કોઈ ધારાસભ્ય...કોઈ સાસંદ...કોઈ મુખ્યમંત્રી...આવુ કામ ના કરે એવુ કામ તમે કરો છો..ખજુરભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ... હર હર મહાદેવ હર... જય મહાકાલ... જય કેદારનાથ...
Bahut bahut Aage Thi work bhai Khajur bhai ne Pranam Ghar banaa Diya papa School local Keshab Aage padhne do Nagarpalika gharelu bahut bahut dhanyvad bahut bahut badhai Badhai Jay Shri Ram Jay Shri Ram Jay Bharat Vijay Bharat Desh Bharat shreshth Bharat dhanyvad thanks all the best Shri network of items in Valsad Gujarat India. Jay Hind Jai Hind Vande Mataram Jay Jay Bharat. Shri Krishna Sardar shayari Shahid Radhe Radhe Shyam Shyam Hare Hare dhanyvad Jay Garvi Gujarat Bharat Jay Bharat
આ વીડિયો જોઈને બહું મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું છે. ખજૂર ભાઈ તમે બહું સુંદર કામ કરી રહ્યા છો..... માતાજી તમારી દરેક સપના પૂરા કરે અને તમે જે સારું કામ કરી રહ્યા છો તો તમને અને તમારી ટીમ ને ખુબ સકતી આપે
ધન્ય છે તમારી જનેતા ને... આપની નિઃસ્વાર્થ સેવારૂપી યજ્ઞ વધારે અને વધારે પ્રજ્વલિત બને તથા આપને ઈશ્વર લાંબુ આયુષ્ય અને અખૂટ સંપતિ આપે એવી દિલથી પ્રાર્થના...
ખરેખર તમે મહાન છો ..તમે દરેક ગરીબ લોકોની સેવા કરો છો અને મદદ કરો છો .એ દુનિયામાં કોઈ પણ નથી કરતું..ભગવાન તમારા જીવનને સ્વસ્થ સુખી અને તંદુરસ્ત રાખે. અને ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી માઁ ભગવતી પાસે પ્રાર્થના ..જય માતાજી.
ખજૂર ભાઈ ધન્ય છે તમને અને તમારા માતા પિતાને સુ વાત કરું તમારા કામની મારી પાસે શબ્દો ખૂટે છે ટીચક પુરા માં હુ જોઈ આવ્યો છું એક નિરાધાર માવાડી ને તમે ઘર બનાવી આપ્યું છે ધાન્ય છે ભાઇ તામને ,🙏🙏🙏
સલામ છે તમને હું પન મારા બાડક ને આવી હર એક પરિસ્થિતિ મા જીવતા શીખવાડીસ અને આ છોકરા ઓ ને ભગવાન ખૂબ ખુશ રાખે i love you khajur bhai અને મને પણ આવો મોકો મળશે તો હું પણ કોઈ ની મદદ કરવા જરૂર પ્રયત્ન કરીશ... 🙏🙂
ભાઈ... તમારા ચરણોમાં નમન... 🙏🏻 કોઈ શબ્દ નથી કેહવા માટે ભાઈ... ધન છે તમારા માત પિતા ને.... આવા શંસ્કાર આપ્યા.. આવા શૂરવીર ને જન્મ આપ્યો... માતાજી ઘણું ઘણું જીવડાવે મારાં વાલા તમને...
Life માં કંઈ પણ બનવા પેહલા Khajur Bhai જરૂર બનજો, માનવતા નું શ્રેષ્ઠ ઉદાહણર છે Khajur Bhai, માનવતા કોને કહેવાય એ સિખવાની જરૂર છે આપરે બધાએ, Life માં ગમેએટલા મોટા થય જસો પણ જો માનવતા તમારા માં ના હોય ને.... તો તમે માણસ નથી,.
