ખૂબ ખૂબ આભાર... કોણ કહે છે માનવતા મરી ગઇ છે.. આ ભાઈઓની સેવા જોઈને એવું કહેવાનું મન થાય છે કે દેવો આજે પણ માનવોમાં જીવિત છે! ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન.
બંને ભાઈ ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય કરી રહ્યા છે, ભગવાન તમને તંદુરસ્ત અને લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના... અમારા ચરોતરમાં પોપટભાઈ પણ આવું જ કાર્ય કરે છે. 🙏
સારા પત્રકારની આ એક અદભુત કલાક કહેવાય જેમાં કોઈની વાત ના વિવાદ વાંચે સત્ય વાત સૌની વાત સત્ય વાત સમાજની વાત હૃદયની વાતો બહાર લાવનાર દેવાંશીબેન ખૂબ ખૂબ અભિનંદન
બન્ને ભાઈ ને પ્રણામ 🙏 ભાઈ કોઈ તો છે આ દુનિયા માં માનવ ને માનવ સમજે છે .. બાકી શૂટ, સફારી પહેરી ને ફરતા કેટલાય લોકો છે જે માણસ થી દુર ભાગે છે ને પોતાને મહાન સમજે છે 🙏 દેવાંશી બેન એક કામ એટલું પણ જરૂર કરો કે કેટલાય લોકો રોડ ઉપર રહે છે અમદાવાદ માં અને જોડે કઈક રોજગાર કરે છે કોઈ સાવરણી બનાવતા , બાળકો ના રમકડાં,ફુગ્ગા, વેચે છે અને બીજા કામ પણ કરેછે આજે એ લોકો ના બાળકો જે રોડ ઉપર ભીખ માંગે છે અને ભણતા નથી કારણ કે તેઓ કામ મા હોય છે , એ લોકો શિક્ષિત નથી પણ એમના બાળકો પણ નથી ભણતા એટલે તેઓ પણ આગળ જઈ ને કઈ જ નહિ કરી શકે , એવા બાળકો માટે જનતા અને આશ્રમ ના લોકો સુધી આ તમારા જમાવટ ના પ્લૅટફૉર્મ પર થી જણાવવા માંગુ છું કે આવા બાળકો ભીખ ના માંગે અને ભણવા જાય તેવું કઈક કરજો એવા બાળકો નો વિડિયો બનાવજો જેથી આ સંદેશ બધા ને મળે 🙏
जिसका कोई नहीं उसका तो खुदा हे यारो એ કહેવત સાચી પાડતી આ તસવીર છે, એ ભાઈઓ ને પણ મારા ધન્યવાદ છે અને દેવાંશી બેન ને પણ ખૂબ ખૂબ અભિનંદન જમણે સમાજ કલ્યાણ ના વિરલ કાર્ય કરતા વિરલાઓ ના સમાજ ને દર્શન કરાવ્યા .ધન્યવાદ
દેવાંશીબહેન આપનું પત્રકારત્વ આજીવન આવુ જ જળવાઈ રહે, અને ભગવાન શ્રી પરશુરામ અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવજી આપને વિશેષ શક્તિ પ્રદાન કરે અને સદાય આપની રક્ષા કરે એવી હું કાયમ પ્રાર્થના કરતો રહીશ. શત શત વંદન છે આપને...
બંન્ને ભાઈઓને ખુબ ખુબ અભિનંદન વંદન કે દિન દુ:ખીયાની નિ: સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. દેવાંશીબેન આપના ઉમદા રીપોર્ટીંગ કરવા બદલ આપને પણ ખુબ ખુબ અભિનંદન.
