Junagadh News | પ્રેમલગ્ન, ભ્રષ્ટાચાર મુદ્દે સતાધારના મહંત વિજય ભગતે મૌન તોડ્યું | News 18 | N18V
HTML-код
- Опубликовано: 13 янв 2025
- In this regard, the elder brother of Satadhar's Mahant Vijay Bapu has written a letter to the Chief Minister, alleging that mismanagement is going on in Satadhar and demanding the immediate appointment of an administrator.
આ તરફ સતાધારના મહંત વિજય બાપુના મોટાભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. જેમાં સાતાધારમાં ગેરવહીવટ ચાલતો હોવાનો આરોપ લગાવીને તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવા માગ કરાઈ છે.n18oc_junagadh
#junagadh #satadhar #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...
સૌરાષ્ટ્ર ની ભુમી સંત સતાધાર શામજી બાપુ 🙏
સત ના આધારે ચાલે તે સતાધાર કૉય ફાળો ઉઘરાવતુ નથી કાયમ હજારો લોકો જમૅ છે ઍનૉ હીસાબ આપાગીગા સીવાય કૉય કરી કસૅ નય કીયા થી આવૅ છે કૉણ ખવરાવૅ છે કૉણ વૅવસથા કરૅ છે કૉય જાણતું નથી અમારૉ અનુભવ છે જય આપાગીગા
તો આ પત્રકારો,વિડીયા, બાપુનો ભાઇ આ બધા ખોટા હશે.?? દાળમાં કાંઇક તો કાળું હશે જ..કેમ બીજા કોઈ બાવાનું ભગતડાનુ નામ નો લીધું.?? અને ઓલી બાઇ કોણ છે.?? ખુલાસો કર.... વિડિયો મુકીયે તારો....કે આ બધું ખોટું છે.
Hu pan satadhar bapu na dham ma bhojan Karine aavyosu badha mate ek line ma jamese ekdam sahi jay samji bapu ni jay gigev ki
@Bhupendrabhaivasava-ez8zl એક લાઇનમાં જમવાની વાત જ નથી...મુળ મુદ્દો ગીતા નામની મહિલા નો અને કરોડો ની આવકનો હીસાબ,તેમજ બાપુની રંગરેલિયા નો છે...
@@dhirensolanki9268આ મુદા નો ઉકેલ થઈ જશે નિર્દોષ લોકો ને સજા થઈ જશે પણ ભગત ના ચાહક સંતો સેવકો કોઈ આ ગીતા વ્યાસ કોણ છે.ભગત ના શિષય છે કે શુ એના નામ નો ઉકેલ નહી કરે.
@@dhirensolanki9268ગઢ
વી ભાઈ ને કહો વિજય જનમયો નહોતો ત્યાર નો રોટલો ચાલે છે એ પણ ભક્તો ના દાન અને પિરાઈ શક્તિ થી પણ વિજય પહેલા ના તમામ મહંત બધા ગરીબો સાથે બેસી ને જમતા હતા..વિજય પહેલા ના તમામ મહંત યોગી અને બ઼હમચારી હતા વિજય ની જેમ ગીતા ગણીકા એકેયની આગળ નહોતી.અને રોટલો તો વિજય નિકળી જાય તો પણ ચાલુ જ રહેશે..
આવી પવિત્ર જગ્યાની અંદર કે બાજુમાં કોઈ પણ સ્ત્રીને એકલીને રહેવા માટે મકાન ન જ હોવું જોઈએ.. ગીતાબેન વ્યાસે ભક્તિ કરવી હોય તો, બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ... બાકી સત્તાધાર પવિત્ર સ્થળ છે અને સત્ નો આધાર સ્થંભ છે... જય સનાતન
પરબ મા અમર મા હતા પીપળીધામ દાસીઝબુ હતા આપડી આખ મા ધુમ્મસ છે આવા અનેક દાખલા છે
સતાધાર ના મહંત શ્રી વિજય બાપુ સાચા છે અને તમે એટલા બધા સાચા હતા તો અત્યાર લગી વિરોધ કેમ ન કર્યો મને વિરોધ કરવાનો હતો તમે એક જગ્યા બતાવો કે વિજય બાપુ ની ક્યાં ભૂલ છે વિજય બાપુ સાચા છે અમે એની સાથે જ છે સોરઠીયા પ્રજાપતિ સમાજ પણ કાયમી એમની સાથે જ રહેવાનો છે
જીવરાજ બાપૂ જેવા ના થાઇ
સત્ય અને સૂરજ ઢાંક્યા નાં ઢકાય
ગોલમાલ છે એમા કોઈ શંકા નહી
હાવ ખોટી નો સે વિજય બાપુ કેટલા વર્ષો થી કોઈ કહેતું નથી બાકી આ સાવ નકામો સે
આ સંસ્થા સરકાર ને સોંપી દેવાઈ આ વાત કોઈ ખોટી કરવાની હીમત કોઈ ન કરે
Tamara pappa nu nathi kadiya samaj nu chhe ane amara purvajo e chalu karyu chhe tame kon chho aa kehva vala
ગીતા વ્યાસ ઘેરા જી ની છે
તમારો ભાઈના મનમા શુ ચાલે છે તે તમને ખબર હોય બાપુ
જય હો સતાઘાર
સત નો આધાર સતાધાર 🙏
જય આપા ગીગેવ પીર
એક ઓર મસીહા .....મુસીબત મેં....
