એક જ હૃદય છે અને એ પણ નાનું કેટલીવાર જીતશો....??? પણ છેવાડાના છેલ્લા માણસ સુધી પહોંચવાનો આપના વિચાર સાથે અમલ ને નિશબ્દ કોટી કોટી પ્રણામ સાથે અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻💐
ખૂબ સરસ દેવાંશીબહેન તમારા જેવા પત્રકાર હોવુ આમ જનતા માટે વરદાન છે. ત્યાં ના લોકોની જીવન શૈલી ની ઝાંખી કરાવવા બદલ ધન્યવાદ. બાળકો ના પગમા ચપ્પલ ન હતા તે જોઈને બાળપણની યાદ આવી ગઇ
વાહ દેવાંશી બહેન ,ફકત રાજકીય ચર્ચા નહી ફકત રોડ રસ્તા પાણી ની વાતોજ નહી પણ ,પણ લોક રદય સુધી પહોચી ને રણમા રહેતા લોકોની પણ આપ ચિંતા કરીને એક સારો ને સમજવા જેવો વિષય લઈને પણ આવોછે, એ બદલ આભાર
This video deserves a million likes atleast. I have been teaching MBAs for 10 years now here in so called urban Gujarat. Devanshi you are living what I would love to live. Kudos. You are showing Gujarat without any political, religious or any bias. Loved it. Hope I meet this Gujarat soon. Kudos.
ખૂબ સરસ ....જો કોઈ લોકલ વ્યક્તિને સાથે રાખી ઇન્ટરવ્યુ કર્યું હોત તો વધુ સહજતાથી તેઓ જવાબ આપત, અને હજુ ઘણું જાણવા સમજવા મળી શકે તેમ હતું...અને કચ્છી ભાષાને આજ પર્યંત કોઈ લીપી રહી નથી...પાછલા 2-3 વર્ષોમાં લિપીને સ્વીકૃતિ અપાવવા કેટલાક કચ્છીઓ કાર્યરત/પ્રયત્નશીલ છે...ફરી એજ, મજા પડી..વીડિયો જોવાની...વતનથી દૂર....મલકની વાતો માણી😅
ધન્યવાદ બેન . અહી શિક્ષણ ની ખુબજ જરૂર છે . મલધારીઓ ને પોતાના વ્યવસાય માટે સ્થળાંતર કરવું પડતું હોય છે માટે આ બધા બાળકો ને સ્કૂલ બસ દ્વારા શિક્ષણ આપવા માં આવે તો બહુજ સરસ કામ થાય .. આવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવા માં આવ્યા છે ............ નિખાલસ , ઈમાનદાર , પ્રકૃતિ પ્રેમી , અસલ ભારત હજી પણ ગામડા મા જ વસે છે......
