માલધારી નો એકજ શબ્દ. હાલ્યે રાખે. વાહ... દુઃખ ને સેજ પણ પોતાની વાત મા જગ્યા ના આપી એ માલધારી વાહ... વાત મા ક્યાંય જીવન થી થાકી જવાનો ભાવ ના દેખાવા દીધો. વરસાદ થી નુકશાન થયું તો પણ કીધું કે આ તો કુદરતી છે હાલ્યે રાખે... બસ આનું નામ જીવન.❤
જય સીયારામ દેવાંશી બેન તમે ખૂબ સરસ કામ કરો છો નાના માણસોને જ્યારે મળો છો ત્યારે એ માણસની અંદર જે આનંદ હોય છે ને એ એક દુઆ છે હું ઇઝરાયેલ અંદર નોકરી કરું છું જ્યારે અહીંયા યુદ્ધની સ્થિતિ છે તો ઘણી વખત માલધારી તબેલા વાળા પોતાનું પ્રોડક્ટ્સ લઈને સીટી માં વેચવા આવે છે ખેડૂત પણ પોતાના વાહનની અંદર પોતાનો ફળ ફ્રૂટ શાકભાજી એવું લઈને વેચવા આવે છે તો અહીંની દરેક પબ્લિક કોઈપણ ભાવ કર્યા વગર તેની આગળથી ખરીદી કરે છે આપણા દેશની અંદર થોડીક આ તકલીફ છે જો બધા મોટા માણસો નાના વ્યક્તિ પાસેથી ખરીદ છે તો એ લોકો પણ ખુશ રહેશે અને જીવનમાં કંઈક થોડુંક સારી રીતે જીવશે તો દરેક મોટા માણસોને એવો એક મેસેજ પહોંચાડો કે નાના માણસ આગળથી ભાવ કરાવ્યા વગર થોડું કંઈક કરી દે અને મદદરૂપ બને
ખૂબ અભિનંદન અભિનંદન અભિનંદન જેને દુઃખ ની વેદના ની ખબર પડતી હોય તેજ વિડીયો બનાવી શકે બેન આપ શ્રી જોડે થોડી ઘણી જમીન છે હોય તો ફાર્મ મજૂરી કરવા આવીશ ખુબ ખુબ આભાર વિડીયો બનાવો
બેન આ માલધારી પણ કુદરત ને સાચવવા વારા છે !! બેન આ લોકોની ગૌચરની જમીનો માટે નો મુદ્દો ચર્ચામાં રાખજો અને નેતાઓ ને ગૌચરની જમીનો ના પ્રશ્નો પુછતા રહેજો 🙏🇮🇳
જમાવટ ચેનલની બેન ખૂબ ખૂબ આભાર કારણ મેં જોયું જૂનાગઢના ગિરનાર થી મોડી આદિવાસી પહાડી વિસ્તારમાં નાના નાના માલધારી મુલાકાત લો છો ધન્યવાદ કહેવાય હું બનાસકાંઠા થી બોર્ડર વાવથી
બેન અમારા સુરેન્દ્રનગર જિલ્લા ના ગામડા ના માલધારીઓ છેક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના અંતરિયાળ ગામમાં અને ડુંગરો માં પગપાળા પોતાના માલઢોર લઈ ને દર વર્ષે જાઈ છે અને હાલ માં પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના આવા અંદર ના ગામડા માં વગર તંબુ એ ખુલ્લા ખેતર માં હજારો માલધારીઓ હાલ ના વર્તમાન સમય માં ત્યાં વસવાટ કરે છે. ક્યારેક ત્યાં જશો તો તમને બહુ અચરજ લાગશે.
દેવાનશી બહેન આ માલધારીઓ તથા ખેડૂત તથા દેશ ના સૈનિકો છે ત્યારે આપણુ જીવન સુરક્ષિત છે માલધારીઓ આપણને દૂધ પુરુ પાડે છે ને ખેડૂત આપણને અનાજ ત્થા શાકભાજી પુરા પાડે છે અને સૈનિકો આપણને સુરક્ષા પુરી આપશે અને આ બધાજ પોતાના જીવ જોખમમાં મુકીને કાર્ય કરી રહ્યા છે તેમને ધન્યવાદ અને કોટી કોટી પ્રણામ
આદિવાસી ના દાખલા લેવા માટે આપના કુલગુરુ મહર્ષિ ગર્ગાચાર્ય ના વંશજ આજના ગુરુ બ્રાહ્મણ સમાજ નું સન્માન આપવું પડશે, આપ કૃષ્ણ ના વંશજ છો તો કુલગુરુ ના વંશજો ને ન્યાય આપો.
