ખજુરભાઈ નું સન્માન || Khajurbhai || Nitin Jani || Sanjay raval | Our real Heroes | Minto foundation

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 986

  • @maneklalpatel1831
    @maneklalpatel1831 Год назад +167

    ખજુરભાઇ નામના હીરા ને ઓળખી ને સન્માન કરનાર સર્વે નો ખુબ ખુબ આભાર ❤❤❤❤

    • @mumtazlakhani9041
      @mumtazlakhani9041 Год назад +6

      Aaashiwaaad ghnu jeevo betaa 💀💙

    • @mukeshtarasariya4315
      @mukeshtarasariya4315 Год назад +3

      આ ખજુરભાઈ ખરેખર સાવજછે સાવજ કેસરિ સીંહછે

    • @udajithakor3247
      @udajithakor3247 Год назад

      u.j.thakor.nayta 38:31

  • @NatvarbhaiDumaniya-me1my
    @NatvarbhaiDumaniya-me1my 5 месяцев назад +22

    સારા માણસો ખૂબજ ઓછા હોય છે ખજૂર ભાઈ ને ખૂબ ખુબ અભિ નદન જય શ્રી રામ

  • @patelatul8954
    @patelatul8954 Год назад +90

    ખજૂર ભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

  • @shaileshgajera7245
    @shaileshgajera7245 Год назад +58

    નીતિનભાઈ તમે ભગવાન નું દીધેલું વરદાન છો ધન્ય છે તમારી જનેતાને જેણે તમારી જેવા પુત્ર ને જન્મ આપ્યો ખૂબ ખૂબ આભાર આવા માણસો ની સેવા બદલ હું પણ બને તેટલાં સેવા ના કાર્યો કરીસ 🙏🙏🙏

  • @patelratilal4003
    @patelratilal4003 Год назад +60

    રાજ્ય ના ગૌરવ એવા સેવાભાવી ખજુર ભાઈ અને તેઓની ટીમ નું સન્માન કરનાર સંસ્થાઓ ને ખુબ ખુબ અભિનંદન 🎉

  • @mayurimusichistory1976
    @mayurimusichistory1976 3 месяца назад +6

    ખજૂર ભાઈ સાથે પોપટ ભાઈ નું પણ સ્વાગત કરવાની જરૂર છે.

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 23 дня назад +3

    ખજુર.ભાઈને.સનમાન.કરનાર.સેસ્થાના.બધા.વડીલોને.મારા.તરફથી.ખુબખુબ.અભિનેદન.

  • @K.m.bK.m.b-w5r
    @K.m.bK.m.b-w5r Год назад +63

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમે એક મહા માનવ છો તમે માનવજાત માટે ફરીસતા છો તમારું કામ લોકોને પ્રેરણા આપે છે તમારે બને તેટલી મદદ કરો ખજૂર ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો

  • @gohilbharat1122
    @gohilbharat1122 4 месяца назад +4

    ની: શબ્દ ખજૂર ભાઈ માટે કંઈ પણ લખવાની મારી કલમની તો તાકાત નથી
    I proud of you...❤🙏

  • @rabariShivabhai-z4l
    @rabariShivabhai-z4l Год назад +29

    ખજૂરભાઈ. ને મુખ્યમંત્રી બનાઓ ❤❤❤❤🙏🙏

  • @nileshchudasama7547
    @nileshchudasama7547 11 месяцев назад +73

    મુખ્યમંત્રી નહિ દેશ વડાપ્રધાન બનવા માંગુ ભાઈ વાહ ખજુર ભાઈ હા

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 3 месяца назад +8

    ખજુર ભાઈ અમે,તમને,મુખયમંતીજોવા,માગીયે

  • @kataranileshkataranilesh828
    @kataranileshkataranilesh828 3 месяца назад +4

    ખુબખુબ આભાર ખજૂર ભાઈ 🙏🏼👍🏼

  • @rachanavyas.jaibholenath9536
    @rachanavyas.jaibholenath9536 Год назад +3

    Wah khajur bhai Congratulations & best of luck Tamne khub Abhinandan😘❤️🙏🏼

  • @Smvshots
    @Smvshots Год назад +53

    અરે ભાઈ નીતિનભાઈ ને કોઈ મુખ્યમંત્રી બનવાની જરૂર નથી મુખ્યમંત્રી કર્તા પણ વધારે છે ભાઈ ખજૂર ભાઈ કલિયુગનો કર્ણ કહેવાય છે ગરીબો નો ભગવાન છે જયહિન્દ

