14 વર્ષ નો વડીલ | Khajur Bhai VLOGS | Nitin Jani | Khajur Bhai | Social Work | Janidada Foundation

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 7 тыс.

  • @Traveller-VS
    @Traveller-VS 2 года назад +683

    જોનાર જ એનું દુઃખ જોઈને રડી જાય છે તો એ ભોગવનાર હસતા હસતા કોઈ દુઃખ થી રડતો નથી એ બહુ મોટી વાત છે...salute છે boss

    • @Keshavvaghelashort4998
      @Keshavvaghelashort4998 2 года назад +11

      સાચી વાત છે ભાઈ મને પણ જોઇને આંખો માથી આવુ આવી ગયા..😭😭😭

    • @jaymataji8470
      @jaymataji8470 2 года назад +7

      સાચું હો ભાઇ! 😭😭😭

    • @sejalbenbaria5806
      @sejalbenbaria5806 2 года назад +4

      🙏🙏🙏

    • @historyofhindustan4630
      @historyofhindustan4630 2 года назад +5

      Ha bhai Sachi vat se Teni sahan Shakti ne salam se ?

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 2 года назад +4

      When I was watching Khjurbhai videos I was crying too very hard life for two brothers God Blessing with themes I am very sad to Thanks 🙏 Dear ❤Khjurbhai

  • @rathvavijaybhaiishwarbhai9973
    @rathvavijaybhaiishwarbhai9973 2 года назад +120

    આ બે ભાઈઓએ જીવનનો સાચો સંગ્રશ કર્યો છે.ખૂબ આગળ વધે એજ પ્રભુને પ્રાર્થના

  • @bhavishtaviyabhavesh8589
    @bhavishtaviyabhavesh8589 2 года назад +30

    ખરેખર ખજુર ભાઈ ભગવાન બનીને આવી ગયા છે

  • @anilpatel1398
    @anilpatel1398 Год назад +19

    ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ

  • @CuteKano333
    @CuteKano333 2 года назад +1181

    લાખ લાખ વંદન છે ખજુરભાઈ તમારી જનેતાને....
    રડવુ આવી ગયુ 😭😭😭😭

  • @saniyagopal94
    @saniyagopal94 2 года назад +1371

    ગુજરાતનુ સાચુ ઘરેણુને રીયલ હીરો ખજુરભાઈ તમે ગરીબોનુ સારુકરો છો ધન્યછે તમારા માતાપિતા જેણે સારા સંસ્કાર આપ્યા જે ખજુરભાઈને ભગવાનનુ રૂપ માનતા હોય લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻

    • @poonamfalowars6766
      @poonamfalowars6766 2 года назад +14

      👍👍👍

    • @usvgamez
      @usvgamez 2 года назад +11

      👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍

    • @mr7jafrabadindia567
      @mr7jafrabadindia567 2 года назад +11

      Khajur bhai 🙏🙏🙏❤️🇮🇳😁😁😁

    • @MrBistjin
      @MrBistjin 2 года назад +9

      વાહ વાહ ખજુર ભાઈ

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 года назад +14

      ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈને કે જમણે આ બાળકોની વાસ્તિકતા લોકો સમક્ષ રજુ કરી.
      એનાથી બાળકોને શિક્ષણ અને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે જીવનનો સંઘર્ષ દુર થશે.
      સાથે સાથે આમની જેવા અનેક બાળકો કે લોકોને સંઘર્ષ કરવાની પ્રેરણા મળશે.
      બીજુ આ ખજુરભાઈ સુધી વાત પહોંચાડી એમને અહી બોલાવવામા મદદરૂપ થનાર જે કોઈક હોય તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન !
      તેઓ આંગળી ચિધ્યાનુ પુણ્ય મેળવવા હકદાર છે.
      🙏🙏🙏🌷⚘🥀

  • @thakornavghan485
    @thakornavghan485 2 года назад +144

    જેનુ કોઇ નથી તેનો ભગવાન તો સે જ ,એટલે જ ભગવાને તમારા જેવા માણસ ને બનાવયા સે....વાહ ખજુર ભાઇ વાહ ધન્ય સે તમને....

  • @pateljay391
    @pateljay391 2 года назад +2

    Khajurbhai bhagvan tamne khub takat aape... Wahh.....Amezing🙏🙏🙏

  • @dilipbhadru9290
    @dilipbhadru9290 2 года назад +121

    મંદિરમાં લાખોનું દાન ભલે કરો પણ આવા લોકો જેને મદદની જરૂર છે તેને દાન કરશો તો ભગવાન ખરેખર રાજી થશે. 🙏 દાનવીર કર્ણની વાતો તો ઘણી સાંભળી પણ આજે જોઈ લીધું કે કર્ણ હજુ જીવે છે 🙏ખુબ ખુબ આભાર ખજૂરભાઈ

  • @alpeshdarji9763
    @alpeshdarji9763 2 года назад +9

    નીતિન ભાઈ તમે ખૂબ સારું કામ કરો છો દિવસે ને દિવસે આવું જ કામ કરતા રહો પ્રગતિ કરતા રહો અને ખૂબ લોકોને મદદ કરો નીતિનભાઈ તમે છે આ બીજાને જરૂરિયાત વાળા ની મદદ કરો છો એના બદલામાં ભગવાન તમને ખુબ ખુશ રાખે ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે.