ઠાવકા, ધીરગંભીર અને એક સારા પત્રકાર સાથે સાથે ખુબ જ ઉત્તમ વિચારો ધરાવતા બે યુવાનો ધન્યવાદને પાત્ર છે. આવી જગ્યાઓને મદદ કરાય તો હરિદ્વાર ગંગાજીમા ન્હાવા જવાની જરૂર ના રહે
આ બન્ને ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. દેવાંશિબેન તમને પણ લુણાવાડા ના જાણી ને ખૂબ ખૂબ આનંદ થયો. હું પણ લુણાવાડા નો વતની છું, લુણાવાડા નું, આખા ગુજરાત માં તમે ગૌરવ વધારી રહ્યા છો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જમાવટ એ પત્રકાર જગત માં એક નવી દિશા ઊભી કરી છે, હજુ તો શરૂઆત થઈ છે, આવનારા સમયમાં જમાવટ નવી ઊંચાઈઓ સર કરશે . ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ સહ ઈશ્વર ને પ્રાર્થના.
દેવાંશી બેન આપ નો ખૂબ ખૂબ આભાર એક સારી સેવા ની પ્રવૃત્તિ થી રૂબરૂ કરાવવા બદલ.બેન આ સેવા કાર્યો માં દાન ની હંમેશા જરૂર રહે.અમારા જેવા કોઈક નાનો મોટો સહયોગ આપવા ઈચ્છતા હોય તો સંપર્ક કેવી રીતે કરવો તે પણ જણાવશો. આભાર.
આપણને જીવન મળ્યું છે તો માનવતાના કાર્યો કરવા જોઈએ..... દરેકની માનવી ના નાતે ફરજ છે આ ભાઈઓની જેમ... બસ માનવતા ધર્મ નિભાવશો તો દરેક ભગવાન પણ રાજી થશે અને માનવી તરીકે આપણું જીવન પણ સફળ થશે...
Devanshi Joshi u r really brave. Journalist ho to only like Devanshi. God bless u good courage for human life. All the best. Salute to your parents who gave a birth in the form of Angel.
Devansi ben aap khubj saras kam kari rahya so aap ni sudhay gujarati language upar khubj praybutavay se good thinking bat good job 👍 Khub abhinandan khubj praygati karo tevi subh kamana 🙏
દેવાંશી બહુ જ સરસ રીતે બધુ જ કવર કર્યુ અને લોકો કેવી રીતે જીવન ગુજારે છે તેની જાણકારી આપી અને લોકો કેવી સરસ રીતે સેવા કરે છે તે પણ બતાવ્યુ... આવી જ જાણવા અને સમજવા જેવી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન.... અને વધુ આવી જાણકારી અલગ અલગ બતાવી માહિતી આપતા રહેશો. રાજકારણ એકલુ મજા ના આવે આવુ અલગ જોવા મળે તે બહુ જ જરૂરી છે.....
ખુબ ખુબ આભાર બેન...ધન્ય છે દેવાન્શિબેન તમને અને તમારા માતા-પિતાના સંસ્કારોને તમે એક સાચો પત્રકારનું સાચા અર્થમાં કહી શકીએ તો ખુબ જ સારી રીતે તમારું કામ નિભાવો છો વિડીઓ જોઈ ભાવુક થઈ આંખો ભીની થઈ ગઈ 😢સાથે સાથે આ બંને ભાઈઓ નુ પણ કામ બહુ સરસ છે આભાર ભાઈઓ તમને અને તમારા પરિવારના દરેક સભ્યને ને તમે બંને પણ તમારી જિંદગી આ સેવા પાછળ પસાર કરો છો તે બદલ ખુબ,ખુબ ધન્યવાદ...!! 🙏
દેવાંશી બેન બવ સરસ કામ કરી રહ્યાં છો.... આ છે સારા પત્રકાર ની ઓળખ...
Right
Beta devanshi... Good job👍👍
દેવાંશીબેન તમારું પત્રકારત્વ બહુ જ સરસ છે આવી જ રીતે આગળ વધતા રહો જય માતાજી
zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz 🙏zzzzzzzzzzzzzzzzaa
Good job devanshi
દેવાંશી બેનના વિડિયો જુઓ એટલે વ્યસન જ થઈ જાય અને એક વખત જોવાનું ચાલુ કરો એટલે ગમે તે સંજોગોમાં એને પુરે પૂરો જોવો જ રહ્યો...🙏🏻Proud of you Di...👍🏻
આશ્રમ ચલાવનાર ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે આગળ પણ લોકોની મદદ કરતા રહેશો.. ભગવાન તમને હંમેશા તમારો સાથ સહકાર આપશે એવી પ્રભુને પ્રાર્થના...!
