વૃદ્ધો ના ઘર | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani|Saurashtra |Taukte Cyclone |Seva|

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @bhavsinhkkachhela9820
    @bhavsinhkkachhela9820 2 года назад +3

    જોરદાર કામ .આવું કોઈ નાં કરી શકે.કોઈ વસ્તુ માં નાં નથી કહેતા .વાહ ખજૂર ભાઈ

  • @blackbaba398
    @blackbaba398 3 года назад +5

    બહુ સરસ કામ કરો છો ખજૂર ભાઈ તથા ખજુર ભાઈ ની ટીમ ભગવાન માતાજી તમને ખુબ આગળ વધારે ખુબ દે આવી રીતે લોકો ની સેવા કરતા રો🙏

  • @ashokjoshi8049
    @ashokjoshi8049 3 года назад +70

    ખજૂર ભાઈ વરસાદ કરતા પણ તમારા વીડીયા જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ. સો સો સલામ ભાઈ ધન્ય છે તને..

  • @shaileshsarvaiya4990
    @shaileshsarvaiya4990 3 года назад +20

    નીતિનભાઈ તરુણભાઈ સોમાકાકા મહેશ દાદા તમારી આખી ટીમને સાજા તાજા રાખે એવી માહાદેવ ને પ્રાર્થના 🙏🙏

  • @Nature_world_99
    @Nature_world_99 3 года назад +121

    તમારા માતા પિતા ને વંદન છે કે એમણે તમારા જેવા સેવા ભાવી દીકરા ને જન્મ આપ્યો. Love you khajur bhai .જય માતાજી🙏

  • @jamod6181
    @jamod6181 3 года назад +11

    જય શ્રી ક્રિષ્ના ખજુર ભાઇ તમારી નિઃસ્વાર્થ સેવા એટલે અદ્ભુત સેવા....... આપની આયુષ્ય દ્વારકાધીશ 1000 વર્ષની કરે . હરહર મહાદેવ ખજુર દાદા અભિનંદન સર નમસ્કાર...઼

  • @अटललक्ष्यउगमदान

    आपके जैसा इंसान हर युग में जन्म नहीं लेता भगवान आपको लंबी आयु प्रदान करें

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 года назад +1

      બીલકુલ સહી કહા આપને ધન્યવાદ જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

    • @vasavakgf3759
      @vasavakgf3759 3 года назад

      Kajurbhai tamne.bhagvan Lanni. U mar. Apa

  • @khetisafar
    @khetisafar 3 года назад +4

    Taute વાવાઝોડું આવ્યું ત્યારે કોઈ નેતા રાજકારણી કોઈએ લોકોને મદદ કરી નહિ ત્યારે khajurbhai તમે લોકોના ભગવાન બની લોકોની ખુબ મદદ કરી છે આવાજ કાર્ય કરતા રહો ..ખુબ ખુબ આભાર ખજૂરભાઈ

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 3 года назад +111

    આવા ગરીબ લોકો ની મદદ તમને જરૂર કામ માં આવશે ખજૂર ભાઈ તમે ખૂબ આગળ વધશો may allah bless you khajur bhai♥️🙏

    • @maheshchauhan2147
      @maheshchauhan2147 3 года назад +3

      I love you nitin bhai khajur bhai

    • @MayurVlogs_12
      @MayurVlogs_12 3 года назад +6

      ખજૂર ભાઇ ભગવાન સદા તમારી સાથે રહે 🙏🙏🙏🙏🙏

    • @rahuldodiya1456
      @rahuldodiya1456 3 года назад +2

      Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo

    • @Ayub_baloch16
      @Ayub_baloch16 3 года назад +1

      💯

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 3 года назад +1

      Haa bhai

  • @patelsanjay786
    @patelsanjay786 3 года назад +9

    મહાદેવ ઘણું આપે નિતિન ભાઈ તમને તમારામાં શેવા કરવા ની અદભુત શક્તિ છે
    ધન્ય છે તમારી દાનવીરતાને🙏

  • @makavanaashvin4678
    @makavanaashvin4678 3 года назад +148

    સોમા કાકા જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏🙏

    • @rahuldodiya1456
      @rahuldodiya1456 3 года назад +5

      Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo

    • @ahirvijay968
      @ahirvijay968 3 года назад +2

      Ha bhai paku se

    • @RANGILUGUJARAT
      @RANGILUGUJARAT 3 года назад

      👍

  • @youtindiaa4957
    @youtindiaa4957 3 года назад +11

    ખજૂર ભાઈ ને દુનિયા ના બધા સુખ મળે . બહુ મસ્ટ કામ કર્યું.