બહુ સરસ રિપોર્ટિંગ છે દેવાંશીબેન અને આ કચ્છના અંતરે વિસ્તારોની વાતો અને લોકજીવન તેઓને મોકો મળ્યો છે તો બહુ સરસ અને કહીને તો પાણી તો પહોંચ્યું છે કચ્છમાં તો એ સારી વાત છે પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે તો સરકાર આવતા વખતે કરશે ચૂંટણી પછી એવું આશા રાખીએ આપણે બાકી ખરેખર સરસ રિપોર્ટિંગ છે થેંક્યુ
હુ ભાજપનો સમર્થક નથી, હુ આપનો સમર્થક છું પણ જ્યારે જ્યારે વાત કચ્છની આવે ત્યારે ખરેખર એ દિલથી સ્વીકારવું પડે કે કચ્છ મા નર્મદાનું પાણી પોકાડવાનું, ૨૦૦૧ મા જ્યારે કચ્છમા ભુંકપ આવ્યો ત્યારે લોકો કેતા કે હવે તો કચ્છ નકસામા પણ નહી રહે પણ આજ ભારતનું એક નામદાર ટુરીસ્ટ પોઈન્ટ બની ગયું આ વિઝન નરેન્દ્ર મોદીનુ હતુ
શુ વાત શે👌👌 ખરેખર મેં આ તમારો વિડિઓ જોયો એટલે મને ખુબ ખુબ મજા આવી મેં અત્યાર શુધી ઇન્ટરવ્યૂ વારા ઘણા વિડિઓ જોયાં પણ મેડમ આ વિડિઓ માં તમે ખૂબ સરસ ઇન્ટરવ્યૂ લીધું અને નાના માણસ શુધી પહોંચ્યા🙏🙏🙏🙏🙏
બઉ સરસ દેવાંશી બેન તમારા વિડિયો બઉ સારા છે હું કાયમ મારી ફેમિલી સાથે જોઉં છું ખૂબ મજા આવે છે બધાજ પત્ર કારો માં તમારું જમાવટ ચેનલ નબર વન છે👌👌👌👍👍 તમારી ટીમ આવીજ રીતે ખૂબ આગળ વધે માં પ્રકૃતિ ને પ્રાથના કરું છું જય જોહાર🙏🏼🏹🏹
There are very few such journalists in India....Madam I look at you journalism and I am reminded of Ravishkumar that after Ravishkumar there is only one person who can walk in that link is Devanshi Joshi....good medam
દેવાંશી બેન કચ્છના ગામની ગ્રાઉન્ડ પરથી જે રજૂઆત દર્શકોને સરસ રીતે સમજાવી, તે બદલ ખુબ આભાર. કચ્છનો ખૂબ વિકાસ થયો, સ્થાનિકોને જે લાભ થયો, સગવડો મળી પરંતુ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, વર્ષો પહેલા એક ગુજરાતી કહેવત હતી, શિયાળે સોરઠ ભલો, ઉનાળે બલી ગુજરાત, ઓલો કો છોડો બારેમાસ,
સરસ ખુબ સરસ દેવાંશી બેન ખરેખર તમે જીંદગી જીવો કારણ કે રૂપિયા ધન દોલત ઇ બઘું હોય પણ જીવન માં આટલું નિખાલસ હાસ્ય બવ ઓસા માણસો માં હોય છે બવ આનંદ થાય તમારી વાતો સાંભળીને ❤ જરા હસ્તા રમતાં જીવો જગત બદલાઈ જશે તો બેન જય મુરલીધર 🤝 જય શ્રી કૃષ્ણ
મારી જિંદગીમાં પહેલી વાર જોયો આ મીડિયા મીડિયામાં સેવાડા નો ગરીબ માણસની પરિસ્થિતિ શું હશે બતાવવાની કોશિશ કરી ધર્મ કે ભેદભાવ વગર કદાચ આવું બધા મીડિયા કરે તો આ દેશ ખૂબ આગળ વધે ખુબ ખુબ ધન્યવાદ જમાવટ મીડિયાને
Didi boww mast aa volg hato dill khus te gyio maro Aa joye ny😭🥺😍di tami ava volg banva vo ye loku ny tami bow khus kyar bow Maja pan avie bow srs ye Video 😍😍😍😍
વાહ દેવાંશી બેન તમને બહુ સોખ છે હો ગરીબ માણસો ને મળવા માટે આભાર ધન્યવાદ