  • @Traveller-VS
    @Traveller-VS 2 года назад +547

    યાદ રાખજો આ બંને ભાઈઓ આગળ જતાં મોટા વ્યક્તિ બનશે💥💥🚩🙏

    • @j.ngaming6161
      @j.ngaming6161 2 года назад +10

      હા બને જરુર બનસે 🙏🏻👍🏻💯

    • @japdavashram7237
      @japdavashram7237 2 года назад +3

      👍

    • @Navnit-x8
      @Navnit-x8 2 года назад +2

      🙏 💯%

    • @sarojbengondaliya6295
      @sarojbengondaliya6295 2 года назад +2

      ખજુરભાઈતમનેદુખથાતુતૂનેમનેબંવદુખથુઅમેતોસુકરીસકીયેતમેતોભગવાનસોહા્તમેસો

    • @chetnasavaliya2020
      @chetnasavaliya2020 2 года назад +3

      સાચી વાત છે. જેટલું દુઃખ પડે તેટલું જ. સુખ પણ મળે છે

  • @nileshpandya4444
    @nileshpandya4444 9 месяцев назад +3

    ખજૂરભાઈ (નીતિનભાઈ જાની) ખુબ સારી કામગીરી બહુ સરસ ભૂદેવ 🙏🏻
    આ છોકરાને રસોઈ બનાવતા બરાબર શીખવાય તો કાચું ખાવામાંથી બચે.

  • @kashirampandya3767
    @kashirampandya3767 2 года назад +85

    વિડિઓ જોઈને આંખમાં આંસુ આવી ગયા.....ખજૂરભાઈ તમે ખરેખર મહાન છો...... A Real Hero....

    • @digitalbhalasara9786
      @digitalbhalasara9786 2 года назад

      રાઇટ

    • @champabenrohit6815
      @champabenrohit6815 2 года назад +1

      Jug jug jivo khajurbhai

    • @rameshbhaipatel4872
      @rameshbhaipatel4872 2 года назад +1

      ખજુરભાઇ ખુબ ખુબ અભિનંદન.ગુજરાત મા દોડતો વિકાસ હોય તેમ લાગે છે ?આત્મવિશ્વાસ જય અને અવી જેવા છોકરાઓને સરકાર કે આજુબાજુ નુ નગરોળ તંત્ર શોધી નહી શકે .પણ ખજુરભાઇ જેવા શોધી શક્યા ને આવા મા બાપ વગરના સંતાનો નુ કોણ .?.. .કહેવાય સબકા સાથ સબકા વિકાસ .એક થઈ નવ સુધી આ બન્ને અભ્યાસ કરે છે તો વાલી દિવસે શાળા પરિવાર કે સરકારી શાળાના સંચાલકો કેમ જાણી શકયા નહી હોય કે મા બાપ વગરના બાળકો પણ અમારી શાળામા છે .ને તેમની કોઈ જરૂરિયાત સમજી નહી શક્યા હોય ? વિકાસ વિકાસ ની બુમરાણ મા માનવતા મરી પરવારી હોય એમ નથી લાગતુ ?

  • @kirtideshmukh3299
    @kirtideshmukh3299 2 года назад +36

    દરેક ને પોતાનું દુઃખજ મોટું લાગે છે ... બીજા ના દુઃખ જોતા શિખશુ ... તો સમાજ પડશે કે આપણે કેટલા સુખી છે ..... ખજૂરભાઈ તમને ખૂબ ખૂબ આભાર .. આ છોકરા ઓ ને મદદ કરવા બદલ .... હું પણ મારાથી બનતી મદદ કરીશ હવે જરૂરત લાગતા લોકોને🙏

  • @jagdishraval5767
    @jagdishraval5767 7 месяцев назад +1

    ખરેખર ખજૂરભાઈ તમે એક ભગવાન રુપ છો માતાજી તમને ખુબ સુખ શાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના

  • @mayurkodarlallimbachiya4162
    @mayurkodarlallimbachiya4162 2 года назад +271

    આખી સ્ટોરીને જોઈ, સાંભળી, સમજ્યો, અહેસાસ કરવાનો પ્રયત્ન કર્યો અને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. ગળે ડુમો ભરાઈ ગયો. નિતીનભાઈ આપના સમર્પણને અનંત અનંત સેલ્યુટ છે. 😥😥

