@@bharatmali6198 ka option ka koi 9 I'm ok oh O my onno karo ge ok oh😁 koon koode koode okkk ok oh ooo ha😀 okkkk oooo ke😁 ol 🆗ol ooo ka hai ki tu😅😅😅😅 ol🆗 9kookkoooooookoo9ook io
@@rameshgohil4604 oooo 👍ol🆗🆗 ooo ha😛 of kon okkkk oooo ol ooo oooo look good Koini Ooooo ko Ooooo ka Kon on oooo ol oooo ol🆗🆗 ol mein ooo ha Ooooo Ooooo ooo oooo 🆗oooo Oo oi kotha bolo Oooooooo o
ખરેખર રંગ છે સવ થી અઘરું કામ તમે જાતે અને તમારી આખી ટીમને કરો છો અને પાછા तन मन અને ધનथी મદદ કરવી તે સવથી અઘરું છે સલામ છે તમને લોકોને Really 👍👌🙏 Real Hiro સુપરસ્ટાર
ખુબ સરસ ખજૂર ભાઈ, ક્યારેક લાખો રૂપિયા ની દવા કરતાં એક દુઆ વધુ સારું કામ આપે છે. તમે અત્યારે ઘણી બધી દુવાઓ કમાઈ રહ્યા છો. ખુબ સરસ કામ કરી રહ્યા છો. તમારી સંપૂર્ણ ટીમને ધન્યવાદ આપું છું 🙏🙏🙏
Savaj jeva khajurbhai.. Ne Mataji khoob khoob Seva karva ni takat Aape.. Avij rite karta rahe hu tmara thi inspired thay ne nanu nanu thay etlu karto rav chu.. Tamene ane tamri Team Khub Kush raho evi mataji ne Prathna. Jai mataji 🙏🏻🙏🏻
ખજુર ભાઈ તમારી ટીમ ને તો પેલા સો સો સલામ છે🙏🙏🙏🙏 અગુઠો મારી ને કઈ દવ કે ખજુર ભાઈ ની હારમાં કોઈ youtuber નો આવે ભાઈ👍👍👍👍 ખજુર ભાઈ ને દિલથી સલામ છે ભાઈ❤️❤️❤️❤️👍👍👍👍👍👍 જો કોઈ youtuber માં તાકાત હોય તો આવો આગળ મદદ કરવા👍👍👍👍 ખજુર ભાઈ તમને salute છે ભાઈ😘😘😘
Thank you so much nitin bhai k tame amara raval dev samaj ne pan sproot karo cho tamne lahk lahk vandan.......🙏🙏🙏🙏🙏🙏ghujrat na virla aek havaj aavi gayo che 🥰🤩🫀👍😇👍😇👍😇
નીતિન ભાઈ તમે અત્યારે ભગવાન થઈ ને મદદ કરો છો તમારા જેવા માણસો દુનિયા માં બૉવજ ઓછા હોય છે દુનિયા માં 🙏🙏🙏🙏🙏🙏 તમારી સેવા જોઈને દિલ ખૂશ થઈ ગ્યું તમને વંદન છે
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને સદાય દ્વારકાધીશ ના આશીર્વાદ તમારી સાથે
માં મોગલ તમને હમશા ખુશ રાખે અને તમે જેટલી સેવા આપી છે એથી સાત ગણુ માં મોગલ તમને આપે નીતિનભાઈ જાની 🙏🏻🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ
તમે કોઈ અવતારીપુરૂષ લાગો છો !
જય પરશુરામ.
નીતીન ભાઈ ભગવાન છોવ ગરીબો માટે સારું કામ કરો છો ધન્ય છે ભાઈ 👏👏🙏🙏
નોધારાનો આધાર બનવા માટે ખજૂરભાઈ જેવા દરિયાદિલ બનવું પડે 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
ભધાય,કલાકાર,કયાય,
ખોવાઈ,ગયા
ભારતનો,આ,સાચો,હીરો,આ,છે,
ખજુરભાઈ
🙏🙏
Right
ખજૂરભાઈ તમારા બધા વીડયો જોયને આખમાથી આસૂ પડે ધન્ય છે તમને અને તમારી ટીમને
જ્યાં ના પહોંચ્યા નેતાજી..
