Gandhinagar : ઘોડા પર બેઠેલા દલિત વરરાજાને માર મારવાની ઘટના શું છે? વરરાજાએ શું કહ્યું?

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024
  • #dalit #gujaratinews #gandhinagar #marriage
    માણસા નજીક ચંડાસણ ગામમાં જાનમાં કથિત રીતે દલિત ઘોડી પર નાં બેસી શકે એમ કહી મારમારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. શું છે સમ્રગ મામલો ? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટમાં
    વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ સાગર પટેલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 659

  • @akshayakshay9085
    @akshayakshay9085 10 месяцев назад +79

    હું ઠાકોર છું પણ આ વાત નો મને પણ દુઃખ છે ભાઈ સોરી 😢😢 આવુ નો થવું જોઈ

    • @darshitkaushal5298
      @darshitkaushal5298 10 месяцев назад

      भाई भाई

    • @DhavalParikh-o9o
      @DhavalParikh-o9o 10 месяцев назад

      Tamara samaj na ava amuk asmajik tatvo ne samjavo bhai k jan rokwano riwaj kinnaro kare che Krupa Karine kinnar samaj no je haq che Ema tarap na maro

    • @rakshitjani7721
      @rakshitjani7721 9 месяцев назад

      धन्य छे भाई❤

    • @gauravsinhbarad808
      @gauravsinhbarad808 9 месяцев назад

      @@DhavalParikh-o9o aarakshan hatavanu kaho chutiyo ketli kherat ma lo chho aarakshan bija na haq Khao 60

    • @palak208
      @palak208 7 месяцев назад

      હાય વોટ લેવા છે એટલે આવું બોલો છો

  • @jaydipsinhparmar276
    @jaydipsinhparmar276 9 месяцев назад +9

    જય માતાજી મિત્રો હુ આ ઘટના થી બહુજ દુ:ખ અનુભવું છું,આવુ કોઈ જોડે નો થવું જોઈએ બધા એક સમાન રાખો અને મારી એક વાત પણ છે કે જો બધાને એક સમાન રાખવા ની વાત બધા કરે છે તો હુ પણ સહમત છુ પણ જે લોકો શિક્ષણમા ભેદભાવ રાખે છે અને અનામત માટે જે ભેદ ભાવ છે તે હટે અને આ મિડીયા વાળા આ અનામત ની વાત પણ આ રીતે મિડીયા ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડે ,કેમકે અનામત ના લીધે બીજે ગણાં હોશિયાળ દિકરા દીકરીઓ નોકરી નથી મેળવી શકતા,માટે બધાને એક સરખો ન્યાય મળે અને બધા ભારતના એક પરિવાર ની જેમ રહે..

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv 10 месяцев назад +57

    ભગવાન આ લોકો ને સદ્બુદ્ધિ આપે
    હજી કંઈ દુનિયા માં જીવ છે

  • @sunilthakor9811
    @sunilthakor9811 10 месяцев назад +143

    આવા અસામાજિક કડકમાં કડક સજા થવી જોઈએ

    • @mahimalek3331
      @mahimalek3331 10 месяцев назад +5

      I agree

    • @maheshmakwanaoficial5377
      @maheshmakwanaoficial5377 10 месяцев назад

      ઠાકોર આવુ કર્યું નવાય લાગે અત્યાર સુધી દરબારો કરતા એ સુધરી ગયા તમે બગડા

    • @ChauhanMaulik-l3q
      @ChauhanMaulik-l3q 10 месяцев назад

      અરે સુ કડક સજા લાવો અમદાવાદ માં નાગા કરી ને વર્ગોડો નીકળીએ

    • @TheKriss707
      @TheKriss707 10 месяцев назад +4

      Sachi vaat badlav ni jarur che aama kya thi hindu upar aave

    • @gauravsinhbarad808
      @gauravsinhbarad808 10 месяцев назад

      ​@@TheKriss707 nathi avvu upar lindu😂

  • @excellentcentre9114
    @excellentcentre9114 10 месяцев назад +125

    જ્યારે ભારત મા રજવાડા અને રાજાશાહી હતી ત્યારે ગાયકવાડ (વડોદરા) રજવાડા ના મહારાજા સયાજી રાઓ ગાયકવાડ તેમના રજવાડા ના દલીતો અને ગરીબોના લગ્ન પ્રસંગે આર્થીક સહાય અને અન્ય પ્રકારની મદદ કરીને ગર્વ અનુભવતા હતા.
    ભારત ને વિકસિત દેશ બનાવવા માટે જાતિવાદ અને ઊંચ અને નીચ ના ભેદભાવ નાબુદ કરવા જરૂરી છે.