  • @sureshbhaiprajapati7007
    @sureshbhaiprajapati7007 Год назад +19

    વાહ ખજૂર ભાઈ આપને આવી સમાજ સેવા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

  • @ajaymakvana6586
    @ajaymakvana6586 Год назад +67

    મુખ્યમંત્રી બનાવવાનો, ખજૂર ભાઈને

  • @jashvantivasava7667
    @jashvantivasava7667 6 месяцев назад +1

    Waah majama aavi gy aa video joyne khajurbhai ne bhagvan adbhut shkti aape 🎉

  • @rathvamansing7741
    @rathvamansing7741 3 месяца назад +3

    ખજૂર ભાઈ જે સેવા કરે છે સરકારે પણ સેવા કરતા નહીં❤🎉

  • @nayanamehta8863
    @nayanamehta8863 4 месяца назад +2

    Bhagvan aa khajurbhai ne lamb aayushya de nekhub khub aashish Amara sarv tarfthi

  • @NarpatVasava-i8o
    @NarpatVasava-i8o Год назад +99

    ખરેખર ભગવાન નું રૂપ છે 🙏🙏🙏 ખજૂરભાઈ ❤❤❤

  • @lalitarathod548
    @lalitarathod548 Год назад +48

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઇ ભગવાન તમને ખૂબ શક્તિશાળી બનાવે જય હરીદ્વાર જય હનુમાન 🙏🙏

  • @ANILKUMAR-cj8ib
    @ANILKUMAR-cj8ib 11 месяцев назад +8

    Super khajur bhai jug jug jiyo bhai

  • @ThakorGovind-uv9zh
    @ThakorGovind-uv9zh 4 месяца назад +5

    Khajur bhai,bhagvannu ripshye❤❤❤

  • @Babubhai-pd3mj
    @Babubhai-pd3mj Год назад +15

    ખજૂર.ભાઈ.એ.ઘણું.જ.બદું.કામ... કરીયુ . ભગવાન.તમને.લાંબુ.જીવન.આપે❤❤

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 23 дня назад +2

    ખજુર ભાઈ.ભગવાન.પાશે.હુ.ભગવાનપાશે.પ્રાથના.કરૂશુ.કે.ભગવાન.ખજુરભાઈને.ધણી.શકતી.આપજે.જય.મા.ચામુડા.❤

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Год назад +68

    ભાઈ નીતિન ભાઈ તરુણ ભાઈ ભગવાન તમને ખુબ શક્તિ આપે એવી શુભ શુભેચ્છા પાઠવું છું 💐 તમે ખુબ આગળ વધો ને તમારુ સન્માન વિશેષ થી વિશેષ થાય એવી હું આશા રાખું છું 💐 ને આશીર્વાદ આપું છું 🙏

  • @PATELJIYA21522
    @PATELJIYA21522 11 месяцев назад +50

    બરાબર છે સન્માન થવું જ જોઈએ
    ખજૂર ભાઈ ને તો ભારત દેશ ના વડા પ્રધાન બનાવવા જોઈએ❤❤❤

  • @zalajitendrasinh934
    @zalajitendrasinh934 Год назад +128

    સૌને તરુણભાઇ જેવા ભાઇ મળે તેવી પરમ કૃપાળુને પ્રાર્થના...👏👏👏🙏🙏🙏💯💯💯

  • @pardhanthakor3889
    @pardhanthakor3889 Год назад +28

    હનુમાન દાદા ને પ્રાર્થના કે ખજૂર ભાઈ ને સેવા કરવા ની હિંમત આપે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 Год назад +21

    આવાં વિચારો અંબાણી ને કે અદાણી કેમ નહી આવાતા હોય દિલ થી સેલ્યુટ છે નિતિન ભાઈ 🙏

  • @JitendraBhil-z1c
    @JitendraBhil-z1c Год назад +46

    જય મહાકાળીમાં ખજૂર ભાઈ માં તમને ખૂબ શક્તિ આપે 200 ઘર નહિ પણ અજબો ઘર બનાવો🏠🏡 સમય મળે તો અમારા આદિવાસી વિસ્તારમાં આવજો ખજૂરભાઈ હું આદિવાસી જીતેન્દ્ર ભીલ તમને વિનંતી કરું છું