  • @ajaykumarpateajaykumarpate5368
    @ajaykumarpateajaykumarpate5368 3 года назад +51

    સોમા કાકા માટે હું ભગવાન ને પ્રાર્થના કરીશ અને ખજૂર ભાઈ અને એમની ટીમ માટે.પણ જય માતાજી જય હિન્દ જય ભારત.

    • @sunnychauhan5527
      @sunnychauhan5527 3 года назад +2

      સોમા કાકા જલદી સાજા થઇ જાય એવી ભગવાન ને વિનંતી

    • @s.rampur-vlogs007
      @s.rampur-vlogs007 3 года назад +2

      Soma kaka ne dengyu ni asar hoyi to popaiya na pan no ras 1chamachi divas ma 2 var pivravo

  • @samarthvasava2877
    @samarthvasava2877 3 года назад +10

    ભાઈ લખતા લખતા પણ આંસુ આવી જાયછે ભાઈ દુનિયા માં એવા લોકો પણ હોઈ છૅ જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છૅ નઈતો પરિસ્થિતિ સારી ના હોઈ તો પોતાના પણ mo ફેરવી લેય છૅ... 😭😭 ભાઈ માતાજી બોવ ખુશ રાખશે તમને બધાને.. 🙏

  • @viralshortvideo850
    @viralshortvideo850 3 года назад +24

    વાહ ખજૂર ભાઈ તમે જે કામ કરોછો સેવાનું તે ખુબ સરસ કાર્ય છે તમારા માટે શું કહું કેહવા માટે કોઈ શબ્દ નથી વાહ દિલ થી સેલ્યૂટ
    તમે ખુબ આગળ વધો તેવી દુવા

  • @radheshyammetalind7848
    @radheshyammetalind7848 2 года назад

    ખજૂર ભાઈ ભગવાન તમારું ભલું કરે......
    તમે સાચા સંસ્કારી છો,તમારી પેઢી માં ભગવાન રામ અવતરે એવી કામના........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaileshsolanki9476
    @shaileshsolanki9476 3 года назад +51

    ખજૂર ભાઈ તમે સાચા જ ભગવાન છો 🙏🏻

  • @geetadubariya8650
    @geetadubariya8650 3 года назад +8

    ઘણુ જીવો મારા લાડકવાયા વીરા તમે ભગવાન ઘણો આપે આવી જ રીતે બધાની સેવા કરતા રહો 🙏🙏😍

  • @karanmodhavadiya1
    @karanmodhavadiya1 3 года назад +27

    પૈસા તો ઘણા પાસે બોવ હોય પણ સેવા ના કામ માં વાપરી નથી શકતા અવડા રસ્તે વાપરતા હોય હું એવા લોકો ને કેવા માગું છું કે ધૂળ પડી તમારા જીવન માં ખજૂર ભાઈ તમે બોવ સારું કામ કરો છો માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏

  • @patelparas4443
    @patelparas4443 2 года назад +3

    ખંમા ખજુર ભાઈના માતા કેમાતાનિ કુખ ઉજવલ કરિ ભગવાન તમને ધણૂ આપે ખજુર ભાઈને અમારા ખુબજ આશિરવાદ

  • @vijaymakwana1815
    @vijaymakwana1815 3 года назад +26

    ખજૂરભાઈના ચરણોમાં કોટી કોટી વંદન,
    ન ભૂતો ન ભવિષ્યતિ.