  • @parth4318
    @parth4318 2 года назад +291

    વંદન છે આ બાળક ને કે આવી પરિસ્થિતિ માં પણ તે ખુશ જ રહે
    વિડિયો જોઈને રડવું આવી ગયું 🥺

  • @DevrajThakor999
    @DevrajThakor999 2 года назад +140

    મોદી સાહેબ સુધી વિડિયો પહોંચી ગયો ખજૂર ભાઈ

    • @kalpnaparmar1290
      @kalpnaparmar1290 2 года назад

      મોદી સરકારે વિડિયો જોયો અને જાતે બધું દિલ્હીમાં બેસી ને ઘર બનાવી આપ્યું એવી admit કરતો વીડિયો પણ વાઈરલ કરી નાખ્યો છે ભાઈ.........

    • @kkstudioofficial6411
      @kkstudioofficial6411 2 года назад +6

      Modi to ke che ke amari party e banvyu ghar

    • @dhruvvekariya1596
      @dhruvvekariya1596 2 года назад

      @@kkstudioofficial6411 શરમ વગર ના પેટની છે બીજેપી સરકાર

    • @dilipchavda6977
      @dilipchavda6977 2 года назад

      Paon nambar shn

    • @kalofficial420
      @kalofficial420 Год назад

      Modiji juthu bolya hata

  • @letestlivesong2476
    @letestlivesong2476 Год назад +4

    ભગવાન ખબર ની આવા નાના છોકરા લોકો ને કેમ આટલું દુઃખ આપે છે....

  • @જયગાત્રાળમાં-સ3ત

    આંખ મા આંસુ આવી જાય તેવું દુઃખ આજે જુવો
    ખરેખર ખજુર ભાઈ ને ફોન કરી ને જાણ કરી ને ભાઈ ને આભાર .
    જય દ્વારકાધીશ 🙏

  • @bariabhargav6602
    @bariabhargav6602 2 года назад +123

    😢😥રડું આવી ગયું.... આ છોકરાઓ ની હાલત જોઈ ને ભગવાન બીજા કોઈ ને આવું દુઃખ નાં આપે.🙏🙏🙏 જય ભગવાન........

  • @rathodsagar973
    @rathodsagar973 2 года назад +92

    રડવું આવી ગયું જય અને અવી નો વિડિઓ જોઈને સાંચુ 😭😭 ખજુર ભાઈ ભગવાન તમને અખૂટ આપે તમે આવા લોકો ની મદદ હમેસા કરજો 🙏🙏🙏

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 Месяц назад +1

    ખુબ દુઃખ થાય છે આવી સ્થિતિનાં વિડિયો જોઈને કારણ કે તે પરિસ્થિતિ માંથી બહાર આવ્યો છું

  • @bavliyasanjay6927
    @bavliyasanjay6927 2 года назад +15

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ માં ભગવતી હંમેશા તમારા પર મહેરબાન રહે એવી હું દિલ થી પ્રાથના કરું છુ

  • @vibhavasava6307
    @vibhavasava6307 2 года назад +34

    બંને ભાઈઓના સંઘર્ષને સલામ, ને ખજૂરભાઈની માનવતાને લાખ લાખ વંદન ! ખરેખર કરુણાજનક પરિસ્થિતિ! આંખ ભીની થઈ ગઈ!

  • @bharatkhasiya8309
    @bharatkhasiya8309 2 года назад +29

    જય માતાજી 🙏🏻 નિતીન દાદા અને પુરી ટિમ ને ખુબ ખુબ અભિનંદન

  • @મઘાભાઇવસાભાઇ

    ખરેખર ખજુર ભાઇ તમે મહાન છો કેમકે વિડિયો જોઈ મને ખુબ દુખી છુ જેનાં કુટુંબ માં કોઈ નથી તમે દુત બની ને ઉભા છો ધન્ય છે તમારા માતા પિતા ને જેમણે આવા પુત્ર નો પ્રેમ મળ્યો ભગવાન તમારી હર મનોકામના પૂર્ણ કરે ભગવાન સદા તમારી પર કૃપા બનાવી રાખે.જય માતાજી

  • @pragatstudio4244
    @pragatstudio4244 2 года назад +16

    આ જોઈ ને મને લાગે k આપડે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ પણ આપડે જીવન માં આવી તો કંઈ રીતે સંઘર્ષ નથી કર્યો ભાઈ ખરેખર ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમે બધા ને મદદ કરતા રહો

    • @nikulpanchal7249
      @nikulpanchal7249 2 года назад

      બિલકુલ સાચી વાત છે 🙏

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 2 года назад +65

    ધન્ય છે ખજુર ભાઈ તમને તમારા મમ્મી પપ્પા છે આવાં દિકરાને જન્મ આપ્યો છે 🙏🙏🙏 ભગવાન તમને હિંમત આપે જય શ્રી કૃષ્ણ