Devanshiben tme hve kathiyawadi khub saras bolo chho. Tmari aa effort mate khub khub abhinandan. Regards from Dr. Jaysukh, Pune-India.Tme aa video ma j jagya a ubha chho, eni baju ma maru vatan aave chhe, ane hu pn a nana village ma thi primary education lai, aaje Dr. Degree medvi chhe, ane Pune-Maharastra ma rahu chhu.Hu tmara bdha j video jov chhu and mne tmara a prayatnao khubj gme chhe, mne hju pn saurashtra kathiyawad, kutch ni tme mulakat lo, tyare hu pn a bdhi jagya miss karu chhu.
માલધારી નો એકજ શબ્દ. હાલ્યે રાખે. વાહ... દુઃખ ને સેજ પણ પોતાની વાત મા જગ્યા ના આપી એ માલધારી વાહ... વાત મા ક્યાંય જીવન થી થાકી જવાનો ભાવ ના દેખાવા દીધો. વરસાદ થી નુકશાન થયું તો પણ કીધું કે આ તો કુદરતી છે હાલ્યે રાખે... બસ આનું નામ જીવન.❤
Saru notice karyu bhai❤
@@dipakbharvad172 આભાર ભાઈ ❤️🥰
જય સીયારામ દેવાંશી બેન તમે ખૂબ સરસ કામ કરો છો નાના માણસોને જ્યારે મળો છો ત્યારે એ માણસની અંદર જે આનંદ હોય છે ને એ એક દુઆ છે હું ઇઝરાયેલ અંદર નોકરી કરું છું જ્યારે અહીંયા યુદ્ધની સ્થિતિ છે તો ઘણી વખત માલધારી તબેલા વાળા પોતાનું પ્રોડક્ટ્સ લઈને સીટી માં વેચવા આવે છે ખેડૂત પણ પોતાના વાહનની અંદર પોતાનો ફળ ફ્રૂટ શાકભાજી એવું લઈને વેચવા આવે છે તો અહીંની દરેક પબ્લિક કોઈપણ ભાવ કર્યા વગર તેની આગળથી ખરીદી કરે છે આપણા દેશની અંદર થોડીક આ તકલીફ છે જો બધા મોટા માણસો નાના વ્યક્તિ પાસેથી ખરીદ છે તો એ લોકો પણ ખુશ રહેશે અને જીવનમાં કંઈક થોડુંક સારી રીતે જીવશે તો દરેક મોટા માણસોને એવો એક મેસેજ પહોંચાડો કે નાના માણસ આગળથી ભાવ કરાવ્યા વગર થોડું કંઈક કરી દે અને મદદરૂપ બને
તમારા પપ્પા રામાપીર મંદિર પીપળી આવે છે ???તમે અને તમારા પત્ની ઇઝરાયેલ રહો છો?
આવા રીપોટર પણ છે અમારા માલધારી ની વેખયા સાંભડે છે સેલૂટ છે દેવંશીબેન
❤🎉🎉
માલધારીઓ ની વૈદના સાંભળવા બદલ આભાર જય વડવાળા
ખૂબ અભિનંદન અભિનંદન અભિનંદન જેને દુઃખ ની વેદના ની ખબર પડતી હોય તેજ વિડીયો બનાવી શકે બેન આપ શ્રી જોડે થોડી ઘણી જમીન છે હોય તો ફાર્મ મજૂરી કરવા આવીશ ખુબ ખુબ આભાર વિડીયો બનાવો
નાના માણસની પણ આપ ખબર લો છો દેવાંશીબેન ધન્યવાદ 🙏 બેન,માલધારીનું જીવન બહુજ સંઘર્ષો અને તકલીફોથી ભરેલુ હોયછે,હુ પણ રબારી હોવાથી મને પૂરો અનુભવ છે.... દેવાંશીબેન અમારા પાટણ બાજુ એક મુલાકાત લો 👍આભાર 🙏જય દ્વારકાધીશ 🚩
દેવાંશી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન પ્રકૃતિના ખોળે રહેવા વાળા માલધારી ની તમે ચિંતા કરો છો
બેન આ માલધારી પણ કુદરત ને સાચવવા વારા છે !!
બેન આ લોકોની ગૌચરની જમીનો માટે નો મુદ્દો ચર્ચામાં રાખજો અને નેતાઓ ને ગૌચરની જમીનો ના પ્રશ્નો પુછતા રહેજો 🙏🇮🇳
વાહ , માલધારી ...
એકદમ સીધા અને સાચા હાજર જવાબી ..