ત્યાં પહોંચી ગયા અમારા ખજૂરભાઈ.. 🙏
Jay hoo nitin bhai
Majama
Hu banashkarh no chu
સરસ ખજુર ભાઈધન્ય વાદ હું વીડીયો જોઈને મનેબ ઉરડુઆવેછે સો સોવંદનભાઈ મળતો આવામરજો👌👌👌👍
@@bharatmali6198 ka option ka koi 9 I'm ok oh O my onno karo ge ok oh😁 koon koode koode okkk ok oh ooo ha😀 okkkk oooo ke😁 ol 🆗ol ooo ka hai ki tu😅😅😅😅 ol🆗 9kookkoooooookoo9ook io
@@rameshgohil4604 ka Ooooo Ooooo oo ko ki ooo oooo Koi option I🙋 ko ooo ka 9kkkooooooooo
@@rameshgohil4604 oooo 👍ol🆗🆗 ooo ha😛 of kon okkkk oooo ol ooo oooo look good Koini Ooooo ko Ooooo ka Kon on oooo ol oooo ol🆗🆗 ol mein ooo ha Ooooo Ooooo ooo oooo 🆗oooo Oo oi kotha bolo Oooooooo o
મહાદેવ ની કૃપા આપના પર સદા સર્વદા રહે એજ પ્રાર્થના જય મહાદેવ ખજુર ભાઈ
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ અમારા રાવળ સમાજને મદદ કરવા માટે માં જોગણી માં તમને ખુશ રાખે
ખૂબ સરસ કામ કરો છો તમે નીતિનભાઈ
ભગવાન તમને ઘણું આપે એવી
કુળદેવી ને પ્રાથના કરું છું
ખરેખર રંગ છે સવ થી અઘરું કામ તમે જાતે અને તમારી આખી ટીમને કરો છો અને પાછા तन मन અને ધનथी મદદ કરવી તે સવથી અઘરું છે સલામ છે તમને લોકોને Really 👍👌🙏 Real Hiro સુપરસ્ટાર
મને પણ ભગવાન તમારા જેવો બનવાની શક્તિ આપે ..
જય માં મેલડી..🙏🙏🙏🙏
Khub khub dhaniy vad khajur bhai jay mataji🙏🙏
વાહ છું માનવ ની મેકછે જીયો હાજારો સાલ ખજુરભાઈ
ખુબ સરસ નિતીન ભાઈ...તમે જે કામ કર્યું તે ગુજરાતમાં કોઈએ નથી કર્યું....ભગવાન તમને વધારે આપે
खजूर भाईआप को भगवान खुब धन दोलत दे ईनसान को सहारे कि जरूरत हैं पेसे कि नही
@@rajeshpanchal3209 km
અદભુત
ખરેખર ખજૂરભાઈ શ્રીકૃષ્ણનો અવતાર છે મારે કયા મોઢે એમના વખાણ કરવા જય શ્રી કૃષ્ણ મારા ભગવાન
હાઈ
ખજુરભાઈહુપણખુબજતકલીફમાછુ
મદીરબનાવામાટેરામાપીરનુ
પલીજહેલપકરસો
આછેમારોમોબાઈલન૭૪૮૭૦૨૭૮૯૦
મનેપઞનીતકલીફછે
એટલે પલીજમદતકરસો
ખજૂર ખજૂર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર લોકો ની સેવા કરવા માટે તમે 1000 વર્ષ ના થાઓ 🙏🙏🙏🙏
ખૂબ સરસ ભગવાન તમારા હાથ થી આવા સારા કાર્યો કરાવતા રહે 🙏
ખુબ ખુબ આભાર સાહેબ તમારો સેવા કરવા બદલ માં ભગવતી તમને ખૂબ પ્રગતિ કરે
ખજૂર ભાઇ તમે ખુબજ સારુ કામ કરો છો ..
ભગવાન દ્વારકા વાળા તમારી સાથે રહે અને તમને ખુબજ આગળ વધારે એવી મારી પ્રાથના...
જય માં મોગલ...
🙏🙏વાહ ખજૂર ભાઈ, માતાજી ની દયા થી તમારી બધી ઈચ્છા પૂરી થાય. તમે અત્યારે જે કામ કરો છો ઇ કામ સાચેજ એક મહાન માણસ નું છે.🙏🙏 જય માતાજી
હર હર મહાદેવ..
ખુબ સરસ ખજૂર ભાઈ, ક્યારેક લાખો રૂપિયા ની દવા કરતાં એક દુઆ વધુ સારું કામ આપે છે. તમે અત્યારે ઘણી બધી દુવાઓ કમાઈ રહ્યા છો. ખુબ સરસ કામ કરી રહ્યા છો. તમારી સંપૂર્ણ ટીમને ધન્યવાદ આપું છું 🙏🙏🙏
નીતિનભાઈ તમે ખુબજ સારૂ કામ કરો છો. ભગવાન તમને હંમેશા ખુશી આપે.
