ભૂત વિચારોની વાતો life મા ઘણું બધું શીખવી જાય છે , આજના યુવાને આ વાતો કોઠાસુજ રાખી આગળ વધવું જોયે

  • @minakshiuteshiya9352
    @minakshiuteshiya9352 3 месяца назад +3

    વાહ જમાવટ માં આજે જમાવટ પડી ગઈ પહેલાના માણસો પાસેથી ઘણું શીખવા મળે છે

  • @ravjimakwana512
    @ravjimakwana512 3 месяца назад +10

    વા સાકર બેન તમારા ભેગો ભગવાન દ્વારકાધીશ હસે

  • @navinchandraparmar113
    @navinchandraparmar113 3 месяца назад +6

    વાહ....કાઠિયાવાડ સંસ્કૃતિ નાં દર્શન કરાવ્યાં આનંદ મળ્યો..દેવાંશી તમો ખુબજ વિવિધતાઓ સાથે આવો છો ખુશી થાય છે.

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 3 месяца назад +6

    વાહ સાકર બેન તમારી ખુમારી ને ધન્ય તમારા માતા પિતા ❤

  • @bkchabdu7962
    @bkchabdu7962 3 месяца назад +5

    ખૂબ સરસ... બેન ને માતાજી ના ખૂબ ખૂબ આશિર્વાદ

  • @mahimamevada473
    @mahimamevada473 3 месяца назад +2

    વાહ સાકરબેન શું હિંમત તમારી ને શું તમારું ખમીર સાકરબેન ધન્યવાદ ધન્યવાદ

  • @mansukhgoswami5067
    @mansukhgoswami5067 3 месяца назад +3

    ધન્યવાદ..બેન..તમે.. એક સમાજ ને ઉદાહરણ આપ્યું..

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 3 месяца назад +5

    વાહ દેવાંશી બેન અમારા વિસ્તારમાં આવવા બદલ આભાર

  • @bhartibenprabhudas4947
    @bhartibenprabhudas4947 3 часа назад

    ખરેખર ખુબજ સરસ દેવાંશી બેન તમે સાકરબેનની જીવનકથા અને એ પણ પોતે લાઈવ વાત કરી છે અને બેન અમારા સુધી પહોચાડવા નો પ્રયત્ન કર્યો તે બદલ ખુબ ખુબ આભાર બેન❤❤🎉🎉

  • @sunrisecomputer8213
    @sunrisecomputer8213 3 месяца назад +18

    વાહ દેવાંસીબેન અમારી મેરાણી ની વાતો સાંભળી મજા પડી ગઈ. અમારી જ્ઞાતિ વિશે પણ ગુજરાત ના લોકો જાણ થઈ તે બદલ આપનો ખુબ ખુબ આભાર. અમારી જ્ઞાતિ વિશે આપને કઈ વધારે જાણવું હોય તો અમે અમદાવાદ પ્રહલાદનગર માં રહીએ છીએ. અને મેઘાણી ની જેમ તમારા ગામડાના એપિસોડ જોવાનું ચૂકતા નથી. ગુજરાત ના ખૂણે ખૂણા ના તમે વિડિયો બનાવો છો જેથી દરેક વિસ્તાર , જ્ઞાતિ વિશે ઘણું બધું જાણવા મળે છે આપનો આભાર બેન.

  • @bharatvyas9941
    @bharatvyas9941 3 месяца назад +5

    આને કહેવાય સાચી સમજણ 👏🏼👏🏼

  • @ravjigabani7288
    @ravjigabani7288 3 месяца назад +25

    સાકરબેન પાસે બેસીને મેં બહુ ગીતો સાંભળ્યા છે. મારા Ph.D. ના અભ્યાસનો વિષય "મેર સમાજના સંસ્કાર ગીતો : એક અભ્યાસ" હતો. સાકરબેને મને બહુ મદદ કરેલી. વ્યસ્તતા વચ્ચે પણ બેન મને ગીતો લખી લખીને મોકલતા પણ ખરા.

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 месяца назад +4

    દેવાંશી બેન ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ લીધો છે ખુબ ખુબ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @Gadhavi108
    @Gadhavi108 2 месяца назад +1

    #devanshijoshi .. devanshi ben khub saras kaam kari rahya cho.. Ishwar tamne khub Pragati karave... vandan che aap ne ane aap na kaam ne.. God bless you...

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 3 месяца назад +31

    વાહ મેરાણી વાહ..