કેમેરા કે મીડિયા જોઈ ને કોઈ જ ઓવરઍક્ટિંગ નઈ ! જોરદાર
તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોહ્યું, હે માલધારી.....
વાહ દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન, માલધારી ભાઈ ની, જીંદગી ની અેક આનંદ ની પળ બની ગઈ,હશે,પોતાની,દીકરી,ને,મળયા,જેટલો,આનંદ,થયો,હશે,
ધન્યવાદ બેન તમારા જેવી દીકરી યુ ની દેશ ને જરૂર છે.
જમાવટ ચેનલની બેન ખૂબ ખૂબ આભાર કારણ મેં જોયું જૂનાગઢના ગિરનાર થી મોડી આદિવાસી પહાડી વિસ્તારમાં નાના નાના માલધારી મુલાકાત લો છો ધન્યવાદ કહેવાય હું બનાસકાંઠા થી બોર્ડર વાવથી
Ha bhai
વાહ દેવાંશીબેન સરસ માયાળુ અને ભાવથી
માલધારી મોજ માં રહે છે પણ તેની પાછળનો જે સંધર્ષ છે આભાર બેન તમે દુનિયા ને એક અરીસો બતાવ્યો
દેવાંશીબેન આપના પત્ર કારિતાને ધન્યવાદ
સરસ ખુબ સરસ અભિનંદન બેન તમારા નિખાલસ સ્વભાવ ને સેલયુડ ❤
आपका बहुत आभार dewanshi
વાહ દેવાંશી બેન તમારું કામને શેલયુટ છે
વાહ માલધારી જય શ્રી ક્રિષ્ના
માલધારી ની મુલાકાત બદલ દેવાંશી
બેન નો આભાર
દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન તમેં સેવાડાના ગામના લોકોનું જીવન દુનિયાના સેડા સુધી પહોંચાડોસો..
ખુબ સરસ દેવાનશી બેન ગુજરાત ના તમામ તાલુકાઓમાં મુલાકાત લ્યો એવી આશા રાખું છુ
દેવાનસી બેન આવા વીડીયો જોવાની મજા આવે છે thnks u so much
દેવાંશીબેન ખુબ ખુબ આભાર ❤
સરસ દેવાંશી બેન
એક માલ ધારી ની વેદ ના ને રજુ કરવા બદલ
અભિનંદન
ખુબ સરસ જય શ્રી દ્વારકાધીશ ધન્યવાદ દેવાંશી બેન ખુબ સરસ વિડીયો
જય માતાજી દેવાંશી બેન ખડીર વિસ્તાર અમારા એકવાર જરૂર આવશો
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન 🙏
ખુબ ખુબ અભિનંદન બેન તમે માલધારી વીષે વિડિયો ઉતાર્યો
નાના માણસો ની ખબર અંતર પૂછનાર તમે એક જ છો બેન નમસ્કાર 🙏🙏
ખુબ ખુબ અભિનંદન બેન તમને અને જમાવટ ચેનલને
આ દેશી માણસ એમાં કુદરતી જીવન જીવેછે
જોરદાર.. દેવાંશીબેન.. માલધારી સાથે નો સંવાદ
વાહ બેન.. 🙏 માલધારી નો વિચાર કરવાવાળું પણ કોઈ છે
ખુબ ખુબ આભાર બેન 🙏
બેન અમારા સુરેન્દ્રનગર જિલ્લા ના ગામડા ના માલધારીઓ છેક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના અંતરિયાળ ગામમાં અને ડુંગરો માં પગપાળા પોતાના માલઢોર લઈ ને દર વર્ષે જાઈ છે અને હાલ માં પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના આવા અંદર ના ગામડા માં વગર તંબુ એ ખુલ્લા ખેતર માં હજારો માલધારીઓ હાલ ના વર્તમાન સમય માં ત્યાં વસવાટ કરે છે.
ક્યારેક ત્યાં જશો તો તમને બહુ અચરજ લાગશે.
ઓહો અઘરું ભાઈ...છેક ત્યાં સુધી કેમ જાય? ગુજરાત માં કેમ નઈ? મારી સમજ માટે પૂછું છું
Good work devanshi joshi❤
Suprb Devanshiben.....
Enjoyed watching such life which still exists ....
