ખરેખર તુષારભાઈની સહજ વાતોમાં એવું લાગે છે કે તેઓ ક્યાંક મારા ઘરની વાતો જાણીને આ બધી વાત નથી કરતાને? દરેકને એવું લાગે કે આ તો મને પણ લાગુ પડે છે. ખુબ આનંદ આવ્યો અને આત્મસંશોધન તરફ સમાધાન તરફ દોરી જાય છે.
ખૂબ અદ્ભુત વાત કહી છે.એક લેખક તરીકે આધુનિકતા સાથે પણ મારી નવલકથામાં આજ વાત બતાવવાની કોશીશ કરું છું.ખૂબ આનંદ છે મને કે આજનાં સમયમાં પણ લગ્નનું મહત્વ મને વાંચન સાથે દરેક વાત થી વધુ મહત્વનું લાગે છે. લગ્ન પહેલા માં બાપ બધી વાતમાં ધ્યાન આપે છે પણ પોતાના પરણતા દીકરા દીકરી સાથે લગ્નનું મહત્વ શું છે અને જીવન કેમ જીવવું તે વિશે વાત નથી કરતાં.એક લેખક અને કવિ થઈને હું આજનાં મહેમાન માનનીય શુક્લા સરની તમામ વાત સાથે 32મેં વરસે પણ સહમત છું.
તુષાર શુક્લા સાહેબને આજે વહેલી સવારે 5 વાગે સાંભળ્યા બહુ જ આનંદ થયો, જીવનમાં કંઈક સમજવાનું ખૂટતું હતું એની સમજ મળી, બસ એક વાત ના ગમી.... " હું સુરેન્દ્રનગર વઢવાણ નો માણસ છુ". એટલું જ કહેવાનું હતું બસ..... આ મારો વિચાર છે. શુક્લા સાહેબ હેલ્થી રહે તેવી શુભકામનાઓ
હમણાં સુરતના પશ્ચિમ ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ સંપૂર્ણ શાસ્ત્રો વિધિથી સંગીત મય લગ્ન કરાવ્યા મંગલાષ્ટક થી શરૂ કરીને મંગળ ફેરા નું મહત્વ સમજાતું હતું લગ્નમાં જરાક પણ કંટાળો આપ્યો નહોતો તેમની દીકરી ના લગ્ન ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયા હતા
Very good. Khub majavi sambhdvani. Khbaj saras prog che. Thank you very much aava saras writer ne lavine aava interview karva mate. Aagal pan chalu rakho aevi aasha.
Saral .. arthpurna ane adhunikta ma ojal thayeli lagna samay tatha lagna baad ni je samnya farj bajavani javabdari pratye ni gambhirta ne avri levata mudda nu sahaj satya rupe varnan thayu a khub saras che … aa samay ma sachi disha ma angdi pakdi ne rasto chindhadva vali juj j pedhi rahi che shakya hoi to a varso shikhi leva ma shanpan che..
Tushar Shukla ne young hata tyare teenage ghare jata hata.Rashmi ben Vyas.amara padosi hata my name is Sophia Puranik yad 😢😢tajithyi pahela pan child education per amna thoughts no video joyelo .darek video asardar hoy che. ❤❤❤❤❤❤
Being interested into spiritual explore, start with osho later explore in parenting too would like to say my perception on it, most is if couple feels to be parents, first add on dhyan (meditation) self love in your own life like we share, what we (carry) have within, as it's great privilege to be parents, also parents should respect kids, instead of always accepting to get respect, if not happening, be sad about it, Parents have to understood we not own them either being gratitude to serve some kid,
Parenting vishe khuba j jhini ane jaruri vaato kari. Aaj nu parenting joine to evu lage chhe k mara balakne pan aaj bhogav vaanu thase ? Aaje parenting pan Aakru banavi didhu aapne.
😂33:03 amuk ghar ma dada dadi na lidhe j mummy balak ne time na aapi shakti hoy. Ane dada dadi ne ek varta k halardu pan na aavadtu hoy a bas tv jota hoy ane aakho divas su jamse ani j charcha karta hoy. Balak ne potanu kaam pan jate na karva de dadi a pote pan kaam na kare na shikhve. Bas vahu j kare kaam.
