ગુજરાત ના પ્રથમ પ્રત્રકાર કે જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છે..... અદ્ભુત કાયૅ .... દેવાંશી દીદી ને આમાં ખુબ તકલીફ પણ પડતી હશે પણ બાળકો ની સ્ટોરી પહેલીવાર જોઈ કે વરિષ્ઠ પ્રત્રકારે કરી......
પહેલી વાર એવું થયું કે વીડિયો આટલો જલ્દી પૂરો થઈ ગયો..એમ લાગ્યું...કેમ કે આમાં કોઈ લાલી લપેટ નહોતી... સરકારી ડોકટર શું કરે છે એ પણ જણાવી દીધું... ખુબ સરસ ખુબ સરસ...
Hmm .. સરકારી શાળાઓ ના મોજીલા બાળકો .. અને ભાર વગરનુ ભણતર .. એમને idea નથી કે મોટા થઈ ને શું બનવું .. પણ ... IPS and Doctor બનવાના dream જોનાર બાળક જ્યારે .. future બનાવવા struggle કરતા હોય ત્યારે .. આ બાળકોએ એમના dream real પુરા કરી લીધા હોય છે .. પશુપાલન કરનાર .. ચા ની હોટલ .. driving .. પોલીસ.. ખેતી .. etc work chart આત્મનિર્ભર બનાવે છે .. Marriage કરી લ્યે .. 2 / 3 child હોય .. ત્યારે well educated બાળકો exam આપતા હોય .. paper લીક થતા હોય .. Job મળે ત્યારે fix pay .. 5 year .. જૂની પેન્શન સ્કીમ બંધ કરી દીધી છે .. આથી ઘડપણ મા લાચારી .. આવા દરેક દૂષણ થી દૂર દૂર.. મોજીલા બાળકોની મોજીલી life ..
સંજય પોતે તો ભણવામાં ધ્યાન નથી દેતો પણ દેવાશી બેન નું ધ્યાન પણ ભટકાવી દે છે 😅😅😅😅 "જો પેલો છોકરો આયો એને હવે પૂછો 😂😂😂 એક્યુએલી આ બધા માં સંજય એની ફયૂચર લાઈફ માં બવ સુખી હશે ને સૌથી વધુ કમાણી કરનાર થશે...
વાહ દેવાંશિ બેન. ખરેખર મજા આવી આ વિદિઓ જોઇ. તમારા દરેક એપિસોડ કે વિડીઓ મા કઈક ને કૈક નવુ જાણવા મળે છે. સાચા પત્રાકાર. જિવન મા ખુબ આગળ વધો તેવિ શુભ કામનઓ . મહાદેવ બેન
બાળકો ખૂબ નિર્દોષ છે. આ બાળકો સાથે વાત કરીને આનંદ થાય છે. સારા દિવસો આવવાના છે એવું કહેનારા છેતરપિંડીઓને સાંભળવા કરતાં જનતા ભૂલી ગઈ કે અદાણી અને અંબાણી માટે હતું
ખૂબ સરસ બહેન તમે જે બાળકો સાથે આજ ઇન્ટરવ્યૂ લીધું બાળક એક ભગવાન સ્વરૂપ છે જે આજ નિખાલસ પણે વાત કરતા જોવા મળ્યા આપના આ સુંદર કાર્ય ને ખુબ ખુબ અભિનંદન દરેક બાળક એની અંદર આજુ બાજુ માં જે વાસ્તવિકતા સામે હોઈ છે એ જોઈ ને શીખતું હોઈ છે એટલે એની આ ઉમર માં આટલું બોલવું ખૂબ સરસ મજા આવી આપનું આ ભગવાન સાથે નું લાઇવ ઇન્ટરવ્યૂ જોઈ ને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન આપને 🎉🎉🎉
જોરદાર સ્ટોરીઓ કવર કરી રહ્યાં છે.... બેન બસ આવીજ રીતે દરરોજ એક એક અથવા વિક માં એક એક વાર આવાં એપિસોડ લાવતા રહેજો આ બધુ જોઈ ને એમ થાય છે કે નવી જનરેશન આપણા બધા આગળ જાશે જ કાંઈ વસ્તુ શીખવી નહી પડે 😃😃😃😃😃😃😃
