ગામનો ડાયરો -10 | "છોકરા હાચુ કહુ તો જીવવા જેવો જુગ તો અત્યારે જ છે હો" | Vaat Gujarati Gam No Dayro

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @shamjir1856
    @shamjir1856 Год назад +9

    વાહ વાહ વડીલોની વાતું સાંભળીને ભૂતકાળ યાદ આવી જાય છે.

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 Год назад +5

    દાદાએ જૂના જૂનાજમાના ની બહુ સારી રીતે વાત કરી.પત્રકાર ભાઈ અને દાદાજી નો ખૂબ ખૂબ આભાર

  • @Miltonmill23
    @Miltonmill23 Год назад +2

    Vah saras mast ho baki kharekh saras vat kari dada ye sav sachi vat kari hooooo

  • @janki_404patel8
    @janki_404patel8 Год назад +2

    Kevi sundar Dada juni vato kri. Pela na vadilo kevu jivan jivta te yad Tara kre..nokri mate kh7ba j sundar vat kri..gam no dayro ati sundar program ..aaj ni Navi Padhi ne Ghanu sikhve che thank u

  • @meetdesai6069
    @meetdesai6069 Год назад +2

    Nice jadeja bhai . Nice vlog.

  • @asy449
    @asy449 Год назад +5

    Khub saras vaat kari dada a..👌👌

  • @malnathhill
    @malnathhill Год назад

    વાહ દાદા

  • @rahulparmar6490
    @rahulparmar6490 9 месяцев назад +1

    ગામડા નો જમાનો આવશે

  • @rajukaka2661
    @rajukaka2661 Год назад +3

    જુનો અસલી કાઠિયાવાડી મિજાજ યાદ અપાવી, મોજ પડી ગઇ.
    🙏🏻

  • @latamehta7562
    @latamehta7562 Год назад +3

    બહુ મઝા આવી

  • @vasaranitin7681
    @vasaranitin7681 Год назад +2

    Khub saras bhai. ❤

  • @malnathhill
    @malnathhill Год назад +3

    આ દાદા નો બીજી વાર મુલાકાત કરો

  • @rambha932
    @rambha932 Год назад +4

    વાહ દાદા વાહ સરસ વાત કહી આવો વડીલો ની
    વાતુ સાભળવી એ પણ એક લહાવો છે ભાઇ
    હુતો દરેક મિત્રો ને કહુ છુ કે તમારા જે કોઇ કાંમ કાજ
    કરતા હો એમાંથી થોડો સમય કાઢજો આપણાં આવા
    વડીલો માટે કારણકે વડીલો પાહે જે તમને જાંણવા મલસે નાં ઇ તમને આ હાઇટેક યુગમાં જાંણવા નહીં મળે

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Год назад +2

    બહુ જાણવા મળે છે.તમે ડોક્યુમેન્ટરી પ્રકાર નું કામ કરી રહ્યા છો.શરૂ રાખજો દરબાર.આ બાપુ સાવ સાચી વાત કરે છે.

  • @maldebhaikeshwala3309
    @maldebhaikeshwala3309 Год назад +3

    Jay mataji

  • @girishbhai5238
    @girishbhai5238 Год назад

    Ha aavi mulakat lyo to shrkhu vat aek dhari thay

  • @rajuvamrotiya820
    @rajuvamrotiya820 Год назад +3

    મોજ પડી ગઈ સાંભળી ને

  • @gujarthistory3408
    @gujarthistory3408 Год назад +3

    Wah dada

  • @jassbashra
    @jassbashra Год назад +2

    Bhu saras bhai ❤️

  • @minaxiraval7200
    @minaxiraval7200 Год назад +1

    Maja Aavi ho દાદા ni vat sabhadi ne 😊 પાણી પૂરી 😀😄👌👍❤️❤️

  • @govindchavda1331
    @govindchavda1331 Год назад +1

    વાહ દાદા ખુબજ સરસ વીડિયો ગામનો ડાયરો

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 Год назад +2

    Khubsaras

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 Год назад +3

    સાચી વાત છે

  • @hardikgohil2211
    @hardikgohil2211 Год назад +3

    Jay ho

  • @ShaneKhan-l3t
    @ShaneKhan-l3t Год назад +1

    Supprbbb❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Gopifar_mingvlog
    @Gopifar_mingvlog Год назад +1

    ખુબ સરસ

  • @dineshsolanki3000
    @dineshsolanki3000 Год назад +2

    જાડેજા બાપુ જય માતાજી

  • @govindbhaishekhadiya8734
    @govindbhaishekhadiya8734 Год назад +1

    દાદા ની વાત સાચી છે ભીહ પડી એટલે મંદિર બાજુ ભાગયા

  • @ramilapatel8638
    @ramilapatel8638 Год назад +2

    દાદા.ની.વાત.સાચી.મને.પણ.નાનપણ.યાદ.આવેછે👍👍👍👍

  • @rahulrdvlogs
    @rahulrdvlogs Год назад +3

    ભાઇ મજા આવી ગય. દાદા ની વાત સાંભળીને , આવા ને આવા વીડિયો ઉતારતા રેજો ભાઈ ,કેમ કે રાજા સાહી વખત ની વાતું દાદા પાસે જ છે,જે સાંભળવાની ખુબ મજા આવે ,ઓલ્ડ ઈઝ ગોલ્ડ💛,નાનપણ ની મજા અત્યારે નથી.