  • @chaudharinilesh6741
    @chaudharinilesh6741 Год назад +3

    ખરેખર ખજૂર ભાઈ તમે દ્વારકાધીશ જેવા વાલા લાગો છો હો

  • @GhanashyambhaiGajjar-w9b
    @GhanashyambhaiGajjar-w9b Год назад +1

    Khajurbhai bhagvan che. Sri krisna bhagvan no aansh che. Temnu karya ane vicharo ne mara lakh lakh salam

  • @VivekBhatti-yg9td
    @VivekBhatti-yg9td 8 месяцев назад +3

    ખરેખર , ભાઈ આ બંને છોકરાવ ની હિંમત ને ધન્યવાદ છે

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 2 года назад +146

    આવાને આવાને હવે કામ કરતા રહો જિંદગીમાં તમને કોઈ જાતનું દુઃખ ન આવે એ ભગવાનને પ્રાર્થના કરું છું 🙏❤️

  • @laljibhaisankhat7071
    @laljibhaisankhat7071 2 года назад +16

    આખી જીંદગી મા પહેલી વાર ખુબજ દુખ થયું આ બન્ને ભાઈ ની પરિસ્થિતિ જોઈને ખજુરભાઈ

  • @kkthakor4725
    @kkthakor4725 Год назад +1

    જોરદાર મનોબળ છે બાળકનું.... સલામ ખજૂર ભાઈ ને

  • @janakchaudhary8670
    @janakchaudhary8670 2 года назад +46

    ભગવાન બંને ભાઈઓને‌ જીવનમાં ખૂબ આગળ વધારે અને સુખી અને તંદુરસ્ત રાખે 🙏🙏💞

  • @amarmali962
    @amarmali962 2 года назад +52

    વંદન છે આ બાળકો ને આ પરિસ્થિતિ મા ખુશ છે ભગવાન તેને ખૂબ જાજુ દે ખજુર ને ધન્ય છે

  • @digiital_malll
    @digiital_malll 2 года назад +10

    ખરેખર SALUTE છે,ખજુરભાઈ અને તેમની સમગ્ર ટીમને ...ખરેખર આજે તમે આજની યુવાપેઢીને માટે એક એવો મોટીવેશનનૉ દાખલો આ બે વગર માં-બાપના છોકરાઓ થકી સમાજને પૃરું પાડેલ છે. પરિસ્થિતિ ખરેખર હ્દયસ્પર્શી છે.

  • @RahulVideo-qn7ws
    @RahulVideo-qn7ws Год назад +17

    ભગવાન તમારું.ભલૂ.કરે.ખજૂરભાઈ😢😢

  • @madhuben6196
    @madhuben6196 2 года назад +8

    જય માતાજી ખજુર ભાઈ આવા લોકો ના જે તમે કામ કરો છોને એ જોઈને ખુબજ આનંદ ની લાગણી નો અનુભવ થાય છે ખુબજ સરસ સરસ

  • @Vishal_Vyas95
    @Vishal_Vyas95 2 года назад +35

    ખરેખર સલામ છે આ બે ભાઈ ને ❤️ જીંદગી માં ઘણુ શિખવા જેવુ છે આ બે ભાઈ પાસે થી

  • @viralshortvideo850
    @viralshortvideo850 2 года назад +26

    મે ખજૂરભાઈ તમારા બધા vlog જોયા પણ આ vlog જોઈને ખરેખર આંખમાંથી આંસુ આવી ગ્યા વધારે માં વધારે મદદ કરજો આમની ખજૂરભાઈ

  • @hirenranpara8541
    @hirenranpara8541 Год назад +2

    વાહ વીરા વાહ લાખ લાખ વંદન છે તમને અને તમારી જનેતા ને
    પરમ કૃપાળુ પરમાત્મા અને પરમ આદ્યશક્તિ તમારા પર સદાય હજાર હાથ રાખે
    અમારા હનુમાન દાદા અખંડ અનંત.તમારા પર અમી દ્રષ્ટિ રાખે.તેવી પ્રાર્થના

  • @bharatbhagadhavi3125
    @bharatbhagadhavi3125 2 года назад +38

    આ બાળકો નો સંઘર્ષ અને આત્મવિશ્વાસને લાખ લાખ વંદન કહેવા માટે શબ્દો નથી. ધન્યવાદ ખજુર ભાઈ અને પાડોશીઓ ને ધન્યવાદ અને આ બાળકો ના જીવન માંથી આપણે ઘણું શિખવા મળે છે. 🙏🙏🙏