મામલો હવે મેદાને😊😊😊😊
Sachi vat
JAY SIYARAM
વાલ કેમ કાલા કરો છો.
યુવાન લાગે એટલે.. પટાવવામાં સરળ રહે...
મારી સંસ્થા એમ બોલો મા તમારા બાપની નથી
Jay aapa giga bapa
Medical chek kravo
ગીતા વ્યાસ ને, મીડિયામાં લાવો અને ત્યા સુધી પકાવો
देश का सत साधू सभी विजय बापू के साथ है बाकी सब झूठ है
Khoto chhe vijay bapu😂😂😂😂😂
At famous Religious place-Such type of dispute should be avoided. Unity is essential.
સેવા કરવા રેઊસે
જગડીશભાઈએ કીધું એ 3 સવાલ ના જવાબ આપી દયો ને એટલે પૂર્ણ થાય
હરિ 🕉️
જય આપા ગીગા
Bapu ame tanri jOde chhe...santo jagt mate hoy tame sacha chho ....jay sttadhar...
ખોટીનો
😂😂😂aati ma aavi gayo😅😅😅
🎉🎉🎉🎉🎉
Jay apa giga
Dan gigev🙏
કોટાવ ખેતી કરો પસી ખબર પડે કેટલી આવગ આવે
Jay aapa giga 🎉🎉🎉
Jai satadhar jai shamjibapu
તમારા બાપની જગ્યા નથી અને હવે હાલતીના થાવ તારા બાપની સંસ્થા નથી
❤. good.
Jay aapa giga
નિતીનભાઈ તો એટલા વર્ષથી તમે ક્યાં ખોવાઈ ગયા હતા
Jay gega bapa
Vijay.bapu.ne.koi.takliph.nahi.pade..jay.aapa.giga
🕉️🕉️🕉️🕉️
ગીતા તમારી બેન છે
Jay Aapagiga
આપા ગીગા નો ચમત્કાર
Mahila nu name che gita ben vyas
Nitin 1200 vighani aavaj
Karodo ma no thay
Jay aapa giga
तमे शाचा शो तो चेक करावी ले
Khoti no che aa
Gitaben ne batavo news midia ma
Saheb avi lila na pathro ane bhakto ne distrub na karo. Lagan kari ne sansarik jivi
મહાપુરુષ 😂😂😂😂😂😂
ગીતા કેમ ભૂગર્ભ માં ઉતરી ગઈ...??
Vijay bapu ame tmari sathe chhy
Jay Apagiga❤
હાથી ગામમાં આવે કુતરા ના ગમે
This place must be managed trust and not by one person
Stadhar ni jagya na mahnt par na badha j aaropo khota j che ane khota sabit thashe, jay aapa giga
આ વાત ખોટી છે આ વાતમાં આવું નહીં આ વાતમાં કોઈને આવવું નહીં જય આપા ગીગા
All baba ayasi thai gyache koi bhakti karta nathi jalsa j kare che ane publik pan gandi ni che
They 2 are swaminayan
Satadhar Samadhi e mul to Muslim ni jagya che.
મારા હોય એમને અને અન્ય પુરાવા છે કે ચાલબાજી
VIJAY BAPU give respect to AAPS GIGA if you can’t fight leave them
Sav bapuni vat Sachi che
Vijay bapu shasa se baki badha khota Jay aapagigani
Gita ne lay ne hve vyoja stadhar nu nam bolu se
Bapu tamara khulasathi kbuba j chokhvat thai chhe. Samaj sachi hakikat jane chhe.vichlit thasho nahi. Samaj seva karta raho.
nitin bhai chavda tamne km aj j avak dekhani tame chndlo kriyo tene to nthi chadaviya ne 🤣🤣🤣
Gitli ekli kem banglama rye chhe bangle thi gita ne nikalo vijay bapu to sara j chhe
Bhagwan prithavi par cheaters thugs lootaro dharm no vepar karva valo no nash karva mate aavi gaya Chhe taiyar raho. Jay Bhagwan.
Eisvr. Ne. Dhiyan ma rakhi. Sarkar. Kariye. Kare. Hasu. Khotu to bhagvan jane. Te. Aapne khabr. Nathi.
Je loko Santo heran kare Aene
Mara Apagiga Parcho batavse😭
Jay.aapa.giga.....savare.cha.nasto..2.time..jamavanu..ashro.aape..ek.bhakt.na.300.thai..varsma.lakho.loko.aaveche..hishab.gano
આશરા ની શું વાત કરો છો ભાઈ અમે મીની બસ લઈ ને ફેમિલી સાથે ગયા હતા રાત્રી રોકાણ માટે વાત કરી તો કહે આરતી પછી મળી જશે રૂમ ને છેલ્લે રાત્રી ના નવ વાગે કહે રૂમ નહીં મળે બાજુ માં કોઈ મજદૂર જેવા લોકો ને ત્યાં રોકાવું હોય તો રોકાવ નહિતર જાઓ આવો જવાબ આપેલ અમે અજાણ્યા વિસ્તારમાં રાત્રીના ડ્રાઈવર ના સહારે જંગલ ના રસ્તે જૂનાગઢ બાર વાગ્યે પહોંચી રોકાણ કરેલ.
😂😂😂
સાવખૉટુઆટલુબધુલૉસૉનસાલે
Khotose vijay
Java apagiga
Midea ripot ja bogas se
ઓલા લૂખા એ પૈસા aapinr
Khoto se tu lukha vijla
Jay aapa giga
Jay aapa giga