સાચા નો ઈશ્વર | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Social Work | Saurashtra

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 1,9 тыс.

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 года назад +270

    તમે અદ્ભુત કાર્ય કરો છો... માણસો ની સાથે સાથે ગાય માતાનું ઘર બનાવ્યું..... ભગવાન તમને અને તમારા પરિવાર અને સાથીઓને જે માંગો તે આપે તેવી પ્રાર્થના 🙏

    • @PratapGorbha
      @PratapGorbha 3 года назад +4

      નિતીન ભાઈ ખુબ સરસ કાર્ય કરે છે ભગવાન દુનીયાની બધી ખુશી આપે

    • @meenalakhlani1068
      @meenalakhlani1068 3 года назад

      Khajur Bhai mare tamne malvu che tamaro kontek kevi rite thay hu pan bramni dikri chu

    • @arvindgajjar6822
      @arvindgajjar6822 2 года назад

      @@PratapGorbha તતતત

    • @vipulprajapati1985
      @vipulprajapati1985 2 года назад

      Khajur bhai bhagvan tamne hammesha khus rakhe

    • @meerasadiya5553
      @meerasadiya5553 2 года назад

      @@meenalakhlani1068 9

  • @nareshpurivaghpuri8864
    @nareshpurivaghpuri8864 3 года назад +20

    કેદારનાથ ભગવાનનો ખજૂર ભાઈ ઉપર હાથ છે તો જ આવા સારા કામ થાય તમે ખુબ આગળ વધો એવી ભગવાન પ્રાર્થના ખજૂર ખાઈ

  • @pravinmagvaniya812
    @pravinmagvaniya812 3 года назад +32

    સાચું કહું છું ખજૂર ભાઈ આ વીડિયો જોઈ ને
    આંખ માં આશુ આવી ગયા છે ભગવાન તમ ને
    તંદુરસ્ત અને સ્વસ્થ રાખે 🙏🙏🙏

  • @payalparmar3252
    @payalparmar3252 3 года назад +26

    જય મુરલીધર ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન આજે તમને જોય મારો મુરલીધર બોવ રાજી થઈ ગયા છે ગાય માતા નો જે ફરજો બનાવ્યો સારું કામ કર્યું છે ભાઈ 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @dineshchaudhary14
    @dineshchaudhary14 3 года назад +56

    સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍

  • @pankajjadav457
    @pankajjadav457 2 года назад +2

    ખજૂર ભાઈ તમે બોવ સારા કાર્ય કરો સવો ...ભગવાન તમને હરપલ ખુશ રાખે......❤️

  • @mrpatelvloggujrati2619
    @mrpatelvloggujrati2619 3 года назад +59

    "સત્ય, પ્રેમ અને કરુણા"
    આપણા મલકના માયાળુ માનવી
    જય જય ગરવી ગુજરાત
    સુંદર કાર્ય...I LIKED.

  • @kruteshkumarpandya8220
    @kruteshkumarpandya8220 Год назад +1

    ખજુર ભાઈ આપના માતા પિતા ને કોટી કોટી વંદન.
    આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતૃ શ્રી અક્ષર નિવાસી પુજય હીરાબા અને આપના માતૃ શ્રી ને પણ ખુબ ખુબ હ્દય થી વંદન.

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 3 года назад +249

    ખજુરભાઈ તમે ગુજરાતના મુખ્યમંત્રી બનશો એવી મને આશા છે..અને જરુર પણ છે જ...🙏🙏

  • @royalrtwmr
    @royalrtwmr 2 года назад +2

    સારુ કામ છે ખજુર ભાઈ તામારુ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gautampanchal7812
    @gautampanchal7812 3 года назад +66

    ઘણું જીવો, ઘણા પુણ્ય ના કામ કરો એવી ભગવાન ને પ્રાર્થના..

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Год назад

    ખજૂર ભાઇ ને હનુમાનજી મહારાજ ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના. અને સારી સેવા કરે. અને ગુજરાતના મુખ્યમંત્રી બને એવી પ્રાર્થના

  • @rathodharpalsinh1165
    @rathodharpalsinh1165 3 года назад +115

    ખજૂર ભાઈ હું તમારા વિડીયો ની રાહ વરસાદની જેમ જોવુ છે. ભાઈ તમે જે કામ કરો છો. તમે ખૂબ જ સારું કામ કરો છો.અને આવું કામ તો સરકાર પણ કરતી નથી. મા મોગલ ને પ્રાર્થના કરુ કે તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે.