  • @chiragparmar7475
    @chiragparmar7475 2 года назад +6

    કળયુગ માં નીતિનભાઈ જાની ના રૂપે એક મહાત્મા અવતર્યા 🙏

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 2 года назад +18

    તમે જે કામ કર્યું છે એતો બોવ સારું થયું
    કેમ કે ભગવાન અચાનકજ મળે છે
    જય શ્રી કૃષ્ણ

  • @KhegarRathod-qn5ik
    @KhegarRathod-qn5ik 3 дня назад

    ખરેખર ભગવાનનું સ્વરૂપ છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન આવા નાના બાળકો ની મદદ કરી રહ્યા છે ભગવાન તેમને શક્તિ આપે

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 2 года назад +15

    આ બાળકોની કઠોર તપસ્યા ને અંતે ચમત્કાર થયો છે અને ભગવાનના પ્રતિનિધિ રૂપ ખજૂર મળ્યા છે, ખજૂરભાઈ ને પણ ધન્યવાદ 💐

    • @natvarparmar-h3z
      @natvarparmar-h3z 4 месяца назад

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Pking-dt5sh
    @Pking-dt5sh 2 года назад +145

    ખજૂર ભાઈ નવરાત્રી ની હાર્દિક શુભકામના આવાજ કામ કરતા રહો જય અંબે જય ભવાની ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થના કરીએ છીએ જય માં ભવાની 🙏🙏🙏🙏👍👍👍

  • @ravechistudiovagad3613
    @ravechistudiovagad3613 2 года назад +6

    ખજૂર ભાઈ ખરેખર આ વિડીયો જોઈને મને પણ આંસુ આવી ગયા ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને

  • @sureshnariya7041
    @sureshnariya7041 Год назад +2

    વાહ ખજુરભાઈ વાહ તમને માતાજી ખુબ શક્તિ આપે

  • @radhemacramework1546
    @radhemacramework1546 2 года назад +46

    Proud of you khajur bhai 🙏આ બે છોકરાનું દુ:ખ જોવાતુ તો નથી પણ તમે એની પાસે ગ્યા તો ભગવાન મળી ગ્યા એમને અને હંમેશા આવા જ કામ કરતા રહો ભગવાનને એવી મારી પ્રાર્થના છે કે તમને ખુબ જ આગળ વધોને અને આવા જ સારા કામ કરતા રહો મારા ભાઈ❤️👏👏 proud of you 🙏

  • @prakashrathava5424
    @prakashrathava5424 2 года назад +7

    ખૂબ ખૂબ. ધન્ય વાદ. ખજૂર ભાઈ. આ બે. ભાઈ ઓ અને તમે ખૂબ આગળ વધે એવી. પ્રાથના. જય પંચ મુખી હનુમાન.

  • @jrgamingff3729
    @jrgamingff3729 2 года назад +32

    સમાજ મા આવા ઘણા બધા બાળકો છે જેમને સહાય ની જરૂર છે આવા બાળકો ની આપણે મદદ કરવી જોઈએ.. 😌🙏

  • @experiment-p
    @experiment-p 2 года назад +14

    आप पर ऐसे बाबा महाकाल का आशीर्वाद बना रहै

  • @akashchauhan1267
    @akashchauhan1267 2 года назад +31

    માં ખોડલ ખૂબ આપે એવી ભગવતી ને પ્રાર્થના ❤️

  • @kiransarvaiya2600
    @kiransarvaiya2600 2 года назад +10

    વાહ નીતિનભાઈ વાહ માતાજી તમને ખૂબ આપે મારા ભાઈ આ વીડિયો જોઈને આંખમાંથી આંસુ આવી ગયા ભાઈ 🙏🙏

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 2 года назад +237

    ગુજરાતનો રીયલ હીરો અમારા માટે તો ખજૂર ભાઈ જ છે ખજૂર ભાઈ ની જય હો ❤️

    • @bhavughodadara1453
      @bhavughodadara1453 2 года назад

      Vah khajur bhai love you

    • @Jaiminvlogs05
      @Jaiminvlogs05 2 года назад +1

      Ha bhai

    • @pintumahanty3471
      @pintumahanty3471 2 года назад

      Hii allu sir big fan khajur chutiya se acha to aap jo

    • @rameshcharoliya8309
      @rameshcharoliya8309 Год назад

      ખજુર ભાઈ માણસ બીજાનુ દુખ જોઈને દુખી થાય છે પણ બીજાને મદદ રરૂપ નથી થઈ શકતા તયારે તમે જાવ શો તમને ભગવાન શકતી આપે

  • @SoriyaHindu-sn4xv
    @SoriyaHindu-sn4xv Год назад +10

    ખજુર ભાઈ ધનીયે છે તમારી જનેતા ને ખુબ સરસ કામ કરોછો

  • @lalubhathakor1357
    @lalubhathakor1357 2 года назад +15

    આ વીડિયો જોઈ ને આંખ માં આશુ આવી ગયા.
    અત્યાર સુધી માં પહેલી વાર આવો સંઘર્ષ જોયો ..અને ખજુર ભાઈ તમારા સેવા ને પણ લાખ લાખ વંદન છે. હું આ વીડિયો ને બંને એટલો સેર કરીશ.