  • @Ramajangid08
    @Ramajangid08 3 месяца назад +1

    Sakar ben maza aavi gai 👍👍🙏🏻🙏🏻👌👌Adbhud 👏👏

  • @avardangadhvi1144
    @avardangadhvi1144 3 месяца назад +4

    આવી નિંદર તાવ વાળી દીકરીઓ અને માવડિયો છે અમારા પુરુષો કેવા છે એટલે તો દુઆ માં કીધો છે ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 3 месяца назад +1

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી આપી છે અભિનંદન

  • @dhanrajgadhavidhanrajgadha9430
    @dhanrajgadhavidhanrajgadha9430 3 месяца назад +2

    વાહ બેન બા વાહ લાખ લાખ વંદન છે તમારાં સંઘસ ને એક મેરાણી ને સાજે એવુ જીવન જીવો છોવ માઁ સોનબાઈ નિ ક્રુપા કાયમ બની રહે

  • @kanupatel971
    @kanupatel971 3 месяца назад +16

    મહેર બહેન ની જોડે બ્રાહ્મણ મહેરાણી નો વાર્તાલાપ આજે તો મહેલ થઈ મારા ઉપર.........
    મહેર થઈ આપણી હેડંબા ભોમ.

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 3 месяца назад +4

    Very good RAM RAM sitaram OM NMOH SIVAY HAR HAR MHADEV JAY MATAJI

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 3 месяца назад +4

    Lakh lakh dhanyvad🙏🙏🙏 Jay shri krishna🙏

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE 3 месяца назад +4

    Aakhu video joya pela j ahi comment section maa aavi gayi chu 🎉 Saurastra ni dhara ni vat j kaik alag che mara vahala.❤ ekdum sachi vat kidhi,ke bhagwan ne pan ahiaa rehvanu man thay aevu amarau kathiawad 🎉 Hu khhd bav miss karu chu😢 kem ke i left kathiawad ages ago😢 Pan tyana meyar samaj aahir samaj ane aa Loko bav brave hoy 💯🙏 kyay pacha naa pade dunya maa,jigar hoy jordar, ane bahene ekdum sachi vat kahi, anubhav manas ne badhu j sikhvadi de 👍💯 ane ae badhi ghatnao apda jivan maa aetla mate j thati hoy ke apne e. Bahane life nu lesson male 💯 jo kai kasht j naa pade to apne sukh su kevay aeno anand su hoy ae kyathi khabr pade ??,aamni life upar thi to ek movie banvi joye khare khar !

  • @RashmiDesai-f6w
    @RashmiDesai-f6w 4 дня назад

    બહેન,સલામ તમને ને તમારા જીગરને

  • @BhagavatiGohel
    @BhagavatiGohel 3 месяца назад +3

    માંના રૂપમાં આપ જ ભારત માતા જય હો ભારત માતા કી

  • @vishnusinhchavda3713
    @vishnusinhchavda3713 3 месяца назад +2

    ખૂબ જ સરાહનીય કાર્ય...બેન

  • @rajuthakkar5300
    @rajuthakkar5300 Месяц назад

    🙏 અગરબત્તી જેવું જીવન સાકર બેન નું સરસ સંઘર્ષ ને પાર કર્યો અન્ય બેનો શીખવા જેવું છે આ બેન પાસે થી રિયલ વાર્તા છે આ વાહ બેન ને અમારા વંદન 🙏

  • @kschavda3918
    @kschavda3918 3 месяца назад +2

    ખૂબ પ્રેરણાદાયી જીવન..🎉🎉🎉

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 месяца назад +3

    આખો ભીંજાય છે બેટા એક એક શબ્દ એ આંખો ભીંજવી છે સત્યનો વિજય થાય છે સત્યનો વિજય થાય છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 3 месяца назад +4

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન આવા નવા નવા વિડિયો બતાવતા રહેજો

  • @Hindistoryvoice5686
    @Hindistoryvoice5686 3 месяца назад +2

    આ વિડિઓ ઘણું શીખવે છે આજના આ સમયમાં 🙏

  • @bavisimataji
    @bavisimataji 3 месяца назад +1

    ખુબ ખુબ અભિનંદન ને શુભેચ્છા જય માતાજી

  • @navneetdhanani1222
    @navneetdhanani1222 Месяц назад

    DEVANSHIBEN TAMNE ANE SAKARBEN NE KOTI KOTI KOTI🙏🙏🙏🙏🙏

  • @bodarkhodabhai5896
    @bodarkhodabhai5896 3 месяца назад +6

    દેવાંશી બેન તમને ભગવાને સરસ્વતી આપી શક્તિ આપી એનો તમે સત્ય ઉપયોગ કરો છો ધન્યવાદ બેન આપ ને