હું અત્યારે 46 વર્ષ નો છું અને કેમિકલ નો business છે....૧૯૯૩ થી મુંબઈ રહું છું, 8 માં ધોરણ સુધી વતન સાબરકાંઠા ના ગામ માં ભણ્યો છું, આ વીડિયો જોઇને મારું બાળપણ યાદ આવી ગયું, અમે બાળમિત્રો આવીજ વાતો કરતા અને હું ગુજરાત st નો ડ્રાઇવર બનવાનું સપનું જોતો હતો, મારો પ્રિય રૂટ હતો... માણસા - કારંટા.....પીપી .. પ..... ખરેખર ....બાળપણ એટલે અમૂલ્ય
આ ચેનલમાં પોપ્યુલર વિડીયો આ વિડીયો જ બન્યો વધારે વ્યુ વાળો ભુલકાઓ ના લીધે એક વાર ભુલકાઓને પાછા મળી એમનો આભાર માનવો જોઈએ અને ગીફ્ટ પણ આપો આટલા વર્ષમાં વધારે વ્યુ આને જ આપ્યા છે મારી વાત ખોટી હોય તો કો...... જય હો..... ❤
ખુબ સરસ દેવાંશી બેન આ સૌરાષ્ટ્ર ના નાના બાળકો માં ખુબ ટેલેન્ટ હોય છે પણ સમય સંજોગ ને પરીસ્થિતિ ને આધીન આમનું ભવિષ્ય અંધકારમય બને છે કારણ કે ગ્રામ્ય વ્યવસાય માં ખેતી પશુપાલન ને મજદુરી હોય છે જેના કારણે મમ્મી પપ્પા પણ બાળકો ની કેળવણી માં સમય નથી આપી શકતા ને આજકાલ ખેતી પશુપાલન માં ઉત્પાદન અને મહેનત પ્રમાણે પોષણક્ષમ ભાવો નથી મળતા ને સરકાર શીક્ષણને ખાનગી કરણના વિચારથી સરકારી શ્કુલો ભાંગી રહી છે ને સામાન્ય મધ્યમ વર્ગ ના બાળકો ને આજનું મોંઘુ શીક્ષણ અપાવવું ખુબ અઘરું છે એટલે આ ભાવી પેઢી ના ભવિષ્ય માટે વિચારવું ખુબ જરૂરી છે નઈતો શીક્ષણનુ સ્તર નીચે આવી શકે છે
You are such a polite ❤.. nd pehli chokro yarrrr jordaar 😂 Kapil Sharma ni takkar mare evo che😂😂 I seriously laughed out of control… blessings nd love to these kids❤
બહેન ખુબ સરસ આજનો આ વિડીયો જોય ખુબ મજા આવી ગઈ છે એક નિર્દોષ બાળકો જીવન હોય છે કોઈ પણ જાત ની બનાવટ વગર સવાલોના જવાબો આપી રહ્યા છે આવાં જવાબ નિર્દોષ ભાવે બાળકોજ આપી શકે
સંજયનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે
Ae job ny kre business krse😅
desi daaru no vepari banse
બો ખતરનાક બોલે છે ❤😂
Telnet se
True ❤
હું માનું છુ કે આમાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ પોલીસ બનશે પણ સૌથી સારી જિંદગી તો સંજય જ જીવશે...🙌
😂😂
😂
❤️🙌👌
100 ટકા ની વાત કરી
Right bro 👍
આ દેશ નુ ભવિષ્ય છે ,સંકોચ વગર જવાબ આપવો એ નાની ઉંમર માં ખુબ મોટી વાત છે.આ સાચું ગામડાનું જીવન છે. શહેરનુ છોકરું આવો નીડરતાથી જવાબ નો આપી શકે.
Right
100% agreed
Right
બે થી ત્રણ કલા મુવી જોયા પછી પણ આટલી મજા ના આવે ખુબ જ સરસ બેન અને નાના ભુલકાઓ ❤
ગુજરાત ના પ્રથમ પ્રત્રકાર કે જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છે..... અદ્ભુત કાયૅ .... દેવાંશી દીદી ને આમાં ખુબ તકલીફ પણ પડતી હશે પણ બાળકો ની સ્ટોરી પહેલીવાર જોઈ કે વરિષ્ઠ પ્રત્રકારે કરી......