  • @jadavkamlesh6939
    @jadavkamlesh6939 Год назад +11

    વાહ ભાઈ દિલ થી સલામ છે તમને
    ભગવાન માતાજી તમને સલામત રાખે
    અને આવાજ સમાજ રૂપી કાર્યો કર્તા રહો

  • @govindbhaipanchal3513
    @govindbhaipanchal3513 3 месяца назад +1

    100% સાચી વાત છે કે આવી માતા નસીબ વાળા માતા મળે છે જય માતાજી 🙏🏻

  • @rameshcharoliya8309
    @rameshcharoliya8309 Год назад +35

    સત્ય મેવ જયતે .ભગવાન એટલે જ સત્ય .હંમેસા સત્ય નોજ વીજય થાય .કોઇ પણ માણસ સારૂ કામ કરે .તેની સાથે ભગવાન હોય છે

  • @thakorprahladsinh464
    @thakorprahladsinh464 Год назад +20

    ખૂબ ખૂબ અભિનંદન તથા શુભકામનાઓ ખજૂર ભાઈ તથા તેમની ટીમ ને

  • @jaydipjadav2117
    @jaydipjadav2117 Год назад +558

    કોન કોન ખજૂર ભાઈને ગુજરાતનાં મુખ્ય મંત્રી બનાવવા માગે છે

    • @patelparimal8823
      @patelparimal8823 Год назад +18

      🙏👌

    • @ashokbhainavadiya8252
      @ashokbhainavadiya8252 Год назад +14

      ખુબ ગમશે કારણ ખજુરભાઈ ભગવાન ગણાય ભગવાન ધારે તે થાય જ્યયાગશ્વર

    • @VikramGohil-k7q
      @VikramGohil-k7q Год назад +5

      Jay mataji bhagavan tamne khub madad kare

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Год назад

      ભાઇ ખજુર ભાઇ જ્યાં છે ત્યાં રહેવા દેને..તને બોવ લાગણી થાય તો એ મુખ્યમંત્રી નોય બાપ છે..એમ માની લે.. મુખ્યમંત્રી એની પાસે શીઠુ કેવાય..👈

    • @hakukanmiya8962
      @hakukanmiya8962 Год назад +3

      Yes

  • @VipulBaria-v9j
    @VipulBaria-v9j 5 месяцев назад +12

    બધા.મિત્રોને.જણાવું.કે.પોત.પોતાના.ગામોમાં.સારા. સંસ્કાર. અને.ભણતર.આપે..અને.બીજી. વાત.દારૂ.બંધ.કરાવે.દારૂને.લીધેજ. અડધા. પરિવાર. દુઃખી. શે

  • @RC-hk5yl
    @RC-hk5yl Год назад +60

    અદ્ભુત વ્યકિત અને મુઠી ઉંચેરા માનવી એટલે ખજુરભાઈ અને તરુણભાઈ

  • @GaneshbhaiChaudhary-k6y
    @GaneshbhaiChaudhary-k6y 4 месяца назад +1

    ખજૂર ભાઈ આપને ભગવાન ખુબ ખુબ શક્તિ આપો અને ગરીબોનું કામ કરો

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 Год назад +42

    સન્માન ના હકદાર છે ખજુર ભાઈ જાની 🙏

    • @PrafullabaJadeja-cr2zu
      @PrafullabaJadeja-cr2zu 6 месяцев назад +1

      વાહવાહ દોકરા હવે મારા પાસે કોઈ શબ્દ નથી તમને આશવાઁદ દેવા

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 6 месяцев назад

      @@PrafullabaJadeja-cr2zu થૈકયુ આભાર 🙏

  • @VileshChaudhari
    @VileshChaudhari Год назад +18

    ભગવાન તમને ખુબ શકિત આપે એવી અમારી પ્રાર્થના

  • @devendrmeladidigital1235
    @devendrmeladidigital1235 Год назад +23

    वाह भाई खजुर भाई मेरे शेर,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌲🌲🌲🌲🌲🌲