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    સીતારામ બહેન
    જય શ્રી કૃષ્ણ

  • @pravinpravin8788
    @pravinpravin8788 3 месяца назад +4

    વ્હા દેવાંશી બેન
    તમે એક સામાન્ય માણસ નુ ઈન્ટરવ્યુ લીધું..... સરસ

  • @avardangadhvi1144
    @avardangadhvi1144 3 месяца назад +3

    સાકરબેન ને સરસ મજાની એક ફિલ્મ બને એ ફિલ્મ જોઈને કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર ગુજરાત અને આપનું ભારત દેશ ને શીખ મળે... દેવાશીબેન આવી દીકરીયુ તમને સૌરાષ્ટ્ર મા જ મળે

  • @राजुवी.ओडेदरा
    @राजुवी.ओडेदरा 3 месяца назад

    khub j saras devanshiben thank you so much 🌺👏🏻

  • @KhodalChhoru-r7k
    @KhodalChhoru-r7k 3 месяца назад +2

    વાહ બેન વાહ મેરાણી એક મેરાણી ને આજ હોભે હા સીહણ હા

  • @hshah2399
    @hshah2399 11 дней назад

    અદ્ભુત આપના ભારત થી દૂર ૧૮૦૦૦ કિલો મીટર મારા વતન ની યાદ આપવી દીધી!

    • @pareshthanth9910
      @pareshthanth9910 Час назад

      કાકા ગામડાની મોજ અલગ જ છે

  • @SanjayNatda-co9sr
    @SanjayNatda-co9sr 2 месяца назад +1

    વાહ સીતા રામ 🙏

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 месяца назад +1

    સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યનો વિજય થાય છે સત્યનો વિજય થાય છે સત્યનો વિજય થાય છે જય દ્વારકાધીશ

  • @jivaparmar9206
    @jivaparmar9206 3 месяца назад +12

    બેન તમે આજે મારી બેન નો પરિચય કરાવી અમારી ગરીમાંપૂર્ણ વારસા ને પ્રસારીત કર્યો તે બદલ આભાર
    બેન તમે પણ એક શક્તિ સ્વરુપા છો
    અને મેરાણી ની ગાથા જે છે એના થી તમે કમ નથી..હું બોવજ તમને સાંભળું છું

  • @anilsinhchauhan7964
    @anilsinhchauhan7964 3 месяца назад +1

    Saras video devaanshi bahan

  • @ArjunJadeja-z6m
    @ArjunJadeja-z6m 3 месяца назад +1

    Khub khub sars videos...wah🎉🎉🎉🎉

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 3 месяца назад +3

    જય સોનલ માં તમને બેન ❤કેમ અમારામેહર

  • @Jay_Shakti_maa_1204
    @Jay_Shakti_maa_1204 3 месяца назад +1

    વાહ સાકરબેન વાહ પ્રિયાસીબેન

  • @SarojAcharya-u4w
    @SarojAcharya-u4w 3 месяца назад +2

    Sakar ben ne rtd.(x) pi a l acharya saheb na namskar.aksharsah satya che .naman che sakar ben.sitaram.

  • @amritamodi5491
    @amritamodi5491 9 дней назад

    Khub j vandan 🙏👐👌👌

  • @Sahasrara1008
    @Sahasrara1008 3 месяца назад +4

    💚💙💜🧡💛 aa Devanshi aava mst mst video bnave chhe etle j me aa channel join Kari chhe. Paisa vasul..

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 3 месяца назад +6

    સાચું ભારત ગામડાઓમાં વસેલું છે😊😊😊

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi2274 3 месяца назад

    ખૂબ ખૂબ ખૂબ અભિનંદન બેનબા

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 3 месяца назад +2

    So. So. Slam. Sakar. Ben. Jay. Mataji

  • @BhaveshShiyal-h8d
    @BhaveshShiyal-h8d 3 месяца назад +2

    દેવાંશી બહેન તમે કોક દિવસ અમારા તળાજા તાલુકાના મહેમાન બનો એવી પ્રાર્થના કરીએ દેવાંશી બહેન

  • @vipulgamara09
    @vipulgamara09 Месяц назад

    Wahh Maa 🙏🏻🙏🏻🙏🏻

  • @mukeshbhaisolanki8428
    @mukeshbhaisolanki8428 3 месяца назад +2

    વાહ ધન્ય છે બેન તમારા કુ‌‌ળ ને

  • @vishalpatel5656
    @vishalpatel5656 3 месяца назад +1

    No words to explain about her courageous life.