    • @ahsau2968
      @ahsau2968 10 месяцев назад +3

      Sayajirao gaykvad ji scholarship se bhimrao ji ne higher study ki thi

    • @shaileshsinhchauhan5202
      @shaileshsinhchauhan5202 10 месяцев назад +1

      એ સમય અલગ હતૉ અનેં આજે અલગ છે માનવી અનેં સમય

    • @dhruvikidsshow808
      @dhruvikidsshow808 10 месяцев назад

      સરકારે આ ભેદભાવ દૂર થવા જોઈએ જરૂર જોઈએ

    • @devarshmakwana9723
      @devarshmakwana9723 10 месяцев назад +1

      Absolutely

    • @Funworld0020
      @Funworld0020 5 месяцев назад

      Datbar Darbar ma fer che..mara city ma sara che ava nag che...darudiya che...😅

  • @milanvegad6171
    @milanvegad6171 10 месяцев назад +126

    આઝાદી ના 75 વર્ષ પછી પણ ઊંચ નીચ નો ભેદ ખરેખર નિંદનીય છે 😢

  • @jd-ee1fd
    @jd-ee1fd 10 месяцев назад +12

    ખુબજ દુઃખદ ઘટના છે આ. આવું વર્તન કરવા વાળા ને પકડી પકડી ને મારો.

  • @dagshayari8201
    @dagshayari8201 10 месяцев назад +15

    હદ કરો હવે કોઈ ની ખુશી ની પલો ના છીનવો 🙏
    સપોર્ટ ના કરી શકો તો કંઈ નહિ પર નડો તો નઈ,
    મારા ગામ મા કોઈ દલિત ભાઇ ને ઘોડે ચડીને લગ્ન કરવા હોય તો હું ખુદ સાથ આપુ ને શાંતિ થી એનો પ્રસંગ થાય એવી કોશિશ કરું,
    કોઈ પણ જાત નો ભાઈ આપડા ગામ મા વરરાજો બનીને આવે તો આખા ગામ ની ફરજ આવે કે એનો પ્રસંગ સુધારે,
    આ જે ભાઈ છે એના વરઘોડા સમયે જો આપડા સવર્ણ ભાઈઓ બહાર નીકળીને હસતા મોઢે એનું સ્વાગત કર્યું હોત તો આ જે જાતિ વાદ નું ઝેર ફેલાનું છે એમાં થોડી અછત થાત,
    ને એક બીજા માટે પ્રેમ વધે,
    બધાને એમના કર્મ થી ઓળખો જન્મ થી નઈ,
    🙏
    હું ગઢવી છું ને હું મારા દલિત ભાઈઓ સાથે છું,

  • @karshanbhaisolanki3139
    @karshanbhaisolanki3139 10 месяцев назад +63

    ચૂંટણી નો બહિષ્કાર કરવો જોઈએ અને વિધાનસભા ગૃહમાં કડક કાયદાઓ ની માગણી નો રજુઆત કરવા માટે દરેકે મુખ્ય મંત્રી શ્રી ને મૌખિક જણાવવું જોઇએ .

  • @titlegaming9672
    @titlegaming9672 18 дней назад +2

    ભાઈ હુ પોતે દરબાર ઠાકોર છું મને આ વાત નું બહુ જ દુઃખ છે પણ સમય પ્રમાણે જિંદગી જીવતા શીખે કોઈ ની સાથે ભેદ ભાવ ના રાખો ઊંચ નીચ છોડે અને બધા હરી મળીને રહે જય ભવાની ⚔️⚔️⚔️🚩🚩🚩🙏🙏🙏💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @KYT_JOD
    @KYT_JOD 10 месяцев назад +14

    Hu Thakor chu ane aa na thavu joiye kem ke ana badhano adhikar che ❤ bhagvan tamari jodi ne khus rakhe❤

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 10 месяцев назад +64

    આવા લોકો ઊપર કડક કાર્ય વાહી થવોજોઈએ ઘોડા ઉપર બેઠે એમા શુ થઈ ગયુ

  • @ParmarJagdishbhai-y2w
    @ParmarJagdishbhai-y2w 10 месяцев назад +49

    डॉ बाबा साहेबे संविधान दिया है उसका इस्तेमाल होना चाहिए हक अधिकार है गुनाह किया उसे सजा होनी चाहिये

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад +1

      Na na bhai Ahmedabad ma ae mataji oj vare aave ho aavse 😅

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Baba saheb Ambedkar ne koi amdabad ma nhi odhktu hve odhkhe kdach

    • @ParmarJagdishbhai-y2w
      @ParmarJagdishbhai-y2w 10 месяцев назад +2

      काश kumanduk ना १९२ देश डॉ बाबा साहेब जयन्ती मानते है। जय भीम नमो budhadhay.

    • @gauravsinhbarad808
      @gauravsinhbarad808 10 месяцев назад

      ​@@ParmarJagdishbhai-y2w😂😂😂😂😂😂😂

  • @dineshrathod7704
    @dineshrathod7704 10 месяцев назад +23

    આવા લોકોના ધરપર બુલડોજર ચલાવવુ જોઇએ

  • @JayeshSutharia-n8n
    @JayeshSutharia-n8n 10 месяцев назад +14

    આવામાં તો મરો કાતો મારો એજ નિયમ થી ચાલવું જોઈએ જો કોઈ વ્યક્તિ આવું વર્તન કરે તો ⚔️🗡️🗡️🪓

  • @usmankangda1020
    @usmankangda1020 10 месяцев назад +26

    વારંવાર આ લોકો સાથે આવું બને છે. છતાં પણ વોટ તો અનપઢ ને જ.

