Jamawat Podcast
Jamawat Podcast
  • Видео 45
  • Просмотров 1 384 005
Gita Jayanti। 5161 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં થયેલો સંવાદ આજે પણ તમને જીવાડશે!Devanshi Joshi
Gita Jayanti। 5161 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં થયેલો સંવાદ આજે પણ તમને જીવાડશે!Devanshi Joshi
Просмотров: 14 104

Видео

Uncut Podcast। પેટ પર ચરબી વધી રહી છે તો રોકાઈ જાવ અને આ સાંભળો।Obe2Slim
Просмотров 8 тыс.День назад
Uncut Podcast। પેટ પર ચરબી વધી રહી છે તો રોકાઈ જાવ અને આ સાંભળો।Obe2Slim
Uncut Podcast| એક સમયે ખેતમજૂરી કરતા કુબેર ડીંડોર આજે શિક્ષણમંત્રી| આદિવાસીઓના જીવનમાં ઉજાશ આવશે?
Просмотров 56 тыс.День назад
Uncut Podcast| એક સમયે ખેતમજૂરી કરતા કુબેર ડીંડોર આજે શિક્ષણમંત્રી| આદિવાસીઓના જીવનમાં ઉજાશ આવશે?
Uncut Podcast।Skin Expert Dr.Jagdish Sakhiya પાસેથી Dandruffથી લઈ ખીલની સમસ્યા સમજો|લેઝર કરાવાય?
Просмотров 24 тыс.14 дней назад
We are India’s No. 1 Skin Clinic Chain with: ✅ Guaranteed Result ✅ Safe Treatments 😃 6 Lakhs Happy Patient’s 🏥 33 Clinics All Over India & Many More Coming Soon ⭐ 25 Years of Expertise ✅ USFDA Approved Technology ✅ Treatment with International Technologies ✅A Team Of Expert Dermatologist And Trained Therapist ✅1500 Hair Transplant Treatments Done ✅3 Lakhs Laser Hair Removal Procedures Done Get ...
Uncut Podcast। ભાઈ બહેન વચ્ચે વ્યભિચાર આવવા લાગે તો સમજો ખતરો સામે છે।Uday Mahurkar
Просмотров 10 тыс.21 день назад
Uncut Podcast। ભાઈ બહેન વચ્ચે વ્યભિચાર આવવા લાગે તો સમજો ખતરો સામે છે।Uday Mahurkar
Uncut Podcast।Lifeline United Foundationના Nita Nariyaએ લગ્નની સમસ્યા અને સમાધાન બન્ને સમજાવ્યા
Просмотров 109 тыс.21 день назад
જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ " 701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સે...
Uncut Podcast।મુસલમાનને લઈને મનમાં જે પ્રશ્ન હતા એનાં પર Jamaat-e-Islami Hindના Iqbal Mirza સાથે વાત
Просмотров 36 тыс.Месяц назад
Uncut Podcast।મુસલમાનને લઈને મનમાં જે પ્રશ્ન હતા એનાં પર Jamaat-e-Islami Hindના Iqbal Mirza સાથે વાત
Uncut Podcast।21 વર્ષે આખા દેશમાં બૂમ પડાવી દેનાર Hardik Patel અત્યારે શું કરે છે?
Просмотров 74 тыс.Месяц назад
Uncut Podcast।21 વર્ષે આખા દેશમાં બૂમ પડાવી દેનાર Hardik Patel અત્યારે શું કરે છે?
Uncut Podcast| Stand Up Comedian Manan Desai સાથે કટકોથી લઈ The Lavari Show સુધીની વાતો।Jamawat
Просмотров 70 тыс.Месяц назад
Uncut Podcast| Stand Up Comedian Manan Desai સાથે કટકોથી લઈ The Lavari Show સુધીની વાતો।Jamawat
Uncut Podcast।Hitu Kanodiya અને Mona Thibaની Naresh - Mahesh Kanodiyaની જોડી પર વાત
Просмотров 85 тыс.Месяц назад
Uncut Podcast।Hitu Kanodiya અને Mona Thibaની Naresh - Mahesh Kanodiyaની જોડી પર વાત
Uncut Podcast। આજે સ્ટુડિયોમાં ખેડૂત સાથે ખેતી પર વાત થઈ। સમજો ખેડૂત શું કામ રડે છે!
Просмотров 367 тыс.Месяц назад
Uncut Podcast। આજે સ્ટુડિયોમાં ખેડૂત સાથે ખેતી પર વાત થઈ। સમજો ખેડૂત શું કામ રડે છે!
Uncut Podcast Mayabhai Ahir Exclusive શ્રીરામ, શ્રીકૃષ્ણના જીવન ચરિત્રોથી લઈ સામાન્ય જીવનની ગમ્મત
Просмотров 31 тыс.Месяц назад
Uncut Podcast Mayabhai Ahir Exclusive શ્રીરામ, શ્રીકૃષ્ણના જીવન ચરિત્રોથી લઈ સામાન્ય જીવનની ગમ્મત
Uncut Podcast।પદ્મશ્રી સન્માનિત Jagdish Trivediની વાતો તમને ભયંકર આત્મવિશ્વાસ આપશે | Jamawat
Просмотров 7 тыс.Месяц назад
Uncut Podcast।પદ્મશ્રી સન્માનિત Jagdish Trivediની વાતો તમને ભયંકર આત્મવિશ્વાસ આપશે | Jamawat
Uncut Podcast| Amdavadi Man Kushal Mistry અને એમનાં મમ્મી સુપર એક્સક્સુઝીવ|GJ 2|Jamawat