  • @prakashmakwana6954
    @prakashmakwana6954 3 года назад +14

    જય ભોળાનાથ 🙏 ભગવાન શિવ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે 🙌🙏

  • @jigneshjignesh5190
    @jigneshjignesh5190 3 года назад +40

    ખજૂરભાઈ ને પદ્મશ્રીથી સન્માનિત કરો સરકારશ્રી ને વિનંતી 🙏

    • @pareshvyas2861
      @pareshvyas2861 3 года назад +3

      સરકાર તો ભિખારી છે એમની આશા ન રખાય ભાઈ નીતિન જાની જ અત્યારે સરકાર નો પણ સરકાર છે

    • @rahuldodiya1456
      @rahuldodiya1456 3 года назад +2

      Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo

    • @nileshkumarrathwa8103
      @nileshkumarrathwa8103 3 года назад +2

      Good

  • @kishorjadeja851
    @kishorjadeja851 2 года назад +1

    નિતીન ભાઈ કોઈ શબ્દો નથી આપની સેવા કાયૅ ના મા આશાપુરા આપની સહુ આશા પુરી કરે તેવી મા ભગવતી ને પ્રાર્થના જય માતાજી👍

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 3 года назад +32

    ખજૂર ભાઈ સોમાકાકા ને સારું થઈ માતાજી ખૂબ સારાવાણા થઈ જાય છે

  • @rotnaresh3723
    @rotnaresh3723 3 года назад +1

    બૌ સરસ ભાઈ ભગવાન તમને બૌ શક્તિ આપે અને બૌ આગળ વધારે એવી અમારા આદિવાસી પરિવારના આશીર્વાદ છે

  • @अटललक्ष्यउगमदान

    वाह वाह मेरे पास कोई शब्द नहीं है आपकी प्रशंसा आपकी प्रशंसा तो हिमालय से भी ऊंची होनी चाहिए भगवान भोलेनाथ लंबी उम्र प्रदान करें

  • @rathoddhaval6188
    @rathoddhaval6188 3 года назад +2

    ભગવાન મહાદેવ તમને અને તમારી પૂરી team ને ખુશ રાખે સ્વસ્થ રાખે સુખી રાખે

  • @ashokthakor6256
    @ashokthakor6256 3 года назад +52

    જ્યારથી તમે સૌરાષ્ટ્ર મા મકાન બનાવી આપવાનુ કામ ચાલુ કર્યું છે ત્યારથી હુ અને મારા બાળકો તમારા બધા વિડીયો જોઈએ છિએ

  • @vipulyogiraj7869
    @vipulyogiraj7869 2 года назад +1

    Nice vlog full support MAA camunda bless you 🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +26

    ખરેખર ખજુર ભાઈ એ ગરીબ ની સહાય માટે જાણે ભેખ ધારણ કરી લીધો છે શિવજી નુ રુપ છે ખજૂર ભાઈ .જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @khetisafar
    @khetisafar 3 года назад +5

    જય માતાજી સોમાભાઈ જલ્દી સારા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +23

    માડી સરનામા ની જરુર નય પડે ખાલી યાદ કરવાના હોય આ ભોળી યા નાથ ને યાદ કરો તરત આવી પહોંચે ધન્યવાદ વાદ છે ખજુર ભાઈ ખરેખર આપ એક માણસ સવો કે દેવતા એ જ નથી સમજાતું .. 🙏 જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

    • @rahuldodiya1456
      @rahuldodiya1456 3 года назад +1

      Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 3 года назад

      Khajur bhai tamato rovrava bhai

    • @dineshkubdiya3798
      @dineshkubdiya3798 3 года назад

      Wha દિલેર ખજૂર ભાઈ

  • @dailybytes8438
    @dailybytes8438 3 года назад

    Khajurbhai ketli var dill jitso ....
    Koi j sabdo nathi vyakt karva mate...
    Dhanya 6 tamari janeta ne...
    Love you sir..