દેવાંશી બેન તમારા બધા પોડકાસ્ટ બહુ સારા હોય છે પણ હું નાના મોઢે એક વાત કહું છુ નેં પોડકાસ્ટ ની અંદર topic vise time block અપો જેથી જે લોકો નેં રસ હોય તે હોય શકે
ખૂબ જ સરસ. સાહેબના વિચારો સાથે 100 ટકા સંમત.
ખરેખર તુષારભાઈની સહજ વાતોમાં એવું લાગે છે કે તેઓ ક્યાંક મારા ઘરની વાતો જાણીને આ બધી વાત નથી કરતાને? દરેકને એવું લાગે કે આ તો મને પણ લાગુ પડે છે. ખુબ આનંદ આવ્યો અને આત્મસંશોધન તરફ સમાધાન તરફ દોરી જાય છે.
Bas tame swikaryu yo ghar ma badlav lavi sako
Trust me, this conversation will be a cherished moment for all gujaratis. People do appreciate culture and traditions
ખૂબ અદ્ભુત વાત કહી છે.એક લેખક તરીકે આધુનિકતા સાથે પણ મારી નવલકથામાં આજ વાત બતાવવાની કોશીશ કરું છું.ખૂબ આનંદ છે મને કે આજનાં સમયમાં પણ લગ્નનું મહત્વ મને વાંચન સાથે દરેક વાત થી વધુ મહત્વનું લાગે છે. લગ્ન પહેલા માં બાપ બધી વાતમાં ધ્યાન આપે છે પણ પોતાના પરણતા દીકરા દીકરી સાથે લગ્નનું મહત્વ શું છે અને જીવન કેમ જીવવું તે વિશે વાત નથી કરતાં.એક લેખક અને કવિ થઈને હું આજનાં મહેમાન માનનીય શુક્લા સરની તમામ વાત સાથે 32મેં વરસે પણ સહમત છું.
I have seen one of the best programs. Currently every senior citizen is suffering from this condition.. thank u .. Shree Gurudev Dutt
ખૂબ સરસ સંવાદ..તુષાર સર અને દેવાંશી બેન તમારો ખૂબ ખૂબ આભાર આ પોડકાસ્ટ માટે ❤️
જમાવટ અમારા માટે જમણ છે. તે ન જોઈએ તો ભુખ્યા હોય તેવો અહેસાસ થાય છે. તુષાર ભાઈ સાથે નો સાપત પરિસ્થિતિ નો વાર્તાલાપ ખૂબ જ તારીફે કાબિલ છે
.ધન્યવાદ.
તુષાર શુક્લા સાહેબને આજે વહેલી સવારે 5 વાગે સાંભળ્યા બહુ જ આનંદ થયો, જીવનમાં કંઈક સમજવાનું ખૂટતું હતું એની સમજ મળી,
બસ એક વાત ના ગમી....
" હું સુરેન્દ્રનગર વઢવાણ નો માણસ છુ". એટલું જ કહેવાનું હતું બસ.....
આ મારો વિચાર છે.
શુક્લા સાહેબ હેલ્થી રહે તેવી શુભકામનાઓ
Are wah! Varrrrrrsho pachi kaik saru sabhdyu, joyu! Ketlu sahaj, ketlu sarad, ketlu saras and ketlu majha nu. Khub khub abhinandan ❤️
દરિયાના મોજા રેતી ને કંઇ પૂછે કે તમે ભીંજાવું ગમશે કે કેમ,
એમ પૂછીને નઈ થાય પ્રેમ...❤❤
સુંદર છણાવટ હું જ બોલતો હોઉં અને હુંજ સાંભળતો હોઉં એવું લાગ્યું ૫૦ વર્ષ ના લગ્ન જીવન પછી આજ ફીલ કરી એ છીએ ધન્યવાદ👏
ખૂબ જ રસપ્રદ, સાંભળવાની સાથે અનુભવી શકાય તેવો સંવાદ.