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 Год назад +2

    સરસ મજાની વાત કરી રહ્યા છો પણ ગામ નામ જણાવશો

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Год назад +2

    Wah..!!🎉

  • @JADEJAPRUTHVIRAJSINH-c1w
    @JADEJAPRUTHVIRAJSINH-c1w Год назад +2

    Wah...

  • @govindherbha8281
    @govindherbha8281 Год назад +1

    સરસ ઓકે વિડીયો દાદા નો

  • @markhibhaihardashbhai6308
    @markhibhaihardashbhai6308 Год назад +2

    Gamdani juni yado karravva badal tamari aakhi temne dhanyawad

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk Год назад +2

    ખૂબ ખૂબ અભિનંદન બહુ સરસ મજાની વાત કરી હાલ ના લોકો ને તો આવું સાંભળ વા નો લહાવો. લેવો જોઈએ,

  • @P_Diu
    @P_Diu Год назад +2

    Sars bapaye vat kari hamara
    Bac pan yad karavi didha

  • @roundaroundworld7355
    @roundaroundworld7355 Год назад +5

    કયું ગામડું છે એ પેલા કહો અને દરેક જીલ્લામાં જાવ.્ ખુબ સરસ કામગીરી છે ભાઈ

    • @VaatGujarati
      @VaatGujarati  Год назад +1

      Thanks

    • @GauravDhandhukia
      @GauravDhandhukia Год назад

      રાજકોટ જિલ્લા ના પડધરી પાસે નું કોઈ ગામ લાગે છે

  • @jivarabari7994
    @jivarabari7994 Год назад +1

    😂😂😂 atane mja bapu

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 Год назад +4

    આપ ક્યાં ગામ અને એરીયાની મુલાકાત લીધી એ પણ જણાવશો ..

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 8 месяцев назад

    Bov sersh

  • @mehulbaraiya5757
    @mehulbaraiya5757 Год назад +3

    ભાઈ તમે સારુ કામ કરો છો. વૃદ્ધોની મન ની વાતો સાંભળી ને.

  • @girishbhai5238
    @girishbhai5238 Год назад +1

    Chadh hatih

  • @jayendrasinhrathod764
    @jayendrasinhrathod764 Год назад +1

    Kya gamna che bapu

  • @luckyahir403
    @luckyahir403 Год назад +2

    અરે ભાઈ નોકરી આવતા આવ ત્યાતો પરિક્ષા દૈને છોકરાવ થાકી ગયા કયા નોકરી મલે છે

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Год назад +1

    એ કેવો સમય હશે જ્યારે સરકારી નોકરી ની સામે થી ઓફર થતી..!

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Год назад +1

    બાપા ભલે મોબાઈલ ના વાપરતા હોય તો પણ જાણે છે કે અમુક ૧૦,૦૦૦ ના આવે અમુક ૩૦,૦૦૦ ના

  • @girishbhai5238
    @girishbhai5238 Год назад

    Indupen monghi kevay 2 ru roj hoy te vakhte

  • @jadejaharshadsinh820
    @jadejaharshadsinh820 Год назад +2

    Anubha jadeja game laiyara ta dhrol

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 Год назад +2

    બાપા ક્યાં ગામ ના છે 👍

  • @vasudevjadeja4253
    @vasudevjadeja4253 Год назад +2

    કયા ગામ ના છે😅

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Год назад +1

    એ જમાના માં અમૂલ બમુલ કંઈ નહી 😅

  • @ramilapatel7118
    @ramilapatel7118 Год назад +1

    Vasti vadharo to juvo su ane kone nokari male

  • @girishbhai5238
    @girishbhai5238 Год назад

    1 ke 2 ₹roj hoy a vakhte pen monghi

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya Год назад

    Tedi. Shasu matina sadvama avti. Ejamno hato bhai lal jaru narotlama mithas hat

  • @gamarajagmal2874
    @gamarajagmal2874 Год назад +1

    Bapu laiyara na 6 anuba Jadeja Sara's bapu no svabhav sharas 6

  • @A.R710
    @A.R710 Год назад +1

    background music kai samjava detu nathi
    kya to tame music band karo nahi to ame video jovanu band kariye

    • @VaatGujarati
      @VaatGujarati  Год назад

      Sorry..
      હવે પછીના એપિસોડમાં મ્યુઝિક ધીમું રાખીશુ.. 🙏🏻

    • @A.R710
      @A.R710 Год назад

      @@VaatGujarati thanks Bhai magaj upar asar kare che

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 Год назад +1

    Vadva o ne page lago atyare fuku maro baki chadi perva na hoy

  • @minaxiraval7200
    @minaxiraval7200 Год назад +1

    Thakvadi didha દાદા ne 😂😂