  • @chetanpansuriya3324
    @chetanpansuriya3324 3 года назад +23

    સોમાકાકા ને સારુ થઇ જાય તેવી પ્રાથના સૉસૉ સલામત ખજૂર ભાઈ

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 года назад +45

    ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે.. આવા જઇl કાર્યો કરતા રહો 🙏

    • @hitusolanki7552
      @hitusolanki7552 3 года назад +4

      ભગવાન તમને લાબુ આયુષ્ય આપે

    • @varshakailash9813
      @varshakailash9813 3 года назад

      @@hitusolanki7552 s5

  • @koli_raklo_5899
    @koli_raklo_5899 3 года назад +30

    જય શ્રી ક્રિષ્ના... Khajur bhai and all friends

    • @mirmehul4853
      @mirmehul4853 3 года назад

      Wah khajur bhai dwarkadhish bless you bhai

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 3 года назад +1

      Khajur bhai tamato rovrava bhai vaha

  • @chudashmaketan4231
    @chudashmaketan4231 3 года назад +1

    Khajur bhai vlog mota banavo. Jova ni maja aave . Jay mataji all khajur bhai time. 👑👑👑👑

  • @Rasikkumar2024
    @Rasikkumar2024 3 года назад +5

    ખૂબ સરસ ખજૂર ભાઈ ગરીબ ની સેવા તમને આશિર્વાદ આપ છે મહાદેવ હર

  • @semmcj2617
    @semmcj2617 3 года назад +45

    કોઈ જ સબ્દો નથી તમારા માટે ❤️🙌👌
    Love from Madhya gujarat ❤️

  • @tineshthakor9617
    @tineshthakor9617 3 года назад +14

    આપડી મદદ એ વિડિયો સેર કેરીએ....❤️ ખૂબ સરસ નીતિન સર...🙏❤️❤️❤️👍👍

  • @santoshshiyal7364
    @santoshshiyal7364 3 года назад +1

    Thank you khajur bhai , તમારા જેવા માણસ આખી દુનિયા શોધવા જાવ તો પણ ના મળે દ્વારકા ધિશ તમારી ટીમ અને તમારા પરિવારને એક આસ નો આવાદે તેવી પ્રાર્થના જય માતાજી

  • @darbarvikram7448
    @darbarvikram7448 3 года назад +2

    ખજુરભાઈ તમે ખરેખર ભગવાન નુ રુપ છો💛💛 દિલથી સલામ ભાઈ જાન
    વિક઼મસિંહ પરમાર વામૈયા પાટણ

    • @duttmanudutt
      @duttmanudutt 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @harishsardar7219
    @harishsardar7219 2 года назад

    Superb Work Nitin Bhai Tamara Video Joine Bov Anand Thai Che..Aankho Bharat Jai Che 🙏

  • @Santoshraut999
    @Santoshraut999 3 года назад +41

    જલ્દી જ સારા, સુખી થઈ જાઓ અને હંમેશા ખુશ રહો, તમારો તથા તમારા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનો ખુબ ખુબ આભાર🙏 તમારા દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થભાવે મદદ હંમેશા યાદગાર બની રહશે.આભાર🙏

    • @nitinshekhada6087
      @nitinshekhada6087 3 года назад +2

      Jay Swaminarayan khajurbhai ભગવાન હંમેશા ખુશ રાખે

    • @sureshvaghela5987
      @sureshvaghela5987 2 года назад

      Vah khajur bhai mojmoj vala

    • @varshabatavia7340
      @varshabatavia7340 2 года назад

      Khub rasu kam kro khajurbhai ame tmara bdha video joi chi ne raji thai chi bhagvan aava dikra bdhane aape bhagvan tmne khub khub aape aeva 🙌

  • @lalbhachudasama1389
    @lalbhachudasama1389 3 года назад +1

    Jug jug jivo khjur Bhai

  • @sunilelectronics4221
    @sunilelectronics4221 3 года назад +4

    ખજૂર ભાઈ તમે જીવો હજારો સાલ નહિ પણ કરોરો અબજો સાલ મારી આવીજ પ્રાથના સે ભગવાનને કે તમારા જેવા ભાઈ આખી દુનિયા માં ના હોય........ બોલો ... નીતિન ભાઇ ભગવાનની .... જય 🙏

  • @ramanbhaipatel883
    @ramanbhaipatel883 2 года назад

    ખજુર ભાઈ ધન્ય છે તમારી સેવા ને લાખ લાખ વંદન તમને તમારા ખુબ વખાણ કરવા છે પણ મારી પાસે કોઈ શબ્દો નથી .શુ લખુ .સ્વામિનારાયણ ભગવાન તમારી આયુષ્ય વધારે ને વધારે આપે. અને સારી સેવા કરો.અમારા બધા ના તમને આશીર્વાદ છે.