ખજૂરભાઈ ધન્ય તમારી જનેતા ને કે તમારી જેવા દિકરા ને જનમ આપ્યો છે કેમ આજના જમાના કોઈ મંત્રી કે નેતા પણ આવુ કામ કરી શકતા નથી ભગવાન તમને હરહાલમા ખુશ રાખે એવી અમે પ્રાથના કરીએ છીએ_જય માતાજી_
Nitin. . બહુ જ ખુશી મળી કે જેમને actually માં મદદ ની જરૂર છે તેમની તમે મદદ કરી છે. Thanks to U & Yr team 🤞"Education is one thing no one can take away from you." "शिक्षा में सब से ज्यादा ताकत होती है जिससे पूरी दुनिया को बदला जा सकता है". .Greattttt did by❤️જાનીદાદા સંસ્થા❤️ ☝️Home of Happiness🤗
કોઈ ધારાસભ્ય...કોઈ સાસંદ...કોઈ મુખ્યમંત્રી...આવુ કામ ના કરે એવુ કામ તમે કરો છો..ખજુરભાઈ
તમને ખુબ ખુબ ધન્યવાદ...
હર હર મહાદેવ હર...
જય મહાકાલ...
જય કેદારનાથ...
નેતા બધા ભિખારી છે સરકારી કામ મા કમીશન થી ઘર ચલાવે ચોરી ઓ સીવાઈ બીજુ કાઈ ના દેખાય
💯💯💯
વાહખજુરભાઈ.તમારારુપમા ભગવાન જોયા
@@vasavamehul8477 pm
@@vasavamehul8477 pm
ધન્ય છે તારી જનેતા ને બાપ
અરે તે તો ગરીબો ના ખોરડે ખોરડે જઇ ને આંસુ લૂછ્યા સે......જીવન માં ખુબ ખુબ પ્રગતિ કરો ખજૂરભાઈ 🙏🙏
🙏🏿🙏🏿🙏🏿👏👏👏👏
🤝🤝🤝🤝🤝👌👌👌👌👌
ગુજરાતના મુખ્યમંત્રી ખજૂર ભાઈ હોવા જો એતમારા માતાપીતાને ધન્યવાદ સેખુબ ખુબ આગળ વધો એવી પ્રાર્થના
Gujarat na nahi world na
Ha
Sachi vat chhe bhai
આપ કોન મારે ખજૂર્ભાઈનો નબર જોઈ શે
આ ફોનમાંમોકલી સ્કોસો
આંખો માંથી આંસુ આવી ગયા ખજૂર ભાઈ અવી ને જાય ની ખુશી જોઈ ને
ભગવાન તમને ખૂબ ખૂશ રાખે એવી હું પ્રાથના કરું છુ ખજૂર ભાઈ🙏
Thanks 🙏 Khjurbhai & Tarunbhai shouted for your Parents for great 👍 wonderful Work for poor kids
Same 2 u
ફાકો
આજે આ દ્રશ્ય જોઈને હૃદય સ્પર્શી ગયું નીતિનભાઈ, ધન્ય સે તમને અને તમારા માતા પિતાને , ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના કરીએ 🙏🙏
#abcplayschool
Khjur..Bhai .aap..pura..Bharat..ka...p.m..bano..khub..khub...aabhar......aaj..kharo..khal..nayak..kahevay......aakha..des..ma....tamara..jeva..,.Kam .karanara..ni..jarar.jasa.chee..besana..sasado...ne..jasa..deta..nahi..
Nnkj
Mare tamari team ma join thavu che
આ બંને ભાઈઓ ગજબ શક્તિ ધરાવે છે.. જેઓ આગળ જઈ ખરેખર કોઈ મહાન વ્યક્તિઓ બનશે 🙏🙏🔥
Dhany ho tamari MA ne tamara jeva hiro ne janam apyo
હું માનવી માનવ થાઉં તોય ધણુ!