  • @atulbhaibabariya5913
    @atulbhaibabariya5913 2 года назад

    તમે ખુબ સરસ કાર્ય કરો છો ભગવાન તમને આવું બળ આપતા રહે અને તમારી દિનબદિન પ્રગતિ થાય એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના

  • @DkKishori
    @DkKishori 3 года назад +26

    ખરેખર ભાઈ..તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ....ગરીબ તો ના કેવાય પણ,જરૂરિયાત મંદ લોકોની તમે મદદ કરો છો,એ પણ દિલથી

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 года назад +2

    નાનપણમાં જેના મા બાપ મરી જાય તેને ચારે દિશાના વા વાય. ખૂબ દુઃખ પડે. પોરબંદર🙏

  • @jigneshjignesh5190
    @jigneshjignesh5190 3 года назад +335

    મુખ્યમંત્રીને કરવાનાં કાર્યો ઈ આપણા હાવજ🦁 સત્તા વગર કરે છે 🙏👍

  • @hiteshrathod420
    @hiteshrathod420 2 года назад +2

    ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ આપ તો ભગવાનનું સ્વરૂપ છો હજારો વંદન છે તમારી જનેતાને તમારા જેવા દીકરાને જન્મ આપ્યો

  • @kpatel811
    @kpatel811 3 года назад +22

    નીતિનભાઈ તમે ખુબ જ સેવા નું કામ કરો છો ધન્ય છો તમો અને તમારી ટીમ.ગરીબો ના બેલી છો.ભગવાન દ્વારકાધીશ સદા આપની પર આશીર્વાદ રાખે અને સારા કામ ની પ્રેરણા આપે.Very good job.God bless you and team for your noble cause.wonderful always.

  • @unkwon8135
    @unkwon8135 Год назад

    Khajur bhai jeva....1000 aavi jaayne ........to lakhoni jindgi badalai jaay......je garib chhe ek dm......salute bhaina karyne.....jai hind jai bhart....

  • @anilpsy8780
    @anilpsy8780 3 года назад +83

    ભગવાન ખજૂરભાઈ ને હમેંશા ખુશ અને સાજા નરવા રાખે.. તમે જે કરો છો તે દેશનો ધનીક વ્યક્તિ પણ કરતો નથી. તમે બહુજ સારું કામ કરો છો.

  • @mjthakor555
    @mjthakor555 3 года назад +2

    🙏🙏જય માતાજી
    PROUD OF Nitin bhai & jigli khajur team's.....🙏🙏

  • @દ્વારકાધીશ143
    @દ્વારકાધીશ143 3 года назад +14

    જય ગૌ માં તમારી બધી ઈચ્છા પુરી કરે 🙏❤ખજૂર ભાઈ 🙏❤

  • @luckyvideo2568
    @luckyvideo2568 2 года назад +4

    ખજૂર ખાઈ ભગવાન તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.

  • @cndesai5954
    @cndesai5954 3 года назад +112

    ભગવાન કોઈ પણ સ્વરૂપ માં મળવા અવતાજ હોય છે બસ ખાલી આપડી નજર સારી હોવી જોઇએ 👏 ધન્યવાદ ખજૂર ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને દિલ ❤️ થી ખુબ શુભકામના 🙏jay mahadev 🙏

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 года назад +1

      આપણી કોમેન્ટ ખુબ સરસ છે ધન્યવાદ જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏🙏

    • @cndesai5954
      @cndesai5954 3 года назад

      @@natvarvaghelaofficial1068 જય માતાજી 👏જય મહાદેવ 🙏🙏 ભાઇ

    • @ajitvadu6224
      @ajitvadu6224 3 года назад +1

      🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏

  • @balarsagar220
    @balarsagar220 3 года назад +4

    ખજુરભાઇ તમને ભગવાન ખુબ આગળ વધારે એવી મારી ભગવાનને પ્રાર્થના🙏🙏🙏🙏🙏🙏

  • @h.n.gadhvi
    @h.n.gadhvi 3 года назад +58

    ગાયમાતા માટે સેવાનું કામ એ શ્રી કૃષ્ણને બઉ રાજી કરે છે. 🙏🐄🙏

  • @dervaliyabharat66
    @dervaliyabharat66 3 года назад +56

    તમારા વિડીયો જોઈને અમે પણ રડી પડીએ છીએ સાહેબ

  • @parvinparvin5909
    @parvinparvin5909 3 года назад +1

    વાહ ખજૂર ભાઇ તમારા અકોએક વિડ્યોમાં જોઈને આસુ આવી જાય સે તમારા કામનું તો શું વાત કરવી