Keep it up ....😊
દેવાનસીબેન.આ.મલધારી.અમારા.ગામ.ના.છે.હુ.પણ.આરાભડા.ગામ.થી.છુ.તમારા.બધા.વીડીયા.જોવુ.છુ.તમે.દૃવાકા.આવેલા.તો.અહી.બેટદૃવાકા.જાવ.તો.આરાભડા.વચે.આવે...જયમુરલીધર
Maldhari community is still a nature lover
હા મારા માલધારી ની મોજ ભલે બાપુજી જય ઠાકર ધણી જય દ્વારકાધીશ🎉🎉
સામાન્ય માણસ સાથે બેન તંમને જોઈને આનંદ થયો બેન 🙏🙏🙏
દેવાંશી બેન સરસ અભીનંદન માલધારીઓ નિ પણ મુલાકાત બદલ આભાર આપ રોડ પર નિકળો તો પછી આવા માલધારી નિ દયા જરૂર આવે જય બનાસ જયભારત વંદેમાતરમ્
દેવાંશીબેન ને કોણ નહીં ઓળખતાં બધા ઓળખે બેન તમને 😊🎉
Maldhari ni moj che.. mem... Koi Divas Aavo ghare too ketlu man ane maldhari ni lagni , Aavkaro , male.. moj Aavse... Jay Dwarkadhish.
Very good interview Devanshiben Maldharibhaie apela javab ekdam chcha chhe Bhai nikalas ane saral chhe
ખુબ ખુબ આભાર જમાવટ ટીમ
સાચુ પત્રકારત્વ એ છે કે નાનામા નાના માણસની પણ વાત અને વેદના રજુ કરીએ,,
વાહ દેવાંશી બેન તમારું પ્રોમિસ તમે સારી રીતે નિભાવો છો
દેવાનશી બહેન આ માલધારીઓ તથા ખેડૂત તથા દેશ ના સૈનિકો છે ત્યારે આપણુ જીવન સુરક્ષિત છે માલધારીઓ આપણને દૂધ પુરુ પાડે છે ને ખેડૂત આપણને અનાજ ત્થા શાકભાજી પુરા પાડે છે અને સૈનિકો આપણને સુરક્ષા પુરી આપશે અને આ બધાજ પોતાના જીવ જોખમમાં મુકીને કાર્ય કરી રહ્યા છે તેમને ધન્યવાદ અને કોટી કોટી પ્રણામ
દેવાંશીબેન ખુબ સરસ અને અભિનંદન
ગુજરાત ના છેવાડા વિસ્તાર માં રહેતા લોકો ની વેદના સાંભળવા બદલ દેવાંશી બેન નો ખુબ ખુબ આભાર
દેવાંશીબેન ....અમારા માલધારી સમાજના સંઘર્ષ ગાથા, મુંગા પશુઓ માટે કેટલો ભોગ આપે છે, તમે મુલાકાત લીધી જાણ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર..જય દ્વારકાધીશ 🙏
કાઈ ભોગ નથી આપતાં.
આ બધા લવારા થોડાક મોટા થાય એટલે કસાઈને વેચશે.
લવારા ને કસાઈ ને દેવા જ જન્માવે છે એના કરતાં નો જન્માવે ઈ સારું.
સંઘર્ષ હારે માલધારીઓનો જૂનો નાતો છે
ખરેખર દેવાંશી બેન કોઈ પણ ફિલ્ડ ને પહેલા સમજૉ અને પછી એનાં એનાલીસિસ પરથી જે કંઈ પણ તમે વક્તવ્ય આપો છો ને એ સાંભળવાની મને ખૂબ મજા આવે છે.
લિ.Ms Solanki
ખુબ ખુબ આભાર બેન
Khub khub abhinandan ben ava mayadu maldhari ni mulakat leva mate 🙏❤
Vaah Devanshi ben vaah ❤❤❤
ઠઘભહહહહહસસસસસસસસષષષષપષષો હ ઙ❤😂ઇ છે 🎉😮ઘણા 😮પર મે ઝ છે 😊અને છ😅😅😅😮😮₩,,,? ?????? રરથથ ?તરત આવા લોકો ના
Thank you devanshiben nana manso ni pan chinta karva badal
બેન આદીવાસી ના દાખલા બંધ છે એના વીસે પણ ડુંગર ની મુલાકાત લ્યો
આદિવાસી ના દાખલા લેવા માટે આપના કુલગુરુ મહર્ષિ ગર્ગાચાર્ય ના વંશજ આજના ગુરુ બ્રાહ્મણ સમાજ નું સન્માન આપવું પડશે,
આપ કૃષ્ણ ના વંશજ છો તો કુલગુરુ ના વંશજો ને ન્યાય આપો.
😂😂😂
સાવસચી વાત છે બેન બવ અધરૂ જીવન છે પશનુ વિચારે તૉ
Jay mataji ben.... Khub saras ben...