  • @myjaana6515
    @myjaana6515 3 года назад +3

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને તેમની સાથે કામ કરતા તમામ મિત્રો ને 👍.
    સોમાકાકા ઝડપથી સાજા થઈ જાઓ 👍
    તમે બધા ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો..
    તમને ટાઈમ. મળે તો કોમેડી વીડિયો મુકજો👍
    🙏

  • @Kushlagirigoswami
    @Kushlagirigoswami 3 года назад +1

    Khajur bhai tamne joine mane akh ma pani avi gaya yrr😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @RJPawarDangiSingar
    @RJPawarDangiSingar 3 года назад +17

    સમા કાકા તમે જલ્દી સારા થઈ જશો કેમકે તમારા જેવા સેવાવાળા વ્યક્તિને ક્યારે કંઈ થશે નહીં ભગવાન તમારી સાથે છે અને અમે તમારી સાથે છીએ ભગવાન તમારું ભલું કરશે હંમેશા

    • @rahuldodiya1456
      @rahuldodiya1456 3 года назад

      Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo

  • @dcbambhaniya
    @dcbambhaniya 2 года назад

    ખજુરભાઈ ખૂબ સરસ કામ કરોછો
    ભગવાન દ્વારકાધીશ હરેક મનોકામના પુરી કરે

  • @skvaghelaofficial1719
    @skvaghelaofficial1719 3 года назад +4

    નતીન ભાઈ જાની અને એમની આખી ટીમ ને સેલ્યુટ છે બોસ...વાહ પરદુઃખભજન

  • @mahipalsinhdodiya831
    @mahipalsinhdodiya831 3 года назад +1

    Waahhh khajur bhai aa madi ne BV jarur hati and tame badhi aeni jaruriyat puri kari didhi sachu bhai aa Maadi ne joy ne aankh mathi aasu aavi gya salute che tamne tamari team ne and tamara mata pita ne jay mahadev 🙏👍

  • @pareshrajput0074
    @pareshrajput0074 3 года назад +21

    સોમા કાકા જલદી સારા થય જાય એવી માતાજી ને પ્રાર્થના

  • @vijaysinhchauhan5836
    @vijaysinhchauhan5836 3 года назад +1

    સાહેબ આપનું કામ ખુબ ખુબ સરસ છે,ભગવાન આપને આવા કામ માં ખૂબ પ્રગતિ આપે અને આપ ખૂબ આગળ વધતા જાવ એવી માં આશાપુરા પાસે પાર્થના છે,સાહેબ આપને એક નાની વાત કરવા માંગુ છું હું કે મેં આપના બધા વિડીયો જોયા છે સાહેબ તેમાં મેં એક વાત નોટિસ કરી છે કે આપ જે તાલાળા બાજુ ના બધા ગામ માં ખૂબ સુંદર કામ કરીયું છે,સાહેબ તે બાજુના ગામ માં વધારે પડતા મોટી ઉંમરના દાદા દાદી છે અને અમુક બિચારા સાવ એકલા પણ છે,તો સાહેબ હું આપને એક વિનંતી કરવા માગું છું કે તે લોકો રોજગાર થી હેરાન છે,તો સાહેબ આપને વિનંતી કરવાની કે મોટી ઉંમરના જે લોકો છે તે ખૂબ સવાભિ માની હોય છે તો સાહેબ ખૂબ બધા વિડીયો માં અમુક લેડિસ મોટી ઉમર ના ગોદડા બનવાનું કામ ખુબ સરસ અને સુંદર જાણે છે,તો સાહેબ આપ તેમને થોડું રોમાટીરીયલ પૂરું પાડો અને તેમનું ઘર સંસાર ચાલે તેવું હું માનું છું,અને સાહેબ આપ આવડું મોટું કામ કરો છો તો આપ માટે તે કરી આપવું ખૂબ સહેલું છે કેમ કે આપના માધિયમ થી તેમની પેરેસાની ઓછી થશે,જો એક આવક ઉભી થશે એવું મારુ માનવું છે,સાહેબ આપને મારી રજુવાત ખોટી લાગી હોય તો માફ કરજો,
    જય માતાજી