  • @arifbhaivahora3918
    @arifbhaivahora3918 10 месяцев назад +18

    શું એ માનવ નથી શું તેને પોતાના શોખ પૂરા કરવા no કુદરતે નથી આપ્યો कुरान જોયેલા ગીતા જ્ઞાાન જોઈ લો આવું ક્યાંય નથી લખાયું

  • @divyavaghela2631
    @divyavaghela2631 10 месяцев назад +23

    Badha janaiya ye sathe mli ne same na ne dhoi no nakhava joiye

    • @nileshrathod2000
      @nileshrathod2000 10 месяцев назад

      जानेइया ना गया पछी दिकरी ना परिवार पर कनडगत् अने अत्याचार करवानु वधारे चालू करे आ नालायक लोको!

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 10 месяцев назад +33

    કોઈ પણ ને શોખ હોય ભલેને ખુશી કરે

    • @kalpeshjoshi4448
      @kalpeshjoshi4448 10 месяцев назад +1

      Ha 💯%
      Khare khar tha tha todi Deva joi a police a aava Loko na,

  • @gohelharshad7426
    @gohelharshad7426 10 месяцев назад +16

    વર્તમાન સરકાર જવાબદારી સ્વીકારે.

    • @devarshmakwana9723
      @devarshmakwana9723 10 месяцев назад

      Absolutely

    • @palak208
      @palak208 7 месяцев назад

      કોંગ્રેસના નેતાઓ ક્યાં ગયા નહીં બોલે બીજી સમાજના વોટ લેવા છે વા જીગ્નેશ વા હ

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 10 месяцев назад +17

    Hu brahman aa babat ma dalit bhai sathe chu

  • @bhaveshparmar2842
    @bhaveshparmar2842 10 месяцев назад +79

    દલિતો હજી હિંદુ હિંદુ કરો 😂😂😂

    • @arvindparmar9041
      @arvindparmar9041 10 месяцев назад +1

      😂

    • @WEBGURUMPHWSI9999
      @WEBGURUMPHWSI9999 10 месяцев назад +1

      ભાઈઓ આં 4 લુખાઓ ને કારણે બધા ને સરખા ના ગણતા હું દલિત છું મારાં દોસ્ત ઠાકોરો છે અમે બધા એક થાળીમાં ખાઈએ છીવ.

    • @gamithiiteshkumarguljibhai5687
      @gamithiiteshkumarguljibhai5687 10 месяцев назад +2

      ઘૂસવા નથી દેતા... તો પણ જબરજસ્તી થી ઘૂસવા જાય છે😂😂

    • @yashraaznishant
      @yashraaznishant 10 месяцев назад +5

      Jena garba vagadi ne kudi kudi ne nachta hata ae pan na aavi bachava🤣🤣

    • @leelabenchavada6487
      @leelabenchavada6487 10 месяцев назад +3

      Right

  • @KamlaVala-q6p
    @KamlaVala-q6p 10 месяцев назад +26

    Atle aapna gujarat ma shu haju aapna dalit samaj dari ne rehvana chhe maru kehvu aj chhe ke jyare pan dalit samaj na dikrapar aavu apmaan thay to shu 5 vyakti ne jaan na 100 thi150 manso pahochi na sake shu aapne tamaso jovano badha ek thav aava lukha tatvo hamesha aavu karta rehse pan aapne shu sahan j karvanu

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Hve bhai havjo bno Maro ne mrooo , toj aava atyachar bndh thase kyarey sambhdyu 6 k muslim samajna manso ne koi ye marya hoy nhine to aey biyne Rey to aaya bhartma na rehvadey mate mare aene Maro bs

    • @jayvanjara2607
      @jayvanjara2607 10 месяцев назад +3

      Tmari vat akdam sachi che pn Jo apda loko samno karat ne police vala e loko ni j vat sachi manat . Avu Bane j che ama kaydo fkt ava loko ni sathe j re che . Baki sarkar ke police jo kadak karyavahi karta ne to atyar na jamana ma avu that j ny. Pn sarkar ne police bdha a loko nu j sambhale che.

  • @rajeshvarimatajisadhvi2039
    @rajeshvarimatajisadhvi2039 10 месяцев назад +25

    શૂ?ધોડી
    એની?મા હતી ભાઈ કે બહેન

    • @Dineshpatelkotda
      @Dineshpatelkotda 10 месяцев назад

      Tari ma hiti 😂😂😂😂

    • @Shamstudio811
      @Shamstudio811 9 месяцев назад

      ​@@Dineshpatelkotdaraand na Gabla tari j ma che ghodina .

    • @VictorKap
      @VictorKap 8 месяцев назад

      ​@@Dineshpatelkotdarupala ni goond ma jai mataji thai che.. ja chati le😂😂😂

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 День назад

      ​@@Dineshpatelkotda તું ઠેકેદાર લાગે છે???

