હાર્મોનિયમ વગર ના કલાકાર છે બોલો તો પણ હાલે ! || Lok Sahitykar AnopSinh Vaghela Interview Part 02
HTML-код
- Опубликовано: 4 фев 2025
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- લોક સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા ની દેશી મોજ
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- AnopSinh Vaghela
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
RUclips :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#AnopSinhVaghela #loksahitya
#અનોપસિંહવાઘેલા #દેશીમોજ
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
બાપુ આપે ખૂબ જ નિખાલસ વાતો કરી...હૃદયને સ્પર્શી ગઈ..
અનૂપસિંહ ખૂબ મજા ના કલાકાર છે તે લાયક કલાકાર છે નિર્મોહી છે પોતાના જીવન ની સત્ય વાતો ખુલા દિલ થી કરે છે ખૂબ સરસ નહિતર ઘણા કલાકારો અભિમાની હોય છે હું સાધુ છું સત્ય કહું છું આ માણસ ખૂબ સરળ છે આવો માણસ મળવો મુશ્કેલ છે વાહ શત્રિય ખૂબ જીવો બાપ જય હો વિજય ભાઈ જોટવા સત્ય પ્રેમ કરુણા
Ha .100 %
Sara kalkar se anop sinh
અનુપસિંહ બાપુ તમારી નિખાલસ વાતો ખુબ જ સરસ સાચી વાત કરો છો તમે કલાકાર નહિ મારી દષ્ટિએ કલાકાર ના બાપ છો સલામ છે દરબાર તરીકે તમને.
આવું સત્ય બોલવા વાળા કલાકાર ખૂબ ઓછાં હોયછે વાહ અનોપ સિંહ
વાહ અનોપસિંહ બાપુ...સંસ્કાર અને કર્મથી જ સર્વશ્રેષ્ઠ કહેવાય પછી એ ધર્મ હોય કે જાતિ આ બે ગુણો હોવા જ જોઈએ 🎉
ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી અનુપસિહ ની ખુબ સરસ ઈનટુરયુ નો જવાબ સુખ દુઃખમાં હસતાં રહેવું એમાં કુદરત રસ્તો દેખાડે વિજયભાઈ નાના મોટા માણસો ને જાગૃત કરે છે 😮
ધન્ય ધન્ય છે તમને તમારા માતા-પિતા નેં દરેક સંતોને આવા જ્ઞાન ની જરૂર છે જય માતાજી
અનુસિહ બાપુ તમારી નિખાલસ વાતો તો ખુબજ ને ખુબજ સરસ વાતુ કરોછો જય રામદેવપીર
ધન્ય છે બાપુ તમારી જનેતા ને
અનુપ સિંહ બાપુ નાં પણ રિલ આવે છે ઘણું જાણવાનું મળે છે જય માતાજી
આજની બાપુની વાતો અદભુત હતી બાપુને નતમસકત સલામ 🙏🙏🙏🙏🙏
એકદમ નિખાલસ વ્યક્તિત્વ ને મન ના પણ ચોખ્ખા માણસ છે આજે આવા માણસો ની જ સમાજ ને જરૂર છે
સમાજ ની વાત ના કરો ભાઈ આખી દુનિયાને આવા સાચા માણસોની જરૂર છે દિલથી
વાહ જબરજસ્ત અનોપસિહજી
દરેક વિષયમાં ગુરુ કૃપા થી સ્થિતપ્રજ્ઞ અને આદર્શ સરળ સ્વભાવ સોળે કળાએ ખીલે એવી માં સોનબાઈ ને પ્રાર્થના
જય માતાજી
વાહ.. અનુપમ સિંહ બાપુ... તમારી જ્ઞાન ગંગા ને સત સત નમન 🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
અનોપ સિંહ બાપુ મને સમજણ આવી ત્યાર થી જ આપના જેવા સાચા સદગુરુ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યો છું.જોકે કેટલાક મહાપુરુષ મળ્યા પણ ખરા , નામદાન પણ આપ્યું પણ સદગુરુ ના દેશ માં જવા માટે +જુગતી + ન આપી.આ મહાપુરુષ માં આપણા પરમ પૂજ્ય કથાકાર પણ ખરા એમણે મને મારી સતર વર્ષ ની ઉમરે ❤. નામનું સ્મરણ ❤ આપેલું પણ મારા થી કેમ ન થયું એ આજ સુધી મને સમજાયું નથી.એક મહાપુરુષે તો મને રાત્રે બાર વાગ્યે ધાબા બંધ મકાનમાં રુમ ના બારી બારણા બંધ કરી , લાઇટ બંધ કરી , મને પદ્માસન બેસાડી , આંખ બંધ કરાવી, જોકે આંખ બંધ કરવા ની જરૂર પણ નહોતી, કારણ કે લાઇટ બંધ કરવા થી એ મહાપુરુષ મારી બિલકુલ નજીક બેઠા હોવા છતાં ય દેખાતા નહોતા, છતાં ય આંખ બંધ કરાવી મને પુછ્યુ કે તમને શું દેખાય છે.. મેં કહ્યું આકાશ દેખાય છે, હવે શું દેખાય છે... મેં કહ્યું આકાશ માં અનંત તારા દેખાય છે... વળી પુછ્યું કે... શું દેખાય છે.. મેં કહ્યું કે એક ખુબ જ પ્રકાશિત તારો દેખાય છે... એમણે કહ્યું કે તારો કેવા રંગનો છે...મેં કહ્યું કે ભગવા રંગ નો...તો મને કહે કે એના સામું જોઈ રહો.હવે સામું જોવાનું કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે બધું આપોઆપ દેખાતું હતું. છતાં ય મેં એ તારા તરફ દોરે રાખ્યું તો ...એ તારા માં થી એટલો પ્રકાશ નીકળ્યો કે આખું ય આકાશ ગેરુઆ રંગ થી પ્રકાશિત થઈ ગયું, મહાપુરુષે કહ્યું કે આજ ઇશ્વર નું રૂપ છે.
