ભગવાન પોતે જ છે .... કોઈના ભાઈ તરીકે તો કોઈના દિકરા તરીકે મદદ કરવા પહોંચી જાય છે... એકની મદદ કરતા હોયને વળી બીજાને મદદ કરવા પહોંચી જાય.... ખરેખર ધન્ય છે...... અલગ વ્યકિતત્વ..... Incredible person....
સરકાર ને કોઈ ગરીબ ની પરવાહ નથી આજે જે ખજૂર ભાઈ કામ કરી રહ્યા છે ખુબજ લાગણી કારક છે, ગરીબોના ભગવાન એટલે ખજૂર ભાઈ જય માતાજી ખજૂર ભાઈ ,તમને આવુજ કાર્ય કરવાની ભગવાન તમને શક્તિ આપે
Khajurbhai tamaru kam joy Ne ankho ma harkhna aansu aavi jay ...kyarek to rovu aavi jay...man thi salute Nitinbhai..Tamara jeva manso na teke teke duniya hale aevu lage
તમને ખબર છે કે ખજુર ભાઇ એની પાસે જે યુટ્યુબની અને પોતાની અત્યાર સુધી ના બધા પૈસા સેવા અને ગરીબ માણસો માટે આપી દીધા આ છે મારા ગુજરાત નું ગૌરવ ખજુર ભાઇ અને તેની ટીમ ને માતાજી તમને ખુશ રાખે તમને રખોપા માં મેલડી ના
નિતીનભાઇ તમે ખુબજ સરસ સમાજ સેવાના કામ કરો છો.સરકારશ્રીએ કરવાના કામ પણ તમે કરો છો.ત્યારે આપને નમ્ર વિનંતી કરવાની કે જેમના ઘરો બનાવી આપો છો તેમની પાસે થી વચન લેવડાવો કે ખુલ્લા મા સંડાસ ન જાય તથા આજુબાજુ સ્વચ્છતા રાખે.આવુ કરીએતો આપણા વડાપ્રધાન મોદિ સાહેબનુ સ્વચ્છ ભારતનુ સ્વપ્ન પૂરુ થાય.
ખજૂરભાઈ ના વિડીયો જોનારા લોકોને મારી બે હાથ જોડી પ્રાર્થના છે કે આવી કુદરતી આફત સામે ઝઝુમી રહેલા લોકોની મદદ માટે ખજૂરભાઈ ની પડખે ઊભા રહી ભાઈ ને આર્થિક તેમજ બીજી બનતી મદદરૂપ બનવા નમ્ર વિનંતી.ભાઈ નિઃસ્વાર્થ ભાવે નાતજાતના ભેદભાવ વગર નાના મોટા સૌને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે આવા દિકરા ભગવાન બધાને આપે જય માતાજી
ફક્ત લોહીના સંબંધથી પરિવાર નથી બનતો મુશ્કેલીના સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ પરિવારના સદસ્યા થી વિશેષ હોય છે જય હિન્દ જય ભારત જય માતાજી નીતિનભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે 🙏🙏🙏
એક કર્ણ હજારો વર્ષો પહેલા થઈ ગયો અને વિચાર્યું પણ નહતું કે અત્યારે એક બ્રાહ્મણ ના રૂપમાં આવું સારું કાર્ય કરી રહ્યો છે . 👍
કૃષ્ણમં વંદે જગત ગુરૂ
ખજુર ભાઈ હુ પણ મદદ કરવા આહવા માગુ છું .મારી જોબ ની એક મહિના ની રજા મુકીને હુ મદદ કરવા તૈયાર છુ ખજુર ભાઈ..
ખુબ સરસ ખજુરભાઈ માતાજી તમને જાજુ આપે એવી પ્રાર્થના 🙏
दुनिया मा खूब सेवा चाले छे पण
जे तन मन धन थी खजुरभाई अने टीम सेवा करे छे जे अद्धभुत ,अकल्पनीय छे।
धन्य छे।🙏
નીતિન ભાઈ અને તમારી આખી ટિમ ને મારો રામ ખુબ રાજી રાખે 🙏🙏🙏
માનવતાનો બીજું નામ ખજુરભાઈ ની ટીમ જય દ્વારકાધીશ
માનવતાનું બીજું નામ એટલે નીતિનભાઈ અને ટીમ....