  • @dilipparmar7326
    @dilipparmar7326 10 месяцев назад +8

    આજના યુગમાં લોકો બૂમ પાડીને કહે છે,હમ સબ હિન્દૂ એક હૈ,તો પછી હિન્દુત્વ કયાં ગયું?😅

    • @MeruParmar-jb3ni
      @MeruParmar-jb3ni 10 месяцев назад

      To loda ema hindu dharam ne su leva deva hamna apna loko morbi MA apna j 3 loko ni hatya kari nakhi enu su

  • @rashidaukani5287
    @rashidaukani5287 10 месяцев назад +9

    Sakar jawab dar chhe

  • @jaygogamharaj5760
    @jaygogamharaj5760 9 месяцев назад +1

    હુ રાજપૂત છુ પણ અધિકાર બધા નો છે જય હિન્દ જય શ્રી રામ

  • @hitendramakwana4742
    @hitendramakwana4742 10 месяцев назад +3

    આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ જય ભીમ જય સંબીધાન

  • @gohilamitbhai9356
    @gohilamitbhai9356 10 месяцев назад +31

    સમાજમાં એકતા નથી

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад +2

      Smaj aema shuan kre bhai Jena ghre bne tej htiya r upado hve , je jne te jogve, Jena ghre bne6 tej maar khayle6 Shanti thi to bija krilevana?

  • @maheshmakwanaoficial5377
    @maheshmakwanaoficial5377 10 месяцев назад +6

    ઠાકોર આવુ કર્યું કેમ એ લોકો obc સી સમાજ સે તમને દરબારો ક્ષત્રિય સમજતા નથી ખબર સે એ લોકો તમે ક્ષત્રિય લખો સોં એ ગમતું નથી એ તમે લોકો જમીન વેચી કરોડપતિ બન્યા સોં એટલે બીક લાગે સે પૈસા પતે એટલે હતા એ ના એ

  • @_king_07
    @_king_07 10 месяцев назад +3

    😂😂😂 સરસ કર્યું ખૂબ સરસ 😂😂😂

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 10 месяцев назад +11

    બધા ઠાકોરો ને બદનામ ના કરો અમુક લૂખાઓ ને લીધે, અમારી બાજુના thakor ભાઈઓ અમે એક થાળી માં ખાઈએ છીએ..

  • @dmshukla1175
    @dmshukla1175 10 месяцев назад +11

    મહેરબાની, કરી ને આવ્યુ ના કરશો ભાઈ....e... આપના ભાઈઓ છે... સમાજ મો દરેક ને સમાન જીવનનો અધિકાર છે.

    • @rakeshchauhan9545
      @rakeshchauhan9545 10 месяцев назад

      Bhai Jo agar aa samaj dharm parivatan kare to gode chadvano adhikar che kharo?

  • @ravindrachauhan130
    @ravindrachauhan130 10 месяцев назад +13

    ભાઈ એમને અગાઉ પૂછવું જોઈતું હતું. ..
    ઘોડી તમારી માં થાય કે બહેન,
    વાંધો શાનો છે. . . .?
    આ લુખ્ખાઓ છે. . .
    ખરેખર તો ગામમાં ક્ષત્રિયો પોતાના ઘોડાં સામેથી આપે છે એવા દાખલા પણ છે સૌરાષ્ટ્ર માં

  • @hiteshparmar7297
    @hiteshparmar7297 10 месяцев назад +8

    So sad bhai....humlo karva vati bhai ame માફી માગીએ છે.. જય સનાતન જય હિંદ

  • @tannanitin5856
    @tannanitin5856 10 месяцев назад +4

    યાર એ તો ચાર અહીંયા તો આખી જાન હતી સુ બધા એ હાથ માં બંગડીઓ પેરેલી હતી એ ચાર ને જવાબ ના આપી શક્યા આમ ને આમ રેસો આપન ને જીવવા બી ના દે આ લોકો એના માટે પોતે લડો બીજા કોઈ પાસે ન્યાય ની આશા મત રાખો ભાઈ આમ ક્યાં સુધી ડરી જીવશો આમ ડરશો તો જીવવા બી ના દે આ લોકો ક્યાં સુધી બીજા લોકો પાસે હાથ ફેલાવા નો ન્યાય માટે રોવાનું આમજ રોવાનું નાઈ ભાઈ એ લોકો ને સામે જવાબ આપવાનો આમ ક્યાં સુધી ડરી રેશો નહિ તો ભાઈ પસી બંગડીઓ પેરવા. ના વરા આવશે

    • @memeupadates3579
      @memeupadates3579 10 месяцев назад

      bhai aa badhu upper cast ma chale , parantu dalito aavu nathi kari sakta karanke te gam ma thakor majority hata

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 10 месяцев назад +3

    Election Ave to bjpna on thaijavo kalna janda laine faro so A enuj parinam se. HAVE Jago. 2:40

  • @HitenKamble
    @HitenKamble 10 месяцев назад +4

    કાશ તમારી જગ્યા એ હું હોત તો તોડી નખોત બાટ બધા ના જય ભીમ 💙

  • @AtulRaval-e7w
    @AtulRaval-e7w Месяц назад +1

    ક્યાં સુધી આ વર્ણભેદ ની ઘટના ઓ બનતી રહેશે?