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf 11 месяцев назад +13

    જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thakordasharath4092
    @thakordasharath4092 Год назад +12

    ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ખજૂર ભાઈ તમને તમારી ટીમને

  • @prajapati_hardik_7745
    @prajapati_hardik_7745 Год назад +18

    ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ જાની ❤

  • @kanubhaiparmar1399
    @kanubhaiparmar1399 Год назад +21

    ખુબ સરસ ખુબ અભિનંદન ભગવાન તમને દેશના મોટા માણસ બનાવે દરેક ગરીબ.ની સેવા કરતા રહો. તમે દેશ ના પ્રધાન મંત્રી હોય તો દરેક ગરીબ સુખી થાય

  • @sukrambhabhor1059
    @sukrambhabhor1059 Год назад +23

    🙏🙏 our real heroes.bhai nitin jani ❤❤

  • @jjoshi6001
    @jjoshi6001 Год назад +10

    ખજૂરભાઈ જાની અને તેમની ટીમ ખરે ખર વેરી ગુડ વર્કિંગ અને બેઉં આગળ પ્રગતી કરે તેવી શુભેચ્છા ❤️❤️❤️😘😘😘🙏👍

  • @galajibhaidodiyar4405
    @galajibhaidodiyar4405 6 месяцев назад +1

    ખજૂર ભાઈ આપને આપની ટીમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરુ છું ❤

  • @lalubhaivasava2613
    @lalubhaivasava2613 Год назад +13

    ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી અમારી પ્રાર્થના

  • @nileshnayak9453
    @nileshnayak9453 5 месяцев назад +3

    Mahadev Always blessings you sir 🌹

  • @narayansheth6297
    @narayansheth6297 Год назад +7

    खजुर भाई आपके सब व्हिडिओ मैं बहुत लाईक करता हूं और शेअर भी करता हूं, नारायणभाई केशवदास शेठ मुंबई, आपको और आपकी टीम को दिल से सलाम करता हूं.

  • @vahidchuhan2588
    @vahidchuhan2588 Год назад +26

    ખજૂર ભાઈ તો ઇશ્વર નો અવતાર છે ❤❤❤❤

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 Год назад +39

    ખજુર ભાઇ જેવું આ દુનિયા માં હું કોઈ ને માનતો જ નથી 🙏🙏🙏

    • @anitabentrivedi7190
      @anitabentrivedi7190 Год назад

      ખજૂર ભાઈ.ધણુ.સારુ.કાયૅ.કરો.છોગવૅ.છે.લોકોની.સમાજની.સેવા.કરો.બહુ.આનંદ.રહે.છે.

  • @devikabenmiyatra4741
    @devikabenmiyatra4741 Год назад +7

    આવા કામ કરતા રહો,ભગવાન તમને જાજી શક્તી આપે એવી શુભેચ્છા

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 Год назад +13

    જય ભોલેનાથ હર હર મહાદેવ ખજુર ભાઇ અને મહેપત સિંહ ચૌહાણ ને ધન્યવાદ આપું છું

  • @ruchitaandharia2389
    @ruchitaandharia2389 Год назад +10

    Bhagwan tamane khub Shakti aape aevi prathana🙏🏻💐Jay ho..👌🏻👌🏻

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 Год назад +7

    ketla aadar aane simple che khjur bhai 🙏❤️

  • @કુળદેવીડીજીટલ-લ6લ

    ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kantilaltailor8021
    @kantilaltailor8021 Год назад +8

    Bhagwan એનું હમેશા ભલું કરે ધન્ય એનાં માત પિતા ને ધન્ય વાડ ધન્યવાદ આપું છું એવા ખજૂર ભાઇને sachadil થી આશીર્વાદ

  • @pappudrummer_0076
    @pappudrummer_0076 4 месяца назад +1

    ગુજરાત ના કર્ણ ને ખુબ ખુબ શુભેચ્છા ❤

  • @zalapurvjitsinh1057
    @zalapurvjitsinh1057 Год назад +10

    આવા માનવની બહું જરૂર છે રાજકારણ માં🎉

  • @JfjjVgjg
    @JfjjVgjg Год назад +4

    હર હર મહાદેવ ખજૂર ભાઈ

  • @jagdishsaragara7238
    @jagdishsaragara7238 11 месяцев назад +3

    ખજૂરભાઈ નેં જય શ્રી કૃષ્ણ

  • @ganpatchauhan7410
    @ganpatchauhan7410 Год назад

    Khub khub abhar ,sree khajurbhai ane ,sree Sanjay Bhai ravavalne dhany che temana matapitane dhany che tamarai janetane ke
    aava putrne Janm aapyo khub sarash bhagvan tamne khush rakhe ane aava samajna anek karyo thay jay srhee Ram jay shree krishana radhe radhe jay shanatan dharm