  • @anitathakorofficial8752
    @anitathakorofficial8752 3 года назад +17

    ખૂબ ખૂબ આભાર ખજુરભાઈ ભગવાન તમારુ હજાર વર્ષ નુ આયુષ્ય કરે જય બજરંગ બલી

  • @kruteshkumarpandya8220
    @kruteshkumarpandya8220 Год назад +1

    ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન.
    ખજુર ભાઈ ભઞવાન તમને દીર્ધાયુ બનાવે.
    તમને અને તમારી ટીમ ને ભઞવાન શ્રી સ્વામિનારાયણ હંમેશા સ્વસ્થ રાખે, મસ્ત રાખે, તંદુરસ્ત રાખે.
    આપ લોકો ના આવાજ‌ મદદ ના સારા કામ કરી શકો.
    આપના કાયૅ ને બિરદાવવા કોઈ શબ્દ જ નથી .
    ફરી ફરીને આપ અને આપની સાથે કામ કરતા તમામ સભ્યો ને ખુબ ખુબ અભિનંદન.🎉🎉❤❤

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +19

    ખજૂર ભાઈ શ્રી ગણેશાય નમઃ સોમાકાકા ની તબિયત કેમ છે તે જણાવશો. જય માતાજી જય જય ગરવી ગુજરાત

  • @journeyofsarthi888
    @journeyofsarthi888 2 года назад +2

    જોરદાર ખજૂર ભાઇ ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બનીયા રહે તેવી ભગવાન ને પ્રાથના 🙏🙏🙏

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 3 года назад +5

    शब्दों का भरपूर अभाव हो जाता है ,जब भी आपकी सेवा का वीडियो आता है ।
    आपकी सेवा ,आपकी भक्ति ,आपकी मानवता ,आपका समर्पण, आपकी करुणा, आपकी ममता ,आपका दयालुवृती, आपका परोउपकारी स्वभाव, किसी निर्धन के जीवन मे अपार खुशियां भर देना ।
    अद्धभुत, अकल्पनीय आप जानिभाइयों और आपकी टीम को खूब खूब साधुवाद🙏🏻गणपती बाप्पा मोरया🙏

  • @Drvaghela589
    @Drvaghela589 3 года назад

    khub Sara's khajurbhai bhagvan tamari badhi iccho puri kare 🙏🙏🙏

  • @nileshahir3512
    @nileshahir3512 3 года назад +33

    જામનગર પંથક માં સાહેબ આપની ખુબ જરૂરિયાત છે..
    So please aa baju aavo saheb....

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 2 года назад

    વાહ ખજૂર ભાઈ વાહ ભગવાન તમારા જેવા લોકો ને આ ધરતી પર જન્મ આપે

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 3 года назад +14

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી

  • @munabharvadmunabharvad4030
    @munabharvadmunabharvad4030 2 года назад

    Khajur bhai jivan ma ek var tamara darshan jarur karva chhe 🙏🙏🙏

  • @aksmartedit805
    @aksmartedit805 3 года назад +31

    🙏🏻🙏🏻🙏🏻નિતીન ભાઇ તમે દાઢી મા જોરદાર લાગો છો.. 🤘🧔🧔🧔

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 года назад

    ખજૂરભાઈ તમને અને તમારા માતા-પિતા ને ખુબખુબ ધન્યવાદ ભોળાનાથ ને પ્રાર્થના કરું કે આપશ્રી સ્વસ્થ નીરોગી અને સુખી રહો સાથે સદાય આવા સત્કાર્યો કરતા રહો એવી દિલથી પ્રાર્થના કરું છું.હમણા અહીં ભાડામાં એક મહિનો સ્વામિનારાયણ નો સમૈયો છે તો મંદિરવાળાને કેમ આવા સારા કાર્યો કરવાનું સૂજતુ નથી મંદિરથી પણ વિશેષ આપની સેવા છે.જયશ્રીકૃષણ.

