Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 43

  • @vikrampatel2119
    @vikrampatel2119 Месяц назад

    ખુબ મજા આવી
    ખુબ જાણવા મળ્યું
    અને એક મંત્ર મળ્યો Rastravad no
    માનવતા તો દરેક માણસ માં હોયજ છે કોઈના માં વધારે કે કોઈનામાં ઓછી પણ હોઈ છેજ 🙏🙏🙏 great podcast

  • @vishnubhaipatel7076
    @vishnubhaipatel7076 2 месяца назад

    દેવાંશી બેન ખુબ ખુબ આભાર આ ઇન્ટરવ્યૂ વારંવાર જોવાનું મન થાય

  • @BHAVESH_Q
    @BHAVESH_Q 2 месяца назад

    I was in 7th standard when I read first book of him Nava Vicharo ! Truly inspiring moment it was ! 🙏🏻

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 2 месяца назад +2

    જય સચ્ચિદાનંદ જી પત્રકાર સાહેબ દેવાંશી બેન જોશીને ખુબ ખુબ ધન્યવાદ પ્રસારણ આ સંવાદ પુનઃ પ્રસારણ કર્યું તે બદલ ખુબ ખુબ ધન્યવાદ સ્વામીજીને સાંભળ્યા કરે સાંભળ્યા જ કરીએ તોય મન ભરાતું નથી તેમની ક્રાંતિકારી વાતો છે દેશ માટે દેશભક્તિ છે આવા સાધુ ખૂબ જ જુજ છે આવા સંત મળવા ખૂબ જ અઘરા છે આપે ઇન્ટરવ્યુ લીધું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

  • @pansarajenti1755
    @pansarajenti1755 2 месяца назад

    દેવાંસીબેન ખુબ અભિનંદન

  • @vihabhairajput7623
    @vihabhairajput7623 2 месяца назад +3

    ખુબ જાણવા મળ્યુ આ ઇન્ટરવ્યુંમા મે ચાર પાંચ વખત સાંભળ્યું છે 1 વર્ષ મા સ્વામીજી નો એક બીજો પણ કોઈ અલગ વિષય ઉપર podkast ગોઠવો બેન

  • @jitendrapatel7902
    @jitendrapatel7902 2 месяца назад +1

    Sachidanand Swami no sandesh khub saras chhe
    Devanshiben aapno khub khub aabhar aap aava mahapuroshona interview lo chho

  • @nileshjoshi3030
    @nileshjoshi3030 2 месяца назад +1

    નારાયણ સંસ્કૃત પાઠશાળા પેટલાદ માં અભ્યાસ દરમિયાન પદ્મ શ્રી સ્વામી સચ્ચિદાનંદ ના વિચારો અને પુસ્તકો અને અમૂલ્ય લહાવો મળ્યો જે થી અમારું જીવન ધન્ય બન્યું અફસોસ કે આ કલી યુગ માં સત્ય ને સ્થાન નથી

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 месяца назад

    જય ગુરૂદેવ 🙏

  • @PrincePatel-z9s
    @PrincePatel-z9s 2 месяца назад

    Vat ma dam chhe.. guruji ne Pranam..

  • @jitendrapatel7902
    @jitendrapatel7902 2 месяца назад

    Swami ji khub nidar bhave vaat Kari rahya chhe
    Vato ma sacchai chhe
    Morden knowledge chhe Ane sathe sathe practical pan chhe

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 2 месяца назад

    ગુણવંત શાહ સાથે નો સંવાદ સાંભળવાની દર્શકોને મજા આવશે

  • @dasharathbhunatar6826
    @dasharathbhunatar6826 Месяц назад

    gunvant shah ne bolavo mam pl

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 2 месяца назад

    જેણે પહેલેથી જ અભાવમાં જ નિભાવ કર્યો હોય એમાં ભાવ ખુબજ હોય છે....

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 месяца назад

    Good

  • @vajajava2283
    @vajajava2283 2 месяца назад +1

    Ek podcast Acharya Prashant jode thay jaay...

  • @desingrathva2055
    @desingrathva2055 2 месяца назад +3

    દરરોજ મંદિર માણસ કેમ જાય!!!!!