જોરદાર મજા આવી ગઈ બેન...ગામડાનું વાસ્તવિક બાળકો નું જીવન...નં 1 છે...
રબારી ભરવાડ ના દીકરા હંમેશા મોજ મસ્તી માં જ હોય ❤
પણ હોય તો રબારી અને ભરવાડ જ
😂😂😂ha aavi vato kre toi tme aene jutho badhavo aapo cho
Pachhi kyayhi aagad jay tamara chhokra
@@vishalAmreli ભગવાન માતાજી ની દયા છે સમાજ ને.. અમાર તમારી જેમ મયકાંગ્લું જીવન નથી 😂🤷
@@jayramdesai-sk6hc
sachi vat kre ae maykangla
Ne koi nana manas par ruaab jamavvo aene tme shurvir kaho??potane🤣🤣
Bas kr bhai
@@vishalAmreliબાયલા ઓ રબારી ભરવાડ સામે પડવાનું તમારું કામ.નહિ પાંચ વર્ષ જવાદે જય જોવે ત્યાં રબારી ભરવાડ જ હસે
વાહ દેવાંશી બેટા વાહ,, આવા કાર્યક્રમો દ્વારા આપણી ભાવિ પેઢી નું ભવિષ્ય જાણવા મળે છે 👌👍🏼👌
ભરવાડ સમાજ હંમેશા બધાનું સારું કરવાં ની વૃત્તી વાળો છે એ ની ઝલક બાળકો છે ❤
દાદાગીરી વધારે કરે સારું કરવા કરતાં 😂
@@FactadoDarshanprajapati પાંચ આંગળીઓ સરખી ના હોય ને ભાઈ
શહેરા તાલુકા માં કેટલા ના હાથ પગ ભાગી નાંખે છે ચૂંટણી આવે ત્યારે વોટ આપવો લોકો નો પોતાનો અધિકાર છે પણ ત્યાં તો જબરજસ્તી થાય છે
ભરવાડ સમાજ અને રબારી સમાજ સોરાષ્ટ બાજુ છે એ ભગવાન થી પણ કમ નથી
પણ રે છે તો ભરવાડ જ ને
પહેલી વાર એવું થયું કે વીડિયો આટલો જલ્દી પૂરો થઈ ગયો..એમ લાગ્યું...કેમ કે આમાં કોઈ લાલી લપેટ નહોતી...
સરકારી ડોકટર શું કરે છે એ પણ જણાવી દીધું...
ખુબ સરસ ખુબ સરસ...
વાહ બેન ખૂબ સરસ ભરવાડ ના છોકરા સાથે મજા કરવાની મજા આવી માલધારી સમાજનું જીવન ધોરણ બસ મોજ મજા માટે જીવે છે માલધારી ની મોજ કાંક અલગ જ હોય છે
ક્યારેક પ્લોટ પણ પચાવી પાડી છે
Kok hoi -badha nahi
To aavu kevu nhi
@@Pasdfghjklasdfghjkltane aadi gaya lage se😂
@@Pasdfghjklasdfghjklbeta ena mate pan jigar joie . Ane ketla na plot kabje karya keje
@@Pasdfghjklasdfghjklતારી બોવ બળે છે અડુ ગયા લાગે છે😅
દેવાંશીબેન મજા પડી ગઈ. તમે બાળ માનસ ને ઉજાગર કરી ને ગામડાના બાળકો ના વિચાર પ્રદર્શિત કર્યા અને બાળકોના નિર્ભય અને નિખાલસ વલણ ને અભિનંદન 👏👏
સંજય ભલે મસ્તીખોર છે પણ એના મા દુનિયા ની સમજ બધા છોકરા કરતા વધારે છે.. ભવિષ્ય મા સંજય સારી એવી જિંદગી જીવસે એવું હું સ્પષ્ટ પણે કહી શકુ છું ❤
Right 👍
Right
મોજ પડી ગઈ બેન હો. ખરેખર બહુજ સરસ કાર્ય છે તમારું.. દિલ થી સલામ..🎉🎉🎉🎉🎉🎉🎉🎉
આ તમારો વિડિયો જોઈ ખૂબ મજા આવી ! મન હળવું થઈ ગયું
આવી મજા તો કપિલ શર્મા શો માં પણ નથી આવતી !! ધન્યવાદ બેન ...!