  • @ankeshbhaivirajeebhaigaram4988
    @ankeshbhaivirajeebhaigaram4988 3 года назад +10

    મારી માં શક્તિ તમને ખુબ ખુબ સંપત્તિ આપે અને સતત મદદ કરતા રહો એવી શુભકામના ભાઈ 💐💐💐💐💐💐💐તંદુરસ્ત રહો મારા વાલા એવી દાદા સોમનાથ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 года назад +3

    ખુજૂર ભાઈ ની પુરી ટીમને અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @sanju5284
    @sanju5284 3 года назад +29

    વિઘ્નહર્તા તમારા દરેક કાર્ય વિના વિઘ્ન પુર્ણ કરી તમને આગળ વધવાની શક્તિ આપે એ જ પ્રભુ ને પ્રાર્થના.. જય માતાજી .... જય શ્રી કૃષ્ણ

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 2 года назад +1

    શ્રી ગણેશાય નમઃ 🕉️🕉️🚩🚩🚩🚩

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +12

    ખજુર ભાઈ હુ ગુજરાતી મા જ કોમેન્ટ લખુ છું જેથી ધણા લોકો સરળતાથી વાંચી શકે અને જેણે સારી કોમેન્ટ કરી હોય તેને ધન્યવાદ પણ પાઠવું છું 🙏આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય માતાજી જય જય ગરવી ગુજરાત 🙏

  • @sundarbelani2930
    @sundarbelani2930 3 года назад

    Badha ne jarurat hati ghar ni pan aa loko ne khaaas. Sabse best video ye hai 🎥🎥🎥🎥🎥 aa parivaar maate tme God banni ne aavya chhho te finalll chhhe.
    God bless you nitin bhai

  • @jayjalajay7280
    @jayjalajay7280 3 года назад +22

    Super khajur Bhai 👍👍👌🙏❤️

  • @naturallife6006
    @naturallife6006 3 года назад +5

    ખજૂરભાઈ(ગુજરાતના પનોતા પુત્ર) તમારા વિચાર અને કાર્ય થી આનંદ થયો...!

  • @dervaliyabharat66
    @dervaliyabharat66 3 года назад +23

    Cm નું પદ to ખજૂર ભાઈ ને મળવું જોઈએ
    જો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા હોય તો ગુજરાતને નંબર વન બનાવે.

  • @ranjitthakor1689
    @ranjitthakor1689 2 года назад

    જય માતાજી ખજુર ભાઈ આવુ તો કોઈનાકરે ભગવાન નો મણસજ કરે 🙏🙏🙏🙏🙏

  • @vaghelapraful1773
    @vaghelapraful1773 3 года назад +8

    ગણેશ બાપા મોરિયા
    જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ દાદા ૧૦૦-૧૦૦? સલામ દાદા

  • @kirantrivedi6418
    @kirantrivedi6418 2 года назад

    Nitinbhaina mata pitane koti koti pranam🤝🤝🤝🤝🤝bhagvanna khub ashirvad🙌🙌🙌🙌khajoorbhaine ne tarunbhaine ane temni teamne🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @જયમેલડીમાં-ન7ય
    @જયમેલડીમાં-ન7ય 3 года назад +8

    જય માતાજી દાદા મારી મા તમને ખુશ રાખે એવી પારથના કરૂ છું

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 года назад

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ

  • @LjBaraiya
    @LjBaraiya 3 года назад +5

    વાહ ભાઈ વાહ આગળ આવા જ કામો કરતા રહો..
    તમે બહુ સરસ કાયઁ કરો છો.
    આપ સહુને ધન્યવાદ.🙏

  • @dudhtralaxit9699
    @dudhtralaxit9699 2 года назад +1

    ધન્યવાદ છે ખજુર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @olakiyarahul808
    @olakiyarahul808 3 года назад +7

    જય દ્વારકા ધીસ ગાયને મા કય ને બોલાવતા કિષણ પરમાતમા બેટ દ્વારકા પાણી નગરી સો ભેતારી દ્વારકા જય કાળીયા ઠાકર દ્વારા વતીદુવારકા

  • @kolizezariyabharatbhupat5525
    @kolizezariyabharatbhupat5525 2 года назад

    जय हो खहजूरभाई जेवा आवा माणसो घणा ओसा से

  • @CommandoAjay150
    @CommandoAjay150 3 года назад +4

    Ganpati Bappa Morya
    All The Best Khajurbhai
    गणपति बप्पा सबकी मनो कामना पुर्ण करे