@S.B HINDUSTANI
Good
Ha bhai
🙏🙏 Nitin bhai tame avuj karta riyo 🙏🙏 bhagavan tamne Jaju ape 🙏🙏
Best nitin Bhai 👑👑
Sachi vaat Bhai 👌👌👌👌👌👌👌
સરકારનો કરેને એ મારો હાવજ કરે છે જય માતાજી નીતિનભાઈ
ભગવાન પોતે જ છે ....
કોઈના ભાઈ તરીકે તો કોઈના દિકરા તરીકે મદદ કરવા પહોંચી જાય છે...
એકની મદદ કરતા હોયને વળી બીજાને મદદ કરવા પહોંચી જાય....
ખરેખર ધન્ય છે......
અલગ વ્યકિતત્વ.....
Incredible person....
ગુજરાત રાજ્ય નો next cm ખજૂર ભાઈ બનવા જોયીએ hatss off your brave nd good heart...nitin bhain
ખજુરભાઈ તમારા જેવા માણસ દુનિયામાં બોવ ઓછા હોય છે ખજુરભાઈ તમારા જનેતા ને કોટી કોટી પ્રણામ
તમારી આવી પ્રવૃતિ જોઈ એ ત્યારે ખુશી ના મારે આંખ માં આંસુ આવી જાય છે વાલા ...ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે .🙏🙏 દિલથી સલામ છે નીતિન ભાઈ
ગુજરાત નાં સોનુ સુદ એટલે મારા નીતિનભાઈ એન્ડ ટીમ....
ruclips.net/video/WmWHUaTTxk4/видео.html
Khub khub abhinandan khajur bhai ,we support you , જન સેવા એજ પ્રભુ સેવા🙏
ખજૂર ભાઈ તમને ભગવાન ખૂબ જ આ સંપત્તિ
Khajur bhai jevu koi nthi duniya ma ❤️😍💯🔥😘
ખજુર ભાઈ માં આશાપુરા તમને હંમેશા ખુશ રાખે એવી દીલ પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
સરકાર ને કોઈ ગરીબ ની પરવાહ નથી
આજે જે ખજૂર ભાઈ કામ કરી રહ્યા છે ખુબજ લાગણી કારક છે, ગરીબોના ભગવાન એટલે ખજૂર ભાઈ
જય માતાજી ખજૂર ભાઈ ,તમને આવુજ કાર્ય કરવાની ભગવાન તમને શક્તિ આપે
Khajurbhai tamaru kam joy Ne ankho ma harkhna aansu aavi jay ...kyarek to rovu aavi jay...man thi salute Nitinbhai..Tamara jeva manso na teke teke duniya hale aevu lage
Tamne ane tmari team ne khub khub dhanyavaad nitinbhai🙏🙏🙏 hve bas thodok time pachhi bhagvan ni daya thi mare pn tmari jem seva chalu karvi 6e
તમે ખુબ આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે 🙏🙏
તમને ખબર છે કે ખજુર ભાઇ એની પાસે જે યુટ્યુબની અને પોતાની અત્યાર સુધી ના બધા પૈસા સેવા અને ગરીબ માણસો માટે આપી દીધા આ છે મારા ગુજરાત નું ગૌરવ ખજુર ભાઇ અને તેની ટીમ ને માતાજી તમને ખુશ રાખે તમને રખોપા માં મેલડી ના
જય હો કેદારનાથ, ભગવાન તમારી ટીમ ને આખાય બ્રહ્માંડ ની શક્તિ પ્રદાન કરે એવી મહાદેવ ના શરણો માં પ્રાર્થના.
Good work #nitin_sir❤️❤️❤️❤️❤️🙏🪔 જય માતાજી 🚩🙏
Very good khajurbhai bhagwan tamari badhi j ichcha puri kare ane avine avi seva karta rejo 👌👌👌👌
ધન્ય છે ભાઈ ખજુર ભાઈ ની આખી ટીમ ને માતાજી ખુબ સુખી રાખે
દિલ થી સલામ છે ખજૂર ભાઈ અને તેમની ટીમ નો...ભગવાન તમને હિંમત અને શક્તિ આપે વધુ લોકો ની મદદ કરવા માટે
ખજૂર ભાઈ બહુ સારા કામ કરો છો તમારો
ધન્યવાદ. 👍🤝👑👑🏫🏫
😊વાહ ખજુર ભાઈ ભગવાન સારું કરે તમારું 😊
Khajur bhai bhagwan tmne jaji n jaji jindagi ape....ane khub j barqkat ape.....