વાહ....શુક્લ સાહેબ બવ મજાની વાતો કરી.....એકદમ નિખાલસ વ્યક્તિત્વ...... સુક્ષ્માતિત અવલોકન.... સાંપ્રત સમયના વરવું સ્વરૂપ આપણી સામે રજૂ થયું..... આભાર 😊👌
હમણાં સુરતના પશ્ચિમ ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ સંપૂર્ણ શાસ્ત્રો વિધિથી સંગીત મય લગ્ન કરાવ્યા મંગલાષ્ટક થી શરૂ કરીને મંગળ ફેરા નું મહત્વ સમજાતું હતું લગ્નમાં જરાક પણ કંટાળો આપ્યો નહોતો તેમની દીકરી ના લગ્ન ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયા હતા
Haa !! Mafat na paisa hoy to badhu thay
Beautiful answer regarding the question of sympathy and ampathy in creativity regarding contemporary situations
વાહ, પ્રેમ માટે "હતો" એ ક઼િઁયાપદ જ નથી.
Very good. Khub majavi sambhdvani. Khbaj saras prog che. Thank you very much aava saras writer ne lavine aava interview karva mate. Aagal pan chalu rakho aevi aasha.
What a podcast ! Thankyou
ખૂબ સરસ. જોવા - સાંભળવાની મજા પડી.જીવન સફરમાં ખૂબ ઉપયોગી વાતો સમજાઈ.
તુષાર ભાઈ એ અંતમાં જે શબ્દો કહ્યા એ 'જમાવટ માટે કિંમતી ઉપહાર છે. ધન્યવાદ
પૃથ્વી ની ઊર્જા વધારવા માટે પ્રેમ સમર્પણ ખુશી સાત્વિકતા ગુણો જરૂરી છે , જૉ એ દિશા તરફ ગતિ હોય એ જ મનુષ્ય ની પ્રગતિ શરૂ થાય છે
ખરેખર ખુબ વાસ્તવિક વાત કરી સર,ધન્યવાદ 🎉🎉
He has great dressing sense. Zabardast personality. Very interesting and intellectual.
સરસ પોડકાસ્ટ..તુષારભાઈ સાથે...જોવાની. મઝા.આવી
ખૂબ સુંદર, સમજવા અને મંથન કરવા યોગ્ય ચર્ચા.
હૃદય સ્પર્શી વાતો કરી,ધન્યવાદ સાહેબ.
સહજતા થી સ્વીકાર કર્યા વિના હવે કોઈ રસ્તો દેખાતો નથી તુષાર સર અને બેન તમે બન્ને એ વાતો કરી મજા આવી શબ્દો ઘણા વર્ષે આ સાંભળ્યા
આભાર!
મુલાકાતની મજાની ક્ષણો સુખદ સાચું હાસ્ય વાહ,,,
Khub sundar 🙏😊
સર્જક રંગાયેલો ન હોય ❤ એજન્ડા હોય એને કારણો હોય.😂 વાહ ! ભાઇ.
આનંદ છે આપના જેવા સર્જક પરીવાર છે💕
Dhola vira is superb ❤
વાહ... ખુબ ખુબ આભાર
ખુબ સરસ અભીનંદન
Dhanyavaad Tusharbhai k aap badalata samay sathe chali shako chho koi hathagrah nahi navi pedhi pratyek e khoob saro lagya samay sathe vichar badalava no j chhe. Bas apne apna mooliya sathe jodai rahiye evi ishwar ne prarthana.
Nice podcast for this gen-z generation.... Aaje haju aava kavioni & sahityakaar ni jarur che aapde....
Thank you Devanshi Ben, Badak ucher mate Khun j sikhwa jevu. Samay aapva nu sikhawa mate❤
Enjoyed a lot. Bring such learned scholars and interesting topics more n more.