ખજૂરભાઈ તમારો નિ:સ્વાર્થ ભાવ અને મદદ કરવાની ચાહત ખરેખર વંદનીય છે
🙏💐❤👍
Bahut bahut Aage Thi work bhai Khajur bhai ne Pranam Ghar banaa Diya papa School local Keshab Aage padhne do Nagarpalika gharelu bahut bahut dhanyvad bahut bahut badhai Badhai Jay Shri Ram Jay Shri Ram Jay Bharat Vijay Bharat Desh Bharat shreshth Bharat dhanyvad thanks all the best Shri network of items in Valsad Gujarat India. Jay Hind Jai Hind Vande Mataram Jay Jay Bharat. Shri Krishna Sardar shayari Shahid Radhe Radhe Shyam Shyam Hare Hare dhanyvad Jay Garvi Gujarat Bharat Jay Bharat
તમને માતાજી ભગવાન ખૂબ આગળ વધારી જય માતાજી
Best video 💯 ruclips.net/video/t3ImjlOpbPg/видео.html
જય માતાજી
👌👌👌
#abcplayschool
ખજૂરભાઈ ધન્ય છે તમને. ધન્ય છે તમારા માતા-પિતાને. તમારી પ્રગતિ અને કીર્તિ આસમાનને આંબે એવી પ્રભુને પ્રાર્થના.
ખજૂર ભાઈ તમે ખાલી એક માણસ જ નહિ પણ આવા કેટલા લોકો માટે મશિયા છો અને તમારું આ કામ ને મારા તરફદી સલામ છે .🙌👏👏
ગુજરાત ના સોનું સુદ એવા ખજૂર ભાઇ ને ભગવાન દ્વાકાધીશન અને માં સોનલ ખૂબ પ્રગતિ કરાવે આવા ને આવા કામ કરવાની શકિત આપે
જય દ્વાકાધીશ
ગુજરાત ના વડાપ્રધાન નિતીન ભાઈ જાની હોવા જોઈએ તો ગુજરાત મા કોઈ દુઃખી નહીં રહે
|| આગામી સમયમાં ખજૂર ભાઈ મુખ્યમંત્રી હોવા જોઈએ ખરેખર જે કામ સરકારને કરવું પડે તે કામ ખજૂર ભાઈ કરી રહ્યા છે || ખજૂર ભાઈ ગરીબોના ભગવાન છે ❤️
Sachu bhai
આ વીડિયો જોઈને બહું મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું છે. ખજૂર ભાઈ તમે બહું સુંદર કામ કરી રહ્યા છો..... માતાજી તમારી દરેક સપના પૂરા કરે અને તમે જે સારું કામ કરી રહ્યા છો તો તમને અને તમારી ટીમ ને ખુબ સકતી આપે
ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ તમને ઘન્ય છે ભગવાન તમને ધણુ આપે એવી ભગવાન ને પ્રાર્થના 🙏
Khajur bhai ne to modi ni jagiya besaday 🤝🤞 aapna sed ma ronk aavi jaay aanu nam kevay des no vada pradan
Des na bija netavo potana khisa bhrava j betha 6 sacho mard to khajur bhai 6 bhai god bless khajur bhai tme badha karibo na bhagvan 6o 🙏🙏
ભગવાન ને આપણે ગોતી એ કે કયા se
ખજૂર ભાઈ ના રુપે આપણે. જોયા
હુ એવી પ્રાથના કરુ કે. મહાદેવ. તમારી સાથે રહે. 🙏🙏🙏🙏🙏🙏🙏મહાદેવ
ગુજરાત નો નંબર 1 હીરો છે ખજૂર ભાઈ ❤️
આવી પરસ્થિતિમાં પણ બને ને દેશ સેવા કરવી છે ધ્યાન કેવાય એને જનમ દેનારી માતા પિતા અને આ બને બાળકો ને 🙏🏻🙏🏻
ધન્ય છે નિતીન જાની તમને ધન્ય છે ભગવાનને તો કોઈ જોયા નથી પણ ઉદાહરણ જોઈએ પણ તમને જોઈએ એટલે એવું લાગે છે કે તમારા જેવા જશે ભગવાન પણ મહાદેવ પ્રભુ 🙏🏿
ધન્ય છે તમને પરમાત્મા હિંમત આપે, 🙏🙏🙏🙏🙏
एक ही तो दिल है खजूर भाई कितनी बार जीतोगे❤ और गुजरात की मिट्टी में जरूर कुछ खास बात है जो महापुरुष यहीं पैदा लेते गुजरात की धरती को मेरा नमन है
અમીરોને દાન કરવું હોય તો ખજુરભાઈ ની જેમ દાન કરો ખજુરભાઈ તમને ભગવાન સદા સુખી રાખે
ગુજરાતના મુખ્યમંત્રી ખજૂર ભાઇ હોવા જોઈએ ❤❤❤💫
ખજુર ભાઈ આ બંને ભાઈઓ માટે તમે ભગવાન થયને આયાછો ભગવાન તમને જાજુ આપે
ભગવાન નું બીજું સ્વરૂપ એટલે ખજુર ભાઈ 🙏🏻🌾💐🎉🥀
આ બાળકો માટે તમે ભગવાન બની ને આવ્યા છો માણસ ના રૂપ માં ,ધન્ય છે જનેતા ને
ધન્ય છે તમારી જનેતા ને...