  • @bharatbhaijajda5795
    @bharatbhaijajda5795 3 года назад +14

    વડીલો જેમ બાળક ની જરૂરિયાત પૂરી કરે તેમ વડીલો ને પાસે બેસી ને પુછે છે કે તમારે શું જોઈએ છે અને પાછું ચોક્કસ આપે પણ છે વાહ સલામ છે જાની તમને

  • @Code_Krupa
    @Code_Krupa 3 года назад +1

    *ALL VIDEOS MA KHAJURBHAI NI AND AMNI TEAM NI FULL ENERGY❤🙏🙏🙏🙏🙏GOD BLESS YOU ALL*

  • @naitikmahetaofficial0843
    @naitikmahetaofficial0843 3 года назад +15

    સાહેબ શ્રી હવે તો શબ્દો પણ પૂરા થઈ ગયા.. કોટી કોટી વંદન 🙏❤️

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +1

    સોમાકાકા જલ્દી સાજા થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના ખજુર ભાઈ લોકો ની સેવા સાથે તમારી તથા તમારા ગૃપ નાં દરેક સભ્યો ની તબિયત નુ પણ ધ્યાન રાખવું અને મીત્રો ભગવાન રુપ આ ખજુર ભાઈ સેવા કરવાજ નિકળયા છે પણ આપણે ખરેખર ખાસ જરુરીયાત હોય તેવી વસ્તુ ની જ સેવા લેવી જોઈએ .એજ આપણી માનવતા છે .... જય માતાજી જયજય ગરવી ગુજરાત

  • @milanchodavadiya3221
    @milanchodavadiya3221 3 года назад +6

    You are doing a very good job Jitinbhai (khajurbhai) and you are really a great person. I really salute your work....

  • @16.smitgajera55
    @16.smitgajera55 3 года назад

    Khajur bhai tame bhagvan cho vo 🙏🙏🙏🙏

  • @yashgarvaeducation2424
    @yashgarvaeducation2424 3 года назад +6

    પૈસાથી તો ઘણાં લોકો અમીર છે, પરંતુ વિશ્વના દિલથી સૌથી મોટા અમીર નીતીનભાઈ તમે છો... ❤️

  • @himatkavad4004
    @himatkavad4004 11 месяцев назад +1

    હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન

  • @sureshraval7159
    @sureshraval7159 3 года назад +7

    સોમાકાકા ને જલ્દી સારું થઇ જશે માતાજી ને પ્રાર્થના 🙏

  • @imtiyazbaloch
    @imtiyazbaloch 3 года назад +1

    જય હો ખજુરભાઈ ખૂબ સારું કાર્ય કરો છો,
    વંદન છે તમારાં માતાપિતાને જેમણે તમારાં જેવાં સપુતને જન્મ આપ્યો, આ કળયુગમાં તમે કોઈ અવતારથી કમ નથી,, ઈશ્વર તમને સાજા નરવા રાખે અને આપના મનની બધી મહેચ્છાઓ પુરી કરે 🙏

  • @janidarshan7059
    @janidarshan7059 3 года назад +5

    વાહ ખજુર ભાઈ ધન્ય છે તમને🙏🙏Jay shree krishna🙏🙏 God bless you

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 2 года назад +1

    મહાદેવ Bless You Bhai

  • @CommandoAjay150
    @CommandoAjay150 3 года назад +15

    🙏જય માતાજી સોમાકાકા ને જલ્દી સારા કરી દેજો 🙏

  • @ritukoli1117
    @ritukoli1117 3 года назад +1

    સોમા કાકા મે મહાદેવ પાથંના કરી છે તમને જલ્દી સારુ થંઇ જશે નિતીન ભાઇ તમે સંમાજ નુ ઘંણુજ સારુ કરો છો પંણ તમારુ પંણ ધાન્ય રાખો એવી મારિ પાથંના છે હર હર મહાદેવ 🙏🙏🙏