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Год назад +17

    લાખ લાખ ધન્યવાદ ખજૂર ભાઈ🙏

  • @digitel_artist_naresh5326
    @digitel_artist_naresh5326 Год назад +13

    तेरी ज़िंदगी को यारा सलाम हो जाए,, मेरे कृष्ण चाहें पूरे विश्व में तेरा नाम हों जाए,, मेरी तरफ़ से आपके लिए

  • @rajeshmorsana7493
    @rajeshmorsana7493 Год назад +8

    ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ ખજુર ભાઈ તમને તમારી ટીમ ને

  • @bhaiangf2878
    @bhaiangf2878 Год назад +3

    Sat sat naman khjurbhai tmne bhgvane khub khub safalta karavae

  • @ravatnaresh6764
    @ravatnaresh6764 Год назад +30

    આં દુનિયા માં સાચો ભગવાન જ નીતિન ભાઈ જાણી છે ❤🤟💯

  • @kamleshsanghamitra
    @kamleshsanghamitra 3 месяца назад +2

    Nitinbhai tamne kaheva mate shbdo j nathi nalta❤❤❤❤❤

  • @kokilabentrivedi7028
    @kokilabentrivedi7028 Год назад +5

    નિતીન ભાઈતથાતરુણભાઈ ખૂબજ સરસ તમે આવાને આવા અગર કામ કરવાની શક્તિ આપે તેવી શુભેચ્છા પાઠવી રહી છું ને આવીજ રીતે સદાયે ભરપૂર માત્રામાં સન્માન કરવામાં આવતુરહે❤🎉✌️🇮🇳

  • @mukeshpatel-mh5jh
    @mukeshpatel-mh5jh 4 месяца назад +2

    નિતીન ભાઈ ગુજરાત. પડદા પાછળ નો હીરો નથી. રિયલ હીરો છે નીતિનભાઈખૂબ આગળ વધે એ પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે. જય શ્રી રામ♥️🌹♥️🌹♥️🙏🙏

  • @kishortavdi3533
    @kishortavdi3533 Год назад +5

    🙏🌹આવા માણસ ને સી. એમ. બનાવવું જોઈએ પણ એ ઉતાવળ કહેવાય થોડા ગરીબ ના થવા દો પછી એવા માણસ ની જ જરૂર છે 🎉ધન્યવાદ છે વિચારોને પણ ખજૂર ભાઈ ને મારા સલામ છે નમસ્તે 🌹🙏