પત્રકારિતા ની સાચી ઓળખ છો તમે દિલ થી સલામ છે જમાવટ ને
જમાવટ ન્યુઝ એ સમાજની ખરી ને સચોટ વાસ્તવિકતા બતાવે છે,
ખૂબ સરસ દેવાંશીબેન. ખુબ ખુબ આભાર. 🇮🇳❤🇮🇳🙏
તમારી ને અસલમ સાથે ની વાતો વાહ !!! આ ઇલાકા માં હું શિક્ષક ની નોકરી કરી ને આવ્યો છે, બાકી ત્યાં નાં માણસો !!!!!👌❤️👌
વાહ દેવાંશી બહેન... ખુબ જ ઓછા પત્રકાર આવી વસ્તી માં જાય છે 🙏
આ જમાવટ ના માધ્યમ થી આજે એ પણ જાણવા મળ્યું કે ગુજરાત મો એવો પણ એરિયા છે માટે દેવાંશી બેન જોશી નો ખુબ ખુબ આભાર
એક જ હૃદય છે અને એ પણ નાનું કેટલીવાર જીતશો....??? પણ છેવાડાના છેલ્લા માણસ સુધી પહોંચવાનો આપના વિચાર સાથે અમલ ને નિશબ્દ કોટી કોટી પ્રણામ સાથે અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻💐
વાહ મેડમ આ લોકોની વચ્ચે જઈને તમે બહુ સરસ કામ કર્યું છે
ખરેખર બેન ખુબ સરસ કામ કરી રહ્યા છો તમે આવા નાના નાના માણસ સુધી પહોંચીને તેમની લાગણીઓ જાણી રહ્યા છો 😍😍😍❤️❤️ જય શ્રી ગૌમાતા 💛
તમે. ખરેખર. ખુબ. સરસ. કામ.કરી.રહ્યા.છો.
દેવાંશી બેન આ લોકોમાં કલા જોરદાર હૉય છે ગીતાબેન રબારી, ઓસમાણ મીર, સ્વ હસિયા ઉસ્તાદ, બાબા ઉસ્તાદ આ બધા કલાકારો ઉદાહરણ છે
કેમછો
પાણી દૈયો
છુછવાણી કેવાય
પાણીની ને નાનાબાળક માઇ કણેછે
દેવાશીબેન તમે કછી જરૂર શિખીજશો
ખૂબ સરસ દેવાંશીબહેન તમારા જેવા પત્રકાર હોવુ આમ જનતા માટે વરદાન છે. ત્યાં ના લોકોની જીવન શૈલી ની ઝાંખી કરાવવા બદલ ધન્યવાદ. બાળકો ના પગમા ચપ્પલ ન હતા તે જોઈને બાળપણની યાદ આવી ગઇ
દેવાંશી બેન તો નબળા માણસો માટે ખૂબ મહેનત કરો છો ખુબ ખુબ અભિનંદન
દેવાંશી બેન નળ થી રણ મા પાણી આવે છે આ એકજ વાત અમારા માટે મોસ્ટ important છે આ વખતે પણ બીજેપી ✌️
વાહ આવુ રીપોટીગ જોય ને ખુબજ આનંદ થાય છે 🇮🇳
ગુજરાત વિકાસ મોડલ પાછળની વાસ્તવિકતા , શિક્ષણ... રહેણાંક ... સ્વાસ્થ્ય ની જરૂરિયાત
જમાવટ જી સજી ટીમ જો આભાર . ખાસ તો દેવાંશી ભેણ આંજો.. જય હિન્દ
ખરેખર આવા વિડિયો જોવો એટલે એમ થાય આપડું જીવન ખૂબ સારું છે 😌🙏🏻❤️
18:12 ગીત પૂરું તો ના સમજાયું પણ..એમની મિઠાશભરી smile અને ગીત ની સુંદર રજુવાત...ખરેખર અદભૂત છે...💕💕💕💕💕💕
Lagan Geet chhe bhai
દિલ ખુશ થઇ ગીયું બેન ખરે ખર તમે ગામડા ની સાચી જણાવો છો
ને એટલા માટે કે અમે એક દિવસ અમે પણ સમાજ જીવતા એટલે જોઈને નાનપણ યાદ અવિગયો
વાહ દેવાંશી બહેન ,ફકત રાજકીય ચર્ચા નહી ફકત રોડ રસ્તા પાણી ની વાતોજ નહી પણ ,પણ લોક રદય સુધી પહોચી ને રણમા રહેતા લોકોની પણ આપ ચિંતા કરીને એક સારો ને સમજવા જેવો વિષય લઈને પણ આવોછે, એ બદલ આભાર
વાહ અસલ બેન
દેવાંશીબેન ખરે ખર શુ લખુ તમારા માટે કઈ સમજાતું નથી . ખુબ સરસ કામગીરી છે.