છતાં ય મને વિશ્વાસ ન આવ્યો.અને આવા તો કેટલાય મહાપુરુષો મારા જીવનમાં આવયા પણ દાસી જીવણ ની જેમ મારું મનડું ન માને મમતાળુ... એમાં મને છાછઠ વર્ષ વિતી ગયા છે,પણ દેહ છુટે એ પહેલાં હોથી ને અમારા થરાદ જી.બનાસકાઠા ના રજવાડા ના માનસિંહ વાઘેલા માં થી સદગુરુ મોરાર સાહેબ નો ભેટો થતાં એક જંગલ ના પક્ષી પારેવા મારી ખતરનાક લુંટારા સિંકનદર સુમરા ના હોથી નો ઉદ્ધાર થઈ ગયો એમ કદાચ મેં મન થી માનેલા મારા સદગુરુ ભગવાન પુજ્ય અનોપ સિંહ બાપુ ના આશીર્વાદ મળી જાય તો મારો જનમારો સફળ થઇ જાય.
કારણ કે બેંક ની નોકરી માં મફત નો પગાર જ લીધો છે.નરવી દાડાઇ અને દાદાગીરી જ કરી છે, પચાસ હજાર પગાર મહિને લેતો પણ પેન નું ઢાંક મુ ઓછું ખોલ્યું છે, જોકે એના ફળ આ છાછઠ વર્ષ ની ઉમરે ભોગવી રહ્યો છું, જોકે શરીર થી બિલકુલ નરવો છું, કારણ કે તાવ કેવો હોય એ ખબર નથી, વ્યસન બિલકુલ નથી, સાત્વિક ભોજન,પણ અવગુણ ઘણા.... પ્રથમ તો ક્રોધ અનલીમીટેડ,... પોતાની પત્ની તરફ મોહ બહું જ
તુલસી દાસ ની જેમ બસ... રત્નાવલી જ...અવર કોઈ નહીં... ખોટું કરવું નહીં... ખોટું સહન કરવું નહીં...પણ સતત ચિંતન કે પુજ્ય અનોપ સિંહ બાપુ જેવા સંત મળે તો આ રોહીદાસ વંશી ચમાર બાબુભાઈ ડાભાણી ના આવાગમન ના ચક્કર મટી જાય.
❤❤ જય હો અનોપ સિંહ બાપુ નો ❤❤
મારા ઉપર કૃપા કરીને... સદગુરુ ના ઘર ની જુગતી બતાવવા દયા કરશોજી.
. આપ જેવા મહાપુરુષો એ શાન બતાવી છે...
શ્ર્વાસે શ્ર્વાસે સમરણ કરી લે
બિના નામ શ્ર્વાસ મત ખોય
કોણ જાણે ઇસ શ્ર્વાસ કી
ફિર આવન જાવન ન હોય
પૃથ્વી વિના પગ માંડવો
વિના વાટે દિવો
જ્યાં જાવું મુઆ પછી
એને જીવતા જુઓ
શ્રી બાબુભાઈ ડાભાણી
મુ.કુવારવા,તા કાંકરેજ જી બનાસકાંઠા
ઉત્તર ગુજરાત.