    • @SindhuYatra
      @SindhuYatra Месяц назад

      મનની શાંતિ માટે હું નાસ્તિક હોવા છતાં મંદિર જાઉં છું

  • @gautamrohit383
    @gautamrohit383 2 месяца назад

    સ્વામીજી ૯૧ વર્ષે પણ દ્વન્ધ માં છે.

  • @desingrathva2055
    @desingrathva2055 2 месяца назад +1

    તમે એવું બોલો કે જ્યોતિષ પાશે કોણ જાય : જે દુઃખીયોરો હોય ઇ ,,,,,,,(૧),તો દરરોજ માણસ મંદિરે કેમ જાય!!!!! ( ૨) વકિલ પાશે કેમ જાય,,,!!!!

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 2 месяца назад +1

    સ્વામીજી ની વિચાર ધારા ભાજપ તરફી દેખાય છે મહત્માં ગાંધીજી વિશે નું તેમનું મંતવ્ય કાયક અલગ છે

    • @TheUppsala
      @TheUppsala 2 месяца назад

      ભાજપના જન્મ પેલાથી સ્વામીજી આ પ્રકારના વિચાર ધરાવે છે

    • @trivedibipin5738
      @trivedibipin5738 2 месяца назад

      એમાં વાંધો શું છે ? ભારતમાં કોંગ્રેસ હિન્દુ વિરોધી છે અને હવે તો વિદેશી તાકતો એ તેનો કબ્જો લઈને ભારતને તોડવાનો હાથો બનાવી દીધી છે , 70 વર્ષ સુધી કોંગ્રેસ નો કોઈ વિરોધ જ નહોતું કરતું , હવે તેના પરિણામ ભોગવી રહ્યા છીએ
      કોઈક તો એવો પક્ષ ભારતમાં જોઈએ જે ભારત ની અસ્મિતાને જગાડે , ક્યો એવો પક્ષ છે ?

    • @vikrampatel2119
      @vikrampatel2119 Месяц назад

      વિચાર ધારા તો હોયજ ને કોઈની ભાજપ બાજુ કે કોઈની કોંગ્રેસ baju

  • @krunalvaghela1423
    @krunalvaghela1423 2 месяца назад

    Jamavat su vaat che baki...khune khune pohche ho..good work

  • @padmathakur1484
    @padmathakur1484 2 месяца назад

    Jay ho Swamiji......Swamiji nu biju nam etle "SHREE URJA SWAMY". biju koi nam na khape...
    Hu roje roj swamiji na lectures sambhadu ane now ....me too "URJANVITA BEN" Aje Devanshi dikra bahu j maja padi gayi.Tamne roj Jagdish sir na interview ma sambhdu chu.bahu j maja pade che. SWAMIJI ne sat sat naman.....amara gote chadhela jivan ne navi disha apnar Param Pujya Guruji no dil thi PRANAM.

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 2 месяца назад

    બહેન ઍક ઇન્ટરવ્યૂ ગુણવંત શાહ સાથે ગોઠવો ને

  • @vijayshah3168
    @vijayshah3168 2 месяца назад

    સમકાલીન પ્રેક્ટીકલ ગુરુ

  • @Truthvibes9
    @Truthvibes9 2 месяца назад

    Varnvyvastha vise sathu kidhu

  • @jadavbhaivekariya5357
    @jadavbhaivekariya5357 2 месяца назад +1

    તમારા સવાલ બરાબર હતા જવાબ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ આપ્યા સ્પષ્ટ નહીં

    • @prafulpatel8415
      @prafulpatel8415 2 месяца назад

      તેમને ગોળ ગોળ આપ્યા તો તમે સીધા આપોને ભાઈ. .

  • @priyankonmail
    @priyankonmail 2 месяца назад

    @devanshijoshi aap mini pakistan na javab ma juhapura bolo ae barabar nathi

  • @jitendrajethva2947
    @jitendrajethva2947 2 месяца назад

    Aa davnshi ne aa entareyu nahi gamyo hoy.

  • @krunalvaghela1423
    @krunalvaghela1423 2 месяца назад

    Tya to haal ganu પાણી hatu...osari gayu che k su?

  • @kishorgadhvi2248
    @kishorgadhvi2248 2 месяца назад

    Ben ba.. kyarek padharjo...