આપની નિઃસ્વાર્થ સેવારૂપી યજ્ઞ વધારે અને વધારે પ્રજ્વલિત બને તથા આપને ઈશ્વર લાંબુ આયુષ્ય અને અખૂટ સંપતિ આપે એવી દિલથી પ્રાર્થના...
વાહ.. ખરેખર જે કામ નેતાઓએ કરવાનું હોય એ કામ તમે કોઈ સ્વાર્થ વગર કરો છો.. અદભૂત.. હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમને આવા સારા કામ કરવાની ખૂબ શકિત આપે.
વાહ ખજૂર ભાઈ તમને તો સલામ છે તમારી જનેતાને લાખો લાખો વંદન માતાજી ભગવતી તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય મુરલીધર
આંખો મા થી આશુ આવી ગયા ખજુર ભાઈ અંવી ને જેય ની ખુશી જોઈ ને ખુબ ખુબ ખુબ આગળ વઘો ખજુર ભાઈ એવી પ્રાર્થના ❤️
ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારા પરિવારને 🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્ય છે ગુજરાત ની ધરતી કે ખજુર ભાઈ આવા કામ કરે છે proud of you khajur Bhai
Selute chhe khajur Bhai ne ane aa balko ne.
Nice bhai
ગુજરાત ના મુખ્ય મંત્રી ખજુર ભાઈ હોવા ની ઈચ્છા છે
ખજૂરભાઈ તમે ખરેખર મહાન છો. સ્વામિનારાયણ ભગવાન આપને આવા કામ કરવા માટે અન્નત શક્તિ આપે એવી પ્રાર્થના.
ખજૂર ભાઈ તમે પિતા થી પણ મોટું કાર્ય કર્યું છે. હંમેશા પ્રયત્નશીલ રહો...એવી ભગવાનને પ્રાર્થના છે.
નિતીન ભાઈ તમે ખુબ આગળ વધો હેવી પ્રાર્થના ભગવાન ને 🙏🙏🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ તમને ભગવાન સદાય ખૂસ રાખે
बहुत ही बधाई हो आशा करता हूं कि ये दोनों भाई राम लखन को भोलेनाथ जी का आर्शीवाद बना रहे जन्मों जन्म तक 🙏🏻🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳👑🕉️🚩🇮🇳
वा भाई वा भगवान् तम्ने स्वर्ग मा जगा मेल 🙏🙏
અંખડરોજી હરી ના હાથ મા એવા અમારા ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏
🙏જય દ્વારકાધીશ 🙏
નીતિન ભાઈ તમે ખુબ સારું કામ કરો છો ભગવાન તમને હંમેશા ખુશ રાખે તમારી બધી ઈચ્છા પૂરી કરે તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન👏👏👏
ખરેખર તમે મહાન છો ..તમે દરેક ગરીબ લોકોની સેવા કરો છો અને મદદ કરો છો .એ દુનિયામાં કોઈ પણ નથી કરતું..ભગવાન તમારા જીવનને સ્વસ્થ સુખી અને તંદુરસ્ત રાખે. અને ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી માઁ ભગવતી પાસે પ્રાર્થના ..જય માતાજી.