  • @SamPam-e1b
    @SamPam-e1b 3 месяца назад +1

    धन्यवाद अमारा काठियावाड ना बहेन साकरबेन परमार ना जीवन नी जरमर अने हिमंत पुर्वक भाइ नां संतान माटे जीवनार अने प्रगति करी ने साम्राज्य खडु करनार बहेन ने " जमावट " द्वारा मुलाकात बदल देवांशी बहेन नो खुब आभार - धन्यवाद ।

  • @rajshiparmar7683
    @rajshiparmar7683 3 месяца назад +1

    Vah sakr ben proud of u bhen

  • @ChiragShah-j7f
    @ChiragShah-j7f 3 месяца назад

    You are inspiration, god bless you 🙏

  • @bhavanapopat474
    @bhavanapopat474 3 месяца назад

    Khub khub saras.

  • @mahimamevada473
    @mahimamevada473 3 месяца назад

    વાહ દેવાંશી બેન ના ખૂણે ખૂણે પહોંચી ગયા હો બાકી

  • @hiteshdangar7263
    @hiteshdangar7263 3 месяца назад +6

    આજના આ વિડીયો વિશે શું લખવું??
    જમાવટ એટલે જમાવટ
    જીવનમાં દુઃખ આપવાનું કદાચ ભગવાન ભુલી જાય પણ દુઃખ સહન કરવાની શક્તિ ન ભુલે તેનું નામ સાકરબેન ....

  • @PallaviGoswami-u7j
    @PallaviGoswami-u7j 4 дня назад

    ખુબ સરસ બેન આપડું કાઠિયાવાડ હો બેન

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 3 месяца назад +5

    સોરઠ કાઠીયાવાડ ગિરનારી ભૂમી સૌરાષ્ટ્ર ,,,
    ખમીરવંતા ગૌરવવંતા ,,,,

  • @dineshmakwana9574
    @dineshmakwana9574 3 месяца назад

    લાખ લાખ વંદન માં તને ,,🙏

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 3 месяца назад +1

    देवांशी बेन आपको भी घन्यवाद अभिनंदन🙏🙏🙏🙏🙏

  • @ashoksinhjadeja1599
    @ashoksinhjadeja1599 3 месяца назад

    ખુબ ખુબ અભિનંદન બેન દેવાંશી બેન આવા વિડીયો બનાવાય બદલ

  • @KvBorisagar
    @KvBorisagar 26 дней назад

    આને. જ સાચું સમર્પણ.કહેવાય

  • @mzala4969
    @mzala4969 3 месяца назад

    Khub saras ben ❤

  • @liladharfadadu
    @liladharfadadu 3 месяца назад +3

    સાકરબેન ને લાખ લાખ વંદન કરું છુ જયશ્રીકૃષ્ણ જયમાતાજી જય શ્રી રામ

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 3 месяца назад +10

    વાહ. મોજ પડી ગઈ..

  • @JivrajbhaiGambhva
    @JivrajbhaiGambhva 3 месяца назад +2

    સાકરબેન તમારા ત્યાગને સતસસત નમન

  • @thakorchirag.p9430
    @thakorchirag.p9430 3 месяца назад +6

    આ પુરૂષ સમોવડી સ્ત્રી કહેવાય

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c 3 месяца назад +2

      આખો ભીંજાઈ ગઈ છે એક એક શબ્દ એ સાથે અમારા દેવાંશી બેન મેં પણ ખૂબ જ સાંભળ્યા છે તેમના મુખેથી એક એક શબ્દ 24 કેરેટ સોના જેવા નીકળે છે હું સુરત મુકામે મારી સોપ પર બેઠો બેઠો એક એક શબ્દને વાગોડિયા કરું છું વાઘોડિયા કરું છું હૃદયમાં ઉતાર્યા કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @hamirbarad5762
    @hamirbarad5762 2 месяца назад +1

    આજના યુવાઓએ આ ઇન્ટરવ્યૂમાંથી ઘણું શીખવાનું છે
    Praoud sakarben

  • @ViramTarkhala-f7x
    @ViramTarkhala-f7x 3 месяца назад

    ❤bhgvan tmne kaymii aavi himat aape mari ben🙏

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 3 месяца назад +3

    Satvik jivan ,nidar,sahsikjivan, samajik parampara ni jalavani,, kharekhar sakarben saktinu pratik che,,khub khub dhanyavad,,🙏