  • @tgk7804
    @tgk7804 3 года назад

    Khajur bhai tamane and tamari tim ne sat sat naman 🙏🙏🙏 god bless you khajur bhai

  • @joli1605
    @joli1605 3 года назад +21

    ગાય માટે ઘર બનાવ્યુ ગ્રેટ ખજુર ભાઈ 😯😲 જય શ્રી રામ 🙏🙏

    • @pallavigorasra3645
      @pallavigorasra3645 2 года назад

      મારા.ભાયતમેતો.ગુજરાતના.હીરોછો.તમારાજેવાતો.દેસના.નાયક.હોવાજોયહો.મારાવીરાહો.મા.મેલડી.તમારીસાથે.રીયેહોતમે.જેકામ.કરોછોને.ઈપૈયસા.વારા.પણ.કરીનસકેહોતમારેતો.પીયમ.હોવાજોયહો

  • @5__Star__Thakor
    @5__Star__Thakor Год назад

    ભગવાન તમને ખુબ આગળ વધારે એવી મારી પ્રાર્થના.. 🙏

  • @nepalchauhanvlogs7125
    @nepalchauhanvlogs7125 3 года назад +20

    Khajur bhai you great 👍

  • @lalajisohala2103
    @lalajisohala2103 2 года назад +1

    હા ખજૂર ભાઈ તમારી બધી મનોકામના પૂરી કરે એવી મારી મેલડી માં સદા સહાયતે

  • @TransportationLife
    @TransportationLife 3 года назад +7

    શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે🙏

  • @madigitalvolgostates5408
    @madigitalvolgostates5408 2 года назад

    ખજૂર ભાઈ ભગવાન તમને વારંવાર આ ધરતી ઉપર મનુષ્ય અવતાર આપે એવી પ્રાર્થના કરું જેથી કરીને ગરીબ લોકોને સહાયતા મળી રહે તમારા જેવા માણસને ગુજરાત નો મુખ્યમંત્રી બનાવવો જોઈએ જેથી કરીને આખા ગુજરાતમાં કોઈ ગરીબ જીવનના વિતાવે

  • @danabhaispateldspatel7841
    @danabhaispateldspatel7841 2 года назад +2

    ધન્ય છે ખજુરભાઈ તમારા જેવા મહાન વ્યક્તિ ને હનુમાન દાદા સદાયે સુખી રાખે અને તમારાં વિડીયો જોવું ત્યારે આંખમાં આંસું આવી જાય છે ❤️❤️🙏🙏થોડી વારતો કંઈ પણ બોલી નથી શકતો ❤️🙏🙏🙏

  • @vr_odedra4345
    @vr_odedra4345 3 года назад +1

    Khajurbhai Tamaravaa kam thi bija ne pan prena made ane tamne ma mogal ane mahadev jajau aape bhai aavi parthna che ....Tame aa manso na bhagwan cho khre khar tame mahadev savrup lidhu che bhai ..

  • @nitinbarad218
    @nitinbarad218 3 года назад +11

    🙏गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Год назад

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @chatanbhai8516
    @chatanbhai8516 3 года назад +3

    જય માતાજી ખુભ આગરા વદો ભાઈ

  • @nilramanuj6446
    @nilramanuj6446 3 года назад

    Kharelhar radvu avi gyu mara khajur bhai...Love yu bro...khub-khub jivo...🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @Momai1421
    @Momai1421 2 года назад +5

    મારો ઠાકર તમને કાયમ માટે રાજી રાખે જય ગૌ માતા 🙏🙏🙏

  • @jadavsatish9304
    @jadavsatish9304 3 года назад

    આ ખજુર ભાઈ જેવા મુખ્ય મંત્રી કે વડાપ્રધાન હોવા જોઈએ ભાઈ 💯 💯 સલામ છે ભાઈ

  • @hrofficial4217
    @hrofficial4217 3 года назад +16

    Salut che khajur bhai 👑

  • @shaktirajsinhgohilshaktira8621
    @shaktirajsinhgohilshaktira8621 3 года назад

    wah bhai khajur wah kya dil thi tane selyut karu aaje tara mate selyut pan o si pade se khub jivo Mara vala

  • @Code_Krupa
    @Code_Krupa 3 года назад +13

    *HAPPY GANESH CHATURTHI JANI BROTHER'S AND HIS TEAM🙏❤ GANESH BLESSD YOU🙏*

  • @jatvadking8735
    @jatvadking8735 2 года назад

    Vah maro gujrat no ladko superstar salam che Mara Nitin Bhai NE Allah pak kamyab Kare