4 કિર્તી ધામ સોસાયટી , મોદી સ્ટેડિયમ સામે
મોટેરા રોડ, સાબરમતી અમદાવાદ
મો.નં...97731110520
બાબુભાઈ ડાભાણી.... સીતા બેન ડાભાણી
પુજ્ય અનોપ સિંહ બાપુ...આપનો કોન્ટેક્ટ નંબર
આપવા વિનંતી.❤ જય ગુરુદેવ ❤
સભ્ય સમય ની વાતું છે ભાઈ...તમે આટલાં બધાં ઈન્ટરવ્યુ કર્યા પણ તમે શું જીવનમાં ઉતાર્યું
વિજયભાઈ. અને.અનુપસિંહ. બાપુને.અભિનદન.જય.માતાજી
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ
ભાઈ પ્રવીણ ભઈ, અનોપ સિંહ જી ની ભજન ની, સાહિત્ય ની શૈલી બહુ જ ગમે છે..
ખુબજ અનોખું વ્યક્તિત્વ ધન્યવાદ છે આપને બાપુ.
વિજયભાઈ અને અનોપસિહ બાપુ ને જય માતાજી જય નારાયણ
આ ખરેખર બાપુજ છે સરસ સત્ય વાત કરે છે આજના સાધુ તો પૈસાજ લે છે આતો પૈસા માટે નથી બોલતા અભિનંદન
વાહ જય માતાજી મૉજ કરાવી બાપું એ કોટિ કોટિ વંદન પ્રણામ દિલ થી વિજય ભાઈ આભાર 🎉🎉
धन्यवाद अनोपशीह
જય માતાજી બાપુ એ જીવન ના અનુભવ થી બધુ કે છે...
બાપુએ ખરેખર બહુ સરસ અને સાચી વાત કરી 🙏
અનુપસીહજી ની વાત ખરેખર ખુબ સરસ સમજવા જેવી છે વિજયભાઈ 👍🏻 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
જય શ્રી કૃષ્ણ જય હો વિજય ભાઈ
લાખણશી ગઢવી નું ઈન્ટરવ્યુ લીયો બહુ સારા કલાકાર છે
તમે અનોપભાઈ આ વિજય નો આભાર નાં માનો એને સળ હતી એટલે વિડીયો બનાવવા આવ્યો હતો...
Khub saras vat che 😊😊
વાઘેલા બાપુ આપ તો મહાન સંત છો.તમારા સત્સંગ થકી ખૂબ ખૂબ સરસ મજાનો સુધારો થયો છે.🕉️🔱🚩💐
Bovaj Khub Saras Vat Kari Che Vah Khubaj Sundar
Vvah anopshinh saras kalakar chhe
Jay mataji Vijay bhai Abhar 👏
બાપુ ખૂબ સરસ લોકસાહિત્ય બોલે છે
વાહ વાહ બોવ મજા આવી છે
wah vijay bhai wah
Tamaru kam bv saru che 🙏🏻
જય હો લોકસંગીત 🎤🎧🎵🎸🎤🎧🎵🎸💫
આજનો ઇતિહાસ જ ક્ષત્રિયો ઉપર ટક્યો છે બાપુ ની મોજ
બે વિરલા ઓ ને જય માતાજી નમસ્કાર રામ રામ
अनूप सिंह वाघेला साहब ने दिल थी नमन करूं छु वाघेला साहब साधु महात्मा शो हूं એમના દરેક વિડીયો જોઉં છુંપત્રક સાહેબ તમને અને વાઘેલા સાહેબને દિલથી પ્યાર બરા રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાપી
અનૂપસિહબાપુ ખૂબ સરસ કલાકાર છે
બાપુ ખૂબ સરસ તમારી વાણીને સલામ
Khub j saras masa ji bahuj maja avi
વાહ અનુપસિંહ વાહ
ખુબ સરસ વિજયભાઈ અને અનુપમસિંહ દરબારશ્રી
સરસ અનોપસિહ નું ઈન્ટરવ્યુ 🎉
Khub saru interview apyu anupsinh Bapu ye
વાહ મોજ આવી ગઈ
પરમાત્મા જેની આંગળી પકડે ને એને આપો આપ જ્ઞાન આવી જાય અને અનુભવ પારખતા થય જાય છે કલાકાર ને નહી તેની વાત ને સમજો.