This video deserves a million likes atleast. I have been teaching MBAs for 10 years now here in so called urban Gujarat. Devanshi you are living what I would love to live. Kudos. You are showing Gujarat without any political, religious or any bias. Loved it. Hope I meet this Gujarat soon. Kudos.
Agree with u
ખુબ સુંદર એપીસોડ બનાવયો છે ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને
ખૂબ સરસ ....જો કોઈ લોકલ વ્યક્તિને સાથે રાખી ઇન્ટરવ્યુ કર્યું હોત તો વધુ સહજતાથી તેઓ જવાબ આપત, અને હજુ ઘણું જાણવા સમજવા મળી શકે તેમ હતું...અને કચ્છી ભાષાને આજ પર્યંત કોઈ લીપી રહી નથી...પાછલા 2-3 વર્ષોમાં લિપીને સ્વીકૃતિ અપાવવા કેટલાક કચ્છીઓ કાર્યરત/પ્રયત્નશીલ છે...ફરી એજ, મજા પડી..વીડિયો જોવાની...વતનથી દૂર....મલકની વાતો માણી😅
ધન્યવાદ બેન . અહી શિક્ષણ ની ખુબજ જરૂર છે . મલધારીઓ ને પોતાના વ્યવસાય માટે સ્થળાંતર કરવું પડતું હોય છે માટે આ બધા બાળકો ને સ્કૂલ બસ દ્વારા શિક્ષણ આપવા માં આવે તો બહુજ સરસ કામ થાય .. આવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવા માં આવ્યા છે ............ નિખાલસ , ઈમાનદાર , પ્રકૃતિ પ્રેમી , અસલ ભારત હજી પણ ગામડા મા જ વસે છે......
લાઈટ ક્યાં સે??પાકા મકાનો ક્યાં સે??
અત્યાર સુધી કોઈ ચેનલે આવુ કાઇ બતાવ્યું જ નથી ફકત પોતાની ટીઆરપી મલે તેનુ જ ધ્યાન રાખ્યું છે. એટલેજ આપના શો હંમેશા ⭐⭐⭐⭐⭐Devanshi ⭐⭐⭐⭐⭐
વાહ! દેવાંશી બેન!
છેવાડાના વિસ્તારમાં પહોંચી છેવાડાનાં બાળકોની મુલાકાત લઈ સફળ અને કુશળ પત્રકાર તરીકેની છાપ હતી અને વધું સુદ્રઢ કરી.
વાહ કચ્છડો માયાળુ મલક 🙏
અદ્દભૂત કચ્છી ગીત ગાયું,
ખુબ ધન્યવાદ દેવાંશી બહેન નેતવોની આંખ ને કાન ખોલે એ વી કહાની બતાવી છે
વાહ બેન...ખૂબ સરસ...બિલકુલ પણ નિરસ થયા વગર એકસાથે આખો વીડિયો જોયો... મજા પડી ગઈ...Keep it up
બહુ સરસ રિપોર્ટિંગ છે દેવાંશીબેન અને આ કચ્છના અંતરે વિસ્તારોની વાતો અને લોકજીવન તેઓને મોકો મળ્યો છે તો બહુ સરસ અને કહીને તો પાણી તો પહોંચ્યું છે કચ્છમાં તો એ સારી વાત છે પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે તો સરકાર આવતા વખતે કરશે ચૂંટણી પછી એવું આશા રાખીએ આપણે બાકી ખરેખર સરસ રિપોર્ટિંગ છે થેંક્યુ
ખૂખ ખુબ આભાર બેન તમારો તમે એક સાચી વાસ્તવિકતા જનતાને બતાવો છો
હુ ભાજપનો સમર્થક નથી, હુ આપનો સમર્થક છું પણ જ્યારે જ્યારે વાત કચ્છની આવે ત્યારે ખરેખર એ દિલથી સ્વીકારવું પડે કે કચ્છ મા નર્મદાનું પાણી પોકાડવાનું, ૨૦૦૧ મા જ્યારે કચ્છમા ભુંકપ આવ્યો ત્યારે લોકો કેતા કે હવે તો કચ્છ નકસામા પણ નહી રહે પણ આજ ભારતનું એક નામદાર ટુરીસ્ટ પોઈન્ટ બની ગયું આ વિઝન નરેન્દ્ર મોદીનુ હતુ
narmada ma aa canle najik rehta loko ne pu6jo amne made k nay pani pa6i kehjo
મોદી સારા છે પણ એમની નીચે ના બધા ઘંટ છે...