  • @DARSHNAVLOG.
    @DARSHNAVLOG. 2 года назад +19

    સરકાર ને પણ આવા વિદ્યાર્થી ની મદદ કરવી જોઈએ. ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ.🙏🙏🙏

  • @junibarpatoli
    @junibarpatoli 2 года назад +21

    બાળકોની હિંમત અને તમારી સેવા ને ખરેખર વંદન ભાઇ....ખરેખર હૃદય દ્રવી ઉઠ્યું.....

  • @saileshchaudhary7515
    @saileshchaudhary7515 Год назад +3

    ખુબ ખુબ ધન્યવાદ ભાઇશ્રી, આપણે મંદિરમાં જવાની જરૂર નથી હાચુ મંદિર તો આવા જરુરીઆત જેમને ઉપર આભ ને નીચે ધરતી કોઈ આધાર નથી એમની સેવા કરવી ને એમની સામે માથું ઝુકવી ને એમને મદદ કરવાની છે હાસો ભગવાન તો આમની સેવા કરવાનો છે.ભાઇશ્રી ખુબ ખુબ ધન્યવાદ હૂ પણ સહભાગી બનીશ આવા છોકરા ભણેની આગળ વધે ને પોતાની દુઃખ ભર્યું જીંદગી માં એક રોશની આવે મને જણાવો સાહેબ શુ મદદરુપ થવુ

  • @mansukhdabhi4295
    @mansukhdabhi4295 2 года назад +20

    ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન,ર મહાભારતમાં કરન હતા અને આજે કલ્યુગ માં સાક્ષાત્ તમે કર્ણ છો, bhagvan-mataji તમને આવા પુન્ય કરવાની શક્તિ આપે અને તમારુ સ્વાસ્થ સારૂ રહે એવી murlidhar maraj ne પ્રાર્થના. 🙏🙏🙏

  • @jumakhaskeli474
    @jumakhaskeli474 2 года назад +13

    વીડિયો જોઈ ને આંખ માં આંસુ આવી ગયાં, ધન્યવાદ ખજુર ભાઈ તમને સો સો સલામ

  • @jaysreeswaminarayan5094
    @jaysreeswaminarayan5094 2 года назад +16

    ખજૂરભાઈ તમે ધન્ય છો ભગવાન તમને ઘણું આપે અને ખૂબ લાંબુ આયુષ્ય આપે જેથી તમે સદાય આવા કામ કરતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @hemangibhatt6290
    @hemangibhatt6290 6 месяцев назад +1

    Salute cge....khajur Bhai tmne pan....Ane a banne bhaio ne pan mara vandan

  • @shakilshafakir9705
    @shakilshafakir9705 2 года назад +4

    બહુજ આશ્ચર્ય થયું કે તેમાં મતા અને પિતા ના હોવા છતાંય તે આટલું બધું કરીને પણ ખુશ છે...
    અને ખજૂર ભાઈ તમને પણ મન થી સલામ છે. કે આવી સેવાઓ માં પણ લાગેલા છો.. બહુજ ખુશી થાય છે...

  • @RaykaStudio
    @RaykaStudio 2 года назад +9

    આ વિડિઓ જોઈ ને રડવુ આવી ગયુ
    ખજૂર ભાઈ તમને ભગવાન અને માતાજી હજારો વર્ષ જીવાડે અને આવી જ રીતે લોકો ની મદદ કરતા રહો. 🙏🙏

  • @aakashkavithiya3065
    @aakashkavithiya3065 2 года назад +11

    ખજૂર ભાઈ તમારા દરેક વિડિઓ લોકો જાગૃત થાય તેના માટે ખુબ સારૂ કરો છો 👌🥰

  • @nileshkumarrathod848
    @nileshkumarrathod848 2 года назад +3

    નિતીનભાઈ તમારા આવા કામ જોઈને એવું લાગે છે કે ભગવાન કોઈ એ જોયા ન હોય પણ મને આપને જોઈને ભગવાન જોવા મળ્યા 🙏

  • @djheet8690
    @djheet8690 2 года назад +9

    ખજૂરભાઈ તમે મહાન છો 🥰.... તમારી પાસે થી ઘણું શીખવા મળ્યું છે.... આજ પછી અમારા થી જેટલી બની સકે એટલી મદદ જરૂરિયાત વ્યક્તિ ને કરીશું....