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઇ નાના માણસો ની પડખે ઉભા રેવા બદલ બોવ સરસ કામ કરો છો
જે સી ક્ર્ષ્ણ
દિલ થી વંદન છે આ મહાન માણસ ને 💛💛
ધન્ય છે તમારી દાતારી ને બંને ભાઈઓ ને દિલ થી સલામ
Bhagavan tamne khub khub aape khajurbhai ane tamari teem ne 🙏🙏🙏
Khajur bhai tumne ne tumhari Kim ne khoob khoob dhanyvad 🙏🙏 🙏 Kalyug na Bhagwan bani ne aavya 6o.🙏🙏🙏🌹🌹🌹🌹
સતયુગના માણસ નીતિનભાઈ સાચા સેવક અને માણસાઈના જીવતા જાગતા ઉદાહરણ. જય માતાજી.🙏
Ha...ho..
ખૂબ ખૂબ સુંદર કાર્ય છે તમારૂં ખજુર ભાઈ ખરેખર શિવજી ના આશીર્વાદ તમારી આખી ટીમ ને ખુબ સુખ આપે.
ruclips.net/video/WmWHUaTTxk4/видео.html
વાહ વાહ બેટા ખૂબ ખૂબ ધન્યવાદ તારી ટીમ ને દ્ગારકાધીશ સહી સલામત રાખે👌👌👌👍👍
છેલ્લે બાજે બોલે છે એટલું દિલથી બોલે છે અને ખજૂર ભાઈ તમે જે રીતે એની સામે જુઓ છો તેમાં તમારા માણસાઈ ના દર્શન થાય છે
Wha Khajur bhai Dil thi parth na karu meldi maa Harpal khus rakhe tamne [Vijay Rabari Singer]🙏
Very good social work !!! Keep it up 👍👍
Quick Support
આજના જુવાનીયાઓ ખજૂરભાઈ ના વિડીયો જોઈને બોધલો.જવાની ચાર દિવસ ની છે જીવન ધન્ય બનાવવા કોઈ સારી પ્રવૃત્તિમા લાગી જાવ
આટલું સારૂ કામ કરવા માટે ❤હર્દય પૂર્વક સેલ્યુટ છે. તમને બન્ને ને આવીજ રીતે મદદરૂપ થાવ એવી શુભકામના 👌👌👌
Aa kam sarkar ne karvu joiye pan tame karo so god bless you brother 🙏
આવિ તો ભગવાન પણ મદદ ના કરે ધન્ય વાદ છે ખજુર ભાઇ ને....
તમારો આભાર માનવા માટે કઈ શબ્દો નથી મળતા ખજૂર ભાઈ
તમને ખૂબ ખૂબ ભગવાન ના આશીર્વાદ મળે.....🙏🙏
તમે બહુ જ સારું કામ કરો છો તો તમે દિલથી સેલ્યુ સેલ્યુટ 👍🤗🤗🤗 ખજુરભાઈ નિતીનભાઈ
Hi
Vipul
Allah aapko bahot Barkat denge aapka kaam bahot acha hai good job bhai
નિતીનભાઇ તમે ખુબજ સરસ સમાજ સેવાના કામ કરો છો.સરકારશ્રીએ કરવાના કામ પણ તમે કરો છો.ત્યારે આપને નમ્ર વિનંતી કરવાની કે જેમના ઘરો બનાવી આપો છો તેમની પાસે થી વચન લેવડાવો કે ખુલ્લા મા સંડાસ ન જાય તથા આજુબાજુ સ્વચ્છતા રાખે.આવુ કરીએતો આપણા વડાપ્રધાન મોદિ સાહેબનુ સ્વચ્છ ભારતનુ સ્વપ્ન પૂરુ થાય.