Khubj saras podcast
Tusharbhai, i still remember your comparing at the book launch event in Mumbai in presence of Big B
Tusharbhai tamari speech atiyare ni pedhi ne preranadayi chhè
Superb poem, tusharbhai
51:35 અદભુત,, વાહ વાહ વાહ 😢😢😢
Oho vah Tushar dada , devanshiben
Biggest fan of Tushar sir
તુષાર ભાઈ સાથે નો સંવાદ જોયો...
એવું લાગ્યું કે ઘણા બધા સમય પછી કંઈક હૃદયને સ્પર્શે એવી વાતો જાણવા મળી..... કોઈ બનાવટ વગરની વાતો
ખુબ ખુબ આભાર...
Saral .. arthpurna ane adhunikta ma ojal thayeli lagna samay tatha lagna baad ni je samnya farj bajavani javabdari pratye ni gambhirta ne avri levata mudda nu sahaj satya rupe varnan thayu a khub saras che … aa samay ma sachi disha ma angdi pakdi ne rasto chindhadva vali juj j pedhi rahi che shakya hoi to a varso shikhi leva ma shanpan che..
સાચી વાત છે બહેન અમે કાયમ કહીએ છીએ કે જમાવટ એટલે જમાવટ આજે રાજેન્દ્ર शुक्लजी ને પણ કહેવું પડ્યું કે જમાવટ nam sarthk ru jayho devanshi bahen jayho
રાજેન્દ્ર નહીં તુષાર શુક્લ છે એ
ખૂબ સરસ અને સાચી વાતો કરી 🙏
મારા વતન વઢવાણનુ ગૌરવ🎉
Beautiful and meaningful conversation
જોરદાર જમાવટ
સરસ મુલાકાત વાતો ગમી,,
ખુબ સુંદર
Ben lunavada na samarth sahityakar Pravin darji no interview karjo ben.Emni column Gujrat samachar ma Ave chhe Kshan kshardh.
Pravin Darji is as excellent speaker and writer. I had heard his speech in 2003 but still made an impact 🙏🙏
બા નો વાડો
Excellent 🎉
Reel life v/s real life. Very true
good program ❤
ખૂબ સરસ
1:14:57 બાપ બાપ જ છે કારણે કે હું પણ એક દિકરીનો પિતા છું.
Devanshi, we have to accept the reality however tough it may be felt.
Jayshree Krishna Devanshiben. Gujarati Sahityakaro Pustakona parichay no podcast karjo.
આભાર 🙏🙏 🙏🙏
Tushar Shukla ne young hata tyare teenage ghare jata hata.Rashmi ben Vyas.amara padosi hata my name is Sophia Puranik yad 😢😢tajithyi pahela pan child education per amna thoughts no video joyelo .darek video asardar hoy che. ❤❤❤❤❤❤
ખુબ જ સારો પોડકાસ્ટ
બસ આવી જ રીતે એક વાર મનહર ઉધાસજી ને લાવો
Being interested into spiritual explore, start with osho later explore in parenting too would like to say my perception on it, most is if couple feels to be parents, first add on dhyan (meditation) self love in your own life like we share, what we (carry) have within, as it's great privilege to be parents, also parents should respect kids, instead of always accepting to get respect, if not happening, be sad about it,
Parents have to understood we not own them either being gratitude to serve some kid,
વાહ તુષાર ભાઇ અમે તો જાણે તમારા લગ્ન ની ઉજવણી કરતા હોય એવુ લાગ્યુ, પણ અફસોસ થયો તમારા નામથી ચેનલ બીજુ કોઈ ચલાવે છે તેનુ અચરજ થયુ
Dhany che ben
Please arrange the talk show by shatiyakar of Lunawada shri Pravin Darji
🙏
Weddingis not an event, it's a life time celebration
Devanshi, you can definitely relate most of the things as a mom.😂
👏👏👏👏👏👏
Devonshire,very fine,talk like father and daughter, I have no daughter,love you as my daughter, I am 68 Yr old
તમારા દરેક વાક્યમાં સુંદર સંદેશ મળી રહે છે. દરેક પેઢી તમારી સાથે connect થાય છે.