ભગવાન તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
જય માતાજી ખજુર સ્વરૂપ મા પૃથ્વી પર અવતારેલા દેવતા🙏🙏🙏💐💐
🙏 કળયુગમાં ભગવાન નો અવતાર એટલે કે નીતીનભાઇ મહાદેવ મહાદેવ ભુદેવ તમારા આશીર્વાદ ની જરૂર છે અમારે
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમારા વિડીયો બહુ જ ઓછું આંબરડી જસદણ
Jay mataji
W.
આતો કળયુગ નો ભગવાન કહેવાય
ભગવાન તમને સુખી રાખે ગરીબો ના ભગવાન
ખજૂર ભાઈ ધન્ય છે. 🙏તમારી જાતને. 🙏તમે ગરીબ લોકોના ભગવાન છો.👍👍👍
જય સ્વામિનારાયણ 🙏
ખજૂર ભાઈ તમે બઉ સારી સેવા કરી રહ્યા છો.ભગવાન તમારા અને તમારી ટીમ ઉપર ખુબ રાજી થશે.
bhai you deserve padmashree award bhai ek var tamne baben gam malva avu che tame saurashtra na super hero cho khajur bhai
સરકાર જે કરવું જોઈએ .એ ખજૂર ભાઈ ને તેમની ટીમ કરી રહી છે ..વંદન છે🙏
ખજુર ભાઈ તમે જોરદાર કારીગરી કરો છો ભગવાન તમારી હર મનોકામના પૂર્ણ કરે તમારી જેવુ કોય નથી
જોવું સરકાર કામ નથી કર્યું કેવું ખજૂર ભાઈ તમે કર્યું છે માં ભગવતી તમને ઝાઝુ આપે અને બધાને આવી જ રીતે ધ્યાન રાખતા રહેજો જય માતાજી🙏🙏🙏
Lxt
khajurbhai, you are such a down-to-earth person......i heartly salute to you and your team...... jay mataji
ખુબ સરસ કામ છે તમારું ખજૂર ભાઈ 🙏🙏🙏🙏ભગવાન તમને ખુબ આપે એજ અમારી પાર્થ ના છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Khajurbhai धन्य छे तमने... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
બોવ સરસ કાજૂર્ ભાઈ 🙏🙏🙏 ભગવાન તમને ખૂબ ખૂબ આગળ પ્રગતિ ના પંથે લઈ જાય 👍👍👍👍 એવી મારી ભગવાન પાસે પ્રાર્થના 🙏🙏
નિતીન ભાઈ અને તરુણ ભાઈ તમે સૌરાષ્ટ્ર ના ભગવાન થઈને આવ્યા છો ધન્ય છે તમારા માતા પિતા ને 🙏🙏🙏❤❤❤
ગરીબોના મસીહા - નિતીનભાઈ 🙏
Jay jay garvi gujarat 💪
હા આવી ગયો કાનુડો 👑💎🙏
નિતીન ભાઈ જાની 👑
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
ખજૂર ભાઈ તમારું કામ A-One છે 👍❤️
Very nice khajur hai
આ સેવા કોઈ દિવસ કોઈ ભૂલી નો શકે તેવી સેવાકીય પ્રવૃત્તિઓ તમે અને તમારી આખી ટીમ કરી રહી છે....Thanks Bro
ખજૂર ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો ભગવાન તમારી બધી તકલીફ ને દુર કરશે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Khajur bhai yaar tamaru kaam jordar che. Tame garib loko na bhagvan cho i love you bhai ....
ધન્યવાદ છે ખજુર ભાઈ તમને જય માતાજી
ગુજરાત ના સોનુ સુદ એટલે આપણા ખજૂરભાઈ
ખજૂરભાઈ એટલે મારો ભુદેવ મારો ભાઈ.....
જય પરશુરામ.....
Sacho Bhai
દાદિ
Mahadev har bhayu ne
Jay parshuram
@@yograjacharya6314 જય પરશુરામ
Good work, Salute to Jani Brothers and their team.