સરકારે ગરીબ લોકોને મદદ ટેકો નથી કર્યો એનાથી અધિક ખજુર ભાઈ કરી રહ્યા છે ખજુર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે તમારી ટીમને 🙏💎💎🙏
તમે સાચું કિધુ જે તમારી પાસે આવે ને તેને Andતમારી ઉપર માતાજી નો હાથ છે.જય મેલડી માં
ruclips.net/video/WmWHUaTTxk4/видео.html
રાજકારણયા ને રાજ કારણ કરવામાં રસ છે..... લોકો ની પરીસ્થીતી કેવી છે એ જાણવામાં રસ નથી....વોટ લેવા આવે ત્યારે રાજકારણ યાની ધ્યાન રાખજો 🙏🙏🙏..
👍👍
Dhany chhe tamara mata pita ne saheb jemne tya khajur bhai aane tarun bhai jeva hirla janmya
Superb khajur bhai. Jay shree krishna,,🙏🙏🙏🙏🙏
🙏ભગવાન તમને હંમેશા સલામત
રાખે તેવી પ્રાર્થના નીતિત ભાઈ 🙏
તમને અને તમારી ટીમ ને
ખુબ મોટા આશીર્વાદ
ખજૂરભાઈ ના વિડીયો જોનારા લોકોને મારી બે હાથ જોડી પ્રાર્થના છે કે આવી કુદરતી આફત સામે ઝઝુમી રહેલા લોકોની મદદ માટે ખજૂરભાઈ ની પડખે ઊભા રહી ભાઈ ને આર્થિક તેમજ બીજી બનતી મદદરૂપ બનવા નમ્ર વિનંતી.ભાઈ નિઃસ્વાર્થ ભાવે નાતજાતના ભેદભાવ વગર નાના મોટા સૌને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે આવા દિકરા ભગવાન બધાને આપે જય માતાજી
#ગુજરાત ના સોનૂ સુદ ... #ખજૂર ભાઈ🙏🏻... જન સેવા એજ પ્રભુ સેવા🙏🏻 #Salute to you & your team khajur bhai...
sonu sood is fake this guy is real
ખજૂર ભાઈ તમારા જેવો દયારું માણસ કોઈ નહિ ગુજરાત માં
Jay mataji ખજૂર ભાઈ ભાવનગર એક માજી ને કોઈ સહારો કાગળ બાંધીને માજી રે છે રોડ મોટા શીતળા માં ની સામે ભાવનગર
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
માનવતા એટલે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏
તમારી મદદ અદભૂત છે 🙏🙏🙏
જ્યાં આપણી સરકાર કરી ન શકી તે આપના ખજૂર ભાઈ કરી દેખાડ્યું
😭 👍 જે કામ સરકારે કરવું જોઈએ એ આ માણસ કરે છે Selyut છે Boss 👍
Wah..tamne bdha loko na khub aashirwad malse. Mahadev tamne khush rakhe
Khajur ભાઈ તમને અને તમારી ટીમ ને દિલ થી સેલયુટ
khajur bhai tamaro આભાર, બોવોજ સરસ કામ કરો છો 👏🙏
ખુબજ સરસ કામ કરો છો આટલી આટલી મુશ્કેલી આવવા છતાં તમારી મુહિમ શરૂ રાખી ધન્ય છે તમને ભાઈ 🙏🙏
ભગવાન પણ વિચારવા મજબૂર થતો હશે એવુ કામ તમે કરો છો નીતિન ભાઈ....
સાચા અર્થ માનવ સેવા તમે કરી રહ્યા છો...
હંમેશા ખુશ રહો....
ખુબ સરસ નિતિનભાઈ મારો કાઠીયાવાડી વાધ ભગવાન સાજા નરવા સદાય રાખે જય સોમનાથ
Salute 6e tamne boss je social work tame karo 6o.....ae koi Devpurush j kari sake....😊👍
ફક્ત લોહીના સંબંધથી પરિવાર નથી બનતો મુશ્કેલીના સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ પરિવારના સદસ્યા થી વિશેષ હોય છે જય હિન્દ જય ભારત જય માતાજી નીતિનભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે 🙏🙏🙏
Awesome. ...