  • @gujratistatus660
    @gujratistatus660 3 года назад +5

    તમારા વિડિયો જોઈ ને જે વિચાર આવે છે.
    ખજૂર ભાઈ ❤️❤️❤️

  • @JR-kw6fi
    @JR-kw6fi 3 года назад

    So ખજુર ભાઈ તમને સેવા કરતા જોઇને ખુબ પ્રેરણા મળે છે,

  • @sweetysisters5678
    @sweetysisters5678 3 года назад +4

    SALUTE TO khajur bhai and team

  • @nileshchetariya1466
    @nileshchetariya1466 3 года назад

    Wahh, khajurbhai tame khub saru kam kari rahya chho..

  • @kajalj5044
    @kajalj5044 3 года назад +5

    Dil Khush Thai gui khajur Bhai 🤗🤗🤗

  • @laljipanchal7370
    @laljipanchal7370 3 года назад +1

    ખજુર ભાઈ પહેલા તો
    જય માતાજી 🙏
    જય મોગલ 🙏
    અમારી પાસે તો એટલા પૈસા નથી
    પણ ભગવાને તમને પૈસા કરતાં તો બુધ્ધિ વધારે આપી છે.
    અને તમે છેલ્લા ઘણા ટાઈમ થી કાઠીયાવાડ ની બધી જરૂરીયાત પુરી પાડો છો. ઘન્ય છે તમારા માત પિતા ને કે એમણે કાઈ સારા એવા પુન્ય કર્યા હશે એટલે ભગવાને તમારા જેવો દિકરો આપ્યો છે.
    ભગવાન તમને સાજા તાજા રાખે અને એક દિવસ માતાજી તમારુ અભરે ભરશે.🙏🙏🙏⛳📿

  • @hirenrathod3418
    @hirenrathod3418 3 года назад +3

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ભગવાન તમારી અને તમારા આખા ગ્રુપની દરેક ઈચ્છાઓ પૂરી કરે એવી મારી ભગવાન પાસે દિલથી પુરી પ્રાર્થના છે જય માતાજી🙏🙏

  • @vipulmakwana9519
    @vipulmakwana9519 3 года назад

    ખજુર ભાઈ સાળિગપુ હનુમાનજી દાદા તમારી સાથે છે ખૂબ ખૂબ અભિનંદન

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 3 года назад +4

    ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ તમને માણસોની મદદ કરવા બદલ આભાર સૌરાષ્ટ્રમાં ખરેખર તમે ભોગ લીધો ભગવાને પૈસા આપવા પણ તમે ખરેખર પૈસાની કિંમત કરી

  • @dabhilalji239
    @dabhilalji239 3 года назад

    Nitin bhai tame aa dharti uper na jagta bhagvan chho 🙏🙏🙏🙏tamne khub khub dhanyvad.

  • @vjmanekvjmanek4916
    @vjmanekvjmanek4916 3 года назад +10

    કજુર ભાઈ આમજ કામ કરે રાખો ભગવાન તમને 10000 ના થાવ

    • @SHIVU-RTW
      @SHIVU-RTW 3 года назад +1

      સોમા કાકા જલ્દી સારા થઈ જાય એવી.. ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના 🙏