પ્રણામ
❤❤❤
सुंदर लयबद्ध
Parenting vishe khuba j jhini ane jaruri vaato kari. Aaj nu parenting joine to evu lage chhe k mara balakne pan aaj bhogav vaanu thase ?
Aaje parenting pan Aakru banavi didhu aapne.
Indecent weddings.. true
59:42 ❤
Good
અર્ધાંગિની-
હું અને પત્નિ મારી યોગ સંજોગ કરતાર નો,
આ હું, તે તે, બન્ને પ્રણય યુગલ અતિ ખૂશિ.
પારિવારિક ગઠ બંધન, હાં, હું પતિ તે પત્નિ,
સુંદર સુશિલ સુકન્યા, બધુ જ પસંદ પસંદ.
મન થોડું મલકાયું, કેવો પ્યાર કેરો સંકેત છે,
કર્તા તણી નિયતી એ, તારી કૃપા આશિષ છે.
રાગ રંગ સૂર તાલ ને સાન્નિધ્ય શ્રૃંગાર પણ,
રમણિય આંગણ સજ્યું, ફૂલ પણ શું હસ્યાં.
તારીખો બદલી ઘણી, હું સસ્મિત પૂછી બેઠો,
પ્રિયે આંખે કાજલ સુહાનું સજતું, સુભાનલ્હા.
માનલો વાત મારી, કાજલ સજાઓ જુલ્ફોં માં,
આ અમારો પ્યાર છે ને પ્યારો અમારો પ્રેમ છે.
બટુક શુક્લા.
Two Brahmins ❤
Gandhigram bhavnagar intercity ne koth gangad stopej aapo
😊😊😊😊😊
52:20 એય ચૂલામ ગયું😂😂
Bahu Fer padse
Sachi vat dada dadi ni vat
Devanshi ben ne 1 million subscribers deserve kare che.
Aaj tak buji bhadhi chanle ne support karta support jamavat.
😂33:03 amuk ghar ma dada dadi na lidhe j mummy balak ne time na aapi shakti hoy. Ane dada dadi ne ek varta k halardu pan na aavadtu hoy a bas tv jota hoy ane aakho divas su jamse ani j charcha karta hoy. Balak ne potanu kaam pan jate na karva de dadi a pote pan kaam na kare na shikhve. Bas vahu j kare kaam.
Gandhigram bhavnagar koth gangad stopej aapo
દેવાંશી બેન તમારા બધા પોડકાસ્ટ બહુ સારા હોય છે
પણ હું નાના મોઢે એક વાત કહું છુ નેં પોડકાસ્ટ ની અંદર topic vise time block અપો જેથી જે લોકો નેં રસ હોય તે હોય શકે
41:12 પરંતુ દાદા દાદી બગાડે જ છે 😂 દરરોજ ચોકલેટ આપે છે, અમને નથી આપ્યા પરંતુ અમારા દિકરાને આપે છે 😂😂😂
Topik top pan Long pod kast cha
29:16 sidhu kahi nathi shakta kem k amuk lokoni rajuaat bahu rude hoy ya to amne vaat gothavta na aavde saral rite. Aa 2 karan hoy shake kadach.
બેન એક વખત ગુજરાતી ભાષામાં કવિતા ને કોઈ જુદા જ રૂપમાં રજૂ કરતાં ્્્્્્્્્્સંજુવાળા નુ પણ ઈન્ટરવ્યુ કરવા વિનંતી...
I like irshad kamil
Gujarati je students o ne saru avde to science, social science pan avde
આઈ લવ ગુજરાતી
સેન્ટ ઝેવિયર્સ આર્ટ્સ કોલેજમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પાસ કરેલ કવિ તુષાર શુક્લની આ સદાબહાર કવિતાઓ તમે વાંચી છે?
હું વાઢવાન નો જ છું
ગુજરાતી ને ગુજરાતી જ નથી ગમતી 😢
Sachi vaat Hu NrI 6u.. matra Gujarati ajanya Gujarati Sathe english ma vaat mare 6.. Baki badha potani badha ma bole 6