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 2 года назад +119

    ખજૂર ભાઈ આવા ને આવા પુણ્યના કામ કરતા રહો ભગવાન તમને કોઈ જાતનું દુઃખ ન આપે એ ભગવાનને પ્રાર્થના કરું છું નિતીન જાની ક્યાંય પાછો ના પડે 🙏❤️

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 года назад +554

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @DkBharad
    @DkBharad 9 месяцев назад +13

    મંદિર મસઝિદ ગુરુદ્રારા કરતા આવા લોકો ને દાન મદદ કરો

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 года назад +6

    ખુજર ભાઈ આ વિડીયો ઘણું દુખ થયું અને આંખ મા આંસુ આવી ગયા ખુજર ભાઈ તમે ત્યા તમે માતાજી અવી અને તેના નાનાભાઈ સાચવે તે જોઈ ખુબ આણંદ થયો જય માતાજી ખુજર ભાઈ

  • @rajujograna8100
    @rajujograna8100 2 года назад +34

    જય ઠાકર મારા ભાઈ ભગવાન તમને ખૂબ સુખ સંપત્તિ અને શાંતિ આપે ❤️👌

  • @shsolanki4744
    @shsolanki4744 2 года назад +12

    ૧૪ વર્ષ ના છોકરા ને જોઇને મને હિંમત મળી... સલામ છે બન્ને ભાઈઓ ને

  • @RupeshBhatt-nk2lt
    @RupeshBhatt-nk2lt 6 месяцев назад +1

    ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @meldidhamluvana
    @meldidhamluvana 2 года назад +10

    ખમાં મારા વીરા તમને માતાજી હજારો વરસનું આયુષ આપે તેવી પ્રાર્થના

  • @targetsubscriberswithvid-dt4eq
    @targetsubscriberswithvid-dt4eq 2 года назад +44

    ધન્ય છે તમારા માતા-પિતા ને જેણે તમારા જેવા ભગવાન ને જન્મ આપ્યો 🙏 નવરાત્રી ના પાવન અવસર પર માતાજી પાસે એટલું જ માગું છું કે હંમેશા તમને ખુશ અને તંદુરસ્ત રાખે , આમ જ જીવન માં પ્રગતી કરતા રહ્યો એવી પ્રાર્થના 🙏❤

    • @bhavanajadeja7219
      @bhavanajadeja7219 2 года назад

      🙏🏻🙏🏻 Jay Mata Ji Khajur bhai Mataji savne Tamara jevu Vishal Sundar Dil aape🙏🏻🙏🏻🥰

  • @sanjaythakor8124
    @sanjaythakor8124 2 года назад +10

    ખુબ સારૂ કામ કરો છો ગરીબો નું
    નીતીન જાની. ને. દીલસે સલામ. 🙏🙏
    જય દ્વારકાધીશ. 🙏🙏

  • @Gj8vlogs1
    @Gj8vlogs1 Год назад +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ને ભગવાન માને છે

  • @chetankdhanani6154
    @chetankdhanani6154 2 года назад +10

    અરે વાહ ખજુરભાઈ લાખ લાખ વંદન તમને ખુબ સારા કામ કરો અને ભગવાન તમને બધુજ આપે ખરખર દિલથી વંદન મારો ગુજરાતી ખજુરભાઈ ને

  • @mevadapradeep9679
    @mevadapradeep9679 2 года назад +5

    ખજુરભાઇ બહુ જ સરસ કામ છે અમે ભગવાનને નથી જોયા પણ તમે જે કામ કરો છો એ ભગવાન જ કરી શકે આ બાળકોને તમે જે મદદ કરી એ ખુબ ખુબ સરસ કામ છે

  • @bharatchaudhari4996
    @bharatchaudhari4996 2 года назад +12

    ભગવાન છે બધા છે પણ આજે તમે સાક્ષાત ભગવાન બની ને દર્શન આપ્યા કોઈપણ બીજી વ્યક્તિ કરી ના શકે મારા તરફથી ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે એવી ભગવાન પાસે પ્રાર્થના

    • @nobita999gamer8
      @nobita999gamer8 Год назад

      Vandan che bane bhiyo ne ane khajurbhai ne⛳⛳⛳

  • @Garibarvlog123
    @Garibarvlog123 2 года назад +1

    लोग पत्रों में भगवान डुंडते है लेकिन खजूर भाई तो सक्सक भगवान है

  • @j.ngaming6161
    @j.ngaming6161 2 года назад +75

    ખજૂર ભાઈ તમારો આ વિડીયો જોઈને આંખ માંથી આંસુ આવે છે 🙏🏻🙏🏻🙏🏻😔

    • @shreenathjisoundofficial
      @shreenathjisoundofficial 2 года назад

      ruclips.net/video/aXWfsiovRgM/видео.html

    • @digvijaysinhsisodiya5087
      @digvijaysinhsisodiya5087 2 года назад

      ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાનનો અવતાર છો ધન્ય છે તમારા માતા-પિતાને કે આવા દીકરાને જન્મ આપ્યો સદા આવા કાર્યો કરતા રહેશો ભગવાન તમારી પડખે છે