Etle to bhari bhari ne vote made che BJP ne kutch mathi
સાચી વાત છે અને એટલે જ કચ્છ માં ભાજપ જ આવશે
Ha
Gujarat's no. 1 news channel 👍
કચ્છ ના માલધારી ઓ એ(રબારી,જત,સમા,સુમરા,ચારણ,હિગોરજા,
સમેજા, વગેરે) વિકાસ માટે એક મંચ પર આવવું જોઈએ. સત્તા હાથમાં હોય તોજ વિકાસ થાય
ધન્ય છે દેવાનશી બહેન તમને.
વાહ ખુબજ સરસ આનંદ થાય છે
I like really analisys by devanshiji
ખુબ સરસ દેવાંશીબેન મોજ પડી ગઈ 👌ખુબ આગળ વધો 👍જય માતાજી 🙏🏼
દેવાંશી બેન ખુબ ખુબ આભાર આ નાના માણસો નો વિડિયો બનાવ્યો
કચ્છ મારો જીવ છે કારણકે મારા પુર્વજો સદિઓ પહેલા કચ્છ થી આવી ગુજરાત વસ્યા હતા.
Kachha pan Gujarat ma j aave bhai
દેવાંશી બેન આ નિર્દોષ બાળકો ને પ્રેમાળ ભાવે વાર્તાલાપ ખૂબ જ સરસ આપણા પર કુદરત ની મહેર છે.
બોવજ સરસ વાત કરે છે દેવાંશી
Vah devanshiben જબરજસ્ત હો 👏👏
વાહ...મન જો kachhdo બારેમાસ વાહ devanshi બેન khara patrkar ખૂબ saral માણસ
જેવા નામ એવા ગુણ જમાવટ
These real citizens of rural Guarat India depicts pure Life style free from dirty politics, greed for money.
આ માલધારી સમાજ ના નથી પરંતુ મુસ્લિમ ભાઈઓ લાગે છે પણ ખરેખર અદભૂત દ્રશ્ય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 love you this community 💗💗💗💗💗💗💗💗💗💗💗
કરછ ના સુમરા માલધારી છે.
મુસ્લિમ માલધારી
Pan Bhai badha pase mal dhor che😊
એકદમ સારી મુલાકાત લીધી બેન તમે
જમાવત ચેનલ જમાવત થઈ ગઈ
Nature na darsan karavya Dil khus Thai gai thanks madam
શુ વાત શે👌👌
ખરેખર મેં આ તમારો વિડિઓ જોયો એટલે મને ખુબ ખુબ મજા આવી મેં અત્યાર શુધી ઇન્ટરવ્યૂ વારા ઘણા વિડિઓ જોયાં પણ મેડમ આ વિડિઓ માં તમે ખૂબ સરસ ઇન્ટરવ્યૂ લીધું અને નાના માણસ શુધી પહોંચ્યા🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન નીડર પત્રકારત્વ ને 100 સલામ છે અને દરેક સમાજની હકીકત બતાવવા આપ હંમેશા ખૂબ પ્રગતિ કરો ખરેખર જમાવટ એ કરી છે જમાવટ no 1
ખૂબ સરસ બેન મજાની જમાવટ મતાવી....જોઈ ને દિલ ખુશ થઈ ગયો......