દરિદ્ર નારાયણ ની સેવા કરનારા ભેખધારી ઓ તથા તેમની અપ્રગટ સેવાને ઉજાગર કરનાર મિડિયા એંકર ટીમને હાર્દિક વંદન. 🙏🙏🙏
અહીંયા માનવતા ધબકે છે,ચાલો દર્શન કરી કૃતાર્થ થઇએ. 🙏🙏🙏
Good work
🙏🙏🥰🙏🙏
A 11:03 @@Patelhitesh9334
આ નવયુવાનો ને લાખ લાખ વંદન.. દેવાંશીબેન ખુબ સરસ પત્રકારત્વ ની ભૂમિકા નિભાવી રહ્યા છો.. 🙏
દેવાંશી બેન તમે રોવડાવી દો તેવું દર્શન કરાવી રહ્યા છો તમારો આભાર સાથે સાથે આ બે યુવાનો ભાઈ ઓ નો પણ ખુબ ખુબ આભાર
Khub sunder videos
દેવાંશી બેન જેવા પત્રકાર પાસે થી બીજા પત્રકારો એ કઈક શીખવાની જરૂર છે... આખી જીંદગી રાજકારણ સિવાય પણ બીજા વિષયો પણ ટીવી માં બતાવવા જોયે🙏🙏
Right
Jordar devanshi ben.
ખૂબ ખૂબ આભાર... કોણ કહે છે માનવતા મરી ગઇ છે.. આ ભાઈઓની સેવા જોઈને એવું કહેવાનું મન થાય છે કે દેવો આજે પણ માનવોમાં જીવિત છે! ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન.
આ ભાઈઓ ને દિલ થી વંદન આ સમય મા આવુ કામ કરે છે અને દેવાશીં બેન તમે પણ ખૂબ સરસ કામ કર્યુ
આ યુવકો ની યુવાની ને સો સો સલામ છે.દેવાશી બેન 🙏🙏
ખુબ સરસ દેવાંશી બેન ....
દુર્ગાષ્ટમી ના દિવસે માતાજી ને પ્રાર્થના કે આપને જમાવટ ટીમ ને તથા આપના પરિવાર ને આમ જ રાજી ખુશી રાખે...
જય માં દુર્ગા🚩
Khub saras kam se benba tamaru aane tamari jamawat chenal ben halvad aavo kyarek
જનક સાહેબ અને ધ્રુવ સાહેબ આપની સેવા અને સમર્પણ ને લાખ લાખ વંદન કરું છું કુદરત આપને આ સેવા કાર્યો કરવામાં ખૂબ શક્તિ આપે.દેવાંશી બેન આપને વંદન.
દેવાંશી બેન ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો આપ... નિરાધાર નો આધાર જે યુવાનો ચલાવે છે તેમને સૌ સૌ સલામ...
બંને ભાઈ ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય કરી રહ્યા છે, ભગવાન તમને તંદુરસ્ત અને લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના...
અમારા ચરોતરમાં પોપટભાઈ પણ આવું જ કાર્ય કરે છે. 🙏
Khub khub Abhar Devansiben Mataji ni krupa aapni uper bani rahe
દેવાંશીએ કરી માનવતાની સાથે જમાવટ ખુબ સરસ. સંસ્થા ચલાવનારા ભાઈઓનો ખુબ ખુબ આભાર. Shared to all my contacts.
પત્રકારની દુનિયામાં એક જ નામ દેવાંશી બેન જોશી. ખુબ સરસ કામ કરો છો બેન.
આશ્રમ મા સેવા આપનાર દરેક ને ખૂબ ખૂબ અભિનંદન.