વાહ નીતિન ભાઈ 👏👏👏👏🙏🙏🙏🙏
Khajurbhai aap krishna bhagvan no avatar cho dhany dhany ho banne bhao ne ane tamari pury.team ne.thank you very much
Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏
Love from England 🇬🇧
ખૂબ સારું કામ કરે ભગવાન આપને શક્તિ આપે 🙏
ખજૂર ભાઈ તમારું આ લાગણી યુક્ત કાર્ય બદલ ખુબ ખુબ આભાર 🌹👏
U are a riyal Hero khajur 🙏👌👍
Savaj jeva khajurbhai.. Ne Mataji khoob khoob Seva karva ni takat Aape.. Avij rite karta rahe hu tmara thi inspired thay ne nanu nanu thay etlu karto rav chu.. Tamene ane tamri Team Khub Kush raho evi mataji ne Prathna. Jai mataji 🙏🏻🙏🏻
Khub j saras kaam kri rhya cho nitin bhai🙏🙏
બોવ સરસ ખજુર ભાઈ 🙏🙏🙏 ભગવાન તમને ખૂબ ખૂબ આગળ પ્રગતિ ના પંથે લઈ જાય 👍👍👍👍 એવી મારી ભગવાન પાસે પ્રાર્થના 🙏🙏
ખજુર ભાઈ તમારી ટીમ ને તો પેલા સો સો સલામ છે🙏🙏🙏🙏
અગુઠો મારી ને કઈ દવ કે ખજુર ભાઈ ની હારમાં કોઈ youtuber નો આવે ભાઈ👍👍👍👍
ખજુર ભાઈ ને દિલથી સલામ છે ભાઈ❤️❤️❤️❤️👍👍👍👍👍👍
જો કોઈ youtuber માં તાકાત હોય તો આવો આગળ મદદ કરવા👍👍👍👍
ખજુર ભાઈ તમને salute છે ભાઈ😘😘😘
ખજુરભાઈ અમારુ ગામ પણ ઉના તાલુકાના ધોકડવાથી ત્રણ કિમી. દુર આવેલુ છે ગામનું નામ છે સણોસરી તેથી જરુર આવજો 🙏
Wah Nitin bhai Jani tame Bav saru Kam Kari rahya so ? Bhagvan tamne Khush rakhe 🙏 god bless you Jani bhai
Thank you so much nitin bhai k tame amara raval dev samaj ne pan sproot karo cho tamne lahk lahk vandan.......🙏🙏🙏🙏🙏🙏ghujrat na virla aek havaj aavi gayo che 🥰🤩🫀👍😇👍😇👍😇
ખજૂર ભાઈ તમને ધન્ય છે હો તમે ખુબ જ પ્રગતિ કરો એવી પ્રાથના
દિલ થીખૂબ સરસ. તમારી હિંમત ને સલામ ભાઈ ❤️🙏🙏🙏🙏😭😭🙏🙏
આ કામ માં ડીસલાઇક કરવા વાળા પણ હોય છે, ખૂબજ દુખ ની વાત છે!
સાચી વાત છે મોટાભાઈ કોઈ નું સારુ ન કરીયે તો કાય નય પણ સારુ જોઈ પણ નથી સકતા માણસો
Bhai sachi vat che pan darek gaam ma ek gaam foi hoy aava ne ingnore karo
સાચી વાત ,
Khajur bhai tamne koti koti vandan tame kalyug na bhagvan chhe ...( Rajubhai.s.koli)Dahod..
વિશ્વ ના સૌથી ધનિક વ્યક્તિ ખજુર ભાઇ કહેવાય.. કારણ કે આવા સમય મા કોઇ મોટા બિઝનેસમેન પણ મદદરૂપ નથી થતા ...
તમિયે બધાની સેવા કરીને ખૂબ સારુ કામ કર્યું છે ખજૂર ભાઈ અને તમારિ પૂરી ટીમ
Bhagvan sman chho khajur bhai tame.... 🥰😘😍 God mara khajur bhaine sachvi rkhje 🥰
Gujarati Sonu Sood Salute Chhe Saheb Tamne Ane Tamari Teamne. 👍 Good Work Keep It Up
ખરેખર જે કામ ખજૂર ભાઇ તે કામ માટે કોઈ શબ્દ નથી salute che
ખુબ ખુબ સરસ નિતિનભાઈ (ખજુરભાઈ)
આજે સવૅ જીવો પ્રત્યે હમદર્દી કેટલી છે
આ ભવમાં પિંજરામાં પક્ષીઓને પિંજરામાં પુરિને આપણો સુખ મજા લઇએ છીએ
એનુ ભવિષ્યમાં શું પરિણામ આવશે એ ખબર છે... કોઈ પણ ભવમાં આપણે પિંજરામાં એટ્લે જેલમાં પણ્ જવું પડે છે કુદરત કોઈ નેં મુક્તો નથી
આપણિ સોખ નિ ખાતર કોઈ..પણ..જીવ ને દુઃખ ના આપવું જોઈએ..