  • @amrutlalchhanabhai9223
    @amrutlalchhanabhai9223 10 месяцев назад +140

    5 જણા ન 200 નો પોગી શક્યા

    • @ajitsolanki617
      @ajitsolanki617 10 месяцев назад +8

      Sachi vat chhe

    • @mauryasamrat1923
      @mauryasamrat1923 10 месяцев назад +11

      Na na apde no maray polish vada todi nakhse😂😂

    • @V.Hgkstudy555
      @V.Hgkstudy555 10 месяцев назад +26

      Bhai potano lagn prasang kharab karava na mange

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 10 месяцев назад

      લગ્ન કરવાં ગયો હતો ઝઘડો કરવા નહીં પોતાનો પ્રસંગ ના બગડે એટલે માર પણ ખાઈ લે

    • @jayshreeparmar6388
      @jayshreeparmar6388 10 месяцев назад +23

      Kutru krde to ene bachaka thoda bharay?

  • @rohanvasava2890
    @rohanvasava2890 10 месяцев назад +5

    Jivan jevano badhano Adhikar che Jay shree ram

  • @jigerparmar3801
    @jigerparmar3801 10 месяцев назад +4

    😂ઘોડી લાગે ઠાકોરો ની મા બેન છે એના માટે દલિત તો ને ચડવા નહીં દેતા 😂

    • @ThakorNavghan-nb3wt
      @ThakorNavghan-nb3wt 10 месяцев назад

      એ લોડા તારી બેન થતી હસે એક બે માટે બધા ને સરખા ગણવાની જરુર નઇ લખોટા

    • @ThakorNavghan-nb3wt
      @ThakorNavghan-nb3wt 10 месяцев назад +1

      અમારા દોસ્તો પણ દલીતો સે તો અમે તેમની સાથે સુ મતભેદ કરતા હસુ બોલવા મા માપ રાખજે

    • @ThakorVijay-w4c
      @ThakorVijay-w4c 10 месяцев назад

      Maapraakaja

    • @roysolankiofficial3568
      @roysolankiofficial3568 9 месяцев назад +1

      😂emnem na besay ena par beta samno krvoto ne kem fati gai ti tyare to😂

  • @Vijaydabhi-lj4jl
    @Vijaydabhi-lj4jl 10 месяцев назад +10

    સિવિલ કોડ લાવો

  • @kiranguru603
    @kiranguru603 10 месяцев назад +3

    દરેક ની સાથે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ઠાકોર ના બાપ નો દેશ થોડો સે

  • @bhaveshsondarava1112
    @bhaveshsondarava1112 10 месяцев назад +21

    આમા મેલડી નો આવે ભાઈ આમા કાયદો કાયદા નુ કામ કરશે જય ભીમ જય સંવિધાન 💙💙

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Tya Ahmedabad ma bdhane BV mataji nu 6 Baba saheb Ambedkar ne hve odhkhse kadhach 😅

    • @KattarHinduUSA07
      @KattarHinduUSA07 10 месяцев назад +6

      ઝાપટ મારી લીધી ત્યાં સુધી તારો ભીમડો ક્યાં ગયો હતો?? 🤔

    • @shaileshsinhchauhan5202
      @shaileshsinhchauhan5202 10 месяцев назад

      કાયદો જ bhosh jevo se દરેક માટે સરખો કાયદો દરેક સંસ્થા માં હોવો જોયે

    • @thakorsa_307
      @thakorsa_307 10 месяцев назад +1

      ​@@KattarHinduUSA07💯😂

    • @yashraaznishant
      @yashraaznishant 10 месяцев назад +1

      ​​@@KattarHinduUSA07 babasaheb Manas hata and emnu nirvan 1956 ma Thai gayu toh have kai rite aave lya😟🤣

  • @jitendrasolanki3555
    @jitendrasolanki3555 10 месяцев назад +5

    જય ભીમ

    • @MeruParmar-jb3ni
      @MeruParmar-jb3ni 10 месяцев назад

      Jay shree ram Jay vankar Jay chamar jay valmiki samaj Jay Sanatan dharam ❤❤❤❤

  • @sureliyashraddha01
    @sureliyashraddha01 10 месяцев назад +9

    બધા ભેગા થાય ને ચૂંટણી નો બહિષ્કાર કરીએ અને બોદ્ધ ધર્મ અપનાવીએ જય ભીમ નમો બુદ્ધાય

  • @kishormaharaj6378
    @kishormaharaj6378 10 месяцев назад +3

    વરરાજા પાસે તલવાર હતી ને?