ખુબ જ સરસ કામ કરી રહ્યા છો દેવાંશી બેન .... ખુબ ખુબ ધન્યવાદ 🙏
બોટાદ આવો તો સમઢીયાળા માં પણ આવોજ એક આશ્રમ છે તેની મુલાકાત લેવી દેવાંશીબેન 🙏
અદભુત સેવા ધન્ય છે સેવા કરનાર આંખો ભીની થઈ ગઈ
સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરવા માટે બંને ભાઈઓ ને અભિનંદન..... સાથે સાથે દેવાંશી બેન ને પણ અભિનંદન...
ધન્ય ધરા ગુજરાતની અને ધન્ય છે આપ જેવા યુવાઓને તથા વિશેષ આપ દેવાંશી બેન
Good work 👍🏻 ભગવાન હજુ પણ છે પણ ક્યાંક જ !!! 🙏🏻🙏🏻
સારા પત્રકારની આ એક અદભુત કલાક કહેવાય જેમાં કોઈની વાત ના વિવાદ વાંચે સત્ય વાત સૌની વાત સત્ય વાત સમાજની વાત હૃદયની વાતો બહાર લાવનાર દેવાંશીબેન ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન.
આપે દિવ્યાંગોની સંસ્થાની મુલાકાત તે બદલ ખરેખર માનવતાની મહેંક ફેલાવી દીધી.
યુવા ટીમને પણ અબિનંદન સહ શુભેચ્છા.
બન્ને ભાઈ ને પ્રણામ 🙏
ભાઈ કોઈ તો છે આ દુનિયા માં માનવ ને માનવ સમજે છે ..
બાકી શૂટ, સફારી પહેરી ને ફરતા કેટલાય લોકો છે જે માણસ થી દુર ભાગે છે ને પોતાને મહાન સમજે છે 🙏
દેવાંશી બેન એક કામ એટલું પણ જરૂર કરો કે કેટલાય લોકો રોડ ઉપર રહે છે અમદાવાદ માં અને જોડે કઈક રોજગાર કરે છે કોઈ સાવરણી બનાવતા , બાળકો ના રમકડાં,ફુગ્ગા, વેચે છે અને બીજા કામ પણ કરેછે
આજે એ લોકો ના બાળકો જે રોડ ઉપર ભીખ માંગે છે અને ભણતા નથી કારણ કે તેઓ કામ મા હોય છે , એ લોકો શિક્ષિત નથી પણ એમના બાળકો પણ નથી ભણતા એટલે તેઓ પણ આગળ જઈ ને કઈ જ નહિ કરી શકે , એવા બાળકો માટે જનતા અને આશ્રમ ના લોકો સુધી આ તમારા જમાવટ ના પ્લૅટફૉર્મ પર થી જણાવવા માંગુ છું કે આવા બાળકો ભીખ ના માંગે અને ભણવા જાય તેવું કઈક કરજો એવા બાળકો નો વિડિયો બનાવજો જેથી આ સંદેશ બધા ને મળે 🙏
Khub sara vicharo chhe ..👌
@@atulvasava4181 બધુજ દેખાય છે છતાંય નજરઅંદાજ કરવામાં આવે છે શું તે દેશહિતમાં છે ખરું? 🙏🏻
જમાવટ ચેનલના ન્યૂઝ જોવાનું મન થાય કેમ કે દેવાંશીબેન ખુબ સારા પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી રહિયા છે. ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન.💐
બહુજ સુંદર નેક કાર્ય...બહેન આવી રીતે બીજા વિડીયો પણ આપશો...બન્ને ભાઈ ઓ ને દિલ થઈ સલામ ...."ખિદમતે ખલ્ક"
આવા ઉમદા કાર્ય કરવા દેવાંશી બેનને અભિનંદન 💐💐
No word 🙏🙏
Devanshiben you are Ravish Kumar of jamawat
Keep it up 👍👍
અભિનંદન દેવાંશી,ખૂબ સરસ સેવાયજ્ઞ ના દર્શન કરાવ્યા
ખૂબ જ સુંદર કાર્ય
પત્રકાર તરીકે ની સાચી ફરજ નીભવો છો.
બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન 🙏જય અલખ 🙏
આશ્રમ ચલવનાર્ ભાઇઓને ખુબ ખુબ દ્દનિયવાદ્
जिसका कोई नहीं उसका तो खुदा हे यारो એ કહેવત સાચી પાડતી આ તસવીર છે, એ ભાઈઓ ને પણ મારા ધન્યવાદ છે અને દેવાંશી બેન ને પણ ખૂબ ખૂબ અભિનંદન જમણે સમાજ કલ્યાણ ના વિરલ કાર્ય કરતા વિરલાઓ ના સમાજ ને દર્શન કરાવ્યા .ધન્યવાદ
ધન્ય છે આ સેવાભાવી ભાઈઓ ને..
દેવાંશીબેન તમારા કાર્ય માટે તમારી જનેતાને લાખ લાખ વંદન 💐🙏🙏
ખુબજ સરસ દેવાંશી બેન તમારી પત્રકારિતા ખુબજ પારદર્શી અને લાગણી અને સત્યાતા છે ખુબજ આગળ વધો હુ તમારા દરેક કવરેજ નિહાળું છું ......... આગળવધો , શુભકામનાઓ 💐
માનવતા,કરુણા, સત્ય, પેમ,સંસ્કારો નૉ સરવાળો એટલે જમાવટ, બહેન ઈશ્વર તમને ખૂબ જ આશીર્વાદ આપે
દેવાંશીબહેન આપનું પત્રકારત્વ આજીવન આવુ જ જળવાઈ રહે, અને ભગવાન શ્રી પરશુરામ અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવજી આપને વિશેષ શક્તિ પ્રદાન કરે અને સદાય આપની રક્ષા કરે એવી હું કાયમ પ્રાર્થના કરતો રહીશ.
શત શત વંદન છે આપને...
બંન્ને ભાઈઓને ખુબ ખુબ અભિનંદન વંદન કે દિન દુ:ખીયાની નિ: સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.
દેવાંશીબેન આપના ઉમદા રીપોર્ટીંગ કરવા બદલ આપને પણ ખુબ ખુબ અભિનંદન.
આપ ખૂબ મોટું અને મહાન સેવાકાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યાદ.ભગવાન ના આપને ખૂબ આશિર્વાદ છે.
ખુબ ખુબ અભિનંદન....બહુજ સુંદર કાર્ય.....
Devanshi બહેન ખુબ સરસ interview.
Bane bhai ને ખુબ dhanyavad..
Bhagvan manav na deh ma aavya che...manav seva ashram..
હદય પુર્વક કોટી કોટી પ્રણામ આ નવ યુવાનોને
હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
ધન્યવાદ મેડમ હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
ઠાવકા, ધીરગંભીર અને એક સારા પત્રકાર સાથે સાથે ખુબ જ ઉત્તમ વિચારો ધરાવતા બે યુવાનો ધન્યવાદને પાત્ર છે. આવી જગ્યાઓને મદદ કરાય તો હરિદ્વાર ગંગાજીમા ન્હાવા જવાની જરૂર ના રહે
જીવન નું સત્ય જ છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા
Aa Mahan yuvao ane aavi mahan Patrakarita ne Koti Koti Pranam.Jay Somnath
યાર દેવાંશી બેન આ વીડિયો really ભાવુક કરી મૂકે એવો છે....કઈ શબ્દો j નથી...
દેવાંશીબેન, બહુજ સરસ કાર્ય આપેકર્યૂ છે
આ બન્ને ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.
દેવાંશિબેન તમને પણ લુણાવાડા ના જાણી ને ખૂબ ખૂબ આનંદ થયો. હું પણ લુણાવાડા નો વતની છું, લુણાવાડા નું, આખા ગુજરાત માં તમે ગૌરવ વધારી રહ્યા છો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જમાવટ એ પત્રકાર જગત માં એક નવી દિશા ઊભી કરી છે, હજુ તો શરૂઆત થઈ છે, આવનારા સમયમાં જમાવટ નવી ઊંચાઈઓ સર કરશે .
ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ સહ ઈશ્વર ને પ્રાર્થના.
Keep it up
દેવાંશી બેન આપ નો ખૂબ ખૂબ આભાર એક સારી સેવા ની પ્રવૃત્તિ થી રૂબરૂ કરાવવા બદલ.બેન આ સેવા કાર્યો માં દાન ની હંમેશા જરૂર રહે.અમારા જેવા કોઈક નાનો મોટો સહયોગ આપવા ઈચ્છતા હોય તો સંપર્ક કેવી રીતે કરવો તે પણ જણાવશો. આભાર.
ખુબ સરસ કામ કરો છો ભાઈઓ 🙏🙏🙏🙏 ધન્ય છે મારી આ ગુજરાતની ધરતી ને ❤️🙏
દેવિયાંસીબેન.તમને.ધન્યવાદ.. કદિ નજોયાતેવીમુલાકાત. થાય છે. હું તો દરેક. વિડીયો તમારા જોવુ શુ
દેવાંશી બેન ખુબ ખુબ આભાર માનવતા ની મહેક ના દર્શન કરવા બદલ
દેવાંશી બેન આ આશ્રમ ની મુલાકાત લઈ ને તમે જે અમને જાણકારી આપી તે બદલ આભાર
ખુબ સરસ બેન આ બધા ની સ્ટોરી સાંભળી ને ઈમોશનલ થઈ ગયા 🙏🙏🙏👍
ભગવાન તમને શક્તિ અને હિંમત આપે એજ પ્રાર્થના દેવાંશી બેન..
આપણને જીવન મળ્યું છે તો માનવતાના કાર્યો કરવા જોઈએ..... દરેકની માનવી ના નાતે ફરજ છે આ ભાઈઓની જેમ... બસ માનવતા ધર્મ નિભાવશો તો દરેક ભગવાન પણ રાજી થશે અને માનવી તરીકે આપણું જીવન પણ સફળ થશે...
Mem super and thanks to young generation for this awesome work
જબરજસ્ત સાનદાર જોરદાર
👏👏🙏🏻
Gar ma fan niche besine aa video par comment karvani hesiyat nathi marama..
Salute 🙏🙏🙏🙏
વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ આજે તમે જીંદગી શું છે તેનો પરિચય કરાવ્યો....
Devanshiben Khub khub dhanyavad ta mo ne.
આ આશ્રમ ચલાવનારને ભગવાન વધુ શક્તિ આપે..
દેવાશીંબહેન તમારી કામગીરી અને પ્રભાવ ઘણો જ ઉંચો છે.સાથે સાથે વિચાર શક્તિ પણ ખુબ સરસ છે.
દેવાંશી બેન આપનો ખુબ ખુબ આભાર સમાધાન નું કામ કરવા માટે
દેવાંશીબેન તથા આશ્રમ ચલાવનાર ભાયો ને ખૂબ ખૂબ ધન્યવાદ.
દેવાંશીબેન આપને ખુબખુબ અભિનંદન
દેવાંશીબેન તમે સરસ કામ કરી રહ્યા છો. તમે લાખ લાખ ધન્યવાદ.
ખૂબ સરસ મુલાકાત અને રિપોર્ટિંગ છે
પોલિટિકલ ઈન્ટરવ્યુ તો દેખતા ની પણ આ મુલાકાત ની વાત જ અલગ છે
દેવાંસજિબેન ખુભ સરસ કામકારો શૉ વેરી નાઇસ 👌🙏
દેવાશિ બેન વિડીયો જોયને ખુબ ભાવુક થઈ ગયો તમને તથા આશ્રમ ચલાવનાર ભાયોને નમસ્કાર
Super work diii and aashrm na bhaiyo ne khub khub aabhari 🙏🙏🙏
Jay shree swaminarayan
Devanshi ben ne khub khub
Abhinandan pela bharuch vala bhai no pan khub khub aabhar
Aava Loko ni seva kare che ......