  • @ketanketanmakwana8613
    @ketanketanmakwana8613 Год назад +14

    આવા વિચારો બધાને આવે તો સતયુગ ચાલુ થય જાય

  • @sdhivihatjogibukna1999
    @sdhivihatjogibukna1999 Год назад +42

    ગુજરાત ના દુખ ના ભાગીદાર ખજુર ભાઈ ને ભગવાન હર પલ ખુશ રાખે

    • @sureshbhaijarmol1518
      @sureshbhaijarmol1518 Год назад

      ગુજરાત ના દુખ ના ભાગીદાર ખજુર ભાઈ ને ભગવાન હર પલ ખુસ રાખે

    • @heenadesai1625
      @heenadesai1625 Год назад

      ​@@sureshbhaijarmol1518❤😂😢😮❤❤

  • @aza679
    @aza679 10 месяцев назад +2

    મુખ્ય મંત્રી જોવા માગીયે સીયે

  • @balvantvagdiya
    @balvantvagdiya Год назад +13

    જય માતાજી ખજુર ભાઈ

  • @SangitaMakwana-j6y
    @SangitaMakwana-j6y Год назад +5

    We are love you khajur Bhai and team

  • @maulikdave7063
    @maulikdave7063 Год назад +10

    Jay ho mara Mahadev khajur bhai ne

  • @BKlovejan11
    @BKlovejan11 4 месяца назад +13

    ખજુરી ભીઈ ને મુખ્ય મંત્રી બનાવા માંગતા હોય તે લાઈક કરો❤❤❤❤

  • @meenapatel2240
    @meenapatel2240 Год назад +15

    ખજુર ભાઈ ના માં બાપના ચરણોમા કોટી કોટી વંદન અમારા 🎉

  • @bitturajsagar9607
    @bitturajsagar9607 Год назад +11

    ખૂબ ખૂબ અભિનંદન ❤

  • @mahavirsinhvaghela0
    @mahavirsinhvaghela0 Год назад +20

    જય હો .... કળિયુગ નો કર્ણ ❤

  • @nalinigohil7104
    @nalinigohil7104 Год назад +5

    Congratulations you are to good Kajurbhai God Blessed. 👏👏👏🙏🇮🇳

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 Год назад +6

    માં ભગવતી ને બે હાથ જોડી ને પ્રાથના કરું છું કે નિતિન ભાઈ અને જે એમની ટીમ કામ કરે છે તેમને માં ભગવતી ખુબ શક્તિ આપે આવાં સારા કામ કરવાં માટે,ગરીબો નાં મસીહા એટેલે ખજુર્ ભાઈ

  • @rakhichandarana972
    @rakhichandarana972 Год назад

    Dil thi aapnu sanman..big brother...khush raho swasth raho.. jaihind 😊

  • @Villagelifekrupanaresh
    @Villagelifekrupanaresh Год назад +4

    ખૂબ સુંદર સેવા

  • @HemantAvasare-y2m
    @HemantAvasare-y2m 9 месяцев назад

    I look your sanmansamaramb god bless you khajur Bhai. इसी तरह से आगे बढते रहो पुरा गुजरात तो क्या पूरा इंडिया आपको देख रहा है hemant avasare near Goa. Maharashtra

  • @RavganVanjara-kf2xi
    @RavganVanjara-kf2xi Год назад +8

    Great👍👍 khajur bhai

  • @RajeshParmar_m1k
    @RajeshParmar_m1k Год назад

    Bo saras khajur bhai..bhagvan tamara aayushya ma vadharo kare evi bhagvan ne prarthana dil thi karu chu..bhagvan tamne and tamara matapita ne hajaaro varsh jivade eva aashirvad dil thi

  • @viralpatel5948
    @viralpatel5948 Год назад +4

    Sanjaybhai and khajurbhai both r great

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 Год назад +12

    ધન્ય છે ખજૂર ભાઈ ને❤

  • @ralabhaiklotra7916
    @ralabhaiklotra7916 Год назад +20

    ક્યારેક પોપટભાઈ ને સપોટ કરજો....

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Год назад +22

    ભોલેનાથ હર હર મહાદેવ ખજુર ભાઈ

  • @jogranavijayv.5824
    @jogranavijayv.5824 Год назад +11

    ધન્ય છે તમારી જનેતાને કેઆવા દાનવીર જન્મ આપ્યો 🙏🙏

  • @nileshnayak9453
    @nileshnayak9453 5 месяцев назад +2

    Khajur bhai is great 🌹

  • @jathabhairathod7858
    @jathabhairathod7858 Год назад +9

    ❤❤❤❤❤❤❤khd. Khajurbhai tame jivo hajaro varsh kemke tamare garibo na beili bani ne gana kamo karva na chetr tamr dukhiya na beli cho Ane bhagvane tamne Janam aetla mate aapho che ke tame din dukhiya na bhagvan thay ne avtariys o tame mhah mahabhart na Arjun cho Ane Tamara Bhai se kishn che saday tamari sathe adikhm ubha che tme lok kalyaknkari karyo Karo cho tej Tamara bhagyno iudai Thai gayo che bhagvan tamari sathe che hu Dil thi tamne ashirvad apu che ke bhagvan tamne gujrat rajyana mukhy mantri bani ne aavo tyare tme gujrat ni garibo ne jadmul thi dur karo tyare tamari sapnu sakar thache bhagvan tamari Kalyan kare saday sharire sukhi raho❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @db.aadivasiking1045
    @db.aadivasiking1045 Год назад +8

    ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ ને🎉