Просмотров 196 тыс.2 месяца назад
Uncut Podcast| Amdavadi Man Kushal Mistry અને એમનાં મમ્મી સુપર એક્સક્સુઝીવ|GJ 2|Jamawat
Uncut Podcastમાં Safin Hasan। માત્ર Motivation નહીં વાસ્તવિકતા પર ખુલીને વાત!।Jamawat
Просмотров 13 тыс.2 месяца назад
Uncut Podcastમાં Safin Hasan। માત્ર Motivation નહીં વાસ્તવિકતા પર ખુલીને વાત!।Jamawat
Uncut Podcast। સરનામાં આપનાર Mittal Patel વિશે જાણશો તો આંખમાંથી પાણી આવશે
Просмотров 4 тыс.2 месяца назад
Uncut Podcast। સરનામાં આપનાર Mittal Patel વિશે જાણશો તો આંખમાંથી પાણી આવશે
Uncut Podcast। Visavadar Chaparada Muktanand Bapu| સંત કેવી રીતે જીવન બદલે છે?
Просмотров 3,1 тыс.2 месяца назад
Uncut Podcast। Visavadar Chaparada Muktanand Bapu| સંત કેવી રીતે જીવન બદલે છે?
Uncut Podcast।Ambalal Patelની જ્યોતિષ, આગાહી અને યુદ્ધ વિશે વાત।Devanshi Joshi
Просмотров 41 тыс.2 месяца назад
Uncut Podcast।Ambalal Patelની જ્યોતિષ, આગાહી અને યુદ્ધ વિશે વાત।Devanshi Joshi
Uncut Podcast| સાંભળો કહાની Weather Expert Paresh Goswamiની| ખેડૂતની પીડાએ અહીં પહોંચાડ્યા!
Просмотров 30 тыс.2 месяца назад
Uncut Podcast| સાંભળો કહાની Weather Expert Paresh Goswamiની| ખેડૂતની પીડાએ અહીં પહોંચાડ્યા!
Uncut Podcast| Urvish Kothari સાથે ગુજરાતના પત્રકારત્વ પર જબરદસ્ત વાત।Devanshi Joshi
Просмотров 12 тыс.2 месяца назад
Uncut Podcast| Urvish Kothari સાથે ગુજરાતના પત્રકારત્વ પર જબરદસ્ત વાત।Devanshi Joshi
Uncut Podcast। નવરાત્રીમાં માતાજીની આરાધના કરવી છે કે જોબનના મેળામાં લવરાત્રી?|Hardik Dave
Просмотров 6 тыс.2 месяца назад
Uncut Podcast। નવરાત્રીમાં માતાજીની આરાધના કરવી છે કે જોબનના મેળામાં લવરાત્રી?|Hardik Dave
Police ભરતી બોર્ડના અધ્યક્ષ IPS Hasmukh Patel સાથે Podcast। Interview by Devanshi Joshi |Jamawat
Просмотров 37 тыс.2 месяца назад
Police ભરતી બોર્ડના અધ્યક્ષ IPS Hasmukh Patel સાથે Podcast। Interview by Devanshi Joshi |Jamawat
Podcast।Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh Gohil સાથે લોકશાહીની વાતો! | Jamawat
Просмотров 33 тыс.2 месяца назад
Podcast।Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh Gohil સાથે લોકશાહીની વાતો! | Jamawat
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
Просмотров 55 тыс.3 месяца назад
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
Uncut Podcast। Sanjay Goradiyaનો ધમાકેદાર Interview।Devanshi Joshi | Jamawat
Просмотров 2,7 тыс.3 месяца назад
Uncut Podcast। Sanjay Goradiyaનો ધમાકેદાર Interview।Devanshi Joshi | Jamawat
Uncut Podcast|સાંભળો Prashant Dayalને જેમના પર રાજદ્રોહ લાગ્યો,અનેક નોકરી ગઈ પણ અવાજની બુલંદી ના ઘટી
Просмотров 3,5 тыс.3 месяца назад
Uncut Podcast|સાંભળો Prashant Dayalને જેમના પર રાજદ્રોહ લાગ્યો,અનેક નોકરી ગઈ પણ અવાજની બુલંદી ના ઘટી
Uncut Podcast Aditya Gadhaviના મોંઢે સાંભળો ચારણ કન્યાથી લઈ ગોતી લો લોકગાયકથી રોકીંગ કૉન્સર્ટની સફર
Просмотров 2,7 тыс.3 месяца назад
Uncut Podcast Aditya Gadhaviના મોંઢે સાંભળો ચારણ કન્યાથી લઈ ગોતી લો લોકગાયકથી રોકીંગ કૉન્સર્ટની સફર
Uncut Podcast। Raam Mori સાથે વાતોનું અતથી ઇતિ! Jamawat।Devanshi Joshi
Просмотров 1,6 тыс.3 месяца назад
Uncut Podcast। Raam Mori સાથે વાતોનું અતથી ઇતિ! Jamawat।Devanshi Joshi
Uncut Podcast।Ambalal kaka પાસેથી સમજો હવામાન સહિત ગામડા અને ખેતીની વાતો
Просмотров 16 тыс.3 месяца назад
Uncut Podcast।Ambalal kaka પાસેથી સમજો હવામાન સહિત ગામડા અને ખેતીની વાતો
Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન
Просмотров 9 тыс.3 месяца назад
Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન

Комментарии

  • @chaudharimanishkumar3480
    @chaudharimanishkumar3480 7 часов назад

    Jay shree krishna ben

  • @sajivantumda281
    @sajivantumda281 10 часов назад

    Pm srhi jnv

  • @ranjitsinhsolanki7106
    @ranjitsinhsolanki7106 11 часов назад

    સરકાર ત્રીસ વર્ષ થી કશુ કર્યુ નથી એ કહેતા નથી.

  • @sanjaykuvar8438
    @sanjaykuvar8438 13 часов назад

    શિક્ષણ મંત્રી ગરીબી ભુલી ગયા

  • @palasramanlal4132
    @palasramanlal4132 14 часов назад

    પોતાને સતામાં પદ અને પ્રતિષ્ઠા મળી ગઈ એટલે શિક્ષણ મંત્રી સાહેબને ખબર નહીં પડે...... સમાજને ભૂલી પક્ષ પાર્ટીના ખ્યાલ મુજબ ચાલવું સમાજ માટે શરમજનક કહેવાય..... આજે ગામડામાં શિક્ષણની શુ પરિસ્થિતિ છે એ મંત્રી સાહેબને નવરાશ મળે તો જુએ ને પણ હવે તો મંત્રી સાહેબને પેઅજાના પાઓસે તાગડ ધીન્ના છે હવે સમાજ યાદ નહીં આવે.... બધાય આ પરિસ્થિતિમાં જીવન યાપન કર્યું છે કોઈ ગર્ભશ્રીમંત તો નથી આ દિવસો જો મંત્રી સાહેબ ને યાદ આવતા હોય તો હાલ સતામા છો તો સમાજની શિક્ષણની સ્થિતિ સુધારે તો વધુ સારું..... બાકી વાતો કરવાથી કંઈ નહીં થાય. મંત્રી સાહેબ સમાજ માટે કંઈક કરો.