બહુ જ સરસ અને ખૂબ હસાવે એવો વિડિયો બનાવ્યો છે.specially એ છોકરો જે એમ કેહ છે કે "મને બઉ પૂછી લીધું હવે ઓલા ને પૂછો"
Very special kid
ખરેખર મજા આવી...એકદમ નિર્દોષ વાતો, વિચારો જાણવા મળ્યા..
સંજય ના લીધી વિડિઓ ચાલ્યો..એનો ફુલ interwie કરો બૂમ પડશે
બેન બહુ મજા આવે છે. છોકરાવ સાથે વાત કરતા પોલીસ, Dr. ટીચર વગેરેની વાસ્તવિકતા બહાર આવી શકે છે.
ખોડલ કઈ ને નીકળીએ. તો કાંઈ ન લાગે કજા. દુઃખ હરી ને સુખ દયે ઈ આ માં ગળધરા વારી ની મજા.
Hmm .. સરકારી શાળાઓ ના મોજીલા બાળકો .. અને ભાર વગરનુ ભણતર ..
એમને idea નથી કે મોટા થઈ ને શું બનવું .. પણ ...
IPS and Doctor બનવાના dream જોનાર બાળક જ્યારે .. future બનાવવા struggle કરતા હોય ત્યારે .. આ બાળકોએ એમના dream real પુરા કરી લીધા હોય છે ..
પશુપાલન કરનાર .. ચા ની હોટલ .. driving .. પોલીસ.. ખેતી .. etc work chart આત્મનિર્ભર બનાવે છે ..
Marriage કરી લ્યે .. 2 / 3 child હોય ..
ત્યારે well educated બાળકો exam આપતા હોય .. paper લીક થતા હોય ..
Job મળે ત્યારે fix pay .. 5 year ..
જૂની પેન્શન સ્કીમ બંધ કરી દીધી છે .. આથી ઘડપણ મા લાચારી .. આવા દરેક દૂષણ થી દૂર દૂર.. મોજીલા બાળકોની મોજીલી life ..
Bahu unda utarya Lago
સંજય પોતે તો ભણવામાં ધ્યાન નથી દેતો પણ દેવાશી બેન નું ધ્યાન પણ ભટકાવી દે છે 😅😅😅😅 "જો પેલો છોકરો આયો એને હવે પૂછો 😂😂😂 એક્યુએલી આ બધા માં સંજય એની ફયૂચર લાઈફ માં બવ સુખી હશે ને સૌથી વધુ કમાણી કરનાર થશે...