  • @pitamberbhaiparmar8828
    @pitamberbhaiparmar8828 10 месяцев назад +22

    जब तक अपनी सुरक्षा के लिए हथियार नहीं उठाओगे तब तक जुल्म होते रहेंगे जय भीम जय हो संविधान

  • @MITESH20
    @MITESH20 10 месяцев назад +9

    ઠાકોર નથી એ કોળી છે

    • @realhistory123
      @realhistory123 10 месяцев назад +4

      Darbar thakor hai.
      Koli thakor aise kaam nahi krte

    • @govindtaviyad2638
      @govindtaviyad2638 10 месяцев назад +2

      અહીંયા તો કોળી ને ઘોડી પર બેસવા દેતા નથી 😂😂😂

    • @thakorsa_307
      @thakorsa_307 10 месяцев назад

      ​@@govindtaviyad2638kya besva nthi deta

    • @roysolankiofficial3568
      @roysolankiofficial3568 9 месяцев назад

      Mehsana ma darbare pan dalito ne marya hata video hju chhe ne baapu sorry bolaavtu video se

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 10 месяцев назад +15

    Gaam ma ek pan Rajput nathi..... Aa badhi itar Kom che je Nakali Rajput bani gaya che

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Ghrni dhoraji m ne ?😅 Marva varij kray puge e Raja atyareto Biju thavanu hoy e thay pn pachhd bijao ne to shanti

    • @FunnyDesiboys2713
      @FunnyDesiboys2713 10 месяцев назад +3

      Rajput Thakor se

    • @BharatsinhGohil-vw3ft
      @BharatsinhGohil-vw3ft 4 месяца назад

      RAJPUT am nathi thavatu 😂😂

  • @hariahbhaikataria564
    @hariahbhaikataria564 14 дней назад

    Jai Bhim namo Buddhai 💪💪💪💪💪

  • @vipulrathva2916
    @vipulrathva2916 10 месяцев назад +3

    બંધારણની કલમ 17 નો ઉપયોગ કરવો જોઈએ, એટલા માટે કાય ન કરો તો સાલશે પણ ભારતનું બંધારણ જાણો..

  • @DineshP-n1k
    @DineshP-n1k 10 месяцев назад +24

    Modi j moto Jativadi chhe

  • @ImranKhan-xx1jf
    @ImranKhan-xx1jf 10 месяцев назад +2

    अच्छा हे घाधीनगर मे सेक्टर हे नही तो वाहभी नाम के नाम पर झगड़े हो ते 😂😂😂😂

  • @ThakorSampatajiratnaji
    @ThakorSampatajiratnaji 15 дней назад

    Bahujkharab.Jaybhim

  • @JohniParmar
    @JohniParmar 10 месяцев назад +9

    Koi no prashang baga do 6o

  • @jadavpooja723
    @jadavpooja723 10 месяцев назад +5

    Hu to kav k dhibi j varay bhega thy ne bhai

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Namala pdya6 nthi bolvu pn aapdi bayu pn ghreto BV unchhi unchi krtiyu hoy tya aekeye aene dhinedi na nakhyo, 😅 Ahmedabad ma bvj mataji oj 6 , Baba saheb Ambedkar ne koi odhkhe 6 k na? Hve odhkhse kdach😅

    • @roysolankiofficial3568
      @roysolankiofficial3568 9 месяцев назад

      200 hara toe kai na ukhadyu 😂

  • @Dilipkumar-meghwal
    @Dilipkumar-meghwal 10 месяцев назад +5

    Jai Bhim

  • @Mysterious_world1111
    @Mysterious_world1111 10 месяцев назад +7

    Koli thakera left the chat 😂

    • @realhistory123
      @realhistory123 10 месяцев назад

      Koli thakor ne nahi kiya hai ye kaam

  • @mukeshvarhat5890
    @mukeshvarhat5890 10 месяцев назад +2

    ठाकुर तो नपुंसक दशरथ के खीर पुत्र हैं

  • @vishalchauhan-um5rv
    @vishalchauhan-um5rv 10 месяцев назад +3

    Jay bhim ❤

  • @umeshbhabhor1318
    @umeshbhabhor1318 10 месяцев назад +5

    Thakor Samaj na lokona nich vichar

    • @vicky__2292
      @vicky__2292 10 месяцев назад +1

      ભાઈ ઠાકોર સમાજ નો કોઈ 1 વ્યક્તિ આવું કરે તો તમે સમગ્ર ઠાકોર સમાજ ને કયી રીતે અપશબ્દ બોલી શકો......બધા એવા નથી હોતા અમારા જેવા પણ છે જે તમને ભાઈ માને છે 🤝♥️

  • @khushaldavda857
    @khushaldavda857 10 месяцев назад +4

    Maan haani no case krvo j joie..aa khubj saram janak vaat che

  • @DineshP-n1k
    @DineshP-n1k 10 месяцев назад +4

    Sanvidhan chhe to aavi halat chhe Sanvidhan nahi hoi tyare Tamara Bapdada par add u thatu hase

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад

      Pn aavi ghrna tyaj bne6 jya Baba saheb Ambedkar ne odhktuy nthi baki hath adadi joi koi baba bhimna chorune😅

  • @palak208
    @palak208 7 месяцев назад

    જય જીગ્નેશ મેવાણી જય કનૈયા લાલ જય ભીમ

  • @AmaraManvar-zj6rh
    @AmaraManvar-zj6rh 10 месяцев назад +4

    Jaybhim

  • @mhjadav6426
    @mhjadav6426 10 месяцев назад +7

    दोषीओको सख्त से सख्त सजा होनी चाहिए। उनके बाप का देश नहीं है।सबको स्वतंत्रता है जीनेकी।