બહેન ખુબ સરસ 🙏
ખરેખર દેવાંશી બહેન ખરેખર આપ જે કામ કરી રહ્યા છો એ અદભુત કાર્ય છે. મહાદેવ જી આપ શ્રી ને શક્તિ આપે. 🙏🏻🙏🏻
Devanshi, you are a new ray of hope for humanity
One of the best anchor,reporter, enthusiasm journalist and real voice of victims,poor and deprived.u are a valueble personality for journalism
News vala bov joya pan Ava veran ran ma Loko vachche jai atlo saras Loko ne khush karya...devanshi ben khub saras kam karo cho
વાહ મોડીજી ભગવાન તમારો વિકાસ ran માં નલ થી પાણી,ભગવાન તમને મારી ઉંમર આપી દે
બઉ સરસ દેવાંશી બેન તમારા વિડિયો બઉ સારા છે હું કાયમ મારી ફેમિલી સાથે જોઉં છું ખૂબ મજા આવે છે બધાજ પત્ર કારો માં તમારું જમાવટ ચેનલ નબર વન છે👌👌👌👍👍 તમારી ટીમ આવીજ રીતે ખૂબ આગળ વધે માં પ્રકૃતિ ને પ્રાથના કરું છું જય જોહાર🙏🏼🏹🏹
Khub sundor khub saras 👍👍
અદભુત કચ્છ......ખૂબ સરસ ..devanshiben
બેન એક વાર અમારા મોઢેરા સૂર્યમંદિર માં આવો બેન. Iam huge fan of you દેવાંશી બેન. Really great job mem
ખૂબ સરસ દેવાંશીબેન, આભાર.
આવા નાના માણસો સુધી હજુ સુધી કોઈ મંત્રી કોઈ એમ એલ એ કોઈ કાર્યકર્તા નહીં પહોંચ્યા હોય ત્યાં આપણા બહેન પહોંચે છે 😍
તમારો અવાજ એકદમ સરસ છે અને બોલી પણ સરસ છે હુ તમારા વીડીયો દરરોજ જોવ છું
Devanshi is the king of social media
Kharekhar Bahuj Sara's Video
The best journalist ever i liked is jamawat.particuarly dewanshi n herseech
શિયાળે સોરઠ ભલો ,ઉનાળે ગુજરાત વરસે તો વાગડ ભલો, પણ મારો કચ્છડો બારેમાસ, જીયે કચ્છ, સરસ વિડિયો દેવાંશી બેન , જય માતાજી 🙏 મારા કચ્છ ના માલધારી સમાજ ની મોજ 😘😘
Hu kutch nij chu
@@JIGRAJVADHERDWARKA .. વાહ બેન 🙏 જય માતાજી
@@arjunsinh971 jay mataji bhai
જય હો જય હો દેવાંશીબેન 🙏🙏
There are very few such journalists in India....Madam I look at you journalism and I am reminded of Ravishkumar that after Ravishkumar there is only one person who can walk in that link is Devanshi Joshi....good medam
દેવાંશી બેન ની પત્રકારિતા મેં બહુ આગળ વધો ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દેવાંશી બેન કચ્છના ગામની ગ્રાઉન્ડ પરથી જે રજૂઆત દર્શકોને સરસ રીતે સમજાવી, તે બદલ ખુબ આભાર. કચ્છનો ખૂબ વિકાસ થયો, સ્થાનિકોને જે લાભ થયો, સગવડો મળી પરંતુ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, વર્ષો પહેલા એક ગુજરાતી કહેવત હતી, શિયાળે સોરઠ ભલો, ઉનાળે બલી ગુજરાત, ઓલો કો છોડો બારેમાસ,
Excellent ,activity done by you.such a good.