  • @dervaliyabharat66
    @dervaliyabharat66 3 года назад +13

    God bless you all 🙏

  • @purchasepurchase6173
    @purchasepurchase6173 2 года назад

    Wah Khajurbhai.. Tamne joyine amne pan help karvanu man thay jay ho... Bhagwan tamne joyine khub raji thase 🙏

  • @nareshthakor9382
    @nareshthakor9382 3 года назад +6

    બોલો ભંડારીયા હનુમાન દાદાની જય 🙏

  • @rashmikantrajani3735
    @rashmikantrajani3735 2 года назад

    Khajurbhai ni dhagash bahuj che ne prabhu krupa apram paar raheshe.
    Shu Bhavthi Arti karo cho.
    Bahuj snand thai che tamone ne joune ne sathe Garib Varg
    JayShree Krishna Jay Jalaram From Rashmikant Rajani

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 3 года назад +10

    GOD BLESS YOU AND YOUR FAMILY AND TEAM.....🙏

  • @narendrasihjadeja8499
    @narendrasihjadeja8499 2 года назад

    Jordar kam karo cho khajur Bhai mataji badhij mano kamna Puri kare Bhai jay mataji

  • @skvaghelaofficial1719
    @skvaghelaofficial1719 3 года назад +17

    પાણી પડતું હોય છે એના ઘર માં , જે ઘર બનાવતો હોય છે..ચાલતો જતો હોય છે એ માનસ જે મોઘી ગાડિયો ચલાવતો હોય છે..

  • @akgdigitalgeming1074
    @akgdigitalgeming1074 3 года назад

    बहुत बहुत बढ़िया काम है सर सैल्यूट है भाई साब 😍👏👏👏

  • @manojthakkar1482
    @manojthakkar1482 3 года назад +4

    Speechless ....... Great Work...Jay Mahadev...

  • @tejasmistry7303
    @tejasmistry7303 2 года назад

    તમે ખુબ સરસ કામ કરો છો મિસ્ત્રી ને ઘર બનવી આપિયુ તમારો ખુબ ખુબ આભાર ભગવાન તમને હમેસા સુખી રખે

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +5

    ❤️ ખજૂરભાઈ અમે તમારા નવા નવા વિડીયો ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છીએ.નવાનવા વિડિયો બનાવતા રહેજો અને બતાવતા રહેજો.ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤️❤️💐💐💐🙏🙏💐💐

  • @ShabdaSurniSangatheશબ્દસૂરનીસં

    ભાઈ તું ખુબ સારું કામ કરી રહ્યા છો ભગવાન આવી બુદ્ધી અને દીલ બધાને આપે

  • @PankhiParmar
    @PankhiParmar 3 года назад +9

    ખરેખર રડું આવી ગયું ખજૂરભાઈ...

  • @nvifojjitubhaibhil.6593
    @nvifojjitubhaibhil.6593 2 года назад +1

    ખજૂર ભાઈ અમારેતમને મળવૂછે

  • @crazydrawing8641
    @crazydrawing8641 3 года назад +8

    તમે કાંઈ ન આપી શકાય તો કાંઈ નહિ પણ આ વીડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.👍🙏🏻👍👍🙏🏻👍🙏🏻🙏🏻🙏🏻
    ❤️❤️❤️❤️❤️ સાચું ને મિત્રો❤️❤️❤️❤️

  • @charmibenpatel4712
    @charmibenpatel4712 3 года назад +1

    Great work khajurbhai and team

  • @vrajpatel9259
    @vrajpatel9259 3 года назад +7

    God bless u all
    Super khajur bhai and whole team love u allll always with u ❤️❤️❤️❤️❤️❤️

  • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी

    ખુબ જ સરસ ભાઇ જય દ્વારકાધીશ 🙏

  • @arvinddharajiya9876
    @arvinddharajiya9876 3 года назад +6

    જય માતાજી

  • @dipakkamejliya5874
    @dipakkamejliya5874 3 года назад

    વાહ ખજૂર ભાઈ વાહ તમે ખૂબ સારા કામ કરો સો ભગવાન તમને ખૂબ આગળ લાવે ને આવા સારા કાર્ય કરો ખૂબ ખૂબ ધન્ય વાદ જય બજરંગ બલી તમે મળવા જેવા માણસ સો યાર

  • @milanchauhan4855
    @milanchauhan4855 3 года назад +5

    ખજૂર ભાઈ ગુજરાત ના cm તમારે બનવા ની જરૂર છે કેમ કે તમે કેટલા માણસો ની જરૂરિયાત પૂરી કરી છે