  • @478patel
    @478patel 10 месяцев назад +5

    રામ રાજ્ય,વિશ્વગુરુ ભારત, ગુજરાત મોડલ અને ગુરૂઘંટાલ pm

    • @palak208
      @palak208 7 месяцев назад

      તમને બધાને દોષ મોદીનો જ દેખાય છે કોંગ્રેસ છોડો 70 વર્ષ એક ને પકડી રહ્યા છે ભાજપ દલિત વિરોધી નથી

  • @palak208
    @palak208 7 месяцев назад

    દલિતો પણ એક માણસ છે આવો વ્યવહાર ઠીક નથી સજાને પાત્ર છે ક્યાં સુધી જય ભીમ જય ભીમ કરશો

  • @shaileshsinhchauhan5202
    @shaileshsinhchauhan5202 10 месяцев назад +1

    આજાદી ના વર્ષો પછી જે પરિવર્તન થયું એ બધે થવું જોયે અનેં બધે હક઼ પણ આપવા જોયે એકલું આરક્ષણ નહિ

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 10 месяцев назад +8

    ઘરે ઘરે પોલીસ ક્યાં થી લાવવાની

  • @MangolakartiSharma-by5mn
    @MangolakartiSharma-by5mn 10 месяцев назад +4

    Bhai aa to bharat ma revanuj chhe, karan ke hindu samaj ma aava jarak jetla tatvo chhe, tene badha ne nichu dekhayru chhe😢

  • @user-ws8qk2vd2m
    @user-ws8qk2vd2m 10 месяцев назад +9

    Kisi ki khushi dekhi nahi jaati.

  • @mayabhaiayadi9662
    @mayabhaiayadi9662 10 месяцев назад +4

    Jo ghandnagarma Avo thay 26 sansad aur 160 ke jo hoy dharasabhey ne tatkalin barkhast kare kendr sarkar bat Rahi godi upar besvani avatar vo par f I r na karay rato rat gum karidevay Biju thoki devay mara vichar em kahechee

    • @jayvanjara2607
      @jayvanjara2607 10 месяцев назад

      Ha toj ava loko sudhrse naito potani jat bataya krse hlka o .

  • @P.vKhimsuriya
    @P.vKhimsuriya 10 месяцев назад +13

    આ સુવાલિયા કોળી છે ઠાકોર એટલે શું

    • @Badboy-qj1mb
      @Badboy-qj1mb 10 месяцев назад

      Na mard. Kevay ene

    • @realhistory123
      @realhistory123 10 месяцев назад +2

      Koli log ye kaam nahi krte hai ye kaam darbar thakor krte hai

    • @MaheshbhaiBaria-w7l
      @MaheshbhaiBaria-w7l 10 месяцев назад

      Loda Koli loko aavuu kam na kre khbr pdi loda

    • @govindtaviyad2638
      @govindtaviyad2638 10 месяцев назад

      ​@@realhistory123ઠાકોર અને દરબાર માં શુ ફર્ક હોય છે

    • @Jadejadarbar7
      @Jadejadarbar7 10 месяцев назад +3

      ​@@govindtaviyad2638arre aa thakeda darbar ma na aave darbar Khali kathi ne garasiya baki badha afidebit varra😂😂😂

  • @Crafterdivyaraj2211
    @Crafterdivyaraj2211 10 месяцев назад +7

    Aa kotu che bhai darek samaj ne saman adhikar che sory

  • @kunalpatel5597
    @kunalpatel5597 10 месяцев назад +2

    Bhai aatla bhada ni hayati maa bhi te 4 thi 5 jana maari gaya

    • @vikasboricha5254
      @vikasboricha5254 10 месяцев назад

      Tari bahen na lagan thata hoy to tu pela mathakoot krva ja pela lagan patav k jagdo krva ja

  • @ranjitbarad5595
    @ranjitbarad5595 10 месяцев назад +1

    Gaam nu naam bolyu thakoroye ..akhu gam have pankay gayu

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 10 месяцев назад +5

    Khrekhar ansu avi gaya ato manas na atma par ghav chhe e janvar ne fasi hovi joiye

  • @bigbull5825
    @bigbull5825 10 месяцев назад +9

    Ye Ramrajya hai 😅😅😅😅

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc 10 месяцев назад

    જય.માતાજી

  • @iqbal2308
    @iqbal2308 10 месяцев назад +7

    modi modi karya rakho

    • @indiancommando1037
      @indiancommando1037 10 месяцев назад +2

      તારી ઘરે કોક ભાજપ વારો ઘા કરી ગ્યો લાગે 😅

    • @bhupendra1724
      @bhupendra1724 10 месяцев назад +1

      modi karvanu j se

    • @bhupendra1724
      @bhupendra1724 10 месяцев назад

      @@indiancommando1037 tari ben ne ke ma ne mokal to khabar pade ma chodamna

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 10 месяцев назад +14

    તમને ભલે મારે 😂 ડરપોક ને જીવવા નો હક નથી ભારત માં 😂😂😂

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад +2

      Barabr 6 hu shmt6u 😅 mare aene maroooo bs,

    • @TR-ce8wt
      @TR-ce8wt 10 месяцев назад

      Maarnara o ne hamesa miya o thi gaand faat ti aayi chhe, kaayer loko chhe😂

    • @chimiirana-xt1ks
      @chimiirana-xt1ks 10 месяцев назад +2

      Bhai bdha darpok naa hoy yemnee yemno prasang naa bgde yee matee chup hoy ye timee ye atle koyna pr aa rite coment naa kro

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 10 месяцев назад +1

      @@chimiirana-xt1ks પ્રસંગ તો બગડી ગયો ભાઈ 😂 શૂટિંગ પણ થઇ ગયું.