કનકભાઈ જયંતિભાઈ પટવા ના પ્રણામ
ખજૂર ભાઈ ilove you તમે બહુ સરસ કામ કરી રયાસો મારી માતા તમને 🙏 ખૂબ આગળ લઈ જસે જય મા દેવચી હુ પણ રાવળ દેવ શું 🙏 જય માતાજી
ભગવાન તમને ખુબ આપે 🙏🏻
ખુબજ સરસ વાત કરી..
પક્ષીઓને બચાવો અભિયાન.. ખુબજ સારું કાર્ય છે..જય માતાજી
ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ આવા જરૂરીયાત બંધની મદદ કરવા બદલ 😅જય માતાજી 😊
Khub khub abhinandanbhai, om namo narayan,Bhagvan tamari pase chej to aa karya thay,God bless you,prbhu
Khajur bhai Congress for
World book certificate ❤️❤️❤️👍
ખજૂર ભાઈ તમે વાપરો છે એના કરતાં વધારે ભગવાન આપે જય કાળીયા ઠાકર
ઔએક અ ઉ😅😮😢😂
વા ખજુર ભાઈ તમે સાચા હીરા ❤️🙏
વાહ ખજૂરભાઈ વાહ તમને સેલયુટ છે હો તમારી સેવાને 🙏🙏🙏
ગર્વ છે તમારા જેવા ભુદેવ પર 🙏🙏🙏
Nice Work brother..!! મારો દ્મારકાધીશ તારી બઘી ઇચ્છા પુરી કરે...🙌🙏
જય માતાજી ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર માવજીભાઈ ડાભી
મોગલ માં તમને આશિર્વાદ આપે
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ખજૂર ભાઈ તમે ઘર બનાવીને લોકોને ઘર આપવાની સાથે કેટલાક લોકોને રોજગાર પણ આપી રહ્યાં છો👍...
શિવને ભૂદેવ વાલા ભૂદેવ નિતીનભાઈ ને વાલા નિરાધાર માણસો. પોરબંદર🙏
Khajur Bhai Bhawan tane wadhare dhanik banawe 🙏
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ્ સરસ્ ખજૂર ભાઈ તમે મારા સાચા હિરો છો. જય દ્વારકાધીશ 🙏🙏🙏
👍👍👍👍👍
બસ આવી જ ગરીબોની પીડા દૂર થાય તેવું જ કામ કરતા રહેજો નિતીનભાઈ જાની અમારા જેવાં subscriber લોકોના આશીર્વાદ તમારી સાથે હમેંશ ને માટે રહે....
થેન્ક્યુ ધન્યવાદ ધન્યવાદ ખજૂર ભાઈ આપકી ટીમને
Nitin bhai tame khub saru kam kari rahya cho 👏👏👏👏👏👏
Vahh , કળયુગમાં ક્રિષ્ના ભગવાન આવ્યા
Dil thi khajur bhai love you so much ❤️❤️🙏🙏
Real superb hero is khajur bhai ❤️🧡💛💚💙
વાહ ભાઈ ખરા સમયે કામ આવે એ જ સાચી માનવતા અને એજ સાચો ધર્મ....
Salute sirji khub khub aabhar tamaro amara vistar ma manav seva karva mate you're real king
ખુબ સરસ કામ ખજુર ભાઈ કરી રહ્યા છે તે ખરેખર ભગવાન નૉ અવતાર છૅ.
નીતિન ભાઈ તમે અત્યારે ભગવાન થઈ ને મદદ કરો છો તમારા જેવા માણસો દુનિયા માં બૉવજ ઓછા હોય છે દુનિયા માં 🙏🙏🙏🙏🙏🙏 તમારી સેવા જોઈને દિલ ખૂશ થઈ ગ્યું તમને વંદન છે
*જ્યાં ના પહોંચો નેતા*
*ત્યાં પહોંચે ખજૂરભાઇ* 😊
પક્ષીઓ માટે ખૂબ સાચો સંદેશ આપ્યો...જય શ્રીરામ
ખજુર ભાઈ તમને માતાજી બહુજ આગળ વધારે
Dil thi salute che tmne Nitin Bhai 💗👌👍