ખૂબ ખૂબ ધનયવાદ
બહુજ સરસ દેવાંશી બેન તમે સારા દર્પણ છો
જય માતાજી દેવાંશી બેન ધન્યવાદ બેન
ખૂબ સરસ બેન,આવું જ એક ગામ છે બનાસકાંઠા માં વાવ તાલુકામાં રાધા નેસડા,ત્યાં પણ રણ જ આવેલું છે અને ઇન્ટરનેશલ બોર્ડર અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલ છે
Superb devanshiben great i really proud of you. God kkharekhar prathna ke je jivn apdne apyu che best che❤❤
Proud of jamavat ... Aava loko koi swaarth nathi ho to potani jindgi ma j mojj
આવો ક્યારેક અમારા દાહોદ(લીમડી ) વિસ્તાર માં....❤️🙌
વાહ બેન મજા આવિ ગઈ તમારો આ વીડિયો જોઈ ને
વાહ બેન ખૂબ સરસ..શક્ય હોય તો દાહોદ જીલ્લા ગામડા નો એપિસોડ બનાવજો 🙏
વાહ દેવાંશી બેન સલામ છે તમને
સરસ ખુબ સરસ દેવાંશી બેન ખરેખર તમે જીંદગી જીવો કારણ કે રૂપિયા ધન દોલત ઇ બઘું હોય પણ જીવન માં આટલું નિખાલસ હાસ્ય બવ ઓસા માણસો માં હોય છે બવ આનંદ થાય તમારી વાતો સાંભળીને ❤
જરા હસ્તા રમતાં જીવો જગત બદલાઈ જશે તો બેન જય મુરલીધર 🤝 જય શ્રી કૃષ્ણ
બાળકો જ્યારે મોટા થશે ત્યારે જોઈને આ આંનાદિત થશે 😍
દેવાંશીબેન આ કચ્છ ના વિડિયો જોય ને ખુબ મજા આવે છે પણ રહેવા માટે જરૂરિયાત વધારે લાગે છે
મારી જિંદગીમાં પહેલી વાર જોયો આ મીડિયા મીડિયામાં સેવાડા નો ગરીબ માણસની પરિસ્થિતિ શું હશે બતાવવાની કોશિશ કરી ધર્મ કે ભેદભાવ વગર કદાચ આવું બધા મીડિયા કરે તો આ દેશ ખૂબ આગળ વધે ખુબ ખુબ ધન્યવાદ જમાવટ મીડિયાને
Didi boww mast aa volg hato dill khus te gyio maro Aa joye ny😭🥺😍di tami ava volg banva vo ye loku ny tami bow khus kyar bow Maja pan avie bow srs ye Video 😍😍😍😍
આ છે ગ્રાઉન્ડ જીરો ❤️❤️❤️
ખુબ સરસ નામ રાખુ જમાવટ
આખી દુનિયામાંથી લોકો અહી ફરવા આવે છે પણ અહીં ના લોકો બેઝિક જરિયતો થી વંચિત છે...
ખુબ જ સરસ વિડીયો છે 👌👌 બેન
જય શ્રી કૃષ્ણ 🙏🙏
આ વીડિયો મને ખુબ ગમે છે કચ્છી ભાષા ગમે છે
દિલથી સેલ્યુટ છે મેમ આપને... આપ જેવા પત્રકાર થી જમાવટ સાચા અર્થમાં જામે છે જય હો ગુજરાતી જય હો દિવાશી મેમ
દેવાંશી બેન હવે તો સારું છે તરીશ વર્ષ પહેલાં નુ જીવન રામ ભરોસે
Great Kutch ❤
Good Work Devanshi ben😊😊😊😊😊
વાહ દેવાંશીબેન.. ધન્ય છે તમને🙏
વાહદેવાશીબેન