Absolutely right 👍
સચ્ચાઈ, નીડરતા અને નિખાલસતા ર્દશન ❤️ #ગામડાની મોજ.....જરાય બનાવટીપણું નઇ 🔥🔥
ખુબજ સરસ... જો બાળકો ને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો દેશ સમાજ માટે ઘણું કરી શકે
ગામડું તો ગામડું કેવાય 😍
Haa gamda ni moj 😂
વાહ દેવાંશિ બેન. ખરેખર મજા આવી આ વિદિઓ જોઇ. તમારા દરેક એપિસોડ કે વિડીઓ મા કઈક ને કૈક નવુ જાણવા મળે છે. સાચા પત્રાકાર. જિવન મા ખુબ આગળ વધો તેવિ શુભ કામનઓ . મહાદેવ બેન
બાળકો ખૂબ નિર્દોષ છે. આ બાળકો સાથે વાત કરીને આનંદ થાય છે. સારા દિવસો આવવાના છે એવું કહેનારા છેતરપિંડીઓને સાંભળવા કરતાં જનતા ભૂલી ગઈ કે અદાણી અને અંબાણી માટે હતું
ખૂબ સરસ બહેન તમે જે બાળકો સાથે આજ ઇન્ટરવ્યૂ લીધું બાળક એક ભગવાન સ્વરૂપ છે જે આજ નિખાલસ પણે વાત કરતા જોવા મળ્યા આપના આ સુંદર કાર્ય ને ખુબ ખુબ અભિનંદન દરેક બાળક એની અંદર આજુ બાજુ માં જે વાસ્તવિકતા સામે હોઈ છે એ જોઈ ને શીખતું હોઈ છે એટલે એની આ ઉમર માં આટલું બોલવું ખૂબ સરસ મજા આવી આપનું આ ભગવાન સાથે નું લાઇવ ઇન્ટરવ્યૂ જોઈ ને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન આપને 🎉🎉🎉
જોરદાર સ્ટોરીઓ કવર કરી રહ્યાં છે.... બેન બસ આવીજ રીતે દરરોજ એક એક અથવા વિક માં એક એક વાર આવાં એપિસોડ લાવતા રહેજો આ બધુ જોઈ ને એમ થાય છે કે નવી જનરેશન આપણા બધા આગળ જાશે જ કાંઈ વસ્તુ શીખવી નહી પડે 😃😃😃😃😃😃😃
जय श्री कृष्ण ।। देवांशीबेन ।।खूब मजा आवि । रियल दिल खुश करी दिधु ।
દેવાંશી બેન... આવા interview બતાવતા રહો...ખુબ મૌજ આવી
ભરવાડના બાળકો જ સાચુ બાળપણ જીવે છે
ગામડાના બાળકોનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે
હું અત્યારે 46 વર્ષ નો છું અને કેમિકલ નો business છે....૧૯૯૩ થી મુંબઈ રહું છું, 8 માં ધોરણ સુધી વતન સાબરકાંઠા ના ગામ માં ભણ્યો છું, આ વીડિયો જોઇને મારું બાળપણ યાદ આવી ગયું, અમે બાળમિત્રો આવીજ વાતો કરતા અને હું ગુજરાત st નો ડ્રાઇવર બનવાનું સપનું જોતો હતો, મારો પ્રિય રૂટ હતો... માણસા - કારંટા.....પીપી .. પ.....
ખરેખર ....બાળપણ એટલે અમૂલ્ય
Sabarkantha ma kyathi
@@FREEFIRE-dy1gx adpodra, ta. Hmt
આ ચેનલમાં પોપ્યુલર વિડીયો આ વિડીયો જ બન્યો વધારે વ્યુ વાળો ભુલકાઓ ના લીધે એક વાર ભુલકાઓને પાછા મળી એમનો આભાર માનવો જોઈએ અને ગીફ્ટ પણ આપો આટલા વર્ષમાં વધારે વ્યુ આને જ આપ્યા છે મારી વાત ખોટી હોય તો કો...... જય હો..... ❤
ખૂબ જ સુપર મુલાકાત ખૂબ જ મજા આવી ગઈ દેવાંશી બહેન તમારી વાત કરવાની કળા અદભુત છે
ખરેખર બવ મજા આવી બેન...મને તમારી વાત કરવાની આવડત બવ ગમી
બાળકો નીડર સારા છે પરંતુ ભણતર માં થોડું વધારે ધ્યાન આપવું પડે એમ છે આ જ બાળકો દેશ નું ભવિષ્ય છે સાચો માર્ગ આપસુ તો વધારે સારા આગળ વધે એમ છે ❤
સુખ ની જિંદગી છે સાહેબ વાહ આનંદ થયો જોઈ ને બાળકો ને .. એક સંદેશ બોવ સારો મળ્યો કે પૈસા જ જીવન માં બધું નથી🙏🏼
વાહ દેવાંશી બેન વાહ સરસ જયસ્વામિનારાયણ
દેવાંશી બેન
ખુબ સુંદર કાર્ય...
આ વસઈ ગામ અમારા ફૈબા નુ ગામ છે...ખુબ બધી વાર આ ગામ મા આવ્યો છું...