    • @chimiirana-xt1ks
      @chimiirana-xt1ks 10 месяцев назад +2

      Bhai tmara jmay jode aavu thay tyare khbr pde tmnee yee sivay khbr naa pre

  • @maheshtrivedi8368
    @maheshtrivedi8368 10 месяцев назад

    આપણા દેશ ભક્તો આવા ઘણા અન્યાય સામે લડ્યા છે...તમે પણ એક કદમ ભર્યુ છે 🙏🙏

  • @KalyanVaniya
    @KalyanVaniya 10 месяцев назад

    Jay Bhim stadium Jay meldi Maa papa 💕👏💯💪

  • @Lifegk-7
    @Lifegk-7 10 месяцев назад +1

    Islam apnavi lo bhaiyo
    Baudh dharam ahinsa ma mane che
    Islam ma potani rakdha karvano adhikar aapvama avyo che
    Hu pan sc j chu.pan
    Baudh dharam karta islam.apnav va manu chhu
    ❤ islam

  • @desaiprakash3583
    @desaiprakash3583 10 месяцев назад +1

    Are Bhai aloko to chavda atale darbaar6 ne solnki atale shatriy6 aa kya dalit bhai6

    • @Lifegk-7
      @Lifegk-7 10 месяцев назад

      Sidhu bol je kevu hoy e
      Tari jeva j jativad ubho kare
      Che
      Sarname ane jati thi su kam bhedbhav rakho cho
      Hu sc j chu ane maru name samir che
      To samir no matlab pavan thay che ane
      Muslim loko.pan samir mame rakhe che etle su muslim thai jaise
      Badhane potani icha mujab surname rakhvano adhikar che

  • @kutbuddinelectricwala9441
    @kutbuddinelectricwala9441 10 месяцев назад +8

    Bulldozer kab chalega

    • @Divu_sanju
      @Divu_sanju 10 месяцев назад +1

      Sarkaar virudhh thodi htu Kai , protection only sarkar ko chahiye aam jnta ne nhi😅

  • @GAMITSNEHALKUMAR
    @GAMITSNEHALKUMAR 10 месяцев назад +2

    ❤😊

  • @gumaname7870
    @gumaname7870 10 месяцев назад +1

    આ લુખ્ખા તત્વને જેલ ભેગા કરો

  • @Ranvirvaran
    @Ranvirvaran 10 месяцев назад +28

    😢 તમે હિન્દુ નથી, ધર્મ બદલો

    • @smithchristian9403
      @smithchristian9403 10 месяцев назад +2

      Aa bhai e 22 mi ghar par ધજા fakavi hase ...તો પણ એમના માટે તમે એમના nathi bhai

    • @palak208
      @palak208 7 месяцев назад

      લાગે છે તું મુસલમાન છે

  • @BhupatbhainathabhaiChauhan-g7f
    @BhupatbhainathabhaiChauhan-g7f 23 дня назад

    🎉🎉🎉🎉🎉

  • @patel98583
    @patel98583 10 месяцев назад +1

    Kya gya hve buldozar vala

  • @jituvala8744
    @jituvala8744 10 месяцев назад +2

    Hamara Saurashtra ma kyarey aavo virodh thato nathi.khas karine uttar gujrat ma je thakoro che k potane Darbar banvu che e loko j aam kare che..

  • @choosechoose6513
    @choosechoose6513 10 месяцев назад

    બધા માણસ સરખા ના હોય બધા ઘોઙા પર ના બેસી સકે ટુકમા સમજી જવૂ

    • @pravinrathod1924
      @pravinrathod1924 10 месяцев назад

      ગધેડાં ઘોડો જાનવર છે 😂 મુગલ પણ ઘોડાં ઉપર જ આવ્યા તા અને અંગ્રેજો પણ ઘોડો સોનું ના ખાય ખાતો હોય એ એજ ખાય તારે શું 10 હાથ છે અને 5 પગ છે. 😂

  • @movies_masala.
    @movies_masala. 10 месяцев назад +3

    Have kora pan thakor bani ne hali nikda se bolo

  • @kishanraval1819
    @kishanraval1819 9 месяцев назад +1

    Jiv vanu se bhaio 50 thi 70 versh koi no shokh ke koi bija na rupiye koi lagana nathi kerta badhano shokh hoy se bhai godi k dj no avu na keray bhaio

  • @rajdesai2534
    @rajdesai2534 10 месяцев назад +1

    Ha moj ha

  • @Thangabli
    @Thangabli 10 месяцев назад +3

    Kya gya a hindu sangthan. je hindu na theka lyne aagd dode chhe.hve bolo ne. Hve aagd aavo. Aa tmara hindu bhayo chhe. Aagd aavo. (Ny aave hve)