ખજૂર ભાઈ ધન્ય છે તમને અને તમારા માતા પિતાને સુ વાત કરું તમારા કામની મારી પાસે શબ્દો ખૂટે છે ટીચક પુરા માં હુ જોઈ આવ્યો છું એક નિરાધાર માવાડી ને તમે ઘર બનાવી આપ્યું છે
ધાન્ય છે ભાઇ તામને ,🙏🙏🙏
આ નવરાત્રિનાં પાવન દિવસોમાં આનાથી ઉત્તમ પુણ્યનું કામ બીજું કંઈ ન હોઇ શકે... ખજૂરભાઈ... ખૂબ ખૂબ અભિનંદન..
માં હિંગળાજ તમારી પધી મનોકામના પુરી કરે એવી હુ માં ને પ્રાથના કરું છું વલ્લભ ભુવાજી તરફ થી ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ તમે તો નિરાધાર ના આધાર,ગરીબોના બેલી,તમારા માટે લખવા આમારી પાસે શબ્દો નથી.તમે તો શાક્ષાત ભગવાનના અવતાર છો.🙏🙏
ખજુર ભાઈ ને સેવા કરવાની ભાવના છે તે બદલ ખુબ ખુબ અભિનંદન માં ઉમિયા માં બહુચર માતાજીના આસી વાદ કાયમ માટે રહે
ધન્ય છે ખજુર ભાઈ ના મા બાપ ને આવા પુત્ર ને જન્મ આપ્યો. 🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ લાલા ભાઈ તમારી સર્વ ટીમ ને 🙏🙏
ધન્ય છે એ જનેતા ને જેમને ખજૂર ભાઈ જેવા મહાન માણસ ne જન્મ આપ્યો. જે કામ નેતા ઓ ને કરવાનું એ જ કામ ખજૂર ભાઈ નિસ્વાર્થ ભાવે કરે છે.. 🙏🏻❤️
Tamara jeva neta hoy to gujrat ma ketlo Saro vikash thay
Loko ne labh male, proud of you Sir❤️🙏🙏
ખુબજ સરસ કામ કરો છો ખજુરભાઈ માતાજી તમેને લાંબી ઉમર આપે જય માં મેલડી 🙏🙏🙏
નીતિનભાઈ જીવન માં ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રાર્થના 🙏🙏🙏
ખુબ સરસ ખજુર ભાઈ.તમારી મહેનત મહાન છે.કારણ કે તમે જાતે આટલી ગરમી માં પણ આટલી મહેનત કરો છો.. મહાદેવ હંમેશા તમને ખુશ રાખે...love you Bhai ❤️
तुमने खूब-खूब अभिनंदन भगवान द्वारकाधीश जय जय द्वारकाधीश जय
કસમ થી મારી આંખ માંથી આશું આવી ગયા ❤️❤️
Yas boss
Ha Bhai 😭
જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન
સાહેબ ખરેખર તમારા જેવા વ્યક્તિની ખૂબ જ જરૂરી છે સાહેબ જ્યારે મા-બાપ ના હોય ત્યારે ખૂબ જ દુઃખ પડે છે
🇮🇳 અમને ગર્વ છે તમારા પર ખજૂર ભાઈ Salute Sir
😭😭😭😭સુપર ખજૂર ભાઈ તમારું આ કામ જોય ને મને દિલ થી ખુશી ના આંસુ નીકળી આવે છે જય માતાજી ખજૂર ભાઈ
ખજુરભાઈને અભિનંદન,આવી સેવા કરો છો તેથી ભગવાન તમને ખુબ આર્શિવાદ આવશે
સલામ છે તમને હું પન મારા બાડક ને આવી હર એક
પરિસ્થિતિ મા જીવતા શીખવાડીસ અને આ છોકરા ઓ ને ભગવાન ખૂબ ખુશ રાખે i love you khajur bhai અને મને પણ આવો મોકો મળશે તો હું પણ કોઈ ની મદદ કરવા જરૂર પ્રયત્ન કરીશ... 🙏🙂
ખજૂર ભાઈ એના કરતા મેદનમાં અવિજાવો
મુખ્ય મંત્રી બની જવો
તમારા જેવા માણસ ની જરૂર છે ગરીબો ની માટે 💯
🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ...નેકી દુનિયા માં હજી બાકી છે એનું ઉત્તમ ઉદાહરણ તમે છો
ભાઈ... તમારા ચરણોમાં નમન... 🙏🏻 કોઈ શબ્દ નથી કેહવા માટે ભાઈ... ધન છે તમારા માત પિતા ને.... આવા શંસ્કાર આપ્યા.. આવા શૂરવીર ને જન્મ આપ્યો... માતાજી ઘણું ઘણું જીવડાવે મારાં વાલા તમને...