    • @j.ngaming6161
      @j.ngaming6161 2 года назад +1

      @@chaudhariprakash9818 ha shachivaat kashu karataa nathi netao A manu jakare she😡

  • @ThakorIlovemyIndia
    @ThakorIlovemyIndia 2 года назад +33

    ખરેખર આંખમાં આશુ આવી ગયા ભાઈ આવો વિડિયો જોઈને હવે ભગવાન આવે કે ના આવે પણ સાચા ભગવાન તો મારા ખજુર ભાઈ છે એ જ સાચું છે અને સત્ય છે 🙏🙏🙏

    • @vasavasandip9400
      @vasavasandip9400 2 года назад +1

      Khare.khar.bhagvan.so.khajur.bhai

    • @satishagrawal2522
      @satishagrawal2522 2 года назад +1

      ખજૂર ભાઈ અમારે પણ તમારી સાથે આ મદદ આપવા જોડાવું છે અમે કઈ રીતના મદદ આપ સુધી પહોંચાડી શકીએ કૃપા કરીને તમારો બેન્ક એકાઉન્ટ નંબર અથવા સહયોગ રાશિ આપવા માટેનો વિગત જણાવશો

  • @sb8003
    @sb8003 2 года назад +6

    બંને ભાઈ આગળ વધે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છું

  • @kambadbhomit4919
    @kambadbhomit4919 Год назад +1

    ભગવાન તમને સુખી રાખે ખજૂર ભાઈ

  • @Hari_om.d
    @Hari_om.d 2 года назад +27

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @Piyushvsv1044
    @Piyushvsv1044 2 года назад +6

    Nitinbhai
    બને ભાઈઓ પરીસ્થિતિને અનુરૂપ જીવન જીવે છે. કોઈ આગળ પોતાનુ દુઃખ નથી વ્યકત કરતા
    Salute both brother કુદરત હમેશા તમારી સાથે છે
    Salute nitinbhai hamesh tamri kamgri karta raho.

  • @sanjayvaghadiya9013
    @sanjayvaghadiya9013 2 года назад +18

    તમારા આ વ્લોગે બંને ભાઈઓને દેશના વડાપ્રધાન સુધી પહોચાડ્યા ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🙏🙏👍👍

    • @kalpnaparmar1290
      @kalpnaparmar1290 2 года назад +1

      ભાઈ એ વાત સાચી પણ ઘર , પંખો પાણી જમવાનું બધી વ્વસ્થા khajurbhai e kari che Modi sarkar to jate j બધુ કર્યુ એમ k che

    • @dhruvvekariya1596
      @dhruvvekariya1596 2 года назад

      @@kalpnaparmar1290 શરમ વગર ના પેટની છે બીજેપી સરકાર

  • @__FF__max__gamig
    @__FF__max__gamig 3 месяца назад +1

    Kushi Kushi Bhai khajurbhai badha garib Bhai ni kuhb madde kare che you are God 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️ full support kajurbhai ❤❤❤😢😢😢😢😮😮😮😮

  • @Santoshraut999
    @Santoshraut999 2 года назад +9

    સાચું ઘરેણું કહેવાય એવું ખજૂરભાઈ જાની ધન્ય છે. એવી જ રીતે આગળ વધતા રહો એવી શુભકામના🥰🤗

  • @techwithyadav
    @techwithyadav 2 года назад +21

    ખુબ જ સરસ ખજુર ભાઈ અને તમારી ટીમ ને ધન્યવાદ છે અને તમામ લોકો ને કહેવા નું કે આવા ને આવા સારા કાર્યો કરતા રહો અને બને ત્યાં સુધી ગરીબ લોકોની અને જરૂરિયાત મંદ વ્યક્તિ ની મદદ અને ગૌ સેવા ના કાર્ય કરજો
    જય શ્રી કૃષ્ણ 🙏🚩🙌

  • @official__nawab__4204
    @official__nawab__4204 2 года назад +14

    ભગવાન ને ગોતવા જવાની જરૂર નથી મારા ખજુર ભાઈ ભગવાન બની ને આવી જાય છે

  • @surchaudhari257
    @surchaudhari257 Год назад +5

    નીતીન ભાઈ ભગવાન માતાજી તમને હંમેશા ખુશ રાખે અને તમને લાબુ આયુષ્ય આપે એવી સાચા હદય થી પ્રાથના છે મારી અને આ દેશ ના દરેક યુવાન ની તમારા માટે🙏🏻

  • @sagarmandaliya1150
    @sagarmandaliya1150 2 года назад +4

    નીતિનભાઈ આ વિડીયો જોય ને રડવું આવી ગયું. ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે આ બને ભાઈ ખુબ પ્રગતિ કરે અને એનું નામ રોશન કરે. જય માતાજી....