ખજૂર ભાઈ અને તમારા તમામ ટીમ મેમ્બર ને દીલ ❤️ થી ધન્યવાદ 👏🙏
👍
🙏🙏જય.શ્રિ.કિર્ષના🙏🙏
I love Nitin Bhai jani
Nitin Bhai Tamane mare malavu se bhagavan kayre moko apshe
જય શ્રી કૃષ્ણ નિતીનભાઇ અને તમારી ટીમ ને તમે સાચે અનમોલ રતન છો
હું અને મારા પરિવાર ના બધા સભ્યો તમારા બધા વીડિયો જોઈએ છીએ..મારી મમ્મી ને તમારા વીડિયો જોવા બહુ ગમે છે. ધન્યવાદ છે તમને તમારી આખી ટીમને. 🙏🙏
🙏 જય ગુરુ મહારાજ 🙏
Khajur bhai tamne Ane tamari Tim ne bhagvan mataji tamne sada tandurart rakhe Jay mataji
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને 👌👌👌
દાદા ની દસા જોયને કેટલુ દઃખ થાઈ 😭😭😭😢😢😢😭😭😭
દાદાની દશા જોઈ ખૂબ દુઃખ થયું.. 😭😭
Ha bhai
સાંચી વાત છે.મને પણ દૂઃખ થયુ
Saheb tamara kam ne salute se ....good job nitin bhai
Very good job khajur Bhai ...bau umda kamgiri Kari chhe tme 👏👏
ભારત માં સોનું સુદ ને ગુજરાત માં ખજૂર ભાઇ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
પ્રકાશ ગોસ્વામી ખૂબ ખૂબ અભિનંદન મારી માતા તમારી રક્ષા કરજો મારા ભાઈ પીલવાઈ
ભગવાન તમને સ્વસ્થ, સુખી અને લાંબુ આયુષ્ય આપે @The Real Herooooo....👍
Khoob Saras Khajur bhai tamaaro dhaniyawad
Khajur bhai tamne salam,tamara jevo manas duniya ma biju koi na male,tame aamj kam karta raho ane lokoni duva dilthi leta raho bas ej duva.
ખજૂર ભાઈ તમે ખૂબ સારુ કામ કરી રહ્યા સવો તમને અને તમારી ટીમ ને સારા અને સ્વસ્થ રાખે🙏🙏🙏
🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
🙏 બાપા સીતારામ 🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય હિન્દ જય ભારત વંદે માતરમ્
શબ્દો થોડા પડે છે આપની સેવા ને બીરદાવવા 🙏🏻
100% Sachi vaat....
Khajur Bhai Tamara video joine khub anand thaiche Bhagvan tamne khublambi aayu ape
ખજુર ભાઇ બહૂજ આનંદ થાય વીડીયો જોઈ તમારી મૈહનત જોઈ ભગવાનતમને સલામત રાખૈ તમારા વીડીયો વાંદરા વારા ગોલા વારા બહુજ સરસ
ખજૂર ભાઈ આગન પર અાવી જ્ રીતે બધાની મદદ કર્તા રહેજો 👍 અમારો મોટો સપોર્ટ રહેશે. ❤
માજીએ કહ્યું કે તે કોડીનારના છે.. હું પણ ત્યાંનો જ છું માજીનું દુઃખ સાંભળી આંખમાંથી પાણી આવી ગયા.... ભગવાન સૌનું ભલુ કરે 🙏🙏🙏🙏
Help them
તો માજી ને મદદ કરવા નમ્ર વિનંતી માજી બહુ જ ક્યુટ છે
ખુબ ખુબ ધન્યવાદ ખુજુરભાઈ
KHAJUR BHAI NEXT "" CM "" IN GUJARAT
Sachi vaat chhe jarur chhe aava loko ni🙌🏻🙌🏻🙌🏻
jordar bhai aapnu kam joy ne dil thi bov khusi thay 6e nitinbhai
Nitin Bhai tame je kaam chalu karyu se lokona ghar banavavaa nu A badal Aapno khub khub Aabhar.,👌
Tamara and Tim ne dilti love tec ker speselyi u❤️❤️❤️
i like your work khajur bhai ..hats of to you bro best of luck for your future. bhagwan tamne bahu badhu aape evi bhagwan ne prathna
નિતીનભાઇ ❤️તમે મુશ્કિલ સમયમાં ભગવાન બનીને આવ્યા છે ❤️ભગવાન હંમેશા મદદ માટે કોઈ ને મોકલે છે એટલે તમને મોકલ્યા છે 🙏🙏
😱😱😭😭😖😖જય મોંમાંઈ માં બધાને સારા રાખે અને ખજૂર ભાઈ ને ટીમ ને જય માતાજી
Vah khajurbhai tamari Tim ane tamane khuba khuba dhaniya co