બેન તમારું કામ બોવજ સારું સે બેન આપડા ગુજરાત માં ગૌચર ની જમીન ચૂટી કરવા માં થોડી મદદ કરશો બેન🙏
સરસ દેવાંશિબેન તમારા જેવા પત્રકાર હોવા જોઈએ 👌
દેવાંશીબેન તમારો અવાજ મને ખૂબ ગમે છે. તમે સરસ કામ કરો છો.
માણસ ને... બે રીતે ઓળખતા હોય છે જગતમાં...1 સારા કામ માટે...2... ખરાબ કામ કરેલ હોય તો.... પણ સહુથી વધુ તો.... તમારા જેવા દરિયા દિલ ને તો....❤❤ થી...
Devanshi ben tame Gujarat na darek district na video banavo chho congratulations to you all of you team members
જય સીયારામ . દિનેશ સોલંકી. દિયોદર તાલુકાના ગામોમાં. બનાસકાંઠા
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન આવા લોકો ને મુલાકાત લેવા બદલ આભાર
ખુબ ખુબ અભિનંદન બેન
બેન દેવાંશી બેન તમારી નિખાલસ છે ભાવનાથી બધાની સાથે રહેવું હોય છે ભાગ્ય વગર ક્યાં સાથે રહી શકીએ
દેવો શીબેન ખુબ જ સુંદર પત્રકાર છે
जिवन एक संघर्ष,समजो तो माणो तो, प्रकृति नी गोदमा,जेने जाणवुं एने जंगल ना नडे,
મુ...બેન❤...બનાસ કોઠા..તા.કાકરેજ.ગામ❤ને કોઈ...
❤ઝાલા.દશરથજી..એસ...
❤તમારીલાઈફલાઈન❤..જોવુછુ❤...તમે..સાવ.નાના.માણશનિકીમત.કરોછો..બેન....બહુ❤❤શરશકહેવાય❤❤❤❤
ગરિબનુ.❤.મંનરાજી..❤❤કરીનાખુ..❤❤ખૂશ....વગડાના..માલધારી.ને...
્હા..બેન...સારૂ..
Vah moj mojilo Maldhari mja aavigay good job 👍😊❤
મને ગર્વ છે કે હું માલધારી છું
Devanshiben tme hve kathiyawadi khub saras bolo chho. Tmari aa effort mate khub khub abhinandan. Regards from Dr. Jaysukh, Pune-India.Tme aa video ma j jagya a ubha chho, eni baju ma maru vatan aave chhe, ane hu pn a nana village ma thi primary education lai, aaje Dr. Degree medvi chhe, ane Pune-Maharastra ma rahu chhu.Hu tmara bdha j video jov chhu and mne tmara a prayatnao khubj gme chhe, mne hju pn saurashtra kathiyawad, kutch ni tme mulakat lo, tyare hu pn a bdhi jagya miss karu chhu.
ખુબ સુંદર. મોજ પડી ગય જમાવટ બેન
Khub khub abhinandan ben
Ha jmavat ha moj moj
દેવાંશી બેન અમારું ઇન્ટરવ્યૂ કરો.
વાહ દેવાંસી બેન ખુબ ખુબ આભાર
દેવાંશી દીદી મારી છોકરી ને પણ તમારા જેવું બનાવવું છે...
ખૂબ ખૂબ અભિનંદનતમને દેવાંશી બેન
પોરબંદર. સુદામા.ભુમીગાનધીભુમી.જરાબધૈ.મુલાકાતોકરજો
જય જય દ્રારકધીશ ❤
દેવાંશીબેન❤
અમે રબારી છીએ પણ માલધારી નથી, અમારા દાદા સુધી ની પેઢીઓ એ માલધારી જીવન જીવતી
અમે તો graduation કરી ને પાછા માલધારી બની ગયા😂😂😂
દેવાશિ.બેન.વા.માલધારી.ની.મુલાકાત.બદલ.આભાર
જયમાતાજી બેન ખુબ સરસ 👌👍🤷
આને કેવાય જર્નલીઝમ હારે લીલા લેરખા બાપ❤
ખુબ સરસ....❤
દેવાસી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન
Saras kam ben
Good Job Devanshi Ben👍
ખુબખુબ. આભાર
બેન તમને બધા જ ઓરખે બેન તમારી વાત જુદી છે
Amara maldhari bahu j parisram kare khari mehnat no rotlo khay che
આ ટી-શર્ટ પણ ઓલ્ડ-ઇઝ-ગોલ્ડ હશે? !!??????
ખૂબ ખૂબ આભાર અને અભિનંદન દેવાંશી બેન
Great news channel❤
એજ માલધારી ની મોજ છે બેન