My fav gernalist Devanshi joshi.. @great work, great gernalisam👍👍👍👍👍👍
વાહ બેન.... જય માતાજી
પોપટભાઈ આહિર
નીતીનભાઇ જાની ખજૂરભાઈ
તેમજ આ આશ્રમ સલાવનાર ભાઇઓ ખુબ જ સારું કામ કરી રહ્યા છે
Good job
Both guys are doing amazing job...
For me they are real heroes...
Salute to them...
And thanks for sharing... ♥️
Bapre bap aava bhaione lakh lakh vandan sukriya
Devanshi Joshi u r really brave. Journalist ho to only like Devanshi. God bless u good courage for human life. All the best. Salute to your parents who gave a birth in the form of Angel.
દેવાંશી તારા દ્રષ્ટિકોણ કાબીલે તારીફ છે ખુબ જ સુંદર
Devansi ben aap khubj saras kam kari rahya so aap ni sudhay gujarati language upar khubj praybutavay se good thinking bat good job 👍 Khub abhinandan khubj praygati karo tevi subh kamana 🙏
ગુડ બહુ સુંદર વિડીયો બનાવી રહ્યા છો મેડમ આભાર.
વાહ દેવાંશીબેન ખુબ સરસ ઈન્ટરવ્યુ કર્યોછે તથા ખાસ કરીને હુ તમારા બધા કાર્યક્રમ જોવુછુ અને મે નોધ કરીકે આપ ખુબજ સંવેદનશીલ તથા દયાળુ છો
Dewanshi ben ne America 🇺🇸 thi Salaam khubj Saras kaam karo cho ..
Thanks n Love from USA 🇺🇸 💕
Devansi medam you are nicely રિપોર્ટિંગ I am proud of you MEDAM
Wahh
Amae pan bhagavanna darsanr karavya..
Really jamavat
Emotions 🙏
પોપટ ભાઈ આહીર ખુબજ સારું છે
દેવાંશી બહુ જ સરસ રીતે બધુ જ કવર કર્યુ અને લોકો કેવી રીતે જીવન ગુજારે છે તેની જાણકારી આપી અને લોકો કેવી સરસ રીતે સેવા કરે છે તે પણ બતાવ્યુ...
આવી જ જાણવા અને સમજવા જેવી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન....
અને વધુ આવી જાણકારી અલગ અલગ બતાવી માહિતી આપતા રહેશો. રાજકારણ એકલુ મજા ના આવે આવુ અલગ જોવા મળે તે બહુ જ જરૂરી છે.....
Wahh ben may God bleass you jay swaminarayn
મેડમ...
હૃદય કાંપી ગયું..!
વાહ લુણાવાડા...
સલામ છે આ જુવાન છોકરા ઓ ને જે આટલી નાની ઉંમરે પણ આટલું મહાન કામ કરી રહ્યા છે .......Good work brother ❣️
Halna no 1 patrakar atle devansi ben khub khub dhanybad ben 👍👍👍
ખૂબ સરાહનીય કામગીરી ❤
ખુબ ખુબ આભાર બેન...ધન્ય છે દેવાન્શિબેન તમને અને તમારા માતા-પિતાના સંસ્કારોને તમે એક સાચો પત્રકારનું સાચા અર્થમાં કહી શકીએ તો ખુબ જ સારી રીતે તમારું કામ નિભાવો છો વિડીઓ જોઈ ભાવુક થઈ આંખો ભીની થઈ ગઈ 😢સાથે સાથે આ બંને ભાઈઓ નુ પણ કામ બહુ સરસ છે આભાર ભાઈઓ તમને અને તમારા પરિવારના દરેક સભ્યને ને તમે બંને પણ તમારી જિંદગી આ સેવા પાછળ પસાર કરો છો તે બદલ ખુબ,ખુબ ધન્યવાદ...!! 🙏