વિજયભાઈ મેં તમારા બહું વિડીયો જોયાં પણ આજ તમારી ખરાબ જલક બતાણી....આવી આશા ન્હોતી
Khub saras kalakar che bapu ne jay mataji 🙏
Jay thakar bapu
Anopshin ne kevai Sacha kalakar
ખુબસરસવાતકરીઅનુપસીવાઘેલાજયમાતાજી
જય માતાજી વિજય ભાઈ
બાપુ આપ સાચા દરબાર છો...આપને વંદન
વાહ બાપુ વાહ આવા કલાકારો હવે નો થઈ શકે
Vah
Vijaybhai
Vah
🎉🎉🎉🎉🎉
જય ઠાકર ભગવાન ભરોસે રેવાનુ છે
રાજપુત નો કોઈ પણ કલાકાર હોય એને બીજો કલાકાર હોય તો એને પાડવાની કોશિશ કરે છે એ 100% ની વાત છે સાજીંદાઓ જે બુક કર્યા હોય તેમાં જ સારું વગાડશે પણ આ રાજપૂત સોસર નીકળી ગયા જય માતાજી
100 % parfect
Vah bhai 🙏
Jay ho
Vah barot ji ne yad karya sras anop shih bapu
Vahh hachi vat Kari bapu ae .Ane avo anubhav Mane pan khro hu pan ek aek kalakar su 🙏
વાહ વાહ ખુબ જ સુંદર
જયગૂરૂ મહારાજ ભગવાન
આને કેવાય ની ખાલીશ કલાકાર. કેવાય જાજૂ જીવો બાપુ
બાપુ તમારો કોન્ટાક્ટ નૉંમ્બેર આપો ને અમારે ત્યાં 58 વર્ષ થી અમારા પર દાદા ના ભજન એમની તિથિ ના દિવસે કરી સી
તમારો કોન્ટાક્ટ થાય તો અમારા દાદા ના ભજન માં જરૂર થી પધાર વાનુ છે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી
રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kya game bhai ?
અનોપસિંહ સુરેન્દ્ર નગર પાસેના ખમીસાના ગામના છે
જય માતાજી
વાહ વાહ, બાપુ, તમારા, યુટયુબ,ભજન,,મા, મોજ, આવેછે, હુ પણ એક, એસટી બસ, નો ડ્રાઇવર,હતો
Waha moj bapu na vidio joya maja avi gai 🙏
જયસીયારામ સતદેવીદાસ સરસ 🙏🙏👌👌
મારે જયારે પણ 300-400 કિમી ની મુસાફરી માં આખો રસ્તો વાઘેલા સાહેબ ને સાંભળું હું.
ખૂબ સરસ સાહેબ 🎉
Waah. Namaskar. Prnam
જય સિયારામ
અનોપસિહજીની વાત સાચી છે
સરલ સ્વભાવ ન મન કટુલાઈ
વિજયભાઈ તમને 😊જુનાગઢ વાળા કરણ દાન ગઢવી નો ઇન્ટરવ્યૂ લેવા વિનંતી છે 🙏🌹 ખુબ સરસ ગાયક કલાકાર છે 👍🏻🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
Khub saras
Thanks sir
હુઆમનાજસ્ટેસસમુકુછુમનેબહુગમેએમનીવાત.અનેસ્વભાવબોવસારોછે.સાચુતોકોઈનેગમતુજનથી.વાધોત્યાછે🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻👍🏻💓💓💓
खुब आनंद थयो
ખૂબ સરસ બાપુ મજા આવી ગઈ
અનુપસિંહ બાપૂ જોરદાર શાહીતકાર છે ❤
Jaj mataji
તમારું ભજન છે. બાકી પૈસા થી ભજન થાય છે.
બાપુ ની વાત સાંભળી ને બહું જ આનંદ થયો
વાહ અનુપસિંહ બાપુ નમસ્કાર 🎉
વાહ બાપુ વાહ ❤️
Jaymataji
સરસ અનોપસિહં વાઘેલા 🎉
જય માતાજી અનુપસિંહ જય ગુરુદેવ
Bhai Bhai. Vah. Bhai vah. Jay ho
આમા તો વિજયભાઈ. તમે ફેમસ થાવ હો
વાહ બહું સરલ સ્વભાવ ના અનુપસિંહ બાપુની વાતની સરલ વાતું સાંભળી બહું જ આનંદ થયો વિજયભાઈ આપનાં બધાં જ વીડીયો અમે પરીવાર સાથે બેસીને સાંભળીયે છીએ ભાઈ આપને મારી નમ્ર વિનંતી છે કે તમે નાનામાં નાના કલાકારો નું ઈન્ટરવ્યુ કરો છો ત્યારે આપણાં ગુજરાતનાં એક ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની જીવન ઝરણી નું ઈન્ટરવ્યુ કરો એવી આપને મારી નમ્ર વિનંતી છે 🙏 ભાઈ જય મુરલીધર
ગેલકુમાર યોગી ના જય માતાજી 🙏
વાહ ખૂબ સરસ🙏
એમણે જે નિખાલસતાથી વાત કરી એ બિલકુલ સત્ય છે, કલાકારો સારી વાત કરે છે પણ ગાવામાં સાજીદા, સાઉન્ડ વાળા, એક બીજા ને નડે છે એ બિલકુલ સાચી વાત છે, જય શ્રી કૃષ્ણ.
❤❤❤❤❤
જય, માતાજી