  • @maheshnayi743
    @maheshnayi743 2 года назад +1

    મા જગદંબાના આશીર્વાદ મળી ગયા તમને નીતિનભાઈ🙏

  • @BambhaniyaGhanshyam
    @BambhaniyaGhanshyam 3 года назад +4

    👌👏Wah khajur Bhai Wah🙏

  • @rahuldodiya1456
    @rahuldodiya1456 3 года назад +1

    Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo 🙏

  • @asfakullakhan4352
    @asfakullakhan4352 3 года назад +20

    આટલાં કામ જેસીબી સાથે રહી ને હવે તો તમે પણ હાંકતા સીખી ગયા હસો

  • @dineshdesai393
    @dineshdesai393 3 года назад

    Bollywood na super star thi e top par 6e...Nitinbhai...salute boss
    Wht a positive man!
    Not onle help but proparly & complete help....
    કંઈ પણ ના નથી આવતી આ કર્ણના મોઢે...
    આ જાની બંધુઓએ મદદ તો કરી પરંતુ માજીને રોજીંદી મદદ મળી રહે એ જોવાની જવાબદારી એમના કુટુંબ અને પાડોશીઓએ કરવી જોઈએ..
    Totaly appreciate work Nitinbhai...
    દુનિયાને સેવાના પાઠ ભણાવે છે...જેટલુ શિખાય એટલુ શિખજો આ કર્ણરૂપી ભગવાન પાસેથી

  • @શિવુભાજાડેજાજામનગર

    માણસ માણસ જ માણસની દવા છે કોઈ દર્દ બને છે તો કોઈ દવા બની જાય છે

  • @24492
    @24492 3 года назад

    Vaah khjur Bhai bahu saras kaam karo cho bhgvan tamane khub khus rakhe🙏🏻🙏🏻🙏🏻

  • @rajendragohil8182
    @rajendragohil8182 3 года назад +4

    Real hero khajur bhai 🙏🙏

  • @hardikahir9165
    @hardikahir9165 3 года назад

    ખજુર ભાઈ તમારી આ સેવા જોઈને અમારી દિલ ઇ વાત થી ખુશ છે કે અમારા ગુજરાત માં પણ સોનું સુદ જેવા જ એક મહાન પુરુષ રહે છે મહાન આત્મા રહે છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને સો સો સલામ છે ભાઈ તમને ભગવાન દ્વારકાધીશ તમને હર પલ ખુશ રાખે અને તમારી અને તમારી ટીમ ને દિલથી ધનય વાદ છે ❤️❤️❤️👍👍👍👍
    ખજુર ભાઈ તમે એક ભગવાન નું સ્વરૂપ છો તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ના એક રૂપ છો👍👍👍👍👍👍
    ખજુર ભાઈ તમારા જેવા મહાન પુરુષ આ ધરતી પર હજી સુધી મે નથી જોયા👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    તમને લાખ લાખ વંદન છે ❤️❤️❤️❤️❤️
    લવ યુ ખજુર ભાઈ 👍👍👍👍👍👍👍👍👍👍👍
    Keep smiling,keep growing 👍👍👍👍👍👍❤️❤️❤️❤️

  • @abearningapps4991
    @abearningapps4991 3 года назад +4

    Kub sars khajur bhai. ❤️💛💚💙

  • @veerbharvad799
    @veerbharvad799 3 года назад +1

    Jordar khajur Bhai.

  • @Gpscgoal
    @Gpscgoal 3 года назад +4

    ખજૂર ભાઈ ખૂબ જ સારુ કાર્ય કરો છો ... ભગવાન આપની નોંધ જરૂર લેજે જ

  • @rasikthakor728
    @rasikthakor728 11 месяцев назад

    ખુબ ખુબ અભિનંદન આભાર ખજુરભાઈ ના કાયૅ કાયમ કરતા રહો એવા ગરીબો આશીર્વાદ ભગવાન માતાજી ની કૃપા રહે 😅

  • @anjumshekh1244
    @anjumshekh1244 3 года назад +4

    Good work Nitin bhai Allah blessings you proud of you ❤️❤️❤️ get well soon soma kaka

  • @rekhabenjadav6671
    @rekhabenjadav6671 2 года назад

    Vah bhai bhagvan tme mdd kre....bija jivn bne

  • @vanrajsinhgohil9482
    @vanrajsinhgohil9482 3 года назад +3

    Khajur bhai Jay Mata ji ka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kpthakor437
    @kpthakor437 Год назад

    🙏🙏🏻🙏🙏🏻mani..mmtana....પામનારા..khajurbhai

  • @sanjaymakwana8055
    @sanjaymakwana8055 3 года назад +4

    Love you khajur bhai

  • @kamaliyapravin5251
    @kamaliyapravin5251 2 года назад

    🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