  • @hargovanbhaigajjar3728
    @hargovanbhaigajjar3728 16 часов назад

    ખૂબ સરસ માહિતી આપી કાકા એ અભિનંદન

  • @vinmicrosoft
    @vinmicrosoft 18 часов назад

    Ekdam khoti vat. Manan Desai Galo bolta vagar Kai kari sakto j Nathi. Aam pan teni comedy wahiyat hoy che

  • @bhaveshlakhanotra1133
    @bhaveshlakhanotra1133 День назад

    અદ્ભુત ❤

  • @KesharbhaiRanjya
    @KesharbhaiRanjya День назад

    વાહ દાદા

  • @bhalsinhrathwa565
    @bhalsinhrathwa565 День назад

    સરકારી છાત્રાલય માં રહીને ભણ્યા કોના શાસનમાં

  • @bhalsinhrathwa565
    @bhalsinhrathwa565 День назад

    જે કોતર અને તળાવ ઓળગી જતા હતા જે ખોટું બોલે છે આ શિક્ષણ મંત્રી બન્યા પણ આદિવાસીઓની પીડા સમજતા નથી

  • @gokaldasbutani9806
    @gokaldasbutani9806 День назад

    Dhanyawad

  • @gokaldasbutani9806
    @gokaldasbutani9806 День назад

    Khubj Sara's

  • @gokaldasbutani9806
    @gokaldasbutani9806 День назад

    Swadhyay parivar Gita jayanti e 5.30 vagye 18 adhyaya nu parayn kare che

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 2 дня назад

    દેવાંશીબેન ધન્યવાદ

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 2 дня назад

    કુબેરડીડોર તુતોમુંગોમર

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 2 дня назад

    કુબેરડીડોર તુમરીજાહરામીનાપેટના

  • @vinaypipaliya8645
    @vinaypipaliya8645 2 дня назад

    Super se bhi super. Radhe Radhe Jay shree Krishna. Jay duvarakadhish. Thanks.

  • @SonalSonal-t6p
    @SonalSonal-t6p 2 дня назад

    Modi na kutravo

  • @hellypatel1438
    @hellypatel1438 2 дня назад

    Hu pan Tamara baju na gaam ni j chu

  • @shaileshrathva4365
    @shaileshrathva4365 2 дня назад

    ગુલામ કુબેર ડીંડોર છે આદિવાસી માટે સુ કર્યું

  • @pravinrathva7
    @pravinrathva7 2 дня назад

    હરાંમી શિક્ષણ મંત્રી

  • @cinefile0075
    @cinefile0075 2 дня назад

    Only Gujrati Superstar Naresh Kanodia whose films gujaratis are still in love with. 🙌🙌🙌 Nobody has reached that level.

  • @dipakchauhan4249
    @dipakchauhan4249 2 дня назад

    2002 પહેલા સરકારી શાણા બધ નથી થૈઈ

  • @AnsuyaPatel-x1u
    @AnsuyaPatel-x1u 2 дня назад

    Naresh dada ni to vat j na thay

  • @govindbhaiparmar6987
    @govindbhaiparmar6987 2 дня назад

    તમે અભ્યાસ કર્યો એ સમય અલગ હતો સાહેબ

  • @buetyofthenaturefillingofn259
    @buetyofthenaturefillingofn259 2 дня назад

    Atyachar dosavo e karyo bhogavanu aa pedhi ne kanun no khoto upyog thai che lagan aetle su sikhvado pela

  • @arjunrajkatara007
    @arjunrajkatara007 2 дня назад

    Khajur bhai ne bola o

  • @JagdishSuthar-t1d
    @JagdishSuthar-t1d 2 дня назад

    30 વર્ષ વહીવટ સુધારવા ઓછા પડ્યા.?????સરકારી સિસ્ટમ ક્યારે સુધારશે..પાછા ભૂતકાર પર બહાના બાજી.આ રીતે બીજા પર દોષ.તમે શુ કરવા માંગો છો..શુ કર્યું.??