bhai darak samaj saath chavlu padese.darak gujurti ek thaye padse
ખજૂર ભાઈ તમે ખુબજ સારું કામ કરો છો ❤❤😊😊
ખજૂર ભાઈ તમે બહું સરસ કામ કરો છો ભગવાન તમારી બધીજ મનોકામના પૂરી કરે
નીતિનભાઈ જાની ખજૂર ભાઈ👍ખુબ ખુબ આગળ વધો👍એવી પ્રાર્થના છે તમારી જનેતાને 👩👩👧👧લાખ લાખ વંદન છેજય હો માં મેલડી માં🙏🏻
ખાજુરભાઈ દિલ થી સેલ્યુટ છે તમારી મદદ કરવાની ભાવના ને.. ભગવાન નું સ્વરૂપ છો આપ ... સો સલામ 👍
ખજૂર ભાઈ પ્રણામ છે તમને એ વા સરકમ કરોછો 🙏🙏
Life માં કંઈ પણ બનવા પેહલા Khajur Bhai જરૂર બનજો, માનવતા નું શ્રેષ્ઠ ઉદાહણર છે Khajur Bhai, માનવતા કોને કહેવાય એ સિખવાની જરૂર છે આપરે બધાએ, Life માં ગમેએટલા મોટા થય જસો પણ જો માનવતા તમારા માં ના હોય ને.... તો તમે માણસ નથી,.
Yes
God Bless U .....We All Love U Khajur.....🥰❤️💙💫✨🪄🥳ભગવાન માતાજી તમને સ્વ્થ્ય અને નિરોગી રાખે એવી શુભકામના.......🥰❤️😘😍🪄✨💫🥳🥳🥳🥳🥳🥳🥳
જય માતાજી ખજૂર ભાઈ
ખજુર ભાઈ તમને મારા સાચા દિલ થી કોટી કોટી વંદન 🙏🙏🙏
જય માતાજી 🙏🙏🙏
કલ્કી ના અવતાર છો તમે.....🙏🙏🙏
ધન્ય છે ભાઈ તમારી જનેતા ને🙏🙏🙏
ખજૂરભાઈ ધન્ય તમારી જનેતા ને કે તમારી જેવા દિકરા ને જનમ આપ્યો છે કેમ આજના જમાના કોઈ મંત્રી કે નેતા પણ આવુ કામ કરી શકતા નથી ભગવાન તમને હરહાલમા ખુશ રાખે એવી અમે પ્રાથના કરીએ છીએ_જય માતાજી_
નીતીન ભાઈ તમે ખૂબ આગળ વધો એવી ભગવાન ને હું પ્રાથના કરું છુ 🙏🙏
ખજૂર ભાઈ તમે તો ગુજરાત નું ધરેનું સો ભાઈ તમે તો બધા ગુજરાતી નો જીવ સો યાર
Jay mataji 🙏
ખુબ જ સુંદર છે વિડિયો ખજુર ભાઈ અમારા ગુજરાત ના કિંગ ઓફ ગુજરાત LOVE YOU KHAJURBHAI 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Nitin. . બહુ જ ખુશી મળી કે જેમને actually માં મદદ ની જરૂર છે તેમની તમે મદદ કરી છે. Thanks to U & Yr team 🤞"Education is one thing no one can take away from you." "शिक्षा में सब से ज्यादा ताकत होती है जिससे पूरी दुनिया को बदला जा सकता है". .Greattttt did by❤️જાનીદાદા સંસ્થા❤️