મારુ ગામ છે યા
એકદમ સરસ સ્ટોરી બહેન જય માતાજી
દેવાંશી બહેન લા જવાબ ઈન્ટરવ્યુ લીધુ બાળકો સાથે જયશ્રીકૃષ્ણ બહેન
કોન કોન રીલ્સ જોય ને આવ્યા 😅
Ame 😂😂
Hu
Hu
I am
Sachu😂
વાહ...મોજ આવી ગઈ...હો...જોરદાર ... જબર જવાબ આપે હો...
મને ગોરવ છે મારા આ સમાજ ના બાળકો માટે ❤ સમાજ તો છે પણ માંરો દેશ મારું ગુજરાત ❤
ખુબ ખુબ ધન્યવાદ બહેન જી
વાહ દેવાંશી બેન વાહ મોજ પડી ગઈ
ખુબ સરસ દેવાંશી બેન તમારી પત્રકાર તરીકે ની કામગીરી બદલ ખુબ ખુબ અભિનંદન બેન
એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હુ રઘુ છું
Hu Raghu chu
😢
Mast Raghu Bhai Sanjay Bhai ni I'd hoy to kiyo ne
આ સંજય ની આયડી છે
ફોલો કરો
Kapil sharma ❌
sanjay from saurastra ✅😅
બેન તમે આ બાળકો સાથે વાતચીત કરી એ નીખાલસ ભગવાન સ્વરૂપ એટલે બાળકો જય શ્રી કૃષ્ણ ભગવાન
ખુબ સરસ દેવાંશી બેન આ સૌરાષ્ટ્ર ના નાના બાળકો માં ખુબ ટેલેન્ટ હોય છે પણ સમય સંજોગ ને પરીસ્થિતિ ને આધીન આમનું ભવિષ્ય અંધકારમય બને છે કારણ કે ગ્રામ્ય વ્યવસાય માં ખેતી પશુપાલન ને મજદુરી હોય છે જેના કારણે મમ્મી પપ્પા પણ બાળકો ની કેળવણી માં સમય નથી આપી શકતા ને આજકાલ ખેતી પશુપાલન માં ઉત્પાદન અને મહેનત પ્રમાણે પોષણક્ષમ ભાવો નથી મળતા ને સરકાર શીક્ષણને ખાનગી કરણના વિચારથી સરકારી શ્કુલો ભાંગી રહી છે ને સામાન્ય મધ્યમ વર્ગ ના બાળકો ને આજનું મોંઘુ શીક્ષણ અપાવવું ખુબ અઘરું છે એટલે આ ભાવી પેઢી ના ભવિષ્ય માટે વિચારવું ખુબ જરૂરી છે નઈતો શીક્ષણનુ સ્તર નીચે આવી શકે છે
Proper education cannot create blind pious people
ખૂબ સરસ હસતા હસતા તમે નાના નિશાળિયા ના મન ની વાત સમજવાની કોશિશ કરી નાના બાળક જોડે નાના બાળક બની ❤
Best inspiration and comedy video...
કોઠાસૂઝ બોવ સરસ છે , logic એક નંબર છે આ લોકોનું , ભલે નાના પણ logic સાચું છે બધી વાત નું
ખરેખર સંજય ની વાતો....સાંભળી મજા આવી....ખૂબ આગળ વધશે
ગામડાની મોજ એ શહેર ના લોકો કયારે નહિ જાણી શકે. કેમ એ ગામડાં ના લોકો જેવા લોકો સિટી માં નહિ મળે. હા ગામડું હા
જવાબો બહુ મસ્ત આપે છે.. confidence thi
જામનગર ની જય હો
બહેન આવા વિડિયો જોવાની ખુબજ મજા આવી ખૂબ સરસ વિડિયો બનાવ્યો નાના નાના બાળકો ની કાલીઘેલી ભાષા બહુ જ સરસ
Vaah mara bharwad samaj ..khub j bholo Ane dayalu samaj che .
You are such a polite ❤.. nd pehli chokro yarrrr jordaar 😂 Kapil Sharma ni takkar mare evo che😂😂 I seriously laughed out of control… blessings nd love to these kids❤
સંજય નુ અએકલાનુ interview લ્યૌ special.
ખુબ મજા આવે એવુ છે.