  • @arjunbaria5778
    @arjunbaria5778 3 дня назад

    30 વર્ષથી તમારા પર અમે લોકો વિશ્વાસ કરવા માંગતા નથી કુબેર સાહેબ તમે તો ગુજરાતની જનતાની પથારી ફેરવી નાખી છે

  • @yashvantshah850
    @yashvantshah850 3 дня назад

    Please chanal details aapsoji

  • @yashvantshah850
    @yashvantshah850 3 дня назад

    Please send doctor web And contact

  • @rasilapatel1259
    @rasilapatel1259 3 дня назад

    મારા દીકરા નૂ બીજી વાર નું છે પેલા કોર્ટ મેરેજ કર્યા હતા તે છુટા થઈ ગયા છે તો આપણે ત્યાં બીજી વાર ની છોકરીઓ મલે ખરી અમે પૂના માં રહીએ છીએ તો તમે મને જણાવશો

  • @jigneshdamor8546
    @jigneshdamor8546 3 дня назад

    ચૈતર વસાવા કરી સકે એમ છે..પણ બીજેપી જાણી જોઈને હેરાન કરીને પક્ષપાત કરીને ગ્રાન્ટ નથી આપતા...આ ભાઈને તો આનું પેટ ભરાય ગયું છે

  • @jigneshdamor8546
    @jigneshdamor8546 3 дня назад

    Aane j to આદિવાસીઓની પથારી ફેરવી છે...વેચાઈ ગયો છે કુબેર ડિંડોરના

  • @ParvatDamor-k6t
    @ParvatDamor-k6t 3 дня назад

    કુબેર ડીડોર ચૈતર ભાઈ સાથે વાત મિડિયા સાથે વાત આપનાવો તો બસો વર્ષ ના આશીર્વાદ મળ છે

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 3 дня назад

    આજે જનરલ વાળા જે ભાઇ આરક્ષણ મળે છે 30 વર્ષ થી 35 કર્યા તે હાર્દિક પટેલ ના આંદોલન થી થયો છે મોટો લાભ બાકી કોઈ કમાઈ ને નહિ આપે કોઈના બાપ ની તાકાત નથી કે EWS આપે માટે ખાઈ ને હરામ મત કરો ઉપર વાળો માફ નહિ કરે જનરલ કેટેગરી વાળો માટે મોટો લાભ થયો છે

  • @bijaldesai9803
    @bijaldesai9803 3 дня назад

    એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ માધ્યમિકમાં ગુજરાત સરકારે 2017 માં 219 શિક્ષકોને જાહેરાત આપેલી છે હજુ સુધી ભરતીની પ્રોસેસ થઈ નથી એનૂ કંઈક કરજો સર

  • @AnilDamor-qb6xl
    @AnilDamor-qb6xl 3 дня назад

    Kuber dindor no koy visvash nahi karo aato feku se

  • @AnilDamor-qb6xl
    @AnilDamor-qb6xl 3 дня назад

    Chaiter vashava tiger se

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 3 дня назад

    Jai shree krishna

  • @chavdajaydipsinh5110
    @chavdajaydipsinh5110 3 дня назад

    Tame reels Banao please sister

  • @chavdajaydipsinh5110
    @chavdajaydipsinh5110 3 дня назад

    Very nice

  • @vipulchaudhary6939
    @vipulchaudhary6939 3 дня назад

    Super devansi bhen

  • @jituvsv7616
    @jituvsv7616 3 дня назад

    દેવાંશી બેન પહેલા તો આપને નમસ્કાર આદિવાસી ભાઈ બહેનો માટે ખુબ સરસ પ્રશ્નો ઉઠાવી રહ્યા છો બેન આપના માધ્યમથી એક થી બે જણને પણ નોકરી મળીને તમારા પ્રશ્નોની લાખ લાખ વંદન કરું છું બેન આવા પ્રશ્નો આદિવાસી માટે ઉઠાવતા રહેજો

  • @rinkupatel613
    @rinkupatel613 3 дня назад

    વાત સાચી છે ખેડૂત માટે સારી વાત છે

  • @shaileshvasava4384
    @shaileshvasava4384 3 дня назад

    ખૂબ સરસ બેન

  • @krunal5120
    @krunal5120 3 дня назад

    🔥🔥🔥

  • @babulalsomeswara.9674
    @babulalsomeswara.9674 4 дня назад

    ૧૬ વર્ષ સુધી બાળક ને મોબાઇલ આપવો નહીં

  • @babulalsomeswara.9674
    @babulalsomeswara.9674 4 дня назад

    પોતાના બાળકને મોબાઈલ આપો તો તેમની પાસે રહો