☝️Home of Happiness🤗
ભાઈ ભગવાન ખુબ ખુશ રાખે
ખુબ જ આગળ વધારે
એવી ભગવાન ને પ્રાથના 🙏🙏🙏
દ્વારકાધીશ હરેક મનોકામના પૂર્ણ કરે રાધે રાધે
જય માતાજી ભગવાન માતાજી તમને ખુબ ખુબ જીવન મા પ્રગતિ કરાવે તેવી દિલથી પ્રાર્થના...🙏🙏
ભગવાન અમારી ઉંમર તમને આપી દે આવા સારા કામ કરવા માટે તમને. તમે અમર રહો.
ખજૂર ભાઈ ભગવાન માતાજી તમને ઘણો આપે
તમારી માનવ સેવા એજ પ્રભુ છે જય હો નિતીનભાઈ ગરીબ ભગવાન ના આશીર્વાદ જય શ્રી રામ.
જય માતાજી 🙏 નિતિન સાહેબ ખૂબ ખૂબ અભિનંદન ગરીબ ના દેવતા . ગુજરાત ના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની હોવા જોઈએ એવી ભગવાન ને પ્રાથના.... જય શ્રી કૃષ્ણ 🙏😘😘😘😘😘
Modi saheb k ghar CR patile banavyu chhe
જય દ્વારિકા ધીશ બંને બાળકો ખુશ રે
વાહ ખજૂર ભાઈ તમારી નિઃસ્વાર્થ સેવા જોઈ ને એવું લાગે છે કે ભગવાન પણ તમારી જેવા જ હસે.... તમારી માતાપિતા ને લાખ લાખ વંદન... 🙏🙏
Vah..khajur bhai tamane lokoni seva mate ishwarej mokalya chhe. very very very nice 👍👍
આંખમાં આસુ આવી ગયા ધન્ય છે ખજૂર ભાઈ ને
દુલહયાના દુઃખ હારનારા તમેજ સોં ભાઈ..... 😇👑👑
ધન્ય છે પ્રભુ 🙏
ધન્ય છે તમારી જનેતા ને..
માં ભગવતી તમને દીર્ઘાયુષ્ય આપે🙏🙏
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
ભાઈ તમારા જેવો મદદગારી માણસ કોઈ નથી.. ધન્યવાદ આપને અને આપની ટીમ ને...🙏 #ખજૂરભાઈ સુપર હેરો છે..
માતાજી તમને હર પળ ખુશ રાખે.....🙏🙏🙏
#The_real_khajurbhai 🙏🙏🙏
જય માતાજી 🎉🎉🎉🎉🎉
ખજૂરભાઈ તમારો ખુબ ખુબ આભાર.તને એવા બે અનાથ બાળકો નો પિતા બનીને એમની જરૂરિયાત પૂરી કરી .તમે ખબુ ખૂબ વંદન કરીએ છીએ
ખજુર તમને ભગવાન હમેશા ખુ્સરાખે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે જય શ્રી સ્વામિનારાયણ 👍👏
કોઈએ ભગવાન ન જોયા હોય તો જોય લેજો ખજૂર ભાઈ ને
લાખ લાખ વંદન ખજુર ભાઈ ભગવાન 🙏
જય શ્રી કૃષ્ણ ખોજુર ભાઈ ખૂબ ખૂબ આભાર..