આ ગામડાની યુનિવર્સિટી છે
ગણતરની પાઠશાળા 👍
Bhane ena krta gane e saru emne???😅😅
Vah.devanshi.ben.kaik.aavu
Hoy to saru.lage
ખુબ સરસ સંજય ભાઈ
ભોળા બાળકો ની વાતો સાંભળવા ની ખૂબ મજા આવી...એકદમ નિખાલસ બાળકો છે...😘
જોરદાર બેન તમે મોજ કરાવી દીધી પરંતુ બાળક બાળક છે એ નિખાલસ થી જ વાત કરે ...........બાળકો ભગવાન નું રૂપ છે નમસ્તે❤❤❤❤❤
ખુબ સરસ બેન, ખરેખર આવું પત્રકારત્વ પહેલી વાર જોયું. એકદમ ground level, true India, બાળપણ ના નિખાલસ જવાબો બધુજ જોરદાર.
Devanshi ben rocks 🎉🎉
Sanjay also 😅
બહેન ખુબ સરસ આજનો આ વિડીયો જોય ખુબ મજા આવી ગઈ છે એક નિર્દોષ બાળકો જીવન હોય છે કોઈ પણ જાત ની બનાવટ વગર સવાલોના જવાબો આપી રહ્યા છે આવાં જવાબ નિર્દોષ ભાવે બાળકોજ આપી શકે
Jamawat is best🙌🏻
Khub j sunder program ❤
વાહ ગામડૂ અને બાળકો
Unique.... really good and heart touching
Bachapan yaad avi gyu
મજા આવી ગઈ..... આવો અમારા છોટાઉદેપુર માં....
વાહ દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન
9:34 વાયનુ, રોટલી કરવાનું 😅😅😅😅😅😅😅😅😅 વાહ ભૂરા વાહ
😅
Video joine majja aavi gayi
વાહ દેવાનશી દીકરી
બેન ખુબ સરસ કામ કરો છો આપનો આ વીડિયો ઘણું શીખવી જાય છે ધન્યવાદ
Very nice Sanjay bov saro chokro chhe hoi aene help kare to vadhre ma vadhre aagad nikdi sage aem chhe sanjay
સંજય નુ મગજ ખુબ ઉંચા વીચારો વાળું છે તે પોતાની જીંદગી વટ થી અને મસ્ત જીવશે... જય દ્વારકાધીશ 🙏🚩 જય ઠાકર 🙏🙏
Best પ્રોગ્રામ. બાળકો કેટલાં નિર્દોષ અને સાચું બોલે છે.
Mem I saw your every vedio 2 times.... Feeling better after listening you... Motivated
એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હતી હુ રઘુ
આજ ગામડાનું સાચું જીવન છે જે આ બાળકો જીવી રહ્યા છે ખૂબ જ સરસ...😊
ડોક્ટર બનવુ છે નેં કોઈ દર્દી નાં આવે કેવી સરસ ભાવનાં છે
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન
સંજય મોટો થઇ એક મોટો રાજકારણ જશે
વાહ સરસ ખૂબ જ મજા આવી નાના બાળકોની વાતો સાંભળવાની..😊😊
Ha સંજય ની જમાવટ😊😊
ખુબ ખુબ અભીનંદન આવાનીડરજાબાજપતરકારને
8:40 ધ્યાન તો છે એનું પણ બીજે ક્યાંક😂😂😂
બેહેન તમે બહુજ સારૂ રીપોર્ટીંગ કરો છો
બોવ મજા આવી ગઈ હો...
Devanshi mem.....really aap jaisa koi bhi bol skta
બેન આ વિડીયો બોવ સરસ લાગયો પેલી વખત હો હશાવી દિધા હો
દેવાંશી બેન , ખરેખર આજે તમને નાના બાળકો સાથે દિલથી મોજ કરતાં જોઇ ખૂબ આનંદ થયો ,આપની મહેનત , અને સેવા ને સો સો સલામ છે.જય જલારામ બાપા...
વાહ..મારુ નાનપણ યાદ આવી ગયું મને...1997...નું😢
બહુ મજા આવી ગઈ દેવાંશી બેન ખૂબ સરસ 🎉